OpenModelica/C3/Block-Component-Modeling/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Block component modeling પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું block ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું. |
00:12 | blocks ને કેવી રીતે કનેક્ટ કરવું. |
00:15 | Modelica Library થી બ્લોક ને કેવી રીતે વાપરવું. |
00:19 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું: OpenModelica version 1.9.2 |
00:26 | તમે આપેલ માંથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી શકો છો. |
00:30 | આ ટ્યુટોરીઅલ ને સમજવા અને અભ્યાસ કરવા માટે તમે Modelica માં component oriented modeling નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:38 | પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ નો ઉલ્લેખ અમારી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. કૃપા કરીને તેનો સંદર્ભ લો. |
00:44 | ચાલો blocks વિષે વધુ શીખીએ. |
00:48 | block એ Modelica માં વિશિષ્ટ ક્લાસ છે. |
00:52 | આ કન્ટ્રોલ એપ્લિકેશનસ માં ઉપયોગી છે. |
00:56 | ઉદાહરણ તરીકે Modelica Library માં PI અને PID કોન્ટ્રોલસ ના માટે બોલ્કસ છે જે વધુકરીને કેમિકલ ઇન્જિન્યરિંગ કન્ટ્રોલ એપ્લિકેશન માં દેખાય છે. |
01:08 | એક બોલક ક્લાસ ના વેરિયેબલ્સનું યોગ્ય કારણ હોવું જોઈએ: કાં તો input અથવા output. |
01:15 | blocks ને કનેક્ટ સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને કનેક્ટ કરવામાં આવે છે. |
01:19 | આપણે પાછલાં ટ્યુટોરીયલમાં connect સ્ટેટમેન્ટસ ના વિષે શીખ્યા છે. |
01:24 | Connectors એ બ્લોક્સ ના વચ્ચે ઇન્ટરફેસ ના જેમ કાર્ય કરે છે. |
01:28 | તે મોડલ input અને output સિગ્નલના માટે ઉપયોગ કરવામાં આવે છે. |
01:33 | ઉદાહરણ તરીકે , આ એક block connector ના માટે ડિક્લેર છે જે મોડેલ real ઇનપુટ સિગ્નલ છે. |
01:41 | હવે એક ઉદાહરણ તરીકે block component modeling ને સમજવાનો પ્રયાસ કરીએ. |
01:47 | ચાલો આપણે એક ક્લાસ લખીએ જે આપેલ કાર્ય ને પૂર્ણ કરવા માટે બ્લોક્સ નો ઉપયયોગ કરે છે : input અને output ના રૂપ માં બે વખત જુદા જુદા સિગ્નલ છે. |
01:59 | એક સિગ્નલ જુદા જુદા ઈમ્પુટ ના રૂપમાં લો અને તેને કોન્સ્ટન્ટ દ્વારા એમ્પ્લીફાઇલ કરો. |
02:05 | સ્કીમેટિક્સ નો ઉપયોગ કરીને આ પ્રોબ્લમ સ્ટેટમેંટ ને વ્યાખ્યાયિત કરે છે. |
02:11 | આ આંકડા બ્લોક ના માટે સ્કીમેર્ટિક દેખાડે છે જે ઇનપુટ ના રૂપમાં બે સિગ્નલ લે છે અને તેનો સરવાળો પાછો આપે છે. |
02:19 | વસ્તુને સરળ બનાવવા માટે સિગ્નલ 1 ને t કરો જે સમય દર્શવે છે. |
02:26 | ચાલો સિગ્નલ 2 ને 2 (times) t (squared) લઈએ. |
02:31 | આ સિગ્નલ ના એમ્પ્લીફિકેશન માટે સ્કીમેટિક છે. |
02:35 | આ બે inputs અને એક output ના સાથે પાછલાં કેસના સમાન છે. |
02:41 | આપણા સિગ્નલ માટે એક ઇનપુટ પસંદ કરીએ. |
02:46 | અન્ય input એટલેકે . signal 2 કોન્સ્ટન્ટ K છે જે સિગ્નલ ને એમ્પ્લીફાય કરે છે. |
02:54 | બે inputs ના પ્રોડક્ટને output ની જરૂરિયાત છે. |
02:59 | આપણે signal 2 ને પસંદ કર્યું છે એટલેકે . K એ 5 યુનિટસ છે. |
03:06 | નોંધ લો કે બન્ને સિગ્નલ અને ઈમ્પ્લીફિકેશન ના યોગ ને 2 ઇનપુટ અને 1 આઉટપુટ ના સાથે બ્લોકની જરૂરિયાત છે. |
03:16 | Modelica library માં પહેલાથી જ એક MISO નામક બ્લોક છે જે Multiple Input Single Output છે. |
03:24 | આ Modelica.Interfaces.Block પેકેજ માં ઉપલબ્ધ છે. |
03:30 | આ બ્લોક u ના માટે ઇનપુટ એક વેક્ટર છે કારણકે આ ઇનપુટ ના રૂપમાં ઘણા સિગ્નલ સ્વીકાર કરી શકે છે. |
03:38 | y આઉટપુટ છે જે કે scalar છે. |
03:42 | ચાલો ચર્ચા કરીએ કે OMEdit ને ઉપયોગ કરીને આપણી સમસ્યાઓ ને કેવી રીતે હલ કરવું. |
03:48 | Sum નામક બ્લોક બનાવવા માટે MISO ને વિસ્તૃત કરીએ. |
03:53 | આપણે પાછલાં ટ્યુટોરીયલમાં એક ક્લાસને વિસ્તારિત કરવા વિષે શીખ્યું છે. |
03:59 | Product નામક બ્લોક બનાવવા માટે MISO ને વિસ્તૃત કરીએ. |
04:04 | main નામનો ક્લાસ બનાવો. |
04:08 | main ક્લાસમાં Sum અને Product બ્લોકસ ના ઉદાહરણ બનાવો. |
04:14 | છેલ્લે input અને output વેરિયેબલ્સ થી સંબધિત જરૂરી સમીકરણ પ્રોગ્રામ કરો. |
04:22 | નોંધ લો કે Sum સિગ્નલ ના સરવાળાથી મેડ ખાય છે જયારે કે Product સિગ્નલસ ના એમ્પ્લીફિકેશન થી મેડ ખાય છે. |
04:32 | મેં પહેલાથી જ જરૂરી બ્લોક્સ બનાવી દીધા છે અને તેને arithmeticOperationsUsingBlocks નામક ફાઈલમાં પેકેજ કર્યું છે. |
04:42 | આપણે આપણી વેબસાઈટ પર આ ફાઈલને કોપી શકીએ છીએ અને ડાઉનલોડ કરી શકીએ છીએ. |
04:46 | ચાલો હું OMEdit પર જવું. |
04:49 | હું સૌ પ્રથમ arithmeticOperationsUsingBlocks પેકેજ નો પ્રદશન કરીશ અને પછી MISO બ્લોક ના સિન્ટેક્સને પ્રદર્શિત કરીશ. |
04:59 | મેં પહેલાથી જ OMEdit માં arithmeticOperationsUsingBlocks પેકેજ ખોલ્યું છે. |
05:06 | હું આનો Libraries Browser માં વિસ્તૃત કરું છું. |
05:10 | નોંધ લો કે પેકેજમાં બ્લોક્સનું નામ Sum, Product અને main ક્લાસ છે. |
05:18 | તે ત્રણે પર ડબલ ક્લિક કરો. |
05:24 | હું MISO બ્લોક ને પણ Modelica Library થી ખોલું છું. |
05:29 | Modelica library ને વિસ્તૃત કરો. |
05:32 | Blocks → Interfaces પર જાવ. થોડું નીચે સ્ક્રોલ કરો. |
05:39 | MISO પર ડબલ ક્લિક કરો. |
05:43 | ઇન્ટરફેસ પેકેજ માં કોઈ અન્ય બ્લોક પણ છે જે કે કાર્ય ક્ષમતા માં MISO ના સમાન છે. |
05:51 | હવે હું સારા દેખાવ માટે OMEdit વિન્ડોને તરફ ડાબી બાજુએ ખસેડીશ. |
05:57 | ચાલો સૌ પ્રથમ Sum બ્લોક ને જોઈએ. |
06:01 | જો આ Diagram View માં ખુલે છે તો Text View માં જાવ. |
06:05 | આ block ને ડિક્લેર કરવા માટે સિન્ટેક્સ છે. |
06:10 | આ સ્ટેટમેંટ MISO block ને પોતાના સ્થાન થી Modelica library માં મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. |
06:16 | આપણે પાછલાં ટ્યુટોરીઅલમાં Class inheritance અથવા Class extension ના વિષે શીખ્યું છે. |
06:23 | હું થોડું પાછળ જઈશ અને MISO block નું ડેમોન્સ્ટ્રેશન કરીશ. |
06:29 | MISO ટેબ પર જાવ . Text View પર જાવ. |
06:35 | MISO આંશિક બ્લોક છે જેનો અર્થ છે કે આ ફક્ત ઈન્હેરીટ કરી શકાય છે, પણ તત્કાલ કરી શકતું નથી. |
06:43 | આ Block class ઈન્હેરીટ કરે છે. |
06:46 | તમે તેનું Modelica library માં દેખાડેલ પાથ નો ઉપયોગ કરીને શોધી શકો છો. |
06:51 | આ ક્લાસ નો પ્રયોગ ફક્ત Diagram View ના માટે જ કરવામાં આવે છે અને તે માટે તેની ચર્ચા કરવી નહીં જોઈએ. |
06:58 | nin ઇનપુટ ની સંખ્યા ને દર્શાવે છે. |
07:02 | આ પેરામીટર્સ ત્યારે બદલી શકીએ છે જયારે બ્લોક ઈન્હેરીટ હોય. |
07:08 | RealInput એક કનેક્ટર છે જે સ્પષ્ટ રૂપે એક real ઇનપુટ સિગ્નલ ને દર્શાવે છે. |
07:14 | આ કેસ માં ઇનપુટ એક વેક્ટર u છે , જે કે કઆપણે પહેલા ચર્ચા કર્યું હતું. |
07:20 | તેજ રીતે RealOutput એક કનેક્ટર છે જે real આઉટપુટ સિગ્નલ ને દર્શાવે. |
07:27 | આ y રિયલ વેલ્યુ આઉટપુટ સિગ્નલ છે. |
07:31 | RealInput અને RealOutput Modelica Library ના એક જ પેકેજમાં MISO ના રૂપ માં મોજુદ છે. |
07:38 | કૃપા કરીને આને જુઓ. |
07:41 | હવે હું તમને આ બતાડીશ કે MISO block નું Diagram View કેવું દેખાય છે. |
07:46 | હવે Sum બ્લોક પર પાછાં જાવ અને જ્યાંથી આપણે છોડ્યું હતું ત્યાં થી શરુ કરો. |
07:52 | વેરિયેબલ y અને u બ્લોક નો એક ભાગ છે, કારણકે આ MISO ઈન્હેરીટ કરે છે. |
07:59 | જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં શીખ્યું Sum એક array ફંકશન છે. |
08:05 | આ ઇનપુટ ના રૂપમાં array લે છે અને તેને એલિમેંટનનો સમ આપે છે. |
08:11 | Product બ્લોક પર જાવ Text View પર જાવ. |
08:17 | આ બ્લોક MISO ને સારી રીતે ઈન્હેરીટ કરે છે. |
08:21 | જેવું કે આપણે પાછલાં ટ્યુટોરીયલમાં જોયું Product એક રે ફંકશન છે જે રે ને ઇનપુટ ના રૂપમાં લે છે. |
08:29 | આ આપણા એલિમેન્ટસ ના પ્રોડક્ટ પાછું કરે છે. |
08:33 | ચાલો હું main ક્લાસ પર જવું છું. |
08:37 | Text View પર પાછાં જાવ. |
08:39 | આ સ્ટેટમેંટ Sum અને Product બ્લોકસ ના ઇંસ્ટેંસીયેશન (instantiation)ને દર્શાવે છે. |
08:44 | આ ઉદાહરણ ને OMEdit ના ડ્રેગ અને ડ્રોપ કાર્યક્ષમતા નો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. |
08:51 | આપણે પાછલાં ટ્યૂટોરિઅલમાં આ વિષે ચર્ચા કરી છે. |
08:56 | nin એ MISO માં input વેક્ટર u ના આયામના માટે એક પેરામીટર છે. |
09:03 | આપણે આ પેરામીટર્સ માટે વેલ્યુ 2 અસાઈન કરી છે. |
09:07 | આ સમીકરણ સિગ્નલ્સ ના Sum ના માટે signal 1 અને signal 2 ની વેલ્યૂઝ ને દર્શાવે છે, જેની આપણે સ્લાઈડ માં ચર્ચા કરી હતી. |
09:17 | આ રીતે આ સિંગ્નલ ના એમ્પ્લીફિકેશન ના માટે Signal 1 અને Signal 2 ની વેલ્યુ ને દર્શાવે છે જેની આપણે પહેલા જ ચર્ચા કરી હતી. |
09:29 | હવે આ ક્લાસ ને સીમ્યુલેટ કરીશું Simulate બટન પર ક્લિક કરો. |
09:33 | પૉપ એ વિન્ડો ને બંધ કરો. |
09:36 | Libraries Browser માં mySum ને વિસ્તૃત કરો અને y પસંદ કરો. |
09:43 | નોંધ લો કે આ એક એવો પ્લોટ ઉત્પ્ન્ન કરે છે જે આપેલ સિગ્નલ વેલ્યુ ના અનુસાર છે. |
09:51 | આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લાવે છે. |
09:54 | અસાઈન્મેન્ટ તરીકે RealInput, RealOutput, SI, SO અને MIMO બ્લોસ ના માટે કોડ જુઓ. |
10:04 | તમે તેને Modelica.Blocks.Interfaces પેકેજ માં જોઈ શકો છો. |
10:10 | RealInputઅને RealOutput કનેક્ટર્સ છે જે ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે. |
10:17 | માટે તેને સમજવું મુશ્કેલ છે. |
10:21 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. . |
10:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
10:33 | શું તમને આ Spoken Tutorialવિશે કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો. |
10:40 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
10:50 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelicaમાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. . |
10:56 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
11:03 | Spoken Tutorial' અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
11:09 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |