Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Import-and-Export-Images/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 | Time | Narration |- |00:01 |લીબર ઓફીસ ડ્રો ના '''Import and Export Images''' પરના સ્પોકન ટ્યુટોર...") |
Jyotisolanki (Talk | contribs) |
||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં | + | | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં ડ્રો ફાઈલને સેવ કરતા. |
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | | | + | | એક મેસેજ આવે છે જે બતાડે છે કે ઈમેજ ફક્ત લીંકની જેમસંગ્રહિત થશે . |
|- | |- | ||
|01:37 | |01:37 | ||
− | | | + | | ''' Keep Link.'''પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | ચિત્ર ડ્રો ફાઈલ માં લીંકની જેમ ઉમેરાશે. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | |લીંકસ સરળતાથી પણ કાઢી શકાય છે. |
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | | | + | | મેન મેનુ પર જાવ '''Edit''' પસંદ કરી અને પછી '''Link.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | || | + | || '''Edit Links''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | | | + | | આ ડાઈલોગ બોક્સ ડ્રો ફાઈલમાં બધા લિંક્સ ને સૂચી બદ્ધ કરે છે. |
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | || | + | || '''WaterCycle.''' ના ચિત્રના લીંક પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | || | + | || '''Break Link''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | | + | | ડ્રો પુષ્ટિકરણ માટે એક મેસેજ દેખાડશે '''Yes.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | | લીંક નીકળી ગયી છે હવે '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | પણ તમે જોશો કે ચિત્ર ફાઈલમાં હમણાં પણ હાજર છે. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | | + | |જયારે તમે એક લીંકને તોડો છો તો ચિત્ર પોતેથી જ ડ્રો ફાઈલમાં જડી જાય છે. |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | | + | |હવે આ ચિત્રને કાઢીએ ચિત્રને પસંદ કરો અને '''Delete''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | | | + | | અહી તમારા એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
|02:42 | |02:42 | ||
− | | | + | | બે ડ્રો ફાઈલ બનાવો. |
|- | |- | ||
|02:44 | |02:44 | ||
− | | | + | | એક ફાઈલમાં ઈમેજ ઉમેરો અને ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | | | + | | એક અન્ય ફાઈલમાં ઈમેજ જડિત કરો અને તેને સેવ કરો. |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | | | + | |બન્ને ફાઈલની સાઈઝ ની તુલના કરો. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | ફાઈલ જેમાં તમે ચિત્રને લીંક કર્યું છે ઈમેજના સાઈઝ ને બદલો. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | |તપાસો કે મૂળભૂત ફાઈલમાં પણ બદ્લાવ પ્રતિબિંબિત થાય છે. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | આગળ હવે '''WaterCycle''' ડાઈગ્રામ ને ડ્રો ઈમેજની જેમ આ ફાઈલમાં સીધું ઈમ્પોર્ટ કરીએ. |
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | | | + | | મેન મેનુ થી '''Insert''' પર ક્લિક કરો '''File.''' પસંદ કરો. |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | | + | | ''' Insert File''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|03:21 | |03:21 | ||
− | | | + | |યાદી માંથી ડ્રો ફાઈલ '''WaterCycle.odg''' પસંદ કરો. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | | | + | | '''Open.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:30 | |03:30 | ||
− | | | + | | '''Insert slides/objects''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | | | + | | ફાઈલ પાથના આગળ પ્લસ ચિન્હ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | | | + | | તમે સ્લાઈડની યાદી જોશો. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | હવે '''WaterCycle''' ડાઈગ્રામ ના સાથે પ્રથમ સ્લાઈડ પસંદ કરો. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | તમે એ પેજને અથવા તે ઓબ્જેક્ટને પણ લીંક ની જેમ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | | + | | આવું કરવા માટે ફક્ત ''' Link''' ચેક બોક્સ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | '''OK.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
− | | | + | | પુષ્ટિકરણ ના માટે ડાઈલોગ બોક્સ દેખાય છે, પૂછે છે કે ઓબ્જેક્ટસ નવા ફોરમેટ માટે ફીટ થવા જોઈએ. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | | | + | | '''Yes.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | |નવા પેજમાં ફાઈલ ઉમેરાય છે. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | આગળ આપણે ડ્રો ઈમેજને એક્સપોર્ટ કરતા શીખીશું. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | | + | | ડ્રોમાં ફાઈલને એક્સપોર્ટ કરવાનો અર્થ છે. |
− | + | એક ડ્રો ફાઈલ ને બદલવું અથવા, | |
− | + | ડ્રો ફાઈલનો એક પેજ અથવા, ડ્રો ફાઈલમાં એક ઓબ્જેક્ટ | |
− | + | ||
− | + | ને વિવિધ ફાઈલ ફોરમેટ પર. | |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે ડ્રો ફાઈલ ને '''PDF, HTML, JPEG અથવા bitmap file''' માં બદલી શકાય છે. |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | | | + | | ફાઈલ ફોરમેટ '''PDF, Flash અને HTML''' હમેશ પૂર્ણ ડ્રો ફાઈલને એક્સપોર્ટ કરે છે. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | | '''RouteMap''' ફાઈલને મીનીમાઇઝ કરો . |
|- | |- | ||
|04:51 | |04:51 | ||
− | | | + | | શું તમે આ જાણવું છે કે આપણે ડ્રો '''WaterCycle''' ડાઈગ્રામને JPEG ફોરમેટમાં કેવી રીતે બદલીએ છીએ? |
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | | | + | |ચાલો હું બતાડું આ કેવી રીતે થયું હતું. |
− | + | ||
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | | | + | | '''WaterCycle.''' ફાઈલ ખોલો. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | | | + | | પછી '''Pages panel,''' થી '''WaterCycle''' ડાઈગ્રામ ના સાથે પેજ પસંદ કરો. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | | + | | મેન મેનુથી '''File''' પર ક્લિક કરો અને '''Export.''' પસંદ કરો. |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | ''' Export'''ડાઈલોગ બોક્સ ખુલે છે . |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | | + | | '''Filename''' ફિલ્ડમાં '''WaterCycleDiagram''' નામ ઉમેરો. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | '''Places panel''' થી '''Desktop.''' બ્રાઉઝ કરો અને પસંદ કરો. |
|- | |- | ||
|05:29 | |05:29 | ||
− | | | + | | '''File type''' ફિલ્ડમાં આપણે '''JPEG.''' વિલ્પ પસંદ કરીશું પણ તમે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ફોરમેટમાં ડ્રો ફાઈલ સેવ કરી શકો છો. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | | | + | | '''Selection''' ચેક બોક્સ ને પસંદ કરો. |
− | + | ||
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | | | + | | '''Save.''' પર ક્લિક કરો. '''JPEG Options''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | | + | |આ ડાઈલોગ બોક્સમાં ડીફોલ્ટ વિકલ્પો ને એવા જ રાખો જેવા તે પસંદિત છે. |
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | | '''OK.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | | | + | | ડેસ્કટોપ પર '''WaterCycle''' ડાઈગ્રામ સાથે ડ્રો પેજ પર JPEG ની જેમ સેવ થાય છે. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | | અહી ડ્રો ફાઈલથી ફક્ત એક જ પેજ JPEG ફાઈલમાં બદલ્યું છે. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | જો તમે '''PDF, Flash અથવા HTML''' ફોરમેટસ માં સેવ કરવા ઈચ્છો છો તો ડ્રો પેજમાં બધા પેજ એક્સપોર્ટ કરવામાં આવશે. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | આપણે ડ્રોમાં રેસ્ટર ઈમેજીસ પણ એડિટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|06:22 | |06:22 | ||
− | | | + | | રેસ્ટર ઈમેજીસ ફોરમેટ મેનુનો ઉપયોગ કરીને ફોરમેટ કરી શકાય છે. |
|- | |- | ||
|06:26 | |06:26 | ||
− | | | + | | તમે '''Picture''' ટૂલબાર નો ઉપયોગ કરીને આ ચિત્રને એડિટ કરી શકો છો. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | | | + | | અહી લીબર ઓફીસ ડ્રોનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે ઈમેજીસ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું અને વિવિધ ફાઈલ ફોરમેટસ માં ડ્રો ઓબ્જેક્ટસ ને સેવ કરવાનું શીખ્યા. |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | | + | |અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
|06:50 | |06:50 | ||
− | | | + | | પસંદિત ઓબ્જેક્ટસ ને જુદા-જુદા ઓબ્જેક્ટસ અથવા ગ્રુપને પણ એક્સપોર્ટ કરી શકાય છે. |
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | | | + | |'''WaterCycle''' ડ્રો ફાઈલના ફક્ત વાદળો અને પહાડોને JPEG ફોરમેટમાં બદલો. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
|07:20 | |07:20 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | |વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org અમને લખો. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|07:40 | |07:40 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | | | + | |'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 03:50, 4 March 2017
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Import and Export Images પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં ડ્રો ફાઈલને સેવ કરતા. |
00:16 | આપણે ડ્રો વેક્ટર અને બીટમેપ અથવા રેસટર ઈમેજીસ બંનેને ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો છો. |
00:23 | અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:32 | ચાલો RouteMap. ફાઈલ ખોલો. |
00:35 | આ ટ્યુટોરીયલ ના ઉદેશ્યના માટે WaterCycle ડ્રોઈંગ ના JPEG ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર બનાવી અને સેવ કરી છે. |
00:46 | હવે આપણી ડ્રો ફાઈલમાં ઈમેજને ઈમ્પોર્ટ કરીએ. |
00:49 | હવે આ ઈમેજને બંદ કરીએ છીએ. |
00:52 | પ્રથમ એ પેજ ને પસંદ કરો જ્યાં તમે ચિત્ર ઈમ્પોર્ટ કરવા ઈચ્છીએ છીએ. |
00:57 | હવે એક નવું પેજ ઉમેરીએ અને તેને પસંદ કરીએ. |
01:01 | વેક્ટર અથવા બીટમેપ ઈમેજીસને ઈમ્પોર્ટ કરવા માટે Insert ટેબ પર ક્લિક કરો અને Picture. પસંદ કરો. |
01:08 | પછી From File પસંદ કરો. |
01:10 | Insert picture ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:14 | ચાલો હવે Water Cycle.jpeg. પસંદ કરો. |
00:17 | જો આપણે Open પર ક્લિક કરીએ છીએ તો , ઈમેજ સ્વાભાવિક રીતે આપણી ડ્રો ફાઈલમાં જડિત રહેશે. |
01:24 | જો આપણે અહી Link બોક્સ પર ક્લિક કરીએ છીએ તો ઈમેજ પાથથી લીનક થશે. |
01:29 | ચાલો Open. પર ક્લિક કરો. |
01:32 | એક મેસેજ આવે છે જે બતાડે છે કે ઈમેજ ફક્ત લીંકની જેમસંગ્રહિત થશે . |
01:37 | Keep Link.પર ક્લિક કરો. |
01:40 | ચિત્ર ડ્રો ફાઈલ માં લીંકની જેમ ઉમેરાશે. |
01:44 | લીંકસ સરળતાથી પણ કાઢી શકાય છે. |
01:48 | મેન મેનુ પર જાવ Edit પસંદ કરી અને પછી Link. પર ક્લિક કરો. |
01:53 | Edit Links ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:57 | આ ડાઈલોગ બોક્સ ડ્રો ફાઈલમાં બધા લિંક્સ ને સૂચી બદ્ધ કરે છે. |
02:02 | WaterCycle. ના ચિત્રના લીંક પર ક્લિક કરો. |
02:06 | Break Link પર ક્લિક કરો. |
02:09 | ડ્રો પુષ્ટિકરણ માટે એક મેસેજ દેખાડશે Yes. પર ક્લિક કરો. |
02:14 | લીંક નીકળી ગયી છે હવે Close બટન પર ક્લિક કરો. |
02:20 | પણ તમે જોશો કે ચિત્ર ફાઈલમાં હમણાં પણ હાજર છે. |
02:25 | જયારે તમે એક લીંકને તોડો છો તો ચિત્ર પોતેથી જ ડ્રો ફાઈલમાં જડી જાય છે. |
02:31 | હવે આ ચિત્રને કાઢીએ ચિત્રને પસંદ કરો અને Delete બટન પર ક્લિક કરો. |
02:39 | અહી તમારા એક અસાઇનમેન્ટ છે. |
02:42 | બે ડ્રો ફાઈલ બનાવો. |
02:44 | એક ફાઈલમાં ઈમેજ ઉમેરો અને ફાઈલ સેવ કરો. |
02:48 | એક અન્ય ફાઈલમાં ઈમેજ જડિત કરો અને તેને સેવ કરો. |
02:52 | બન્ને ફાઈલની સાઈઝ ની તુલના કરો. |
02:55 | ફાઈલ જેમાં તમે ચિત્રને લીંક કર્યું છે ઈમેજના સાઈઝ ને બદલો. |
03:00 | તપાસો કે મૂળભૂત ફાઈલમાં પણ બદ્લાવ પ્રતિબિંબિત થાય છે. |
03:05 | આગળ હવે WaterCycle ડાઈગ્રામ ને ડ્રો ઈમેજની જેમ આ ફાઈલમાં સીધું ઈમ્પોર્ટ કરીએ. |
03:13 | મેન મેનુ થી Insert પર ક્લિક કરો File. પસંદ કરો. |
03:18 | Insert File ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:21 | યાદી માંથી ડ્રો ફાઈલ WaterCycle.odg પસંદ કરો. |
03:28 | Open. પર ક્લિક કરો. |
03:30 | Insert slides/objects ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:34 | ફાઈલ પાથના આગળ પ્લસ ચિન્હ પર ક્લિક કરો. |
03:38 | તમે સ્લાઈડની યાદી જોશો. |
03:41 | હવે WaterCycle ડાઈગ્રામ ના સાથે પ્રથમ સ્લાઈડ પસંદ કરો. |
03:46 | તમે એ પેજને અથવા તે ઓબ્જેક્ટને પણ લીંક ની જેમ ઉમેરી શકીએ છીએ. |
03:51 | આવું કરવા માટે ફક્ત Link ચેક બોક્સ પર ક્લિક કરો. |
03:55 | OK. પર ક્લિક કરો. |
03:57 | પુષ્ટિકરણ ના માટે ડાઈલોગ બોક્સ દેખાય છે, પૂછે છે કે ઓબ્જેક્ટસ નવા ફોરમેટ માટે ફીટ થવા જોઈએ. |
04:05 | Yes. પર ક્લિક કરો. |
04:07 | નવા પેજમાં ફાઈલ ઉમેરાય છે. |
04:12 | આગળ આપણે ડ્રો ઈમેજને એક્સપોર્ટ કરતા શીખીશું. |
04:17 | ડ્રોમાં ફાઈલને એક્સપોર્ટ કરવાનો અર્થ છે.
એક ડ્રો ફાઈલ ને બદલવું અથવા, ડ્રો ફાઈલનો એક પેજ અથવા, ડ્રો ફાઈલમાં એક ઓબ્જેક્ટ ને વિવિધ ફાઈલ ફોરમેટ પર. |
04:29 | ઉદાહરણ તરીકે ડ્રો ફાઈલ ને PDF, HTML, JPEG અથવા bitmap file માં બદલી શકાય છે. |
04:39 | ફાઈલ ફોરમેટ PDF, Flash અને HTML હમેશ પૂર્ણ ડ્રો ફાઈલને એક્સપોર્ટ કરે છે. |
04:47 | RouteMap ફાઈલને મીનીમાઇઝ કરો . |
04:51 | શું તમે આ જાણવું છે કે આપણે ડ્રો WaterCycle ડાઈગ્રામને JPEG ફોરમેટમાં કેવી રીતે બદલીએ છીએ? |
04:58 | ચાલો હું બતાડું આ કેવી રીતે થયું હતું. |
05:01 | WaterCycle. ફાઈલ ખોલો. |
05:05 | પછી Pages panel, થી WaterCycle ડાઈગ્રામ ના સાથે પેજ પસંદ કરો. |
05:11 | મેન મેનુથી File પર ક્લિક કરો અને Export. પસંદ કરો. |
05:16 | Exportડાઈલોગ બોક્સ ખુલે છે . |
05:18 | Filename ફિલ્ડમાં WaterCycleDiagram નામ ઉમેરો. |
05:24 | Places panel થી Desktop. બ્રાઉઝ કરો અને પસંદ કરો. |
05:29 | File type ફિલ્ડમાં આપણે JPEG. વિલ્પ પસંદ કરીશું પણ તમે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ફોરમેટમાં ડ્રો ફાઈલ સેવ કરી શકો છો. |
05:38 | Selection ચેક બોક્સ ને પસંદ કરો. |
05:42 | Save. પર ક્લિક કરો. JPEG Options ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે. |
05:47 | આ ડાઈલોગ બોક્સમાં ડીફોલ્ટ વિકલ્પો ને એવા જ રાખો જેવા તે પસંદિત છે. |
05:53 | OK. પર ક્લિક કરો. |
05:55 | ડેસ્કટોપ પર WaterCycle ડાઈગ્રામ સાથે ડ્રો પેજ પર JPEG ની જેમ સેવ થાય છે. |
06:02 | અહી ડ્રો ફાઈલથી ફક્ત એક જ પેજ JPEG ફાઈલમાં બદલ્યું છે. |
06:08 | જો તમે PDF, Flash અથવા HTML ફોરમેટસ માં સેવ કરવા ઈચ્છો છો તો ડ્રો પેજમાં બધા પેજ એક્સપોર્ટ કરવામાં આવશે. |
06:18 | આપણે ડ્રોમાં રેસ્ટર ઈમેજીસ પણ એડિટ કરી શકીએ છીએ. |
06:22 | રેસ્ટર ઈમેજીસ ફોરમેટ મેનુનો ઉપયોગ કરીને ફોરમેટ કરી શકાય છે. |
06:26 | તમે Picture ટૂલબાર નો ઉપયોગ કરીને આ ચિત્રને એડિટ કરી શકો છો. |
06:31 | અહી લીબર ઓફીસ ડ્રોનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:37 | આ ટ્યુટોરીયલમાં આપણે ઈમેજીસ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું અને વિવિધ ફાઈલ ફોરમેટસ માં ડ્રો ઓબ્જેક્ટસ ને સેવ કરવાનું શીખ્યા. |
06:47 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
06:50 | પસંદિત ઓબ્જેક્ટસ ને જુદા-જુદા ઓબ્જેક્ટસ અથવા ગ્રુપને પણ એક્સપોર્ટ કરી શકાય છે. |
06:56 | WaterCycle ડ્રો ફાઈલના ફક્ત વાદળો અને પહાડોને JPEG ફોરમેટમાં બદલો. |
07:05 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:09 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:12 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:23 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:28 | વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org અમને લખો. |
07:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:40 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:48 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08:01 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |