Difference between revisions of "KTurtle/C2/Grammar-of-TurtleScript/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{|border =1
 
{|border =1
!Visual Cue
+
|Time
!Narration
+
|Narration
 
|-
 
|-
 
||00:01
 
||00:01
||Hello everybody.
+
||નમસ્તે મિત્રો. '''KTurtle''' માં '''TurtleScript ના વ્યાકરણ''' માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
+
|-
+
||00:02
+
||'''KTurtle''' માં '''TurtleScript ના વ્યાકરણ''' માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
  
 
|-
 
|-
Line 80: Line 76:
 
|-
 
|-
 
||01:30  
 
||01:30  
|| કમેન્ટ્સ
+
|| કમેન્ટ્સ, કમાન્ડસ  
 
+
|-
+
||01:31
+
||કમાન્ડસ  
+
  
 
|-
 
|-
 
||01:32
 
||01:32
|| નમ્બર્સ
+
|| નમ્બર્સ, સ્ટ્રીંગસ   
 
+
|-
+
||01:33
+
|| સ્ટ્રીંગસ   
+
  
 
|-
 
|-
Line 120: Line 108:
 
|-
 
|-
 
||01:49
 
||01:49
||વેરિયેબલ્સ
+
||વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
 
+
|-
+
||01:50
+
||સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
+
  
 
|-
 
|-
Line 209: Line 193:
 
||03:44
 
||03:44
 
||મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
 
||મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
 
+
'''+''' (સરવાળો) , '''-''' (બાદબાકી) , '''''' (ગુણાકાર)  અને '''/''' (ભાગાકાર)
* '''+''' (સરવાળો)  
+
 
+
* '''-''' (બાદબાકી)  
+
 
+
* '''*''' (ગુણાકાર)  અને
+
 
+
* '''/''' (ભાગાકાર)
+
  
 
|-
 
|-
Line 248: Line 225:
 
|-
 
|-
 
||04:31
 
||04:31
||વેલ્યુ '''15 * 2''' ''' $multiply''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
+
||વેલ્યુ '''15 2''' ''' $multiply''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
  
 
|-
 
|-
Line 548: Line 525:
 
|-
 
|-
 
||10:52
 
||10:52
||જોડાવા બદ્દલ આભાર.  
+
||જોડાવા બદ્દલ આભાર.
|-
+

Latest revision as of 15:08, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. KTurtle માં TurtleScript ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00:11 ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00:29 હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:35 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00:40 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00:43 Dash home ઉપર ક્લિક કરો.
00:45 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00:49 KTurtle આઇકોન ઉપર ક્લિક કરો.
00:52 આપણે Terminal નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ.
00:56 Terminal ખોલવા માટે CTRL+ALT+T એકસાથે દબાઓ.
01:01 KTurtle ટાઇપ કરો અને KTurtle એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો.
01:08 પ્રથમ TurtleScript જોઈએ.
01:11 TurtleScript એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે.
01:15 તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે.
01:21 તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે.
01:25 KTurtle માં TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે -
01:30 કમેન્ટ્સ, કમાન્ડસ
01:32 નમ્બર્સ, સ્ટ્રીંગસ
01:34 વેરીયેબ્લ્સ અને
01:36 બુલિયન વેલ્યુઝ
01:38 હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા
01:42 Numbers નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે
01:44 મેથેમેટિકલ ઓપરેટરો
01:46 કમ્પેરિઝન ઓપરેટરો અને
01:49 વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
01:54 પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ.
01:57 વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a.
02:04 એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે.
02:09 એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે.
02:14 વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે $a=100.
02:20 સ્ટ્રીંગસ સમાવી શકે છે $a=hello અથવા
02:25 બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, $a=true
02:32 પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે.
02:41 ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ.
02:44 ચાલો ટાઇપ કરીએ,$a = 2004
02:50 $b = 25
02:55 print $a + $b
03:01 વેરિયેબલ 'a' ને 2004 વેલ્યુ અપાયેલ છે.
03:06 વેરિયેબલ 'b' ને 25 વેલ્યુ અપાયેલ છે.
03:10 print કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે.
03:15 print કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે.
03:19 print $a + $b કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે.
03:29 ચાલો કોડ slow ઝડપથી રન કરીએ.
03:34 2029 વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
03:40 ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ.
03:44 મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,

'+ (સરવાળો) , - (બાદબાકી) , ' (ગુણાકાર) અને / (ભાગાકાર)

03:53 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
04:01 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે.
04:05 હું હવે કોડ સમજાવીશ
04:08 “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
04:12 canvassize 200,200 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે.
04:22 વેલ્યુ 1+1 $add વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:26 વેલ્યુ 20 -5 $subtract વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:31 વેલ્યુ 15 2 $multiply વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:36 વેલ્યુ 30/30 $divide વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:40 go 10,10 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે.
04:52 print કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે.
04:56 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
05:03 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
05:08 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
05:13 પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો.
05:17 કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે.
05:22 ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે.
05:34 ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ.
05:41 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
05:49 હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
05:53 ચાલો ટાઇપ કરીએ
05:55 $answer = 10 > 3
06:03 print $answer
06:09 અહીં ’greater than’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે.
06:14 આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true
06:19 વેરિયેબલ $answer માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ true કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
06:27 ચાલો હવે કોડ રન કરીએ
06:29 ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે.
06:34 હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે -
06:39 સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે
06:43 સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી
06:49 સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે
06:53 KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે.
07:00 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
07:08 હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ.
07:11 અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: true અને false
07:16 ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ
07:20 $answer = 7<5
07:28 print $answer
07:34 Boolean value false $answer વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે.
07:43 ચાલો હવે કોડ રન કરીએ
07:47 ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે.
07:51 ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ.
07:56 ‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે.
08:03 ‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે.
08:09 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
08:17 મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે.
08:21 આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે.
08:30 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
08:36 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
08:42 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
08:46 ચાલો હવે કોડ રન કરીએ
08:49 ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે.
08:53 અને કેનવાસ પર 4 is smaller than 6 એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે.
09:00 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:05 સારાંશ માટે,
09:07 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા,
09:11 ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને
09:14 ‘if-else’ કન્ડીશન
09:17 હવે એસાઈનમેન્ટ ભાગ છે.
09:19 if - else કન્ડીશનની મદદથી
09:22 સમીકરણ ઉકેલો
09:24 મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો
09:27 “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો.
09:33 આ એસાઈનમેન્ટ હલ કરવા માટે
09:35 કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો
09:38 રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો
09:42 કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો
09:46 બંને પરિણામો પ્રદર્શિત કરો
09:49 કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો.
09:54 તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો.
09:59 નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:06 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:14 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:18 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:30 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:35 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:43 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10:48 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
10:52 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble