PERL/C3/Perl-Module-Library-(CPAN)/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Perl Module Library એટલેકે CPAN કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે પર્લ માં વર્તમાન modules ને વાપરતા અને નવા modules ને વબનાવતા શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. Ubuntu Linux 12.04 ઓપરેટિંગ સિસ્ટમ Perl 5.14.2 અને 'gedit' Text Editor.
00:28 તમે તમારી પસંદગી નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલ ને અનુસરવા માટે તમને પર્લ પ્રોગ્રામિંગ પર કાર્ય કરવાની જાણકારી હોવી જોઈએ.
00:37 જો નથી તો સંબંધિત Perl સ્પોકન ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
00:43 Modules: આ કોડ ફાઈલો છે જે સામાન્ય રૂટિન ધરાવે છે. આ વિવિધ લેખકો દ્વારા લાખાવાય છે. અને એક જ વખતે અનેક પ્રોગ્રામ વાપરી શકાય છે.
00:55 CPAN: પર્લ એ open source ભાષા છે અને કોઈ પણ પર્લ ના સ્ટેન્ડર્ડ CPAN library પર ફાળો આપી શકે છે.
01:03 CPAN અનેક લેખકો દ્વારા લખયેલ ઉપયોગ માટે તૈયાર હજારો મોડ્યુલ્સ ધરાવે છે.
01:09 CPAN ની અધિકૃત વેબસાઈટ : www.cpan.org છે.
01:17 આપણે ઉદાહરણ તરીકે List colon colon Util લેશું અને જોશું કે તે કેવા રીતે કાર્ય કરે છે.
01:24 આ મને એ functions નું એક્સેસ આપે છે જે મોડ્યુલ માં પહેલાથી જ લખેલ છે.
01:30 ટર્મિનલ પર જાવ.
01:32 ટાઈપ કરો : perldoc List colon colon Util.
01:38 તમને આ એરર મળી શકે છે You need to install the perl hyphen doc package to use this program.
01:46 આ સૂચવે છે કે તમને perl hyphen doc પેકેજ ઇન્સ્ટોલ કરવાયુ પડશે.
01:50 Synaptic Package Manager. નો ઉપયોગ કરીની કરો.
01:55 સંબંધિત Linux ટ્યુટોરીયલ માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ ની મુલાકાત લો.
02:01 તમે જે અહીં જોઈ રહ્યા છો તે List colon colon Util મોડ્યુલ માટે દસ્તાવેજીકરણ છે.
02:08 નોંધ લો કે દસ્તાવેજીકરણ આપેલ ધરાવે છે-મોડ્યુલ નું વર્ણન ,ઉદાહરણ કે કેવા રીતે ઉપયોગ કરવુ. અને overview.
02:20 perldoc viewer થી બહાર નીકળવા માટે 'Q' કી દબાવો.
02:25 આગળ આપણે જોશું કે List colon colon Util મોડ્યુલને પર્લ પ્રોગ્રામમાં કેવા રીતે વાપરવુ.
02:33 ચાલો હું પહેલાથી સેવ કરેલ exist underscore modules.pl સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
02:40 તમારી exist underscore modules dot pl ફાઈલમાં સ્ક્રીન પર દ્રશ્યામન ની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
02:47 ચાલો કોડને સમજીએ.
02:50 use List colon colon Util આ પર્લ ને કહે છે કે List colon colon Util. મોડ્યુલ ને શોધો અને લોડ કરો.
03:00 delimiter વાપરીને qw() ફંકશન string ના બહાર શબ્દને એક્સ્ટ્રૈક્ટ કરે છે.અને શબ્દને list ની જેમ રિટર્ન કરે છે.
03:09 array ને ડિક્લેર કરવાનો ઝડપી માર્ગ છે.
03:13 એક મોડ્યુલ ઈમ્પોર્ટ કરતા સમયે આ આપણા પ્રોગ્રામ માં list ઉલ્લેખિત ફક્ત subroutines ને ઈમ્પોર્ટ કરે છે.
03:21 subroutines ની જનરલ યુટીલીટી યાદી ધરાવે છે.
03:26 તે મોડ્યુલ આપણા પ્રોગ્રામ માં subroutines અને variables એક્સપોર્ટ કરશે.
03:32 List colon colon Util માં ઉપલબ્ધ બધાથી પ્રમુખ subroutines છે જે list માં પ્રથમ એલિમેન્ટ રિટર્ન કરે છે.
03:42 max – આ યાદીમાં થી ઉચ્ચતમ આંકડાકીય વેલ્યુ રિટર્ન કરે છે.
03:47 maxstr- આ યાદીમાં થી ઉચ્ચતમ string રિટર્ન કરે છે.
03:52 min- સૌથી નાની આંકડાકીય વેલ્યુ રિટર્ન કરે છે.
03:57 minstr – આ યાદીમાં થી સૌથી નાની string રિટર્ન કરે છે.
04:02 shuffle – આ input ની વેલ્યુ અનિયમિત યાદી માં રિટર્ન કરે છે.
04:08 sum – આ યાદીમાંથી બધા એલિમેન્ટનો આંકડાકીય સરવાળો રિટર્ન કરે છે.
04:14 દરેક function માટે અલગ સોર્સ કોડ લખવાની જરીરિયાત નથી.
04:18 આપણે ઉપલબ્ધ subroutines નો ઉપયોગ આપણા પ્રોગ્રામ માં કરી શકીએ છીએ.
04:23 inputs છે જે મેં max, min, sum અને shuffle. ને પાસ કરી રહી છું.
04:30 અને આ print સ્ટેટમેન્ટ છે.
04:33 હવે ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:37 ચાલો પ્રોગ્રામ execute કરીએ.
04:40 ર્ટમિનલ પર જાવ અને ટાઈપ કરો : perl exist underscore modules dot pl અને એન્ટર દબાવો.
04:49 output નું અવલોકન કરો.
04:51 Random number માં તમને 0 અને 51 ના વચ્ચે કોઈ પણ વેલ્યુ મળી શકે છે.
04:58 આગળ આપણે જોશું કે નવુ Perl module કેવા રીતે બનાવવુ અને CPAN પર કેવા રીતે ઉમેરવુ.
05:04 મોડ્યુલ બનાવવા માટે સ્ટેપ નીચે આપેલ છે.
05:08 મોડ્યુલ બનાવવા માટે એક જગ્યા બનાવો.
05:11 મોડ્યુલ માટે સ્કેલેટન ફાઈલ બનાવો.
05:14 મોડ્યુલને Document કરો.
05:16 Perl code લખો.
05:18 ટેસ્ટ કરવા માટે કોડ લખો.
05:20 CPAN માં મોડ્યૂલનું વિતરણ કરો.
05:24 h2xs પ્રોગ્રામ સાથે વિતરણ થાય છે જે નવા મોડ્યુલ માટે ફાઈલ બનાવવા માટે ઉપયોગ થાય છે.
05:32 Math colon colon Simple આપણા મોડ્યુલ નામ ને સ્પષ્ટ કરે છે.
05:37 આ તે ડાયરેક્ટરી બનાવવા માટે ઉપયોગ થાય છે જે તેને ધરાવનાર તે મોડ્યુલને સ્પષ્ટ રીએ ઓળખી શકે.
05:43 સામાન્ય રીતે આ મોડ્યુલ માટે સ્કેલેટન ફાઈલ બનાવે છે.

hyphen PAX વિકલ્પ છે જે autoload અને autogenerate છોડી દે છે.

05:54 ચાલો નવુ મનોડ્યુલ બનવિએ Math colon colon Simple.
05:59 આ સરળ ફંકશન add, subtract, multiply અને divide ના સાથે આપવામાં આવશે.
06:06 ચાલો h2xs કમાંડ એક્ઝિક્યુટ કરવા માટે ટર્મિનલ પર જઈએ.
06:12 ટાઈપ કરો : h2xs hyphen PAXn Math colon colon Simple.
06:20 તે h2xs પ્રોગ્રામ તે મોડ્યુલને વિતરણ કરવા માટે આવશ્યક આ બધી ફાઇલ્સ ને બનાવે છે.
06:27 હવે ડિરેક્ટરી ને Math hyphen Simple કરીએ.
06:33 તમારી મશીન પર directory path ની નોંધ લો.આ Math forward slash Simple તરીકે હોય શકે છે.
06:41 ટાઈપ કરો "ls" to list all the files in the directory. આપણે આપેલ ફાઈલ જોઈ શકીએ છીએ.
06:49 "Changes" ફાઈલ જ્યાં જયારે આપણે નવા વર્જનસ બનવિએ છીએ તો આપણે આપણા મોડ્યુલ પર કરેલ બદલાઉં નો ટ્રેક રાખીએ છીએ.
06:58 lib subdirectory મોડ્યુલ ધરાવે છે.
07:02 MANIFEST આ ડિરેક્ટરી માના ફાઇલની યાદી ધરાવે છે.
07:07 Makefile એ પર્લ પ્રોગ્રામ છે જે Unix Makefile બનાવવા માટે ઉપયોગ થાય છે.
07:12 આપણે આ Makefile ને આપણા મોડ્યુલને ટેસ્ટ અને ઇન્સ્ટોલ કરવા માટે ઉપયોગ કરીશું.
07:18 Test scripts એ 't' subdirectory. માં હશે.
07:22 tests' સામાન્ય Perl scripts છે પણ dot t extension સાથે unit testing માટે વપરાય છે.
07:30 Simple.pm એ આપણું મોડ્યુલ છે .
07:34 જયારે આપણે h2xs કમાંડ એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે આ બધી ફાઈલો પોતેથી બને છે.
07:41 ચાલો simple.pm ફાઈલ ખોલીએ.
07:45 ડિરેક્ટરી ને lib forward slash Math માં બદલીએ.
07:51 હવે આપણે વર્તમાન કન્ટેન્ટ ને જોવા માટે આપણે simple.pm ફાઈલ ને ખોલીએ.
07:57 ટાઈપ કરો: gedit Simple.pm.
08:02 આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે ડોક્યુમેન્ટેડ, ફન્કશનલ પર્લ મોડ્યુલ છે જે કઈ નથી કરતું.
08:09 આપણે આને કઈ કરાવવા માટે આ ફાઈલમાં જરૂરી ફન્કશન લખીશું.
08:16 ટેક્સ્ટ પછી આપેલ કોડ ઉમેરો: "Preloaded methods go here".
08:22 અહીં આપણે ચાર ' subroutines ઉમેરીશું add, subtract, multiply અને divide.
08:29 હવે ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
08:33 હવે આપણા કોડ ટેક્સ્ટ કરવા માટે જે ખાતરી કરે છે કે આ સારી રીતે કાર્ય કરે છે એક સેમ્પલ પર્લ પ્રોગ્રામ બનવિએ.
08:41 હવે subdirectory ' 't' માં ચાલો Math-Simple.t ફાઈલ બનવિએ.
08:49 ટાઈપ કરો : gedit Math-Simple.t
08:55 વર્તમાન કોડ પછીથી આપેલ કોડ ઉમેરો : “Insert your test code below..”.
09:02 Print સ્ટેટમેન્ટ આઉટપુટ પ્રિન્ટ કરશે.
09:06 હવે ફાઈલ સેવ કરવા માટે ' Ctrl+S દબાવો.
09:10 ચાલો test script ને રન કરીએ.
09:13 ટાઈપ કરો : perl Math-simple.t અને એન્ટર દબાવો.
09:19 આપણે આ એરર મેસેજ જોશું કારણકે પર્લ સ્ક્રીપટ પોતાની ડિરેક્ટરીમાં Simple.pm શોધી નથી શકતું.
09:27 lib ડિરેક્ટરીમાં દેખાવુ જોઈએ. આપણે આ એરર ને કેવી રીતે સુધ્ધારી શકીએ છીએ?
09:33 ચાલો આ માટે અમુક વિકલ્પો જોઈએ.
09:37 At the rate INC એ સ્પેસીઅલ વેરિયેબલ છે જે ડિરેક્ટરીઓ ની યાદી ધરાવે છે.
09:43 પર્લ મોડ્યુલ અને લાઈબ્રેરી આ ડિરેક્ટરી થી લોડ કરી શકાય છે.
09:48 કોડ ની આ લાઈન આના at the rate INC સર્ચ ડિરેક્ટરી પર આ directory pathને ઉમેરવા માટે પર્લ પ્રોગ્રામ બનાવે છે.
09:57 વૈકલ્પિક રીતે આપણે '-I' વિકલ્પ ઉપયોગ કરીને રન ટાઈમ પર at the rate INC પર ફાઇલ્સ ઉમેરી શકીએ છીએ.
10:06 ચાલો હવે ટર્મિનલ પર પાછા જઈએ.
10:10 '-I' command line parameter વાપરીને હું પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરીશ.
10:16 તો હું ટાઈપ કરીશ : perl -Ilib t/Math-Simple.t
10:24 અહીં અપેક્ષિત ની જેમ આઉટપુટ છે.
10:27 અમે મોડ્યુલ નું ટેસ્ટ કર્યું છે અને આ સારી રીતે કાર્ય કરે છે.
10:31 છેલ્લું સ્ટેપ મોડ્યુલને વિતરણ કરવાયુ છે.
10:34 મોડ્યુલ ને સન્સ્થાપિત કરવા માટે સામાન્ય પ્રક્રિયા આ કમાંડસ ને રન કરવાનું છે.
10:40 સન્સ્થાપન Perl library directory માં ફાઇલ્સ ને કોપી કરવુ સમાવેશ થાય છે.
10:45 વધુ કરીને આપણને આ ડિરેક્ટરીમાં કોપી કરવાની પરવાનગી નથી.


10:49 કેમકે Since Math-Simple ખુબ ઉપયોગી મોડ્યુલ નથી હું સંસ્થાપન ભાગ ને પ્રદર્શિત નહતી કરી રહી.
10:57 આ આપણને આ ટ્યુટોરીયલ ના અંતમાં લઇ આવે છે. ચાલો સારાંશ લઈએ.
11:02 આ ટ્યુટોરીયલ માં આપણે વર્તમાન મોડ્યુલસ વાપરતા , નવા મોડ્યુલસ બનાવતા અને પર્લ પ્રોગ્રામ માં કેવા રીતે વપરાય છેતે શીખ્યા:
11:11 અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે.
11:13 Text colon colon Wrap મોડ્યુલ નો ઉપયોગ કરો .
11:17 Wrap() ફન્કશન ઉપયોગ કરવા જે સ્પષ્ટ પેરેગ્રાફથી ઇનપુટ ટેક્સ્ટકવર કરે છે.
11:24 Text colon colon Wrap નામક એક મોડ્યુલ ધરાવે છે. columns ની વેલ્યુ ને 30 કરો.
11:31 ફોર્મેટેડ આઉટપુટ જોવા માટે ટેક્સ્ટ પ્રિન્ટ કરો.
11:35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:51 વધુ જાણકરી માટે અમને લખો.
11:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
12:02 વધુ જાણકરી માટે અમને લખો.
12:06 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki