Difference between revisions of "KTouch/S1/Getting-Started-with-Ktouch/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 297: | Line 297: | ||
|- | |- | ||
|06.12 | |06.12 | ||
− | | | + | |Training Lecture File પસંદ કરો - 'KTouch' સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
|06.17 | |06.17 | ||
− | | | + | |આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો |
Root->usr->share->kde4->apps->Ktouch | Root->usr->share->kde4->apps->Ktouch | ||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
|06.31 | |06.31 | ||
− | | | + | |અને english.ktouch.xml પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
|- | |- | ||
|06.36 | |06.36 | ||
− | | | + | |નોંધ લો કે Teacher’s Line હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
|06.41 | |06.41 | ||
− | | | + | |હવે, ટાઇપ કરવાનું શરૂ કરીએ |
|- | |- | ||
|06.43 | |06.43 | ||
− | | | + | |મૂળભૂત રીતે, Level 1 થી સુયોજિત છે અને Speed (ગતિ) શૂન્ય સાથે સુયોજિત થયેલ છે. |
|- | |- | ||
|06.49 | |06.49 | ||
− | | | + | |આ સ્તર માં New Characters આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
|06.55 | |06.55 | ||
− | | | + | |નોંધ લો કે કર્સર Student’s Line માં છે. |
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | |ચાલો કીબોર્ડની મદદ થી teacher's line માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ. |
|- | |- | ||
|07.09 | |07.09 | ||
− | | | + | | જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Student’s Line માં દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
|07.14 | |07.14 | ||
− | | | + | |હવે Speed ફિલ્ડ જુઓ. |
|- | |- | ||
|07.16 | |07.16 | ||
− | | | + | |જેમ તમે લખો છો તેમ, ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે. |
|- | |- | ||
|07.22 | |07.22 | ||
− | | | + | |જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો, સ્પીડ કાઉન્ટ ઘટે છે. |
|- | |- | ||
|07.25 | |07.25 | ||
− | | | + | |હવે, નંબરો ૭ અને ૮ ટાઇપ કરો, જે આ Teacher’s Line માં પ્રદર્શિત નથી થયા. |
|- | |- | ||
|07.31 | |07.31 | ||
− | | | + | |Student Line લાલ થઇ ગયી છે. |
|- | |- | ||
|07.34 | |07.34 | ||
− | | | + | |શા માટે? કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે. |
|- | |- | ||
|07.40 | |07.40 | ||
− | | | + | |ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ. |
|- | |- | ||
|07.56 | |07.56 | ||
− | | | + | |જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો, ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે, Enter કી દબાવો. |
|- | |- | ||
|08.02 | |08.02 | ||
− | | | + | |નોંધ લો કે, Teacher’s Line હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
|08.07 | |08.07 | ||
− | | | + | |Student’s line લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે. |
|- | |- | ||
|08.11 | |08.11 | ||
− | | | + | |ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે. |
|- | |- | ||
|08.14 | |08.14 | ||
− | | | + | |Correctness ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, 80 ટકા પ્રદર્શિત કરી શકે છે. |
|- | |- | ||
|08.23 | |08.23 | ||
− | | | + | |આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે! |
|- | |- | ||
|08.26 | |08.26 | ||
− | | | + | |પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે. |
|- | |- | ||
| 08.31 | | 08.31 | ||
− | | | + | | એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
|- | |- | ||
|08.37 | |08.37 | ||
− | | | + | |ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ. |
|- | |- | ||
|08.40 | |08.40 | ||
− | | | + | |Start New Session ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|08.42 | |08.42 | ||
− | | | + | |Start New Training Session અંદર- 'KTouch' સંવાદ બૉક્સમાં, Start from First Level પર ક્લિક કરો. |
|- | |- | ||
|08.50 | |08.50 | ||
− | | | + | |તમે શું જુઓ છો? |
|- | |- | ||
|08.52 | |08.52 | ||
− | | | + | |Teacher’s Line માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
|08.55 | |08.55 | ||
− | | | + | |Student’s Line બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે. |
|- | |- | ||
|09.00 | |09.00 | ||
− | | | + | |ટાઇપિંગ શરૂ કરીએ. |
|- | |- | ||
|09.05 | |09.05 | ||
− | | | + | |પ્રેક્ટિસ કરતી વખતે, તમે રોકવા ઈચ્છો અને પછી પુન: શરૂ કરવા ઈચ્છી શકો છો. |
|- | |- | ||
|09.09 | |09.09 | ||
− | | | + | |તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો? |
|- | |- | ||
|09.12 | |09.12 | ||
− | | | + | |pause session ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|09.14 | |09.14 | ||
− | | | + | |નોંધ લો કે ઝડપ ઘટતી નથી. |
|- | |- | ||
|09.17 | |09.17 | ||
− | | | + | |યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ. |
|- | |- | ||
|09.23 | |09.23 | ||
− | | | + | |ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે, Teacher’s line માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો. |
|- | |- | ||
|09.39 | |09.39 | ||
− | | | + | |એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ, આપણે Correctness ફિલ્ડ તપાસી શકીએ છીએ. તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે. |
|- | |- | ||
|09.46 | |09.46 | ||
− | | | + | |KTouch પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|09.50 | |09.50 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે KTouch ઇન્ટરફેસ વિશે શીખ્યા. આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા: |
− | + | ||
|- | |- | ||
|09.59 | |09.59 | ||
− | | | + | |Teacher’s Line જોઈ લખો. અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો. |
|- | |- | ||
|10.04 | |10.04 | ||
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
|10.06 | |10.06 | ||
− | | | + | |KTouch ખોલો. Level 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો. આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો. |
|- | |- | ||
|10.13 | |10.13 | ||
− | | | + | |કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો. |
|- | |- | ||
|10.18 | |10.18 | ||
− | | | + | |નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
|10.24 | |10.24 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
|10.28 | |10.28 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
|10.37 | |10.37 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
|10.43 | |10.43 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|10.47 | |10.47 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|10.55 | |10.55 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
|11.06 | |11.06 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 12:43, 3 May 2013
Time | Narration |
---|---|
00.00 | KTouch ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં તમે KTouch અને KTouch ઇન્ટરફેસ વિશે શીખશો. |
00.10 | તમે શીખશો કે કેવી રીતે: |
00.11 | ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
00.18 | તમે, દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર, |
00.20 | ટાઇપ કરતા પણ શીખશો. |
00.24 | KTouch શું છે? |
00.27 | KTouch એક ટાઇપિંગ ટ્યુટર છે. તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે. |
00.33 | તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો. |
00.36 | તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો. |
00.43 | KTouch માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં, લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે. |
00.50 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.59 | તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી KTouch સંસ્થાપિત કરી શકો છો. |
01.03 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01.11 | ચાલો KTouch ખોલીએ. |
01.13 | પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર, ડેશ હોમ ઉપર ક્લિક કરો, જે રાઉન્ડ બટન છે. |
01.21 | સર્ચ બોક્સ દેખાય છે. |
01.24 | સર્ચ બોક્સમાં KTouch ટાઇપ કરો. |
01.28 | સર્ચ બોક્સ નીચે KTouch ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો. |
01.34 | KTouch વિન્ડો દેખાય છે. |
01.36 | વૈકલ્પિક રીતે, તમે ટર્મિનલની મદદથી KTouch ખોલી શકો છો. |
01.41 | ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને T કીઓ એકસાથે દબાવો. |
01.47 | KTouch ખોલવા માટે, ટર્મિનલ માં, આ આદેશ ટાઇપ કરો: ktouch અને Enter દબાવો. |
01.55 | હવે, પોતાને આ KTouch ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ. |
01.59 | મુખ્ય મેનુ File, Training, Settings, અને Help મેનુઓનો સમાવેશ કરે છે. |
02.06 | ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે Start New Session પર ક્લિક કરો. |
02.11 | ટાઇપ કરતી વખતે વિરામ માટે Pause Session પર ક્લિક કરો. |
02.14 | તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે Lecture Statistics પર ક્લિક કરો. |
02.19 | Level , ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ, જટિલતા સ્તર સૂચવે છે. |
02.27 | Speed તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે. |
02.32 | Correctness સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે. |
02.39 | આ Level ફિલ્ડમાં New Characters તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે. |
02.47 | Teacher’s Line ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે. |
02.51 | Student’s Line તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે. |
02.58 | કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે. |
03.02 | કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ, વિશિષ્ટ અક્ષરો, અને બેકસ્પેસ કી દર્શાવે છે. |
03.09 | લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. |
03.13 | કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને Tab કી નો સમાવેશ કરે છે. |
03.20 | કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો, કોલોન, અર્ધવિરામ, અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે. |
03.28 | ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો. |
03.33 | મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો. |
03.37 | કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. |
03.45 | મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. |
03.52 | કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. |
03.59 | ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.
ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો. |
04.11 | કીબોર્ડની પાંચમી લીટી Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. |
04.20 | હવે KTouch કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. |
04.29 | નોંધ લો કે KTouch કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. |
04.36 | હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. |
04.41 | આ સ્લાઇડ જુઓ. |
04.42 | તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. |
04.46 | ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:
Little finger,
|
04.51 | Ring finger,
Middle finger, |
04.54 | Index finger અને
Thumb |
04.59 | કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. |
05.03 | ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, |
05.07 | રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, |
05.10 | મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, |
05.13 | તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. |
05.17 | હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. |
05.20 | ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, |
05.25 | રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, |
05.28 | મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, |
05.30 | તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. |
05.34 | સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. |
05.37 | તમે KTouch પ્રથમ વખત ખોલો છો ત્યારે, Teacher’s Line મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે. |
05.44 | આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે. |
05.51 | આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું. |
05.57 | જો કે, તમે ટ્યુટોરીયલ રોકી શકો છો, અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો. |
06.02 | હવે, ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ. |
06.07 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. |
06.12 | Training Lecture File પસંદ કરો - 'KTouch' સંવાદ બોક્સ દેખાય છે. |
06.17 | આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો
Root->usr->share->kde4->apps->Ktouch |
06.31 | અને english.ktouch.xml પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
06.36 | નોંધ લો કે Teacher’s Line હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે. |
06.41 | હવે, ટાઇપ કરવાનું શરૂ કરીએ |
06.43 | મૂળભૂત રીતે, Level 1 થી સુયોજિત છે અને Speed (ગતિ) શૂન્ય સાથે સુયોજિત થયેલ છે. |
06.49 | આ સ્તર માં New Characters આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે. |
06.55 | નોંધ લો કે કર્સર Student’s Line માં છે. |
06.58 | ચાલો કીબોર્ડની મદદ થી teacher's line માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ.
|
07.09 | જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Student’s Line માં દર્શાવવામાં આવે છે. |
07.14 | હવે Speed ફિલ્ડ જુઓ. |
07.16 | જેમ તમે લખો છો તેમ, ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે. |
07.22 | જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો, સ્પીડ કાઉન્ટ ઘટે છે. |
07.25 | હવે, નંબરો ૭ અને ૮ ટાઇપ કરો, જે આ Teacher’s Line માં પ્રદર્શિત નથી થયા. |
07.31 | Student Line લાલ થઇ ગયી છે. |
07.34 | શા માટે? કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે. |
07.40 | ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ. |
07.56 | જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો, ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે, Enter કી દબાવો. |
08.02 | નોંધ લો કે, Teacher’s Line હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે. |
08.07 | Student’s line લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે. |
08.11 | ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે. |
08.14 | Correctness ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, 80 ટકા પ્રદર્શિત કરી શકે છે. |
08.23 | આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે! |
08.26 | પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે. |
08.31 | એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
08.37 | ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ. |
08.40 | Start New Session ઉપર ક્લિક કરો. |
08.42 | Start New Training Session અંદર- 'KTouch' સંવાદ બૉક્સમાં, Start from First Level પર ક્લિક કરો. |
08.50 | તમે શું જુઓ છો? |
08.52 | Teacher’s Line માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે. |
08.55 | Student’s Line બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે. |
09.00 | ટાઇપિંગ શરૂ કરીએ. |
09.05 | પ્રેક્ટિસ કરતી વખતે, તમે રોકવા ઈચ્છો અને પછી પુન: શરૂ કરવા ઈચ્છી શકો છો. |
09.09 | તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો? |
09.12 | pause session ઉપર ક્લિક કરો. |
09.14 | નોંધ લો કે ઝડપ ઘટતી નથી. |
09.17 | યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ. |
09.23 | ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે, Teacher’s line માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો. |
09.39 | એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ, આપણે Correctness ફિલ્ડ તપાસી શકીએ છીએ. તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે. |
09.46 | KTouch પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09.50 | આ ટ્યુટોરીયલ માં આપણે KTouch ઇન્ટરફેસ વિશે શીખ્યા. આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા: |
09.59 | Teacher’s Line જોઈ લખો. અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો. |
10.04 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
10.06 | KTouch ખોલો. Level 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો. આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો. |
10.13 | કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો. |
10.18 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10.24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10.28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10.37 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10.43 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10.47 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10.55 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11.06 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |