Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '=Resources for recording= Slide Creation {| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- || 00.00 || લીબર ઓફીસ ઈમ્…')
 
Line 22: Line 22:
 
|-
 
|-
 
|| 00.21
 
|| 00.21
|| સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર દેખાડી શકાય છે.  
+
|| સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે.  
  
 
|-
 
|-
Line 30: Line 30:
 
|-
 
|-
 
|| 00.30
 
|| 00.30
|| પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડ [અવસ્થા] માં એડીટ [સુધારીત કરવું] કરી શકાતું નથી.  
+
|| પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી.  
  
 
|-
 
|-
 
|| 00.34
 
|| 00.34
|| સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન હેતુ છે.
+
|| સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે.
  
 
|-
 
|-
 
|| 00.38
 
|| 00.38
|| '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશનને ખોલો.
+
|| '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશન ખોલો.
  
 
|-
 
|-
 
|| 00.43
 
|| 00.43
|| ચાલો આ પ્રેઝેંટેશનને એક '''Slide Show''' [સ્લાઇડ શો] તરીકે જુઓ.   
+
|| ચાલો આ પ્રેઝેંટેશનને '''Slide Show''' તરીકે જોઈએ.   
  
 
|-
 
|-
Line 50: Line 50:
 
|-
 
|-
 
|| 00.53
 
|| 00.53
|| વૈકલ્પિક રીતે, સ્લાઇડ શોને શરૂ કરવાં માટે તમે ફંક્શન કી '''F5''' વાપરી શકો છો.
+
|| વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી '''F5''' વાપરી શકો છો.
  
 
|-
 
|-
Line 58: Line 58:
 
|-
 
|-
 
|| 01.04
 
|| 01.04
|| તમારા કીબોર્ડ પરનાં એરો [દિશા દર્શાવનાર બાણનાં ચિહ્નવાળા બટનો] બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.  
+
|| તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.  
  
 
|-
 
|-
 
|| 01.10
 
|| 01.10
|| એકાન્તરે કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને '''Next''' પસંદ કરો.  
+
|| વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને '''Next''' પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 70: Line 70:
 
|-
 
|-
 
|| 01.20
 
|| 01.20
|| સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરીને કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં '''End Show''' પસંદ કરો.  
+
|| સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં '''End Show''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
|| 01.28
 
|| 01.28
|| નીકળવા માટેનો બીજો એક માર્ગ છે કે '''Escape''' બટન દબાવો.  
+
|| નીકળવા માટેનો બીજો માર્ગ '''Escape''' બટન છે.  
  
 
|-
 
|-
 
|| 01.33
 
|| 01.33
|| વધારામાં તમે '''Mouse pointer as pen''' વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે પણ વાર્તાલાપ કરી શકો છો.  
+
|| વધારામાં તમે '''Mouse pointer as pen''' વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
|| 01.40
 
|| 01.40
|| ચાલો આ વિકલ્પને એનેબલ [સક્રીય] કરીને જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.  
+
|| ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.  
  
 
|-
 
|-
Line 94: Line 94:
 
|-
 
|-
 
|| 01.54
 
|| 01.54
|| '''Options''' અંતર્ગત, '''Mouse Pointer visible''' અને '''Mouse Pointer as Pen''', બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.  
+
|| '''Options''' અંદર, '''Mouse Pointer visible''' અને '''Mouse Pointer as Pen''', બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.  
  
 
|-
 
|-
Line 102: Line 102:
 
|-
 
|-
 
|| 02.06
 
|| 02.06
|| ફરીથી, '''Main''' મેનૂમાંથી, ક્લિક કરો '''Slide Show''' અને ત્યારબાદ '''Slide Show''' પર.  
+
|| ફરીથી, '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' અને ત્યારબાદ '''Slide Show''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|| 02.13
 
|| 02.13
|| નોંધ લો કે કર્સર હવે એક પેનમાં બદલાઇ ગયું છે.  
+
|| નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે.  
  
 
|-
 
|-
 
|| 02.17
 
|| 02.17
|| આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની કે દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો અવસ્થામાં હોય છે.  
+
|| આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે.  
  
 
|-
 
|-
 
|| 02.24
 
|| 02.24
|| જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ [ચિત્ર બનાવવું] કરી શકો છો.
+
|| જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|| 02.29
 
|| 02.29
|| ચાલો પહેલાં પોઈન્ટ [વિષય કે મુદ્દો] સામે એક ટીક માર્ક [ખુણ કે નિશાની] કરીએ.  
+
|| ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ.  
  
 
|-
 
|-
 
|| 02.34
 
|| 02.34
|| ટ્યુટોરીયલને અટકાવીને આ એસાઇનમેંટ [સોંપણી] કરો.
+
|| ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો.
  
 
|-
 
|-
Line 134: Line 134:
 
|-
 
|-
 
|| 02.52
 
|| 02.52
|| તમે આગળની સ્લાઇડ પર પણ જઇ શકો છો, જેમ તમે '''Space bar''' ને દબાવશો.
+
|| તમે આગળની સ્લાઇડ પર '''Space bar''' દબાવી પણ જઇ શકો છો.
  
 
|-
 
|-
 
|| 02.57
 
|| 02.57
|| ચાલો સ્લાઇડ શોથી નીકળીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને '''End Show''' ક્લિક કરો.
+
|| ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને '''End Show''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 03.05
 
|| 03.05
|| આગળ, ચાલો '''Slide Transitions''' વિશે શીખીએ.  
+
|| આગળ, '''Slide Transitions''' વિશે શીખીએ.  
  
 
|-
 
|-
Line 150: Line 150:
 
|-
 
|-
 
|| 03.12
 
|| 03.12
|| ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો [અસરો] છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
+
|| ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
  
 
|-
 
|-
Line 162: Line 162:
 
|-
 
|-
 
|| 03.31
 
|| 03.31
|| આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી કરી શકો છો.  
+
|| આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો.  
  
 
|-
 
|-
Line 178: Line 178:
 
|-
 
|-
 
|| 03.52
 
|| 03.52
|| આ ક્રિયાને અનડૂ [જેવી હતી તેવી] કરવાં માટે '''CTRL+Z''' કી દબાવો.  
+
|| આ ક્રિયાને અનડૂ કરવાં માટે '''CTRL+Z''' કી દબાવો.  
  
 
|-
 
|-
 
|| 03.57
 
|| 03.57
|| તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનોને ઉમેરી શકો છો.  
+
|| તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો.  
  
 
|-
 
|-
 
|| 04.02
 
|| 04.02
|| '''Slide Sorter''' વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડને પસંદ કરો.  
+
|| '''Slide Sorter''' વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 194: Line 194:
 
|-
 
|-
 
|| 04.13
 
|| 04.13
|| '''Apply to selected slides''' અંતર્ગત, સ્ક્રોલ કરીને '''Wipe Up''' પસંદ કરો.  
+
|| '''Apply to selected slides''' અંદર, સ્ક્રોલ કરી '''Wipe Up''' પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 202: Line 202:
 
|-
 
|-
 
|| 04.24
 
|| 04.24
|| સ્પીડ [ગતિ] ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
+
|| સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
|| 04.31
 
|| 04.31
|| '''Modify Transitions''' અંતર્ગત, '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' ક્લિક કરો.
+
|| '''Modify Transitions''' અંદર, '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 214: Line 214:
 
|-
 
|-
 
|| 04.43
 
|| 04.43
|| '''Modify Transitions''' અંતર્ગત, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''beam''' પસંદ કરો.
+
|| '''Modify Transitions''' અંદર, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''beam''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 226: Line 226:
 
|-
 
|-
 
|| 05.00
 
|| 05.00
|| '''Apply to selected slides''' અંતર્ગત, '''wheel clockwise, 4 spokes''' પસંદ કરો.  
+
|| '''Apply to selected slides''' અંદર, '''wheel clockwise, 4 spokes''' પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 238: Line 238:
 
|-
 
|-
 
|| 05.21
 
|| 05.21
|| હવે, ચાલો આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું [ચલાવીને જોવું] કરીએ.   
+
|| હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ.   
  
 
|-
 
|-
 
|| 05.25
 
|| 05.25
|| '''Play''' ક્લિક કરો.
+
|| '''Play''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 05.28
 
|| 05.28
|| આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વની અસરો નાખવી.  
+
|| આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી.  
  
 
|-
 
|-
 
|| 05.35
 
|| 05.35
|| ચાલો હવે શીખીએ કે કેવી રીતે એક એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.  
+
|| ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.  
  
 
|-
 
|-
 
|| 05.42
 
|| 05.42
|| '''Tasks''' પેનમાંથી, '''Slide Transitions''' ક્લિક કરો.  
+
|| '''Tasks''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 286: Line 286:
 
|-
 
|-
 
|| 06.18
 
|| 06.18
|| નોંધ લો, કે '''Apply to all Slides''' બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન તમામ સ્લાઇડો માટે લાગુ થાય છે.  
+
|| નોંધ લો, કે '''Apply to all Slides''' બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે.  
  
 
|-
 
|-
 
|| 06.25
 
|| 06.25
|| આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર નથી.  
+
|| આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી.  
  
 
|-
 
|-
Line 302: Line 302:
 
|-
 
|-
 
|| 06.49
 
|| 06.49
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને દબાવીએ.   
+
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને દબાઓ.   
  
 
|-
 
|-
 
|| 06.54
 
|| 06.54
|| હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સહીત.  
+
|| હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે.  
  
 
|-
 
|-
 
|| 07.03
 
|| 07.03
|| આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા કે વધુ જટિલ હોય છે.   
+
|| આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે.   
  
 
|-
 
|-
Line 322: Line 322:
 
|-
 
|-
 
|| 07.21
 
|| 07.21
|| '''Task''' પેન પર જાવ.
+
|| '''Task''' પેન પર જાઓ.
  
 
|-
 
|-
 
|| 07.24
 
|| 07.24
|| '''Slide Transitions''' અંતર્ગત '''Advance slide''' વિકલ્પ પર જાવ.
+
|| '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ.
  
 
|-
 
|-
 
|| 07.29
 
|| 07.29
|| '''Automatically after''' ફીલ્ડ [ક્ષેત્ર] માં સમય 2 સેકન્ડ દાખલ કરો.  
+
|| '''Automatically after''' ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો.  
  
 
|-
 
|-
 
|| 07.37
 
|| 07.37
|| મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડને પસંદ કરો.  
+
|| મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો.  
  
 
|-
 
|-
 
|| 07.42
 
|| 07.42
|| '''Task''' પેન પર જાવ.
+
|| '''Task''' પેન પર જાઓ.
  
 
|-
 
|-
 
|| 7.44
 
|| 7.44
|| '''Slide Transitions''' અંતર્ગત '''Advance slide''' વિકલ્પ પર જાવ.
+
|| '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ.
  
 
|-
 
|-
Line 350: Line 350:
 
|-
 
|-
 
|| 07.57
 
|| 07.57
|| ચાલો ચોથી સ્લાઇડને પસંદ કરીએ અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓને અનુસરીએ. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
+
||ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
  
 
|-
 
|-
Line 362: Line 362:
 
|-
 
|-
 
|| 08.19
 
|| 08.19
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને દબાવીએ.  
+
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે '''Escape''' કી દબાઓ.  
  
 
|-
 
|-
 
|| 08.24
 
|| 08.24
|| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો   
+
|| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો   
  
 
|-
 
|-
 
|| 08.37
 
|| 08.37
|| અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે.  
+
|| અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે.  
  
 
|-
 
|-
Line 378: Line 378:
 
|-
 
|-
 
|| 08.42  
 
|| 08.42  
|| ઉમેરો એક વ્હીલ ક્લોકવાઈઝ [ઘડિયાળની ચાલની ગતિની માફક]  
+
||એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો.  
  
 
|-
 
|-
Line 390: Line 390:
 
|-
 
|-
 
|| 08.58
 
|| 08.58
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
+
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
|| 09.04
 
|| 09.04
|| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
+
|| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|| 09.09
 
|| 09.09
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
+
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
|| 09.18
 
|| 09.18
|| વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર લખો
+
|| વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|| 09.25
 
|| 09.25
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
+
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
Line 414: Line 414:
 
|-
 
|-
 
|| 09.48
 
|| 09.48
|| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
|| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 12:23, 22 April 2013

Resources for recording

Slide Creation


Visual Cue Narration
00.00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો]
00.16 તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો.
00.21 સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે.
00.25 સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે.
00.30 પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી.
00.34 સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે.
00.38 Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલો.
00.43 ચાલો આ પ્રેઝેંટેશનને Slide Show તરીકે જોઈએ.
00.47 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર.
00.53 વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી F5 વાપરી શકો છો.
01.00 પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે.
01.04 તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.
01.10 વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો.
01.16 આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે.
01.20 સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો.
01.28 નીકળવા માટેનો બીજો માર્ગ Escape બટન છે.
01.33 વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો.
01.40 ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.
01.45 Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings.
01.51 Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01.54 Options અંદર, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.
02.02 ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો.
02.06 ફરીથી, Main મેનૂમાંથી, Slide Show અને ત્યારબાદ Slide Show પર ક્લિક કરો.
02.13 નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે.
02.17 આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે.
02.24 જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો.
02.29 ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ.
02.34 ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો.
02.38 ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો.
02.47 હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે.
02.52 તમે આગળની સ્લાઇડ પર Space bar દબાવી પણ જઇ શકો છો.
02.57 ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show પર ક્લિક કરો.
03.05 આગળ, Slide Transitions વિશે શીખીએ.
03.09 Slide Transitions શું છે?
03.12 ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
03.22 Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો.
03.26 પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે.
03.31 આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો.
03.37 ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ.
03.40 હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો.
03.48 સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે.
03.52 આ ક્રિયાને અનડૂ કરવાં માટે CTRL+Z કી દબાવો.
03.57 તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો.
04.02 Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો.
04.06 હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
04.13 Apply to selected slides અંદર, સ્ક્રોલ કરી Wipe Up પસંદ કરો.
04.19 નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે.
04.24 સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
04.31 Modify Transitions અંદર, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પર ક્લિક કરો.
04.39 હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ.
04.43 Modify Transitions અંદર, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો.
04.52 એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ.
04.56 Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો.
05.00 Apply to selected slides અંદર, wheel clockwise, 4 spokes પસંદ કરો.
05.08 હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો.
05.13 આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો.
05.21 હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ.
05.25 Play પર ક્લિક કરો.
05.28 આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી.
05.35 ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.
05.42 Tasks પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
05.46 Transition type માં, Checkerboard Down પસંદ કરો.
05.50 Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો.
05.55 Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો.
06.00 Loop Until Next Sound ને ચેક કરો
06.04 Automatically After રેડીઓ બટનને ક્લિક કરો
06.09 સમય 1sec તરીકે પસંદ કરો
06.14 Apply to all Slides પર ક્લિક કરો
06.18 નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે.
06.25 આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી.
06.31 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો.
06.38 નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે.
06.49 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાઓ.
06.54 હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે.
07.03 આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે.
07.13 મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો.
07.18 બીજી સ્લાઇડને પસંદ કરો.
07.21 Task પેન પર જાઓ.
07.24 Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ.
07.29 Automatically after ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો.
07.37 મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો.
07.42 Task પેન પર જાઓ.
7.44 Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ.
07.49 Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો.
07.57 ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
08.08 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર.
08.13 નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે.
08.19 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે Escape કી દબાઓ.
08.24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો
08.37 અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે.
08.40 એક નવું પ્રેઝેંટેશન બનાવો.
08.42 એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો.
08.46 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે.
08.54 એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો.
08.58 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
09.04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
09.09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09.18 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
09.25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.37 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09.48 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya