Difference between revisions of "PERL/C3/Perl-Module-Library-(CPAN)/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| Border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |Welcome to the''' Spoken Tutorial''' on how to use '''Perl Module Library''' i.e. '''CPAN''' |- | 00:08 |In this tu...")
 
Line 6: Line 6:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|Welcome to the''' Spoken Tutorial''' on how to use '''Perl Module Library'''  i.e. '''CPAN'''
+
| નમસ્તે મિત્રો '''Perl Module Library'''  એટલેકે  '''CPAN''' કેવી  રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|In this tutorial, we will learn to use existing '''modules''' and create new modules in''' PERL'''.
+
| આ ટ્યુટોરીયલ માં આપણે પર્લ માં વર્તમાન  '''modules''' ને વાપરતા અને નવા '''modules''' ને વબનાવતા  શીખીશું.
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|To record this tutorial, I am using:
+
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
* '''Ubuntu Linux''' 12.04 operating system
+
* '''Ubuntu Linux''' 12.04 ઓપરેટિંગ સિસ્ટમ
* '''Perl''' 5.14.2 and
+
* '''Perl''' 5.14.2 અને
 
* ''''gedit' Text Editor'''.
 
* ''''gedit' Text Editor'''.
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|You can use any text editor of your choice.
+
| તમે તમારી પસંદગી નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|To follow this tutorial, you should have working knowledge of''' Perl''' programming.
+
|આ ટ્યુટોરીયલ ને અનુસરવા માટે તમને પર્લ પ્રોગ્રામિંગ પર કાર્ય કરવાની જાણકારી હોવી જોઈએ.
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|If not, then go through the relevant''' Perl''' spoken tutorials on the''' spoken tutorial''' website.
+
|જો નથી તો સંબંધિત ''' Perl''' સ્પોકન ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|'''Modules: '''
+
|'''Modules: ''' આ કોડ ફાઈલો છે જે સામાન્ય રૂટિન ધરાવે છે. આ વિવિધ લેખકો દ્વારા લાખાવાય છે. અને એક જ વખતે અનેક  પ્રોગ્રામ વાપરી શકાય છે.
* These are code files that contain common routines
+
* That are written by different authors
+
* And, can be used by several programs at a time.
+
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|'''CPAN:'''
+
|'''CPAN:''' પર્લ એ '''open source''' ભાષા છે અને કોઈ પણ પર્લ ના સ્ટેન્ડર્ડ '''CPAN library''' પર ફાળો આપી શકે છે.
PERL is an '''open source''' language and anyone can contribute to PERL's standard '''CPAN library'''.
+
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| '''CPAN '''has thousands of ready-to-use modules written by different authors.
+
| '''CPAN ''' અનેક લેખકો દ્વારા લખયેલ ઉપયોગ માટે તૈયાર હજારો મોડ્યુલ્સ ધરાવે છે.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|The official website of '''CPAN '''is:
+
| '''CPAN '''ની અધિકૃત વેબસાઈટ : '''www.cpan.org''' છે.
'''www.cpan.org'''
+
  
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|We will take''' List colon colon Util''' as an example and see how to use it.
+
|આપણે ઉદાહરણ તરીકે ''' List colon colon Util''' લેશું અને જોશું કે તે કેવા રીતે કાર્ય કરે છે.
  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|This gives me access to the '''function'''s which are already written inside this module.
+
| આ મને એ  '''functions''' નું એક્સેસ આપે છે જે મોડ્યુલ માં પહેલાથી જ લખેલ છે.
  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|Switch to the''' terminal.'''
+
|ટર્મિનલ પર જાવ.  
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|Type:''' perldoc List colon colon Util'''.
+
|ટાઈપ કરો :''' perldoc List colon colon Util'''.
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
| You may get an '''error''' saying '''You need to install the perl hyphen doc package to use this program'''.  
+
| તમને આ એરર મળી શકે છે  '''You need to install the perl hyphen doc package to use this program'''.  
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|This indicates, you need to install the '''perl hyphen doc''' package.
+
|આ સૂચવે છે કે તમને '''perl hyphen doc''' પેકેજ ઇન્સ્ટોલ કરવાયુ પડશે.
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|Do so using '''Synaptic Package Manager.'''
+
|'''Synaptic Package Manager.''' નો ઉપયોગ કરીની કરો.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|Please refer to the relevant''' Linux''' spoken tutorials on the''' spoken tutorial''' website.
+
|સંબંધિત ''' Linux''' ટ્યુટોરીયલ માટે સ્પોકન ટ્યુટોરીયલ  વેબસાઈટ ની મુલાકાત લો.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|What you see here is the documentation for the''' List colon colon Util''' module.
+
|તમે જે અહીં જોઈ રહ્યા છો તે ''' List colon colon Util''' મોડ્યુલ માટે  દસ્તાવેજીકરણ છે.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|Note that the documentation contains-
+
|નોંધ લો કે  દસ્તાવેજીકરણ આપેલ ધરાવે છે-મોડ્યુલ નું વર્ણન ,ઉદાહરણ કે કેવા રીતે ઉપયોગ કરવુ.  અને  '''overview'''.
* description of the module,  
+
* example of how to use it
+
* and an '''overview'''.
+
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|Hit the 'Q' key to exit the '''perldoc viewer'''.
+
| '''perldoc viewer''' થી બહાર નીકળવા માટે 'Q'  કી દબાવો.
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|Next, we will see how to use''' List colon colon Util''' module in a '''Perl''' program.
+
|આગળ આપણે જોશું કે ''' List colon colon Util''' મોડ્યુલને પર્લ પ્રોગ્રામમાં કેવા રીતે વાપરવુ.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|Let me open a sample program''' exist underscore modules.pl''' which I have already saved.
+
|ચાલો હું પહેલાથી  સેવ કરેલ ''' exist underscore modules.pl''' સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|In your''' exist underscore modules dot pl''' file, type the following code as displayed on the screen.
+
|તમારી ''' exist underscore modules dot pl''' ફાઈલમાં સ્ક્રીન પર દ્રશ્યામન ની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|Let us understand the code now.
+
|ચાલો કોડને સમજીએ.
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|'''use List colon colon Util''' tells '''Perl''' to find and '''load''' the module '''List colon colon Util.'''
+
|'''use List colon colon Util''' આ પર્લ ને કહે છે કે  '''List colon colon Util.''' મોડ્યુલ ને શોધો અને લોડ કરો.
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|'''qw()''' function extracts words out of the '''string''' using a '''delimiter '''and returns the words as a '''list'''.
+
| '''delimiter ''' વાપરીને '''qw()''' ફંકશન  '''string''' ના બહાર શબ્દને એક્સ્ટ્રૈક્ટ  કરે છે.અને શબ્દને '''list''' ની જેમ રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| It is just a quick way of declaring an '''array'''.
+
| '''array''' ને ડિક્લેર કરવાનો ઝડપી માર્ગ છે.
  
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
|While importing a '''module''', it '''import'''s only the '''subroutines''' specified in the '''list''' into our program.
+
| એક મોડ્યુલ ઈમ્પોર્ટ કરતા સમયે આ આપણા પ્રોગ્રામ માં '''list''' ઉલ્લેખિત ફક્ત '''subroutines''' ને ઈમ્પોર્ટ કરે છે.
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
|It contains general-utility list of '''subroutines'''.
+
|'''subroutines''' ની જનરલ યુટીલીટી યાદી ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
|The module will '''export''' its '''subroutines '''and '''variables '''into our program.
+
|તે મોડ્યુલ આપણા પ્રોગ્રામ માં  '''subroutines '''અને  '''variables ''' એક્સપોર્ટ કરશે.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|The most popular '''subroutines '''available in''' List colon colon Util''' are:
+
| ''' List colon colon Util''' માં ઉપલબ્ધ બધાથી પ્રમુખ '''subroutines ''' છે જે  '''list''' માં પ્રથમ એલિમેન્ટ રિટર્ન કરે છે.
'''first''' - which returns the first '''element''' in the '''list'''.
+
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|'''max''' –this returns the highest numerical value in the list.
+
|'''max''' – આ યાદીમાં થી ઉચ્ચતમ આંકડાકીય વેલ્યુ રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|'''maxstr'''- returns the highest '''string''' in the list.
+
|'''maxstr'''- આ યાદીમાં થી ઉચ્ચતમ  '''string''' રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
|'''min'''- this returns the lowest numerical value.
+
|'''min'''- સૌથી નાની આંકડાકીય વેલ્યુ રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|'''minstr''' – returns the lowest string in the list.
+
|'''minstr''' – આ યાદીમાં થી સૌથી નાની  '''string''' રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|'''shuffle''' – this returns the values of the '''input''' in a random order.
+
|'''shuffle''' – '''input''' ની વેલ્યુ અનિયમિત યાદી માં રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|'''sum''' – returns the numerical sum of all the elements in the list.
+
|'''sum''' – આ યાદીમાંથી બધા એલિમેન્ટનો આંકડાકીય સરવાળો રિટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|There is no need to write separate source code for each '''function'''.
+
|દરેક function''' માટે અલગ સોર્સ કોડ લખવાની જરીરિયાત નથી.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|We can just make use of these available '''subroutines''' in our program.
+
| આપણે ઉપલબ્ધ  '''subroutines''' નો ઉપયોગ આપણા પ્રોગ્રામ માં કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|These are the '''input'''s I am passing to the function '''max, min, sum '''and''' shuffle.'''
+
|'''inputs''' છે જે મેં  '''max, min, sum '''અને ''' shuffle.''' ને પાસ કરી રહી છું.
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|And, these are the '''print '''statements.
+
|અને આ  '''print ''' સ્ટેટમેન્ટ છે.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
|Now, press''' Ctrl+S''' to '''save''' the file.
+
|હવે ફાઈલ સેવ કરવા માટે ''' Ctrl+S''' ''' દબાવો.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|Let us '''execute''' the program.
+
|ચાલો પ્રોગ્રામ  '''execute''' કરીએ.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|Switch back to the terminal and type:  '''perl exist underscore modules dot pl''' and press''' Enter'''.
+
|ર્ટમિનલ પર જાવ અને ટાઈપ કરો :  '''perl exist underscore modules dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|Observe the '''output'''.
+
| '''output''' નું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|In '''Random number''', you may get any value between 0 and 51.
+
| '''Random number''' માં તમને  0 અને  51 ના વચ્ચે કોઈ પણ વેલ્યુ મળી શકે છે.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|Next, we will see how to create a new '''Perl module''' and add it to '''CPAN'''.
+
|આગળ આપણે જોશું કે નવુ '''Perl module''' કેવા રીતે બનાવવુ અને '''CPAN''' પર કેવા રીતે ઉમેરવુ.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Below are the steps to create a module:
+
|મોડ્યુલ બનાવવા માટે સ્ટેપ નીચે આપેલ છે.
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| Create a place to develop the module.
+
| મોડ્યુલ બનાવવા માટે એક જગ્યા બનાવો.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| Create skeleton files for the module.
+
| મોડ્યુલ માટે સ્કેલેટન ફાઈલ બનાવો.
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| '''Document''' the module.
+
| મોડ્યુલને '''Document''' કરો.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| Write the '''Perl code'''.
+
| '''Perl code''' લખો.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| Write the code for testing.
+
| ટેસ્ટ કરવા માટે કોડ લખો.
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| Distribute the '''module '''in '''CPAN'''.
+
| '''CPAN''' માં મોડ્યૂલનું વિતરણ કરો.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|'''Perl''' is distributed with a program called''' h2xs''' which is used to generate files for a new module.
+
| ''' h2xs''' પ્રોગ્રામ સાથે  વિતરણ થાય છે જે નવા મોડ્યુલ માટે ફાઈલ બનાવવા માટે ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|'''Math colon colon Simple''' specifies our module name.  
+
|'''Math colon colon Simple''' આપણા મોડ્યુલ નામ ને  સ્પષ્ટ કરે છે.
 
+
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
|This is used to generate the directory which should clearly identify the module it contains.  
+
| આ તે ડાયરેક્ટરી બનાવવા માટે ઉપયોગ થાય છે જે તેને ધરાવનાર તે મોડ્યુલને સ્પષ્ટ રીએ ઓળખી શકે.
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|Basically, it creates skeleton files for the module.
+
|સામાન્ય રીતે આ  મોડ્યુલ માટે સ્કેલેટન  ફાઈલ બનાવે છે.
''' hyphen PAX''' are options that omit '''autoload''' and '''autogenerate'''.
+
''' hyphen PAX''' વિકલ્પ છે જે  '''autoload''' અને  '''autogenerate''' છોડી દે છે.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|Let's create a new module- '''Math colon colon Simple.'''
+
| ચાલો નવુ મનોડ્યુલ બનવિએ '''Math colon colon Simple.'''
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|It will be provided with simple functions:''' add, subtract, multiply '''and '''divide'''.
+
|આ સરળ ફંકશન ''' add, subtract, multiply '''અને  '''divide''' ના સાથે આપવામાં આવશે.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|Let us switch to terminal to execute the''' h2xs''' command.
+
|ચાલો ''' h2xs''' કમાંડ એક્ઝિક્યુટ કરવા માટે ટર્મિનલ પર જઈએ.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|Type: '''h2xs hyphen PAXn Math colon colon Simple'''.
+
|ટાઈપ કરો : '''h2xs hyphen PAXn Math colon colon Simple'''.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|The '''h2xs''' program generates all these files required to distribute the module.
+
| તે  '''h2xs''' પ્રોગ્રામ તે મોડ્યુલને વિતરણ કરવા માટે આવશ્યક આ બધી ફાઇલ્સ ને બનાવે છે.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|Let us change directory to''' Math hyphen Simple'''.
+
| હવે ડિરેક્ટરી ને ''' Math hyphen Simple''' કરીએ.
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|Note the '''directory path''' on your machine. It may be as''' Math forward slash Simple'''.
+
| તમારી મશીન પર '''directory path''' ની નોંધ લો.''' Math forward slash Simple''' તરીકે હોય શકે છે.
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|Type "ls" to list all the files in the directory. We can see the following files.
+
|ટાઈપ કરો "ls" to list all the files in the directory. આપણે આપેલ ફાઈલ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|The "Changes" file is where we will keep track of changes, made to our module, when we write new versions.
+
| "Changes" ફાઈલ જ્યાં જયારે આપણે નવા વર્જનસ બનવિએ છીએ તો આપણે આપણા મોડ્યુલ પર કરેલ બદલાઉં નો ટ્રેક રાખીએ છીએ.
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|'''lib subdirectory '''contains the module.
+
|'''lib subdirectory ''' મોડ્યુલ ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|'''MANIFEST''' contains a list of files in this directory.
+
|'''MANIFEST''' આ ડિરેક્ટરી માના ફાઇલની યાદી ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
|'''Makefile''' is a Perl program used to create a '''Unix Makefile'''.  
+
|'''Makefile''' એ પર્લ પ્રોગ્રામ છે જે  '''Unix Makefile''' બનાવવા માટે ઉપયોગ થાય છે.
 +
 
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|We will use this '''Makefile''' to test and install our module.
+
| આપણે આ '''Makefile''' ને આપણા મોડ્યુલને ટેસ્ટ અને ઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|'''Test script'''s will be in''' 't' subdirectory.'''
+
|'''Test scripts''' 't' subdirectory.''' માં હશે.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|The '''tests''' are simple '''Perl scripts''', but with a''' dot t extension''' used for '''unit testing'''.
+
| '''tests''' સામાન્ય  '''Perl scripts''' છે પણ '' dot t extension''' સાથે  '''unit testing''' માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|'''Simple.pm''' is our module.
+
|'''Simple.pm''' એ આપણું મોડ્યુલ છે .
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|All these files are generated automatically when we execute the '''h2xs''' command.
+
| જયારે આપણે '''h2xs''' કમાંડ એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે આ બધી ફાઈલો પોતેથી બને છે.
  
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
Let us open the''' simple.pm''' file.
+
ચાલો ''' simple.pm''' ફાઈલ ખોલીએ.
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
|Change the directory to''' lib forward slash Math'''.
+
|ડિરેક્ટરી ને ''' lib forward slash Math''' માં બદલીએ.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
|Now, we will open the''' simple.pm''' file to see the existing content.
+
|હવે આપણે વર્તમાન કન્ટેન્ટ ને જોવા માટે આપણે ''' simple.pm''' ફાઈલ ને ખોલીએ.
  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
|Type:''' gedit Simple.pm'''.
+
|ટાઈપ કરો:''' gedit Simple.pm'''.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|What we see here is a documented, functional Perl module that doesn't do anything.
+
|આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે ડોક્યુમેન્ટેડ, ફન્કશનલ પર્લ મોડ્યુલ છે જે કઈ નથી કરતું.
  
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
|We have to write the required functions in this file to make it do something.
+
|આપણે આને કઈ કરાવવા  માટે આ ફાઈલમાં જરૂરી ફન્કશન લખીશું.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
|Add the below code after the text: "Preloaded methods go here".
+
|ટેક્સ્ટ પછી આપેલ કોડ ઉમેરો: "Preloaded methods go here".
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|Here, we will add four subroutines''' add, subtract, multiply '''and '''divide'''.
+
|અહીં આપણે ચાર  '''' subroutines''' ઉમેરીશું ''' add, subtract, multiply '''અને  '''divide'''.
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
|Now, press''' Ctrl+S''' to '''save''' the file.
+
|હવે ફાઈલ ને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|Now, let's create a sample Perl program to test our code that makes sure it is working properly.
+
|હવે આપણા કોડ ટેક્સ્ટ કરવા માટે જે ખાતરી કરે છે કે આ સારી રીતે કાર્ય કરે છે એક સેમ્પલ પર્લ પ્રોગ્રામ બનવિએ.
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|Let us open the test file''' Math-Simple.t''' under the subdirectory 't'.
+
| હવે ''' subdirectory '''' 't' માં ચાલો ''' Math-Simple.t''' ફાઈલ બનવિએ.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|Type: '''gedit Math-Simple.t'''
+
|ટાઈપ કરો : '''gedit Math-Simple.t'''
  
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|Add the following code after the existing code: “Insert your test code below..”.
+
|વર્તમાન કોડ પછીથી આપેલ કોડ ઉમેરો : “Insert your test code below..”.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| The '''Print''' statements will print the output.
+
| '''Print''' સ્ટેટમેન્ટ આઉટપુટ પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|Now, press''' Ctrl+S''' to '''save''' the file.
+
|હવે ફાઈલ સેવ કરવા માટે ''' Ctrl+S'' દબાવો.
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
|Let us '''run''' the '''test script'''.
+
|ચાલો '''test script''' ને રન કરીએ.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
|Type:''' perl Math-simple.t '''and press''' Enter.'''
+
|ટાઈપ કરો :''' perl Math-simple.t '''અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|We see this '''error''' message because the '''Perl '''script cannot find '''Simple.pm''' in its directory.
+
|આપણે આ એરર મેસેજ જોશું કારણકે પર્લ સ્ક્રીપટ પોતાની ડિરેક્ટરીમાં  '''Simple.pm''' શોધી નથી શકતું.
  
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
|It should look inside the''' lib''' directory. How can we rectify this error?
+
|''' lib''' ડિરેક્ટરીમાં દેખાવુ જોઈએ. આપણે આ એરર ને કેવી રીતે સુધ્ધારી શકીએ છીએ?
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
|Let us see a few options for this.
+
|ચાલો આ માટે અમુક વિકલ્પો જોઈએ.
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|'''At the rate INC''' is a special variable that contains a list of directories.
+
|'''At the rate INC''' એ સ્પેસીઅલ વેરિયેબલ છે જે ડિરેક્ટરીઓ ની યાદી ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|Perl modules and '''libraries '''can be loaded from these directories.
+
|પર્લ મોડ્યુલ અને લાઈબ્રેરી આ ડિરેક્ટરી થી લોડ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
|This line of code tells the '''Perl''' program to add this '''directory path''' to its''' at the rate INC''' search directory.
+
|કોડ ની આ લાઈન આના ''' at the rate INC''' સર્ચ ડિરેક્ટરી પર આ '''directory path'''ને ઉમેરવા માટે પર્લ પ્રોગ્રામ બનાવે છે.
  
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
|Alternately, we can add files to''' at the rate INC''' at run time using '-I' option.
+
|વૈકલ્પિક રીતે આપણે  '-I'  વિકલ્પ ઉપયોગ કરીને રન ટાઈમ પર ''' at the rate INC''' પર ફાઇલ્સ ઉમેરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
|Now, let us switch to the terminal.
+
|ચાલો હવે ટર્મિનલ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
|I will '''execute''' the program using the''' '-I' command line parameter'''.
+
| ''' '-I' command line parameter''' વાપરીને હું પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરીશ.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|So, I will type: '''perl -Ilib t/Math-Simple.t'''
+
|તો હું ટાઈપ કરીશ : '''perl -Ilib t/Math-Simple.t'''
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
|Here is the output as expected.
+
|અહીં અપેક્ષિત ની જેમ આઉટપુટ છે.
  
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
|We have tested the module and it is working fine.  
+
|અમે મોડ્યુલ નું ટેસ્ટ કર્યું છે અને આ સારી રીતે કાર્ય કરે છે.
  
 
|-
 
|-
 
| 10:31
 
| 10:31
|Final step is to distribute the module.
+
|છેલ્લું સ્ટેપ મોડ્યુલને વિતરણ કરવાયુ છે.
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|The general procedure for installing module is to '''run''' these commands.
+
|મોડ્યુલ ને સન્સ્થાપિત કરવા માટે સામાન્ય પ્રક્રિયા આ કમાંડસ ને રન કરવાનું છે.
  
 
|-
 
|-
 
| 10:40
 
| 10:40
|Installation involves copying files into the '''Perl library directory'''.
+
|સન્સ્થાપન '''Perl library directory''' માં ફાઇલ્સ ને કોપી કરવુ સમાવેશ થાય છે.
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|Most of us don't have permission to copy into this directory.  
+
|વધુ કરીને આપણને આ ડિરેક્ટરીમાં કોપી કરવાની પરવાનગી નથી.
 +
 
  
 
|-
 
|-
 
| 10:49
 
| 10:49
|Since '''Math-Simple''' isn't a very useful module, I am not demonstrating the installation part.
+
|કેમકે Since '''Math-Simple''' ખુબ ઉપયોગી મોડ્યુલ નથી હું સંસ્થાપન ભાગ ને પ્રદર્શિત નહતી કરી રહી.
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
|This brings us to the end of this tutorial. Let us summarize.
+
|આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લઇ આવે છે. ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|In this tutorial, we learnt to:
+
|આ ટ્યુટોરીયલ માં આપણે
* Use existing modules
+
* વર્તમાન મોડ્યુલસ વાપરતા
* Create new modules
+
* નવા મોડ્યુલસ બનાવતા
and how to use in the Perl program.
+
અને પર્લ પ્રોગ્રામ માં કેવા રીતે વપરાય છેતે શીખ્યા:
  
 
|-
 
|-
 
| 11:11
 
| 11:11
|Here is an assignment for you.
+
|અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
| 11:13
 
| 11:13
|Use the''' Text colon colon Wrap''' module.
+
|''' Text colon colon Wrap''' મોડ્યુલ નો ઉપયોગ કરો .
  
 
|-
 
|-
 
|11:17
 
|11:17
| Make use of the''' Wrap()''' function which wraps the input text to form neat paragraphs.
+
| ''' Wrap()''' ફન્કશન ઉપયોગ કરવા જે સ્પષ્ટ પેરેગ્રાફથી ઇનપુટ ટેક્સ્ટકવર કરે છે.
  
 
|-
 
|-
 
| 11:24
 
| 11:24
| '''Text colon colon Wrap''' module has a variable- "columns". Set the''' columns''' value to 30.
+
| '''Text colon colon Wrap''' નામક એક મોડ્યુલ ધરાવે છે. ''' columns''' ની વેલ્યુ ને  30 કરો.
  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
| Print the text to see the formatted output.
+
| ફોર્મેટેડ આઉટપુટ જોવા માટે ટેક્સ્ટ પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 11:35
 
| 11:35
|The video at the following link summarizes the '''Spoken Tutorial''' project.
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
Please download and watch it.
+
  
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|The''' Spoken Tutorial Project''' team:
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
* conducts workshops using spoken tutorials
+
* and gives certificates on passing online tests.
+
  
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
|For more details, please write to us.
+
|વધુ જાણકરી માટે અમને લખો.
  
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
|Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.  
  
 
|-
 
|-
 
| 12:02
 
| 12:02
|More information on this mission is available at this link.
+
|વધુ જાણકરી માટે અમને લખો.
  
 
|-
 
|-
 
| 12:06
 
| 12:06
|This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
|IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
|}
 
|}

Revision as of 12:32, 4 September 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Perl Module Library એટલેકે CPAN કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે પર્લ માં વર્તમાન modules ને વાપરતા અને નવા modules ને વબનાવતા શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.
  • Ubuntu Linux 12.04 ઓપરેટિંગ સિસ્ટમ
  • Perl 5.14.2 અને
  • 'gedit' Text Editor.
00:28 તમે તમારી પસંદગી નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલ ને અનુસરવા માટે તમને પર્લ પ્રોગ્રામિંગ પર કાર્ય કરવાની જાણકારી હોવી જોઈએ.
00:37 જો નથી તો સંબંધિત Perl સ્પોકન ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
00:43 Modules: આ કોડ ફાઈલો છે જે સામાન્ય રૂટિન ધરાવે છે. આ વિવિધ લેખકો દ્વારા લાખાવાય છે. અને એક જ વખતે અનેક પ્રોગ્રામ વાપરી શકાય છે.
00:55 CPAN: પર્લ એ open source ભાષા છે અને કોઈ પણ પર્લ ના સ્ટેન્ડર્ડ CPAN library પર ફાળો આપી શકે છે.
01:03 CPAN અનેક લેખકો દ્વારા લખયેલ ઉપયોગ માટે તૈયાર હજારો મોડ્યુલ્સ ધરાવે છે.
01:09 CPAN ની અધિકૃત વેબસાઈટ : www.cpan.org છે.
01:17 આપણે ઉદાહરણ તરીકે List colon colon Util લેશું અને જોશું કે તે કેવા રીતે કાર્ય કરે છે.
01:24 આ મને એ functions નું એક્સેસ આપે છે જે મોડ્યુલ માં પહેલાથી જ લખેલ છે.
01:30 ટર્મિનલ પર જાવ.
01:32 ટાઈપ કરો : perldoc List colon colon Util.
01:38 તમને આ એરર મળી શકે છે You need to install the perl hyphen doc package to use this program.
01:46 આ સૂચવે છે કે તમને perl hyphen doc પેકેજ ઇન્સ્ટોલ કરવાયુ પડશે.
01:50 Synaptic Package Manager. નો ઉપયોગ કરીની કરો.
01:55 સંબંધિત Linux ટ્યુટોરીયલ માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ ની મુલાકાત લો.
02:01 તમે જે અહીં જોઈ રહ્યા છો તે List colon colon Util મોડ્યુલ માટે દસ્તાવેજીકરણ છે.
02:08 નોંધ લો કે દસ્તાવેજીકરણ આપેલ ધરાવે છે-મોડ્યુલ નું વર્ણન ,ઉદાહરણ કે કેવા રીતે ઉપયોગ કરવુ. અને overview.
02:20 perldoc viewer થી બહાર નીકળવા માટે 'Q' કી દબાવો.
02:25 આગળ આપણે જોશું કે List colon colon Util મોડ્યુલને પર્લ પ્રોગ્રામમાં કેવા રીતે વાપરવુ.
02:33 ચાલો હું પહેલાથી સેવ કરેલ exist underscore modules.pl સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
02:40 તમારી exist underscore modules dot pl ફાઈલમાં સ્ક્રીન પર દ્રશ્યામન ની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
02:47 ચાલો કોડને સમજીએ.
02:50 use List colon colon Util આ પર્લ ને કહે છે કે List colon colon Util. મોડ્યુલ ને શોધો અને લોડ કરો.
03:00 delimiter વાપરીને qw() ફંકશન string ના બહાર શબ્દને એક્સ્ટ્રૈક્ટ કરે છે.અને શબ્દને list ની જેમ રિટર્ન કરે છે.
03:09 array ને ડિક્લેર કરવાનો ઝડપી માર્ગ છે.
03:13 એક મોડ્યુલ ઈમ્પોર્ટ કરતા સમયે આ આપણા પ્રોગ્રામ માં list ઉલ્લેખિત ફક્ત subroutines ને ઈમ્પોર્ટ કરે છે.
03:21 subroutines ની જનરલ યુટીલીટી યાદી ધરાવે છે.
03:26 તે મોડ્યુલ આપણા પ્રોગ્રામ માં subroutines અને variables એક્સપોર્ટ કરશે.
03:32 List colon colon Util માં ઉપલબ્ધ બધાથી પ્રમુખ subroutines છે જે list માં પ્રથમ એલિમેન્ટ રિટર્ન કરે છે.
03:42 max – આ યાદીમાં થી ઉચ્ચતમ આંકડાકીય વેલ્યુ રિટર્ન કરે છે.
03:47 maxstr- આ યાદીમાં થી ઉચ્ચતમ string રિટર્ન કરે છે.
03:52 min- સૌથી નાની આંકડાકીય વેલ્યુ રિટર્ન કરે છે.
03:57 minstr – આ યાદીમાં થી સૌથી નાની string રિટર્ન કરે છે.
04:02 shuffle – આ input ની વેલ્યુ અનિયમિત યાદી માં રિટર્ન કરે છે.
04:08 sum – આ યાદીમાંથી બધા એલિમેન્ટનો આંકડાકીય સરવાળો રિટર્ન કરે છે.
04:14 દરેક function માટે અલગ સોર્સ કોડ લખવાની જરીરિયાત નથી.
04:18 આપણે ઉપલબ્ધ subroutines નો ઉપયોગ આપણા પ્રોગ્રામ માં કરી શકીએ છીએ.
04:23 inputs છે જે મેં max, min, sum અને shuffle. ને પાસ કરી રહી છું.
04:30 અને આ print સ્ટેટમેન્ટ છે.
04:33 હવે ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:37 ચાલો પ્રોગ્રામ execute કરીએ.
04:40 ર્ટમિનલ પર જાવ અને ટાઈપ કરો : perl exist underscore modules dot pl અને એન્ટર દબાવો.
04:49 output નું અવલોકન કરો.
04:51 Random number માં તમને 0 અને 51 ના વચ્ચે કોઈ પણ વેલ્યુ મળી શકે છે.
04:58 આગળ આપણે જોશું કે નવુ Perl module કેવા રીતે બનાવવુ અને CPAN પર કેવા રીતે ઉમેરવુ.
05:04 મોડ્યુલ બનાવવા માટે સ્ટેપ નીચે આપેલ છે.
05:08 મોડ્યુલ બનાવવા માટે એક જગ્યા બનાવો.
05:11 મોડ્યુલ માટે સ્કેલેટન ફાઈલ બનાવો.
05:14 મોડ્યુલને Document કરો.
05:16 Perl code લખો.
05:18 ટેસ્ટ કરવા માટે કોડ લખો.
05:20 CPAN માં મોડ્યૂલનું વિતરણ કરો.
05:24 h2xs પ્રોગ્રામ સાથે વિતરણ થાય છે જે નવા મોડ્યુલ માટે ફાઈલ બનાવવા માટે ઉપયોગ થાય છે.
05:32 Math colon colon Simple આપણા મોડ્યુલ નામ ને સ્પષ્ટ કરે છે.
05:37 આ તે ડાયરેક્ટરી બનાવવા માટે ઉપયોગ થાય છે જે તેને ધરાવનાર તે મોડ્યુલને સ્પષ્ટ રીએ ઓળખી શકે.
05:43 સામાન્ય રીતે આ મોડ્યુલ માટે સ્કેલેટન ફાઈલ બનાવે છે.

hyphen PAX વિકલ્પ છે જે autoload અને autogenerate છોડી દે છે.

05:54 ચાલો નવુ મનોડ્યુલ બનવિએ Math colon colon Simple.
05:59 આ સરળ ફંકશન add, subtract, multiply અને divide ના સાથે આપવામાં આવશે.
06:06 ચાલો h2xs કમાંડ એક્ઝિક્યુટ કરવા માટે ટર્મિનલ પર જઈએ.
06:12 ટાઈપ કરો : h2xs hyphen PAXn Math colon colon Simple.
06:20 તે h2xs પ્રોગ્રામ તે મોડ્યુલને વિતરણ કરવા માટે આવશ્યક આ બધી ફાઇલ્સ ને બનાવે છે.
06:27 હવે ડિરેક્ટરી ને Math hyphen Simple કરીએ.
06:33 તમારી મશીન પર directory path ની નોંધ લો.આ Math forward slash Simple તરીકે હોય શકે છે.
06:41 ટાઈપ કરો "ls" to list all the files in the directory. આપણે આપેલ ફાઈલ જોઈ શકીએ છીએ.
06:49 "Changes" ફાઈલ જ્યાં જયારે આપણે નવા વર્જનસ બનવિએ છીએ તો આપણે આપણા મોડ્યુલ પર કરેલ બદલાઉં નો ટ્રેક રાખીએ છીએ.
06:58 lib subdirectory મોડ્યુલ ધરાવે છે.
07:02 MANIFEST આ ડિરેક્ટરી માના ફાઇલની યાદી ધરાવે છે.
07:07 Makefile એ પર્લ પ્રોગ્રામ છે જે Unix Makefile બનાવવા માટે ઉપયોગ થાય છે.
07:12 આપણે આ Makefile ને આપણા મોડ્યુલને ટેસ્ટ અને ઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગ કરીશું.
07:18 Test scripts એ 't' subdirectory. માં હશે.
07:22 tests' સામાન્ય Perl scripts છે પણ dot t extension સાથે unit testing માટે વપરાય છે.
07:30 Simple.pm એ આપણું મોડ્યુલ છે .
07:34 જયારે આપણે h2xs કમાંડ એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે આ બધી ફાઈલો પોતેથી બને છે.
07:41 ચાલો simple.pm ફાઈલ ખોલીએ.
07:45 ડિરેક્ટરી ને lib forward slash Math માં બદલીએ.
07:51 હવે આપણે વર્તમાન કન્ટેન્ટ ને જોવા માટે આપણે simple.pm ફાઈલ ને ખોલીએ.
07:57 ટાઈપ કરો: gedit Simple.pm.
08:02 આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે ડોક્યુમેન્ટેડ, ફન્કશનલ પર્લ મોડ્યુલ છે જે કઈ નથી કરતું.
08:09 આપણે આને કઈ કરાવવા માટે આ ફાઈલમાં જરૂરી ફન્કશન લખીશું.
08:16 ટેક્સ્ટ પછી આપેલ કોડ ઉમેરો: "Preloaded methods go here".
08:22 અહીં આપણે ચાર ' subroutines ઉમેરીશું add, subtract, multiply અને divide.
08:29 હવે ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
08:33 હવે આપણા કોડ ટેક્સ્ટ કરવા માટે જે ખાતરી કરે છે કે આ સારી રીતે કાર્ય કરે છે એક સેમ્પલ પર્લ પ્રોગ્રામ બનવિએ.
08:41 હવે subdirectory ' 't' માં ચાલો Math-Simple.t ફાઈલ બનવિએ.
08:49 ટાઈપ કરો : gedit Math-Simple.t
08:55 વર્તમાન કોડ પછીથી આપેલ કોડ ઉમેરો : “Insert your test code below..”.
09:02 Print સ્ટેટમેન્ટ આઉટપુટ પ્રિન્ટ કરશે.
09:06 હવે ફાઈલ સેવ કરવા માટે ' Ctrl+S દબાવો.
09:10 ચાલો test script ને રન કરીએ.
09:13 ટાઈપ કરો : perl Math-simple.t અને એન્ટર દબાવો.
09:19 આપણે આ એરર મેસેજ જોશું કારણકે પર્લ સ્ક્રીપટ પોતાની ડિરેક્ટરીમાં Simple.pm શોધી નથી શકતું.
09:27 lib ડિરેક્ટરીમાં દેખાવુ જોઈએ. આપણે આ એરર ને કેવી રીતે સુધ્ધારી શકીએ છીએ?
09:33 ચાલો આ માટે અમુક વિકલ્પો જોઈએ.
09:37 At the rate INC એ સ્પેસીઅલ વેરિયેબલ છે જે ડિરેક્ટરીઓ ની યાદી ધરાવે છે.
09:43 પર્લ મોડ્યુલ અને લાઈબ્રેરી આ ડિરેક્ટરી થી લોડ કરી શકાય છે.
09:48 કોડ ની આ લાઈન આના at the rate INC સર્ચ ડિરેક્ટરી પર આ directory pathને ઉમેરવા માટે પર્લ પ્રોગ્રામ બનાવે છે.
09:57 વૈકલ્પિક રીતે આપણે '-I' વિકલ્પ ઉપયોગ કરીને રન ટાઈમ પર at the rate INC પર ફાઇલ્સ ઉમેરી શકીએ છીએ.
10:06 ચાલો હવે ટર્મિનલ પર પાછા જઈએ.
10:10 '-I' command line parameter વાપરીને હું પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરીશ.
10:16 તો હું ટાઈપ કરીશ : perl -Ilib t/Math-Simple.t
10:24 અહીં અપેક્ષિત ની જેમ આઉટપુટ છે.
10:27 અમે મોડ્યુલ નું ટેસ્ટ કર્યું છે અને આ સારી રીતે કાર્ય કરે છે.
10:31 છેલ્લું સ્ટેપ મોડ્યુલને વિતરણ કરવાયુ છે.
10:34 મોડ્યુલ ને સન્સ્થાપિત કરવા માટે સામાન્ય પ્રક્રિયા આ કમાંડસ ને રન કરવાનું છે.
10:40 સન્સ્થાપન Perl library directory માં ફાઇલ્સ ને કોપી કરવુ સમાવેશ થાય છે.
10:45 વધુ કરીને આપણને આ ડિરેક્ટરીમાં કોપી કરવાની પરવાનગી નથી.


10:49 કેમકે Since Math-Simple ખુબ ઉપયોગી મોડ્યુલ નથી હું સંસ્થાપન ભાગ ને પ્રદર્શિત નહતી કરી રહી.
10:57 આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લઇ આવે છે. ચાલો સારાંશ લઈએ.
11:02 આ ટ્યુટોરીયલ માં આપણે
  • વર્તમાન મોડ્યુલસ વાપરતા
  • નવા મોડ્યુલસ બનાવતા

અને પર્લ પ્રોગ્રામ માં કેવા રીતે વપરાય છેતે શીખ્યા:

11:11 અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે.
11:13 Text colon colon Wrap મોડ્યુલ નો ઉપયોગ કરો .
11:17 Wrap() ફન્કશન ઉપયોગ કરવા જે સ્પષ્ટ પેરેગ્રાફથી ઇનપુટ ટેક્સ્ટકવર કરે છે.
11:24 Text colon colon Wrap નામક એક મોડ્યુલ ધરાવે છે. columns ની વેલ્યુ ને 30 કરો.
11:31 ફોર્મેટેડ આઉટપુટ જોવા માટે ટેક્સ્ટ પ્રિન્ટ કરો.
11:35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:51 વધુ જાણકરી માટે અમને લખો.
11:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
12:02 વધુ જાણકરી માટે અમને લખો.
12:06 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki