Difference between revisions of "OpenFOAM/C2/Creating-curved-geometry-in-OpenFOAM/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | '''OpenFOAM''' માં | + | | નમસ્તે, '''Creating Curved geometry in OpenFOAM''' પરનાં '''spoken tutorial''' માં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ ટ્યુટોરીયલમાં હું તમને | + | | આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ: |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | ઓપનફોમમાં વળાંકવાળી ભૂમિતિ બનાવવા માટે પગલાઓ. |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | | '''paraview''' માં પરિણામો નિહાળવું. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | આ | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | '''Linux Operating system Ubuntu આવૃત્તિ | + | | હું વાપરી રહ્યો છું: '''Linux Operating system Ubuntu''' આવૃત્તિ 10.04, '''OpenFOAM''' આવૃત્તિ 2.1.0 |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | |'''ParaView આવૃત્તિ 3.12.0 | + | | '''ParaView''' આવૃત્તિ 3.12.0. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | આપણે નળાકાર ઉપરનાં પ્રવાહ માટે ભૂમિતિ બનાવીશું. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | નોંધ લો | + | | નોંધ લો હું આ કેસ ફક્ત ઉદાહરણ માટે વાપરી રહ્યો છું. |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
− | | | + | | નળાકાર એક અર્ધ વર્તુળ સ્વરૂપમાં છે. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | | '''Meshing''' એક બોડી ફીટેડ ગ્રિડ છે. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | સમગ્ર ભૂમિતિ '''block'''s માં વિભાજીત છે. |
− | + | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | આપણે અર્ધ | + | | આપણે અર્ધ વર્તુળનાં સરખા ભાગમાં ટુકડા કરીએ છીએ. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | | | + | | હવે આને મીનીમાઈઝ કરો. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | | + | | પાછલા ટ્યુટોરીયલની 'blockMeshDict' ફાઈલ ખોલો. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | મેં તે પહેલાથી જ | + | | મેં તે પહેલાથી જ ખોલી છે. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | સ્ક્રોલ કરો | + | | નીચે સ્ક્રોલ કરો. સાદી ભૂમિતિઓ માટે, તમે જોઈ શકો છો કે '''edges ''' ને ખાલી રખાયી છે. |
|- | |- | ||
− | | | + | | 01:20 |
− | | | + | | હવે એક નવી 'blockMeshDict' ફાઈલ બનાવો. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | | + | | આવું કરવા માટે, ચાલો પહેલા આને મીનીમાઈઝ કરીએ. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | | + | | હવે, કરો જમણું-ક્લિક > '''create document > empty file'''. |
|- | |- | ||
− | | | + | | 01:34 |
− | | | + | | આને 'blockMeshDict' તરીકે નામ આપો. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | નોંધ લો M અને D અહીં કેપિટલમાં છે. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | | આને ખોલો. |
|- | |- | ||
− | | | + | | 01:51 |
− | | | + | | હવે આપણે 'lid driven cavity' થી 'convertTometers' સુધી શરુઆતની કેટલીક લાઈનો કોપી કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | | + | | ઉપરની તરફે જાવ, આને 'convertToMeters' સુધી કોપી કરો. |
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | આને કોપી કરો અને તેને નવી 'blockMeshDict' ફાઈલમાં પેસ્ટ કરો. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | હવે | + | | હવે, 'convert to meters' ને પોઈન્ટ એકથી બદલીને એક કરો. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | | + | | જો કે આપણી ભૂમિતિ મીટરમાં હોવાથી, આપણે આને એક તરીકે રાખીશું. |
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | |હવે | + | | હવે '''Enter''' દબાવો, ફરીથી '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |02:28 | + | | 02:28 |
− | | | + | | આના પછી, તમને શિરોબિંદુઓમાં ભૂમિતિના કો-ઓર્ડીનેટો દાખલ કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | ચાલો હું '''slide''' પર પાછો ફરું. નોંધ લો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, પોઈન્ટોનો ક્રમ આ પ્રમાણે હોવો જોઈએ કે 0, 1, 2, 3, 4 થી શરુ થઈને આગળ જવો જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 02:47 |
− | | | + | | સ્લાઈડને મીનીમાઈઝ કરો. હવે, 'blockMeshDict' ફાઈલમાં "vertices" ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 02:56 |
− | | | + | | ખુલ્લું કૌંસ દાખલ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 03:00 |
− | | | + | | હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિનાં કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
|- | |- | ||
− | | | + | | 03:05 |
− | | | + | | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | સમજાવવા માટે, હું અર્ધ-વર્તુળનાં જમણા અર્ધા ભાગને વાપરીશ. |
|- | |- | ||
− | | | + | | 03:12 |
− | | | + | | ૦ થી શરુ કરીને ચિત્રમાં પોઈન્ટો માટે વેલ્યુઓ દાખલ કરો. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | ચાલો હું 'blockMeshDict' ફાઈલ પર પાછો ફરું. |
|- | |- | ||
− | |03:20 | + | | 03:20 |
− | | | + | | અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ૦ નાં કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
|- | |- | ||
− | | | + | | 03:27 |
− | | | + | | ખુલ્લું બંધ કૌંસ અને દાખલ કરો '''0.5 (space) 0 (space) 0'''. '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 03:36 |
− | | | + | | ફરીથી અમુક જગ્યા છોડો, ખુલ્લું બંધ કૌંસ. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | પોઈન્ટ માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો '''1 (space) 0 (space) 0'''. '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | હવે બે ઉભી જગ્યા છોડો, ફરીથી '''Enter''' દબાવો, ફરી '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 4 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | ખુલ્લું બંધ કૌંસ, દાખલ કરો '''0.707 (space) 0.707 (space) 0''' |
|- | |- | ||
− | | | + | | 04:05 |
− | | | + | | '''Enter''' દબાવો. અમુક જગ્યા છોડો. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | ખુલ્લું બંધ કૌંસ. પોઈન્ટ 5 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | | + | | દાખલ કરો '''0.353 (space) 0.353 (space) 0''', '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |04:22 | + | | 04:22 |
− | | | + | | હવે, 4 ઉભી જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 9 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
|- | |- | ||
− | | | + | | 04:27 |
− | | | + | | 1 2 3 4 , ફરીથી '''Enter''' દબાવો, અમુક જગ્યા છોડો. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | ખુલ્લું, બંધ કૌંસ મુકો. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | | + | | દાખલ કરો '''0 (space) 1 (space) 0''', '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 04:42 |
− | | | + | | અમુક જગ્યા છોડો. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | | પોઈન્ટ ક્રમાંક 10 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | | + | | ખુલ્લું બંધ કૌંસ ''' 0 (space) 0.5 (space) 0''' અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | એજપ્રમાણે ભૂમિતિમાં બચેલ પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | બંધ કૌંસ દાખલ કરો, અર્ધ-વિરામ મુકો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | ફરીથી '''Enter''' દબાવો. હવે, "blocks" ટાઈપ કરો, '''Enter''' દબાવો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | | + | | ખુલ્લું કૌંસ દાખલ કરો, '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે '''block numbers''' ફરતે વર્તુળ થાય છે. |
|- | |- | ||
− | |05:24 | + | | 05:24 |
− | | | + | | હવે ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | અમુક જગ્યા છોડો. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | | હવે '''block''' નો પ્રકાર દાખલ કરો એટલે કે '''Hex''', અમુક જગ્યા છોડો. |
|- | |- | ||
− | | | + | | 05:37 |
− | | | + | | હવે બ્લોકસ માટે પોઈન્ટ દાખલ કરો. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | ખુલ્લું, બંધ કૌંસ. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | અમુક જગ્યા છોડો, '''simple Grading''' ને '''(1 1 1) ''' તરીકે રાખી શકાવાય છે અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 05:55 |
− | | | + | | '''blocks''' બનાવવા માટે, કૃપા કરી '''creating simple geometry in OpenFOAM''' પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | | નોંધ લો આ ઉદાહરણમાં '''blocks''' ની સંખ્યા વધુ રહેશે. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | હવે, એક બંધ કૌંસ દાખલ કરો. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | | એક અર્ધ-વિરામ દાખલ કરો, અને '''Enter''' દબાવો. ફરીથી '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | | + | | આગળની લાઈનમાં, ટાઈપ કરો "edges" અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | એક ખુલ્લું કૌંસ દાખલ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 06:26 |
− | | | + | | અહીં તમને એ પોઈન્ટો દાખલ કરવા છે જે ચાપોનાં અંત પોઈન્ટો છે. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | અમુક જગ્યા છોડો અને ટાઈપ કરો "arc". અમુક જગ્યા છોડો, ચાપનાં અંત પોઈન્ટો ટાઈપ કરો. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. હવે, ચાપનાં અંત પોઈન્ટો દાખલ કરો. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | | + | | આ આકૃતિમાં, આપણે ચાપ '''0 5''' થી શરુ કરીએ છીએ. |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | | ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું. |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | | + | | ''' 0 space 5''' દાખલ કરો. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | અમુક જગ્યા છોડો. ખુલ્લું, બંધ કૌંસ દાખલ કરો. |
|- | |- | ||
− | |07:04 | + | | 07:04 |
− | | | + | | કૌંસમાં, બે ચાપ પોઈન્ટો વચ્ચે કોઈપણ મધ્યવર્તી પોઈન્ટનાં કો-ઓર્ડીનેટો (યામો) દાખલ કરો. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | | હવે, ચાલો હું ફરીથી સ્લાઈડ પર જઉં. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | | + | | આકૃતિમાં, તમે જોઈ શકો છો કે તમને ચાપનાં બે અંત પોઈન્ટો વચ્ચેનું પોઈન્ટ લેવું છે. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | | આ ભૂમિતિમાં, મેં વર્તુળનો જમણો અર્ધ ભાગ લીધો છે. |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | સાદા ભૂમિતિય સંબંધોનો ઉપયોગ કરીને, આપણે અર્ધ-વર્તુળમાં દર્શાવ્યા પ્રમાણે મધ્યવર્તી પોઇન્ટોનાં કો-ઓર્ડીનેટો શોધી શકીએ છીએ. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | | એજ પ્રમાણે આપણે બચેલ અર્ધ-વર્તુળ ભૂમિતિ માટે પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | હવે, ચાલો હું 'blockMeshDict file' પર પાછો જઉં. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | નોંધ લો આ ઉદાહરણમાં ચાપોની સંખ્યા વધુ છે. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | | બંધ કૌંસ દાખલ કરો. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | અર્ધ-વિરામ દાખલ કરો, '''Enter''' દબાવો, ફરીથી '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | હવે ચાપો બાદ '''boundary patche'''s દાખલ કરો. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | | '''boundary patches''' દાખલ કરવા માટે, '''Simple geometry in OpenFOAM''' પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | "boundary" દાખલ કરો, '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | | | + | | ખુલ્લું કૌંસ દાખલ કરો, '''Enter''' દબાવો. બંધ કૌંસ દાખલ કરો અર્ધ-વિરામ, '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | | + | | ફરીથી '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | હવે, આગળની લાઈનમાં, ટાઈપ કરો "mergePatchPairs". |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | | નોંધ લો 'P' અહીં કેપિટલમાં છે. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | | ખુલ્લું કૌંસ દાખલ કરો, '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | | + | | જો કે સમાવવા માટે કોઈ '''patches''' ન હોવાથી, તેને ખાલી રાખવામાં આવી શકે છે. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
− | | | + | | બંધ કૌંસ દાખલ કરો. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | અર્ધ વિરામ દાખલ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:46 | | 08:46 | ||
− | | | + | | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | એજ રીતે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિની એકમ જાડાઈની આગળની બાજુમાના પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટ પોઈન્ટો દાખલ કરો. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | | હવે, '''Command terminal''' ખોલો. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | '''command terminal''' માં, તમારા કેસ માટે '''path''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | | + | | મેં ટ્યુટોરીયલ '''flow over cylinder''' ના કેસ માટે પહેલાથી જ '''path''' સુયોજિત કર્યો છે. |
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | | + | | '''terminal''' માં, ભૂમિતિનાં '''meshing''' માટે ટાઈપ કરો "blockMesh" અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | |'''Meshing''' | + | | '''Meshing''' પૂર્ણ થઇ છે. |
|- | |- | ||
− | |09:20 | + | | 09:20 |
− | | | + | | હવે, ભૂમિતિ જોવા માટે '''terminal''' માં "paraFoam" ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |09:26 | + | | 09:26 |
− | | | + | | ચાલો હું આને કેપ્ચર વિસ્તારમાં ડ્રેગ કરું. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | હવે '''object inspector menu''' ની ડાબી બાજુએ, '''Apply''' ક્લિક કરો. |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | | '''paraview''' વિન્ડોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિ બનશે. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | '''Object inspector menu''' માં નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
− | |09:44 | + | | 09:44 |
− | | | + | | '''Mesh''' ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો. |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | | | + | | તમે ભૂમિતિનાં વિભિન્ન ક્ષેત્ર જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | | સાથે જ તમે ભૂમિતિની ''' wire frame ''' પણ જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | | '''active variable control menu''' ની ટોંચે, ડ્રોપ ડાઉન મેનુમાં, '''Surface''' બદલીને '''wireframe''' કરો. |
|- | |- | ||
| 10:05 | | 10:05 | ||
− | | | + | | તમે ભૂમિતિનું '''wireframe model''' જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | આને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે વળાંકવાળી ભૂમિતિ બનાવવી. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
− | | | + | | '''OpenFOAM''' માં ધારો માટે પોઈન્ટો કેવી રીતે દાખલ કરવા. |
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:28 |
− | | | + | | એસાઈનમેંટ તરીકે- ૨ મીટર ત્રિજ્યા ધરાવતો આંતરિક અર્ધ-વર્તુળ અને ૪ મીટર ત્રિજ્યા ધરાવતો બાહ્ય અર્ધ-વર્તુળ હોય એવી ભૂમિતિ બનાવો અને ભૂમિતિને '''paraview''' માં જુઓ. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | આ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
− | | | + | | તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે. |
|- | |- | ||
| 10:58 | | 10:58 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | | | + | | વધુ વિગતો માટે, કૃપા કરી અમને આપેલ પર લખો: '''contact@spoken-tutorial.com''' |
|- | |- | ||
− | |11:09 | + | | 11:09 |
− | |Spoken Tutorials | + | | '''Spoken Tutorials''' એ '''Talk to a Teacher''' પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | | + | | તેને આધાર એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
|- | |- | ||
| 11:18 | | 11:18 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે: |
+ | http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- | ||
| 11:23 | | 11:23 | ||
− | | | + | | '''IIT Bombay''' તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 12:45, 18 April 2018
Time | Narration |
00:01 | નમસ્તે, Creating Curved geometry in OpenFOAM પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ: |
00:09 | ઓપનફોમમાં વળાંકવાળી ભૂમિતિ બનાવવા માટે પગલાઓ. |
00:14 | paraview માં પરિણામો નિહાળવું. |
00:17 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, |
00:19 | હું વાપરી રહ્યો છું: Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04, OpenFOAM આવૃત્તિ 2.1.0 |
00:28 | ParaView આવૃત્તિ 3.12.0. |
00:32 | આપણે નળાકાર ઉપરનાં પ્રવાહ માટે ભૂમિતિ બનાવીશું. |
00:36 | નોંધ લો હું આ કેસ ફક્ત ઉદાહરણ માટે વાપરી રહ્યો છું. |
00:41 | નળાકાર એક અર્ધ વર્તુળ સ્વરૂપમાં છે. |
00:45 | Meshing એક બોડી ફીટેડ ગ્રિડ છે. |
00:49 | સમગ્ર ભૂમિતિ blocks માં વિભાજીત છે. |
00:54 | આપણે અર્ધ વર્તુળનાં સરખા ભાગમાં ટુકડા કરીએ છીએ. |
00:58 | હવે આને મીનીમાઈઝ કરો. |
01:03 | પાછલા ટ્યુટોરીયલની 'blockMeshDict' ફાઈલ ખોલો. |
01:08 | મેં તે પહેલાથી જ ખોલી છે. |
01:12 | નીચે સ્ક્રોલ કરો. સાદી ભૂમિતિઓ માટે, તમે જોઈ શકો છો કે edges ને ખાલી રખાયી છે. |
01:20 | હવે એક નવી 'blockMeshDict' ફાઈલ બનાવો. |
01:23 | આવું કરવા માટે, ચાલો પહેલા આને મીનીમાઈઝ કરીએ. |
01:27 | હવે, કરો જમણું-ક્લિક > create document > empty file. |
01:34 | આને 'blockMeshDict' તરીકે નામ આપો. |
01:40 | નોંધ લો M અને D અહીં કેપિટલમાં છે. |
01:46 | આને ખોલો. |
01:51 | હવે આપણે 'lid driven cavity' થી 'convertTometers' સુધી શરુઆતની કેટલીક લાઈનો કોપી કરી શકીએ છીએ. |
01:58 | ઉપરની તરફે જાવ, આને 'convertToMeters' સુધી કોપી કરો. |
02:04 | આને કોપી કરો અને તેને નવી 'blockMeshDict' ફાઈલમાં પેસ્ટ કરો. |
02:12 | હવે, 'convert to meters' ને પોઈન્ટ એકથી બદલીને એક કરો. |
02:18 | જો કે આપણી ભૂમિતિ મીટરમાં હોવાથી, આપણે આને એક તરીકે રાખીશું. |
02:24 | હવે Enter દબાવો, ફરીથી Enter દબાવો. |
02:28 | આના પછી, તમને શિરોબિંદુઓમાં ભૂમિતિના કો-ઓર્ડીનેટો દાખલ કરવાની જરૂર છે. |
02:35 | ચાલો હું slide પર પાછો ફરું. નોંધ લો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, પોઈન્ટોનો ક્રમ આ પ્રમાણે હોવો જોઈએ કે 0, 1, 2, 3, 4 થી શરુ થઈને આગળ જવો જોઈએ. |
02:47 | સ્લાઈડને મીનીમાઈઝ કરો. હવે, 'blockMeshDict' ફાઈલમાં "vertices" ટાઈપ કરો અને Enter દબાવો. |
02:56 | ખુલ્લું કૌંસ દાખલ કરો અને Enter દબાવો. |
03:00 | હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિનાં કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
03:05 | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
03:08 | સમજાવવા માટે, હું અર્ધ-વર્તુળનાં જમણા અર્ધા ભાગને વાપરીશ. |
03:12 | ૦ થી શરુ કરીને ચિત્રમાં પોઈન્ટો માટે વેલ્યુઓ દાખલ કરો. |
03:16 | ચાલો હું 'blockMeshDict' ફાઈલ પર પાછો ફરું. |
03:20 | અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ૦ નાં કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
03:27 | ખુલ્લું બંધ કૌંસ અને દાખલ કરો 0.5 (space) 0 (space) 0. Enter દબાવો. |
03:36 | ફરીથી અમુક જગ્યા છોડો, ખુલ્લું બંધ કૌંસ. |
03:39 | પોઈન્ટ માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો 1 (space) 0 (space) 0. Enter દબાવો. |
03:45 | હવે બે ઉભી જગ્યા છોડો, ફરીથી Enter દબાવો, ફરી Enter દબાવો. |
03:51 | અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 4 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
03:57 | ખુલ્લું બંધ કૌંસ, દાખલ કરો 0.707 (space) 0.707 (space) 0 |
04:05 | Enter દબાવો. અમુક જગ્યા છોડો. |
04:09 | ખુલ્લું બંધ કૌંસ. પોઈન્ટ 5 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
04:13 | દાખલ કરો 0.353 (space) 0.353 (space) 0, Enter દબાવો. |
04:22 | હવે, 4 ઉભી જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 9 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
04:27 | 1 2 3 4 , ફરીથી Enter દબાવો, અમુક જગ્યા છોડો. |
04:34 | ખુલ્લું, બંધ કૌંસ મુકો. |
04:36 | દાખલ કરો 0 (space) 1 (space) 0, Enter દબાવો. |
04:42 | અમુક જગ્યા છોડો. |
04:44 | પોઈન્ટ ક્રમાંક 10 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
04:46 | ખુલ્લું બંધ કૌંસ 0 (space) 0.5 (space) 0 અને Enter દબાવો. |
04:54 | એજપ્રમાણે ભૂમિતિમાં બચેલ પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો. |
05:00 | બંધ કૌંસ દાખલ કરો, અર્ધ-વિરામ મુકો અને Enter દબાવો. |
05:05 | ફરીથી Enter દબાવો. હવે, "blocks" ટાઈપ કરો, Enter દબાવો. |
05:13 | ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો. |
05:16 | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું |
05:20 | ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે block numbers ફરતે વર્તુળ થાય છે. |
05:24 | હવે ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું. |
05:28 | અમુક જગ્યા છોડો. |
05:30 | હવે block નો પ્રકાર દાખલ કરો એટલે કે Hex, અમુક જગ્યા છોડો. |
05:37 | હવે બ્લોકસ માટે પોઈન્ટ દાખલ કરો. |
05:41 | ખુલ્લું, બંધ કૌંસ. |
05:43 | અમુક જગ્યા છોડો, simple Grading ને (1 1 1) તરીકે રાખી શકાવાય છે અને Enter દબાવો. |
05:55 | blocks બનાવવા માટે, કૃપા કરી creating simple geometry in OpenFOAM પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
06:02 | નોંધ લો આ ઉદાહરણમાં blocks ની સંખ્યા વધુ રહેશે. |
06:07 | હવે, એક બંધ કૌંસ દાખલ કરો. |
06:10 | એક અર્ધ-વિરામ દાખલ કરો, અને Enter દબાવો. ફરીથી Enter દબાવો. |
06:16 | આગળની લાઈનમાં, ટાઈપ કરો "edges" અને Enter દબાવો. |
06:22 | એક ખુલ્લું કૌંસ દાખલ કરો અને Enter દબાવો. |
06:26 | અહીં તમને એ પોઈન્ટો દાખલ કરવા છે જે ચાપોનાં અંત પોઈન્ટો છે. |
06:31 | અમુક જગ્યા છોડો અને ટાઈપ કરો "arc". અમુક જગ્યા છોડો, ચાપનાં અંત પોઈન્ટો ટાઈપ કરો. |
06:40 | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. હવે, ચાપનાં અંત પોઈન્ટો દાખલ કરો. |
06:46 | આ આકૃતિમાં, આપણે ચાપ 0 5 થી શરુ કરીએ છીએ. |
06:52 | ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું. |
06:56 | 0 space 5 દાખલ કરો. |
06:59 | અમુક જગ્યા છોડો. ખુલ્લું, બંધ કૌંસ દાખલ કરો. |
07:04 | કૌંસમાં, બે ચાપ પોઈન્ટો વચ્ચે કોઈપણ મધ્યવર્તી પોઈન્ટનાં કો-ઓર્ડીનેટો (યામો) દાખલ કરો. |
07:11 | હવે, ચાલો હું ફરીથી સ્લાઈડ પર જઉં. |
07:14 | આકૃતિમાં, તમે જોઈ શકો છો કે તમને ચાપનાં બે અંત પોઈન્ટો વચ્ચેનું પોઈન્ટ લેવું છે. |
07:23 | આ ભૂમિતિમાં, મેં વર્તુળનો જમણો અર્ધ ભાગ લીધો છે. |
07:28 | સાદા ભૂમિતિય સંબંધોનો ઉપયોગ કરીને, આપણે અર્ધ-વર્તુળમાં દર્શાવ્યા પ્રમાણે મધ્યવર્તી પોઇન્ટોનાં કો-ઓર્ડીનેટો શોધી શકીએ છીએ. |
07:38 | એજ પ્રમાણે આપણે બચેલ અર્ધ-વર્તુળ ભૂમિતિ માટે પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકીએ છીએ. |
07:45 | હવે, ચાલો હું 'blockMeshDict file' પર પાછો જઉં. |
07:48 | Enter દબાવો. |
07:50 | નોંધ લો આ ઉદાહરણમાં ચાપોની સંખ્યા વધુ છે. |
07:55 | બંધ કૌંસ દાખલ કરો. |
07:58 | અર્ધ-વિરામ દાખલ કરો, Enter દબાવો, ફરીથી Enter દબાવો. |
08:02 | હવે ચાપો બાદ boundary patches દાખલ કરો. |
08:06 | boundary patches દાખલ કરવા માટે, Simple geometry in OpenFOAM પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
08:12 | "boundary" દાખલ કરો, Enter દબાવો. |
08:15 | ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો. બંધ કૌંસ દાખલ કરો અર્ધ-વિરામ, Enter દબાવો. |
08:21 | ફરીથી Enter દબાવો. |
08:24 | હવે, આગળની લાઈનમાં, ટાઈપ કરો "mergePatchPairs". |
08:29 | નોંધ લો 'P' અહીં કેપિટલમાં છે. |
08:31 | Enter દબાવો. |
08:33 | ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો. |
08:36 | જો કે સમાવવા માટે કોઈ patches ન હોવાથી, તેને ખાલી રાખવામાં આવી શકે છે. |
08:40 | બંધ કૌંસ દાખલ કરો. |
08:42 | અર્ધ વિરામ દાખલ કરો અને Enter દબાવો. |
08:46 | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
08:49 | એજ રીતે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિની એકમ જાડાઈની આગળની બાજુમાના પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટ પોઈન્ટો દાખલ કરો. |
08:57 | હવે, Command terminal ખોલો. |
09:00 | command terminal માં, તમારા કેસ માટે path ટાઈપ કરો. |
09:04 | મેં ટ્યુટોરીયલ flow over cylinder ના કેસ માટે પહેલાથી જ path સુયોજિત કર્યો છે. |
09:10 | terminal માં, ભૂમિતિનાં meshing માટે ટાઈપ કરો "blockMesh" અને Enter દબાવો. |
09:18 | Meshing પૂર્ણ થઇ છે. |
09:20 | હવે, ભૂમિતિ જોવા માટે terminal માં "paraFoam" ટાઈપ કરો અને Enter દબાવો. |
09:26 | ચાલો હું આને કેપ્ચર વિસ્તારમાં ડ્રેગ કરું. |
09:30 | હવે object inspector menu ની ડાબી બાજુએ, Apply ક્લિક કરો. |
09:36 | paraview વિન્ડોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિ બનશે. |
09:41 | Object inspector menu માં નીચે સ્ક્રોલ કરો. |
09:44 | Mesh ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો. |
09:49 | તમે ભૂમિતિનાં વિભિન્ન ક્ષેત્ર જોઈ શકો છો. |
09:53 | સાથે જ તમે ભૂમિતિની wire frame પણ જોઈ શકો છો. |
09:56 | active variable control menu ની ટોંચે, ડ્રોપ ડાઉન મેનુમાં, Surface બદલીને wireframe કરો. |
10:05 | તમે ભૂમિતિનું wireframe model જોઈ શકો છો. |
10:11 | આને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
10:16 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે વળાંકવાળી ભૂમિતિ બનાવવી. |
10:20 | OpenFOAM માં ધારો માટે પોઈન્ટો કેવી રીતે દાખલ કરવા. |
10:24 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:28 | એસાઈનમેંટ તરીકે- ૨ મીટર ત્રિજ્યા ધરાવતો આંતરિક અર્ધ-વર્તુળ અને ૪ મીટર ત્રિજ્યા ધરાવતો બાહ્ય અર્ધ-વર્તુળ હોય એવી ભૂમિતિ બનાવો અને ભૂમિતિને paraview માં જુઓ. |
10:42 | આ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
10:45 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:48 | તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
10:56 | સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે. |
10:58 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:02 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને આપેલ પર લખો: contact@spoken-tutorial.com |
11:09 | Spoken Tutorials એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:13 | તેને આધાર એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
11:18 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે: |
11:23 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |