Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(12 intermediate revisions by 2 users not shown) | |||
Line 3: | Line 3: | ||
|| Narration | || Narration | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:00 |
||LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. | ||LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:06 |
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે: |
|- | |- | ||
− | ||00 | + | ||00:09 |
||ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું. | ||ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:15 |
||પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું. | ||પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:17 |
||નવા રંગો બનાવવા | ||નવા રંગો બનાવવા | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:20 |
||ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ. | ||ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:24 |
− | ||તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: | + | ||તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: રંગ ગ્રેડીએન્ટસ |
|- | |- | ||
− | ||00 | + | || 00:29 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
||લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને | ||લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:32 |
− | ||ચિત્રો | + | ||ચિત્રો અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:42 |
||ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે. | ||ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:46 |
||ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે. | ||ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:54 |
||સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો. | ||સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:56 |
||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. | ||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:01 |
||"Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે. | ||"Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:05 |
||આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો. | ||આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:13 |
||નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો. | ||નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:16 |
||OK પર ક્લિક કરો. | ||OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:19 |
||તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું. | ||તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:24 |
||Area હેઠળ color અને white પર ક્લિક કરો. | ||Area હેઠળ color અને white પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:30 |
||દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે. | ||દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:33 |
||આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો. | ||આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:38 |
||ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે. | ||ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:46 |
||પ્રથમ તેમને જૂથમાં લો. | ||પ્રથમ તેમને જૂથમાં લો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:48 |
||Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો. | ||Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:54 |
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો. | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:58 |
||આ વાદળો જૂથ થયેલ છે. | ||આ વાદળો જૂથ થયેલ છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:00 |
||ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો. | ||ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:07 |
− | || | + | ||"Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:23 |
− | || | + | ||OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 02 | + | || 02:25 |
− | || | + | ||ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ. |
− | + | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:37 |
− | || | + | ||હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ. |
|- | |- | ||
− | ||02 | + | ||02:48 |
− | || | + | ||એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે. |
|- | |- | ||
− | || 02 | + | || 02:58 |
− | || | + | ||આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:05 |
− | || | + | ||તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી. |
|- | |- | ||
− | ||03 | + | ||03:12 |
− | || | + | ||તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1. |
|- | |- | ||
− | || 03 | + | || 03:27 |
− | || | + | ||ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:35 |
− | || | + | ||ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય. |
|- | |- | ||
− | ||03 | + | ||03:41 |
− | || | + | ||ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 03 | + | || 03:48 |
− | || | + | ||"Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | || 03 | + | || 03:52 |
− | || | + | || "Line" ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||03 | + | ||03:55 |
− | || | + | ||"Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:03 |
− | || | + | ||OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:05 |
− | || | + | ||પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે. |
|- | |- | ||
− | || 04 | + | || 04:09 |
− | || | + | ||હવે, વૃક્ષોમાં રંગ ભરીયે. |
|- | |- | ||
− | ||04 | + | ||04:14 |
− | || | + | ||સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:16 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:23 |
− | || | + | ||હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:26 |
− | || | + | ||જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:30 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:36 |
− | || | + | ||"Area" સંવાદ બૉક્સમાં. |
|- | |- | ||
− | ||04 | + | ||04:38 |
− | || | + | ||"Area" ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:40 |
− | || | + | ||“Fill “ હેઠળ, Color પસંદ કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:44 |
− | || | + | ||નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:47 |
− | || | + | ||OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:49 |
− | || | + | ||ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો. |
− | + | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:57 |
− | || | + | ||ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:05 |
− | || | + | ||Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:08 |
− | || | + | ||નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:15 |
− | || | + | ||તો "Color" પસંદ કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:18 |
− | || | + | ||નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:21 |
− | || | + | ||OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:23 |
− | || | + | ||આપણે વૃક્ષને રંગ કર્યો! |
|- | |- | ||
− | ||05 | + | ||05:26 |
− | || | + | ||જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:31 |
− | || | + | ||આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:36 |
− | || | + | ||આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:44 |
− | || | + | ||આ રીતે આ ખુબ સરળ છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:49 |
− | || | + | ||હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ. |
− | + | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:55 |
− | || | + | ||પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:03 |
− | || | + | ||સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:10 |
− | || | + | ||"Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:15 |
− | || | + | ||Properties માં, Use Shadow box ચેક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:20 |
− | || | + | ||અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:24 |
− | || | + | ||"Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:29 |
− | || | + | ||"Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:33 |
− | || | + | ||Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:36 |
− | || | + | ||OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:39 |
− | || | + | ||છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | || 06 | + | || 06:44 |
− | || | + | ||ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ. |
|- | |- | ||
− | ||06 | + | ||06:48 |
− | || | + | ||ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો. |
|- | |- | ||
− | || 06 | + | || 06:55 |
− | || | + | ||"Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:02 |
− | || | + | ||હવે Gradient1 પસંદ કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:04 |
− | || | + | ||OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:06 |
− | || | + | ||વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે! |
|- | |- | ||
− | ||07 | + | ||07:11 |
− | || | + | ||એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:19 |
− | || | + | ||આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે. |
|- | |- | ||
− | ||07 | + | ||07:23 |
− | || | + | ||Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો - |
|- | |- | ||
− | ||07 | + | ||07:27 |
− | ||Colors, Gradient, Hatching | + | ||Colors, Gradient, Hatching અને Bitmap. |
|- | |- | ||
− | ||07 | + | ||07:32 |
− | || | + | ||નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે. |
|- | |- | ||
− | || 07 | + | || 07:39 |
− | || | + | ||આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | ||07 | + | ||07:43 |
− | || | + | ||ચાલો Colors ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:46 |
− | || | + | ||Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:53 |
− | || | + | ||પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો. |
|- | |- | ||
− | || 08 | + | || 08:01 |
− | ||R,G | + | ||R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:08 |
− | || | + | ||આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું. |
|- | |- | ||
− | ||08 | + | ||08:16 |
− | || | + | ||અહીં આપણે રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:22 |
− | || | + | ||RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ. |
− | + | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:28 |
− | || | + | ||પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે. |
|- | |- | ||
− | || 08 | + | || 08:31 |
− | || | + | ||Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:37 |
− | || | + | ||Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:41 |
− | || | + | ||ચાલો નામ "New red" દાખલ કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:44 |
− | || | + | ||Add બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:46 |
− | || | + | ||નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:49 |
− | || | + | || OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:51 |
− | || | + | ||આપણે એક નવો રંગ બનાવ્યો છે! |
|- | |- | ||
− | ||08 | + | ||08:54 |
− | || | + | ||ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:59 |
− | || | + | ||વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:03 |
− | || | + | ||"Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:10 |
− | || | + | ||ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:14 |
− | || | + | ||ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:18 |
− | || | + | ||હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. |
|- | |- | ||
− | || 09 | + | || 09:24 |
− | || | + | ||હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું. |
|- | |- | ||
− | ||09 | + | ||09:28 |
− | || | + | ||મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 09 | + | || 09:33 |
− | || | + | ||આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:39 |
− | || | + | ||હવે Import બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:42 |
− | || | + | ||Import સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:45 |
− | || | + | ||બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:48 |
− | || | + | ||Open બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:50 |
− | || | + | ||ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે. |
|- | |- | ||
− | || 09 | + | || 09:55 |
− | || | + | ||નામ "NewBitmap" દાખલ કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:58 |
− | || | + | ||OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:00 |
− | || | + | ||બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:04 |
− | || | + | ||બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:07 |
− | || | + | ||હવે આ વાદળો જુઓ. |
|- | |- | ||
− | ||10 | + | ||10:10 |
− | || | + | ||ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ. |
|- | |- | ||
− | ||10 | + | ||10:14 |
− | || | + | ||ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો. |
|- | |- | ||
− | || 10 | + | || 10:19 |
− | || | + | ||હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ. |
|- | |- | ||
− | ||10 | + | ||10:22 |
− | || | + | ||આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો. |
|- | |- | ||
− | || 10 | + | || 10:26 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:31 |
− | || | + | ||"Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 10 | + | || 10:36 |
− | || | + | ||બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:41 |
− | || | + | ||OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:43 |
− | || | + | ||પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે! |
|- | |- | ||
− | ||10 | + | ||10:46 |
− | || | + | ||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
|- | |- | ||
− | || 10 | + | || 10:50 |
− | || | + | ||ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:57 |
− | || | + | ||Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ. |
− | + | ||
|- | |- | ||
− | || 11 | + | || 11:02 |
− | || | + | ||હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે! |
|- | |- | ||
− | ||11 | + | ||11:06 |
− | || | + | ||આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું. |
|- | |- | ||
− | ||11 | + | ||11:10 |
− | || | + | ||કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:15 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:21 |
− | || | + | || "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:25 |
− | || | + | ||"Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:30 |
− | || | + | ||નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:34 |
− | || | + | || OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:36 |
− | || | + | ||ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ. |
|- | |- | ||
− | ||11 | + | ||11:41 |
− | || | + | ||NO ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:44 |
− | || | + | ||હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:48 |
− | || | + | ||તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:52 |
− | || | + | ||પર્વત પસંદ કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:55 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:59 |
− | || | + | ||"Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:04 |
− | || | + | ||"Fill" હેઠળ અને "None" પસંદ કરો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:06 |
− | || | + | || OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 12 | + | || 12:08 |
− | || | + | ||ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે. |
|- | |- | ||
− | ||12 | + | ||12:15 |
− | || | + | ||ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ. |
|- | |- | ||
− | ||12 | + | ||12:20 |
− | || | + | ||તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:25 |
− | || | + | ||Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો. |
|- | |- | ||
− | || 12 | + | || 12:34 |
− | || | + | ||વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે. |
|- | |- | ||
− | ||12 | + | ||12:41 |
− | || | + | ||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
− | ||12 | + | ||12:43 |
− | || | + | ||તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:45 |
− | || | + | ||આ પેજને બેકગ્રાઉન્ડ આપો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:47 |
− | || | + | ||અમુક નવા રંગો બનાવો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:50 |
− | || | + | ||LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | ||12 | + | ||12:54 |
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું: |
|- | |- | ||
− | ||13 | + | ||13:01 |
− | || | + | ||ઓબ્જેક્ત્સ ભરવા માટે |
|- | |- | ||
− | ||13 | + | ||13:03 |
− | || | + | ||બેકગ્રાઉન્ડ બનાવવું અને |
|- | |- | ||
− | || 13 | + | || 13:05 |
− | || | + | ||નવી શૈલીઓ બનાવવું |
|- | |- | ||
− | ||13 | + | ||13:07 |
− | || | + | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
− | ||13 | + | ||13:10 |
− | || | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
− | ||13 | + | ||13:13 |
− | || | + | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
|- | |- | ||
− | ||13 | + | ||13:18 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | ||13 | + | ||13:20 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||13 | + | ||13:23 |
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
− | ||13 | + | ||13:27 |
− | || | + | ||વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
− | ||13 | + | ||13:33 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે |
|- | |- | ||
− | ||13 | + | ||13:38 |
− | || | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | ||13 | + | ||13:45 |
− | || | + | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
|- | |- | ||
− | ||13 | + | ||13:56 |
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 03:57, 4 March 2017
Time | Narration |
00:00 | LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે: |
00:09 | ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું. |
00:15 | પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું. |
00:17 | નવા રંગો બનાવવા |
00:20 | ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ. |
00:24 | તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: રંગ ગ્રેડીએન્ટસ |
00:29 | લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને |
00:32 | ચિત્રો અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. |
00:42 | ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે. |
00:46 | ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે. |
00:54 | સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો. |
00:56 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
01:01 | "Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે. |
01:05 | આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો. |
01:13 | નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો. |
01:16 | OK પર ક્લિક કરો. |
01:19 | તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું. |
01:24 | Area હેઠળ color અને white પર ક્લિક કરો. |
01:30 | દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે. |
01:33 | આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો. |
01:38 | ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે. |
01:46 | પ્રથમ તેમને જૂથમાં લો. |
01:48 | Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો. |
01:54 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો. |
01:58 | આ વાદળો જૂથ થયેલ છે. |
02:00 | ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો. |
02:07 | "Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો. |
02:23 | OK પર ક્લિક કરો. |
02:25 | ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ. |
02:37 | હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ. |
02:48 | એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે. |
02:58 | આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે. |
03:05 | તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી. |
03:12 | તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1. |
03:27 | ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે. |
03:35 | ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય. |
03:41 | ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો. |
03:48 | "Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
03:52 | "Line" ટેબ પર ક્લિક કરો. |
03:55 | "Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો. |
04:03 | OK પર ક્લિક કરો. |
04:05 | પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે. |
04:09 | હવે, વૃક્ષોમાં રંગ ભરીયે. |
04:14 | સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો. |
04:16 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો. |
04:23 | હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ. |
04:26 | જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો. |
04:30 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
04:36 | "Area" સંવાદ બૉક્સમાં. |
04:38 | "Area" ટેબ પર ક્લિક કરો. |
04:40 | “Fill “ હેઠળ, Color પસંદ કરો. |
04:44 | નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો. |
04:47 | OK ઉપર ક્લિક કરો. |
04:49 | ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો. |
04:57 | ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે. |
05:05 | Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
05:08 | નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે. |
05:15 | તો "Color" પસંદ કરો. |
05:18 | નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો. |
05:21 | OK પર ક્લિક કરો. |
05:23 | આપણે વૃક્ષને રંગ કર્યો! |
05:26 | જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો. |
05:31 | આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ. |
05:36 | આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો. |
05:44 | આ રીતે આ ખુબ સરળ છે. |
05:49 | હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ. |
05:55 | પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો. |
06:03 | સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
06:10 | "Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો. |
06:15 | Properties માં, Use Shadow box ચેક કરો. |
06:20 | અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે. |
06:24 | "Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો. |
06:29 | "Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે. |
06:33 | Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો. |
06:36 | OK ઉપર ક્લિક કરો. |
06:39 | છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે. |
06:44 | ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ. |
06:48 | ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો. |
06:55 | "Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો. |
07:02 | હવે Gradient1 પસંદ કરો. |
07:04 | OK પર ક્લિક કરો. |
07:06 | વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે! |
07:11 | એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો. |
07:19 | આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે. |
07:23 | Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો - |
07:27 | Colors, Gradient, Hatching અને Bitmap. |
07:32 | નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે. |
07:39 | આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે. |
07:43 | ચાલો Colors ટેબ પર ક્લિક કરો. |
07:46 | Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો. |
07:53 | પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો. |
08:01 | R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે. |
08:08 | આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું. |
08:16 | અહીં આપણે રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ. |
08:22 | RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ. |
08:28 | પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે. |
08:31 | Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે. |
08:37 | Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો. |
08:41 | ચાલો નામ "New red" દાખલ કરીએ. |
08:44 | Add બટન પર ક્લિક કરો. |
08:46 | નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે. |
08:49 | OK પર ક્લિક કરો. |
08:51 | આપણે એક નવો રંગ બનાવ્યો છે! |
08:54 | ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ. |
08:59 | વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે. |
09:03 | "Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો. |
09:10 | ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે. |
09:14 | ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે. |
09:18 | હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. |
09:24 | હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું. |
09:28 | મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો. |
09:33 | આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો. |
09:39 | હવે Import બટન પર ક્લિક કરો. |
09:42 | Import સંવાદ બોક્સ દેખાય છે. |
09:45 | બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો. |
09:48 | Open બટન પર ક્લિક કરો. |
09:50 | ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે. |
09:55 | નામ "NewBitmap" દાખલ કરો. |
09:58 | OK પર ક્લિક કરો. |
10:00 | બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે. |
10:04 | બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો. |
10:07 | હવે આ વાદળો જુઓ. |
10:10 | ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ. |
10:14 | ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો. |
10:19 | હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ. |
10:22 | આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો. |
10:26 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો. |
10:31 | "Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો. |
10:36 | બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો. |
10:41 | OK પર ક્લિક કરો. |
10:43 | પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે! |
10:46 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
10:50 | ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો. |
10:57 | Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ. |
11:02 | હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે! |
11:06 | આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું. |
11:10 | કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો. |
11:15 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. |
11:21 | "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
11:25 | "Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો. |
11:30 | નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો. |
11:34 | OK પર ક્લિક કરો. |
11:36 | ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ. |
11:41 | NO ઉપર ક્લિક કરો. |
11:44 | હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે. |
11:48 | તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો. |
11:52 | પર્વત પસંદ કરો. |
11:55 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો. |
11:59 | "Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો. |
12:04 | "Fill" હેઠળ અને "None" પસંદ કરો. |
12:06 | OK પર ક્લિક કરો. |
12:08 | ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે. |
12:15 | ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ. |
12:20 | તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો. |
12:25 | Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો. |
12:34 | વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે. |
12:41 | અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. |
12:43 | તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો. |
12:45 | આ પેજને બેકગ્રાઉન્ડ આપો. |
12:47 | અમુક નવા રંગો બનાવો. |
12:50 | LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12:54 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું: |
13:01 | ઓબ્જેક્ત્સ ભરવા માટે |
13:03 | બેકગ્રાઉન્ડ બનાવવું અને |
13:05 | નવી શૈલીઓ બનાવવું |
13:07 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
13:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
13:13 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
13:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
13:20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
13:23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
13:27 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
13:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે |
13:38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13:45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
13:56 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |