Difference between revisions of "KTouch/S1/Getting-Started-with-Ktouch/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|KTouch ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |KTouch ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|આ ટ્યુટોરીયલ માં તમે KTouch અને KTouch ઇન્ટરફેસ વિશે શીખશો. | |આ ટ્યુટોરીયલ માં તમે KTouch અને KTouch ઇન્ટરફેસ વિશે શીખશો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:10 |
− | |તમે શીખશો કે કેવી રીતે: | + | |તમે શીખશો કે કેવી રીતે: ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
|- | |- | ||
− | |00 | + | |00:18 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|તમે, દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર, | |તમે, દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર, | ||
|- | |- | ||
− | |00 | + | |00:20 |
|ટાઇપ કરતા પણ શીખશો. | |ટાઇપ કરતા પણ શીખશો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:24 |
|KTouch શું છે? | |KTouch શું છે? | ||
|- | |- | ||
− | |00 | + | |00:27 |
|KTouch એક ટાઇપિંગ ટ્યુટર છે. તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે. | |KTouch એક ટાઇપિંગ ટ્યુટર છે. તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:33 |
|તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો. | |તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:36 |
|તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો. | |તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:43 |
|KTouch માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં, લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે. | |KTouch માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં, લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:50 |
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | |00 | + | |00:59 |
|તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી KTouch સંસ્થાપિત કરી શકો છો. | |તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી KTouch સંસ્થાપિત કરી શકો છો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:03 |
|ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. | |ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:11 |
|ચાલો KTouch ખોલીએ. | |ચાલો KTouch ખોલીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:13 |
|પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર, ડેશ હોમ ઉપર ક્લિક કરો, જે રાઉન્ડ બટન છે. | |પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર, ડેશ હોમ ઉપર ક્લિક કરો, જે રાઉન્ડ બટન છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|સર્ચ બોક્સ દેખાય છે. | |સર્ચ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:24 |
|સર્ચ બોક્સમાં KTouch ટાઇપ કરો. | |સર્ચ બોક્સમાં KTouch ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:28 |
|સર્ચ બોક્સ નીચે KTouch ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો. | |સર્ચ બોક્સ નીચે KTouch ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:34 |
|KTouch વિન્ડો દેખાય છે. | |KTouch વિન્ડો દેખાય છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:36 |
|વૈકલ્પિક રીતે, તમે ટર્મિનલની મદદથી KTouch ખોલી શકો છો. | |વૈકલ્પિક રીતે, તમે ટર્મિનલની મદદથી KTouch ખોલી શકો છો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:41 |
|ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને T કીઓ એકસાથે દબાવો. | |ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને T કીઓ એકસાથે દબાવો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:47 |
|KTouch ખોલવા માટે, ટર્મિનલ માં, આ આદેશ ટાઇપ કરો: ktouch અને Enter દબાવો. | |KTouch ખોલવા માટે, ટર્મિનલ માં, આ આદેશ ટાઇપ કરો: ktouch અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:55 |
|હવે, પોતાને આ KTouch ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ. | |હવે, પોતાને આ KTouch ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:59 |
|મુખ્ય મેનુ File, Training, Settings, અને Help મેનુઓનો સમાવેશ કરે છે. | |મુખ્ય મેનુ File, Training, Settings, અને Help મેનુઓનો સમાવેશ કરે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:06 |
|ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે Start New Session પર ક્લિક કરો. | |ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે Start New Session પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:11 |
|ટાઇપ કરતી વખતે વિરામ માટે Pause Session પર ક્લિક કરો. | |ટાઇપ કરતી વખતે વિરામ માટે Pause Session પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:14 |
|તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે Lecture Statistics પર ક્લિક કરો. | |તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે Lecture Statistics પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:19 |
|Level , ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ, જટિલતા સ્તર સૂચવે છે. | |Level , ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ, જટિલતા સ્તર સૂચવે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:27 |
|Speed તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે. | |Speed તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:32 |
|Correctness સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે. | |Correctness સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:39 |
− | | | + | |New Characters In This Level ફિલ્ડમાં તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:47 |
|Teacher’s Line ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે. | |Teacher’s Line ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:51 |
|Student’s Line તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે. | |Student’s Line તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:58 |
|કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે. | |કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:02 |
|કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ, વિશિષ્ટ અક્ષરો, અને બેકસ્પેસ કી દર્શાવે છે. | |કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ, વિશિષ્ટ અક્ષરો, અને બેકસ્પેસ કી દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:09 |
|લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. | |લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:13 |
|કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને Tab કી નો સમાવેશ કરે છે. | |કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને Tab કી નો સમાવેશ કરે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:20 |
|કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો, કોલોન, અર્ધવિરામ, અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે. | |કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો, કોલોન, અર્ધવિરામ, અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:28 |
|ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો. | |ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:33 |
|મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો. | |મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:37 |
|કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. | |કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:45 |
|મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. | |મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:52 |
|કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. | |કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:59 |
|ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે. | |ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે. | ||
Line 185: | Line 181: | ||
|- | |- | ||
− | |04 | + | |04:11 |
|કીબોર્ડની પાંચમી લીટી Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. | |કીબોર્ડની પાંચમી લીટી Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:20 |
|હવે KTouch કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. | |હવે KTouch કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:29 |
|નોંધ લો કે KTouch કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. | |નોંધ લો કે KTouch કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:36 |
|હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. | |હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:41 |
|આ સ્લાઇડ જુઓ. | |આ સ્લાઇડ જુઓ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:42 |
|તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. | |તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:46 |
|ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે: | |ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે: | ||
Line 216: | Line 212: | ||
|- | |- | ||
− | |04 | + | |04:51 |
|Ring finger, | |Ring finger, | ||
Line 222: | Line 218: | ||
|- | |- | ||
− | |04 | + | |04:54 |
|Index finger અને | |Index finger અને | ||
Line 228: | Line 224: | ||
|- | |- | ||
− | |04 | + | |04:59 |
|કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. | |કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:03 |
|ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, | |ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, | ||
|- | |- | ||
− | |05 | + | |05:07 |
|રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, | |રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, | ||
|- | |- | ||
− | |05 | + | |05:10 |
|મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, | |મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, | ||
|- | |- | ||
− | |05 | + | |05:13 |
|તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. | |તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:17 |
|હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. | |હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:20 |
|ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, | |ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, | ||
|- | |- | ||
− | |05 | + | |05:25 |
|રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, | |રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, | ||
|- | |- | ||
− | |05 | + | |05:28 |
|મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, | |મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, | ||
|- | |- | ||
− | |05 | + | |05:30 |
|તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. | |તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:34 |
|સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. | |સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:37 |
|તમે KTouch પ્રથમ વખત ખોલો છો ત્યારે, Teacher’s Line મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે. | |તમે KTouch પ્રથમ વખત ખોલો છો ત્યારે, Teacher’s Line મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:44 |
|આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે. | |આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે. | ||
|- | |- | ||
− | |05 | + | |05:51 |
|આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું. | |આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું. | ||
|- | |- | ||
− | |05 | + | |05:57 |
|જો કે, તમે ટ્યુટોરીયલ રોકી શકો છો, અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો. | |જો કે, તમે ટ્યુટોરીયલ રોકી શકો છો, અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:02 |
|હવે, ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ. | |હવે, ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | |06 | + | |06:07 |
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. | |મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:12 |
− | | | + | |Training Lecture File પસંદ કરો - 'KTouch' સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:17 |
− | | | + | |આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો |
Root->usr->share->kde4->apps->Ktouch | Root->usr->share->kde4->apps->Ktouch | ||
|- | |- | ||
− | |06 | + | |06:31 |
− | | | + | |અને english.ktouch.xml પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:36 |
− | | | + | |નોંધ લો કે Teacher’s Line હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:41 |
− | | | + | |હવે, ટાઇપ કરવાનું શરૂ કરીએ |
|- | |- | ||
− | |06 | + | |06:43 |
− | | | + | |મૂળભૂત રીતે, Level 1 થી સુયોજિત છે અને Speed (ગતિ) શૂન્ય સાથે સુયોજિત થયેલ છે. |
|- | |- | ||
− | |06 | + | |06:49 |
− | | | + | |આ સ્તર માં New Characters આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:55 |
− | | | + | |નોંધ લો કે કર્સર Student’s Line માં છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
− | | | + | |ચાલો કીબોર્ડની મદદ થી teacher's line માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:09 |
− | | | + | | જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Student’s Line માં દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:14 |
− | | | + | |હવે Speed ફિલ્ડ જુઓ. |
|- | |- | ||
− | |07 | + | |07:16 |
− | | | + | |જેમ તમે લખો છો તેમ, ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:22 |
− | | | + | |જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો, સ્પીડ કાઉન્ટ ઘટે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:25 |
− | | | + | |હવે, નંબરો ૭ અને ૮ ટાઇપ કરો, જે આ Teacher’s Line માં પ્રદર્શિત નથી થયા. |
|- | |- | ||
− | |07 | + | |07:31 |
− | | | + | |Student Line લાલ થઇ ગયી છે. |
|- | |- | ||
− | |07 | + | |07:34 |
− | | | + | |શા માટે? કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે. |
|- | |- | ||
− | |07 | + | |07:40 |
− | | | + | |ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:56 |
− | | | + | |જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો, ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે, Enter કી દબાવો. |
|- | |- | ||
− | |08 | + | |08:02 |
− | | | + | |નોંધ લો કે, Teacher’s Line હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:07 |
− | | | + | |Student’s line લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે. |
|- | |- | ||
− | |08 | + | |08:11 |
− | | | + | |ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે. |
|- | |- | ||
− | |08 | + | |08:14 |
− | | | + | |Correctness ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, 80 ટકા પ્રદર્શિત કરી શકે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:23 |
− | | | + | |આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે! |
|- | |- | ||
− | |08 | + | |08:26 |
− | | | + | |પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:31 |
− | | | + | | એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
|- | |- | ||
− | |08 | + | |08:37 |
− | | | + | |ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ. |
|- | |- | ||
− | |08 | + | |08:40 |
− | | | + | |Start New Session ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:42 |
− | | | + | |Start New Training Session અંદર- 'KTouch' સંવાદ બૉક્સમાં, Start from First Level પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:50 |
− | | | + | |તમે શું જુઓ છો? |
|- | |- | ||
− | |08 | + | |08:52 |
− | | | + | |Teacher’s Line માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:55 |
− | | | + | |Student’s Line બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે. |
|- | |- | ||
− | |09 | + | |09:00 |
− | | | + | |ટાઇપિંગ શરૂ કરીએ. |
|- | |- | ||
− | |09 | + | |09:05 |
− | | | + | |પ્રેક્ટિસ કરતી વખતે, તમે રોકવા ઈચ્છો અને પછી પુન: શરૂ કરવા ઈચ્છી શકો છો. |
|- | |- | ||
− | |09 | + | |09:09 |
− | | | + | |તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો? |
|- | |- | ||
− | |09 | + | |09:12 |
− | | | + | |pause session ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:14 |
− | | | + | |નોંધ લો કે ઝડપ ઘટતી નથી. |
|- | |- | ||
− | |09 | + | |09:17 |
− | | | + | |યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ. |
|- | |- | ||
− | |09 | + | |09:23 |
− | | | + | |ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે, Teacher’s line માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:39 |
− | | | + | |એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ, આપણે Correctness ફિલ્ડ તપાસી શકીએ છીએ. તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે. |
|- | |- | ||
− | |09 | + | |09:46 |
− | | | + | |KTouch પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:50 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે KTouch ઇન્ટરફેસ વિશે શીખ્યા. આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા: |
− | + | ||
|- | |- | ||
− | |09 | + | |09:59 |
− | | | + | |Teacher’s Line જોઈ લખો. અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:04 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |10 | + | |10:06 |
− | | | + | |KTouch ખોલો. Level 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો. આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:13 |
− | | | + | |કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો. |
|- | |- | ||
− | |10 | + | |10:18 |
− | | | + | |નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |10 | + | |10:24 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | |10 | + | |10:28 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |10 | + | |10:37 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:43 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | |10 | + | |10:47 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | |10 | + | |10:55 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | |11 | + | |11:06 |
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 14:58, 28 February 2017
Time | Narration |
---|---|
00:00 | KTouch ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલ માં તમે KTouch અને KTouch ઇન્ટરફેસ વિશે શીખશો. |
00:10 | તમે શીખશો કે કેવી રીતે: ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે. |
00:18 | તમે, દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર, |
00:20 | ટાઇપ કરતા પણ શીખશો. |
00:24 | KTouch શું છે? |
00:27 | KTouch એક ટાઇપિંગ ટ્યુટર છે. તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે. |
00:33 | તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો. |
00:36 | તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો. |
00:43 | KTouch માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં, લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે. |
00:50 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:59 | તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી KTouch સંસ્થાપિત કરી શકો છો. |
01:03 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:11 | ચાલો KTouch ખોલીએ. |
01:13 | પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર, ડેશ હોમ ઉપર ક્લિક કરો, જે રાઉન્ડ બટન છે. |
01:21 | સર્ચ બોક્સ દેખાય છે. |
01:24 | સર્ચ બોક્સમાં KTouch ટાઇપ કરો. |
01:28 | સર્ચ બોક્સ નીચે KTouch ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો. |
01:34 | KTouch વિન્ડો દેખાય છે. |
01:36 | વૈકલ્પિક રીતે, તમે ટર્મિનલની મદદથી KTouch ખોલી શકો છો. |
01:41 | ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને T કીઓ એકસાથે દબાવો. |
01:47 | KTouch ખોલવા માટે, ટર્મિનલ માં, આ આદેશ ટાઇપ કરો: ktouch અને Enter દબાવો. |
01:55 | હવે, પોતાને આ KTouch ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ. |
01:59 | મુખ્ય મેનુ File, Training, Settings, અને Help મેનુઓનો સમાવેશ કરે છે. |
02:06 | ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે Start New Session પર ક્લિક કરો. |
02:11 | ટાઇપ કરતી વખતે વિરામ માટે Pause Session પર ક્લિક કરો. |
02:14 | તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે Lecture Statistics પર ક્લિક કરો. |
02:19 | Level , ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ, જટિલતા સ્તર સૂચવે છે. |
02:27 | Speed તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે. |
02:32 | Correctness સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે. |
02:39 | New Characters In This Level ફિલ્ડમાં તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે. |
02:47 | Teacher’s Line ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે. |
02:51 | Student’s Line તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે. |
02:58 | કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે. |
03:02 | કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ, વિશિષ્ટ અક્ષરો, અને બેકસ્પેસ કી દર્શાવે છે. |
03:09 | લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો. |
03:13 | કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને Tab કી નો સમાવેશ કરે છે. |
03:20 | કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો, કોલોન, અર્ધવિરામ, અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે. |
03:28 | ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો. |
03:33 | મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો. |
03:37 | કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે. |
03:45 | મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો. |
03:52 | કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો. |
03:59 | ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.
ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો. |
04:11 | કીબોર્ડની પાંચમી લીટી Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે. |
04:20 | હવે KTouch કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ. |
04:29 | નોંધ લો કે KTouch કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે. |
04:36 | હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ. |
04:41 | આ સ્લાઇડ જુઓ. |
04:42 | તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. |
04:46 | ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:
Little finger,
|
04:51 | Ring finger,
Middle finger, |
04:54 | Index finger અને
Thumb |
04:59 | કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો. |
05:03 | ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે, |
05:07 | રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે, |
05:10 | મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે, |
05:13 | તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે. |
05:17 | હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો. |
05:20 | ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે, |
05:25 | રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે, |
05:28 | મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે, |
05:30 | તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે. |
05:34 | સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો. |
05:37 | તમે KTouch પ્રથમ વખત ખોલો છો ત્યારે, Teacher’s Line મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે. |
05:44 | આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે. |
05:51 | આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું. |
05:57 | જો કે, તમે ટ્યુટોરીયલ રોકી શકો છો, અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો. |
06:02 | હવે, ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ. |
06:07 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. |
06:12 | Training Lecture File પસંદ કરો - 'KTouch' સંવાદ બોક્સ દેખાય છે. |
06:17 | આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો
Root->usr->share->kde4->apps->Ktouch |
06:31 | અને english.ktouch.xml પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
06:36 | નોંધ લો કે Teacher’s Line હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે. |
06:41 | હવે, ટાઇપ કરવાનું શરૂ કરીએ |
06:43 | મૂળભૂત રીતે, Level 1 થી સુયોજિત છે અને Speed (ગતિ) શૂન્ય સાથે સુયોજિત થયેલ છે. |
06:49 | આ સ્તર માં New Characters આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે. |
06:55 | નોંધ લો કે કર્સર Student’s Line માં છે. |
06:58 | ચાલો કીબોર્ડની મદદ થી teacher's line માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ.
|
07:09 | જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Student’s Line માં દર્શાવવામાં આવે છે. |
07:14 | હવે Speed ફિલ્ડ જુઓ. |
07:16 | જેમ તમે લખો છો તેમ, ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે. |
07:22 | જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો, સ્પીડ કાઉન્ટ ઘટે છે. |
07:25 | હવે, નંબરો ૭ અને ૮ ટાઇપ કરો, જે આ Teacher’s Line માં પ્રદર્શિત નથી થયા. |
07:31 | Student Line લાલ થઇ ગયી છે. |
07:34 | શા માટે? કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે. |
07:40 | ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ. |
07:56 | જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો, ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે, Enter કી દબાવો. |
08:02 | નોંધ લો કે, Teacher’s Line હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે. |
08:07 | Student’s line લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે. |
08:11 | ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે. |
08:14 | Correctness ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, 80 ટકા પ્રદર્શિત કરી શકે છે. |
08:23 | આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે! |
08:26 | પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે. |
08:31 | એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ. |
08:37 | ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ. |
08:40 | Start New Session ઉપર ક્લિક કરો. |
08:42 | Start New Training Session અંદર- 'KTouch' સંવાદ બૉક્સમાં, Start from First Level પર ક્લિક કરો. |
08:50 | તમે શું જુઓ છો? |
08:52 | Teacher’s Line માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે. |
08:55 | Student’s Line બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે. |
09:00 | ટાઇપિંગ શરૂ કરીએ. |
09:05 | પ્રેક્ટિસ કરતી વખતે, તમે રોકવા ઈચ્છો અને પછી પુન: શરૂ કરવા ઈચ્છી શકો છો. |
09:09 | તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો? |
09:12 | pause session ઉપર ક્લિક કરો. |
09:14 | નોંધ લો કે ઝડપ ઘટતી નથી. |
09:17 | યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ. |
09:23 | ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે, Teacher’s line માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો. |
09:39 | એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ, આપણે Correctness ફિલ્ડ તપાસી શકીએ છીએ. તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે. |
09:46 | KTouch પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:50 | આ ટ્યુટોરીયલ માં આપણે KTouch ઇન્ટરફેસ વિશે શીખ્યા. આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા: |
09:59 | Teacher’s Line જોઈ લખો. અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો. |
10:04 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
10:06 | KTouch ખોલો. Level 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો. આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો. |
10:13 | કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો. |
10:18 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:37 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:43 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:47 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:55 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:06 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |