Difference between revisions of "KTurtle/C2/Introduction-to-KTurtle/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(4 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border =1 | {|border =1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
− | |00 | + | |00:01 |
||KTurtle ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | ||KTurtle ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:07 |
||આ ટ્યુટોરીયલ માં હું તમને KTurtle સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ. | ||આ ટ્યુટોરીયલ માં હું તમને KTurtle સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:14 |
||આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું , | ||આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું , | ||
|- | |- | ||
− | |00 | + | |00:17 |
||KTurtle વિન્ડો | ||KTurtle વિન્ડો | ||
|- | |- | ||
− | |00 | + | |00:19 |
− | ||એડિટર | + | ||એડિટર, કેનવાસ |
|- | |- | ||
− | |00 | + | |00:21 |
− | || | + | || મેનુ બાર, ટુલબાર |
|- | |- | ||
− | |00 | + | |00:24 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
||આપણે આ વિષે પણ શીખીશું, | ||આપણે આ વિષે પણ શીખીશું, | ||
|- | |- | ||
− | |00 | + | |00:26 |
|| '''Turtle''' ખસેડવું | || '''Turtle''' ખસેડવું | ||
|- | |- | ||
− | |00 | + | |00:28 |
|| લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. | || લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:32 |
||'''triangle''' દોરો. | ||'''triangle''' દોરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:34 |
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું. | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:47 |
||KTurtle શું છે? | ||KTurtle શું છે? | ||
|- | |- | ||
− | |00 | + | |00:49 |
||'''KTurtle''' મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે. | ||'''KTurtle''' મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:53 |
||આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે. | ||આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:59 |
||'''KTurtle''' ડાઉનલોડ માટે '''http://edu.kde.org/kturtle/''' ઉપર ઉપલબ્ધ છે. | ||'''KTurtle''' ડાઉનલોડ માટે '''http://edu.kde.org/kturtle/''' ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:12 |
||KTurtle પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે. | ||KTurtle પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:18 |
|| બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે. | || બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:22 |
||કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે. | ||કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:27 |
||કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે. | ||કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:31 |
|| આપણે '''KTurtle''', '''Synaptic Package Manager''' ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ. | || આપણે '''KTurtle''', '''Synaptic Package Manager''' ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:36 |
|| '''Synaptic Package Manager ''' ઉપર વધુ માહિતી માટે, | || '''Synaptic Package Manager ''' ઉપર વધુ માહિતી માટે, | ||
|- | |- | ||
− | |01 | + | |01:40 |
|| '''http://spoken-tutorial.org''' વેબસાઈટ ઉપર '''Ubuntu Linux''' ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો. | || '''http://spoken-tutorial.org''' વેબસાઈટ ઉપર '''Ubuntu Linux''' ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:46 |
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. | ||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:50 |
||'''Dash home''' ઉપર ક્લિક કરો. | ||'''Dash home''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:52 |
||સર્ચ બારમાં '''KTurtle''' ટાઇપ કરો. | ||સર્ચ બારમાં '''KTurtle''' ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:55 |
||અને '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. | ||અને '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:59 |
||એક લાક્ષણિક KTurtle વિંડો આ પ્રમાણે દેખાય છે. | ||એક લાક્ષણિક KTurtle વિંડો આ પ્રમાણે દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:02 |
||આ '''Menubar''' છે. | ||આ '''Menubar''' છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:04 |
||ટોચ પર મેનુ બારમાં, | ||ટોચ પર મેનુ બારમાં, | ||
|- | |- | ||
− | |02 | + | |02:06 |
||તમને આ મેનુ આઈટ્મ્સ મળશે | ||તમને આ મેનુ આઈટ્મ્સ મળશે | ||
|- | |- | ||
− | |02 | + | |02:08 |
||'''File, Edit, Canvas, Run, Tools, Settings''' અને '''help''' વિકલ્પો. | ||'''File, Edit, Canvas, Run, Tools, Settings''' અને '''help''' વિકલ્પો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:17 |
||ટુલ બારમાં, તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો. | ||ટુલ બારમાં, તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:23 |
||'''Editor''' ડાબી બાજુ પર છે, જ્યાં તમે '''TurtleScript''' આદેશો ટાઈપ કરી શકો છો. | ||'''Editor''' ડાબી બાજુ પર છે, જ્યાં તમે '''TurtleScript''' આદેશો ટાઈપ કરી શકો છો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:30 |
||એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો '''File''' અને '''Edit''' મેનુમાં મળશે. | ||એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો '''File''' અને '''Edit''' મેનુમાં મળશે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:37 |
||એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે. | ||એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:42 |
||સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું. | ||સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું. | ||
|- | |- | ||
− | |02 | + | |02:46 |
||'''File''' પર જાઓ > '''Examples''' પસંદ કરો. | ||'''File''' પર જાઓ > '''Examples''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:50 |
||અહીં હું '''flower''' પસંદ કરીશ. | ||અહીં હું '''flower''' પસંદ કરીશ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:53 |
||પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે. | ||પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:58 |
||કોડ રન કરવા માટે '''Menu bar''' અથવા ''' Tool bar''' માંથી '''Run''' બટન પર ક્લિક કરો. | ||કોડ રન કરવા માટે '''Menu bar''' અથવા ''' Tool bar''' માંથી '''Run''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:04 |
||બીજી રીત છે, એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો. | ||બીજી રીત છે, એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:10 |
||અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી / પેસ્ટ કરો | ||અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી / પેસ્ટ કરો | ||
|- | |- | ||
− | |03 | + | |03:13 |
||ઉદાહરણ તરીકે: અન્ય'' 'KTurtle''' ફાઇલોમાંથી | ||ઉદાહરણ તરીકે: અન્ય'' 'KTurtle''' ફાઇલોમાંથી | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:18 |
||કેનવાસ જમણી તરફ છે, જ્યાં '''Turtle''' તમારા ડ્રોઇંગ બનાવે છે. | ||કેનવાસ જમણી તરફ છે, જ્યાં '''Turtle''' તમારા ડ્રોઇંગ બનાવે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:24 |
||કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર '''Turtle''' ડ્રોઈંગ દોરે છે. | ||કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર '''Turtle''' ડ્રોઈંગ દોરે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:32 |
||ટુલ બાર પર '''Run''' વિકલ્પ, એડીટરમાં આદેશોનું '''execution''' શરૂ કરે છે. | ||ટુલ બાર પર '''Run''' વિકલ્પ, એડીટરમાં આદેશોનું '''execution''' શરૂ કરે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:39 |
||તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે. | ||તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:43 |
||'''Full speed(No highlighting and inspector),''' | ||'''Full speed(No highlighting and inspector),''' | ||
|- | |- | ||
− | |03 | + | |03:46 |
||'''Full speed,''' | ||'''Full speed,''' | ||
|- | |- | ||
− | |03 | + | |03:48 |
− | ||'''Slow,''' | + | ||'''Slow,''' '''Slower,''' |
|- | |- | ||
− | |03 | + | |03:51 |
− | ||''' | + | ||'''Slowest''' અને '''Step-by-Step''' |
|- | |- | ||
− | |03 | + | |03:55 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
||'''Abort''' and '''pause''' વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે. | ||'''Abort''' and '''pause''' વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:03 |
||હવે ચાલો આ કોડ '''Run''' કરીએ. | ||હવે ચાલો આ કોડ '''Run''' કરીએ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:06 |
|'''Turtle''' કેનવાસ પર એક '''flower''' દોરે છે. | |'''Turtle''' કેનવાસ પર એક '''flower''' દોરે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:11 |
||જયારે તમે નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલો છો ત્યારે, | ||જયારે તમે નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલો છો ત્યારે, | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:15 |
||'''Turtle''' મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે. | ||'''Turtle''' મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:19 |
||હવે ચાલો '''Turtle''' ખસેડીએ. | ||હવે ચાલો '''Turtle''' ખસેડીએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:22 |
||'''Turtle''' ત્રણ પ્રકારથી ફરી શકે છે: | ||'''Turtle''' ત્રણ પ્રકારથી ફરી શકે છે: | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:25 |
||તે આગળ ખસી શકે છે. તે પાછળ ખસી શકે છે. | ||તે આગળ ખસી શકે છે. તે પાછળ ખસી શકે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:29 |
|| તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે. | || તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:32 |
||તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે. | ||તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:38 |
||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે. | ||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:44 |
||ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ. | ||ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:48 |
||એડિટરમાં, નીચેના આદેશો ટાઇપ કરો : | ||એડિટરમાં, નીચેના આદેશો ટાઇપ કરો : | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:52 |
||'''reset ''' | ||'''reset ''' | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:55 |
||'''forward 100''' | ||'''forward 100''' | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:58 |
||'''turnright 120 ''' | ||'''turnright 120 ''' | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:02 |
||'''forward 100''' | ||'''forward 100''' | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:07 |
||'''turnright 120''' | ||'''turnright 120''' | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:11 |
||'''forward 100''' | ||'''forward 100''' | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:15 |
||'''turnright 120''' | ||'''turnright 120''' | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:18 |
||નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે. | ||નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:23 |
||આ લક્ષણ '''highlighting''' કહેવામાં આવે છે. | ||આ લક્ષણ '''highlighting''' કહેવામાં આવે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:26 |
||કમાંડના વિવિધ પ્રકારો, અલગ રીતે પ્રકાશિત થાય છે | ||કમાંડના વિવિધ પ્રકારો, અલગ રીતે પ્રકાશિત થાય છે | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:31 |
||જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે. | ||જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:36 |
||હું હવે કોડ સમજાવીશ. | ||હું હવે કોડ સમજાવીશ. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:38 |
||'''reset''' કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. | ||'''reset''' કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:42 |
||'''forward 100''' ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે. | ||'''forward 100''' ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:49 |
− | ||'''turnright 120''' ટર્ટલને 120 ડિગ્રી | + | ||'''turnright 120''' ટર્ટલને 120 ડિગ્રી વિપરિત દિશામાં ફરવા માટે કહે છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:56 |
||નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે. | ||નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:03 |
||હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. | ||હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:06 |
||હું '''Slow''' સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે. | ||હું '''Slow''' સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:16 |
||અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે. | ||અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:19 |
||ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ. | ||ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:26 |
||ચાલો '''repeat''' કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ. | ||ચાલો '''repeat''' કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:30 |
||હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ. | ||હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:33 |
||સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ. | ||સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:38 |
||તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો: | ||તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો: | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:41 |
||'''reset''' | ||'''reset''' | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:44 |
||'''canvassize''' space '''200,200 ''' | ||'''canvassize''' space '''200,200 ''' | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:51 |
||'''canvascolor''' space '''0,255,0''' | ||'''canvascolor''' space '''0,255,0''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:00 |
||'''pencolor''' space '''0,0,255''' | ||'''pencolor''' space '''0,0,255''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:08 |
||'''penwidth''' space '''2''' | ||'''penwidth''' space '''2''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:12 |
||'''repeat''' space '''3''' છગદિયા કૌશ અંદર { | ||'''repeat''' space '''3''' છગદિયા કૌશ અંદર { | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:19 |
||'''forward 100''' | ||'''forward 100''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:23 |
||'''turnleft 120''' | ||'''turnleft 120''' | ||
} | } | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:27 |
||ચાલો હવે હું કોડ સમજાવું. | ||ચાલો હવે હું કોડ સમજાવું. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:30 |
||'''reset''' કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. | ||'''reset''' કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:34 |
||'''canvassize 200,200''' કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. | ||'''canvassize 200,200''' કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:42 |
||'''canvascolor 0,255,0''' કેનવાસને લીલું બનાવે છે. | ||'''canvascolor 0,255,0''' કેનવાસને લીલું બનાવે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:48 |
||'''0,255,0''' એ '''RGB''' મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ '''255''' થી સુયોજિત થયેલ છે અન્ય '''0''' થી સુયોજિત થયેલ છે. | ||'''0,255,0''' એ '''RGB''' મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ '''255''' થી સુયોજિત થયેલ છે અન્ય '''0''' થી સુયોજિત થયેલ છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:03 |
||આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે. | ||આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:07 |
||'''pencolor 0,0,255''' પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે. | ||'''pencolor 0,0,255''' પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:14 |
||'''RGB''' મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ '''255''' થી સુયોજિત થયેલ છે. | ||'''RGB''' મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ '''255''' થી સુયોજિત થયેલ છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:20 |
||'''penwidth 2''' પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે. | ||'''penwidth 2''' પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08;27 |
||'''repeat''' કમાન્ડ નંબર અને છગડીયા કૌંશમાં કમાન્ડોની યાદી સાથે અનુસરવામાં આવે છે. | ||'''repeat''' કમાન્ડ નંબર અને છગડીયા કૌંશમાં કમાન્ડોની યાદી સાથે અનુસરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:33 |
− | || | + | ||આ છગડીયા કૌંસ અંદર કમાન્ડો સ્પષ્ટ કરેલ નંબર દ્વારા પુનરાવર્તન કરે છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:39 |
− | || | + | ||અહીં '''forward 100''' અને '''turnleft 120''' કમાન્ડો છગડીયા કૌંસ અંદર આવેલ છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:47 |
− | ||'''repeat''' | + | ||'''repeat''' કમાન્ડ ૩ નંબર દ્વારા અનુસરવામાં આવે છે, કારણ કે ત્રિકોણની 3 બાજુઓ છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:54 |
− | || | + | ||આ કમાન્ડ '''loop''' માં 3 વખત રન થશે.. |
|- | |- | ||
− | ||08 | + | ||08:59 |
− | ||3 | + | ||ત્રિકોણની 3 બાજુઓ દોરવામાં આવેલ છે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:02 |
− | || | + | ||ચાલો હવે કોડ રન કરીએ. |
|- | |- | ||
− | ||09 | + | ||09:05 |
− | || | + | ||હું પ્રોગ્રામના એકઝીક્યુશન માટે '''slow''' વિકલ્પ પસંદ કરીશ. |
|- | |- | ||
− | ||09 | + | ||09:09 |
− | || | + | ||કેનવાસનો રંગ લીલો બની જાય છે અને ટર્ટલ એક ત્રિકોણ દોરે છે. |
+ | |||
|- | |- | ||
− | || 09 | + | || 09:20 |
− | || | + | ||હવે ફાઈલ સંગ્રહો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:23 |
− | || | + | || '''File''' મેનુ > '''Save As ''' પસંદ કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:27 |
− | ||'''Save As''' | + | ||'''Save As''' સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:30 |
− | || | + | ||હું ફાઈલ સંગ્રહવા માટે '''Document''' ફોલ્ડર પસંદ કરીશ. |
|- | |- | ||
− | ||09 | + | ||09:34 |
− | || | + | ||હું '''Triangle''' તરીકે ફાઇલ નામ ટાઇપ કરીશ અને '''Save''' બટન પર ક્લિક કરીશ. |
|- | |- | ||
− | ||09 | + | ||09:41 |
− | || | + | ||નોંધ લો કે ફાઈલનું નામ ટોચની પેનલમાં દેખાય છે અને તે બધી ટર્ટલ ફાઇલો ની જેમ ડોટ ટર્ટલ ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે. |
+ | |||
|- | |- | ||
− | ||09 | + | ||09:53 |
− | || | + | ||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:57 |
− | || | + | ||સારાંશ માટે, |
+ | |||
|- | |- | ||
− | |09 | + | |09:59 |
− | || | + | ||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, |
|- | |- | ||
− | ||10 | + | ||10:02 |
− | ||KTurtle' | + | ||KTurtle નું '''એડિટર, કેનવાસ, મેનુબાર''' and ટુલબાર |
|- | |- | ||
− | ||10 | + | ||10:07 |
− | || | + | || ટર્ટલ ખસેડવું |
|- | |- | ||
− | ||10 | + | ||10:09 |
− | || | + | || લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
|- | |- | ||
− | ||10 | + | ||10:13 |
− | || | + | || ત્રિકોણ દોરવું. |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:15 |
− | || | + | ||એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ચોરસ દોરો. આ કમાન્ડોની મદદથી, |
|- | |- | ||
− | ||10 | + | ||10:21 |
− | || '''forward, backward, turnleft, turnright''' | + | || '''forward, backward, turnleft, turnright''' અને '''repeat''' |
|- | |- | ||
− | ||10 | + | ||10:26 |
− | || | + | ||તમારી પસંદ પ્રમાણે '''background color''', '''penwidth''' અને '''pencolor''' સુયોજિત કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:32 |
− | || | + | ||''' RGB''' મિશ્રણની વેલ્યુઓ બદલો |
+ | |||
|- | |- | ||
− | || 10 | + | || 10:37 |
− | || | + | ||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
|- | |- | ||
− | ||10 | + | ||10:40 |
− | || | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:44 |
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
+ | |||
|- | |- | ||
− | ||10 | + | ||10:48 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | ||10 | + | ||10:50 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:53 |
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:56 |
− | || | + | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
− | ||11 | + | ||11:03 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:08 |
− | || | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | ||11 | + | ||11:15 |
− | || | + | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | ||11 | + | ||11:20 |
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|- | |- | ||
− | ||11 | + | ||11:24 |
− | || | + | ||જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
|- | |- |
Latest revision as of 15:01, 28 February 2017
Time | Narration |
00:01 | KTurtle ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:07 | આ ટ્યુટોરીયલ માં હું તમને KTurtle સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ. |
00:14 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું , |
00:17 | KTurtle વિન્ડો |
00:19 | એડિટર, કેનવાસ |
00:21 | મેનુ બાર, ટુલબાર |
00:24 | આપણે આ વિષે પણ શીખીશું, |
00:26 | Turtle ખસેડવું |
00:28 | લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
00:32 | triangle દોરો. |
00:34 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું. |
00:47 | KTurtle શું છે? |
00:49 | KTurtle મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે. |
00:53 | આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે. |
00:59 | KTurtle ડાઉનલોડ માટે http://edu.kde.org/kturtle/ ઉપર ઉપલબ્ધ છે. |
01:12 | KTurtle પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે. |
01:18 | બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે. |
01:22 | કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે. |
01:27 | કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે. |
01:31 | આપણે KTurtle, Synaptic Package Manager ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ. |
01:36 | Synaptic Package Manager ઉપર વધુ માહિતી માટે, |
01:40 | http://spoken-tutorial.org વેબસાઈટ ઉપર Ubuntu Linux ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો. |
01:46 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
01:50 | Dash home ઉપર ક્લિક કરો. |
01:52 | સર્ચ બારમાં KTurtle ટાઇપ કરો. |
01:55 | અને KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
01:59 | એક લાક્ષણિક KTurtle વિંડો આ પ્રમાણે દેખાય છે. |
02:02 | આ Menubar છે. |
02:04 | ટોચ પર મેનુ બારમાં, |
02:06 | તમને આ મેનુ આઈટ્મ્સ મળશે |
02:08 | File, Edit, Canvas, Run, Tools, Settings અને help વિકલ્પો. |
02:17 | ટુલ બારમાં, તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો. |
02:23 | Editor ડાબી બાજુ પર છે, જ્યાં તમે TurtleScript આદેશો ટાઈપ કરી શકો છો. |
02:30 | એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો File અને Edit મેનુમાં મળશે. |
02:37 | એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે. |
02:42 | સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું. |
02:46 | File પર જાઓ > Examples પસંદ કરો. |
02:50 | અહીં હું flower પસંદ કરીશ. |
02:53 | પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે. |
02:58 | કોડ રન કરવા માટે Menu bar અથવા Tool bar માંથી Run બટન પર ક્લિક કરો. |
03:04 | બીજી રીત છે, એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો. |
03:10 | અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી / પેસ્ટ કરો |
03:13 | ઉદાહરણ તરીકે: અન્ય 'KTurtle' ફાઇલોમાંથી |
03:18 | કેનવાસ જમણી તરફ છે, જ્યાં Turtle તમારા ડ્રોઇંગ બનાવે છે. |
03:24 | કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર Turtle ડ્રોઈંગ દોરે છે. |
03:32 | ટુલ બાર પર Run વિકલ્પ, એડીટરમાં આદેશોનું execution શરૂ કરે છે. |
03:39 | તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે. |
03:43 | Full speed(No highlighting and inspector), |
03:46 | Full speed, |
03:48 | Slow, Slower, |
03:51 | Slowest અને Step-by-Step |
03:55 | Abort and pause વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે. |
04:03 | હવે ચાલો આ કોડ Run કરીએ. |
04:06 | Turtle કેનવાસ પર એક flower દોરે છે. |
04:11 | જયારે તમે નવી KTurtle એપ્લિકેશન ખોલો છો ત્યારે, |
04:15 | Turtle મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે. |
04:19 | હવે ચાલો Turtle ખસેડીએ. |
04:22 | Turtle ત્રણ પ્રકારથી ફરી શકે છે: |
04:25 | તે આગળ ખસી શકે છે. તે પાછળ ખસી શકે છે. |
04:29 | તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે. |
04:32 | તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે. |
04:38 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે. |
04:44 | ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ. |
04:48 | એડિટરમાં, નીચેના આદેશો ટાઇપ કરો : |
04:52 | reset |
04:55 | forward 100 |
04:58 | turnright 120 |
05:02 | forward 100 |
05:07 | turnright 120 |
05:11 | forward 100 |
05:15 | turnright 120 |
05:18 | નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે. |
05:23 | આ લક્ષણ highlighting કહેવામાં આવે છે. |
05:26 | કમાંડના વિવિધ પ્રકારો, અલગ રીતે પ્રકાશિત થાય છે |
05:31 | જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે. |
05:36 | હું હવે કોડ સમજાવીશ. |
05:38 | reset કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. |
05:42 | forward 100 ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે. |
05:49 | turnright 120 ટર્ટલને 120 ડિગ્રી વિપરિત દિશામાં ફરવા માટે કહે છે. |
05:56 | નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે. |
06:03 | હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. |
06:06 | હું Slow સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે. |
06:16 | અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે. |
06:19 | ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ. |
06:26 | ચાલો repeat કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ. |
06:30 | હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ. |
06:33 | સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ. |
06:38 | તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો: |
06:41 | reset |
06:44 | canvassize space 200,200 |
06:51 | canvascolor space 0,255,0 |
07:00 | pencolor space 0,0,255 |
07:08 | penwidth space 2 |
07:12 | repeat space 3 છગદિયા કૌશ અંદર { |
07:19 | forward 100 |
07:23 | turnleft 120
} |
07:27 | ચાલો હવે હું કોડ સમજાવું. |
07:30 | reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. |
07:34 | canvassize 200,200 કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
07:42 | canvascolor 0,255,0 કેનવાસને લીલું બનાવે છે. |
07:48 | 0,255,0 એ RGB મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે અન્ય 0 થી સુયોજિત થયેલ છે. |
08:03 | આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે. |
08:07 | pencolor 0,0,255 પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે. |
08:14 | RGB મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે. |
08:20 | penwidth 2 પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
08;27 | repeat કમાન્ડ નંબર અને છગડીયા કૌંશમાં કમાન્ડોની યાદી સાથે અનુસરવામાં આવે છે. |
08:33 | આ છગડીયા કૌંસ અંદર કમાન્ડો સ્પષ્ટ કરેલ નંબર દ્વારા પુનરાવર્તન કરે છે. |
08:39 | અહીં forward 100 અને turnleft 120 કમાન્ડો છગડીયા કૌંસ અંદર આવેલ છે. |
08:47 | repeat કમાન્ડ ૩ નંબર દ્વારા અનુસરવામાં આવે છે, કારણ કે ત્રિકોણની 3 બાજુઓ છે. |
08:54 | આ કમાન્ડ loop માં 3 વખત રન થશે.. |
08:59 | ત્રિકોણની 3 બાજુઓ દોરવામાં આવેલ છે. |
09:02 | ચાલો હવે કોડ રન કરીએ. |
09:05 | હું પ્રોગ્રામના એકઝીક્યુશન માટે slow વિકલ્પ પસંદ કરીશ. |
09:09 | કેનવાસનો રંગ લીલો બની જાય છે અને ટર્ટલ એક ત્રિકોણ દોરે છે. |
09:20 | હવે ફાઈલ સંગ્રહો. |
09:23 | File મેનુ > Save As પસંદ કરો. |
09:27 | Save As સંવાદ બોક્સ દેખાય છે. |
09:30 | હું ફાઈલ સંગ્રહવા માટે Document ફોલ્ડર પસંદ કરીશ. |
09:34 | હું Triangle તરીકે ફાઇલ નામ ટાઇપ કરીશ અને Save બટન પર ક્લિક કરીશ. |
09:41 | નોંધ લો કે ફાઈલનું નામ ટોચની પેનલમાં દેખાય છે અને તે બધી ટર્ટલ ફાઇલો ની જેમ ડોટ ટર્ટલ ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે. |
09:53 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:57 | સારાંશ માટે, |
09:59 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, |
10:02 | KTurtle નું એડિટર, કેનવાસ, મેનુબાર and ટુલબાર |
10:07 | ટર્ટલ ખસેડવું |
10:09 | લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
10:13 | ત્રિકોણ દોરવું. |
10:15 | એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ચોરસ દોરો. આ કમાન્ડોની મદદથી, |
10:21 | forward, backward, turnleft, turnright અને repeat |
10:26 | તમારી પસંદ પ્રમાણે background color, penwidth અને pencolor સુયોજિત કરો. |
10:32 | RGB મિશ્રણની વેલ્યુઓ બદલો |
10:37 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:44 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:50 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:56 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:03 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
11:24 | જોડાવા બદ્દલ આભાર. |