Difference between revisions of "Tux-Typing/S1/Learn-advanced-typing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 8: Line 8:
 
|-
 
|-
 
|00.05
 
|00.05
|In this tutorial, you will learn how to: આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
+
|આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
  
 
|-
 
|-

Revision as of 10:05, 30 May 2013

Time Narration
00.00 ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.05 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
00.08 શબ્દસમૂહો ટાઇપ કરવા.

શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું.

00.12 ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી.
00.17 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.26 ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ.
00.28 ડૅશ હોમ પર ક્લિક કરો.
00.31 સર્ચ બૉક્સમાં, ટક્સ ટાઈપીંગ લખો.
00.36 ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..
00.38 મુખ્ય મેનુ માંથી, Options પર ક્લિક કરો.
00.42 Options મેનુ દેખાય છે. હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ.
00.47 Phrase Typing પર ક્લિક કરો.
00.49 Teacher’s line માં દર્શાવેલ વાક્ય લખો.
00.53 આ કિસ્સામાં “The quick brown fox jumps over the lazy dog” છે.
01.06 હવે, આપણે, આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ?
01.10 Enter દબાવો. આગામી વાક્ય દેખાય છે.
01.14 હવે આપણે વાક્યો લખતા શીખ્યા.
01.17 તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો.
01.21 અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો.
01.26 Options મેનુ દેખાય છે.
01.29 હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું.
01.34 Edit Word Lists પર ક્લિક કરો.
01.37 Word List Editor વિન્ડો દેખાય છે.
01.40 નવો શબ્દ દાખલ કરીએ?
01.42 Word List Editor વિન્ડો માં, NEW પર ક્લિક કરો.
01.46 Create a New Wordlist વિન્ડો દેખાય છે.
01.49 Create a New Wordlist વિન્ડોમાં, Learn to Type લખો. OK પર ક્લિક કરો.
02.01 Word List Editor વિન્ડો દેખાય છે.
02.04 Remove પર ક્લિક કરીને, ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો.
02.10 શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે DONE પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો.
02.17 Options મેનુ દેખાય છે.
02.20 તમે આંતરિક મેનુમાંથીSetup language વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો.
02.26 આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે.
02.32 જોકે, હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી.
02.38 હવે ચાલો ગેમ રમીએ.
02.40 મુખ્ય મેનુ પર ક્લિક કરો.
02.44 Fish Cascade બટન ઉપર ક્લિક કરો.
02.47 Game મેનુ દેખાય છે.
02.50 ગેમ શરુ કરતા પહેલાં, કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો. Instructions ઉપર ક્લિક કરો.
02.57 ગેમ રમવા માટે સૂચનો વાંચો.
03.03 ચાલુ રાખવા માટે, સ્પેસબાર દબાવો.
03.07 ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ. Easy પર ક્લિક કરો.
03.13 વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
03.18 વિવિધ વિકલ્પો છે colors, fruits, plants વગેરેના નામો છે. Colors પર ક્લિક કરો.
03.26 આકાશમાંથી માછલીઓ નીચે આવે છે. દરેક માછલી પર એક અક્ષર હોય છે.
03.32 જો તમે યોગ્ય રીતે શબ્દો લખો, તો શબ્દ લાલ થઇ જતો રહે છે.
03.38 પછી, જેમ માછલી પડે છે, પેન્ગ્વીન તેમને ખાય છે.
03.42 હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો. શું થાય છે?
03.47 અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે.
03.52 તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો.
03.55 ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત Escape બટન દબાવો.
04.00 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
04.02 મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો.
04.09 અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
04.14 આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા, અને ગેમ રમતા શીખ્યા.
04.21 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
04.24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
04.27 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
04.32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
04.34 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
04.36 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
04.41 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04.47 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04.52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
04.59 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
05.11 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya