Difference between revisions of "OpenModelica/C3/Icon-and-Diagram-Views/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 ||''' Time ''' ||'''Narration''' |- || 00:01 || '''Icon and Diagram Views''' પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમા...")
 
 
Line 41: Line 41:
 
|-
 
|-
 
||01:09
 
||01:09
||'''Icon View'''  ને  '''Icon Annotation''' નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે જયારે કે  whereas '''Diagram View''' ને  '''Diagram Annotation''' નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે.
+
||'''Icon View'''  ને  '''Icon Annotation''' નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે જયારે કે  '''Diagram View''' ને  '''Diagram Annotation''' નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે.
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
||01:37
 
||01:37
||જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં જોયું  છે '''annotations''' ને '''records''' ના રૂપમાં સારી રીતે સમજી શક્ય છે.
+
||જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં જોયું  છે'''annotations''' ને '''records''' ના રૂપમાં સારી રીતે સમજી શક્ય છે.
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
|| 01:58
 
|| 01:58
|| '''coordinateSystem''' ને આપેલ ફોલ્સ ના સાથે  '''record''' ના રૂપે મણિ શકે છે:  '''extent''', '''initialScale''',  '''preserveAspectRatio''' અને  '''grid'''.
+
|| '''coordinateSystem''' ને આપેલ ફિલ્ડસ ના સાથે  '''record''' ના રૂપે માની શકે છે:  '''extent''', '''initialScale''',  '''preserveAspectRatio''' અને  '''grid'''.
  
 
|-
 
|-
Line 125: Line 125:
 
|-
 
|-
 
||03:21
 
||03:21
||હું '''canvas''' તરીકે  '''Icon View''' માં સ્ફર્ડ સ્થાન ની ચર્ચા કરી રહ્યો છું.
+
||હું '''canvas''' તરીકે  '''Icon View''' માં સફેદ સ્થાન ની ચર્ચા કરી રહ્યો છું.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
|| 04:07
 
|| 04:07
||  '''Left''' અને  '''Top''' નામ વાળા ફિલ્ડ '''canvas''' કેનવાસના ઉપરના ડાબા ખૂણાના નિર્દેશાંક થી મેડ ખાય છે.
+
||  '''Left''' અને  '''Top''' નામ વાળા ફિલ્ડ '''canvas'''ના ઉપરના ડાબા ખૂણાના નિર્દેશાંક થી મેડ ખાય છે.
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
|-
 
|-
 
|| 05:24
 
|| 05:24
||Note that any change in '''Icon View''' is accordingly reflected in '''Icon annotation'''.
+
|| નોંધ લો કે  '''Icon View''' માં કોઈ પણ ફેરફાર  '''Icon annotation''' માં દર્શાવેલ છે.
  
 
|-
 
|-
Line 360: Line 360:
 
|-
 
|-
 
|| 10:10
 
|| 10:10
||આ તમને બોર્ડરના પેટર્ન ને બદલવાની પરવાનગી આપે છે. મેં solid line પસંદ કર્યું છે.
+
||આ તમને બોર્ડરના પેટર્ન ને બદલવાની પરવાનગી આપે છે. મેં '''solid line''' પસંદ કર્યું છે.
  
 
|-
 
|-
Line 380: Line 380:
 
|-
 
|-
 
|| 10:34
 
|| 10:34
|| હવે ફરી એક વાર  circle જમણું ક્લિક કરો અને  '''Properties''' પસંદ કરો.
+
|| હવે ફરી એક વાર  '''circle''' જમણું ક્લિક કરો અને  '''Properties''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|| 10:40
 
|| 10:40
|| Under '''Fill Style''' અંતર્ગત  '''Color''' પર ક્લિક કરો.
+
|| '''Fill Style''' અંતર્ગત  '''Color''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 10:44
 
|| 10:44
|| '''Color Palette''' માં '''Black''' પસંદ કરો.  '''Ok''' પર ક્લિક કરો.
+
|| '''Color''' માં '''Black''' પસંદ કરો.  '''Ok''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 432: Line 432:
 
|-
 
|-
 
|| 11:57
 
|| 11:57
||'''LineThickness''' બોર્ડોન ની જાડાઈ ને દર્શાવે છે.
+
||'''LineThickness''' બોર્ડર ની જાડાઈ ને દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 452: Line 452:
 
|-
 
|-
 
|| 12:29
 
|| 12:29
|| Change '''Extent2Y''' થી  '''0''' યુનિટ્સ બદલો .  '''Ok''' પર ક્લિક કરો.
+
|| '''Extent2Y''' થી  '''0''' યુનિટ્સ બદલો .  '''Ok''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 464: Line 464:
 
|-
 
|-
 
|| 12:50
 
|| 12:50
|| '''ellipse''' બનાયા પછીથી માઉસનું બટન છોડી દો.
+
|| '''ellipse''' બનાવ્યા પછીથી માઉસનું બટન છોડી દો.
  
 
|-
 
|-
Line 507: Line 507:
 
|-
 
|-
 
|| 14:04
 
|| 14:04
|| ચાલો હું '''OMEdit''' વિન્ડો ને જમણી બાજુએ ખસેડું.w to the right.  
+
|| ચાલો હું '''OMEdit''' વિન્ડો ને જમણી બાજુએ ખસેડું.
  
 
|-
 
|-
Line 562: Line 562:
 
|-
 
|-
 
|| 15:28
 
|| 15:28
||અમે વ્યવસાયિક સીમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. .  
+
||અમે વ્યવસાયિક સીમ્યુલેટર લેબોને '''OpenModelica''' માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. .  
  
 
|-
 
|-
 
|| 15:33
 
|| 15:33
||Spoken Tutorial Project ને આધાર NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. .
+
||'''Spoken Tutorial Project''' ને આધાર '''NMEICT, MHRD''', ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. .
  
 
|-
 
|-

Latest revision as of 12:41, 19 March 2018

Time Narration
00:01 Icon and Diagram Views પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું કે ક્લાસના icon and diagram views ને કેવી રીતે નિર્દિષ્ટ કરવું.
00:14 Icon/Diagram View માં polygon અને ellipse કેવી રીતે ઉમેરવું.
00:20 આ ટ્યુટોરીઅલમાં રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું.
00:27 તમે આપેલ માંથી અભયસ કરવા માટે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરી શકો છો: Linux, Windows, Mac OS X or FOSSEE OS on ARM
00:39 આ ટ્યુટોરીઅલ ને સમજવા અને અભ્યાસ કરવા માટે તમને Modelica માં ક્લાસની વ્યાખ્યા ના જ્ઞાન ની જરૂરિયાત છે તમને જ્ઞાન હતું જોઈએ કે એનોટેશન ને કેવી રીતે નિર્દિષ્ટ કરવું.
00:51 પૂર્વજરૂરિયાત નું ટ્યુટોરીયલ અમારી વેબસાઈટ પર ઉલ્લેખિત છે. તને જુઓ.
00:57 Icon and Diagram Views મોડલ ને ગ્રાફિકલી જોવામાં સક્ષમ છે.
01:03 Annotations નો ઉયપયોગ કરીને Icon and Diagram Views ને નિર્દિષ્ટ કરવા માટે કરી શકાય છે.
01:09 Icon View ને Icon Annotation નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે જયારે કે Diagram View ને Diagram Annotation નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે.
01:19 તે component-oriented modeling ના માટે ડ્રેગ અને ડ્રોપ કાર્યક્ષમતા ને સક્ષમ કરે છે.
01:25 આપણે આગળના ટ્યુટોરીયલમાં આ ફીચર્સના વિષે વધુ ચર્ચા કરીશું.
01:30 ચાલો હવે Icon and Diagram Annotations ના સિન્ટેક્સને સમજવાનો પ્રયાસ કરીએ.
01:37 જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં જોયું છેannotations ને records ના રૂપમાં સારી રીતે સમજી શક્ય છે.
01:44 માટે Icon and Diagram annotations ને coordinateSystem ના સાથે records ના રૂપે અને ફિલ્ડ્સના રૂપે graphics માનવામાં આવે છે.
01:55 આપણે દરેક ને વ્યક્તિગત રીતે જોઈશું.
01:58 coordinateSystem ને આપેલ ફિલ્ડસ ના સાથે record ના રૂપે માની શકે છે: extent, initialScale, preserveAspectRatio અને grid.
02:10 આપણે એક ઉદાહરણ દ્વારા અને સમજીશું.
02:15 અહીં Icon/Diagram Annotation ના સિંટેક્સને પ્રદર્શિત કરવા વાળું એક ઉદાહરણ છે.
02:22 ચાલો હું OMEdit પર જાવ.
02:26 આપણે icon and diagram annotations ને bouncingBallWithAnnotations નામક ઉદાહરણ ના માધ્યમથી સમજીશું.
02:35 કૃપા કરીને આ ફાઈલને અમારા વેબસાઈટ થી ડાઉનલોડ કરો.
02:39 આ મોડલને પાછલા ટ્યુટોરીયલમાં ઉપયોગ કરીશું.
02:42 આ મોડલ વિષે વધુ જાણકારી માટે પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ જુઓ.
02:48 મેં OMEdit માં પહેલાથી જ bouncingBallWithAnnotations ખોલ્યું છે.
02:54 Libraries Browser માં તેના આઇકન પર ડબલ ક્લિક કરો.
02:58 મોડલ Icon View માં ખુલ્યું છે.
03:02 Icon View પર જાવ જો આ Diagram અથવા Text View માં ખુલ્યું છે.
03:08 સારા દેખાવ માટે OMEdit વિન્ડોને દાની બાજુએ ખસેડીએ.
03:14 તમે આમ મોડલ ને Icon View માં સફેદ બેગ્રાઉન્ડ પર એક વર્તુળ જોઈ શકો છો.
03:21 હું canvas તરીકે Icon View માં સફેદ સ્થાન ની ચર્ચા કરી રહ્યો છું.
03:27 નોંધ લો કે canvas ગ્રીડ માં વિભાજીત છે.
03:32 પ્રથમ આપણે શીખીશું કે canvas ના પ્રોપર્ટી ને કેવી રીતે મેન્યુપલેટ કરવું.
03:37 પછી આપણે શીખીશું કે circle' અને polygon ને કેવી રીતે ઉમેરવું.
03:43 circle ના બાજુમાં કેનાવસ પર જામનું ક્લિક કરો. Properties પસંદ કરો.
03:51 એક ડાઈલોગ બોક્સ પોપઅપ દ્રશ્યમાન થાય છે.
03:55 નોંધ લો કે Extent, Grid અને Component નામક શ્રેણીઓ છે.
04:04 Extentcanvas ની હદને દર્શાવે છે.
04:07 Left અને Top નામ વાળા ફિલ્ડ canvasના ઉપરના ડાબા ખૂણાના નિર્દેશાંક થી મેડ ખાય છે.
04:16 Left આડા નિર્દેશાંક થી મેડ ખાય છે અને Top ઉભા નિર્દેશાંક થી મેડ ખાય છે.
04:24 તેજ રીતે Bottom અને Right canvas ના નીચે જમણા ખૂણાના નિર્દેશાંક ના અનુરૂપ છે.
04:33 હવે Left ફિલ્ડ ને -200 યુનિટસમાં બદલો Ok પર ક્લિક કરો.
04:41 નોંધ લો કે કેનવાસ 100 યુનિટસ દ્વારા વિસ્તારિત છે.
04:47 કેનવાસ પર ફરી એક વાર જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો.
04:53 Grid એ ગ્રીડ ના માપ નું પ્રતીક છે.
04:57 નોંધ લો કે extent અને gridયુનિટ્સ Scale Factor થી જુદું હોય છે.
05:04 ગ્રીડ માં આડા ફિલ્ડને 4 યુનિટસ માં બદલો. OK પર ક્લિક કરો.
05:11 નોંધ લો કે કેનવાસ માં ગ્રીડનું માપ વધી ગયું છે.
05:16 Icon View ની આ પ્રોપર્ટીઓને પણ Text View માં Icon annotation નો ઉપયોગ કરીને મેન્યુપલેટ કરી શકાય છે.
05:24 નોંધ લો કે Icon View માં કોઈ પણ ફેરફાર Icon annotation માં દર્શાવેલ છે.
05:32 આને સમજવાનો પ્રયાસ કરીએ modeling ભાગ ના ઉપર તરફ જાવ Text View પર ક્લિક કરો. થોડું નીચે ક્લિક કરો.
05:43 coordinateSystem જેવું કે આપણે સ્લાઈડ માં જોયું Icon એનોટેશન માં એક ફિલ્ડ છે.
05:50 extentcoordinateSystem માં ફિલ્ડ છે. એમાં સંખ્યા નું બે જોડી છે.
05:57 આપણે પહેલાથી જ જોયું છે કે Properties ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરીને extent કેવી રીતે મેન્યુપલેટ કરવું.
06:04 સંખ્યાઓ ની પ્રથમ જોડી છે {-200,-100} .
06:09 આ જોડી ની પ્રથમ સંખ્યા -200 છે જે કે કેનવાસના ઉપરના ડાબી બાજુના ખૂણા ના આડા નિર્દેશાંક ને દર્શાવે છે.
06:20 આ રીતે -100 આ બિદુંના ઉભા નિર્દેશાંક ને દર્શાવે છે.
06:27 બીજી જોડી સફેદ સ્થાનના નીચે જમણી બાજુના નિર્દેશાંક નું પ્રતિનિધિત્વ કરે છે.
06:35 નોંધ લો કે ચાર સંખ્યાઓ top, bottom, left અને right ફિલ્ડસના અનુરૂપ છે, આપણે Properties ડાઈલોગ બોક્સ માં જોયું છે.
06:45 હવે Icon View ની Properties ડાઈલોગ બોક્સનો ઉપયોગ કરીને extent ઉમેરો.
06:52 પછી આપણે જોઈશું કે શું આ Text View નું annotation માં સંલગ્ન પરિવર્તન થાય છે.
06:59 ચાલો હું Icon View પર જાવ.
07:02 કેનવસ પર જમણું ક્લિક કરો Properties પસંદ કરો.
07:07 Left ફિલ્ડને -150.00 માં બદલો. Ok પર ક્લિક કરો.
07:14 Text View પર ક્લિક કરો . સ્ક્રોલ કરો.
07:18 નોંધ લો કે extent માં નિર્દેશાંક નું પહેલી જોડી '{-200,-100} થી {-150,-100} માં બદલાઈ ગયું છે.
07:30 આ આપણા દ્વારા Properties ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરીને Icon View માં કરેલ બદલાવ ના કારણે છે.
07:37 માટે Icon annotation માં કોઈ પણ બદલાવ Icon View અને તેના વિપરીતમાં એક સમાન પરિવર્તન થાય છે.
07:46 coordinateSystem જેવું કે ScaleFactor ના અન્ય ફિલ્ડ્સ ની ચર્ચા આ ટ્યુટોરીયલના દાયરા થી અલગ છે.
07:54 ચાલો હું સ્લાઈડ પર પછી જાઉં.
07:57 આપણે પહેલાથી જ એના એલિમેન્ટસ ના રૂપે coordinateSystem અને graphics આઇકન એનોટેશન ની ચર્ચા કરી છે.
08:06 graphics record માં આપેલ વસ્તુ હોય શકે છે : Line , Rectangle , Ellipse , Polygon, Text અને Bitmap.
08:17 હવે આપણે ચર્ચા કરીશું કે આ આઇટમ્સ ને Icon and Diagram views માં કેવી રીતે ઉમેરવું.
08:25 ચાલો હું OMEdit પર જવું.
08:29 આપણે આ એનોટેશન ના ત્રણ પગલાંમાં શીખીશું bouncingBallWithAnnotations માં પહેલાથી જ એક circle છે જે આના Icon View માં છે.
08:40 circle ને Ellipse એનોટેશન ના દ્વારા મેળવી શકાય છે.
08:49 નોંધ લો કે Ellipse ને શામેલ કર્યું છે અને તેની પ્રોપર્ટીઓ આઇકન એનોટેશન ના ગ્રાફિકલ ફિલ્ડમાં નિર્દિષ્ટ છે.
08:59 ચાલો હું Icon View પર જાવ.
09:02 circle માં ભૂરા સ્થાન પર જમણું ક્લિક કરો. Properties પસંદ કરો.
09:09 OriginXellipse કેન્દ્ર ને આડું નિર્દેશાંક છે.
09:15 તેજ રીતે OriginYellipse નું ઉભી રીતે નિર્દેશાંક છે.
09:22 Extent1Xellipse પર સૌથી ડાબા બિદું નું આડું નિર્દેશાંક છે.
09:29 Extent1Yellipse પર સૌથી ઉપરના બિદું નું ઉભું નિર્દેશાંક છે.
09:36 તેજ રીતે Extent2X અને Extent2Yellipse પર સૌથી જમણું અને સૌથી નીચે બિદુંના અનુરૂપ છે.
09:48 Line Style નો ઉપયોગ બોર્ડર લાઈનના પ્રોપર્ટીસ ને બદલીને કરવામાં આવે છે.
09:53 Line Style અંતર્ગત Color પર ક્લિક કરો.
09:57 આ તમને બોર્ડર નો રંગ બદલવાની પરવાનગી આપે છે.
10:01 ચાલો લાલ પસંદ કરું અને OK પર ક્લિક કરું.
10:05 Line Style માં Pattern ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો.
10:10 આ તમને બોર્ડરના પેટર્ન ને બદલવાની પરવાનગી આપે છે. મેં solid line પસંદ કર્યું છે.
10:17 Thickness ફિલ્ડ બોડની જાડાઈને નિર્દિષ્ટ કરે છે.
10:21 તેને 0.5 યુનિટ્સમાં બદલો.
10:25 Ok પર ક્લિક કરો.
10:27 લાલ રંગ ના બોર્ડો માં અમે જાડાઈની વૃદ્ધિ પર ધ્યાન આપો.
10:34 હવે ફરી એક વાર circle જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો.
10:40 Fill Style અંતર્ગત Color પર ક્લિક કરો.
10:44 Color માં Black પસંદ કરો. Ok પર ક્લિક કરો.
10:49 આ રંગ ellipse ના અંદર રંગ ભરવા ના માટે રંગ ને દર્શાવે છે .
10:56 હવે Fill Pattern ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો.
11:00 FillPattern.Horizontal પસંદ કરો અને Ok પર ક્લિક કરો.
11:06 નોંધ દો કે રંગ કાળો થયી ગયો છે અને પેટર્ન ને સોલિડ લાઈન થી હોરિઝોન્ટલ લાઈન માં બદલાઈ ગયી છે.
11:15 Ellipse એનોટેશન ને સમજવા માટે Text View પર જાવ. Text View પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો.
11:25 lineColor ત્રણ સંખ્યા લેય છે જે બોર્ડરના રંગને વ્યખાયિત કરે છે.
11:31 એમાં થી દરેક સંખ્યા 0 અને 255 ના વચ્ચેની વેલ્યુ લે શકે છે.
11:38 તે રંગ RGB ના તીવ્રતા અનુસાર છે.
11:44 fillPattern ઇન્ટ્રીઓરિઅરમાં ભરવામાં આવતું પેટર્ન ને નિર્દિષ્ટ કરે છે.
11:51 extentcoordinateSystem ના extent ફિલ્ડ ના સંદર્ભ સમાન છે.
11:57 LineThickness બોર્ડર ની જાડાઈ ને દર્શાવે છે.
12:02 નોંધ લો કે આ બધા ફિલ્ડ્સને Properties ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરીને બદલી શકાય છે જેવું કે આપણે પહેલા જ જોયું હતું.
12:10 હવે આપણે ટુલબાર નો ઉપયોગ કરીને નવું એક ellipse બનાવવા માટે Icon View પર જાવું છું. Icon View પર ક્લિક કરો.
12:19 હું અમુક જગ્યા ખાલી કરવું માટે વર્તમાન circle ને ફરી વ્યવસ્થિત કરું છું.
12:24 circle પર જમણું ક્લિક કરો.અને properties પસંદ કરો.
12:29 Extent2Y થી 0 યુનિટ્સ બદલો . Ok પર ક્લિક કરો.
12:35 હવે નવા ellipse ને ઉમેરવા માટે ટુલબાર માં ellipse બટન પર ક્લિક કરો.
12:42 canvas માં ડાબું ક્લિક કરો અને માઉસ ને પકડીને ખેંચો.
12:50 ellipse બનાવ્યા પછીથી માઉસનું બટન છોડી દો.
12:55 ellipse પર જમણું ક્લિક કરો અને પોતાના પસંદની પ્રોપર્ટી બદલવા માટે Properties પસંદ કરો. Ok પર ક્લિક કરો.
13:05 તેજરીતે તમે Tool Bar નો ઉપયોગ કીને Line, Polygon, Rectangle અને Text કરી શકો છો.
13:13 હવે હું Diagram View ને સમજાવું છું. Diagram View પર ક્લિક કરો.
13:19 નોંધ લો કે એક લાઈન અહીં ઉમેરી છે આ લાઈન ની પ્રોપર્ટી ને Diagram annotation માં નિર્દિષ્ટ કર્યું છે.
13:28 Diagram એનોટેશન ને સમજવા માટે Text View પર જાવ. નીચે સ્ક્રોલ કરો.
13:35 Diagram એનોટેશન અને સિન્ટેક્સમાં Icon એનોટેશન ના સમાન છે.
13:41 તેમાં આના કાંમ્પોનન્ટ ના રૂપે coordinateSystem અને graphics છે.
13:47 Diagram View માં ઉમેરાયેલી લાઈન ની પ્રોપર્ટી ને અહીં નિર્દિષ્ટ કરેલ છે.
13:53 Line એનોટેશન ના ફિલ્ડ ને સરળતાથી સમજી શકાય છે.
13:58 હવે આપણે Icon અને Diagram Views ના વચ્ચે ના અંતર ને સમજીએ

.

14:04 ચાલો હું OMEdit વિન્ડો ને જમણી બાજુએ ખસેડું.
14:09 Ctrl + S દાબીને મોડલ ને સેવ કરો.
14:13 Icon View માં દેખાડેલ આંકડા Libraries Browser માં એક આઇકન ના રૂપે દેખાય છે જેને અહીં જોઈ શકાય છે.
14:22 જયારે કે Diagram Viewcomponent-oriented modeling માં ઘણું ઉપયોગ થાય છે.
14:29 હવે આપણે આગલાં ટ્યુટોરીયલમાં component-oriented modeling વિષે શીખીશું.
14:35 ચાલો હું સ્લાઈડ પર પાછો જાઉં.
14:39 Ellipse માં આપેલ ફિલ્ડ છે જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે.
14:44 અસ્સીન્મેન્ટ તરીકે મોડલ ના Icon View માં એક line, polygon, rectangle અને text ઉમેરો.
14:53 તેની પ્રોપર્ટી ને સુધારિત કરો અને તેના એનોટેશન ને સમજો.
14:58 અહીં આપણે ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ.
15:02 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org] /What\_is\_a\_Spoken\_Tutorial તે Spoken Tutorial project નો સારાંશ આપે છે. .
15:08 અમે સ્પોકન ટ્યુટોરીયલનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરીએ છીએ, કૃપા કરી અમને સંપર્ક કરો.
15:14 જો તમારી પાસે આ ટ્યુટોરીયલને લગતા કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી આપેલ વેબસાઈટની મુલાકાત લો.
15:20 અમે વિખ્યાત પુસ્તકોનાં ઉકેલાયેલા ઉદાહરણોનાં કોડીંગનું સંકલન કરીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી વેબસાઈટની મુલાકાત લો.
15:28 અમે વ્યવસાયિક સીમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. .
15:33 Spoken Tutorial Project ને આધાર NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. .
15:39 અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો, તેમનાં સહકાર બદ્દલ આભાર માનીએ છીએ.
15:46 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki