Difference between revisions of "Java/C2/Non-static-block/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
| 00:02
+
|00:02
 
|  '''જાવામાં''' '''નોન સ્ટેટિક બ્લોક''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|  '''જાવામાં''' '''નોન સ્ટેટિક બ્લોક''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
|-
 
|-
| 00:06
+
|00:06
 
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું,
 
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું,
  
|-
 
|-
| 00:08
+
|00:08
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે,
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે,
  
|-
 
|-
| 00:10
+
|00:10
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
  
|-
 
|-
| 00:13
+
|00:13
 
|  '''નોન સ્ટેટિક બ્લોક''' નું સરળ ઉદાહરણ  
 
|  '''નોન સ્ટેટિક બ્લોક''' નું સરળ ઉદાહરણ  
  
|-
 
|-
| 00:16
+
|00:16
 
|અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે?
 
|અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે?
  
|-
 
|-
| 00:18
+
|00:18
 
| અહીં આપણે,
 
| અહીં આપણે,
  
* ઉબુન્ટુઆવૃત્તિ 11.10  
+
ઉબુન્ટુઆવૃત્તિ 11.10, જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
* જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6
+
*અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
+
  
|-
 
|-
| 00:26
+
|00:26
 
|આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,
 
|આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,
  
|-
 
|-
| 00:29
+
|00:29
 
|એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
 
|એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
  
|-
 
|-
| 00:33
+
|00:33
| જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ,  
+
| જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, ('''http'''://'''www.spoken'''-'''tutorial.org''')  
 
+
('''http'''://'''www.spoken'''-'''tutorial.org''')  
+
  
|-
 
|-
| 00:38
+
|00:38
 
| હવે આપણે '''નોન સ્ટેટિક બ્લોક''' શું છે તે જોઈશું.
 
| હવે આપણે '''નોન સ્ટેટિક બ્લોક''' શું છે તે જોઈશું.
  
|-
 
|-
| 00:42
+
|00:42
 
|બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ '''નોન સ્ટેટિક બ્લોક''' છે.
 
|બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ '''નોન સ્ટેટિક બ્લોક''' છે.
  
Line 61: Line 57:
  
|-
 
|-
| 00:51
+
|00:51
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
  
|-
 
|-
| 00:54
+
|00:54
 
|'''નોન સ્ટેટિક બ્લોક''' બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
 
|'''નોન સ્ટેટિક બ્લોક''' બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
  
|-
 
|-
| 00:59
+
|00:59
 
| તે '''કન્સ્ટ્રક્ટર''' ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે.
 
| તે '''કન્સ્ટ્રક્ટર''' ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે.
  
|-
 
|-
| 01:04
+
|01:04
 
| તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે.
 
| તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે.
  
|-
 
|-
| 01:08
+
|01:08
 
| ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે.
 
| ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે.
  
|-
 
|-
| 01:14
+
|01:14
 
| હવે, '''Eclipse''' પર જઈએ અને '''નોન સ્ટેટિક બ્લોક''' નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ.
 
| હવે, '''Eclipse''' પર જઈએ અને '''નોન સ્ટેટિક બ્લોક''' નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ.
  
|-
 
|-
|   01:23
+
|01:23
 
| મેં  '''Eclipse''' માં પહેલેથી જ '''NonStaticTest''' નામનો ક્લાસ ખોલ્યો છે.
 
| મેં  '''Eclipse''' માં પહેલેથી જ '''NonStaticTest''' નામનો ક્લાસ ખોલ્યો છે.
  
|-
 
|-
| 01:28
+
|01:28
 
|મેં '''A''' નામનો ક્લાસ પણ બનાવ્યો છે.
 
|મેં '''A''' નામનો ક્લાસ પણ બનાવ્યો છે.
  
|-
 
|-
| 01:33
+
|01:33
 
|હવે '''A''' ક્લાસમાં, હું પ્રથમ '''int''' ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ.
 
|હવે '''A''' ક્લાસમાં, હું પ્રથમ '''int''' ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ.
  
|-
 
|-
| 01:38
+
|01:38
 
| તો ટાઇપ કરો, '''int''' a, અર્ધવિરામ, અને '''Enter''' ડબાઓ.
 
| તો ટાઇપ કરો, '''int''' a, અર્ધવિરામ, અને '''Enter''' ડબાઓ.
  
|-
 
|-
| 01:46
+
|01:46
 
|કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, '''System''' ''dot '''''out''' ''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Non static block of an instance of Class A ''' ''અર્ધવિરામ''.
 
|કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, '''System''' ''dot '''''out''' ''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Non static block of an instance of Class A ''' ''અર્ધવિરામ''.
  
|-
 
|-
| 02:12
+
|02:12
 
| પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''',  કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''.
 
| પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''',  કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''.
  
|-
 
|-
| 02:32
+
|02:32
 
| હવે આપણે '''કન્સ્ટ્રક્ટર''' જાહેર કરીશું.
 
| હવે આપણે '''કન્સ્ટ્રક્ટર''' જાહેર કરીશું.
  
|-
 
|-
| 02:36  
+
|02:36  
 
|તો ટાઇપ કરો, '''public A''' ''ખૂલેલ અને બંધ કૌસ'', કર્લી કૌસ ખોલો અને '''Enter''' ડબાઓ.
 
|તો ટાઇપ કરો, '''public A''' ''ખૂલેલ અને બંધ કૌસ'', કર્લી કૌસ ખોલો અને '''Enter''' ડબાઓ.
  
|-
 
|-
| 02:51
+
|02:51
 
| પછી ટાઇપ કરો,  '''System''' ''dot '''''out '''''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Constructing object of type A''' અર્ધવિરામ.
 
| પછી ટાઇપ કરો,  '''System''' ''dot '''''out '''''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Constructing object of type A''' અર્ધવિરામ.
  
|-
 
|-
| 03:11
+
|03:11
 
| પછી ટાઇપ કરો, '''System''' ''dot'' '''out '''''dot '''''println''' , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a '''is ''plus'' '''a '''''અર્ધવિરામ''.
 
| પછી ટાઇપ કરો, '''System''' ''dot'' '''out '''''dot '''''println''' , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a '''is ''plus'' '''a '''''અર્ધવિરામ''.
  
|-
 
|-
| 03:35
+
|03:35
 
| હવે ફાઈલ સંગ્રહો.
 
| હવે ફાઈલ સંગ્રહો.
  
|-
 
|-
| 03:44
+
|03:44
 
| એક્લીપ્સમાં '''NonStaticTest''' ક્લાસ અંદર ચાલો ક્લાસ '''A''' નો ઓબ્જેક્ટ બનાવીએ.
 
| એક્લીપ્સમાં '''NonStaticTest''' ક્લાસ અંદર ચાલો ક્લાસ '''A''' નો ઓબ્જેક્ટ બનાવીએ.
  
|-
 
|-
| 03:53
+
|03:53
 
| તો ટાઇપ કરો, '''A''' ''સ્પેસ '''''a1''' ''ઇકવલ ટુ''''' new''' ''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
 
| તો ટાઇપ કરો, '''A''' ''સ્પેસ '''''a1''' ''ઇકવલ ટુ''''' new''' ''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
  
|-
 
|-
| 04:08
+
|04:08
 
| આગામી લાઇનમાં આપણે ક્લાસ '''A''' માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું.
 
| આગામી લાઇનમાં આપણે ક્લાસ '''A''' માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું.
  
|-
 
|-
| 04:12
+
|04:12
 
|તો ટાઇપ કરો, '''A''''' સ્પેસ'' '''a2''' ''ઇકવલ ટુ'' '''new '''''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
 
|તો ટાઇપ કરો, '''A''''' સ્પેસ'' '''a2''' ''ઇકવલ ટુ'' '''new '''''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
  
|-
 
|-
| 04:25
+
|04:25
 
|હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો ''Ctrl &S''' અને  '''Ctrl &F11 ''' કીઝ ડબાઓ.
 
|હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો ''Ctrl &S''' અને  '''Ctrl &F11 ''' કીઝ ડબાઓ.
  
|-
 
|-
| 04:32
+
|04:32
 
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
 
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
  
|-
 
|-
| 04:35
+
|04:35
 
| આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે.
 
| આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે.
  
|-
 
|-
| 04:45
+
|04:45
 
|  ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે.
 
|  ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે.
  
|-
 
|-
| 04:53
+
|04:53
 
| માત્ર તે પછી'''કન્સ્ટ્રક્ટર''' એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે.
 
| માત્ર તે પછી'''કન્સ્ટ્રક્ટર''' એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે.
  
|-
 
|-
| 05:02
+
|05:02
 
| અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે.
 
| અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે.
  
|-
 
|-
| 05:07
+
|05:07
 
| પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે.
 
| પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે.
  
|-
 
|-
| 05:16
+
|05:16
 
| આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે.
 
| આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે.
  
|-
 
|-
| 05:20
+
|05:20
 
| એક ક્લાસમાં બહુવિધ '''નોન સ્ટેટિક બ્લોકસ''' હોય શકે છે.
 
| એક ક્લાસમાં બહુવિધ '''નોન સ્ટેટિક બ્લોકસ''' હોય શકે છે.
  
|-
 
|-
| 05:25
+
|05:25
 
|આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
 
|આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
  
|-
 
|-
| 05:30
+
|05:30
 
| આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ.
 
| આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ.
  
|-
 
|-
| 05:34
+
|05:34
 
| ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો.
 
| ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો.
  
|-
 
|-
| 05:43
+
|05:43
 
| તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો.
 
| તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો.
  
|-
 
|-
| 05:47
+
|05:47
|   '''System''' ''dot '''''out''' ''dot'' '''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Second''' '''Non static''' '''block of an instance of Class A '''''અર્ધવિરામ''.
+
|'''System''' ''dot '''''out''' ''dot'' '''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Second''' '''Non static''' '''block of an instance of Class A '''''અર્ધવિરામ''.
  
|-
 
|-
| 06:08
+
|06:08
 
| પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''.
 
| પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''.
  
|-
 
|-
| 06:30
+
|06:30
 
| હવે આ ફાઈલ સંગ્રહ કરો,''' Ctrl & S key ''' એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે ''' Ctrl & F11 '''  કીઝ ડબાઓ.
 
| હવે આ ફાઈલ સંગ્રહ કરો,''' Ctrl & S key ''' એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે ''' Ctrl & F11 '''  કીઝ ડબાઓ.
  
|-
 
|-
| 06:44
+
|06:44
 
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
 
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
  
|-
 
|-
| 06:48
+
|06:48
 
| આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
 
| આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
  
|-
 
|-
| 06:58
+
|06:58
| તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે.
+
|તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે.
  
|-
 
|-
| 07:07
+
|07:07
 
| હવે તમને લાગશે કે '''કન્સ્ટ્રકટર્સ''' ની જરૂર શા માટે છે.
 
| હવે તમને લાગશે કે '''કન્સ્ટ્રકટર્સ''' ની જરૂર શા માટે છે.
  
|-
 
|-
| 07:10
+
|07:10
 
| જવાબ છે કે, '''ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર''' ની આપણને જરૂર નથી.
 
| જવાબ છે કે, '''ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર''' ની આપણને જરૂર નથી.
  
|-  
 
|-  
| 07:15
+
|07:15
 
| પરંતુ'''નોન સ્ટેટિક બ્લોક''' parameterized ન હોઈ શકે.
 
| પરંતુ'''નોન સ્ટેટિક બ્લોક''' parameterized ન હોઈ શકે.
  
|-
 
|-
| 07:18
+
|07:18
 
| બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે.
 
| બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે.
  
|-
 
|-
| 07:22
+
|07:22
 
| તેથી '''નોન સ્ટેટિક બ્લોક''' એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી.
 
| તેથી '''નોન સ્ટેટિક બ્લોક''' એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી.
  
|-
 
|-
| 07:27
+
|07:27
 
| સારાંશ માટે,
 
| સારાંશ માટે,
  
|-
 
|-
| 07:29
+
|07:29
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
  
|-
 
|-
| 07:32
+
|07:32
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે અને તેને કેવી રીતે વાપરવું,
 
| '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે અને તેને કેવી રીતે વાપરવું,
  
|-
 
|-
| 07:35
+
|07:35
|  સ્વયં આકારણી માટે,
+
|  સ્વયં આકારણી માટે, '''B''' નામનો એક ક્લાસ બનાવો.
  
|-
 
|-
| 07:36
+
|07:39
|  '''B''' નામનો એક ક્લાસ બનાવો.
+
 
+
|-
+
| 07:39
+
 
| ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે '''નોન સ્ટેટિક બ્લોક''' અને '''કન્સ્ટ્રક્ટર''' બનાવો.
 
| ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે '''નોન સ્ટેટિક બ્લોક''' અને '''કન્સ્ટ્રક્ટર''' બનાવો.
  
|-
 
|-
| 07:44
+
|07:44
 
| પહેલેથી બનેલ ક્લાસ '''NonStaticTest''' અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો.
 
| પહેલેથી બનેલ ક્લાસ '''NonStaticTest''' અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો.
  
|-
 
|-
| 07:49
+
|07:49
 
| આઉટપુટ જુઓ.
 
| આઉટપુટ જુઓ.
  
|-
 
|-
| 07:51
+
|07:51
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,  
  
|-
 
|-
| 07:53
+
|07:53
 
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]  
 
| 07:56
+
|07:56
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
|-
 
|-
| 08:00
+
|08:00
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
|-
 
|-
| 08:03
+
|08:03
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
  
|-
 
|-
| 08:06
+
|08:06
 
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
|-
 
|-
| 08:08
+
|08:08
 
|  જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
 
|  જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
|-
 
|-
| 08:12
+
|08:12
 
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
|-
 
|-
|   08:18
+
|08:18
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
|-
 
|-
| 08:22
+
|08:22
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
|-
 
|-
| 08:28
+
|08:28
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
 
+
* [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
+
  
|-
 
|-
| 08:37
+
|08:37
 
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
|-
 
|-
| 08:40
+
|08:40
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.   
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.   
 
|}
 
|}

Latest revision as of 12:04, 28 February 2017

Time Narration
00:02 જાવામાં નોન સ્ટેટિક બ્લોક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું,
00:08 નોન સ્ટેટિક બ્લોક વિષે,
00:10 નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
00:13 નોન સ્ટેટિક બ્લોક નું સરળ ઉદાહરણ
00:16 અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે?
00:18 અહીં આપણે,

ઉબુન્ટુઆવૃત્તિ 11.10, જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:29 એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
00:33 જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org)
00:38 હવે આપણે નોન સ્ટેટિક બ્લોક શું છે તે જોઈશું.
00:42 બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ નોન સ્ટેટિક બ્લોક છે.
00:46 આપણે સીન્ટેક્ષ અહીં જોઈ શકીએ છીએ
00:51 નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
00:54 નોન સ્ટેટિક બ્લોક બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
00:59 તે કન્સ્ટ્રક્ટર ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે.
01:04 તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે.
01:08 ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે.
01:14 હવે, Eclipse પર જઈએ અને નોન સ્ટેટિક બ્લોક નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ.
01:23 મેં Eclipse માં પહેલેથી જ NonStaticTest નામનો ક્લાસ ખોલ્યો છે.
01:28 મેં A નામનો ક્લાસ પણ બનાવ્યો છે.
01:33 હવે A ક્લાસમાં, હું પ્રથમ int ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ.
01:38 તો ટાઇપ કરો, int a, અર્ધવિરામ, અને Enter ડબાઓ.
01:46 કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Non static block of an instance of Class A અર્ધવિરામ.
02:12 પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ.
02:32 હવે આપણે કન્સ્ટ્રક્ટર જાહેર કરીશું.
02:36 તો ટાઇપ કરો, public A ખૂલેલ અને બંધ કૌસ, કર્લી કૌસ ખોલો અને Enter ડબાઓ.
02:51 પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Constructing object of type A અર્ધવિરામ.
03:11 પછી ટાઇપ કરો, System dot out dot println , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ.
03:35 હવે ફાઈલ સંગ્રહો.
03:44 એક્લીપ્સમાં NonStaticTest ક્લાસ અંદર ચાલો ક્લાસ A નો ઓબ્જેક્ટ બનાવીએ.
03:53 તો ટાઇપ કરો, A સ્પેસ a1 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
04:08 આગામી લાઇનમાં આપણે ક્લાસ A માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું.
04:12 તો ટાઇપ કરો, A સ્પેસ a2 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
04:25 હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો Ctrl &S' અને Ctrl &F11 કીઝ ડબાઓ.
04:32 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
04:35 આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
04:45 ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
04:53 માત્ર તે પછીકન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે.
05:02 અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
05:07 પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
05:16 આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે.
05:20 એક ક્લાસમાં બહુવિધ નોન સ્ટેટિક બ્લોકસ હોય શકે છે.
05:25 આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
05:30 આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ.
05:34 ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો.
05:43 તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો.
05:47 System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Second Non static block of an instance of Class A અર્ધવિરામ.
06:08 પછી ટાઇપ કરો, System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ.
06:30 હવે આ ફાઈલ સંગ્રહ કરો, Ctrl & S key એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે Ctrl & F11 કીઝ ડબાઓ.
06:44 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
06:48 આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
06:58 તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે.
07:07 હવે તમને લાગશે કે કન્સ્ટ્રકટર્સ ની જરૂર શા માટે છે.
07:10 જવાબ છે કે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની આપણને જરૂર નથી.
07:15 પરંતુનોન સ્ટેટિક બ્લોક parameterized ન હોઈ શકે.
07:18 બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે.
07:22 તેથી નોન સ્ટેટિક બ્લોક એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી.
07:27 સારાંશ માટે,
07:29 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
07:32 નોન સ્ટેટિક બ્લોક વિષે અને તેને કેવી રીતે વાપરવું,
07:35 સ્વયં આકારણી માટે, B નામનો એક ક્લાસ બનાવો.
07:39 ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે નોન સ્ટેટિક બ્લોક અને કન્સ્ટ્રક્ટર બનાવો.
07:44 પહેલેથી બનેલ ક્લાસ NonStaticTest અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો.
07:49 આઉટપુટ જુઓ.
07:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
07:53 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
07:56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:00 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08:06 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:12 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:18 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:22 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:28 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
08:37 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:40 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble