Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Resources for recording)
 
Line 9: Line 9:
  
 
|-
 
|-
|| 00.00
+
|| 00:00
 
|| લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|| લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|| 00.06
+
|| 00:06
 
|| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો]  
 
|| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો]  
  
 
|-
 
|-
|| 00.16
+
|| 00:16
 
|| તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો.  
 
|| તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો.  
  
 
|-
 
|-
|| 00.21
+
|| 00:21
 
|| સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે.  
 
|| સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે.  
  
 
|-
 
|-
|| 00.25
+
|| 00:25
 
|| સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે.  
 
|| સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે.  
  
 
|-
 
|-
|| 00.30
+
|| 00:30
 
|| પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી.  
 
|| પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી.  
  
 
|-
 
|-
|| 00.34
+
|| 00:34
 
|| સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે.
 
|| સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે.
  
 
|-
 
|-
|| 00.38
+
|| 00:38
 
|| '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશન ખોલો.
 
|| '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશન ખોલો.
  
 
|-
 
|-
|| 00.43
+
|| 00:43
 
|| ચાલો આ પ્રેઝેંટેશનને '''Slide Show''' તરીકે જોઈએ.   
 
|| ચાલો આ પ્રેઝેંટેશનને '''Slide Show''' તરીકે જોઈએ.   
  
 
|-
 
|-
|| 00.47
+
|| 00:47
 
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછી '''Slide Show''' પર.  
 
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછી '''Slide Show''' પર.  
  
 
|-
 
|-
|| 00.53
+
|| 00:53
 
|| વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી '''F5''' વાપરી શકો છો.
 
|| વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી '''F5''' વાપરી શકો છો.
  
 
|-
 
|-
|| 01.00
+
|| 01:00
 
|| પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે.  
 
|| પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે.  
  
 
|-
 
|-
|| 01.04
+
|| 01:04
 
|| તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.  
 
|| તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.  
  
 
|-
 
|-
|| 01.10
+
|| 01:10
 
|| વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને '''Next''' પસંદ કરો.  
 
|| વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને '''Next''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 01.16
+
|| 01:16
 
|| આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે.  
 
|| આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે.  
  
 
|-
 
|-
|| 01.20
+
|| 01:20
 
|| સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં '''End Show''' પસંદ કરો.  
 
|| સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં '''End Show''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 01.28
+
|| 01:28
 
|| નીકળવા માટેનો બીજો માર્ગ '''Escape''' બટન છે.  
 
|| નીકળવા માટેનો બીજો માર્ગ '''Escape''' બટન છે.  
  
 
|-
 
|-
|| 01.33
+
|| 01:33
 
|| વધારામાં તમે '''Mouse pointer as pen''' વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો.  
 
|| વધારામાં તમે '''Mouse pointer as pen''' વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો.  
  
 
|-
 
|-
|| 01.40
+
|| 01:40
 
|| ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.  
 
|| ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.  
  
 
|-
 
|-
|| 01.45
+
|| 01:45
 
|| '''Main''' મેનૂમાંથી, ક્લિક કરો '''Slide Show''' અને '''Slide Show Settings'''.  
 
|| '''Main''' મેનૂમાંથી, ક્લિક કરો '''Slide Show''' અને '''Slide Show Settings'''.  
  
 
|-
 
|-
|| 01.51
+
|| 01:51
 
|| '''Slide Show''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
 
|| '''Slide Show''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
|| 01.54
+
|| 01:54
 
|| '''Options''' અંદર, '''Mouse Pointer visible''' અને '''Mouse Pointer as Pen''', બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.  
 
|| '''Options''' અંદર, '''Mouse Pointer visible''' અને '''Mouse Pointer as Pen''', બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.  
  
 
|-
 
|-
|| 02.02
+
|| 02:02
 
|| ડાયલોગ બોક્સ બંધ કરવા માટે '''OK''' ક્લિક કરો.  
 
|| ડાયલોગ બોક્સ બંધ કરવા માટે '''OK''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
|| 02.06
+
|| 02:06
 
|| ફરીથી, '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' અને ત્યારબાદ '''Slide Show''' પર  ક્લિક કરો.  
 
|| ફરીથી, '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' અને ત્યારબાદ '''Slide Show''' પર  ક્લિક કરો.  
  
 
|-
 
|-
|| 02.13
+
|| 02:13
 
|| નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે.  
 
|| નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે.  
  
 
|-
 
|-
|| 02.17
+
|| 02:17
 
|| આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે.  
 
|| આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે.  
  
 
|-
 
|-
|| 02.24
+
|| 02:24
 
|| જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો.
 
|| જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો.
  
 
|-
 
|-
|| 02.29
+
|| 02:29
 
|| ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ.  
 
|| ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ.  
  
 
|-
 
|-
|| 02.34
+
|| 02:34
 
|| ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો.
 
|| ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો.
  
 
|-
 
|-
|| 02.38
+
|| 02:38
 
|| ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો.
 
|| ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો.
  
 
|-
 
|-
|| 02.47
+
|| 02:47
 
|| હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે.   
 
|| હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે.   
  
 
|-
 
|-
|| 02.52
+
|| 02:52
 
|| તમે આગળની સ્લાઇડ પર  '''Space bar''' દબાવી પણ જઇ શકો છો.
 
|| તમે આગળની સ્લાઇડ પર  '''Space bar''' દબાવી પણ જઇ શકો છો.
  
 
|-
 
|-
|| 02.57
+
|| 02:57
 
|| ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને '''End Show''' પર ક્લિક કરો.
 
|| ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને '''End Show''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 03.05
+
|| 03:05
 
|| આગળ, '''Slide Transitions''' વિશે શીખીએ.  
 
|| આગળ, '''Slide Transitions''' વિશે શીખીએ.  
  
 
|-
 
|-
|| 03.09
+
|| 03:09
 
|| '''Slide Transitions''' શું છે?
 
|| '''Slide Transitions''' શું છે?
  
 
|-
 
|-
|| 03.12
+
|| 03:12
 
|| ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
 
|| ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
  
 
|-
 
|-
|| 03.22
+
|| 03:22
 
|| '''Main''' પેનમાંથી, '''Slide Sorter''' ટેબ પર ક્લિક કરો.   
 
|| '''Main''' પેનમાંથી, '''Slide Sorter''' ટેબ પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
|| 03.26
+
|| 03:26
 
|| પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે.   
 
|| પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે.   
  
 
|-
 
|-
|| 03.31
+
|| 03:31
 
|| આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો.  
 
|| આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો.  
  
 
|-
 
|-
|| 03.37
+
|| 03:37
 
|| ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ.
 
|| ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ.
  
 
|-
 
|-
|| 03.40
+
|| 03:40
 
|| હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો.  
 
|| હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો.  
  
 
|-
 
|-
|| 03.48
+
|| 03:48
 
|| સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે.
 
|| સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે.
  
 
|-
 
|-
|| 03.52
+
|| 03:52
 
|| આ ક્રિયાને અનડૂ કરવાં માટે '''CTRL+Z''' કી દબાવો.  
 
|| આ ક્રિયાને અનડૂ કરવાં માટે '''CTRL+Z''' કી દબાવો.  
  
 
|-
 
|-
|| 03.57
+
|| 03:57
 
|| તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો.  
 
|| તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો.  
  
 
|-
 
|-
|| 04.02
+
|| 04:02
 
|| '''Slide Sorter''' વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો.  
 
|| '''Slide Sorter''' વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 04.06
+
|| 04:06
 
|| હવે, '''Task''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
 
|| હવે, '''Task''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
|| 04.13
+
|| 04:13
 
|| '''Apply to selected slides''' અંદર, સ્ક્રોલ કરી '''Wipe Up''' પસંદ કરો.  
 
|| '''Apply to selected slides''' અંદર, સ્ક્રોલ કરી '''Wipe Up''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 04.19
+
|| 04:19
 
|| નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે.  
 
|| નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે.  
  
 
|-
 
|-
|| 04.24
+
|| 04:24
 
|| સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
 
|| સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
  
 
|-
 
|-
|| 04.31
+
|| 04:31
 
|| '''Modify Transitions''' અંદર, '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પર ક્લિક કરો.
 
|| '''Modify Transitions''' અંદર, '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 04.39
+
|| 04:39
 
|| હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ.   
 
|| હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ.   
  
 
|-
 
|-
|| 04.43
+
|| 04:43
 
|| '''Modify Transitions''' અંદર, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''beam''' પસંદ કરો.
 
|| '''Modify Transitions''' અંદર, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''beam''' પસંદ કરો.
  
 
|-
 
|-
|| 04.52
+
|| 04:52
 
|| એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ.  
 
|| એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ.  
  
 
|-
 
|-
|| 04.56
+
|| 04:56
 
|| '''Task''' પેનમાં, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
 
|| '''Task''' પેનમાં, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
|| 05.00
+
|| 05:00
 
|| '''Apply to selected slides''' અંદર, '''wheel clockwise, 4 spokes''' પસંદ કરો.  
 
|| '''Apply to selected slides''' અંદર, '''wheel clockwise, 4 spokes''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 05.08
+
|| 05:08
 
|| હવે '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પસંદ કરો.  
 
|| હવે '''Speed''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Medium''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 05.13
+
|| 05:13
 
|| આગળ, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Applause''' પસંદ કરો.   
 
|| આગળ, '''Sound''' ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. '''Applause''' પસંદ કરો.   
  
 
|-
 
|-
|| 05.21
+
|| 05:21
 
|| હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ.   
 
|| હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ.   
  
 
|-
 
|-
|| 05.25
+
|| 05:25
 
|| '''Play''' પર ક્લિક કરો.
 
|| '''Play''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 05.28
+
|| 05:28
 
|| આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી.  
 
|| આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી.  
  
 
|-
 
|-
|| 05.35
+
|| 05:35
 
|| ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.  
 
|| ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.  
  
 
|-
 
|-
|| 05.42
+
|| 05:42
 
|| '''Tasks''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
 
|| '''Tasks''' પેનમાંથી, '''Slide Transitions''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
|| 05.46
+
|| 05:46
 
|| '''Transition type''' માં, '''Checkerboard Down''' પસંદ કરો.   
 
|| '''Transition type''' માં, '''Checkerboard Down''' પસંદ કરો.   
  
 
|-
 
|-
|| 05.50
+
|| 05:50
 
|| '''Speed''' ડ્રોપ-ડાઉન મેનૂમાં, '''Medium''' પસંદ કરો.   
 
|| '''Speed''' ડ્રોપ-ડાઉન મેનૂમાં, '''Medium''' પસંદ કરો.   
  
 
|-
 
|-
|| 05.55
+
|| 05:55
 
|| '''Sound''' ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, '''Gong''' પસંદ કરો.   
 
|| '''Sound''' ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, '''Gong''' પસંદ કરો.   
  
 
|-
 
|-
|| 06.00
+
|| 06:00
 
|| '''Loop Until Next Sound''' ને ચેક કરો
 
|| '''Loop Until Next Sound''' ને ચેક કરો
  
 
|-
 
|-
|| 06.04
+
|| 06:04
 
|| '''Automatically After''' રેડીઓ બટનને ક્લિક કરો  
 
|| '''Automatically After''' રેડીઓ બટનને ક્લિક કરો  
  
 
|-
 
|-
|| 06.09
+
|| 06:09
 
|| સમય '''1sec''' તરીકે પસંદ કરો
 
|| સમય '''1sec''' તરીકે પસંદ કરો
  
 
|-
 
|-
|| 06.14
+
|| 06:14
 
|| '''Apply to all Slides''' પર ક્લિક કરો
 
|| '''Apply to all Slides''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
|| 06.18
+
|| 06:18
 
|| નોંધ લો, કે '''Apply to all Slides''' બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે.  
 
|| નોંધ લો, કે '''Apply to all Slides''' બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે.  
  
 
|-
 
|-
|| 06.25
+
|| 06:25
 
|| આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી.  
 
|| આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી.  
  
 
|-
 
|-
|| 06.31
+
|| 06:31
 
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Slide Show''' પસંદ કરો.  
 
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Slide Show''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 06.38
+
|| 06:38
 
|| નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે.  
 
|| નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે.  
  
 
|-
 
|-
|| 06.49
+
|| 06:49
 
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને દબાઓ.   
 
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો '''Escape''' કીને દબાઓ.   
  
 
|-
 
|-
|| 06.54
+
|| 06:54
 
|| હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે.  
 
|| હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે.  
  
 
|-
 
|-
|| 07.03
+
|| 07:03
 
|| આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે.   
 
|| આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે.   
  
 
|-
 
|-
|| 07.13
+
|| 07:13
 
|| મુખ્ય પેનમાંથી, પહેલા '''Slide Sorter Tab''' પર ક્લિક કરો.   
 
|| મુખ્ય પેનમાંથી, પહેલા '''Slide Sorter Tab''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
|| 07.18
+
|| 07:18
 
|| બીજી સ્લાઇડને પસંદ કરો.   
 
|| બીજી સ્લાઇડને પસંદ કરો.   
  
 
|-
 
|-
|| 07.21
+
|| 07:21
 
|| '''Task''' પેન પર જાઓ.
 
|| '''Task''' પેન પર જાઓ.
  
 
|-
 
|-
|| 07.24
+
|| 07:24
 
|| '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ.
 
|| '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ.
  
 
|-
 
|-
|| 07.29
+
|| 07:29
 
|| '''Automatically after''' ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો.  
 
|| '''Automatically after''' ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો.  
  
 
|-
 
|-
|| 07.37
+
|| 07:37
 
|| મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો.  
 
|| મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો.  
  
 
|-
 
|-
|| 07.42
+
|| 07:42
 
|| '''Task''' પેન પર જાઓ.
 
|| '''Task''' પેન પર જાઓ.
  
 
|-
 
|-
|| 7.44
+
|| 7:44
 
|| '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ.
 
|| '''Slide Transitions''' અંદર '''Advance slide''' વિકલ્પ પર જાઓ.
  
 
|-
 
|-
|| 07.49
+
|| 07:49
 
|| '''Automatically after''' ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો.  
 
|| '''Automatically after''' ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો.  
  
 
|-
 
|-
|| 07.57
+
|| 07:57
 
||ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
 
||ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
  
 
|-
 
|-
|| 08.08
+
|| 08:08
 
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછીથી '''Slide Show''' પર.  
 
|| '''Main''' મેનૂમાંથી, '''Slide Show''' પર ક્લિક કરો અને પછીથી '''Slide Show''' પર.  
  
 
|-
 
|-
|| 08.13
+
|| 08:13
 
|| નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે.  
 
|| નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે.  
  
 
|-
 
|-
|| 08.19
+
|| 08:19
 
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે '''Escape''' કી દબાઓ.  
 
|| પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે '''Escape''' કી દબાઓ.  
  
 
|-
 
|-
|| 08.24
+
|| 08:24
 
|| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો   
 
|| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો   
  
 
|-
 
|-
|| 08.37
+
|| 08:37
 
|| અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે.  
 
|| અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે.  
  
 
|-
 
|-
|| 08.40
+
|| 08:40
 
|| એક નવું પ્રેઝેંટેશન બનાવો.
 
|| એક નવું પ્રેઝેંટેશન બનાવો.
  
 
|-
 
|-
|| 08.42  
+
|| 08:42  
 
||એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો.   
 
||એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો.   
  
 
|-
 
|-
|| 08.46
+
|| 08:46
 
|| 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે.   
 
|| 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે.   
  
 
|-
 
|-
|| 08.54
+
|| 08:54
 
|| એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો.   
 
|| એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો.   
  
 
|-
 
|-
|| 08.58
+
|| 08:58
 
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
 
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
|| 09.04
+
|| 09:04
 
|| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
 
|| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
  
 
|-
 
|-
|| 09.09
+
|| 09:09
 
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
|| 09.18
+
|| 09:18
 
|| વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો.
 
|| વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|| 09.25
+
|| 09:25
 
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
|| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
|| 09.37
+
|| 09:37
 
|| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''.
 
|| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''.
  
 
|-
 
|-
|| 09.48
+
|| 09:48
 
|| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
|| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:43, 27 March 2017

Resources for recording

Slide Creation


Time Narration
00:00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો]
00:16 તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો.
00:21 સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે.
00:25 સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે.
00:30 પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી.
00:34 સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે.
00:38 Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલો.
00:43 ચાલો આ પ્રેઝેંટેશનને Slide Show તરીકે જોઈએ.
00:47 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર.
00:53 વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી F5 વાપરી શકો છો.
01:00 પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે.
01:04 તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.
01:10 વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો.
01:16 આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે.
01:20 સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો.
01:28 નીકળવા માટેનો બીજો માર્ગ Escape બટન છે.
01:33 વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો.
01:40 ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.
01:45 Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings.
01:51 Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01:54 Options અંદર, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.
02:02 ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો.
02:06 ફરીથી, Main મેનૂમાંથી, Slide Show અને ત્યારબાદ Slide Show પર ક્લિક કરો.
02:13 નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે.
02:17 આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે.
02:24 જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો.
02:29 ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ.
02:34 ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો.
02:38 ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો.
02:47 હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે.
02:52 તમે આગળની સ્લાઇડ પર Space bar દબાવી પણ જઇ શકો છો.
02:57 ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show પર ક્લિક કરો.
03:05 આગળ, Slide Transitions વિશે શીખીએ.
03:09 Slide Transitions શું છે?
03:12 ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
03:22 Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો.
03:26 પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે.
03:31 આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો.
03:37 ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ.
03:40 હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો.
03:48 સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે.
03:52 આ ક્રિયાને અનડૂ કરવાં માટે CTRL+Z કી દબાવો.
03:57 તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો.
04:02 Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો.
04:06 હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
04:13 Apply to selected slides અંદર, સ્ક્રોલ કરી Wipe Up પસંદ કરો.
04:19 નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે.
04:24 સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
04:31 Modify Transitions અંદર, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પર ક્લિક કરો.
04:39 હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ.
04:43 Modify Transitions અંદર, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો.
04:52 એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ.
04:56 Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો.
05:00 Apply to selected slides અંદર, wheel clockwise, 4 spokes પસંદ કરો.
05:08 હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો.
05:13 આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો.
05:21 હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ.
05:25 Play પર ક્લિક કરો.
05:28 આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી.
05:35 ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.
05:42 Tasks પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
05:46 Transition type માં, Checkerboard Down પસંદ કરો.
05:50 Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો.
05:55 Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો.
06:00 Loop Until Next Sound ને ચેક કરો
06:04 Automatically After રેડીઓ બટનને ક્લિક કરો
06:09 સમય 1sec તરીકે પસંદ કરો
06:14 Apply to all Slides પર ક્લિક કરો
06:18 નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે.
06:25 આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી.
06:31 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો.
06:38 નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે.
06:49 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાઓ.
06:54 હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે.
07:03 આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે.
07:13 મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો.
07:18 બીજી સ્લાઇડને પસંદ કરો.
07:21 Task પેન પર જાઓ.
07:24 Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ.
07:29 Automatically after ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો.
07:37 મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો.
07:42 Task પેન પર જાઓ.
7:44 Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ.
07:49 Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો.
07:57 ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
08:08 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર.
08:13 નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે.
08:19 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે Escape કી દબાઓ.
08:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો
08:37 અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે.
08:40 એક નવું પ્રેઝેંટેશન બનાવો.
08:42 એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો.
08:46 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે.
08:54 એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો.
08:58 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
09:04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
09:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:18 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
09:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:37 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09:48 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya