Difference between revisions of "Skill-Development--InStore-Promoter/C2/Interacting-with-a-customer/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
| '''Time'''
 
| '''Time'''
Line 10: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|In this tutorial we will લેઅર્ણ આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
  
 
|-
 
|-
Line 35: Line 34:
 
|00:31
 
|00:31
 
| અસરકારક કમ્યુનીકેશન માટે  '''Store Promoter'''  એ ચાર મહત્વની વાત પર ધ્યાન રાખવું.જે છે :
 
| અસરકારક કમ્યુનીકેશન માટે  '''Store Promoter'''  એ ચાર મહત્વની વાત પર ધ્યાન રાખવું.જે છે :
 
  
 
|-
 
|-
Line 47: Line 45:
 
|-
 
|-
 
|00:46
 
|00:46
| સાંભળવાની કલા
+
| સાંભળવાની કલા.
  
 
|-
 
|-
 
|00:49
 
|00:49
| પ્રશ્નો પૂછવાની કલા  
+
| પ્રશ્નો પૂછવાની કલા .
  
 
|-
 
|-
Line 92: Line 90:
 
| 01:39
 
| 01:39
 
| અને એક સરળ પ્રશ્ન જેમકે *“તમે ક્યાં પ્રકારના ફોન માટે જોઈ રહ્યા છો ?
 
| અને એક સરળ પ્રશ્ન જેમકે *“તમે ક્યાં પ્રકારના ફોન માટે જોઈ રહ્યા છો ?
 
 
અથવા  
 
અથવા  
  
Line 102: Line 99:
 
| 01:49
 
| 01:49
 
| વાતની શરૂઆત કરતી વખતે ગ્રાહકની પસંદગીની ભાષા માં વાત કરવી તે એક સારી આદત છે  
 
| વાતની શરૂઆત કરતી વખતે ગ્રાહકની પસંદગીની ભાષા માં વાત કરવી તે એક સારી આદત છે  
 
  
 
|-
 
|-
Line 166: Line 162:
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|. ફીચરો,ફાયદા અને ઉપયોગીતા સમજીને લેવા પર ગ્રાહકને શું જોઈએ છે ખબર પડેછે.
+
| ફીચરો,ફાયદા અને ઉપયોગીતા સમજીને લેવા પર ગ્રાહકને શું જોઈએ છે ખબર પડેછે.
  
 
|-
 
|-
Line 218: Line 214:
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| કિંમત ,  
+
| કિંમત , પ્રોડક્ટ
 
+
|-
+
| 04:20
+
| પ્રોડક્ટ,
+
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| દુકાન અને આપેલ સેવાથી ,  
+
| દુકાન અને આપેલ સેવાથી , અથવા  '''Store Promoter''' થી.  
 
+
|-
+
| 04:23
+
| અથવા  '''Store Promoter''' થી.  
+
  
 
|-
 
|-
Line 255: Line 243:
 
| 04:55
 
| 04:55
 
|કિંમત સંબધિત શંકા હોનારને બે રીતે સમજાવી શકીએ છીએ.
 
|કિંમત સંબધિત શંકા હોનારને બે રીતે સમજાવી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
Line 268: Line 255:
 
| 05:10
 
| 05:10
 
|“ તમે એવા કોઈ બ્રાંડથી પરિચિત છો જે ઓછી કિંમતમાં આવુજ મોડેલ આપતું હોય?”
 
|“ તમે એવા કોઈ બ્રાંડથી પરિચિત છો જે ઓછી કિંમતમાં આવુજ મોડેલ આપતું હોય?”
 
 
અથવા  
 
અથવા  
  
Line 389: Line 375:
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
|“આ પ્રોડક્ટનું બીલ્લ બનાવી દવું ?”  
+
|“આ પ્રોડક્ટનું બીલ્ બનાવી દવું ?”  
  
 
|-
 
|-
Line 406: Line 392:
 
| 08:01
 
| 08:01
 
|પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હંમેશા એક ક્ષણ માટે તણાવ રહેશે.
 
|પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હંમેશા એક ક્ષણ માટે તણાવ રહેશે.
 
  
 
|-
 
|-
Line 414: Line 399:
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
|ગ્રાહકનો આભાર મનાવો.
+
|ગ્રાહકનો આભાર મનાવો. તમને ફરી ખાતરી આપો કે તેમને ખુબજ સારી વસ્તુ પસંદ કરી છે.
 
+
|-
+
| 08:13
+
| તમને ફરી ખાતરી આપો કે તેમને ખુબજ સારી વસ્તુ પસંદ કરી છે.
+
  
 
|-
 
|-
Line 502: Line 483:
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
|Assure the customer that the add-on items are really helpful items. ગ્રાહક ને ખાતરી અપાવવી કે વધારાની વસ્તુઓ એ ખુબજ મદદગાર છે.
+
| ગ્રાહક ને ખાતરી અપાવવી કે વધારાની વસ્તુઓ એ ખુબજ મદદગાર છે.
  
 
|-
 
|-
Line 518: Line 499:
 
|-
 
|-
 
|10:22
 
|10:22
|ચાલો સારાંશ લઈએ.
+
|ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં આપણે કેવી રીતે  સક્રિય રીતે સાંભળવું  અને ગ્રાહક સાથે વાતચીત કરવી.
 
+
|-
+
|10:23
+
|આ ટ્યુટોરીયલ માં આપણે કેવી રીતે  સક્રિય રીતે સાંભળવું  અને ગ્રાહક સાથે વાતચીત કરવી.
+
  
 
|-
 
|-
Line 542: Line 519:
 
|-
 
|-
 
|10:46
 
|10:46
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ cસ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લાખો.  
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લાખો.  
  
 
|-
 
|-
Line 551: Line 528:
 
|11:04
 
|11:04
 
| આ ટ્યુટોરીયલ સંપૂર્ણપણે  '''' Telecom Sector Skill Council.''' માટે બનાવેલ છે.
 
| આ ટ્યુટોરીયલ સંપૂર્ણપણે  '''' Telecom Sector Skill Council.''' માટે બનાવેલ છે.
 
 
 
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.
 
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.
 
|}
 
|}

Latest revision as of 14:59, 1 March 2017

Time Narration
00:00 નમસ્તે મિત્રો Interacting with the customer. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:09 પ્રભાવી વેચાણ માટે જોઈતા સંવાદના કૌશલ્યો એટલેકે કમ્યુનીકેશન સ્કીલ્સ.
00:14 સાંભળવાનો અને પ્રશ્નોની કુશળતા સુધારવા માટે
00:17 ગ્રાહકને માલ વેચવા માટે લગતા જરૂરી પગલાં.
00:22 હેન્ડસેટ વાપરીને બતાવું અને તેને ખરીદવા માટે પ્રોત્સાહન આપવું.
00:26 આવેલ ગ્રાહકને માલ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવું.
00:31 અસરકારક કમ્યુનીકેશન માટે Store Promoter એ ચાર મહત્વની વાત પર ધ્યાન રાખવું.જે છે :
00:39 ગ્રાહકની કમ્યુનીકેશન શૈલી સમજીને લેવી.
00:44 પોતાના કમ્યુનીકેશનમાં સ્પષ્ટતા.
00:46 સાંભળવાની કલા.
00:49 પ્રશ્નો પૂછવાની કલા .
00:51 હવે દુકાનમાં રોજ થતા દ્રશ્ય સાથે શરૂઆત કરીએ.
00:56 ગ્રાહક દુકાનમાં આવે છે અને પ્રદશિત વસ્તુઓ ને જુએ છે
01:00 આ વખતે Promoter એ શું કરવું જોઈએ ?
01:03 પ્રથમ ગ્રાહકને માલ પોતેથી જોવા અને પરીક્ષણ કરવા દેવું.
01:10 ઓછામાં ઓછા 2 મિનિટ માટે , પ્રોમોટરે આ વચ્ચે ખલેલ કે ભંગ કરવું નહી.
01:17 ગ્રાહકને સ્વતન્ત્રતા આપવી એટલે દુકાનમાં દાખલ થતાની સાથે અનુકૂળ થવા માટે આપેલો સમય હોય છે.
01:25 હવે પ્રમોટરએ ગ્રાહક સાથે વાતચીત શરુ કરવી જોઈએ.
01:30 ગ્રાહકની અપેક્ષા પૂરી કરવા માટે તેને રસ છે તેવું દેખાવું જોઈએ.
01:36 આની શરૂઆત એ સ્મિતહાસ્ય થી કરવી જોઈએ.
01:39 અને એક સરળ પ્રશ્ન જેમકે *“તમે ક્યાં પ્રકારના ફોન માટે જોઈ રહ્યા છો ?

અથવા

01:46 “ તમે વિશિષ્ટ પ્રકારના ફોનના બ્રાન્ડ માટે જોઈ રહ્યા છો કે ?”
01:49 વાતની શરૂઆત કરતી વખતે ગ્રાહકની પસંદગીની ભાષા માં વાત કરવી તે એક સારી આદત છે
01:55 ઉદાહરણ તરીકે જો ગ્રાહક હિન્દીમાં વાત કરે તો તેમની સાથે હિન્દીમાં વાત કરવી.
02:02 ગ્રાહકને કડી પણ અસુવિધાજનક ના લાગે તનું હમેશા ધ્યાન રાખવું.
02:07 ગ્રાહકને સારું લાગવા માટે નઝરોમાં નઝર મેળવી અને હાથના હલનચલનના યોગ્ય ઉપયોગ કરવું સારું રહે છે.
02:14 સારો અવાજ અને બોલવાનો લેહ્કો જટિલ વેળાએ ખુબજ મ્હ્ત્વપૂર્ણ ઠરે છે.
02:19 સરળ પ્રશ્ન સાથે કરેલી શરૂઆત યોગ્ય માહિતી મેળવવા માટે ઉપયોગી નીવડે છે.
02:26 Promoter એ હમેશા ગ્રાહકની વાત હમેશા ધ્યાનથી સાંભળવી જોઈએ.
02:30 જો ગ્રાહક કહે છે કે તેને એક “fancy” ફોન જોઈએ છે તો તેના મતે “fancy” એટલે તે શું છે તે જાણીને લેવું જોઈએ.
02:36 આને “active listening” કહેવાય છે.
02:40 “active listening” ની એક પદ્ધતિ છે કે ગ્રાહકએ બોલેલા વાક્યમાં નો યોગ્ય ભાગને ફરી ઉચ્ચાર કરવું.
02:48 આ ગ્રાહકના મનમાં તમારા માંટે સકારાત્મક છબી તૈયાર કરે છે.
02:53 Promoter પણ આ પ્રકરના પ્રશ્નો પૂછી શકે છે-
02:56 તમને આ ફોન શું ઉપયોગ માંટે જોઈએ છે?
02:58 તમને ફોનમાં ક્યાં પ્રકારના ફીચરો જોઈએ છે ?
03:01 તમને કેટલા કિંમત શુધીનો ફોન જોઈએ છે ?
03:04 તમે touch screen ફોન અથવા qwerty keypad વાળો ફોન પસંદ કરશો?
03:10 ફીચરો,ફાયદા અને ઉપયોગીતા સમજીને લેવા પર ગ્રાહકને શું જોઈએ છે ખબર પડેછે.
03:17 Features એટલેકે પ્રોડક્ટના ગુણો અથવા લક્ષણો.
03:21 ગ્રાહક ફક્ત ફીચરો નહી ફાયદા જોઈએને ખરીદે છે.
03:26 ગ્રાહકની અપેક્ષાપૂર્ણ કરી શકે એવા પ્રોડક્ટને ખરીદવા માંટે પ્રમોટર તેઓને માર્ગદર્શન આપી શકે છે.
03:32 પ્રમોટરે ગ્રાહકને સ્પષ્ટ રીતે બતાવું જોઈએ કે તેના દ્વારા બતાવેલ જરૂરિયાત ને આ પ્રોડક્ટ પૂરું પડે છે.
03:40 તેથી ગ્રાહકને જોઈતા પ્રોડક્ટને ઓળખવા માંટે પૂરે પૂરી મદદ થાય છે .
03:48 ઉદાહરણ તરીકે ગ્રાહકને જોઈતા બ્રાંડ અને કિંમતના બધા પ્રોડક્ટ ઉપલબ્ધ કરવા.
03:56 પ્રશ્નો જેમકે :
03:58 ગ્રાહકને ફોન નો ઉપયોગ કેવો કરવો છે ?
04:01 તેમને મોબાઈલ પોતા માંટે કે કોઈને ઉપહાર આપવા માંટે જોઈએ છે ?
04:06 આ ઓળખવા માંટે ઝડપથી મદદ કરશે.
04:10 કેટલીક વખતે ગ્રાહક વસ્તુ ખરીદવા માંટે અનામત હોય છે.
04:15 એવું એટલા માંટે હોય છે કે તેઓ કદાચ સંતુષ્ઠ નથી હોતા
04:19 કિંમત , પ્રોડક્ટ
04:22 દુકાન અને આપેલ સેવાથી , અથવા Store Promoter થી.
04:27 નિર્ણયના લેનાર ગ્રાહકને દ્બવ કરતા આશ્વાશન આપવું વધુ ઉપયોગી નીવડે છે.
04:32 સંકાશી લોકોની વાત શાંતિથી સાંભળવી તેજ તમને સમજવાનો ઉત્તમ માર્ગ છે.
04:39 ગ્રાહકને તેમની ભાવના પૂર્ણપણે વ્યક્ત કવા દેવી અને પછી તે પર પ્રતિસાદ કરવો.
04:46 ગ્રાહકની પ્રતિક્રિયા અસામાન્ય નથી પ્રથમ એ વાતની ખાતરી કરાવવી.
04:51 પછી તેમને શું લાભ નથી મળતો એ વાત સમજાવો.
04:55 કિંમત સંબધિત શંકા હોનારને બે રીતે સમજાવી શકીએ છીએ.
05:00 પ્રથમ સ્ટોર પ્રમોટરએ ગ્રાહકની દ્રષ્ટિ એ તેની શંકાને જોવાનો પ્રયાસ કરવો જોઈએ.
05:07 ઉદાહરણ તરીકે - પ્રમોટર પૂછી શકે છે ??
05:10 “ તમે એવા કોઈ બ્રાંડથી પરિચિત છો જે ઓછી કિંમતમાં આવુજ મોડેલ આપતું હોય?”

અથવા

05:16 “ તમે આ મોડેલને બીજી દુકાનમાં ઓછી કિંમતમાં જોયું છે કે ?
05:21 તે આ બધા આજ સમાન ફીચરો ધરાવનાર મોડેલ છે કે ?
05:25 એ વાતને ધ્યાન માં લો કે ગ્રાહક હમેશા ઓછી કિંમત વાડા જ પ્રોડક્ટ ખરીદવા હોય છે.
05:31 ગ્રાહકને તેમના લાભના વધુ ફાયદાઓ બતાવવાથી તે વધુ કિંમત આપવા તૈયાર થાય છે.
05:37 જેમકે પ્રોડક્ટનું ટકાઉપણું
05:41 દુકાનપાસેથી મળનારી સેવાઓ.
05:43 ઉધારીની સેવા.
05:45 સમાન પાછી આપવાની નીતિ
05:47 તેજ વસ્તુને લાગવરગતી વસ્તુઓ ગ્રાહકને ખરીદવા માટે દુકાનમાં ઉપલબ્ધ રાખવી .
05:53 અને શંકાકીય ગ્રાહકને સંભાળવાનો બીજો માર્ગ છે તેઓને કમી કિંમતોના પ્રોડક્ટ સૂચવવા.
06:00 સ્ટોર પ્રમોટરને કેવી રીતે ખબર પડે કે ગ્રાહક ખીદ્વા માટે તૈયાર છે ?
06:04 ખરીદવાના સંકેતો મૌખિક અથવા અમૌખિક રીતે ગ્રાહક સૂચવે છે કે તેઓને ખરીદવું છે.
06:11 ચહેરાના હાવભાવ શુચવી દે છે કે તેઓ ખરીદવા તૈયાર નથી.
06:16 ગ્રાહકના મનની ગૂંચવણ અથવા નાપસંદગી તે બતાડે છે કે વસ્તુ તેને પૂર્ણપણે પસંદ નથી.
06:25 સ્ટોર પ્રમોટરએ તેમના મનની વાત સમજવી જોઈએ તે તેમના વેહચાણ માં મદદ કરશે જેમકે
06:33 સ્ટોર પ્રમોટરના પ્રોડક્ટ બતાડવા પર ગ્રાહક બાજુમાં સરતા.
06:38 ઉત્સુકતાપૂર્વક અભ્યાસ અથવા માલ ફરી પરિક્ષણ,તે નિવારવા,અને તેને વિવિધ રીતે જોવું.
06:45 હસવું અથવા વસ્તુ જોતી વખતે ઉત્સાહિત થવું.
06:51 વસ્તુ ને વારંવાર વાપરીને જોવું.
06:56 વિક્રેતા અને ખરીદનાર બંનેના એક મત હોવા પર વેચાણ અવશ્ય થાય છે.
07:02 અને ખરીદનાર વ્યવહાર માટે મજબૂત પ્રતિબદ્ધતા આપે છે.
07:06 વેચાણ આ રીતે પતાવું એ સામાન્ય પ્રક્રિયા છે .
07:11 વેચાણના પૂર્ણ વ્યહવારમાં “trial close” તરકીબ વાપરવાની હોય છે.
07:17 તેથી તમારી વાતોના અંતે ગ્રાહકને વસ્તુ ખરીદવી જોઈએ.
07:24 “trial close” ના ઉદાહરણ છે -
07:27 “સર , તમે તમારા પસંદગીના વિશે ખાતરી છે? "
07:30 “હું ફરી એક વાર તમામ ફીચરો નિદર્શન કરું ? "”
07:34 સંવાદના છેવટમાં ટ્રાયલ ક્લોજનો ઉપયોગ તમારા વેચાણ પ્રક્રિયાપર નિયંત્રણ આપે છે.
07:40 હવે સંવાદનો છેલ્લો પ્રશ્ન :
07:43 “આ પ્રોડક્ટનું બીલ્ બનાવી દવું ?”
07:46 અથવા “ તમે ચૂકવણી કાર્ડ કે રોકડ રકમ થી કરશો ?”
07:49 અથવા “ તમે ચૂકવણી પૂરી રીતે કરી રહ્યા છો કે હપતા યોજનાનો લાભ લેશો ?”
07:56 એક સમયે માત્ર એક જ પ્રશ્ન પૂછો અને ગ્રાહકોના પ્રતિસાદ રાહ જુઓ.
08:01 પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હંમેશા એક ક્ષણ માટે તણાવ રહેશે.
08:06 ગ્રાહક વિચારે અને જવાબ આપે ત્યાં સુધી ધીરજથી રાહ જુઓ.
08:12 ગ્રાહકનો આભાર મનાવો. તમને ફરી ખાતરી આપો કે તેમને ખુબજ સારી વસ્તુ પસંદ કરી છે.
08:16 અને દુકાનમાં થી મળતી સેવા વિષે સમજાવો.
08:19 ગ્રાહક જો અનિર્ણિત હોય તો તેનું પૂર્ણપણે સાંભળીને લો.
08:24 અને તમને ખાતરી આપો કે હજુ પણ તેમના સાથે સંવાદ ચાલુ છે.
08:28 આ રીતે સ્ટોર પ્રમોટર ગ્રાહકના મનમાં પોતાની ગૂડવિલ બનાવી શકે છે.
08:34 કદાચ આ વખતે ગ્રાહક કઈ ના ખરીદે.
08:37 પણ બીજી વખત જો તેમને ખરીદવું હોય તો અહી જ તે પાછા આવે.
08:40 ગ્રાહક સાથે લાંબા ગાળાની સંબંધો મજબુત કરવા જેથી તે ભવિષ્યમાં દુકાનમાં પાછા આવે.
08:50 ગૂડવિલ એટેલેકે ગ્રાહકને મનગમતી દુકાન અથવા સ્ટોર પ્રમોટર માટેની સદ્ભાવના.
08:58 ગૂડવિલ નિર્માણ કરવાની પદ્ધતીમાં સમવેશ છે:
09:01 ગ્રાહકની પસંદગીને પ્રાધાન્ય આપવું ,
09:04 ગ્રાહકની પસંદગીને ફરી યોગ્ય બતાવવું.
09:07 તેઓને ખાતરી આપવી કે ઉચિત માલ તેમણે પસંદગી કરી છે,
09:09 ગ્રાહકની ફરિયાદો નિવારવી અને
09:11 અપેક્ષાના "ઉપર અને બહાર" સેવા પૂરી પાડવી.
09:16 પ્રોડક્ટની ખરીદી બાદ બિલિંગ પ્રક્રિયા આવે છે.
09:20 આ માટે વેચાણ કાઉન્ટરથી બિલીંગ કાઉન્ટર સુધી બધું તેમના માટે સહજ હોવું જોઈએ.
09:28 પ્રભાવી સેલ્સ પ્રમોટર વ્યવહાર પૂર્ણ કરવા પહેલા ગ્રાહકને વધુ વસ્તુઓ સૂચવે છે.
09:36 અધિકતર વસ્તુ વેચવાની જવાબદારી સેલ્સ પ્રમોટરની હોય છે કારણકે તેનું ગ્રાહક સાથે સંવાદ ચાલુ હોય છે.
09:45 મુખ્ય પ્રોડક્ટ સાથે વધારાની વસ્તુ વેચવી તે એક વખાણ છે.
09:49 ઉદાહરણ તરીકે , વધારાની વોરંટી, વધારાની બેટરી,વધારાની સ્ટોરેજ, કવર, એક્સેસરીઝ, વેરેરે.
10:00 ગ્રાહક ને ખાતરી અપાવવી કે વધારાની વસ્તુઓ એ ખુબજ મદદગાર છે.
10:05 છેલ્લે બીલને બનાવવું.
10:08 બિલીંગ પછી ગ્રાહકને પ્રોડક્ટ અને જો વધારાની વસ્તુ ખરીદી હોય તો એક સ્મિથ હાસ્ય સાથે તમને આપવું.
10:18 આ સાથે ટ્યુટોરીયલ ના અંતમાં આવીએ છીએ.
10:22 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં આપણે કેવી રીતે સક્રિય રીતે સાંભળવું અને ગ્રાહક સાથે વાતચીત કરવી.
10:29 ગ્રાહકની શંકા અને વિરોધ ને સારી રીતે સંભાળવી.
10:33 ગ્રાહકને પ્રોડક્ટ અને વધારાની વસ્તુઓ ખરીદવા માટે પ્રેરિત કરવું.
10:38 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:44 તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લાખો.
10:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ભંડોળ અપાયેલ છે.
11:04 આ ટ્યુટોરીયલ સંપૂર્ણપણે ' Telecom Sector Skill Council. માટે બનાવેલ છે.

આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya