OpenModelica/C3/Icon-and-Diagram-Views/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Icon and Diagram Views પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું કે ક્લાસના icon and diagram views ને કેવી રીતે નિર્દિષ્ટ કરવું. |
00:14 | Icon/Diagram View માં polygon અને ellipse કેવી રીતે ઉમેરવું. |
00:20 | આ ટ્યુટોરીઅલમાં રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું. |
00:27 | તમે આપેલ માંથી અભયસ કરવા માટે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરી શકો છો: Linux, Windows, Mac OS X or FOSSEE OS on ARM |
00:39 | આ ટ્યુટોરીઅલ ને સમજવા અને અભ્યાસ કરવા માટે તમને Modelica માં ક્લાસની વ્યાખ્યા ના જ્ઞાન ની જરૂરિયાત છે તમને જ્ઞાન હતું જોઈએ કે એનોટેશન ને કેવી રીતે નિર્દિષ્ટ કરવું. |
00:51 | પૂર્વજરૂરિયાત નું ટ્યુટોરીયલ અમારી વેબસાઈટ પર ઉલ્લેખિત છે. તને જુઓ. |
00:57 | Icon and Diagram Views મોડલ ને ગ્રાફિકલી જોવામાં સક્ષમ છે. |
01:03 | Annotations નો ઉયપયોગ કરીને Icon and Diagram Views ને નિર્દિષ્ટ કરવા માટે કરી શકાય છે. |
01:09 | Icon View ને Icon Annotation નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે જયારે કે Diagram View ને Diagram Annotation નો ઉપયોગ કરીને નિર્દિષ્ટ કર્યું છે. |
01:19 | તે component-oriented modeling ના માટે ડ્રેગ અને ડ્રોપ કાર્યક્ષમતા ને સક્ષમ કરે છે. |
01:25 | આપણે આગળના ટ્યુટોરીયલમાં આ ફીચર્સના વિષે વધુ ચર્ચા કરીશું. |
01:30 | ચાલો હવે Icon and Diagram Annotations ના સિન્ટેક્સને સમજવાનો પ્રયાસ કરીએ. |
01:37 | જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં જોયું છેannotations ને records ના રૂપમાં સારી રીતે સમજી શક્ય છે. |
01:44 | માટે Icon and Diagram annotations ને coordinateSystem ના સાથે records ના રૂપે અને ફિલ્ડ્સના રૂપે graphics માનવામાં આવે છે. |
01:55 | આપણે દરેક ને વ્યક્તિગત રીતે જોઈશું. |
01:58 | coordinateSystem ને આપેલ ફિલ્ડસ ના સાથે record ના રૂપે માની શકે છે: extent, initialScale, preserveAspectRatio અને grid. |
02:10 | આપણે એક ઉદાહરણ દ્વારા અને સમજીશું. |
02:15 | અહીં Icon/Diagram Annotation ના સિંટેક્સને પ્રદર્શિત કરવા વાળું એક ઉદાહરણ છે. |
02:22 | ચાલો હું OMEdit પર જાવ. |
02:26 | આપણે icon and diagram annotations ને bouncingBallWithAnnotations નામક ઉદાહરણ ના માધ્યમથી સમજીશું. |
02:35 | કૃપા કરીને આ ફાઈલને અમારા વેબસાઈટ થી ડાઉનલોડ કરો. |
02:39 | આ મોડલને પાછલા ટ્યુટોરીયલમાં ઉપયોગ કરીશું. |
02:42 | આ મોડલ વિષે વધુ જાણકારી માટે પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ જુઓ. |
02:48 | મેં OMEdit માં પહેલાથી જ bouncingBallWithAnnotations ખોલ્યું છે. |
02:54 | Libraries Browser માં તેના આઇકન પર ડબલ ક્લિક કરો. |
02:58 | મોડલ Icon View માં ખુલ્યું છે. |
03:02 | Icon View પર જાવ જો આ Diagram અથવા Text View માં ખુલ્યું છે. |
03:08 | સારા દેખાવ માટે OMEdit વિન્ડોને દાની બાજુએ ખસેડીએ. |
03:14 | તમે આમ મોડલ ને Icon View માં સફેદ બેગ્રાઉન્ડ પર એક વર્તુળ જોઈ શકો છો. |
03:21 | હું canvas તરીકે Icon View માં સફેદ સ્થાન ની ચર્ચા કરી રહ્યો છું. |
03:27 | નોંધ લો કે canvas ગ્રીડ માં વિભાજીત છે. |
03:32 | પ્રથમ આપણે શીખીશું કે canvas ના પ્રોપર્ટી ને કેવી રીતે મેન્યુપલેટ કરવું. |
03:37 | પછી આપણે શીખીશું કે circle' અને polygon ને કેવી રીતે ઉમેરવું. |
03:43 | circle ના બાજુમાં કેનાવસ પર જામનું ક્લિક કરો. Properties પસંદ કરો. |
03:51 | એક ડાઈલોગ બોક્સ પોપઅપ દ્રશ્યમાન થાય છે. |
03:55 | નોંધ લો કે Extent, Grid અને Component નામક શ્રેણીઓ છે. |
04:04 | Extent એ canvas ની હદને દર્શાવે છે. |
04:07 | Left અને Top નામ વાળા ફિલ્ડ canvasના ઉપરના ડાબા ખૂણાના નિર્દેશાંક થી મેડ ખાય છે. |
04:16 | Left આડા નિર્દેશાંક થી મેડ ખાય છે અને Top ઉભા નિર્દેશાંક થી મેડ ખાય છે. |
04:24 | તેજ રીતે Bottom અને Right canvas ના નીચે જમણા ખૂણાના નિર્દેશાંક ના અનુરૂપ છે. |
04:33 | હવે Left ફિલ્ડ ને -200 યુનિટસમાં બદલો Ok પર ક્લિક કરો. |
04:41 | નોંધ લો કે કેનવાસ 100 યુનિટસ દ્વારા વિસ્તારિત છે. |
04:47 | કેનવાસ પર ફરી એક વાર જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. |
04:53 | Grid એ ગ્રીડ ના માપ નું પ્રતીક છે. |
04:57 | નોંધ લો કે extent અને gridયુનિટ્સ Scale Factor થી જુદું હોય છે. |
05:04 | ગ્રીડ માં આડા ફિલ્ડને 4 યુનિટસ માં બદલો. OK પર ક્લિક કરો. |
05:11 | નોંધ લો કે કેનવાસ માં ગ્રીડનું માપ વધી ગયું છે. |
05:16 | Icon View ની આ પ્રોપર્ટીઓને પણ Text View માં Icon annotation નો ઉપયોગ કરીને મેન્યુપલેટ કરી શકાય છે. |
05:24 | નોંધ લો કે Icon View માં કોઈ પણ ફેરફાર Icon annotation માં દર્શાવેલ છે. |
05:32 | આને સમજવાનો પ્રયાસ કરીએ modeling ભાગ ના ઉપર તરફ જાવ Text View પર ક્લિક કરો. થોડું નીચે ક્લિક કરો. |
05:43 | coordinateSystem જેવું કે આપણે સ્લાઈડ માં જોયું Icon એનોટેશન માં એક ફિલ્ડ છે. |
05:50 | extent એ coordinateSystem માં ફિલ્ડ છે. એમાં સંખ્યા નું બે જોડી છે. |
05:57 | આપણે પહેલાથી જ જોયું છે કે Properties ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરીને extent કેવી રીતે મેન્યુપલેટ કરવું. |
06:04 | સંખ્યાઓ ની પ્રથમ જોડી છે {-200,-100} . |
06:09 | આ જોડી ની પ્રથમ સંખ્યા -200 છે જે કે કેનવાસના ઉપરના ડાબી બાજુના ખૂણા ના આડા નિર્દેશાંક ને દર્શાવે છે. |
06:20 | આ રીતે -100 આ બિદુંના ઉભા નિર્દેશાંક ને દર્શાવે છે. |
06:27 | બીજી જોડી સફેદ સ્થાનના નીચે જમણી બાજુના નિર્દેશાંક નું પ્રતિનિધિત્વ કરે છે. |
06:35 | નોંધ લો કે ચાર સંખ્યાઓ top, bottom, left અને right ફિલ્ડસના અનુરૂપ છે, આપણે Properties ડાઈલોગ બોક્સ માં જોયું છે. |
06:45 | હવે Icon View ની Properties ડાઈલોગ બોક્સનો ઉપયોગ કરીને extent ઉમેરો. |
06:52 | પછી આપણે જોઈશું કે શું આ Text View નું annotation માં સંલગ્ન પરિવર્તન થાય છે. |
06:59 | ચાલો હું Icon View પર જાવ. |
07:02 | કેનવસ પર જમણું ક્લિક કરો Properties પસંદ કરો. |
07:07 | Left ફિલ્ડને -150.00 માં બદલો. Ok પર ક્લિક કરો. |
07:14 | Text View પર ક્લિક કરો . સ્ક્રોલ કરો. |
07:18 | નોંધ લો કે extent માં નિર્દેશાંક નું પહેલી જોડી '{-200,-100} થી {-150,-100} માં બદલાઈ ગયું છે. |
07:30 | આ આપણા દ્વારા Properties ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરીને Icon View માં કરેલ બદલાવ ના કારણે છે. |
07:37 | માટે Icon annotation માં કોઈ પણ બદલાવ Icon View અને તેના વિપરીતમાં એક સમાન પરિવર્તન થાય છે. |
07:46 | coordinateSystem જેવું કે ScaleFactor ના અન્ય ફિલ્ડ્સ ની ચર્ચા આ ટ્યુટોરીયલના દાયરા થી અલગ છે. |
07:54 | ચાલો હું સ્લાઈડ પર પછી જાઉં. |
07:57 | આપણે પહેલાથી જ એના એલિમેન્ટસ ના રૂપે coordinateSystem અને graphics આઇકન એનોટેશન ની ચર્ચા કરી છે. |
08:06 | graphics record માં આપેલ વસ્તુ હોય શકે છે : Line , Rectangle , Ellipse , Polygon, Text અને Bitmap. |
08:17 | હવે આપણે ચર્ચા કરીશું કે આ આઇટમ્સ ને Icon and Diagram views માં કેવી રીતે ઉમેરવું. |
08:25 | ચાલો હું OMEdit પર જવું. |
08:29 | આપણે આ એનોટેશન ના ત્રણ પગલાંમાં શીખીશું bouncingBallWithAnnotations માં પહેલાથી જ એક circle છે જે આના Icon View માં છે. |
08:40 | circle ને Ellipse એનોટેશન ના દ્વારા મેળવી શકાય છે. |
08:49 | નોંધ લો કે Ellipse ને શામેલ કર્યું છે અને તેની પ્રોપર્ટીઓ આઇકન એનોટેશન ના ગ્રાફિકલ ફિલ્ડમાં નિર્દિષ્ટ છે. |
08:59 | ચાલો હું Icon View પર જાવ. |
09:02 | circle માં ભૂરા સ્થાન પર જમણું ક્લિક કરો. Properties પસંદ કરો. |
09:09 | OriginX એ ellipse કેન્દ્ર ને આડું નિર્દેશાંક છે. |
09:15 | તેજ રીતે OriginY એ ellipse નું ઉભી રીતે નિર્દેશાંક છે. |
09:22 | Extent1X એ ellipse પર સૌથી ડાબા બિદું નું આડું નિર્દેશાંક છે. |
09:29 | Extent1Y એ ellipse પર સૌથી ઉપરના બિદું નું ઉભું નિર્દેશાંક છે. |
09:36 | તેજ રીતે Extent2X અને Extent2Y એ ellipse પર સૌથી જમણું અને સૌથી નીચે બિદુંના અનુરૂપ છે. |
09:48 | Line Style નો ઉપયોગ બોર્ડર લાઈનના પ્રોપર્ટીસ ને બદલીને કરવામાં આવે છે. |
09:53 | Line Style અંતર્ગત Color પર ક્લિક કરો. |
09:57 | આ તમને બોર્ડર નો રંગ બદલવાની પરવાનગી આપે છે. |
10:01 | ચાલો લાલ પસંદ કરું અને OK પર ક્લિક કરું. |
10:05 | Line Style માં Pattern ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. |
10:10 | આ તમને બોર્ડરના પેટર્ન ને બદલવાની પરવાનગી આપે છે. મેં solid line પસંદ કર્યું છે. |
10:17 | Thickness ફિલ્ડ બોડની જાડાઈને નિર્દિષ્ટ કરે છે. |
10:21 | તેને 0.5 યુનિટ્સમાં બદલો. |
10:25 | Ok પર ક્લિક કરો. |
10:27 | લાલ રંગ ના બોર્ડો માં અમે જાડાઈની વૃદ્ધિ પર ધ્યાન આપો. |
10:34 | હવે ફરી એક વાર circle જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. |
10:40 | Fill Style અંતર્ગત Color પર ક્લિક કરો. |
10:44 | Color માં Black પસંદ કરો. Ok પર ક્લિક કરો. |
10:49 | આ રંગ ellipse ના અંદર રંગ ભરવા ના માટે રંગ ને દર્શાવે છે . |
10:56 | હવે Fill Pattern ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો. |
11:00 | FillPattern.Horizontal પસંદ કરો અને Ok પર ક્લિક કરો. |
11:06 | નોંધ દો કે રંગ કાળો થયી ગયો છે અને પેટર્ન ને સોલિડ લાઈન થી હોરિઝોન્ટલ લાઈન માં બદલાઈ ગયી છે. |
11:15 | Ellipse એનોટેશન ને સમજવા માટે Text View પર જાવ. Text View પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો. |
11:25 | lineColor ત્રણ સંખ્યા લેય છે જે બોર્ડરના રંગને વ્યખાયિત કરે છે. |
11:31 | એમાં થી દરેક સંખ્યા 0 અને 255 ના વચ્ચેની વેલ્યુ લે શકે છે. |
11:38 | તે રંગ RGB ના તીવ્રતા અનુસાર છે. |
11:44 | fillPattern ઇન્ટ્રીઓરિઅરમાં ભરવામાં આવતું પેટર્ન ને નિર્દિષ્ટ કરે છે. |
11:51 | extent એ coordinateSystem ના extent ફિલ્ડ ના સંદર્ભ સમાન છે. |
11:57 | LineThickness બોર્ડર ની જાડાઈ ને દર્શાવે છે. |
12:02 | નોંધ લો કે આ બધા ફિલ્ડ્સને Properties ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરીને બદલી શકાય છે જેવું કે આપણે પહેલા જ જોયું હતું. |
12:10 | હવે આપણે ટુલબાર નો ઉપયોગ કરીને નવું એક ellipse બનાવવા માટે Icon View પર જાવું છું. Icon View પર ક્લિક કરો. |
12:19 | હું અમુક જગ્યા ખાલી કરવું માટે વર્તમાન circle ને ફરી વ્યવસ્થિત કરું છું. |
12:24 | circle પર જમણું ક્લિક કરો.અને properties પસંદ કરો. |
12:29 | Extent2Y થી 0 યુનિટ્સ બદલો . Ok પર ક્લિક કરો. |
12:35 | હવે નવા ellipse ને ઉમેરવા માટે ટુલબાર માં ellipse બટન પર ક્લિક કરો. |
12:42 | canvas માં ડાબું ક્લિક કરો અને માઉસ ને પકડીને ખેંચો. |
12:50 | ellipse બનાવ્યા પછીથી માઉસનું બટન છોડી દો. |
12:55 | ellipse પર જમણું ક્લિક કરો અને પોતાના પસંદની પ્રોપર્ટી બદલવા માટે Properties પસંદ કરો. Ok પર ક્લિક કરો. |
13:05 | તેજરીતે તમે Tool Bar નો ઉપયોગ કીને Line, Polygon, Rectangle અને Text કરી શકો છો. |
13:13 | હવે હું Diagram View ને સમજાવું છું. Diagram View પર ક્લિક કરો. |
13:19 | નોંધ લો કે એક લાઈન અહીં ઉમેરી છે આ લાઈન ની પ્રોપર્ટી ને Diagram annotation માં નિર્દિષ્ટ કર્યું છે. |
13:28 | Diagram એનોટેશન ને સમજવા માટે Text View પર જાવ. નીચે સ્ક્રોલ કરો. |
13:35 | Diagram એનોટેશન અને સિન્ટેક્સમાં Icon એનોટેશન ના સમાન છે. |
13:41 | તેમાં આના કાંમ્પોનન્ટ ના રૂપે coordinateSystem અને graphics છે. |
13:47 | Diagram View માં ઉમેરાયેલી લાઈન ની પ્રોપર્ટી ને અહીં નિર્દિષ્ટ કરેલ છે. |
13:53 | Line એનોટેશન ના ફિલ્ડ ને સરળતાથી સમજી શકાય છે. |
13:58 | હવે આપણે Icon અને Diagram Views ના વચ્ચે ના અંતર ને સમજીએ
. |
14:04 | ચાલો હું OMEdit વિન્ડો ને જમણી બાજુએ ખસેડું. |
14:09 | Ctrl + S દાબીને મોડલ ને સેવ કરો. |
14:13 | Icon View માં દેખાડેલ આંકડા Libraries Browser માં એક આઇકન ના રૂપે દેખાય છે જેને અહીં જોઈ શકાય છે. |
14:22 | જયારે કે Diagram View એ component-oriented modeling માં ઘણું ઉપયોગ થાય છે. |
14:29 | હવે આપણે આગલાં ટ્યુટોરીયલમાં component-oriented modeling વિષે શીખીશું. |
14:35 | ચાલો હું સ્લાઈડ પર પાછો જાઉં. |
14:39 | Ellipse માં આપેલ ફિલ્ડ છે જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે. |
14:44 | અસ્સીન્મેન્ટ તરીકે મોડલ ના Icon View માં એક line, polygon, rectangle અને text ઉમેરો. |
14:53 | તેની પ્રોપર્ટી ને સુધારિત કરો અને તેના એનોટેશન ને સમજો. |
14:58 | અહીં આપણે ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. |
15:02 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org] /What\_is\_a\_Spoken\_Tutorial તે Spoken Tutorial project નો સારાંશ આપે છે. . |
15:08 | અમે સ્પોકન ટ્યુટોરીયલનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરીએ છીએ, કૃપા કરી અમને સંપર્ક કરો. |
15:14 | જો તમારી પાસે આ ટ્યુટોરીયલને લગતા કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી આપેલ વેબસાઈટની મુલાકાત લો. |
15:20 | અમે વિખ્યાત પુસ્તકોનાં ઉકેલાયેલા ઉદાહરણોનાં કોડીંગનું સંકલન કરીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી વેબસાઈટની મુલાકાત લો. |
15:28 | અમે વ્યવસાયિક સીમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. . |
15:33 | Spoken Tutorial Project ને આધાર NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. . |
15:39 | અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો, તેમનાં સહકાર બદ્દલ આભાર માનીએ છીએ. |
15:46 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |