Difference between revisions of "Tux-Typing/S1/Learn-advanced-typing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |00.00 |Welcome to the Spoken Tutorial on Introduction to Tux Typing. |- |00.05 |In this tutorial, you will learn how to: |- |00.08 | Type phr…')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00.00
 
|00.00
|Welcome to the Spoken Tutorial on Introduction to Tux Typing.  
+
|ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|00.05
 
|00.05
|In this tutorial, you will learn how to:  
+
|In this tutorial, you will learn how to: આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
  
 
|-
 
|-
 
|00.08
 
|00.08
| Type phrases.  
+
| શબ્દસમૂહો ટાઇપ કરવા.  
Create your own list of words.  
+
શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું.
  
 
|-
 
|-
 
|00.12
 
|00.12
|Get to know information about setting language for typing.  
+
|ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી.
  
 
|-
 
|-
 
|00.17
 
|00.17
|Here, we are using Tux Typing 1.8.0 on Ubuntu Linux 11.10.  
+
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|00.26
 
|00.26
|Let us open Tux Typing.  
+
|ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ.
  
 
|-
 
|-
 
|00.28
 
|00.28
|Click on Dash Home.
+
|ડૅશ હોમ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|00.31
 
|00.31
|In the Search box, type Tux Typing.  
+
|સર્ચ બૉક્સમાં, ટક્સ ટાઈપીંગ લખો.
  
 
|-
 
|-
 
|00.36
 
|00.36
|Click the Tux Typing icon.  
+
|ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..  
  
 
|-
 
|-
 
|00.38
 
|00.38
|From the Main menu, click Options.  
+
|મુખ્ય મેનુ માંથી, Options પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|00.42
 
|00.42
|The Options menu appears.Now let’s practice typing phrases.  
+
|Options મેનુ દેખાય છે. હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ.
  
 
|-
 
|-
 
|00.47
 
|00.47
|Click Phrase Typing.  
+
|Phrase Typing પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|00.49
 
|00.49
|Let us type the sentence displayed in the Teacher’s line.
+
|Teacher’s line માં દર્શાવેલ વાક્ય લખો.
  
 
|-
 
|-
 
|00.53
 
|00.53
|In this case it is “The quick brown fox jumps over the lazy dog”.
+
|આ કિસ્સામાં “The quick brown fox jumps over the lazy dog” છે.
  
 
|-
 
|-
 
|01.06
 
|01.06
|Now, we need to type the next sentence, should we not?  
+
|હવે, આપણે, આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ?
  
 
|-
 
|-
 
|01.10
 
|01.10
|Press Enter.The next sentence appears.  
+
|Enter દબાવો. આગામી વાક્ય દેખાય છે.
  
 
|-
 
|-
 
|01.14
 
|01.14
|We have now learnt to type sentences.
+
|હવે આપણે વાક્યો લખતા શીખ્યા.
  
 
|-
 
|-
 
|01.17
 
|01.17
|You can keep practicing with different sentences.  
+
|તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|01.21
 
|01.21
|Let us now press Esc to return to the previous menu.
+
|અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો.
  
 
|-
 
|-
 
|01.26
 
|01.26
|The Options menu appears.  
+
|Options મેનુ દેખાય છે.
  
 
|-
 
|-
 
|01.29
 
|01.29
|We will now learn to add new words and sentences.  
+
|હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું.
  
 
|-
 
|-
 
|01.34
 
|01.34
|Click Edit Word Lists.  
+
|Edit Word Lists પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01.37
 
|01.37
|The Word List Editor window appears.  
+
|Word List Editor વિન્ડો દેખાય છે.  
  
 
|-
 
|-
 
|01.40
 
|01.40
|Shall we enter a new word?  
+
| નવો શબ્દ દાખલ કરીએ?
  
 
|-
 
|-
 
|01.42
 
|01.42
|In the Word List Editor window, click NEW.  
+
|Word List Editor વિન્ડો માં, NEW પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01.46
 
|01.46
|The Create a New Wordlist window appears.  
+
|Create a New Wordlist વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
 
|01.49
 
|01.49
|In the Create a New Wordlist window, let us type Learn to Type. Click OK.  
+
|Create a New Wordlist વિન્ડોમાં, Learn to Type લખો. OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02.01
 
|02.01
|The Word List Editor window appears.  
+
|Word List Editor વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
 
|02.04
 
|02.04
|We can remove the word or sentence typed, by clicking Remove.  
+
|Remove પર ક્લિક કરીને, ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|02.10
 
|02.10
|Let’s click DONE to save the word or sentence and return to the Internal menu.  
+
|શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે DONE પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો.
  
 
|-
 
|-
 
|02.17
 
|02.17
|The Options menu appears.
+
|Options મેનુ દેખાય છે.
  
 
|-
 
|-
 
|02.20
 
|02.20
|You can setup language by clicking Setup language option from the Internal Menu.  
+
|તમે આંતરિક મેનુમાંથીSetup language વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
|02.26
 
|02.26
|The Tux Typing Interface and lessons will be displayed in the language you select.  
+
|આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|02.32
 
|02.32
|However, currently Tux Typing does not support lessons in other languages.  
+
|જોકે, હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી.
  
 
|-
 
|-
 
|02.38
 
|02.38
|Now let us play a game.  
+
|હવે ચાલો ગેમ રમીએ.
  
 
|-
 
|-
 
|02.40
 
|02.40
|Click Main Menu.  
+
|મુખ્ય મેનુ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|02.44
 
|02.44
|Click the Fish Cascade button.  
+
|Fish Cascade બટન ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|02.47
 
|02.47
|The Game menu appears.  
+
|Game મેનુ દેખાય છે.  
  
 
|-
 
|-
 
|02.50
 
|02.50
|Before starting the game, let us read the instructions on how to play it.Click Instructions.  
+
|ગેમ શરુ કરતા પહેલાં, કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો. Instructions ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02.57
 
|02.57
|Read the instructions to play the game.  
+
|ગેમ રમવા માટે સૂચનો વાંચો.
  
 
|-
 
|-
 
|03.03
 
|03.03
|To continue, let’s press the space bar.  
+
|ચાલુ રાખવા માટે, સ્પેસબાર દબાવો.
  
 
|-
 
|-
 
|03.07
 
|03.07
|Let’s now select an easy game for us to practice typing.Click Easy.  
+
|ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ. Easy પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03.13
 
|03.13
|The window comprising different options appears.  
+
|વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
 
|03.18
 
|03.18
|The different options are names of colors, fruits, plants, and so on. Click Colors.  
+
|વિવિધ વિકલ્પો છે  colors, fruits, plants વગેરેના નામો છે. Colors પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03.26
 
|03.26
|Fish fall from the sky.Each fish also has a letter on it.  
+
| આકાશમાંથી માછલીઓ નીચે આવે છે. દરેક માછલી પર એક અક્ષર હોય છે.
  
 
|-
 
|-
 
|03.32
 
|03.32
|If you type the words correctly, the word turns red and vanishes.  
+
|જો તમે યોગ્ય રીતે શબ્દો લખો, તો શબ્દ લાલ થઇ જતો રહે છે.
  
 
|-
 
|-
 
|03.38
 
|03.38
|Then, as the fish falls, the penguin runs to eat them.  
+
|પછી, જેમ માછલી પડે છે, પેન્ગ્વીન તેમને ખાય છે.
  
 
|-
 
|-
 
|03.42
 
|03.42
| Now let’s type a character that is not part of a falling fish. What happens?  
+
| હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો. શું થાય છે?
  
 
|-
 
|-
 
|03.47
 
|03.47
|The characters remain white indicating that you need to type it correctly.  
+
|અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
|03.52
 
|03.52
|Continue playing this game as long as you wish.  
+
|તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો.
  
 
|-
 
|-
 
|03.55
 
|03.55
|Press the Escape button twice to go back to the Games menu.<pause>
+
|ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત Escape બટન દબાવો.
 
   
 
   
 
|-
 
|-
 
|04.00
 
|04.00
|Here is an assignment for you.
+
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|04.02
 
|04.02
|Change the difficulty level to Medium or Hard and play the game.
+
|મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો.
  
 
|-
 
|-
 
|04.09
 
|04.09
|This brings us to the end of this tutorial on Tux Typing.
+
|અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
 
|04.14
 
|04.14
|In this tutorial we learnt to type phrases, add our own words, and play a game.
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા, અને ગેમ રમતા શીખ્યા.
  
 
|-
 
|-
 
|04.21
 
|04.21
|Watch the video available at the following link http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
|નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
|04.24
 
|04.24
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|04.27
 
|04.27
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|04.32
 
|04.32
|The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|04.34
 
|04.34
|Conducts workshops using spoken tutorials.  
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
|04.36
 
|04.36
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|04.41
 
|04.41
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|04.47
 
|04.47
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|04.52
 
|04.52
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|04.59
 
|04.59
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
|05.11
 
|05.11
| This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
Thanks for joining
+
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 12:43, 17 May 2013

Time Narration
00.00 ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.05 In this tutorial, you will learn how to: આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
00.08 શબ્દસમૂહો ટાઇપ કરવા.

શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું.

00.12 ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી.
00.17 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.26 ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ.
00.28 ડૅશ હોમ પર ક્લિક કરો.
00.31 સર્ચ બૉક્સમાં, ટક્સ ટાઈપીંગ લખો.
00.36 ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..
00.38 મુખ્ય મેનુ માંથી, Options પર ક્લિક કરો.
00.42 Options મેનુ દેખાય છે. હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ.
00.47 Phrase Typing પર ક્લિક કરો.
00.49 Teacher’s line માં દર્શાવેલ વાક્ય લખો.
00.53 આ કિસ્સામાં “The quick brown fox jumps over the lazy dog” છે.
01.06 હવે, આપણે, આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ?
01.10 Enter દબાવો. આગામી વાક્ય દેખાય છે.
01.14 હવે આપણે વાક્યો લખતા શીખ્યા.
01.17 તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો.
01.21 અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો.
01.26 Options મેનુ દેખાય છે.
01.29 હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું.
01.34 Edit Word Lists પર ક્લિક કરો.
01.37 Word List Editor વિન્ડો દેખાય છે.
01.40 નવો શબ્દ દાખલ કરીએ?
01.42 Word List Editor વિન્ડો માં, NEW પર ક્લિક કરો.
01.46 Create a New Wordlist વિન્ડો દેખાય છે.
01.49 Create a New Wordlist વિન્ડોમાં, Learn to Type લખો. OK પર ક્લિક કરો.
02.01 Word List Editor વિન્ડો દેખાય છે.
02.04 Remove પર ક્લિક કરીને, ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો.
02.10 શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે DONE પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો.
02.17 Options મેનુ દેખાય છે.
02.20 તમે આંતરિક મેનુમાંથીSetup language વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો.
02.26 આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે.
02.32 જોકે, હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી.
02.38 હવે ચાલો ગેમ રમીએ.
02.40 મુખ્ય મેનુ પર ક્લિક કરો.
02.44 Fish Cascade બટન ઉપર ક્લિક કરો.
02.47 Game મેનુ દેખાય છે.
02.50 ગેમ શરુ કરતા પહેલાં, કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો. Instructions ઉપર ક્લિક કરો.
02.57 ગેમ રમવા માટે સૂચનો વાંચો.
03.03 ચાલુ રાખવા માટે, સ્પેસબાર દબાવો.
03.07 ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ. Easy પર ક્લિક કરો.
03.13 વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
03.18 વિવિધ વિકલ્પો છે colors, fruits, plants વગેરેના નામો છે. Colors પર ક્લિક કરો.
03.26 આકાશમાંથી માછલીઓ નીચે આવે છે. દરેક માછલી પર એક અક્ષર હોય છે.
03.32 જો તમે યોગ્ય રીતે શબ્દો લખો, તો શબ્દ લાલ થઇ જતો રહે છે.
03.38 પછી, જેમ માછલી પડે છે, પેન્ગ્વીન તેમને ખાય છે.
03.42 હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો. શું થાય છે?
03.47 અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે.
03.52 તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો.
03.55 ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત Escape બટન દબાવો.
04.00 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
04.02 મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો.
04.09 અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
04.14 આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા, અને ગેમ રમતા શીખ્યા.
04.21 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
04.24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
04.27 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
04.32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
04.34 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
04.36 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
04.41 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04.47 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04.52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
04.59 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
05.11 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya