Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '=Resources for recording= Slide Creation {| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- || 00.00 || લીબર ઓફીસ ઈમ્…') |
Jyotisolanki (Talk | contribs) (→Resources for recording) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:00 |
|| લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | || લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:06 |
|| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો] | || આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો] | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:16 |
|| તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો. | || તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:21 |
− | || સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર | + | || સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે. |
|- | |- | ||
− | || 00 | + | || 00:25 |
|| સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે. | || સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:30 |
− | || પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો | + | || પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી. |
|- | |- | ||
− | || 00 | + | || 00:34 |
− | || સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન | + | || સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે. |
|- | |- | ||
− | || 00 | + | || 00:38 |
− | || '''Sample-Impress.odp''' | + | || '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશન ખોલો. |
|- | |- | ||
− | || 00 | + | || 00:43 |
− | || ચાલો આ પ્રેઝેંટેશનને | + | || ચાલો આ પ્રેઝેંટેશનને '''Slide Show''' તરીકે જોઈએ. |
|- | |- | ||
− | || 00 | + | || 00:47 |
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછી '''Slide Show''' પર. | || '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછી '''Slide Show''' પર. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:53 |
− | || વૈકલ્પિક રીતે, સ્લાઇડ | + | || વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી '''F5''' વાપરી શકો છો. |
|- | |- | ||
− | || 01 | + | || 01:00 |
|| પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે. | || પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:04 |
− | || તમારા કીબોર્ડ પરનાં એરો | + | || તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો. |
|- | |- | ||
− | || 01 | + | || 01:10 |
− | || | + | || વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને '''Next''' પસંદ કરો. |
|- | |- | ||
− | || 01 | + | || 01:16 |
|| આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે. | || આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:20 |
− | || સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક | + | || સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં '''End Show''' પસંદ કરો. |
|- | |- | ||
− | || 01 | + | || 01:28 |
− | || નીકળવા માટેનો બીજો | + | || નીકળવા માટેનો બીજો માર્ગ '''Escape''' બટન છે. |
|- | |- | ||
− | || 01 | + | || 01:33 |
− | || વધારામાં તમે '''Mouse pointer as pen''' વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે | + | || વધારામાં તમે '''Mouse pointer as pen''' વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો. |
|- | |- | ||
− | || 01 | + | || 01:40 |
− | || ચાલો આ વિકલ્પને | + | || ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. |
|- | |- | ||
− | || 01 | + | || 01:45 |
|| '''Main''' મેનૂમાંથી, ક્લિક કરો '''Slide Show''' અને '''Slide Show Settings'''. | || '''Main''' મેનૂમાંથી, ક્લિક કરો '''Slide Show''' અને '''Slide Show Settings'''. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:51 |
|| '''Slide Show''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | || '''Slide Show''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:54 |
− | || '''Options''' | + | || '''Options''' અંદર, '''Mouse Pointer visible''' અને '''Mouse Pointer as Pen''', બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો. |
|- | |- | ||
− | || 02 | + | || 02:02 |
|| ડાયલોગ બોક્સ બંધ કરવા માટે '''OK''' ક્લિક કરો. | || ડાયલોગ બોક્સ બંધ કરવા માટે '''OK''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:06 |
− | || ફરીથી, '''Main''' મેનૂમાંથી, | + | || ફરીથી, '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' અને ત્યારબાદ '''Slide Show''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 02 | + | || 02:13 |
− | || નોંધ લો કે કર્સર હવે | + | || નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે. |
|- | |- | ||
− | || 02 | + | || 02:17 |
− | || આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની | + | || આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે. |
|- | |- | ||
− | || 02 | + | || 02:24 |
− | || જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ | + | || જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો. |
|- | |- | ||
− | || 02 | + | || 02:29 |
− | || ચાલો પહેલાં પોઈન્ટ | + | || ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ. |
|- | |- | ||
− | || 02 | + | || 02:34 |
− | || | + | || ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો. |
|- | |- | ||
− | || 02 | + | || 02:38 |
|| ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો. | || ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:47 |
|| હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે. | || હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:52 |
− | || તમે આગળની સ્લાઇડ પર | + | || તમે આગળની સ્લાઇડ પર '''Space bar''' દબાવી પણ જઇ શકો છો. |
|- | |- | ||
− | || 02 | + | || 02:57 |
− | || ચાલો સ્લાઇડ | + | || ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને '''End Show''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 03 | + | || 03:05 |
− | || આગળ, | + | || આગળ, '''Slide Transitions''' વિશે શીખીએ. |
|- | |- | ||
− | || 03 | + | || 03:09 |
|| '''Slide Transitions''' શું છે? | || '''Slide Transitions''' શું છે? | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:12 |
− | || ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો | + | || ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ. |
|- | |- | ||
− | || 03 | + | || 03:22 |
|| '''Main''' પેનમાંથી, '''Slide Sorter''' ટેબ પર ક્લિક કરો. | || '''Main''' પેનમાંથી, '''Slide Sorter''' ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:26 |
|| પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે. | || પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:31 |
− | || આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી | + | || આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો. |
|- | |- | ||
− | || 03 | + | || 03:37 |
|| ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ. | || ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:40 |
|| હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો. | || હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:48 |
|| સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે. | || સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:52 |
− | || આ ક્રિયાને અનડૂ | + | || આ ક્રિયાને અનડૂ કરવાં માટે '''CTRL+Z''' કી દબાવો. |
|- | |- | ||
− | || 03 | + | || 03:57 |
− | || તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન | + | || તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:02 |
− | || '''Slide Sorter''' વ્યું [દેખાવ] માંથી, પહેલી | + | || '''Slide Sorter''' વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:06 |
|| હવે, '''Task''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો. | || હવે, '''Task''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:13 |
− | || '''Apply to selected slides''' | + | || '''Apply to selected slides''' અંદર, સ્ક્રોલ કરી '''Wipe Up''' પસંદ કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:19 |
|| નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે. | || નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:24 |
− | || સ્પીડ | + | || સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:31 |
− | || '''Modify Transitions''' | + | || '''Modify Transitions''' અંદર, '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:39 |
|| હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ. | || હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:43 |
− | || '''Modify Transitions''' | + | || '''Modify Transitions''' અંદર, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''beam''' પસંદ કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:52 |
|| એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ. | || એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:56 |
|| '''Task''' પેનમાં, '''Slide Transitions''' પર ક્લિક કરો. | || '''Task''' પેનમાં, '''Slide Transitions''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:00 |
− | || '''Apply to selected slides''' | + | || '''Apply to selected slides''' અંદર, '''wheel clockwise, 4 spokes''' પસંદ કરો. |
|- | |- | ||
− | || 05 | + | || 05:08 |
|| હવે '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પસંદ કરો. | || હવે '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:13 |
|| આગળ, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Applause''' પસંદ કરો. | || આગળ, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Applause''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:21 |
− | || હવે, | + | || હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ. |
|- | |- | ||
− | || 05 | + | || 05:25 |
− | || '''Play''' ક્લિક કરો. | + | || '''Play''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 05 | + | || 05:28 |
− | || આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં | + | || આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી. |
|- | |- | ||
− | || 05 | + | || 05:35 |
− | || ચાલો હવે શીખીએ કે કેવી રીતે | + | || ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે. |
|- | |- | ||
− | || 05 | + | || 05:42 |
− | || '''Tasks''' પેનમાંથી, '''Slide Transitions''' ક્લિક કરો. | + | || '''Tasks''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 05 | + | || 05:46 |
|| '''Transition type''' માં, '''Checkerboard Down''' પસંદ કરો. | || '''Transition type''' માં, '''Checkerboard Down''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:50 |
|| '''Speed''' ડ્રોપ-ડાઉન મેનૂમાં, '''Medium''' પસંદ કરો. | || '''Speed''' ડ્રોપ-ડાઉન મેનૂમાં, '''Medium''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:55 |
|| '''Sound''' ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, '''Gong''' પસંદ કરો. | || '''Sound''' ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, '''Gong''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:00 |
|| '''Loop Until Next Sound''' ને ચેક કરો | || '''Loop Until Next Sound''' ને ચેક કરો | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:04 |
|| '''Automatically After''' રેડીઓ બટનને ક્લિક કરો | || '''Automatically After''' રેડીઓ બટનને ક્લિક કરો | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:09 |
|| સમય '''1sec''' તરીકે પસંદ કરો | || સમય '''1sec''' તરીકે પસંદ કરો | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:14 |
|| '''Apply to all Slides''' પર ક્લિક કરો | || '''Apply to all Slides''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:18 |
− | || નોંધ લો, કે '''Apply to all Slides''' બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન | + | || નોંધ લો, કે '''Apply to all Slides''' બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે. |
|- | |- | ||
− | || 06 | + | || 06:25 |
− | || આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર નથી. | + | || આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી. |
|- | |- | ||
− | || 06 | + | || 06:31 |
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Slide Show''' પસંદ કરો. | || '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Slide Show''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:38 |
|| નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે. | || નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:49 |
− | || પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને | + | || પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને દબાઓ. |
|- | |- | ||
− | || 06 | + | || 06:54 |
− | || હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય | + | || હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે. |
|- | |- | ||
− | || 07 | + | || 07:03 |
− | || આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા | + | || આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે. |
|- | |- | ||
− | || 07 | + | || 07:13 |
|| મુખ્ય પેનમાંથી, પહેલા '''Slide Sorter Tab''' પર ક્લિક કરો. | || મુખ્ય પેનમાંથી, પહેલા '''Slide Sorter Tab''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:18 |
|| બીજી સ્લાઇડને પસંદ કરો. | || બીજી સ્લાઇડને પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:21 |
− | || '''Task''' પેન પર | + | || '''Task''' પેન પર જાઓ. |
|- | |- | ||
− | || 07 | + | || 07:24 |
− | || '''Slide Transitions''' | + | || '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ. |
|- | |- | ||
− | || 07 | + | || 07:29 |
− | || '''Automatically after''' | + | || '''Automatically after''' ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:37 |
− | || મુખ્ય પેનમાંથી, ત્રીજી | + | || મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:42 |
− | || '''Task''' પેન પર | + | || '''Task''' પેન પર જાઓ. |
|- | |- | ||
− | || 7 | + | || 7:44 |
− | || '''Slide Transitions''' | + | || '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ. |
|- | |- | ||
− | || 07 | + | || 07:49 |
|| '''Automatically after''' ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો. | || '''Automatically after''' ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો. | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:57 |
− | || | + | ||ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો. |
|- | |- | ||
− | || 08 | + | || 08:08 |
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછીથી '''Slide Show''' પર. | || '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછીથી '''Slide Show''' પર. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:13 |
|| નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે. | || નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:19 |
− | || પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે | + | || પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે '''Escape''' કી દબાઓ. |
|- | |- | ||
− | || 08 | + | || 08:24 |
− | || અહીં આ | + | || અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો |
|- | |- | ||
− | || 08 | + | || 08:37 |
− | || અહીં | + | || અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે. |
|- | |- | ||
− | || 08 | + | || 08:40 |
|| એક નવું પ્રેઝેંટેશન બનાવો. | || એક નવું પ્રેઝેંટેશન બનાવો. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:42 |
− | || | + | ||એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો. |
|- | |- | ||
− | || 08 | + | || 08:46 |
|| 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે. | || 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:54 |
|| એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો. | || એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:58 |
− | || નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો | + | || નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
− | || 09 | + | || 09:04 |
− | || જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ | + | || જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
|- | |- | ||
− | || 09 | + | || 09:09 |
− | || સ્પોકન ટ્યુટોરીયલ | + | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
− | || 09 | + | || 09:18 |
− | || વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર | + | || વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો. |
|- | |- | ||
− | || 09 | + | || 09:25 |
− | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર | + | || સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | || 09 | + | || 09:37 |
|| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''. | || આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''. | ||
|- | |- | ||
− | || 09 | + | || 09:48 |
− | || '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | || '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:43, 27 March 2017
Resources for recording
Time | Narration |
00:00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો] |
00:16 | તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો. |
00:21 | સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે. |
00:25 | સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે. |
00:30 | પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી. |
00:34 | સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે. |
00:38 | Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલો. |
00:43 | ચાલો આ પ્રેઝેંટેશનને Slide Show તરીકે જોઈએ. |
00:47 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર. |
00:53 | વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી F5 વાપરી શકો છો. |
01:00 | પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે. |
01:04 | તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો. |
01:10 | વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો. |
01:16 | આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે. |
01:20 | સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો. |
01:28 | નીકળવા માટેનો બીજો માર્ગ Escape બટન છે. |
01:33 | વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો. |
01:40 | ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. |
01:45 | Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings. |
01:51 | Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01:54 | Options અંદર, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો. |
02:02 | ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો. |
02:06 | ફરીથી, Main મેનૂમાંથી, Slide Show અને ત્યારબાદ Slide Show પર ક્લિક કરો. |
02:13 | નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે. |
02:17 | આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે. |
02:24 | જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો. |
02:29 | ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ. |
02:34 | ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો. |
02:38 | ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો. |
02:47 | હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે. |
02:52 | તમે આગળની સ્લાઇડ પર Space bar દબાવી પણ જઇ શકો છો. |
02:57 | ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show પર ક્લિક કરો. |
03:05 | આગળ, Slide Transitions વિશે શીખીએ. |
03:09 | Slide Transitions શું છે? |
03:12 | ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ. |
03:22 | Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો. |
03:26 | પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે. |
03:31 | આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો. |
03:37 | ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ. |
03:40 | હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો. |
03:48 | સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે. |
03:52 | આ ક્રિયાને અનડૂ કરવાં માટે CTRL+Z કી દબાવો. |
03:57 | તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો. |
04:02 | Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો. |
04:06 | હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો. |
04:13 | Apply to selected slides અંદર, સ્ક્રોલ કરી Wipe Up પસંદ કરો. |
04:19 | નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે. |
04:24 | સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો. |
04:31 | Modify Transitions અંદર, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પર ક્લિક કરો. |
04:39 | હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ. |
04:43 | Modify Transitions અંદર, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો. |
04:52 | એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ. |
04:56 | Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો. |
05:00 | Apply to selected slides અંદર, wheel clockwise, 4 spokes પસંદ કરો. |
05:08 | હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો. |
05:13 | આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો. |
05:21 | હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ. |
05:25 | Play પર ક્લિક કરો. |
05:28 | આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી. |
05:35 | ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે. |
05:42 | Tasks પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો. |
05:46 | Transition type માં, Checkerboard Down પસંદ કરો. |
05:50 | Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો. |
05:55 | Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો. |
06:00 | Loop Until Next Sound ને ચેક કરો |
06:04 | Automatically After રેડીઓ બટનને ક્લિક કરો |
06:09 | સમય 1sec તરીકે પસંદ કરો |
06:14 | Apply to all Slides પર ક્લિક કરો |
06:18 | નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે. |
06:25 | આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી. |
06:31 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો. |
06:38 | નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે. |
06:49 | પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાઓ. |
06:54 | હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે. |
07:03 | આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે. |
07:13 | મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો. |
07:18 | બીજી સ્લાઇડને પસંદ કરો. |
07:21 | Task પેન પર જાઓ. |
07:24 | Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ. |
07:29 | Automatically after ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો. |
07:37 | મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો. |
07:42 | Task પેન પર જાઓ. |
7:44 | Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ. |
07:49 | Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો. |
07:57 | ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો. |
08:08 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર. |
08:13 | નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે. |
08:19 | પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે Escape કી દબાઓ. |
08:24 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો |
08:37 | અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે. |
08:40 | એક નવું પ્રેઝેંટેશન બનાવો. |
08:42 | એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો. |
08:46 | 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે. |
08:54 | એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો. |
08:58 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
09:04 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
09:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:18 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
09:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:37 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો". |
09:48 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |