Difference between revisions of "KTurtle/C3/Special-Commands-in-KTurtle/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{|border =1 !Time !Narration |- ||00:01 ||Hello everybody. Welcome to this tutorial on '''Special Commands''' in '''KTurtle.''' |- ||00:08 ||In this tutorial, we will learn abo…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(6 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:01 | ||00:01 | ||
− | || | + | ||'''KTurtle''' માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
+ | |||
|- | |- | ||
||00:08 | ||00:08 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું |
− | + | '''“learn”''' કમાન્ડ અને | |
+ | '''“random”''' કમાન્ડ | ||
− | |||
|- | |- | ||
||00:15 | ||00:15 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
+ | |||
|- | |- | ||
|| 00:28 | || 00:28 | ||
− | || | + | ||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
|| 00:33 | || 00:33 | ||
− | || | + | ||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
+ | |||
|- | |- | ||
|| 00:39 | || 00:39 | ||
− | || | + | ||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. |
|- | |- | ||
|| 00:42 | || 00:42 | ||
− | || | + | ||'''Dash home''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|| 00:44 | || 00:44 | ||
− | || | + | ||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો. |
|- | |- | ||
|| 00:47 | || 00:47 | ||
− | || | + | ||'''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
||00:50 | ||00:50 | ||
− | || | + | ||પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ |
+ | |||
|- | |- | ||
|| 00:53 | || 00:53 | ||
− | ||''' learn''' | + | ||''' learn''' વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે. |
|- | |- | ||
|| 01:01 | || 01:01 | ||
− | ||'learn' | + | ||'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે. |
+ | |||
|- | |- | ||
||01:05 | ||01:05 | ||
− | || | + | ||ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે. |
+ | |||
|- | |- | ||
||01:10 | ||01:10 | ||
− | || | + | ||સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
+ | |||
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | || | + | ||ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો: |
|- | |- | ||
|| 01:19 | || 01:19 | ||
− | ||'''repeat 4''' | + | ||'''repeat 4''' છગડીયા કૌંશ અંદર |
{ | { | ||
Line 70: | Line 78: | ||
|- | |- | ||
|| 01:31 | || 01:31 | ||
− | || | + | ||અહીં નંબર '''10''' ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે. |
+ | |||
|- | |- | ||
|| 01:37 | || 01:37 | ||
− | || | + | ||હવે '''learn''' કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ. |
|- | |- | ||
|| 01:45 | || 01:45 | ||
− | || | + | ||ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે '''square''' તરીકે નામ આપીશું. |
|- | |- | ||
|| 01:50 | || 01:50 | ||
− | || | + | ||''''learn'''' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે '''square''' છે. |
+ | |||
|- | |- | ||
|| 01:59 | || 01:59 | ||
− | || | + | ||ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ. |
|- | |- | ||
Line 92: | Line 102: | ||
|- | |- | ||
|| 02:10 | || 02:10 | ||
− | || | + | ||ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ. |
− | |||
|- | |- | ||
|| 02:13 | || 02:13 | ||
− | || | + | ||ચાલો '''10''' ને '''$x''' દ્વારા બદલીએ, |
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|| 02:19 | || 02:19 | ||
− | || | + | ||નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને '''square''' કહેવામાં આવે છે. |
|- | |- | ||
|| 02:23 | || 02:23 | ||
− | ||'''square''' | + | ||'''square''' એક ઇનપુટ પરિમાણ લે છે, '''$x''', ચોરસનું માપ સુયોજિત કરવા માટે. |
|- | |- | ||
|| 02:31 | || 02:31 | ||
− | || | + | ||નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, ''' square''' કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી. |
|- | |- | ||
|| 02:37 | || 02:37 | ||
− | || | + | ||'''learn''' કમાન્ડ અન્ય કમાન્ડ ''' square''' શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે. |
|- | |- | ||
|| 02:43 | || 02:43 | ||
− | ||'''square''' | + | ||'''square''' કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે. |
+ | |||
|- | |- | ||
|| 02:51 | || 02:51 | ||
− | || | + | ||ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું. |
+ | |||
|- | |- | ||
|| 02:54 | || 02:54 | ||
− | || | + | ||ચાલો ટાઇપ કરીએ '''go 200,200''', '''square 100''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | '''go 200,200''' | + | |
− | + | ||
− | '''square 100''' | + | |
|- | |- | ||
|| 03:04 | || 03:04 | ||
− | || | + | ||'''square 100''' કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે. |
+ | |||
|- | |- | ||
|| 03:11 | || 03:11 | ||
− | || | + | ||ચાલો હવે કોડ રન કરો. |
|- | |- | ||
|| 03:13 | || 03:13 | ||
− | ||'''Turtle''' | + | ||'''Turtle''' કેનવાસ ઉપર ચોરસ દોરે છે. |
|- | |- | ||
|| 03:17 | || 03:17 | ||
− | || | + | ||હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ. |
+ | |||
|- | |- | ||
|| 03:22 | || 03:22 | ||
− | || | + | ||ચાલો ફરીથી રન કરીએ. |
|- | |- | ||
|| 03:23 | || 03:23 | ||
− | || | + | ||ટર્ટલ પરિમાણ 50 સાથે બીજુ ચોરસ દોરે છે. |
|- | |- | ||
|| 03:28 | || 03:28 | ||
− | || | + | ||નોંધ લો કે આ કમાન્ડ આ પ્રોગ્રામના સ્કોપ સુધી જ ઉપયોગ કરી શકાય છે. |
+ | |||
|- | |- | ||
|| 03:35 | || 03:35 | ||
− | || | + | ||હું એડિટરમાંથી વર્તમાન કોડ રદ કરીશ. |
|- | |- | ||
|| 03:38 | || 03:38 | ||
− | || | + | ||“clear” કમાન્ડ ટાઇપ કરો અને કેનવાસ સાફ કરવા માટે '''Run''' કરો. |
+ | |||
|- | |- | ||
||03:44 | ||03:44 | ||
− | || | + | ||આગામી આપણે "રેન્ડમ" કમાન્ડ વિશે જાણીશું. |
+ | |||
|- | |- | ||
|| 03:48 | || 03:48 | ||
− | ||'''random''' | + | ||'''random''' કમાન્ડ ઇનપુટ લે છે અને રીટર્ન આઉટપુટ આપે છે. |
+ | |||
|- | |- | ||
|| 03:52 | || 03:52 | ||
− | || | + | || રેન્ડમ કમાન્ડ માટે સિન્ટેક્સ “random X,Y” છે |
|- | |- | ||
|| 03:57 | || 03:57 | ||
− | || | + | || X અને Y બે ઇનપુટ્સ છે. |
|- | |- | ||
|| 04:01 | || 04:01 | ||
− | || X | + | || X ન્યુનત્તમ આઉટપુટ સુયોજિત કરે છે અને Y મહત્તમ આઉટપુટ સુયોજિત કરે છે. |
|- | |- | ||
|| 04:07 | || 04:07 | ||
− | || | + | || આઉટપુટ X અને વાય વચ્ચે રેન્ડમલી પસંદ થયેલ નંબર છે |
+ | |||
|- | |- | ||
||04:13 | ||04:13 | ||
− | || | + | ||ચાલો એપ્લિકેશનમાં ઉપયોગ કરવા માટે “random” કમાન્ડ મુકીએ. |
+ | |||
|- | |- | ||
|| 04:18 | || 04:18 | ||
− | || | + | ||મેં ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ કરેલ છે. |
|- | |- | ||
|| 04:22 | || 04:22 | ||
− | || | + | ||હું કોડ સમજાવીશ. |
+ | |||
|- | |- | ||
|| 04:24 | || 04:24 | ||
− | ||“reset” | + | ||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
|| 04:29 | || 04:29 | ||
− | || | + | ||અહીં, '''random 1,20''' કમાન્ડ એક રેન્ડમ નમ્બર પસંદ કરે છે જે 1 થી સમાન અથવા વધુ અને 20 કરતાં સમાન અથવા ઓછી હોય છે,અને વેરિયેબલ x માં અસાઇન કરે છે. |
+ | |||
|- | |- | ||
|| 04:44 | || 04:44 | ||
− | ||'''repeat''' | + | ||'''repeat''' કમાન્ડ અને છગડીયા કૌંશ સાથે શરુ થનાર કમાન્ડો એક વર્તુળ દોરે છે. |
+ | |||
|- | |- | ||
|| 04:51 | || 04:51 | ||
− | || | + | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને '''KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 04:58 | || 04:58 | ||
− | || | + | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
|- | |- | ||
|| 05:03 | || 05:03 | ||
− | || | + | ||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
+ | |||
|- | |- | ||
|| 05:08 | || 05:08 | ||
− | || | + | ||જયારે આપણે આ કોડ રન કરીએ છીએ ત્યારે, |
|- | |- | ||
|| 05:10 | || 05:10 | ||
− | || | + | ||ટર્ટલ કેનવાસ પર 1 અને 20 ત્રિજ્યા સાથે એક વર્તુળ દોરે છે. |
|- | |- | ||
|| 05:16 | || 05:16 | ||
− | || | + | ||ચાલો આ કોડ અમુક વખત રન કરીએ, |
|- | |- | ||
|| 05:20 | || 05:20 | ||
− | || | + | ||તમે જોશો કે અલગ કદ સાથે એક વર્તુળ દરેક સમયે બને છે, |
|- | |- | ||
|| 05:26 | || 05:26 | ||
− | || | + | ||દરેક સમયે તમે આ કોડ રન કરો છો, અલગ ત્રિજ્યા સાથે એક વર્તુળ કેનવાસ પર દોરાય છે. |
+ | |||
|- | |- | ||
||05:33 | ||05:33 | ||
− | || | + | ||ચાલો હવે ઉદાહરણમાં '''learn''' અને '''random''' બંને કમાન્ડો વાપરીએ. |
+ | |||
|- | |- | ||
|| 05:39 | || 05:39 | ||
− | || | + | ||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 05:48 | || 05:48 | ||
− | || | + | ||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. |
|- | |- | ||
|| 05:52 | || 05:52 | ||
− | || | + | ||હું હવે કોડ સમજાવીશ. |
+ | |||
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | ||“reset” | + | ||“reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
|| 06:00 | || 06:00 | ||
− | ||'''canvassize 300,300''' | + | ||'''canvassize 300,300''' કેનવાસની પહોળાઇ અને ઊંચાઇને દરેક માટે 300 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
|| 06:09 | || 06:09 | ||
− | ||'''$R, $G,''' | + | ||'''$R, $G,''' અને '''$B''' ત્રણ વેરિયેબલ્સ છે, જેમાં હું 0 અને 255 ની વચ્ચે રેન્ડમ વેલ્યુ અસાઇન કરીશ. |
+ | |||
|- | |- | ||
|| 06:19 | || 06:19 | ||
− | || | + | ||'''canvascolor $R,$G, and $B''' કમાંડમાં, |
|- | |- | ||
|| 06:23 | || 06:23 | ||
− | || | + | ||લાલ લીલા વાદળી રંગનું મિશ્રણ પહેલાંના પગલાંમાં R, G, અને B વેરિયેબલને અપાયેલ વેલ્યુઓ દ્વારા બદલાઈ જાય છે. |
|- | |- | ||
|| 06:34 | || 06:34 | ||
− | || | + | ||આ કમાન્ડ રન કરવામાં આવે છે ત્યારે કેનવાસનો રંગ રેન્ડમલી સુયોજિત થયેલ છે. |
+ | |||
|- | |- | ||
|| 06:41 | || 06:41 | ||
− | ||'''$red, $blue, $green''' | + | ||'''$red, $blue, $green''' એ વેરિયેબલ્સનો અન્ય સમૂહ છે |
|- | |- | ||
|| 06:45 | || 06:45 | ||
− | || | + | || જેમાં 0 અને 255 વચ્ચેની રેન્ડમ વેલ્યુઓ રેન્ડમલી અસાઇન થયેલ છે. |
|- | |- | ||
|| 06:53 | || 06:53 | ||
− | ||'''pencolor $red, $blue and $green''' | + | ||'''pencolor $red, $blue and $green'''આ વેરીએબલ દ્વારા લાલ લીલા વાદળી રંગના મિશ્રણ વેલ્યુઓને બદલે છે. |
+ | |||
|- | |- | ||
|| 07:02 | || 07:02 | ||
− | || '''$red''', '''$green''' and '''$blue''' | + | || '''$red''', '''$green''' and '''$blue'''આ પહેલાના પગલામાં જ રેન્ડમ વેલ્યુઓ સોંપાયેલ છે. |
− | + | ||
|- | |- | ||
|| 07:10 | || 07:10 | ||
− | || | + | ||કમાન્ડ એકઝીક્યુટ કરવામાં આવે છે ત્યારે પેનનો રંગ પણ રેન્ડમલી સુયોજિત થયેલ છે. |
+ | |||
|- | |- | ||
|| 07:18 | || 07:18 | ||
− | ||'''penwidth 2''' | + | ||'''penwidth 2''' પેનની પહોળાઇ 2 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
||07:25 | ||07:25 | ||
− | || | + | || આગળ વર્તુળ દોરવા શીખવા માટે મેં કોડ દાખલ કર્યો છે. |
|- | |- | ||
|| 07:30 | || 07:30 | ||
− | || | + | ||અહીં '''$x''' વર્તુળનું માપ દર્શાવે છે. |
|- | |- | ||
|| 07:35 | || 07:35 | ||
− | ||'''repeat''' | + | ||છગડીયા કૌંસ માં કોડ દ્વારા અનુસરતા '''repeat''' કમાન્ડ વર્તુળ દોરે છે. |
+ | |||
|- | |- | ||
|| 07:43 | || 07:43 | ||
− | || | + | ||કમાન્ડોનો આગામી સમૂહ '''circle''' કમાન્ડ અનુસરતા '''go''' કમાન્ડ છે જે સ્પષ્ટ કરેલ માપ સાથે વર્તુળો દોરે છે. |
+ | |||
|- | |- | ||
|| 07:54 | || 07:54 | ||
− | || | + | ||ઉદાહરણ તરીકે: circle 5 , 5 કદ સાથે |
|- | |- | ||
|| 08:01 | || 08:01 | ||
− | || | + | ||''go''' કમાન્ડમાં સ્પષ્ટ કરેલ કોડીનેટ્સ X અને Y પોઝીશન પર વર્તુળ દોરે છે. |
|- | |- | ||
|| 08:09 | || 08:09 | ||
− | || | + | ||દરેક વર્તુળ માટે, મેં કેનવાસ પર વિવિધ સ્થાનો સ્પષ્ટ કર્યા છે. |
+ | |||
|- | |- | ||
|| 08:16 | || 08:16 | ||
− | || | + | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
|| 08:23 | || 08:23 | ||
− | || | + | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
|- | |- | ||
|| 08:29 | || 08:29 | ||
− | || | + | ||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
+ | |||
|- | |- | ||
|| 08:33 | || 08:33 | ||
− | || | + | ||હું આ કોડ ''' Fullspeed''' માં એકઝીક્યુટ કરીશ. |
|- | |- | ||
|| 08:37 | || 08:37 | ||
− | || | + | ||તમે'' 'Run''' વિકલ્પમાં સ્પષ્ટ કરેલ કોઈ પણ ઝડપ પર આ કોડ એકઝીક્યુટ કરી શકો છો. |
|- | |- | ||
|| 08:43 | || 08:43 | ||
− | || | + | ||હું આ કોડ થોડા વખત રન કરીશ. |
|- | |- | ||
|| 08:46 | || 08:46 | ||
− | || | + | ||તમે પેન કલર અને કેનવાસ કલરની રેન્ડમલી સુયોજિત થયેલ વેલ્યુઝમાં તફાવત જોઈ શકો છો. |
|- | |- | ||
|| 08:54 | || 08:54 | ||
− | || | + | ||દરેક એક્ઝીક્યુશન ઉપર પેન અને કેનવાસના રંગમાં થતા ફેરફારની નોંધ લો. |
|- | |- | ||
|| 09:01 | || 09:01 | ||
− | || | + | ||તમે કોડને ઈચ્છો તેટલી વખત એકઝીક્યુટ કરી શકો છો અને પેન અને કેનવાસની રેન્ડમલી સુયોજિત વેલ્યુઝમાં થતા ફેરફારોની નોંધ લો. |
− | + | ||
|- | |- | ||
||09:15 | ||09:15 | ||
− | || | + | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
+ | |||
|- | |- | ||
|| 09:20 | || 09:20 | ||
− | || | + | ||સારાંશ માટે, |
+ | |||
|- | |- | ||
||09:22 | ||09:22 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
− | + | “learn” કમાન્ડ અને “random” કમાન્ડ. | |
− | |||
|- | |- | ||
||09:30 | ||09:30 | ||
− | || | + | ||અહીં તમારા માટે એસાઈનમેન્ટ છે: |
− | + | ||
|- | |- | ||
|| 09:32 | || 09:32 | ||
− | || | + | || '''learn''' કમાન્ડની મદદથી, પંચકોણ, ચોરસ, લંબચોરસ |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|| 09:39 | || 09:39 | ||
− | || | + | ||તમારા કેનવાસના ચારેય ખૂણા પર ષટ્કોણ અને |
|- | |- | ||
|| 09:45 | || 09:45 | ||
− | || | + | || કેનવાસ ના કેન્દ્ર માં એક વર્તુળ દોરો. |
|- | |- | ||
|| 09:49 | || 09:49 | ||
− | || | + | || “random” કમાન્ડની મદદથી વિવિધ રંગો બનાવો અને |
|- | |- | ||
|| 09:55 | || 09:55 | ||
− | || | + | || તમારા ભૌમિતિક આકાર અને કેનવાસને કસ્ટમાઇઝ કરો. |
+ | |||
|- | |- | ||
|| 10:00 | || 10:00 | ||
− | || | + | ||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
+ | |||
|- | |- | ||
|| 10:04 | || 10:04 | ||
− | || | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
|| 10:08 | || 10:08 | ||
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
+ | |||
|- | |- | ||
|| 10:13 | || 10:13 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
|| 10:15 | || 10:15 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
|| 10:19 | || 10:19 | ||
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
|| 10:22 | || 10:22 | ||
− | || | + | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
|| 10:29 | || 10:29 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|| 10:33 | || 10:33 | ||
− | || | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|| 10:40 | || 10:40 | ||
− | || | + | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
|- | |- | ||
|| 10:46 | || 10:46 | ||
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|- | |- | ||
|| 10:50 | || 10:50 | ||
− | || | + | ||જોડાવા બદ્દલ આભાર. |
− | + |
Latest revision as of 15:11, 28 February 2017
Time | Narration |
---|---|
00:01 | KTurtle માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું
“learn” કમાન્ડ અને “random” કમાન્ડ |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00:28 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:33 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00:39 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
00:42 | Dash home ઉપર ક્લિક કરો. |
00:44 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
00:47 | KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
00:50 | પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ |
00:53 | learn વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે. |
01:01 | 'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે. |
01:05 | ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે. |
01:10 | સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
01:14 | ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો: |
01:19 | repeat 4 છગડીયા કૌંશ અંદર
{ forward 10 turnleft 90 } |
01:31 | અહીં નંબર 10 ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે. |
01:37 | હવે learn કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ. |
01:45 | ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે square તરીકે નામ આપીશું. |
01:50 | 'learn' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે square છે. |
01:59 | ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ. |
02:02 | learn space square space $x |
02:10 | ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ. |
02:13 | ચાલો 10 ને $x દ્વારા બદલીએ, |
02:19 | નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને square કહેવામાં આવે છે. |
02:23 | square એક ઇનપુટ પરિમાણ લે છે, $x, ચોરસનું માપ સુયોજિત કરવા માટે. |
02:31 | નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, square કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી. |
02:37 | learn કમાન્ડ અન્ય કમાન્ડ square શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે. |
02:43 | square કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે. |
02:51 | ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું. |
02:54 | ચાલો ટાઇપ કરીએ go 200,200, square 100 |
03:04 | square 100 કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે. |
03:11 | ચાલો હવે કોડ રન કરો. |
03:13 | Turtle કેનવાસ ઉપર ચોરસ દોરે છે. |
03:17 | હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ. |
03:22 | ચાલો ફરીથી રન કરીએ. |
03:23 | ટર્ટલ પરિમાણ 50 સાથે બીજુ ચોરસ દોરે છે. |
03:28 | નોંધ લો કે આ કમાન્ડ આ પ્રોગ્રામના સ્કોપ સુધી જ ઉપયોગ કરી શકાય છે. |
03:35 | હું એડિટરમાંથી વર્તમાન કોડ રદ કરીશ. |
03:38 | “clear” કમાન્ડ ટાઇપ કરો અને કેનવાસ સાફ કરવા માટે Run કરો. |
03:44 | આગામી આપણે "રેન્ડમ" કમાન્ડ વિશે જાણીશું. |
03:48 | random કમાન્ડ ઇનપુટ લે છે અને રીટર્ન આઉટપુટ આપે છે. |
03:52 | રેન્ડમ કમાન્ડ માટે સિન્ટેક્સ “random X,Y” છે |
03:57 | X અને Y બે ઇનપુટ્સ છે. |
04:01 | X ન્યુનત્તમ આઉટપુટ સુયોજિત કરે છે અને Y મહત્તમ આઉટપુટ સુયોજિત કરે છે. |
04:07 | આઉટપુટ X અને વાય વચ્ચે રેન્ડમલી પસંદ થયેલ નંબર છે |
04:13 | ચાલો એપ્લિકેશનમાં ઉપયોગ કરવા માટે “random” કમાન્ડ મુકીએ. |
04:18 | મેં ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ કરેલ છે. |
04:22 | હું કોડ સમજાવીશ. |
04:24 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
04:29 | અહીં, random 1,20 કમાન્ડ એક રેન્ડમ નમ્બર પસંદ કરે છે જે 1 થી સમાન અથવા વધુ અને 20 કરતાં સમાન અથવા ઓછી હોય છે,અને વેરિયેબલ x માં અસાઇન કરે છે. |
04:44 | repeat કમાન્ડ અને છગડીયા કૌંશ સાથે શરુ થનાર કમાન્ડો એક વર્તુળ દોરે છે. |
04:51 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. |
04:58 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
05:03 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
05:08 | જયારે આપણે આ કોડ રન કરીએ છીએ ત્યારે, |
05:10 | ટર્ટલ કેનવાસ પર 1 અને 20 ત્રિજ્યા સાથે એક વર્તુળ દોરે છે. |
05:16 | ચાલો આ કોડ અમુક વખત રન કરીએ, |
05:20 | તમે જોશો કે અલગ કદ સાથે એક વર્તુળ દરેક સમયે બને છે, |
05:26 | દરેક સમયે તમે આ કોડ રન કરો છો, અલગ ત્રિજ્યા સાથે એક વર્તુળ કેનવાસ પર દોરાય છે. |
05:33 | ચાલો હવે ઉદાહરણમાં learn અને random બંને કમાન્ડો વાપરીએ. |
05:39 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
05:48 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. |
05:52 | હું હવે કોડ સમજાવીશ. |
05:55 | “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
06:00 | canvassize 300,300 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇને દરેક માટે 300 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
06:09 | $R, $G, અને $B ત્રણ વેરિયેબલ્સ છે, જેમાં હું 0 અને 255 ની વચ્ચે રેન્ડમ વેલ્યુ અસાઇન કરીશ. |
06:19 | canvascolor $R,$G, and $B કમાંડમાં, |
06:23 | લાલ લીલા વાદળી રંગનું મિશ્રણ પહેલાંના પગલાંમાં R, G, અને B વેરિયેબલને અપાયેલ વેલ્યુઓ દ્વારા બદલાઈ જાય છે. |
06:34 | આ કમાન્ડ રન કરવામાં આવે છે ત્યારે કેનવાસનો રંગ રેન્ડમલી સુયોજિત થયેલ છે. |
06:41 | $red, $blue, $green એ વેરિયેબલ્સનો અન્ય સમૂહ છે |
06:45 | જેમાં 0 અને 255 વચ્ચેની રેન્ડમ વેલ્યુઓ રેન્ડમલી અસાઇન થયેલ છે. |
06:53 | pencolor $red, $blue and $greenઆ વેરીએબલ દ્વારા લાલ લીલા વાદળી રંગના મિશ્રણ વેલ્યુઓને બદલે છે. |
07:02 | $red, $green and $blueઆ પહેલાના પગલામાં જ રેન્ડમ વેલ્યુઓ સોંપાયેલ છે. |
07:10 | કમાન્ડ એકઝીક્યુટ કરવામાં આવે છે ત્યારે પેનનો રંગ પણ રેન્ડમલી સુયોજિત થયેલ છે. |
07:18 | penwidth 2 પેનની પહોળાઇ 2 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
07:25 | આગળ વર્તુળ દોરવા શીખવા માટે મેં કોડ દાખલ કર્યો છે. |
07:30 | અહીં $x વર્તુળનું માપ દર્શાવે છે. |
07:35 | છગડીયા કૌંસ માં કોડ દ્વારા અનુસરતા repeat કમાન્ડ વર્તુળ દોરે છે. |
07:43 | કમાન્ડોનો આગામી સમૂહ circle કમાન્ડ અનુસરતા go કમાન્ડ છે જે સ્પષ્ટ કરેલ માપ સાથે વર્તુળો દોરે છે. |
07:54 | ઉદાહરણ તરીકે: circle 5 , 5 કદ સાથે |
08:01 | go' કમાન્ડમાં સ્પષ્ટ કરેલ કોડીનેટ્સ X અને Y પોઝીશન પર વર્તુળ દોરે છે. |
08:09 | દરેક વર્તુળ માટે, મેં કેનવાસ પર વિવિધ સ્થાનો સ્પષ્ટ કર્યા છે. |
08:16 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
08:23 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
08:29 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
08:33 | હું આ કોડ Fullspeed માં એકઝીક્યુટ કરીશ. |
08:37 | તમે 'Run' વિકલ્પમાં સ્પષ્ટ કરેલ કોઈ પણ ઝડપ પર આ કોડ એકઝીક્યુટ કરી શકો છો. |
08:43 | હું આ કોડ થોડા વખત રન કરીશ. |
08:46 | તમે પેન કલર અને કેનવાસ કલરની રેન્ડમલી સુયોજિત થયેલ વેલ્યુઝમાં તફાવત જોઈ શકો છો. |
08:54 | દરેક એક્ઝીક્યુશન ઉપર પેન અને કેનવાસના રંગમાં થતા ફેરફારની નોંધ લો. |
09:01 | તમે કોડને ઈચ્છો તેટલી વખત એકઝીક્યુટ કરી શકો છો અને પેન અને કેનવાસની રેન્ડમલી સુયોજિત વેલ્યુઝમાં થતા ફેરફારોની નોંધ લો. |
09:15 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:20 | સારાંશ માટે, |
09:22 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
“learn” કમાન્ડ અને “random” કમાન્ડ. |
09:30 | અહીં તમારા માટે એસાઈનમેન્ટ છે: |
09:32 | learn કમાન્ડની મદદથી, પંચકોણ, ચોરસ, લંબચોરસ |
09:39 | તમારા કેનવાસના ચારેય ખૂણા પર ષટ્કોણ અને |
09:45 | કેનવાસ ના કેન્દ્ર માં એક વર્તુળ દોરો. |
09:49 | “random” કમાન્ડની મદદથી વિવિધ રંગો બનાવો અને |
09:55 | તમારા ભૌમિતિક આકાર અને કેનવાસને કસ્ટમાઇઝ કરો. |
10:00 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:08 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:15 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:19 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:22 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:29 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:33 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10:46 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
10:50 | જોડાવા બદ્દલ આભાર. |