Difference between revisions of "Ruby/C2/Hello-Ruby/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''   
 
|| '''Narration'''   
 
  
 
|-
 
|-
|00.00
+
|00:00
 
|'''Hello''' '''Ruby'''પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
 
|'''Hello''' '''Ruby'''પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
 
  
 
|-
 
|-
| 00.04
+
|00:04
 
|આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
 
|આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
  
 
|-
 
|-
| 00.06
+
|00:06
 
| '''Ruby''' શું છે ?
 
| '''Ruby''' શું છે ?
  
 
|-
 
|-
| 00.08
+
|00:08
|  લક્ષણો
+
|  લક્ષણો, '''RubyGems''' અને    'Ruby'''''  પર  મદદ.
 
+
|-
+
|  00.09
+
'''RubyGems''' અને    'Ruby'''''  પર  મદદ.
+
  
 
|-
 
|-
| 00.12  
+
|00:12  
| સંસ્થાપન
+
| સંસ્થાપન, '''Ruby'''  કોડ રન કરવું.
  
 
|-
 
|-
| 00.13
+
|00:15
|'''Ruby'''  કોડ રન કરવું.
+
| કમેન્ટ કરવું. '''puts''' અને '''print''' વચ્ચે તફાવત.
 
+
  
 
|-
 
|-
| 00.15
+
|00:19
| કમેન્ટ કરવું.
+
| અહીં આપણે વાપરી રહ્યા છે '''Ubuntu Linux ''' આવૃત્તિ  12.04  '''Ruby''' 1.9.3
  
 
|-
 
|-
| 00.16
+
|00:27
|  '''puts''' અને  '''print''' વચ્ચે તફાવત.
+
 
+
 
+
|-
+
|  00.19
+
|  અહીં આપણે વાપરી રહ્યા છે '''Ubuntu Linux ''' આવૃત્તિ  12.04  '''Ruby''' 1.9.3
+
 
+
|-
+
|  00.27
+
 
|  આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ.
 
|  આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ.
  
 
|-
 
|-
| 00.30
+
|00:30
| ' '''Linux'''મા તમને  '''Terminal '''અને  ''''''Text editor''' વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે  .  
+
| '''Linux'''મા તમને  '''Terminal '''અને  ''''''Text editor''' વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે  .  
  
 
|-
 
|-
| 00.37
+
|00:37
 
|  હવે હું સમજાવીશ  '''Ruby''' શું છે ?.
 
|  હવે હું સમજાવીશ  '''Ruby''' શું છે ?.
  
 
|-
 
|-
| 00.40
+
|00:40
| '''Ruby''' એ  object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે.  
+
|'''Ruby''' એ  object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે.  
  
 
|-
 
|-
| 00.44
+
|00:44
| તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે.   
+
| તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે.   
  
 
|-
 
|-
| 00.48
+
|00:48
 
|  તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા  અને લખવા માટે સરળ છે
 
|  તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા  અને લખવા માટે સરળ છે
 
 
  
 
|-
 
|-
| 00.54
+
|00:54
 
|  ચાલો હવે  '''Ruby'''ના અમુક લક્ષણો જોઈએ.
 
|  ચાલો હવે  '''Ruby'''ના અમુક લક્ષણો જોઈએ.
 
  
 
|-
 
|-
| 00.57
+
|00:57
 
|  '''Ruby''' ખૂબ સુવાહ્ય છે.
 
|  '''Ruby''' ખૂબ સુવાહ્ય છે.
  
 
|-
 
|-
| 00.59
+
|00:59
 
| '' 'Ruby''' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે.
 
| '' 'Ruby''' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે.
  
 
|-
 
|-
| 01.04
+
|01:04
 
| '''Smalltalk, BASIC''' અથવા '''Python''' ની જેમ '''Ruby''' માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા.
 
| '''Smalltalk, BASIC''' અથવા '''Python''' ની જેમ '''Ruby''' માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા.
  
 
|-
 
|-
| 01.11
+
|01:11
 
|  તે આપમેળે મેમરી સંચાલન ને  આધાર આપે છે.
 
|  તે આપમેળે મેમરી સંચાલન ને  આધાર આપે છે.
  
 
|-
 
|-
| 01.14
+
|01:14
 
|  '' 'Ruby''' મુક્ત બંધારણ ભાષા છે.
 
|  '' 'Ruby''' મુક્ત બંધારણ ભાષા છે.
  
 
|-
 
|-
| 01.17
+
|01:17
 
|  તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું  શરૂ કરી શકો છો.
 
|  તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું  શરૂ કરી શકો છો.
  
 
|-
 
|-
| 01.21
+
|01:21
 
|  '' 'Ruby''' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.
 
|  '' 'Ruby''' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.
 
  
 
|-
 
|-
| 01.26
+
|01:26
 
| '' 'RubyGems''' એ '' 'Ruby''' ના  મહત્વ ના લક્ષણમાનું એક છે.
 
| '' 'RubyGems''' એ '' 'Ruby''' ના  મહત્વ ના લક્ષણમાનું એક છે.
 
  
 
|-
 
|-
| 01.36
+
|01:36
 
| ' 'Ruby''' કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.
 
| ' 'Ruby''' કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.
 
  
 
|-
 
|-
| 01.42
+
|01:42
 
|તમે તમારા પોતાના ''''''gems.''' બનાવી અને પબલીશ કરી શકો છો.
 
|તમે તમારા પોતાના ''''''gems.''' બનાવી અને પબલીશ કરી શકો છો.
  
 
|-
 
|-
| 01.46
+
|01:46
 
|'''RubyGems''' પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.
 
|'''RubyGems''' પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.
 
  
 
|-
 
|-
| 01.51
+
|01:51
 
| '''Ruby''' પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો.
 
| '''Ruby''' પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો.
  
 
|-
 
|-
| 01.55
+
|01:55
 
|'''Ubuntu Software Centre''' વાપરીને તમે '''Ruby '' સંસ્થાપન કરી શકો છો.
 
|'''Ubuntu Software Centre''' વાપરીને તમે '''Ruby '' સંસ્થાપન કરી શકો છો.
  
 
|-
 
|-
| 01.59
+
|01:59
 
| '''Ubuntu Software Centre''', પર વધુ જાણકારી માટે કૃપા કરી  આ વેબ સાઈટ પર  '''Ubuntu Linux Tutorials'''  નો સંદર્ભ લો.
 
| '''Ubuntu Software Centre''', પર વધુ જાણકારી માટે કૃપા કરી  આ વેબ સાઈટ પર  '''Ubuntu Linux Tutorials'''  નો સંદર્ભ લો.
 
  
 
|-
 
|-
| 02.07
+
|02:07
 
|  '' 'Ruby''' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે.
 
|  '' 'Ruby''' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે.
  
 
|-
 
|-
| 02.12
+
|02:12
 
| 'Ruby code ''' 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે.
 
| 'Ruby code ''' 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે.
  
 
|-
 
|-
| 02.16
+
|02:16
|  '''Command line '''  (કમાંડ લાઈન)
+
|  '''Command line '''  (કમાંડ લાઈન), '''Interactive Ruby'' (ઇન્ટરેક્ટિવ રૂબી)
  
 
|-
 
|-
| 02.17
+
|02:19
| '''Interactive Ruby'' (ઇન્ટરેક્ટિવ રૂબી)
+
| '''file'' ની જેમ આપણે એક્ઝેક્યુશનની  દરેક પદ્ધતિ મારફતે જશું.
  
 
|-
 
|-
| 02.19
+
|02:23
|  '''file'' ની જેમ
+
 
+
 
+
|-
+
|  02.20
+
| આપણે એક્ઝેક્યુશનની  દરેક પદ્ધતિ મારફતે જશું.
+
 
+
 
+
|-
+
|  02.23
+
 
| પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી '''Hello World''' કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો.
 
| પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી '''Hello World''' કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો.
  
 
|-
 
|-
| 02.28
+
|02:28
 
| '''Ctrl, Alt અને  T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.  
 
| '''Ctrl, Alt અને  T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.  
 
  
 
|-
 
|-
| 02.33
+
|02:33
 
| ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
 
| ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
  
 
|-
 
|-
| 02.37
+
|02:37
|  કમાંડ ટાઈપ કરો.
+
|  કમાંડ ટાઈપ કરો. '''ruby '''''space''''' ''hyphen ''e '''''space'' અવતરણચિહ્નો અંદર '''puts '''space''' પછી બે અવતરણચિહ્નો અંદર ''' Hello World''' અને
  
 
|-
 
|-
| 02.38
+
|02:50
| '''ruby '''''space''''' ''hyphen ''e '''''space'' અવતરણચિહ્નો અંદર '''puts '''space''' પછી બે અવતરણચિહ્નો અંદર ''' Hello World''' અને
+
 
+
 
+
|-
+
|  02.50
+
 
|  '''Enter.''' દબાવો.
 
|  '''Enter.''' દબાવો.
  
 
|-
 
|-
| 02.53
+
|02:53
|   આઉટ પુટ આપણને '''Hello World.''' તરીકે મળે છે.
+
| આઉટ પુટ આપણને '''Hello World.''' તરીકે મળે છે.
  
 
|-
 
|-
| 02.56
+
|02:56
 
| ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે ''puts ''' કમાંડ વાપરવા મા આવે છે.
 
| ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે ''puts ''' કમાંડ વાપરવા મા આવે છે.
  
 
|-
 
|-
| 03.00
+
|03:00
 
| '' hyphen'' '''e flag ''' માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે.
 
| '' hyphen'' '''e flag ''' માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
| 03.06
+
|03:06
 
| Multiple''' '''''hyphen''''' e flags''' ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય  છે.  
 
| Multiple''' '''''hyphen''''' e flags''' ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય  છે.  
 
  
 
|-
 
|-
| 03.11
+
|03:11
 
|ચાલો  આ પ્રયાસ કરીએ
 
|ચાલો  આ પ્રયાસ કરીએ
  
 
|-
 
|-
| 03.13
+
|03:13
 
|  હવે પહેલાંના કમાંડ  મેળવવા માટે અપ  એરો કી દબો અને
 
|  હવે પહેલાંના કમાંડ  મેળવવા માટે અપ  એરો કી દબો અને
  
 
|-
 
|-
| 03.18
+
|03:18
 
|  ટાઈપ કરો  ''space''' hyphen ''e '''''space અવતરણચિહ્નો'''' અંદર '''''puts '''space '''1+2 ''' અને  
 
|  ટાઈપ કરો  ''space''' hyphen ''e '''''space અવતરણચિહ્નો'''' અંદર '''''puts '''space '''1+2 ''' અને  
 
  
 
|-
 
|-
| 03.30
+
|03:30
 
| ''' Enter.''' ડબાઓ.
 
| ''' Enter.''' ડબાઓ.
  
 
|-
 
|-
| 03.32
+
|03:32
 
|  આપણને આઉટ પુટ  '''Hello World ''' અને ''' 3.''' તરીકે મળશે.
 
|  આપણને આઉટ પુટ  '''Hello World ''' અને ''' 3.''' તરીકે મળશે.
 
  
 
|-
 
|-
| 03.36   
+
|03:36   
 
|ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
 
|ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
| 03.38
+
|03:38
 
|હવે આપણે  '''Interactive Ruby.''' વિશે શીખીશું
 
|હવે આપણે  '''Interactive Ruby.''' વિશે શીખીશું
 
  
 
|-
 
|-
| 03.42
+
|03:42
 
| '''Interactive Ruby ''  '''Ruby''' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.
 
| '''Interactive Ruby ''  '''Ruby''' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.
 
  
 
|-
 
|-
| 03.48
+
|03:48
 
|તમે  '''Ruby''' સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.
 
|તમે  '''Ruby''' સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.
 
  
 
|-
 
|-
| 03.53
+
|03:53
 
| '''Ruby,''' ના જૂની આવૃત્તિ માટે '''irb''' અલગથી સંસ્થાપિત કરો.
 
| '''Ruby,''' ના જૂની આવૃત્તિ માટે '''irb''' અલગથી સંસ્થાપિત કરો.
  
 
|-
 
|-
| 03.57
+
|03:57
 
|હવે  '''Ruby''' કોડ ને  '''irb.'''થી  એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.
 
|હવે  '''Ruby''' કોડ ને  '''irb.'''થી  એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.
 
  
 
|-
 
|-
| 04.03
+
|04:03
 
| ટાઈપ કરો '''irb ''' અને  '''Enter''' દબાઓ.
 
| ટાઈપ કરો '''irb ''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 04.06
+
|04:06
 
| '''Interactive Ruby''' શરૂ કરવા માટે,
 
| '''Interactive Ruby''' શરૂ કરવા માટે,
  
 
|-
 
|-
| 04.09
+
|04:09
 
| ટાઈપ કરો '''puts ''' space બે અવતરણચિહ્નો અંદર '''Hello World''' અને  '''Enter.''' દબાઓ.
 
| ટાઈપ કરો '''puts ''' space બે અવતરણચિહ્નો અંદર '''Hello World''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
| 04.19
+
|04:19
 
|આઉટ પુટ આપણને  '''Hello World.''' તરીકે મળશે.
 
|આઉટ પુટ આપણને  '''Hello World.''' તરીકે મળશે.
  
 
|-
 
|-
| 04.22
+
|04:22
|   અને રીટર્ન વેલ્યુ આપણને  '''nil.''' તરીકે મળશે.
+
| અને રીટર્ન વેલ્યુ આપણને  '''nil.''' તરીકે મળશે.
 
+
  
 
|-
 
|-
| 04.25
+
| 04:25
| '''irb ''' થી બહાર નીકડવા  માટે ટાઈપ કરો  '''exit''' અને  '''Enter.''' દબાઓ.
+
| '''irb ''' થી બહાર નીકડવા  માટે ટાઈપ કરો  '''exit''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
| 04.31
+
|04:31
 
|તમે '''Ruby program'''  ફાઈલ માથી  રન પણ કરી શકો છો.
 
|તમે '''Ruby program'''  ફાઈલ માથી  રન પણ કરી શકો છો.
 
  
 
|-
 
|-
| 04.34
+
|04:34
 
| કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.  
 
| કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.  
  
 
|-
 
|-
| 04.39
+
|04:39
 
| હું  '''gedit ''' ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું  '''gedit'''  ટેક્સ્ટ એડિટર પર જાઉં.
 
| હું  '''gedit ''' ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું  '''gedit'''  ટેક્સ્ટ એડિટર પર જાઉં.
  
 
|-
 
|-
| 04.45
+
|04:45
 
|  હવે ટાઈપ કરો  '''puts''' space બે અવતરણચિહ્નો અંદર '''' Hello World '''
 
|  હવે ટાઈપ કરો  '''puts''' space બે અવતરણચિહ્નો અંદર '''' Hello World '''
  
 
|-
 
|-
| 04.54
+
|04:54
 
|હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
 
|હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
  
 
|-
 
|-
| 04.59
+
|04:59
 
|  '''puts ''' કમાંડ ના પહેલા  
 
|  '''puts ''' કમાંડ ના પહેલા  
  
 
|-
 
|-
| 05.01
+
|05:01
 
| ટાઈપ કરો , ''equal to '''''begin ''' અને  '''Enter''' દબાઓ.
 
| ટાઈપ કરો , ''equal to '''''begin ''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 05.06
+
|05:06
 
| 'Equal to '''''begin '''  કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
 
| 'Equal to '''''begin '''  કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
 +
 
|-
 
|-
 
+
|05:10
| 05.10
+
 
| જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
 
| જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
 
  
 
|-
 
|-
| 05.13
+
|05:13
 
| હું ટાઈપ કરીશ  '''My first Ruby program '''
 
| હું ટાઈપ કરીશ  '''My first Ruby program '''
  
 
|-
 
|-
| 05.20
+
|05:20
 
| અને  '''Enter''' દબાઓ.
 
| અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 05.22
+
|05:22
| પછી ટાઈપ કરો આ કોડ '''' helloworld''' પ્રિન્ટ કરશે અને  ''' Enter''' દબાઓ.
+
| પછી ટાઈપ કરો '''' This code will print helloworld ''''' અને  ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 05.30
+
|05:30
 
|  હવે ટાઈપ કરો ''equal to '''''end'''
 
|  હવે ટાઈપ કરો ''equal to '''''end'''
  
 
|-
 
|-
| 05.32
+
|05:32
 
| ''equal to '''''end ''' મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત  કરવા માટે વપરાય છે.
 
| ''equal to '''''end ''' મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત  કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
| 05.37
+
|05:37
 
| પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
 
| પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
  
 
|-
 
|-
| 05.41
+
|05:41
 
|આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
 
|આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
  
 
|-
 
|-
|   05.45
+
|05:45
 
| ચાલો હવે '''Save ''' બટન દાબીને ફાઈલ સેવ કરીએ .
 
| ચાલો હવે '''Save ''' બટન દાબીને ફાઈલ સેવ કરીએ .
  
 
|-
 
|-
| 05.50  
+
|05:50  
 
| વારંવાર ફાઈલ ''' સેવ''' કરવી  સારી આદત છે.
 
| વારંવાર ફાઈલ ''' સેવ''' કરવી  સારી આદત છે.
  
 
|-
 
|-
| 05.53
+
|05:53
 
|  The '''Save As ''' ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે.   
 
|  The '''Save As ''' ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે.   
  
 
|-
 
|-
| 05.57
+
|05:57
 
| તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો.
 
| તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો.
  
 
|-
 
|-
| 06.01
+
|06:01
 
|  ડેસ્કટોપ પર હું ,'''rubyprogram''' નામનું ફોલ્ડર બાવીશ.   
 
|  ડેસ્કટોપ પર હું ,'''rubyprogram''' નામનું ફોલ્ડર બાવીશ.   
 
  
 
|-
 
|-
| 06.06
+
|06:06
 
|  હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ.
 
|  હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ.
  
 
|-
 
|-
| 06.10
+
|06:10
 
|  ટેક્સ્ટ બોક્સ  '''Name''' મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો.  
 
|  ટેક્સ્ટ બોક્સ  '''Name''' મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો.  
  
 
|-
 
|-
| 06.14
+
|06:14
 
| હું  '''hello.rb''' ટાઈપ કરીશ.
 
| હું  '''hello.rb''' ટાઈપ કરીશ.
  
 
|-
 
|-
| 06.17
+
|06:17
 
|  '''Ruby ''' ફાઈલને '''Dot rb''' એક્સટેંશન આપ્યું છે.
 
|  '''Ruby ''' ફાઈલને '''Dot rb''' એક્સટેંશન આપ્યું છે.
  
 
|-
 
|-
| 06.21
+
|06:21
 
| ફાઈલ સેવ કરવા  માટે  '''Save ''' બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે.
 
| ફાઈલ સેવ કરવા  માટે  '''Save ''' બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે.
  
 
|-
 
|-
| 06.28
+
|06:28
 
|  કોડ એક્ઝેક્યુટ કરવા માટે  ટર્મિનલ  પર જાઓ .
 
|  કોડ એક્ઝેક્યુટ કરવા માટે  ટર્મિનલ  પર જાઓ .
  
 
|-
 
|-
| 06.32
+
|06:32
 
| ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
 
| ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
  
 
|-
 
|-
| 06.35
+
|06:35
 
|  નોંધ લો  કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી  '''Ruby ''' ઉપસ્થિત છે.
 
|  નોંધ લો  કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી  '''Ruby ''' ઉપસ્થિત છે.
  
 
|-
 
|-
|   06.39  
+
|06:39  
|   ધ્યાન  રાખો કે આપણે '''home ''' ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી '''rubyprogram''' મા જવું છે.
+
|ધ્યાન  રાખો કે આપણે '''home ''' ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી '''rubyprogram''' મા જવું છે.
  
 
|-
 
|-
| 06.47
+
|06:47
 
| તે કરવા માટે ટાઇપ કરો, '''cd''' space '''Desktop/rubyprogram''' અને  '''Enter.'''  દબાઓ.  
 
| તે કરવા માટે ટાઇપ કરો, '''cd''' space '''Desktop/rubyprogram''' અને  '''Enter.'''  દબાઓ.  
  
 
|-
 
|-
| 07.00
+
|07:00
| ચાલો  ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો '''ruby space hello dot rb''' અને  '''Enter''' દબાઓ.
+
| ચાલો  ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો '''ruby space hello dot rb''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
| 07.10
+
|07:10
 
| આપણને આઉટ પુટ  '''HelloWorld.''' મળે છે.
 
| આપણને આઉટ પુટ  '''HelloWorld.''' મળે છે.
  
 
|-
 
|-
| 07.13
+
|07:13
 
|  ચાલો હું '''puts''' અને  '''print '''સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને  ડેમોનસ્ટ્રેટ કરું.
 
|  ચાલો હું '''puts''' અને  '''print '''સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને  ડેમોનસ્ટ્રેટ કરું.
 
   
 
   
 
|-
 
|-
| 07.18
+
|07:18
 
| ''' irb''' નો ઉપયોગ કરી આને સમજીશું.
 
| ''' irb''' નો ઉપયોગ કરી આને સમજીશું.
  
 
|-
 
|-
| 07.22
+
|07:22
| તે પહેલાં આપણને  હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો '''cd '''અને  '''Enter'''  દબાઓ.
+
| તે પહેલાં આપણને  હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો '''cd '''અને  '''Enter'''  દબાઓ.
  
 
|-
 
|-
| 07.31
+
|07:31
 
|'''Interactive Ruby.''' ને શરુ  કરવા માટે  હવે ટાઈપ કરો  '''irb''' અને  '''Enter'''''' દબાઓ.  
 
|'''Interactive Ruby.''' ને શરુ  કરવા માટે  હવે ટાઈપ કરો  '''irb''' અને  '''Enter'''''' દબાઓ.  
  
 
|-
 
|-
| 07.39
+
|07:39
 
|ટાઇપ કરો  '''puts ''''''space''' બે અવતરણચિહ્નો અંદર  '''Hello ''''''comma''' બે અવતરણચિહ્નો  '''World '''
 
|ટાઇપ કરો  '''puts ''''''space''' બે અવતરણચિહ્નો અંદર  '''Hello ''''''comma''' બે અવતરણચિહ્નો  '''World '''
  
 
|-
 
|-
| 07.50
+
|07:50
 
| અહી ''' comma ''' બે  '''puts''' કમાંડ ને સાથે જોડે છે.
 
| અહી ''' comma ''' બે  '''puts''' કમાંડ ને સાથે જોડે છે.
  
 
|-
 
|-
| 07.55
+
|07:55
 
| હવે  '''Enter.''' દબાઓ.
 
| હવે  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
| 07.57
+
|07:57
 
| આપણને  '''Hello World,''' આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર.
 
| આપણને  '''Hello World,''' આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર.
  
 
|-
 
|-
| 08.03
+
|08:03
 
|  હવે  '''print.''' શાથે આ શીખીએ.
 
|  હવે  '''print.''' શાથે આ શીખીએ.
 
  
 
|-
 
|-
| 08.06
+
|08:06
 
| પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ  એરો કી દબાવો.
 
| પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ  એરો કી દબાવો.
  
 
|-
 
|-
| 08.09
+
|08:09
 
|  puts ને  print થી બદલો અને  '''Enter.''' દબાઓ.
 
|  puts ને  print થી બદલો અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
| 08.14
+
|08:14
 
|  આપણ ને આઉટપુટ  '''Hello World ''' મળે છે પરંતુ તે જ લાઇન પર..
 
|  આપણ ને આઉટપુટ  '''Hello World ''' મળે છે પરંતુ તે જ લાઇન પર..
  
 
|-
 
|-
| 08.19
+
|08:19
 
|  કીવર્ડ ''puts'''  આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ ''' print ''' આવું નથી કરતું.
 
|  કીવર્ડ ''puts'''  આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ ''' print ''' આવું નથી કરતું.
  
 
|-
 
|-
| 08.27
+
|08:27
 
|  કીવર્ડ ''' print ''' તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે.
 
|  કીવર્ડ ''' print ''' તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે.
  
 
|-
 
|-
| 08.31
+
|08:31
 
|  આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
 
|  આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
|   08.37
+
|08:37
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
| 08.39
+
|08:39
|   '''Ruby''' વિષે  
+
| '''Ruby''' વિષે સંસ્થાપન '''Ruby '''કોડ એક્ઝીક્યુટ કરવો.
  
 
|-
 
|-
| 08.41
+
|08:44
|  સંસ્થાપન
+
 
+
|-
+
|  08.42
+
|  '''Ruby '''કોડ એક્ઝીક્યુટ કરવો.
+
 
+
|-
+
|  08.44
+
 
|  =begin અને  =end  વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
 
|  =begin અને  =end  વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
 
  
 
|-
 
|-
| 08.50
+
|08:50
 
| '''puts''' અને '''print''' વચ્ચે તફાવત.
 
| '''puts''' અને '''print''' વચ્ચે તફાવત.
 
 
  
 
|-
 
|-
| 08.53
+
|08:53
 
| અસાઇનમેન્ટ તરીકે
 
| અસાઇનમેન્ટ તરીકે
  
 
|-
 
|-
| 08.55  
+
|08:55  
 
| તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો.
 
| તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
| 08.58
+
|08:58
 
| આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ  લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો.
 
| આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ  લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો.
  
 
|-
 
|-
| 09.01
+
|09:01
 
|'''single line comment''' નો પ્રયાસ કરો.
 
|'''single line comment''' નો પ્રયાસ કરો.
 
 
   
 
   
 
|-
 
|-
| 09.04
+
|09:04
 
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
 
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
| 09.07
+
|09:07
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
| 09.10
+
|09:10
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.   
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.   
  
 
|-
 
|-
| 09.15
+
| 09:15
|   સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
 
+
  
 
|-
 
|-
| 09.17
+
|09:17
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.  
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.  
  
 
|-
 
|-
|   09.20
+
| 09:20
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
| 09.24
+
|09:24
 
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો  
 
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો  
  
 
|-
 
|-
| 09.30
+
|09:30
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
| 09.34
+
|09:34
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
| 09.41
+
|09:41
 
| આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
 
| આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
| 09.45  
+
|09:45  
 
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
|-
 
|-
| 09.50
+
|09:50
 
| જોડાવા બદલ અભાર.
 
| જોડાવા બદલ અભાર.
  
 
|}
 
|}

Latest revision as of 10:56, 1 March 2017

Time Narration
00:00 Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
00:04 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
00:06 Ruby શું છે ?
00:08 લક્ષણો, RubyGems' અને 'Ruby પર મદદ.
00:12 સંસ્થાપન, Ruby કોડ રન કરવું.
00:15 કમેન્ટ કરવું. puts અને print વચ્ચે તફાવત.
00:19 અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3
00:27 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ.
00:30 Linuxમા તમને Terminal અને 'Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે .
00:37 હવે હું સમજાવીશ Ruby શું છે ?.
00:40 Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે.
00:44 તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે.
00:48 તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે
00:54 ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ.
00:57 Ruby ખૂબ સુવાહ્ય છે.
00:59 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે.
01:04 Smalltalk, BASIC અથવા Python ની જેમ Ruby માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા.
01:11 તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે.
01:14 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે.
01:17 તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો.
01:21 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.
01:26 'RubyGems 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે.
01:36 ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.
01:42 તમે તમારા પોતાના 'gems. બનાવી અને પબલીશ કરી શકો છો.
01:46 RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.
01:51 Ruby પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો.
01:55 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સંસ્થાપન કરી શકો છો.
01:59 Ubuntu Software Centre, પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.
02:07 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે.
02:12 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે.
02:16 'Command line (કમાંડ લાઈન), Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી)
02:19 'file ની જેમ આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું.
02:23 પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો.
02:28 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
02:33 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
02:37 કમાંડ ટાઈપ કરો. ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને
02:50 Enter. દબાવો.
02:53 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે.
02:56 ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે.
03:00 hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે.
03:06 Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે.
03:11 ચાલો આ પ્રયાસ કરીએ
03:13 હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબો અને
03:18 ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદર puts space 1+2 અને
03:30 Enter. ડબાઓ.
03:32 આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે.
03:36 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
03:38 હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું
03:42 Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.
03:48 તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.
03:53 Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો.
03:57 હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.
04:03 ટાઈપ કરો irb અને Enter દબાઓ.
04:06 Interactive Ruby શરૂ કરવા માટે,
04:09 ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. દબાઓ.
04:19 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે.
04:22 અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે.
04:25 irb થી બહાર નીકડવા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ.
04:31 તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો.
04:34 કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.
04:39 હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં.
04:45 હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World
04:54 હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
04:59 puts કમાંડ ના પહેલા
05:01 ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ.
05:06 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
05:10 જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
05:13 હું ટાઈપ કરીશ My first Ruby program
05:20 અને Enter દબાઓ.
05:22 પછી ટાઈપ કરો ' This code will print helloworld અને Enter દબાઓ.
05:30 હવે ટાઈપ કરો equal to end
05:32 equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે.
05:37 પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
05:41 આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
05:45 ચાલો હવે Save બટન દાબીને ફાઈલ સેવ કરીએ .
05:50 વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે.
05:53 The Save As ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે.
05:57 તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો.
06:01 ડેસ્કટોપ પર હું ,rubyprogram નામનું ફોલ્ડર બાવીશ.
06:06 હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ.
06:10 ટેક્સ્ટ બોક્સ Name મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો.
06:14 હું hello.rb ટાઈપ કરીશ.
06:17 Ruby ફાઈલને Dot rb એક્સટેંશન આપ્યું છે.
06:21 ફાઈલ સેવ કરવા માટે Save બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે.
06:28 કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ .
06:32 ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
06:35 નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે.
06:39 ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે.
06:47 તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ.
07:00 ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો ruby space hello dot rb અને Enter દબાઓ.
07:10 આપણને આઉટ પુટ HelloWorld. મળે છે.
07:13 ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું.
07:18 irb નો ઉપયોગ કરી આને સમજીશું.
07:22 તે પહેલાં આપણને હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ.
07:31 Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter' દબાઓ.
07:39 ટાઇપ કરો puts 'space બે અવતરણચિહ્નો અંદર Hello 'comma બે અવતરણચિહ્નો World
07:50 અહી comma બે puts કમાંડ ને સાથે જોડે છે.
07:55 હવે Enter. દબાઓ.
07:57 આપણને Hello World, આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર.
08:03 હવે print. શાથે આ શીખીએ.
08:06 પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો.
08:09 puts ને print થી બદલો અને Enter. દબાઓ.
08:14 આપણ ને આઉટપુટ Hello World મળે છે પરંતુ તે જ લાઇન પર..
08:19 કીવર્ડ puts' આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ print આવું નથી કરતું.
08:27 કીવર્ડ print તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે.
08:31 આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
08:37 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08:39 Ruby વિષે સંસ્થાપન Ruby કોડ એક્ઝીક્યુટ કરવો.
08:44 =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
08:50 puts અને print વચ્ચે તફાવત.
08:53 અસાઇનમેન્ટ તરીકે
08:55 તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો.
08:58 આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો.
09:01 single line comment નો પ્રયાસ કરો.
09:04 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
09:17 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:24 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
09:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:34 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:41 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
09:45 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:50 જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya