Difference between revisions of "CellDesigner/C3/Customizing-Diagram-Layout/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો.''' CellDesigner’'''ના આ સ્પોકન ટ્યૂટોરિ...")
 
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|  આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું '''Ubuntu Linux OS 14.04''' ,'''CellDesigner version 4.3''' અને  '''Java version 1.7'''નો ઉપયોગ કરી રહી છું.
+
| ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું '''Ubuntu Linux OS 14.04''' ,'''CellDesigner version 4.3''' અને  '''Java version 1.7'''નો ઉપયોગ કરી રહી છું.
  
|-
 
|-
|  01:01
+
| 01:01
 
| આ ટ્યૂટોરિઅલને સમજવા તમે undergraduate ''' Biochemistry'''ના અને '''CellDesigner ''' ઇન્ટરફેઝના પરિચિત હોવા જરૂરી છો.
 
| આ ટ્યૂટોરિઅલને સમજવા તમે undergraduate ''' Biochemistry'''ના અને '''CellDesigner ''' ઇન્ટરફેઝના પરિચિત હોવા જરૂરી છો.
  
|-
 
|-
|  01:12
+
| 01:12
 
| જો તમે ન જાણતા હોવ,તો તેને સંબંધિત ''' CellDesigner tutorials''' અમારી વેબસાઈટ ‘’’www.spoken-tutorial.org’’’  ઉપર ઉપલબ્ધ છે.
 
| જો તમે ન જાણતા હોવ,તો તેને સંબંધિત ''' CellDesigner tutorials''' અમારી વેબસાઈટ ‘’’www.spoken-tutorial.org’’’  ઉપર ઉપલબ્ધ છે.
  
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|  તો ચાલુ શરૂઆત કરીએ.
+
| તો ચાલુ શરૂઆત કરીએ.
  
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|  અગાઉના ટ્યૂટોરિઅલ્સમાંના એક માટે અભ્યાસ હતો કે - '''Methionine Biosynthesis''' માટે એક '''process diagram ''' બનાવવો.
+
| અગાઉના ટ્યૂટોરિઅલ્સમાંના એક માટે અભ્યાસ હતો કે - '''Methionine Biosynthesis''' માટે એક '''process diagram ''' બનાવવો.
  
|-
 
|-
|  01:32
+
| 01:32
|  હું તે જ ડાયગ્રામને અહીં ઉદાહરણ તરીકે વાપરી રહી છું . અને તેને કેવી રીતે કસ્ટમાઇઝ(ફેરફાર કરવા) કરવું તે તમને સમજાવીશ.
+
| હું તે જ ડાયગ્રામને અહીં ઉદાહરણ તરીકે વાપરી રહી છું . અને તેને કેવી રીતે કસ્ટમાઇઝ(ફેરફાર કરવા) કરવું તે તમને સમજાવીશ.
  
|-
 
|-
|  01:43
+
| 01:43
|  ચોલો તો મને '''CellDesigner''' ઇન્ટરફેઝ ઉપર જતા રહેવા દો.
+
| ચોલો તો મને '''CellDesigner''' ઇન્ટરફેઝ ઉપર જતા રહેવા દો.
  
|-
 
|-
|  01:47
+
| 01:47
 
| અહીં તમે જે જોઈ રહ્યા છો તે '''Methionine Biosynthesis''' માટે નો '''process diagram ''' છે.
 
| અહીં તમે જે જોઈ રહ્યા છો તે '''Methionine Biosynthesis''' માટે નો '''process diagram ''' છે.
  
Line 60: Line 60:
  
|-
 
|-
|  02:01
+
| 02:01
|  જો તમારી પાસે સેવ કરેલી ફાઈલ ન હોય તો તમને આપવામાં આવેલ '''code file'''ને ખોલી શકો છો.
+
| જો તમારી પાસે સેવ કરેલી ફાઈલ ન હોય તો તમને આપવામાં આવેલ '''code file'''ને ખોલી શકો છો.
  
|-
 
|-
|  02:08
+
| 02:08
|  તો ચાલો હું આ '''diagram'''માં ફેરફાર કરવાનું શરુ કરું.
+
| તો ચાલો હું આ '''diagram'''માં ફેરફાર કરવાનું શરુ કરું.
  
|-
 
|-
|  02:12
+
| 02:12
 
| ચાલો પાછા ''' Cell designer '''ઇન્ટરફેઝ ઉપર જઈએ.
 
| ચાલો પાછા ''' Cell designer '''ઇન્ટરફેઝ ઉપર જઈએ.
  
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|  હું '''Reaction line'''ના '''width અને  color''' બદલવાથી શરુ કરું .
+
| હું '''Reaction line'''ના '''width અને  color''' બદલવાથી શરુ કરું .
  
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|  તે કરવા માટે , હું ''' Homoserine ''' અને '''Succinyl homoserine''' વચ્ચેના '''State Transition'''ને સિલેક્ટ કરી રહી છું .
+
| તે કરવા માટે , હું ''' Homoserine ''' અને '''Succinyl homoserine''' વચ્ચેના '''State Transition'''ને સિલેક્ટ કરી રહી છું .
  
|-
 
|-
|  02:30
+
| 02:30
|  હવે '''main menu''' બારમાંના  “'''Component'''” ઉપર જાઓ.
+
| હવે '''main menu''' બારમાંના  “'''Component'''” ઉપર જાઓ.
  
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|  અને  “'''Change color & shape'''” વિકલ્પ ઉપર ક્લિક કરો.
+
| અને  “'''Change color & shape'''” વિકલ્પ ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|  02:39
+
| 02:39
|  અથવા તો , તમે '''Reaction line''' ઉપર  રાઈટ-ક્લિક કરો અને “'''Change color & shape'''” વિકલ્પ સિલેક્ટ કરો.
+
| અથવા તો , તમે '''Reaction line''' ઉપર  રાઈટ-ક્લિક કરો અને “'''Change color & shape'''” વિકલ્પ સિલેક્ટ કરો.
  
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|   “'''Change color & shape”''' નામનો ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે .
+
| '''Change color & shape”''' નામનો ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે .
  
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|  થોડી જાડી '''Reaction line''' માટે ,'''Line Width '''ને 1.0 થી ઉચ્ચ સંખ્યામાં બદલો .
+
| થોડી જાડી '''Reaction line''' માટે ,'''Line Width '''ને 1.0 થી ઉચ્ચ સંખ્યામાં બદલો .
  
|-
 
|-
|  03:02
+
| 03:02
 
| હું તેને બદલીને 3.0 કરીશ.
 
| હું તેને બદલીને 3.0 કરીશ.
  
|-
 
|-
|  03:06
+
| 03:06
|  '''Reaction line'''નો રંગ બદલવા ,''' Color panel''' ઉપર જાઓ.
+
| '''Reaction line'''નો રંગ બદલવા ,''' Color panel''' ઉપર જાઓ.
  
|-
 
|-
|  03:12
+
| 03:12
|  ''' Color panel''' માં એક '''color wheel''' દેખાય છે,જેમાં હેન્ડલ જેવું પોઇન્ટર છે.
+
| ''' Color panel''' માં એક '''color wheel''' દેખાય છે,જેમાં હેન્ડલ જેવું પોઇન્ટર છે.
  
|-
 
|-
|  03:19
+
| 03:19
|  પોઇન્ટરને ક્લિક કરી પકડી રાખો અને પછી તમને યોગ્ય ગમતો રંગ સિલેક્ટ કરવા તેને ગોળ ફેરવો.
+
| પોઇન્ટરને ક્લિક કરી પકડી રાખો અને પછી તમને યોગ્ય ગમતો રંગ સિલેક્ટ કરવા તેને ગોળ ફેરવો.
  
|-
 
|-
|  03:25
+
| 03:25
 
| હું ભૂરા રંગનો એક શેડ પસંદ કરીશ.
 
| હું ભૂરા રંગનો એક શેડ પસંદ કરીશ.
  
|-
 
|-
|  03:28
+
| 03:28
 
| ત્યાર બાદ , ''''color triangle''''ની અંદર ક્યાંય પણ ક્લિક કરો.
 
| ત્યાર બાદ , ''''color triangle''''ની અંદર ક્યાંય પણ ક્લિક કરો.
  
|-
 
|-
|  03:34
+
| 03:34
 
| ત્યાર બાદ, આ નાનું સર્કલ ક્લિક કરો અને આ પોઇન્ટર તરફ ડ્રોપ કરો.
 
| ત્યાર બાદ, આ નાનું સર્કલ ક્લિક કરો અને આ પોઇન્ટર તરફ ડ્રોપ કરો.
  
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|  બધા જ ફેરફારો કાર્ય બાદ , '''Apply''' ઉપર ક્લિક કરો અને પછી '''Ok''' ઉપર ક્લિક કરો.
+
| બધા જ ફેરફારો કાર્ય બાદ , '''Apply''' ઉપર ક્લિક કરો અને પછી '''Ok''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|  ધ્યાનથી જુઓ આ '''Reaction line ''' હવે થોડી જાડી દેખાય છે અને તેનો રંગ ભૂરા શેડનો દેખાય છે.
+
| ધ્યાનથી જુઓ આ '''Reaction line ''' હવે થોડી જાડી દેખાય છે અને તેનો રંગ ભૂરા શેડનો દેખાય છે.
  
|-
 
|-
Line 140: Line 140:
  
|-
 
|-
|  04:01
+
| 04:01
|  અને એન્કર પોઇન્ટ શા માટે '''Reaction lines''' ના ફરતે ફરવા માટે ઉપયોગી છે.                                   
+
| અને એન્કર પોઇન્ટ શા માટે '''Reaction lines''' ના ફરતે ફરવા માટે ઉપયોગી છે.                                   
 +
 
|-
 
|-
|  04:09
+
| 04:09
 
| તેમને વ્યવસ્થિત આકાર આપવા અને '''draw area''' ઉપર તેમને વ્યવસ્થિત સ્થિતિમાં મુકવા.   
 
| તેમને વ્યવસ્થિત આકાર આપવા અને '''draw area''' ઉપર તેમને વ્યવસ્થિત સ્થિતિમાં મુકવા.   
  
|-
 
|-
|  04:16
+
| 04:16
|  ચાલો '''CellDesigner interface''' ઉપર પાછા આવીએ .
+
| ચાલો '''CellDesigner interface''' ઉપર પાછા આવીએ .
  
|-
 
|-
Line 159: Line 160:
  
|-
 
|-
|  04:31
+
| 04:31
 
| કર્સર દ્વારા, આ લાઈન ઉપર, એ ચોક્કસ સ્થળ પસંદ કરો જ્યાં '''Anchor point''' મુકાવો જોઈએ.
 
| કર્સર દ્વારા, આ લાઈન ઉપર, એ ચોક્કસ સ્થળ પસંદ કરો જ્યાં '''Anchor point''' મુકાવો જોઈએ.
  
|-
 
|-
|   04:39
+
| 04:39
 
| ચોક્કસ પોઇન્ટનું સિલેક્શન કાર્ય પછી , રાઈટ - ક્લિક કરી અને '''Add Anchor Point''' સિલેક્ટ કરો.
 
| ચોક્કસ પોઇન્ટનું સિલેક્શન કાર્ય પછી , રાઈટ - ક્લિક કરી અને '''Add Anchor Point''' સિલેક્ટ કરો.
  
|-
 
|-
|   04:47
+
| 04:47
|   તમે '''Reaction line''' ઉપર પાસાં કરેલા ચોક્કસ સ્થળે એક નવો '''Anchor point''' ઉમેરાયેલો જોઈ શકશો.
+
| તમે '''Reaction line''' ઉપર પાસાં કરેલા ચોક્કસ સ્થળે એક નવો '''Anchor point''' ઉમેરાયેલો જોઈ શકશો.
  
|-
 
|-
|  04:55
+
| 04:55
|  ચાલો હું તમને બતાઉં કે એક રિએક્શન લાઈનમાં ફેરફાર કરવા '''Anchor Points ''' કેવી રીતે મદદ કરે છે.
+
| ચાલો હું તમને બતાઉં કે એક રિએક્શન લાઈનમાં ફેરફાર કરવા '''Anchor Points ''' કેવી રીતે મદદ કરે છે.
  
|-
 
|-
|   05:03
+
| 05:03
 
| ચાલો હું એક નવી વીન્ડો ખોલું અને તેને નામ આપું '''Anchor''' અને ''' OK''' ઉપર ક્લિક કરું.
 
| ચાલો હું એક નવી વીન્ડો ખોલું અને તેને નામ આપું '''Anchor''' અને ''' OK''' ઉપર ક્લિક કરું.
  
|-
 
|-
|   05:11
+
| 05:11
 
| હવે '''GTP/GDP''' માટે આ આઇકોન ઉપર ક્લિક કરીએ.
 
| હવે '''GTP/GDP''' માટે આ આઇકોન ઉપર ક્લિક કરીએ.
  
|-
 
|-
|  05:18
+
| 05:18
 
| અને '''draw''' વિસ્તાર ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ.
 
| અને '''draw''' વિસ્તાર ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ.
  
|-
 
|-
|  05:22
+
| 05:22
 
| ''' Reaction line''' ઉપર રાઈટ-ક્લિક કરીએ અને ''' Add Anchor point''' ઉપર ક્લિક કરીએ.
 
| ''' Reaction line''' ઉપર રાઈટ-ક્લિક કરીએ અને ''' Add Anchor point''' ઉપર ક્લિક કરીએ.
  
|-
 
|-
|  05:29
+
| 05:29
 
| ''' Reaction line'''ને '''draw''' વિસ્તારમાં ક્યાં પણ ડ્રેગ કરો અને ડ્રોપ કરો.
 
| ''' Reaction line'''ને '''draw''' વિસ્તારમાં ક્યાં પણ ડ્રેગ કરો અને ડ્રોપ કરો.
  
|-
 
|-
|  05:37
+
| 05:37
|  ત્યાર બાદ આપણે જોઈશું કે આ કમ્પોનંટ્સને '''draw area''' ઉપર કેવી રીતે '''align''' કરવા.
+
| ત્યાર બાદ આપણે જોઈશું કે આ કમ્પોનંટ્સને '''draw area''' ઉપર કેવી રીતે '''align''' કરવા.
  
|-
 
|-
|  05:44
+
| 05:44
|  ચાલો આપણે પાછા ''' Methionine biosynthesis process diagram''' વીન્ડોવ ઉપર જઈએ.
+
| ચાલો આપણે પાછા ''' Methionine biosynthesis process diagram''' વીન્ડોવ ઉપર જઈએ.
  
|-
 
|-
|  05:50
+
| 05:50
|  પ્રકાશિત થયેલ  '''Reaction line''' ને અનચેક કરવા '''draw area''' ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ.
+
| પ્રકાશિત થયેલ  '''Reaction line''' ને અનચેક કરવા '''draw area''' ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ.
  
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|  હવે , ''''Shift'''' કી ને પડકી રાખો અને '''draw area'''માં રહેલ વિવિધ '''Species''' ઉપર ક્લિક કરો.
+
| હવે , ''''Shift'''' કી ને પડકી રાખો અને '''draw area'''માં રહેલ વિવિધ '''Species''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|  '''Edit''' મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને '''Alignment'''ને સિલેક્ટ કરો અને પછી '''Alignment type''' ઉપર ક્લિક કરો .
+
| '''Edit''' મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને '''Alignment'''ને સિલેક્ટ કરો અને પછી '''Alignment type''' ઉપર ક્લિક કરો .
  
|-
 
|-
|  06:15
+
| 06:15
 
| વૈકલ્પિક રીતે ટૂલબાર ઉપરના આઇકોન  '''Alignment ''' ઉપર ક્લિક કરો.
 
| વૈકલ્પિક રીતે ટૂલબાર ઉપરના આઇકોન  '''Alignment ''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|  06:21
+
| 06:21
|  ટૂલ બાર ઉપરના અન્ય બીજા  '''Alignment''' વિકલ્પો તમારી જાતે શોધો.
+
| ટૂલ બાર ઉપરના અન્ય બીજા  '''Alignment''' વિકલ્પો તમારી જાતે શોધો.
  
|-
 
|-
|  06:27
+
| 06:27
|  ચાલો આપણે આ '''alignment''' ને હવે '''undo''' કરીએ અને આગળ વધીએ.
+
| ચાલો આપણે આ '''alignment''' ને હવે '''undo''' કરીએ અને આગળ વધીએ.
  
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|  જ્યારે '''Reaction''' ઉપર કામ કરતા હોઈએ ત્યારે , '''process diagram''' ઉપર આપણે '''Reaction ids '''ને કેવી રીતે '''show/hide''' કરી શકીએ ?
+
| જ્યારે '''Reaction''' ઉપર કામ કરતા હોઈએ ત્યારે , '''process diagram''' ઉપર આપણે '''Reaction ids '''ને કેવી રીતે '''show/hide''' કરી શકીએ ?
  
|-
 
|-
|  06:39
+
| 06:39
 
| ચાલો તે શીખીએ.
 
| ચાલો તે શીખીએ.
  
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|  ''''View'''' ઉપર જઈએ , નીચે સ્ક્રોલ કરીએ અને ''''Show Reaction Id''''ને અનચેક કરીએ.
+
| ''''View'''' ઉપર જઈએ , નીચે સ્ક્રોલ કરીએ અને ''''Show Reaction Id''''ને અનચેક કરીએ.
  
|-
 
|-
|  06:48
+
| 06:48
 
| જુઓ હવે '''draw area''' ઉપરના રિએક્શનને સંબંધિત '''Reaction ids''' દેખાશે નહીં.
 
| જુઓ હવે '''draw area''' ઉપરના રિએક્શનને સંબંધિત '''Reaction ids''' દેખાશે નહીં.
  
|-
 
|-
|  06:55
+
| 06:55
|  જો તમારે આ '''Reaction Id'''ને બતાવવા હોય તો આ પ્રમાણે કરો.
+
| જો તમારે આ '''Reaction Id'''ને બતાવવા હોય તો આ પ્રમાણે કરો.
  
|-
 
|-
|  07:01
+
| 07:01
|  ''''View'''' ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને ''''Show Reaction Id'''' ઉપર ક્લિક કરો.
+
| ''''View'''' ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને ''''Show Reaction Id'''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|   07:08
+
| 07:08
| '''draw area''' ઉપર '''reactions'''ને સંબંધિત '''Reaction ids''' દ્રશ્યમાન થઇ જશે.
+
| '''draw area''' ઉપર '''reactions'''ને સંબંધિત '''Reaction ids''' દ્રશ્યમાન થઇ જશે.
  
|-
 
|-
Line 259: Line 260:
  
|-
 
|-
|   07:21
+
| 07:21
|  ચાલો શીખીએ કે તે કેવી રીતે કરાય.
+
| ચાલો શીખીએ કે તે કેવી રીતે કરાય.
  
|-
 
|-
|  07:24
+
| 07:24
|  '''draw area''' ઉપરના એક '''Species''' ઉપર રાઈટ-ક્લિક કરીએ.
+
| '''draw area''' ઉપરના એક '''Species''' ઉપર રાઈટ-ક્લિક કરીએ.
  
|-
 
|-
|   07:28
+
| 07:28
 
| હું '''CoA''' ઉપર ક્લિક કરીશ.
 
| હું '''CoA''' ઉપર ક્લિક કરીશ.
  
|-
 
|-
|  07:32
+
| 07:32
|  નીચે સ્ક્રોલ કરો અને ‘'''Species Notes'''’ ઉપર ક્લિક કરો .
+
| નીચે સ્ક્રોલ કરો અને ‘'''Species Notes'''’ ઉપર ક્લિક કરો .
  
|-
 
|-
|  07:35
+
| 07:35
|  એક '''Pop Up''' મેનુ દૃશ્યમાન થાય છે.
+
| એક '''Pop Up''' મેનુ દૃશ્યમાન થાય છે.
  
|-
 
|-
|   07:38
+
| 07:38
|  એક ''''Species Notes'''' ડાયલોગ બોક્સ ખુલે છે . '''Species'''ને સંબંધિત લખાણ ટાઈપ કરો.
+
| એક ''''Species Notes'''' ડાયલોગ બોક્સ ખુલે છે . '''Species'''ને સંબંધિત લખાણ ટાઈપ કરો.
  
|-
 
|-
|   07:46
+
| 07:46
|  હું આ મુજબ ટાઈપ કરીશ.
+
| હું આ મુજબ ટાઈપ કરીશ.
  
|-
 
|-
|  07:49
+
| 07:49
 
| ''''OK'''' ક્લિક કરીએ.
 
| ''''OK'''' ક્લિક કરીએ.
  
|-
 
|-
|  07:51
+
| 07:51
|  ધ્યાનથી જુઓ કે '''Notes Area'''માં '''notes information ''' દેખાય છે.
+
| ધ્યાનથી જુઓ કે '''Notes Area'''માં '''notes information ''' દેખાય છે.
  
|-
 
|-
|  07:58
+
| 07:58
 
| વૈકલ્પિક રીતે એક '''Species'''માં નોટ્સ ઉમેરવા , '''draw area''' ઉપર તે '''Species''' ને ક્લિક કરો.
 
| વૈકલ્પિક રીતે એક '''Species'''માં નોટ્સ ઉમેરવા , '''draw area''' ઉપર તે '''Species''' ને ક્લિક કરો.
  
|-
 
|-
|  08:06
+
| 08:06
 
| હું ''' Succinate''' ઉપર ક્લિક કરીશ.
 
| હું ''' Succinate''' ઉપર ક્લિક કરીશ.
  
|-
 
|-
|  08:09
+
| 08:09
 
| પછી , '''Edit Notes''' ટેબ ઉપર ક્લિક કરો , જે '''CellDesigner ''' વીન્ડોવના નીચે જમણી બાજુના ખૂણામાં  છે.
 
| પછી , '''Edit Notes''' ટેબ ઉપર ક્લિક કરો , જે '''CellDesigner ''' વીન્ડોવના નીચે જમણી બાજુના ખૂણામાં  છે.
  
|-
 
|-
 
| 08:18
 
| 08:18
|  એક પૉપ અપ વીન્ડોવ ખુલશે.
+
| એક પૉપ અપ વીન્ડોવ ખુલશે.
  
|-
 
|-
|  08:21
+
| 08:21
 
| '''Species'''-ને સંબંધિત લખાણ ટાઈપ કરો.
 
| '''Species'''-ને સંબંધિત લખાણ ટાઈપ કરો.
  
|-
 
|-
|  08:25
+
| 08:25
 
| હું ટાઈપ કરીશ અને  ''''OK'''' ઉપર ક્લિક કરીશ.
 
| હું ટાઈપ કરીશ અને  ''''OK'''' ઉપર ક્લિક કરીશ.
  
Line 327: Line 328:
  
|-
 
|-
|  08:40
+
| 08:40
 
| હું '''Homoserine succinyl transferase''' ઉપર ક્લિક કરીશ.
 
| હું '''Homoserine succinyl transferase''' ઉપર ક્લિક કરીશ.
  
|-
 
|-
|  08:46
+
| 08:46
|  નીચે સ્ક્રોલ કરો અને '''Edit Protein'''ને ક્લિક કરો.
+
| નીચે સ્ક્રોલ કરો અને '''Edit Protein'''ને ક્લિક કરો.
  
|-
 
|-
|  08:51
+
| 08:51
|  '''Protein''' નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દેખાશે.
+
| '''Protein''' નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દેખાશે.
  
|-
 
|-
|  08:55
+
| 08:55
|  '''name box'''માં '''Protein '''નું નામ એન્ટર કરો.
+
| '''name box'''માં '''Protein '''નું નામ એન્ટર કરો.
  
|-
 
|-
|  09:00
+
| 09:00
 
| હું '''name box'''માં ટાઈપ કરીશ '''O-succinyltransferase '''.
 
| હું '''name box'''માં ટાઈપ કરીશ '''O-succinyltransferase '''.
  
Line 351: Line 352:
  
|-
 
|-
|  09:11
+
| 09:11
 
| આપણે '''Protein'''માં '''regions''' પણ ઉમેરી શકીએ.
 
| આપણે '''Protein'''માં '''regions''' પણ ઉમેરી શકીએ.
  
|-
 
|-
|  09:15
+
| 09:15
|  '''draw area''' ઉપર રહેલ એક '''Protein''' ઉપર રાઈટ-ક્લિક કરો.
+
| '''draw area''' ઉપર રહેલ એક '''Protein''' ઉપર રાઈટ-ક્લિક કરો.
  
|-
 
|-
|  09:19
+
| 09:19
|  હું  '''O-succinyltransferase.''' ઉપર રાઈટ-ક્લિક કરીશ.
+
| હું  '''O-succinyltransferase.''' ઉપર રાઈટ-ક્લિક કરીશ.
  
|-
 
|-
|  09:24
+
| 09:24
|  નીચે સ્ક્રોલ કરો અને '''Edit Protein''' ઉપર ક્લિક કરો.
+
| નીચે સ્ક્રોલ કરો અને '''Edit Protein''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|  09:29
+
| 09:29
|  એક ડાયલોગ બોક્સ,'''Protein''' સ્ક્રીન ઉપર દેખાય છે.
+
| એક ડાયલોગ બોક્સ,'''Protein''' સ્ક્રીન ઉપર દેખાય છે.
  
|-
 
|-
|  09:33
+
| 09:33
|  ‘'''residues/regions'''’ ટેબ નીચે,  ''''Add'''' બટન ઉપર ક્લિક કરો.
+
| '''residues/regions'''’ ટેબ નીચે,  ''''Add'''' બટન ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
 
| 09:40
 
| 09:40
|  ડાયલોગ બોક્સ-''' ModificationResidue/Bindingregion'''માં  :
+
| ડાયલોગ બોક્સ-''' ModificationResidue/Bindingregion'''માં  :
  
|-
 
|-
|  09:46
+
| 09:46
 
| ડ્રોપ ડાઉન મેનુમાંથી '''‘Type’''' ને  ‘'''Binding region''' તરીકે સિલેક્ટ કરીએ.
 
| ડ્રોપ ડાઉન મેનુમાંથી '''‘Type’''' ને  ‘'''Binding region''' તરીકે સિલેક્ટ કરીએ.
  
|-
 
|-
|  09:52
+
| 09:52
 
| આવશ્યક વેલ્યુ પર કર્સર ખસેડીને સાઈઝ  અને એન્ગલ બદલો.
 
| આવશ્યક વેલ્યુ પર કર્સર ખસેડીને સાઈઝ  અને એન્ગલ બદલો.
  
|-
 
|-
|  09:59
+
| 09:59
 
| તેના ડેમો તરીકે, હું '''Size '''ને 15 અને '''Angle''' ને 38 સિલેક્ટ કરીશ.
 
| તેના ડેમો તરીકે, હું '''Size '''ને 15 અને '''Angle''' ને 38 સિલેક્ટ કરીશ.
  
Line 395: Line 396:
  
|-
 
|-
|  10:12
+
| 10:12
|  '''Update''' ઉપર ક્લિક કરીએ.
+
| '''Update''' ઉપર ક્લિક કરીએ.
  
|-
 
|-
|  10:14
+
| 10:14
|  અને આ બોક્સને બંધ કરીએ.
+
| અને આ બોક્સને બંધ કરીએ.
  
|-
 
|-
|  10:17
+
| 10:17
|  જો કે આપણને '''Methionine Biosynthesis '''માં '''region''' ઉમેરવાની જરૂર નથી એટલે હું આ ફેરફારોને '''undo''' કરું છું.
+
| જો કે આપણને '''Methionine Biosynthesis '''માં '''region''' ઉમેરવાની જરૂર નથી એટલે હું આ ફેરફારોને '''undo''' કરું છું.
  
|-
 
|-
|  10:25
+
| 10:25
|  ત્યાર બાદ માહિતીઓને કેવી રીતે એડિટ કરાય તે શીખીએ .
+
| ત્યાર બાદ માહિતીઓને કેવી રીતે એડિટ કરાય તે શીખીએ .
  
|-
 
|-
|  10:30
+
| 10:30
|  '''draw area''' ઉપર રહેલા '''component ''' ઉપર રાઈટ-ક્લિક કરીએ.
+
| '''draw area''' ઉપર રહેલા '''component ''' ઉપર રાઈટ-ક્લિક કરીએ.
  
|-
 
|-
|  10:33
+
| 10:33
|  હું ''' Homoserine ''' ઉપર ક્લિક કરીશ.
+
| હું ''' Homoserine ''' ઉપર ક્લિક કરીશ.
  
|-
 
|-
Line 423: Line 424:
  
|-
 
|-
|  10:41
+
| 10:41
|  સ્ક્રીન ઉપર '''‘Edit Information’''' ડાયલોગ બોક્સ ખુલે છે.
+
| સ્ક્રીન ઉપર '''‘Edit Information’''' ડાયલોગ બોક્સ ખુલે છે.
  
|-
 
|-
Line 431: Line 432:
  
|-
 
|-
|  10:54
+
| 10:54
|  ‘'''prefix'''’ ટેબ નીચેના '''mt. '''ને સિલેક્ટ કરો.
+
| '''prefix'''’ ટેબ નીચેના '''mt. '''ને સિલેક્ટ કરો.
  
|-
 
|-
|  10:59
+
| 10:59
|  '''‘label’ ''' ટેબ નીચેના '''dna.'''ને સિલેક્ટ કરો.
+
| '''‘label’ ''' ટેબ નીચેના '''dna.'''ને સિલેક્ટ કરો.
  
|-
 
|-
|  11:04
+
| 11:04
|  '''‘Ok’.''' ઉપર ક્લિક કરો.
+
| '''‘Ok’.''' ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|  11:07
+
| 11:07
|  તમે '''draw area''' ઉપર દેખાઈ રહેલી માહિતી '''mt:dna''' જોઈ શકો છો.
+
| તમે '''draw area''' ઉપર દેખાઈ રહેલી માહિતી '''mt:dna''' જોઈ શકો છો.
  
|-
 
|-
|  11:15
+
| 11:15
|  હું '''Edit Information'''ને undo કરીશ કારણકે મને તેની '''Methionine Biosynthesis'''માં જરૂર નથી.
+
| હું '''Edit Information'''ને undo કરીશ કારણકે મને તેની '''Methionine Biosynthesis'''માં જરૂર નથી.
  
|-
 
|-
|  11:23
+
| 11:23
|  કેટલાક કેસીસમાં , '''process diagram''' અટપટો(જટિલ) હોય શકે છે.
+
| કેટલાક કેસીસમાં , '''process diagram''' અટપટો(જટિલ) હોય શકે છે.
  
|-
 
|-
|  11:28
+
| 11:28
 
| આવા કેસીસમાં , '''Bird's eye view''' મદદરૂપ થાય છે કારણકે તેનાથી મોટા મોડેલની અંદર નેવિગેટ કરવું અનુકૂળ રહે છે.
 
| આવા કેસીસમાં , '''Bird's eye view''' મદદરૂપ થાય છે કારણકે તેનાથી મોટા મોડેલની અંદર નેવિગેટ કરવું અનુકૂળ રહે છે.
  
|-
 
|-
|  11:37
+
| 11:37
 
| આઇકોન '''Bird's eye view '''  ઉપર ક્લિક કરીએ.
 
| આઇકોન '''Bird's eye view '''  ઉપર ક્લિક કરીએ.
  
|-
 
|-
|  11:41
+
| 11:41
|  લાલ ચોરસને '''Bird’s Eye View'''ની અંદર લઇ જાઓ.
+
| લાલ ચોરસને '''Bird’s Eye View'''ની અંદર લઇ જાઓ.
  
|-
 
|-
|  11:46
+
| 11:46
 
| નોંધ લો કે  '''draw area'''ઉપર દેખાતું દૃશ્ય તે મુજબ ખસે છે.   
 
| નોંધ લો કે  '''draw area'''ઉપર દેખાતું દૃશ્ય તે મુજબ ખસે છે.   
  
|-
 
|-
|  11:52
+
| 11:52
|  તો અહીં આપણું આ ટ્યૂટોરિઅલ સમાપ્ત થાય છે.
+
| તો અહીં આપણું આ ટ્યૂટોરિઅલ સમાપ્ત થાય છે.
  
|-
 
|-
|  11:56
+
| 11:56
 
| ચાલો સારાંશ જોઈએ. આ ટ્યૂટોરિઅલમાં,આપણે શીખ્યા કે કેવી રીતે : '''Reaction line'''ના color, shape અને width બદલી શકાય
 
| ચાલો સારાંશ જોઈએ. આ ટ્યૂટોરિઅલમાં,આપણે શીખ્યા કે કેવી રીતે : '''Reaction line'''ના color, shape અને width બદલી શકાય
  
|-
 
|-
|  12:07
+
| 12:07
 
| '''Reaction line'''માં '''Anchor points''' ઉમેરતા  , '''Components'''ને સંરેખિત કરતા, '''Reaction ids''' બતાડતાં / છુપાવતા.
 
| '''Reaction line'''માં '''Anchor points''' ઉમેરતા  , '''Components'''ને સંરેખિત કરતા, '''Reaction ids''' બતાડતાં / છુપાવતા.
  
|-
 
|-
|  12:18
+
| 12:18
|  આપણે આ પણ શીખ્યા કે કેવી રીતે - '''Components'''માં '''Notes'''(નોંધ) ઉમેરવી.
+
| આપણે આ પણ શીખ્યા કે કેવી રીતે - '''Components'''માં '''Notes'''(નોંધ) ઉમેરવી.
  
|-
 
|-
|  12:23
+
| 12:23
|  '''Protein'''ને એડિટ કરવું, '''information''' ને એડિટ કરવી.
+
| '''Protein'''ને એડિટ કરવું, '''information''' ને એડિટ કરવી.
  
|-
 
|-
|  12:27
+
| 12:27
 
| ડાયગ્રામનું એકદમ બારીકાઇ('''Bird’s Eye View ''')થી નિરીક્ષણ કરવું.
 
| ડાયગ્રામનું એકદમ બારીકાઇ('''Bird’s Eye View ''')થી નિરીક્ષણ કરવું.
  
|-
 
|-
|  12:32
+
| 12:32
|  અભ્યાસ માટે CellDesignerના ટૂલ્સની મદદથી '''Glycolysis Process Diagram''' બનાવો.
+
| અભ્યાસ માટે CellDesignerના ટૂલ્સની મદદથી '''Glycolysis Process Diagram''' બનાવો.
  
|-
 
|-
|  12:41
+
| 12:41
 
| '''Reaction line'''ના જુદા જુદા આકારો(shapes) શોધો.
 
| '''Reaction line'''ના જુદા જુદા આકારો(shapes) શોધો.
  
|-
 
|-
|  12:47
+
| 12:47
 
| આ લિંક :'''www.spoken-tutorial.org''' ઉપરનો વિડીયો નિહાળો તે આ સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના વિષે માહિતી આપે છે.
 
| આ લિંક :'''www.spoken-tutorial.org''' ઉપરનો વિડીયો નિહાળો તે આ સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના વિષે માહિતી આપે છે.
  
|-
 
|-
|  12:52
+
| 12:52
 
| જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
| જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
|-
 
|-
 
| 12:57
 
| 12:57
|  સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે.જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે.
+
| સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે.જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે.
  
|-
 
|-
|  13:06
+
| 13:06
 
| વધુ માહિતી માટે અમને અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org]
 
| વધુ માહિતી માટે અમને અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org]
  
|-
 
|-
|  13:13
+
| 13:13
 
| સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે.
 
|  13:29
+
| 13:29
|  અનુવાદ કરનાર હું છું શિવાની ગડા. આભાર.
+
| અનુવાદ કરનાર હું છું શિવાની ગડા. આભાર.
  
|}
 
|}

Latest revision as of 16:20, 7 November 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. CellDesigner’ના આ સ્પોકન ટ્યૂટોરિઅલ ‘Customizing Diagram Layout’ માં તમારું સ્વાગત છે.
 00:08 આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું કે કેવી રીતે : Reaction lineનો color, shape અને width બદલી શકાય,
 00:19 Reaction lineમાં Anchor points ઉમેરવા , Componentsને સંરેખિત કરવા, Reaction ids બતાવવા / છુપાવવા.
00:30   આપણે આ પણ શીખીશું કે કેવી રીતે  : Componentsમાં Notes(નોંધ) ઉમેરવી, Proteinને એડિટ કરવું, information ને એડિટ કરવી.
00:39 અને ડાઇગ્રામનું bird’s eye view મેળવવું.
00:44 આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Ubuntu Linux OS 14.04 ,CellDesigner version 4.3 અને  Java version 1.7નો ઉપયોગ કરી રહી છું.
01:01 આ ટ્યૂટોરિઅલને સમજવા તમે undergraduate Biochemistryના અને CellDesigner ઇન્ટરફેઝના પરિચિત હોવા જરૂરી છો.
01:12 જો તમે ન જાણતા હોવ,તો તેને સંબંધિત CellDesigner tutorials અમારી વેબસાઈટ ‘’’www.spoken-tutorial.org’’’  ઉપર ઉપલબ્ધ છે.
01:20 તો ચાલુ શરૂઆત કરીએ.
01:22 અગાઉના ટ્યૂટોરિઅલ્સમાંના એક માટે અભ્યાસ હતો કે - Methionine Biosynthesis માટે એક process diagram બનાવવો.
01:32 હું તે જ ડાયગ્રામને અહીં ઉદાહરણ તરીકે વાપરી રહી છું . અને તેને કેવી રીતે કસ્ટમાઇઝ(ફેરફાર કરવા) કરવું તે તમને સમજાવીશ.
01:43 ચોલો તો મને CellDesigner ઇન્ટરફેઝ ઉપર જતા રહેવા દો.
01:47 અહીં તમે જે જોઈ રહ્યા છો તે Methionine Biosynthesis માટે નો process diagram છે.
 01:53 અહીં તમે આ ટ્યૂટોરિઅલને અટકાવી દો અને જે Methionine Biosynthesis process diagram તમે બનાવ્યો છે તે ખોલો.
02:01 જો તમારી પાસે સેવ કરેલી ફાઈલ ન હોય તો તમને આપવામાં આવેલ code fileને ખોલી શકો છો.
02:08 તો ચાલો હું આ diagramમાં ફેરફાર કરવાનું શરુ કરું.
02:12 ચાલો પાછા Cell designer ઇન્ટરફેઝ ઉપર જઈએ.
02:16 હું Reaction lineના width અને  color બદલવાથી શરુ કરું .
02:22 તે કરવા માટે , હું Homoserine અને Succinyl homoserine વચ્ચેના State Transitionને સિલેક્ટ કરી રહી છું .
02:30 હવે main menu બારમાંના  “Component” ઉપર જાઓ.
02:35 અને  “Change color & shape” વિકલ્પ ઉપર ક્લિક કરો.
02:39 અથવા તો , તમે Reaction line ઉપર  રાઈટ-ક્લિક કરો અને “Change color & shape” વિકલ્પ સિલેક્ટ કરો.
02:47 Change color & shape” નામનો ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે .
02:53 થોડી જાડી Reaction line માટે ,Line Width ને 1.0 થી ઉચ્ચ સંખ્યામાં બદલો .
03:02 હું તેને બદલીને 3.0 કરીશ.
03:06 Reaction lineનો રંગ બદલવા , Color panel ઉપર જાઓ.
03:12 Color panel માં એક color wheel દેખાય છે,જેમાં હેન્ડલ જેવું પોઇન્ટર છે.
03:19 પોઇન્ટરને ક્લિક કરી પકડી રાખો અને પછી તમને યોગ્ય ગમતો રંગ સિલેક્ટ કરવા તેને ગોળ ફેરવો.
03:25 હું ભૂરા રંગનો એક શેડ પસંદ કરીશ.
03:28 ત્યાર બાદ , 'color triangle'ની અંદર ક્યાંય પણ ક્લિક કરો.
03:34 ત્યાર બાદ, આ નાનું સર્કલ ક્લિક કરો અને આ પોઇન્ટર તરફ ડ્રોપ કરો.
03:40 બધા જ ફેરફારો કાર્ય બાદ , Apply ઉપર ક્લિક કરો અને પછી Ok ઉપર ક્લિક કરો.
03:48 ધ્યાનથી જુઓ આ Reaction line હવે થોડી જાડી દેખાય છે અને તેનો રંગ ભૂરા શેડનો દેખાય છે.
03:55 ત્યાર બાદ આપણે શીખીશું કે Reaction line ઉપર Anchor points કેવી રીતે ઉમેરવા.
04:01 અને એન્કર પોઇન્ટ શા માટે Reaction lines ના ફરતે ફરવા માટે ઉપયોગી છે.
04:09 તેમને વ્યવસ્થિત આકાર આપવા અને draw area ઉપર તેમને વ્યવસ્થિત સ્થિતિમાં મુકવા.   
04:16 ચાલો CellDesigner interface ઉપર પાછા આવીએ .
04:20 કોઈ પણ Reaction line સિલેક્ટ કરો.
04:23 હુંHomoserine અને Succinyl Homoserine વચ્ચેની તે જ State Transition reaction line સિલેક્ટ કરીશ.
04:31 કર્સર દ્વારા, આ લાઈન ઉપર, એ ચોક્કસ સ્થળ પસંદ કરો જ્યાં Anchor point મુકાવો જોઈએ.
04:39 ચોક્કસ પોઇન્ટનું સિલેક્શન કાર્ય પછી , રાઈટ - ક્લિક કરી અને Add Anchor Point સિલેક્ટ કરો.
04:47 તમે Reaction line ઉપર પાસાં કરેલા ચોક્કસ સ્થળે એક નવો Anchor point ઉમેરાયેલો જોઈ શકશો.
04:55 ચાલો હું તમને બતાઉં કે એક રિએક્શન લાઈનમાં ફેરફાર કરવા Anchor Points કેવી રીતે મદદ કરે છે.
05:03 ચાલો હું એક નવી વીન્ડો ખોલું અને તેને નામ આપું Anchor અને OK ઉપર ક્લિક કરું.
05:11 હવે GTP/GDP માટે આ આઇકોન ઉપર ક્લિક કરીએ.
05:18 અને draw વિસ્તાર ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ.
05:22 Reaction line ઉપર રાઈટ-ક્લિક કરીએ અને Add Anchor point ઉપર ક્લિક કરીએ.
05:29 Reaction lineને draw વિસ્તારમાં ક્યાં પણ ડ્રેગ કરો અને ડ્રોપ કરો.
05:37 ત્યાર બાદ આપણે જોઈશું કે આ કમ્પોનંટ્સને draw area ઉપર કેવી રીતે align કરવા.
05:44 ચાલો આપણે પાછા Methionine biosynthesis process diagram વીન્ડોવ ઉપર જઈએ.
05:50 પ્રકાશિત થયેલ  Reaction line ને અનચેક કરવા draw area ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ.
05:56 હવે , 'Shift' કી ને પડકી રાખો અને draw areaમાં રહેલ વિવિધ Species ઉપર ક્લિક કરો.
06:04 Edit મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને Alignmentને સિલેક્ટ કરો અને પછી Alignment type ઉપર ક્લિક કરો .
06:15 વૈકલ્પિક રીતે ટૂલબાર ઉપરના આઇકોન Alignment ઉપર ક્લિક કરો.
06:21 ટૂલ બાર ઉપરના અન્ય બીજા  Alignment વિકલ્પો તમારી જાતે શોધો.
06:27 ચાલો આપણે આ alignment ને હવે undo કરીએ અને આગળ વધીએ.
06:31 જ્યારે Reaction ઉપર કામ કરતા હોઈએ ત્યારે , process diagram ઉપર આપણે Reaction ids ને કેવી રીતે show/hide કરી શકીએ ?
06:39 ચાલો તે શીખીએ.
06:41 'View' ઉપર જઈએ , નીચે સ્ક્રોલ કરીએ અને 'Show Reaction Id'ને અનચેક કરીએ.
06:48 જુઓ હવે draw area ઉપરના રિએક્શનને સંબંધિત Reaction ids દેખાશે નહીં.
06:55 જો તમારે આ Reaction Idને બતાવવા હોય તો આ પ્રમાણે કરો.
07:01 'View' ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને 'Show Reaction Id' ઉપર ક્લિક કરો.
07:08 draw area ઉપર reactionsને સંબંધિત Reaction ids દ્રશ્યમાન થઇ જશે.
07:15 draw area ઉપર આપણે બધા  Components (Compartment, Species or Reaction) માં નોટ્સ(નોંધણીઓ) પણ ઉમેરી શકીએ છીએ.
07:21 ચાલો શીખીએ કે તે કેવી રીતે કરાય.
07:24 draw area ઉપરના એક Species ઉપર રાઈટ-ક્લિક કરીએ.
07:28 હું CoA ઉપર ક્લિક કરીશ.
07:32 નીચે સ્ક્રોલ કરો અને ‘Species Notes’ ઉપર ક્લિક કરો .
07:35 એક Pop Up મેનુ દૃશ્યમાન થાય છે.
07:38 એક 'Species Notes' ડાયલોગ બોક્સ ખુલે છે . Speciesને સંબંધિત લખાણ ટાઈપ કરો.
07:46 હું આ મુજબ ટાઈપ કરીશ.
07:49 'OK' ક્લિક કરીએ.
07:51 ધ્યાનથી જુઓ કે Notes Areaમાં notes information દેખાય છે.
07:58 વૈકલ્પિક રીતે એક Speciesમાં નોટ્સ ઉમેરવા , draw area ઉપર તે Species ને ક્લિક કરો.
08:06 હું Succinate ઉપર ક્લિક કરીશ.
08:09 પછી , Edit Notes ટેબ ઉપર ક્લિક કરો , જે CellDesigner વીન્ડોવના નીચે જમણી બાજુના ખૂણામાં છે.
08:18 એક પૉપ અપ વીન્ડોવ ખુલશે.
08:21 Species-ને સંબંધિત લખાણ ટાઈપ કરો.
08:25 હું ટાઈપ કરીશ અને  'OK' ઉપર ક્લિક કરીશ.
08:30 તે જ પ્રમાણે આપણે Proteinને પણ એડિટ કરી શકીએ.
08:35 તે કરવા draw area ઉપરના આ કમ્પોનન્ટ ઉપર રાઈટ ક્લિક કરો.
08:40 હું Homoserine succinyl transferase ઉપર ક્લિક કરીશ.
08:46 નીચે સ્ક્રોલ કરો અને Edit Proteinને ક્લિક કરો.
08:51 Protein નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દેખાશે.
08:55 name boxમાં Protein નું નામ એન્ટર કરો.
09:00 હું name boxમાં ટાઈપ કરીશ O-succinyltransferase .
09:06 ‘Update’ ઉપર ક્લિક કરો અને ડાયલોગ બોક્સ બંધ કરો.
09:11 આપણે Proteinમાં regions પણ ઉમેરી શકીએ.
09:15 draw area ઉપર રહેલ એક Protein ઉપર રાઈટ-ક્લિક કરો.
09:19 હું  O-succinyltransferase. ઉપર રાઈટ-ક્લિક કરીશ.
09:24 નીચે સ્ક્રોલ કરો અને Edit Protein ઉપર ક્લિક કરો.
09:29 એક ડાયલોગ બોક્સ,Protein સ્ક્રીન ઉપર દેખાય છે.
09:33 residues/regions’ ટેબ નીચે,  'Add' બટન ઉપર ક્લિક કરો.
09:40 ડાયલોગ બોક્સ- ModificationResidue/Bindingregionમાં  :
09:46 ડ્રોપ ડાઉન મેનુમાંથી ‘Type’ ને  ‘Binding region તરીકે સિલેક્ટ કરીએ.
09:52 આવશ્યક વેલ્યુ પર કર્સર ખસેડીને સાઈઝ અને એન્ગલ બદલો.
09:59 તેના ડેમો તરીકે, હું Size ને 15 અને Angle ને 38 સિલેક્ટ કરીશ.
10:09 પછી ‘Close’ ઉપર ક્લિક કરીએ.
10:12 Update ઉપર ક્લિક કરીએ.
10:14 અને આ બોક્સને બંધ કરીએ.
10:17 જો કે આપણને Methionine Biosynthesis માં region ઉમેરવાની જરૂર નથી એટલે હું આ ફેરફારોને undo કરું છું.
10:25 ત્યાર બાદ માહિતીઓને કેવી રીતે એડિટ કરાય તે શીખીએ .
10:30 draw area ઉપર રહેલા component ઉપર રાઈટ-ક્લિક કરીએ.
10:33 હું Homoserine ઉપર ક્લિક કરીશ.
10:37 નીચે સ્ક્રોલ કરો અને ‘Edit Information’ ઉપર ક્લિક કરો.
10:41 સ્ક્રીન ઉપર ‘Edit Information’ ડાયલોગ બોક્સ ખુલે છે.
10:46 ડાયલોગ બોક્સમાં આ મુજબ કરો - state’ ટેબની નીચે Open ને સિલેક્ટ કરો.
10:54 prefix’ ટેબ નીચેના mt. ને સિલેક્ટ કરો.
10:59 ‘label’ ટેબ નીચેના dna.ને સિલેક્ટ કરો.
11:04 ‘Ok’. ઉપર ક્લિક કરો.
11:07 તમે draw area ઉપર દેખાઈ રહેલી માહિતી mt:dna જોઈ શકો છો.
11:15 હું Edit Informationને undo કરીશ કારણકે મને તેની Methionine Biosynthesisમાં જરૂર નથી.
11:23 કેટલાક કેસીસમાં , process diagram અટપટો(જટિલ) હોય શકે છે.
11:28 આવા કેસીસમાં , Bird's eye view મદદરૂપ થાય છે કારણકે તેનાથી મોટા મોડેલની અંદર નેવિગેટ કરવું અનુકૂળ રહે છે.
11:37 આઇકોન Bird's eye view  ઉપર ક્લિક કરીએ.
11:41 લાલ ચોરસને Bird’s Eye Viewની અંદર લઇ જાઓ.
11:46 નોંધ લો કે draw areaઉપર દેખાતું દૃશ્ય તે મુજબ ખસે છે.
11:52 તો અહીં આપણું આ ટ્યૂટોરિઅલ સમાપ્ત થાય છે.
11:56 ચાલો સારાંશ જોઈએ. આ ટ્યૂટોરિઅલમાં,આપણે શીખ્યા કે કેવી રીતે : Reaction lineના color, shape અને width બદલી શકાય
12:07 Reaction lineમાં Anchor points ઉમેરતા , Componentsને સંરેખિત કરતા, Reaction ids બતાડતાં / છુપાવતા.
12:18 આપણે આ પણ શીખ્યા કે કેવી રીતે - Componentsમાં Notes(નોંધ) ઉમેરવી.
12:23 Proteinને એડિટ કરવું, information ને એડિટ કરવી.
12:27 ડાયગ્રામનું એકદમ બારીકાઇ(Bird’s Eye View )થી નિરીક્ષણ કરવું.
12:32 અભ્યાસ માટે CellDesignerના ટૂલ્સની મદદથી Glycolysis Process Diagram બનાવો.
12:41 Reaction lineના જુદા જુદા આકારો(shapes) શોધો.
12:47 આ લિંક :www.spoken-tutorial.org ઉપરનો વિડીયો નિહાળો તે આ સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના વિષે માહિતી આપે છે.
12:52 જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:57 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે.જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે.
13:06 વધુ માહિતી માટે અમને અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org]
13:13 સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે.
13:29 અનુવાદ કરનાર હું છું શિવાની ગડા. આભાર.

Contributors and Content Editors

Shivanigada