Difference between revisions of "OpenModelica/C3/Block-Component-Modeling/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 ||''' Time ''' ||'''Narration''' |- || 00:01 || '''Block component modeling''' પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમા...")
 
 
Line 81: Line 81:
 
|-
 
|-
 
||01:47
 
||01:47
||સીઝલો આપણે એક ક્લાસ લખીએ જે આપેલ કાર્ય ને પૂર્ણ કરવા માટે બ્લોક્સ નો ઉપયયોગ કરે છે :  '''input''' અને  '''output''' ના રૂપ માં બે વખત જુદા જુદા સિગ્નલ છે.
+
||ચાલો આપણે એક ક્લાસ લખીએ જે આપેલ કાર્ય ને પૂર્ણ કરવા માટે બ્લોક્સ નો ઉપયયોગ કરે છે :  '''input''' અને  '''output''' ના રૂપ માં બે વખત જુદા જુદા સિગ્નલ છે.
 
   
 
   
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
||04:42
 
||04:42
||આપણે આપણી  વેબસાઈટ પર આ ફાઈલને જેપી શકીએ છીએ અને ડાઉનલોડ કરી શકીએ છીએ.
+
||આપણે આપણી  વેબસાઈટ પર આ ફાઈલને કોપી શકીએ છીએ અને ડાઉનલોડ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 201: Line 201:
 
|-
 
|-
 
||05:06
 
||05:06
||હું આનો '''Libraries Browser''' માં વિસ્તૃત કરું છું.\
+
||હું આનો '''Libraries Browser''' માં વિસ્તૃત કરું છું.
  
 
|-
 
|-
Line 228: Line 228:
 
|-
 
|-
 
||05:43
 
||05:43
||ઇન્ટરફેસ પેકેજ માં કોઈ અન્ય બ્લોક પણ છે જે કે કાર્ય ક્ષમતા મેં '''MISO''' ના સમાન છે.
+
||ઇન્ટરફેસ પેકેજ માં કોઈ અન્ય બ્લોક પણ છે જે કે કાર્ય ક્ષમતા માં '''MISO''' ના સમાન છે.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
|-
 
|-
 
|| 06:10
 
|| 06:10
|| આ સ્ટેટમેંટ '''MISO block''' ને પોતાના સ્થાન થી  '''Modelica library''' માં મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.\
+
|| આ સ્ટેટમેંટ '''MISO block''' ને પોતાના સ્થાન થી  '''Modelica library''' માં મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
Line 292: Line 292:
 
|-
 
|-
 
||07:14
 
||07:14
||આ કેસ માં ઇનપુટ એક વેક્ટર  '''u'''  છે , જેઉંઉં કે કઆપણે પહેલા ચર્ચા કર્યું હતું.
+
||આ કેસ માં ઇનપુટ એક વેક્ટર  '''u'''  છે , જે  કે કઆપણે પહેલા ચર્ચા કર્યું હતું.
  
 
|-
 
|-
Line 320: Line 320:
 
|-
 
|-
 
|| 07:52
 
|| 07:52
|| વેરિયેબલ '''y''' અને  '''u'''  બ્લોક નો એક ભાગ છે, કારણકે આ  '''MISO''' ઈન્હેરીટ કરે છે.\
+
|| વેરિયેબલ '''y''' અને  '''u'''  બ્લોક નો એક ભાગ છે, કારણકે આ  '''MISO''' ઈન્હેરીટ કરે છે.
  
 
|-
 
|-

Latest revision as of 16:24, 12 March 2018

Time Narration
00:01 Block component modeling પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું block ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું.
00:12 blocks ને કેવી રીતે કનેક્ટ કરવું.
00:15 Modelica Library થી બ્લોક ને કેવી રીતે વાપરવું.
00:19 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું: OpenModelica version 1.9.2
00:26 તમે આપેલ માંથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી શકો છો.
00:30 આ ટ્યુટોરીઅલ ને સમજવા અને અભ્યાસ કરવા માટે તમે Modelica માં component oriented modeling નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ નો ઉલ્લેખ અમારી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. કૃપા કરીને તેનો સંદર્ભ લો.
00:44 ચાલો blocks વિષે વધુ શીખીએ.
00:48 blockModelica માં વિશિષ્ટ ક્લાસ છે.
00:52 આ કન્ટ્રોલ એપ્લિકેશનસ માં ઉપયોગી છે.
00:56 ઉદાહરણ તરીકે Modelica Library માં PI અને PID કોન્ટ્રોલસ ના માટે બોલ્કસ છે જે વધુકરીને કેમિકલ ઇન્જિન્યરિંગ કન્ટ્રોલ એપ્લિકેશન માં દેખાય છે.
01:08 એક બોલક ક્લાસ ના વેરિયેબલ્સનું યોગ્ય કારણ હોવું જોઈએ: કાં તો input અથવા output.
01:15 blocks ને કનેક્ટ સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને કનેક્ટ કરવામાં આવે છે.
01:19 આપણે પાછલાં ટ્યુટોરીયલમાં connect સ્ટેટમેન્ટસ ના વિષે શીખ્યા છે.
01:24 Connectors એ બ્લોક્સ ના વચ્ચે ઇન્ટરફેસ ના જેમ કાર્ય કરે છે.
01:28 તે મોડલ input અને output સિગ્નલના માટે ઉપયોગ કરવામાં આવે છે.
01:33 ઉદાહરણ તરીકે , આ એક block connector ના માટે ડિક્લેર છે જે મોડેલ real ઇનપુટ સિગ્નલ છે.
01:41 હવે એક ઉદાહરણ તરીકે block component modeling ને સમજવાનો પ્રયાસ કરીએ.
01:47 ચાલો આપણે એક ક્લાસ લખીએ જે આપેલ કાર્ય ને પૂર્ણ કરવા માટે બ્લોક્સ નો ઉપયયોગ કરે છે : input અને output ના રૂપ માં બે વખત જુદા જુદા સિગ્નલ છે.
01:59 એક સિગ્નલ જુદા જુદા ઈમ્પુટ ના રૂપમાં લો અને તેને કોન્સ્ટન્ટ દ્વારા એમ્પ્લીફાઇલ કરો.
02:05 સ્કીમેટિક્સ નો ઉપયોગ કરીને આ પ્રોબ્લમ સ્ટેટમેંટ ને વ્યાખ્યાયિત કરે છે.
02:11 આ આંકડા બ્લોક ના માટે સ્કીમેર્ટિક દેખાડે છે જે ઇનપુટ ના રૂપમાં બે સિગ્નલ લે છે અને તેનો સરવાળો પાછો આપે છે.
02:19 વસ્તુને સરળ બનાવવા માટે સિગ્નલ 1 ને t કરો જે સમય દર્શવે છે.
02:26 ચાલો સિગ્નલ 2 ને 2 (times) t (squared) લઈએ.
02:31 આ સિગ્નલ ના એમ્પ્લીફિકેશન માટે સ્કીમેટિક છે.
02:35 આ બે inputs અને એક output ના સાથે પાછલાં કેસના સમાન છે.
02:41 આપણા સિગ્નલ માટે એક ઇનપુટ પસંદ કરીએ.
02:46 અન્ય input એટલેકે . signal 2 કોન્સ્ટન્ટ K છે જે સિગ્નલ ને એમ્પ્લીફાય કરે છે.
02:54 બે inputs ના પ્રોડક્ટને output ની જરૂરિયાત છે.
02:59 આપણે signal 2 ને પસંદ કર્યું છે એટલેકે . K5 યુનિટસ છે.
03:06 નોંધ લો કે બન્ને સિગ્નલ અને ઈમ્પ્લીફિકેશન ના યોગ ને 2 ઇનપુટ અને 1 આઉટપુટ ના સાથે બ્લોકની જરૂરિયાત છે.
03:16 Modelica library માં પહેલાથી જ એક MISO નામક બ્લોક છે જે Multiple Input Single Output છે.
03:24 Modelica.Interfaces.Block પેકેજ માં ઉપલબ્ધ છે.
03:30 આ બ્લોક u ના માટે ઇનપુટ એક વેક્ટર છે કારણકે આ ઇનપુટ ના રૂપમાં ઘણા સિગ્નલ સ્વીકાર કરી શકે છે.
03:38 y આઉટપુટ છે જે કે scalar છે.
03:42 ચાલો ચર્ચા કરીએ કે OMEdit ને ઉપયોગ કરીને આપણી સમસ્યાઓ ને કેવી રીતે હલ કરવું.
03:48 Sum નામક બ્લોક બનાવવા માટે MISO ને વિસ્તૃત કરીએ.
03:53 આપણે પાછલાં ટ્યુટોરીયલમાં એક ક્લાસને વિસ્તારિત કરવા વિષે શીખ્યું છે.
03:59 Product નામક બ્લોક બનાવવા માટે MISO ને વિસ્તૃત કરીએ.
04:04 main નામનો ક્લાસ બનાવો.
04:08 main ક્લાસમાં Sum અને Product બ્લોકસ ના ઉદાહરણ બનાવો.
04:14 છેલ્લે input અને output વેરિયેબલ્સ થી સંબધિત જરૂરી સમીકરણ પ્રોગ્રામ કરો.
04:22 નોંધ લો કે Sum સિગ્નલ ના સરવાળાથી મેડ ખાય છે જયારે કે Product સિગ્નલસ ના એમ્પ્લીફિકેશન થી મેડ ખાય છે.
04:32 મેં પહેલાથી જ જરૂરી બ્લોક્સ બનાવી દીધા છે અને તેને arithmeticOperationsUsingBlocks નામક ફાઈલમાં પેકેજ કર્યું છે.
04:42 આપણે આપણી વેબસાઈટ પર આ ફાઈલને કોપી શકીએ છીએ અને ડાઉનલોડ કરી શકીએ છીએ.
04:46 ચાલો હું OMEdit પર જવું.
04:49 હું સૌ પ્રથમ arithmeticOperationsUsingBlocks પેકેજ નો પ્રદશન કરીશ અને પછી MISO બ્લોક ના સિન્ટેક્સને પ્રદર્શિત કરીશ.
04:59 મેં પહેલાથી જ OMEdit માં arithmeticOperationsUsingBlocks પેકેજ ખોલ્યું છે.
05:06 હું આનો Libraries Browser માં વિસ્તૃત કરું છું.
05:10 નોંધ લો કે પેકેજમાં બ્લોક્સનું નામ Sum, Product અને main ક્લાસ છે.
05:18 તે ત્રણે પર ડબલ ક્લિક કરો.
05:24 હું MISO બ્લોક ને પણ Modelica Library થી ખોલું છું.
05:29 Modelica library ને વિસ્તૃત કરો.
05:32 Blocks → Interfaces પર જાવ. થોડું નીચે સ્ક્રોલ કરો.
05:39 MISO પર ડબલ ક્લિક કરો.
05:43 ઇન્ટરફેસ પેકેજ માં કોઈ અન્ય બ્લોક પણ છે જે કે કાર્ય ક્ષમતા માં MISO ના સમાન છે.
05:51 હવે હું સારા દેખાવ માટે OMEdit વિન્ડોને તરફ ડાબી બાજુએ ખસેડીશ.
05:57 ચાલો સૌ પ્રથમ Sum બ્લોક ને જોઈએ.
06:01 જો આ Diagram View માં ખુલે છે તો Text View માં જાવ.
06:05 block ને ડિક્લેર કરવા માટે સિન્ટેક્સ છે.
06:10 આ સ્ટેટમેંટ MISO block ને પોતાના સ્થાન થી Modelica library માં મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
06:16 આપણે પાછલાં ટ્યુટોરીઅલમાં Class inheritance અથવા Class extension ના વિષે શીખ્યું છે.
06:23 હું થોડું પાછળ જઈશ અને MISO block નું ડેમોન્સ્ટ્રેશન કરીશ.
06:29 MISO ટેબ પર જાવ . Text View પર જાવ.
06:35 MISO આંશિક બ્લોક છે જેનો અર્થ છે કે આ ફક્ત ઈન્હેરીટ કરી શકાય છે, પણ તત્કાલ કરી શકતું નથી.
06:43 Block class ઈન્હેરીટ કરે છે.
06:46 તમે તેનું Modelica library માં દેખાડેલ પાથ નો ઉપયોગ કરીને શોધી શકો છો.
06:51 આ ક્લાસ નો પ્રયોગ ફક્ત Diagram View ના માટે જ કરવામાં આવે છે અને તે માટે તેની ચર્ચા કરવી નહીં જોઈએ.
06:58 nin ઇનપુટ ની સંખ્યા ને દર્શાવે છે.
07:02 આ પેરામીટર્સ ત્યારે બદલી શકીએ છે જયારે બ્લોક ઈન્હેરીટ હોય.
07:08 RealInput એક કનેક્ટર છે જે સ્પષ્ટ રૂપે એક real ઇનપુટ સિગ્નલ ને દર્શાવે છે.
07:14 આ કેસ માં ઇનપુટ એક વેક્ટર u છે , જે કે કઆપણે પહેલા ચર્ચા કર્યું હતું.
07:20 તેજ રીતે RealOutput એક કનેક્ટર છે જે real આઉટપુટ સિગ્નલ ને દર્શાવે.
07:27 y રિયલ વેલ્યુ આઉટપુટ સિગ્નલ છે.
07:31 RealInput અને RealOutput Modelica Library ના એક જ પેકેજમાં MISO ના રૂપ માં મોજુદ છે.
07:38 કૃપા કરીને આને જુઓ.
07:41 હવે હું તમને આ બતાડીશ કે MISO block નું Diagram View કેવું દેખાય છે.
07:46 હવે Sum બ્લોક પર પાછાં જાવ અને જ્યાંથી આપણે છોડ્યું હતું ત્યાં થી શરુ કરો.
07:52 વેરિયેબલ y અને u બ્લોક નો એક ભાગ છે, કારણકે આ MISO ઈન્હેરીટ કરે છે.
07:59 જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં શીખ્યું Sum એક array ફંકશન છે.
08:05 આ ઇનપુટ ના રૂપમાં array લે છે અને તેને એલિમેંટનનો સમ આપે છે.
08:11 Product બ્લોક પર જાવ Text View પર જાવ.
08:17 આ બ્લોક MISO ને સારી રીતે ઈન્હેરીટ કરે છે.
08:21 જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં જોયું Product એક રે ફંકશન છે જે રે ને ઇનપુટ ના રૂપમાં લે છે.
08:29 આ આપણા એલિમેન્ટસ ના પ્રોડક્ટ પાછું કરે છે.
08:33 ચાલો હું main ક્લાસ પર જવું છું.
08:37 Text View પર પાછાં જાવ.
08:39 આ સ્ટેટમેંટ Sum અને Product બ્લોકસ ના ઇંસ્ટેંસીયેશન (instantiation)ને દર્શાવે છે.
08:44 આ ઉદાહરણ ને OMEdit ના ડ્રેગ અને ડ્રોપ કાર્યક્ષમતા નો ઉપયોગ કરીને પણ કરી શકાય છે.
08:51 આપણે પાછલાં ટ્યૂટોરિઅલમાં આ વિષે ચર્ચા કરી છે.
08:56 ninMISO માં input વેક્ટર u ના આયામના માટે એક પેરામીટર છે.
09:03 આપણે આ પેરામીટર્સ માટે વેલ્યુ 2 અસાઈન કરી છે.
09:07 આ સમીકરણ સિગ્નલ્સ ના Sum ના માટે signal 1 અને signal 2 ની વેલ્યૂઝ ને દર્શાવે છે, જેની આપણે સ્લાઈડ માં ચર્ચા કરી હતી.
09:17 આ રીતે આ સિંગ્નલ ના એમ્પ્લીફિકેશન ના માટે Signal 1 અને Signal 2 ની વેલ્યુ ને દર્શાવે છે જેની આપણે પહેલા જ ચર્ચા કરી હતી.
09:29 હવે આ ક્લાસ ને સીમ્યુલેટ કરીશું Simulate બટન પર ક્લિક કરો.
09:33 પૉપ એ વિન્ડો ને બંધ કરો.
09:36 Libraries Browser માં mySum ને વિસ્તૃત કરો અને y પસંદ કરો.
09:43 નોંધ લો કે આ એક એવો પ્લોટ ઉત્પ્ન્ન કરે છે જે આપેલ સિગ્નલ વેલ્યુ ના અનુસાર છે.
09:51 આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લાવે છે.
09:54 અસાઈન્મેન્ટ તરીકે RealInput, RealOutput, SI, SO અને MIMO બ્લોસ ના માટે કોડ જુઓ.
10:04 તમે તેને Modelica.Blocks.Interfaces પેકેજ માં જોઈ શકો છો.
10:10 RealInputઅને RealOutput કનેક્ટર્સ છે જે ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે.
10:17 માટે તેને સમજવું મુશ્કેલ છે.
10:21 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. .
10:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
10:33 શું તમને આ Spoken Tutorialવિશે કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો.
10:40 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
10:50 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelicaમાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. .
10:56 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
11:03 Spoken Tutorial' અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:09 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki