Difference between revisions of "Digital-Divide/C2/Compose-Options-for-Email/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(11 intermediate revisions by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
|00:07 | |00:07 | ||
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | ||
− | + | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | | + | | ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે '''To, Cc, Bcc'''. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | | | + | | ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | | + | | ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | | | + | |'''Google Drive''' દ્વારા ફાઈલ શેર કરતા. |
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | | | + | | ઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | | | + | | અને '''Compose window''' વિકલ્પ વિષે. |
|- | |- | ||
|00:33 | |00:33 | ||
|આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે. | |આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે. | ||
+ | |||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
Line 47: | Line 48: | ||
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | |ચાલો શરૂઆત કરીએ. | + | |ચાલો શરૂઆત કરીએ.તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો '''http://gmail.com''' |
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|00:55 | |00:55 | ||
Line 107: | Line 105: | ||
|01:58 | |01:58 | ||
| અહી '''screenshot''' છે. | | અહી '''screenshot''' છે. | ||
+ | |||
|- | |- | ||
|02:01 | |02:01 | ||
|જો આપણને એક કરતા વધુ વ્યક્તિને ઈમેઈલ મોક્લોવો છે તો આપણને ફક્ત '''To''' ફિલ્ડ માં '''email-ids''' ઉમેરવાની રહેશે. | |જો આપણને એક કરતા વધુ વ્યક્તિને ઈમેઈલ મોક્લોવો છે તો આપણને ફક્ત '''To''' ફિલ્ડ માં '''email-ids''' ઉમેરવાની રહેશે. | ||
+ | |||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
|અહી '''screenshot''' છે. | |અહી '''screenshot''' છે. | ||
+ | |||
|- | |- | ||
|02:12 | |02:12 | ||
Line 120: | Line 121: | ||
|02:18 | |02:18 | ||
| બધા પ્રાપ્તકર્તાઓ જે '''To''' અને '''Cc'''ફિલ્ડ્સમાં માર્ક છે તે બધા પ્રાપ્તકર્તાઓ ને જોઈ શકે છે. | | બધા પ્રાપ્તકર્તાઓ જે '''To''' અને '''Cc'''ફિલ્ડ્સમાં માર્ક છે તે બધા પ્રાપ્તકર્તાઓ ને જોઈ શકે છે. | ||
+ | |||
|- | |- | ||
|02:25 | |02:25 | ||
Line 125: | Line 127: | ||
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | |અન્યને બ્લાઈંડ કોપી માર્ક કરવા માટે '''Bcc''' વિકલ્પનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | | આ વિકલ્પમાં '''To''' અને '''Cc''' ના પ્રાપ્તકર્તાઓ '''Bcc''' માં ઉમેરાયલ પ્રાપ્તકર્તા ને જોઈ નથી શકતા. |
+ | |||
|- | |- | ||
|02:42 | |02:42 | ||
− | | | + | | '''Bcc''' નો પ્રાપ્તકર્તા '''To''' અને '''Cc''' ના પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે. |
+ | |||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | | + | | પણ તે અન્ય '''Bcc''' પ્રાપ્તકર્તા ને નથી જોઈ શકતા. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | ઈમેઈલ મોકલનાર સંપૂર્ણ પ્રાપ્તિકર્તાઓ ની યાદી જોઈ શકે છે. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | |અહી '''screenshot''' છે. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | |મહત્વપૂર્ણ નોંધ: |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | | આપણે કેટલી પણ '''email-ids''' ને '''recipients field''' '''To, Cc''' અને '''Bcc''' માં ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | | | + | |પરંતુ મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ '' 500 '' 'પ્રાપ્તિકર્તાઓ' છે. |
+ | |||
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | | | + | | પ્રત્યેક મેઈલ આઈડી ને '''space અથવા comma અથવા colon''' જુદા પડવા જોઈએ. |
+ | |||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | | ચાલો હવે આપણા'''Gmail Compose window''' પર પાછા જઈએ. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | મૂળભૂત રીતે કર્સર '''To''' ફિલ્ડમાં હોય છે. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | | + | |ચાલો આપેલ પ્રમાણે પ્રાપ્તકર્તાનું એડ્રેસ ઉમેરીએ. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | '''To''' ફિલ્ડમાં ચાલો ઈમેઈલ આઈડી "ray.becky.0808@gmail.com" તરીકે ઉમેરીએ. |
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | | | + | | '''Cc''' ફિલ્ડમાં , "0808iambecky@gmail.com". |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | '''Bcc''' ફિલ્ડમાં , "stlibreoffice@gmail.com" અને "info@spoken-tutorial.org". |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | '''Subject''' લાઈનમાં ક્લિક કરો અને ઈમેઈલ વિષેનું થોડું વર્ણન કરવું. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | |હું ટાઈપ કરીશ: '''Partner with us". |
+ | |||
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | | | + | |કન્ટેન્ટસ એરિયામાં મેસેજ ટાઈપ કરીશું: |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
Line 185: | Line 193: | ||
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | |'''Gmail''' | + | |'''Gmail''' આપણને આપણા ઈમેઈલમાં સામાન્ય ફોર્મેટિંગ કરવાની પરવાનગી આપે છે |
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | | | + | | મૂળભુત રીતે નીચે ની બાજુએ '''Compose window''' માં આ દ્રશ્યમાન છે. |
+ | |||
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | | | + | |જો નથી તો '''formatting toolbar'''''', ને એક્સેસ કરવા માટે '''Formatting options''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | |અહી આપણા પાસે ઉદાહરણો છે જેમેકે '''fonts,sizes, bold, italic, underline, text color,align, numbered''' અને '''bulleted lists''' અને '''indentation'''. |
+ | |||
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | | | + | |આ વિકલ્પો કોઈ પણ '''word processor application''' ના સમાન જ છે. |
+ | |||
|- | |- | ||
|05:08 | |05:08 | ||
− | | | + | |તમે આ વિકલ્પો નું પોતેથી પણ અન્વેષણ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|05:12 | |05:12 | ||
− | | | + | |આ રીતે જેમ મેં મારા ટેક્સ્ટને ફોરમેટ કર્યું છે. |
+ | |||
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | '''formatting toolbar''' ને સંતાડવા માટે , '''Formatting options''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | | | + | | '''Compose window''',માં અહી '''files, photos, links''' અને '''emoticons''' ને અટેચ કરવાના વિકલ્પો છે. |
+ | |||
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | | + | | '''files''' અથવા ''documents''' ને અન્ય સાથે શેર કરવા માટે, |
+ | |||
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | | આપણે '''Attach files''' અથવા '''Insert files using Drive" વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | | | + | | બધા '''Mail''' પ્રબંધકો ફાઈલને '''attachment''' તરીકે મોકલવાની પરવાનગી આપે છે. |
+ | |||
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | | | + | | તમે '''25 megabytes (MB)''' સુધીની સાઈઝ અટેચ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | | | + | | તે કરતા મોટી ફાઈલને મોકલવા માટે તમે '''Insert files using Drive''' વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | | | + | | ચાલો પ્રથમ એક ''''pdf file'''' અટેચ કરીએ જે સાઈઝમાં '''1Mb''' કરતા પણ નાની છે. |
+ | |||
|- | |- | ||
|06:04 | |06:04 | ||
− | | | + | | '''Attach file''' ''' આઇકન પર ક્લિક કરો જે એક '''paper clip.''' જેવું દેખાય છે. |
+ | |||
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | | + | | આ '''file browser''' ને ખોલશે. |
+ | |||
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | | + | |મેઈલ દ્વારા જે ફાઈલ તમને મોકલવી છે તેને બ્રાઉઝ અને પસંદ કરો. |
+ | |||
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | | | + | |ડેસ્કટોપ પરથી હું "myscript.pdf" પસંદ કરીશ અને '''Open''' પર ક્લિક કરીશ. |
+ | |||
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે આપની ફાઈલ આપણા મેઈલસાથે અટેચ થયી ગયી છે. |
+ | |||
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | '''Attach files''' વિકલ્પ નો ઉપયોગ કરીને આપને સમાન મેઈલમાં જ ઘણી બધી ફાઈલ અટેચ કરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | | | + | |જે મેસેજ તમે અટેચ કર્યો છે તે ફાઈલને કાઢવા માટે ફાઈલની જમણી બાજુના ''''x'''' માર્ક પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | | + | | '''30Mb'''. ચાલો હવે '''30Mb''' સુધીની ફાઈલ અટેચ કરીએ. |
+ | |||
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | | | + | |મારી માસે ડેસ્કટોપ પર એક '''zip file''' છે જે ''30Mb'' સુધીની છે. |
+ | |||
|- | |- | ||
|06:52 | |06:52 | ||
− | | | + | | '''Attach files''' આઇકન પર ફરીથી ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | | | + | | '''30Mb zip file''' બ્રાઉઝ કરીને પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|07:02 | |07:02 | ||
− | | | + | |આપણને એક પોપઅપ મેસેજ મળશે: |
+ | |||
|- | |- | ||
|07:04 | |07:04 | ||
|''' "The file you are trying to send exceeds the 25mb attachment limit".''' | |''' "The file you are trying to send exceeds the 25mb attachment limit".''' | ||
+ | |||
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | | | + | |અને આપણને '''Send using Google drive''' વિકલ્પ આપે છે . |
+ | |||
|- | |- | ||
|07:14 | |07:14 | ||
− | | | + | | '''Send using google drive''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
− | | | + | |હમણા માટે ચાલો હું આને બંદ કરું. |
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | | | + | | '''Insert files using Drive''' વિકલ્પ પર ક્લિક કરવા પર આપણને પહેલા જેવોજ સમાન વિન્ડો મળે છે. |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | |અહી આપને '''3''' ટેબો જોઈ શકીએ છીએ: |
+ | |||
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | |'''My Drive, Shared with me''' | + | |''''''My Drive''', '''Shared with me''' અને '''Upload." |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | |મૂળભૂત રીતે જે ફાઈઓ પહેલાથી જ અપલોડ કરાયેલી છે તે '''My Drive''' ટેબમાં ઉપલબ્ધ હશે. |
|- | |- | ||
|07:43 | |07:43 | ||
− | | | + | |અહી આપણે ફાઈલ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | |આ ગૂગલ ટીમ દ્વારા એકાઉન્ટ બનાવતી વખતેજ શેર કરવામાં આવ્યું છે, |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | | | + | | '''Shared with me''' ટેબ પર ક્લિક કરો . |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | | + | |અહી આપણે મેસેજ જોઈ શકીએ છીએ- "No one's shared any files with you yet!" |
+ | |||
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | | | + | | જો કોઈએ પણ તમારી સાથે ફાઈલ શેર કરી હોય તો તે '''Shared with Me tab''' માં ઉપલબ્ધ હોય છે. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | | + | |હવે નવી ફાઈલ અપલોડ કરવા માટે '''Upload''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:12 | |08:12 | ||
− | | | + | | '''Select files from your computer''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:16 | |08:16 | ||
− | | | + | |જે તમને અપલોડ કરવું છે તે તમારા મશીન પર ફાઈલ બ્રાઉઝ કરીને પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | | | + | | જો તમને વધુ ફાઈલ ઉમેરવી હોય તો '''Add more files''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | | | + | | હમણા માટે હું અને સ્કીપ કરું છું અને એક જ ફાઈલ અપલોડ કરવા સાથે આગળ વધીશ. |
+ | |||
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | |આ દાખલ કર્યા બાદ આપણને ઉલ્લેખ કરવું પડશે આપણે તેને મેઈલમાં કેવી રીતે દાખલ કરવું. |
+ | |||
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | |નોંધ લો કે નીચે જમણી બાજુએ બે બટનો છે- |
+ | |||
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | |'''Insert as Drive link''' | + | |'''Insert as Drive link''' અને |
+ | |||
|- | |- | ||
|08:46 | |08:46 | ||
Line 332: | Line 374: | ||
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | |મૂળભૂત રીતે, '''Insert as Drive link''' પસંદિત રહે છે |
+ | |||
|- | |- | ||
|08:52 | |08:52 | ||
− | | | + | | જો આપણે '''Attachment''' પસંદ કરીએ છીએ તો ફાઈલ '''attachment''' તરીકે દાખલ થાય છે. |
+ | |||
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | | આપણને તેને તેમજ રહેવા દઈશું |
|- | |- | ||
|09:00 | |09:00 | ||
− | | | + | |સ્ક્રીન ની ડાબી બાજુના ખૂણા પર '''Upload''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|09:05 | |09:05 | ||
− | | | + | |આ અપલોડ થવાનું શરુ થશે આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટ ની સ્પીડ પર આધાર રાખે છે. |
+ | |||
|- | |- | ||
|09:11 | |09:11 | ||
− | | | + | |જો એક વખત તે પતિ જાય, અહી કન્ટેન્ટ એરિયામાં આપણે અપલોડ થયેલ ફાઈલની લીંક જોઈ શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|09:17 | |09:17 | ||
− | | | + | | હવે ઈમેઈલમાં '''images''' ઉમેરવા માટે '''Insert Photo''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
|09:24 | |09:24 | ||
− | | | + | | '''Upload Photos''' વિન્ડો ખુલે છે. |
+ | |||
|- | |- | ||
|09:27 | |09:27 | ||
− | | | + | |આપણે આપણા કમ્પ્યુટર પરથી પણ અને વેબ સાઈટનું એડ્રેસ આપીને પણ ફોટો અપલોડ કરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|09:34 | |09:34 | ||
− | | | + | |હમણાં માટે મને કોઈ પણ ઈમેજો અપલોડ નથી કરવી. |
+ | |||
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | | | + | | તો હું '''Cancel''' બટન પર ક્લિક કરું . |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | | | + | |તમે આ વિકલ્પનું પોતે થી અન્વેષણ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | | આગળ '''Insert Link''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|09:49 | |09:49 | ||
− | | | + | | '''Edit Link''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|09:53 | |09:53 | ||
− | | | + | | '''Text to display''' ફિલ્ડમાં ટેક્સ્ટ ટાઈપ કરો જે તમે લીંક તરીકે રાખવા ઇચ્છતા હોય. |
+ | |||
|- | |- | ||
|09:58 | |09:58 | ||
− | | | + | | હું '''Spoken Tutorial''' ટાઈપ કરીશ. |
+ | |||
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | | | + | | '''Link to''' શેત્રમાં મૂળભૂત રીતે '''Web address''' વિકલ્પ પસંદિત છે. |
+ | |||
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | | | + | | ટેક્સ્ટ ફિલ્ડમાં '''url''' ને '''http://spoken-tutorial.org''' તરીકે ટાઈપ કરો. |
+ | |||
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | | | + | | '''OK''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|10:23 | |10:23 | ||
− | | | + | |હવે, કન્ટેન્ટ એરિયામાં તમે '''Spoken Tutorial''' અને તે '''hyperlinked'''. છે તે તમે જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
|10:29 | |10:29 | ||
− | | | + | | ચાલો હું '''hyperlinked''' ટેક્સ્ટ પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|10:32 | |10:32 | ||
− | | | + | | એક નાનો '''pop window''' ટેક્સ્ટની નીચે ખુલેલ છે. |
+ | |||
|- | |- | ||
|10:35 | |10:35 | ||
− | | | + | |અહી છે- '''Go to link:'''. |
+ | |||
|- | |- | ||
|10:38 | |10:38 | ||
− | | | + | | આ દ્ર્શ્યીત '''URL''' પર ક્લિક કરવાથી આપણને તે સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટના હોમપેજ પર લઇ જશે. |
+ | |||
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | |'''URL''' ને બદલવા અથવા લીંકને કાઢવા માટે આપણે '''Change''' અથવા '''Remove''' પર ક્લિક કરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|10:53 | |10:53 | ||
− | | | + | | આપણે વિવિધ ચિત્રાત્મક રજૂઆત પણ '''emoticon''' આઇકનના મદદથી ઉમેરી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|10:59 | |10:59 | ||
− | | | + | |આ ફીચરને તમારા ઈમેઈલ વાતચીત દરમ્યાન ઉપયોગી સમયે તમે વાપરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|11:04 | |11:04 | ||
− | | | + | | ટેક્સ્ટ '''Saved''' ની નોંધ લો જે '''Trash''' આઇકનના પહેલા જ છે. |
+ | |||
|- | |- | ||
|11:08 | |11:08 | ||
− | | | + | |જયારે પણ આપણે કન્ટેન્ટને દાખલ અથવા કાઢીએ છીએ ત્યારે આપણું ઈમેઈલ પોતેથી મૂળભૂત '''Drafts folder''' માં સેવ થયી જાય છે. |
|- | |- | ||
|11:16 | |11:16 | ||
− | | | + | | પાવર નિષ્ફળતા અથવા ઇન્ટરનેટ અલગતા કિસ્સામાં આ આપણને ટાઈપ મેસેજ મેળવવા માટે ખુબ ઉપયોગી છે. |
|- | |- | ||
|11:24 | |11:24 | ||
− | | | + | | જો આપણને આ મેસેજને કાઢી કાઢવો છે તો '''Trash''' આઇકન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|11:28 | |11:28 | ||
− | | | + | |આ પ્રક્રિયાથી ઈમેઈલ '''Drafts folder''' માંથી પણ ડીલીટ થશે. |
+ | |||
|- | |- | ||
|11:34 | |11:34 | ||
− | | | + | | '''Trash''' આઇકન ના આગળ '''More options''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|11:39 | |11:39 | ||
− | |'''Default to full-screen''' | + | |'''Default to full-screen''' વિકલ્પ '''Compose window''' ને મોટો બનાવે છે. |
+ | |||
|- | |- | ||
|11:44 | |11:44 | ||
− | |'''Label''' – | + | |'''Label''' – ના ફીચરો વિષે આપણે ભવિષ્યના ટ્યુટોરીયલમાં શીખીશું. |
+ | |||
|- | |- | ||
|11:49 | |11:49 | ||
− | |'''Plain text mode''' | + | |'''Plain text mode''' વિકલ્પ બધી જ ફોર્મેટિંગ જે આપણે કરી હતી તેને કાઢી કાઢે છે અને તેને સદા ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. |
+ | |||
|- | |- | ||
|11:57 | |11:57 | ||
− | |'''Print''' | + | |'''Print''' વિકલ્પ બનાવેલ મેઈલને આપણી મશીન થી જોડેલા પ્રિન્ટર પાસે પ્રિન્ટ કરવા માટે મોકલે છે. |
+ | |||
|- | |- | ||
|12:03 | |12:03 | ||
− | |'''Check Spelling''' | + | |'''Check Spelling''' ટાઈપ કરેલ કન્ટેન્ટની ચોકસાઈ તપાસે છે. |
+ | |||
|- | |- | ||
|12:07 | |12:07 | ||
− | | | + | | હવે આપણે મેઈલ મોકલવા માટે તૈયાર છીએ. |
+ | |||
|- | |- | ||
|12:09 | |12:09 | ||
− | | | + | | '''Send''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|12:12 | |12:12 | ||
− | | | + | |સ્ક્રીન પર આપણને આપેલ મેસેજ મળે છે- |
+ | |||
|- | |- | ||
|12:15 | |12:15 | ||
|'''This Drive file isn't shared with all recipients'''. | |'''This Drive file isn't shared with all recipients'''. | ||
+ | |||
|- | |- | ||
|12:19 | |12:19 | ||
− | | | + | |આ એટલા માટે કારણકે આપણે જે વ્યક્તિ આ ઈમેઈલમાં માર્કછે તેની સાથે આ ફાઈલ શેર નથી કરી. |
+ | |||
|- | |- | ||
|12:25 | |12:25 | ||
− | | | + | | '''Share & Send''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|12:29 | |12:29 | ||
− | | | + | |તમારા સ્ક્રીન પર તમે આ બે માંથી કોઈ પણ મેસેજ જોઈ શકો છો: |
+ | |||
|- | |- | ||
|12:32 | |12:32 | ||
− | |Your message is | + | |'''Your message is sending"''' |
+ | |||
|- | |- | ||
|12:34 | |12:34 | ||
− | | | + | |અથવા "Your message has been sent". |
+ | |||
|- | |- | ||
|12:38 | |12:38 | ||
− | | | + | | મોકલેલ મેઈલ જોવા માટે '''View Message''' લીંક પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|12:43 | |12:43 | ||
− | | | + | | આપણે મોકલેલ મેઈલનું કન્ટેન્ટ આપણે જોઈ શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|12:47 | |12:47 | ||
− | | | + | |ચાલો એક એક કરીને તેને તપાસીએ. |
|- | |- | ||
|12:50 | |12:50 | ||
− | | | + | |અહી '''attachments''' છે. |
+ | |||
|- | |- | ||
|12:52 | |12:52 | ||
− | | | + | | અને અહી '''URL link''' છે. |
|- | |- | ||
|12:55 | |12:55 | ||
− | | | + | | મેઈલ એડ્રેસ નીચે એક ઊંધો ત્રિકોણ છે જે આપણને હેડર ડીટેઇલ બતાડે છે. |
+ | |||
|- | |- | ||
|13:00 | |13:00 | ||
− | | | + | |ચાલો હું તે પર ક્લિક કરું. |
+ | |||
|- | |- | ||
|13:03 | |13:03 | ||
− | | | + | | આપણે બધા પ્રાપ્તકર્તાઓ ની ઈમેઈલ આઈડી '''To, Cc''' અને '''Bcc''' 'ફિલ્ડમાં જોઈ શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|13:11 | |13:11 | ||
− | | | + | |ચાલો જોઈએ પ્રાપ્તકર્તાઓ ને ઈમેઈલ કેવું દેખાશે. |
+ | |||
|- | |- | ||
|13:16 | |13:16 | ||
− | | | + | |'''Cc''' માં માર્ક કરેલનીં આ મેઈલ આઈડી છે. |
+ | |||
|- | |- | ||
|13:21 | |13:21 | ||
− | | | + | |તમે હમણા મોકલેલ મેસેજ જોઈ શકો છો. ચાલો હું આને વાંચવા માટે ખોલું. |
+ | |||
|- | |- | ||
|13:27 | |13:27 | ||
− | | | + | | '''Show Details''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|13:29 | |13:29 | ||
− | | | + | | આ '''To''' આને '''Cc''' ને દેખાડે છે પણ '''Bcc''' પ્રાપ્તકર્તા નથી દેખાડતા. |
+ | |||
|- | |- | ||
|13:35 | |13:35 | ||
− | | | + | |આ '''Bcc''' માં માર્ક થયેલ એકની મેઈલ આઈડી છે. |
+ | |||
|- | |- | ||
|13:41 | |13:41 | ||
− | | | + | |હમણાં મોકલેલ મેસેજ તમે જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
|13:43 | |13:43 | ||
− | | | + | | ચાલો તેને વાંચવા માટે ખોલું. |
+ | |||
|- | |- | ||
|13:46 | |13:46 | ||
− | | | + | | '''Show Details''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|13:49 | |13:49 | ||
− | | | + | |તમે '''To, Cc અને Bcc''' પ્રાપ્તકર્તાની માહિતી જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
|13:55 | |13:55 | ||
− | | | + | |ચાલો હું મોકલનાર જીમેઇલ એકાઉન્ટ પર પાછી જાવું. |
+ | |||
|- | |- | ||
|13:59 | |13:59 | ||
− | | | + | |અહી જુઓ, આપણે '''Bcc''' માં બે પ્રાપ્તકર્તાઓ ને ઉલેખીયા છે. |
+ | |||
|- | |- | ||
|14:04 | |14:04 | ||
− | | | + | |પણ અહી આપણે ફક્ત એકજ ઈમેઈલ આઈડી જોઈ શકીએ છીએ બીજી વાડી દેખાતી નથી. |
|- | |- | ||
|14:10 | |14:10 | ||
− | | | + | | આ રીતે '''Bcc''' ફીચર કામ કરે છે. |
+ | |||
|- | |- | ||
|14:13 | |14:13 | ||
− | | | + | | આશા છે તમને આ તફાવત સારી રીતે સમજાઈ ગયો છે. |
|- | |- | ||
|14:17 | |14:17 | ||
− | | | + | |આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
|- | |- | ||
|14:20 | |14:20 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
|14:22 | |14:22 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા: |
|- | |- | ||
|14:25 | |14:25 | ||
− | | | + | |ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે '''To, Cc, Bcc'''. |
+ | |||
|- | |- | ||
|14:30 | |14:30 | ||
− | | | + | |ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
|- | |- | ||
|14:33 | |14:33 | ||
− | | | + | |ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
|- | |- | ||
|14:36 | |14:36 | ||
− | | | + | |'''Google Drive''' દ્વારા ફાઈલ શેર કરતા. |
|- | |- | ||
|14:39 | |14:39 | ||
− | | | + | | Iઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
|- | |- | ||
|14:43 | |14:43 | ||
− | | | + | |અને '''Compose window''' વિકલ્પ વિષે. |
|- | |- | ||
|14:47 | |14:47 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
+ | |||
|- | |- | ||
|14:52 | |14:52 | ||
− | | | + | |અને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
|- | |- | ||
|14:55 | |14:55 | ||
− | | | + | |અમે વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
+ | |||
|- | |- | ||
|15:01 | |15:01 | ||
− | | | + | |વધુ જાણકારી માટે અમને લખો. |
|- | |- | ||
|15:04 | |15:04 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
|- | |- | ||
|15:11 | |15:11 | ||
− | | | + | |વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|15:16 | |15:16 | ||
− | | | + | |અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. |
|- | |- | ||
|15:21 | |15:21 | ||
− | | | + | |IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 10:35, 28 February 2017
|
|
00:01 | Compose Options for Emails. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે To, Cc, Bcc. |
00:16 | ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
00:19 | ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
00:22 | Google Drive દ્વારા ફાઈલ શેર કરતા. |
00:25 | ઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
00:29 | અને Compose window વિકલ્પ વિષે. |
00:33 | આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે. |
00:38 | અને વેબ બ્રાઉઝરની. |
00:40 | પ્રદર્શન માટે હું Firefox web browser નો ઉપયોગ કરીશ. |
00:45 | ચાલો શરૂઆત કરીએ.તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http://gmail.com |
00:55 | Login page ખુલે છે. |
00:58 | સંબંધિત text boxes માં username અને password દાખલ કરો. |
01:04 | જો લોગીન પુષ્ઠ username, સાથે ખુલે છે તેનો અર્થ છે કે તમે આ એકાઉન્ટ તમારા મશીન પર પહેલેથી જ ઍક્સેસ કર્યું છે. |
01:12 | પાસવર્ડ દાખલ કરો. |
01:15 | Sign in બટન પર ક્લિક કરો. |
01:18 | આપણે આપણા Gmail page પુષ્ઠ પર છીએ. |
01:21 | ચાલો હવે ઈમેઈલ લખવાના ઉપલબ્ધ વિકલ્પો ને જોઈએ. |
01:26 | તો પ્રથમ Compose બટન પર ક્લિક કરો. |
01:31 | Compose window ખુલે છે. |
01:34 | To સેગ્મેન્ટ, જ્યાં આપણે પ્રાપ્ત કરનાર નું વિવરણ સ્પષ્ટ કરીએ છીએ. |
01:38 | આ ત્રણ વિકલ્પો ધરાવે છે To, Cc અને Bcc. |
01:44 | Cc એ Carbon Copy માટે વપરાય છે અને Bcc એ Blind Carbon Copy માટે વપરાય છે. |
01:51 | આપણને જે વ્યક્તિને ઈમેઈલ મોકલવો છે તેનું ઈમેઈલ એડ્રેસ To ફિલ્ડમાં ઉમેરો. |
01:58 | અહી screenshot છે. |
02:01 | જો આપણને એક કરતા વધુ વ્યક્તિને ઈમેઈલ મોક્લોવો છે તો આપણને ફક્ત To ફિલ્ડ માં email-ids ઉમેરવાની રહેશે. |
02:09 | અહી screenshot છે. |
02:12 | Useબીજી વ્યક્તિને પણ એક કોપી માર્ક કરવા માટે Cc વિકલ્પનો ઉપયોગ કરો. |
02:18 | બધા પ્રાપ્તકર્તાઓ જે To અને Ccફિલ્ડ્સમાં માર્ક છે તે બધા પ્રાપ્તકર્તાઓ ને જોઈ શકે છે. |
02:25 | અહી screenshot છે. |
02:28 | અન્યને બ્લાઈંડ કોપી માર્ક કરવા માટે Bcc વિકલ્પનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. |
02:34 | આ વિકલ્પમાં To અને Cc ના પ્રાપ્તકર્તાઓ Bcc માં ઉમેરાયલ પ્રાપ્તકર્તા ને જોઈ નથી શકતા. |
02:42 | Bcc નો પ્રાપ્તકર્તા To અને Cc ના પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે. |
02:47 | પણ તે અન્ય Bcc પ્રાપ્તકર્તા ને નથી જોઈ શકતા. |
02:51 | ઈમેઈલ મોકલનાર સંપૂર્ણ પ્રાપ્તિકર્તાઓ ની યાદી જોઈ શકે છે. |
02:55 | અહી screenshot છે. |
02:58 | મહત્વપૂર્ણ નોંધ: |
03:00 | આપણે કેટલી પણ email-ids ને recipients field To, Cc અને Bcc માં ઉમેરી શકીએ છીએ. |
03:08 | પરંતુ મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ 500 'પ્રાપ્તિકર્તાઓ' છે. |
03:13 | પ્રત્યેક મેઈલ આઈડી ને space અથવા comma અથવા colon જુદા પડવા જોઈએ. |
03:20 | ચાલો હવે આપણાGmail Compose window પર પાછા જઈએ. |
03:25 | મૂળભૂત રીતે કર્સર To ફિલ્ડમાં હોય છે. |
03:29 | ચાલો આપેલ પ્રમાણે પ્રાપ્તકર્તાનું એડ્રેસ ઉમેરીએ. |
03:33 | To ફિલ્ડમાં ચાલો ઈમેઈલ આઈડી "ray.becky.0808@gmail.com" તરીકે ઉમેરીએ. |
03:46 | Cc ફિલ્ડમાં , "0808iambecky@gmail.com". |
03:55 | Bcc ફિલ્ડમાં , "stlibreoffice@gmail.com" અને "info@spoken-tutorial.org". |
04:10 | Subject લાઈનમાં ક્લિક કરો અને ઈમેઈલ વિષેનું થોડું વર્ણન કરવું. |
04:15 | હું ટાઈપ કરીશ: Partner with us". |
04:19 | કન્ટેન્ટસ એરિયામાં મેસેજ ટાઈપ કરીશું: |
04:24 | Spoken Tutorial Project is helping to bridge the digital divide. |
04:29 | Gmail આપણને આપણા ઈમેઈલમાં સામાન્ય ફોર્મેટિંગ કરવાની પરવાનગી આપે છે |
04:35 | મૂળભુત રીતે નીચે ની બાજુએ Compose window માં આ દ્રશ્યમાન છે. |
04:41 | જો નથી તો formatting toolbar', ને એક્સેસ કરવા માટે Formatting options બટન પર ક્લિક કરો. |
04:47 | અહી આપણા પાસે ઉદાહરણો છે જેમેકે fonts,sizes, bold, italic, underline, text color,align, numbered અને bulleted lists અને indentation. |
05:03 | આ વિકલ્પો કોઈ પણ word processor application ના સમાન જ છે. |
05:08 | તમે આ વિકલ્પો નું પોતેથી પણ અન્વેષણ કરી શકો છો. |
05:12 | આ રીતે જેમ મેં મારા ટેક્સ્ટને ફોરમેટ કર્યું છે. |
05:16 | formatting toolbar ને સંતાડવા માટે , Formatting options બટન પર ક્લિક કરો. |
05:22 | Compose window,માં અહી files, photos, links અને emoticons ને અટેચ કરવાના વિકલ્પો છે. |
05:32 | files' અથવા documents ને અન્ય સાથે શેર કરવા માટે, |
05:35 | આપણે Attach files અથવા Insert files using Drive" વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
05:41 | બધા Mail પ્રબંધકો ફાઈલને attachment તરીકે મોકલવાની પરવાનગી આપે છે. |
05:46 | તમે 25 megabytes (MB) સુધીની સાઈઝ અટેચ કરી શકો છો. |
05:51 | તે કરતા મોટી ફાઈલને મોકલવા માટે તમે Insert files using Drive વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05:59 | ચાલો પ્રથમ એક 'pdf file' અટેચ કરીએ જે સાઈઝમાં 1Mb કરતા પણ નાની છે. |
06:04 | Attach file આઇકન પર ક્લિક કરો જે એક paper clip. જેવું દેખાય છે. |
06:09 | આ file browser ને ખોલશે. |
06:12 | મેઈલ દ્વારા જે ફાઈલ તમને મોકલવી છે તેને બ્રાઉઝ અને પસંદ કરો. |
06:16 | ડેસ્કટોપ પરથી હું "myscript.pdf" પસંદ કરીશ અને Open પર ક્લિક કરીશ. |
06:23 | આપણે જોઈ શકીએ છીએ કે આપની ફાઈલ આપણા મેઈલસાથે અટેચ થયી ગયી છે. |
06:27 | Attach files વિકલ્પ નો ઉપયોગ કરીને આપને સમાન મેઈલમાં જ ઘણી બધી ફાઈલ અટેચ કરી શકીએ છીએ. |
06:34 | જે મેસેજ તમે અટેચ કર્યો છે તે ફાઈલને કાઢવા માટે ફાઈલની જમણી બાજુના 'x' માર્ક પર ક્લિક કરો. |
06:41 | 30Mb. ચાલો હવે 30Mb સુધીની ફાઈલ અટેચ કરીએ. |
06:46 | મારી માસે ડેસ્કટોપ પર એક zip file છે જે 30Mb સુધીની છે. |
06:52 | Attach files આઇકન પર ફરીથી ક્લિક કરો. |
06:56 | 30Mb zip file બ્રાઉઝ કરીને પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
07:02 | આપણને એક પોપઅપ મેસેજ મળશે: |
07:04 | "The file you are trying to send exceeds the 25mb attachment limit". |
07:09 | અને આપણને Send using Google drive વિકલ્પ આપે છે . |
07:14 | Send using google drive બટન પર ક્લિક કરો. |
07:18 | હમણા માટે ચાલો હું આને બંદ કરું. |
07:21 | Insert files using Drive વિકલ્પ પર ક્લિક કરવા પર આપણને પહેલા જેવોજ સમાન વિન્ડો મળે છે. |
07:28 | અહી આપને 3 ટેબો જોઈ શકીએ છીએ: |
07:31 | 'My Drive', Shared with me અને Upload." |
07:36 | મૂળભૂત રીતે જે ફાઈઓ પહેલાથી જ અપલોડ કરાયેલી છે તે My Drive ટેબમાં ઉપલબ્ધ હશે. |
07:43 | અહી આપણે ફાઈલ જોઈ શકીએ છીએ. |
07:46 | આ ગૂગલ ટીમ દ્વારા એકાઉન્ટ બનાવતી વખતેજ શેર કરવામાં આવ્યું છે, |
07:51 | Shared with me ટેબ પર ક્લિક કરો . |
07:55 | અહી આપણે મેસેજ જોઈ શકીએ છીએ- "No one's shared any files with you yet!" |
08:00 | જો કોઈએ પણ તમારી સાથે ફાઈલ શેર કરી હોય તો તે Shared with Me tab માં ઉપલબ્ધ હોય છે. |
08:06 | હવે નવી ફાઈલ અપલોડ કરવા માટે Upload ટેબ પર ક્લિક કરો. |
08:12 | Select files from your computer બટન પર ક્લિક કરો. |
08:16 | જે તમને અપલોડ કરવું છે તે તમારા મશીન પર ફાઈલ બ્રાઉઝ કરીને પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
08:23 | જો તમને વધુ ફાઈલ ઉમેરવી હોય તો Add more files બટન પર ક્લિક કરો. |
08:27 | હમણા માટે હું અને સ્કીપ કરું છું અને એક જ ફાઈલ અપલોડ કરવા સાથે આગળ વધીશ. |
08:33 | આ દાખલ કર્યા બાદ આપણને ઉલ્લેખ કરવું પડશે આપણે તેને મેઈલમાં કેવી રીતે દાખલ કરવું. |
08:40 | નોંધ લો કે નીચે જમણી બાજુએ બે બટનો છે- |
08:44 | Insert as Drive link અને |
08:46 | Attachment |
08:48 | મૂળભૂત રીતે, Insert as Drive link પસંદિત રહે છે |
08:52 | જો આપણે Attachment પસંદ કરીએ છીએ તો ફાઈલ attachment તરીકે દાખલ થાય છે. |
08:57 | આપણને તેને તેમજ રહેવા દઈશું |
09:00 | સ્ક્રીન ની ડાબી બાજુના ખૂણા પર Upload બટન પર ક્લિક કરો. |
09:05 | આ અપલોડ થવાનું શરુ થશે આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટ ની સ્પીડ પર આધાર રાખે છે. |
09:11 | જો એક વખત તે પતિ જાય, અહી કન્ટેન્ટ એરિયામાં આપણે અપલોડ થયેલ ફાઈલની લીંક જોઈ શકીએ છીએ. |
09:17 | હવે ઈમેઈલમાં images ઉમેરવા માટે Insert Photo વિકલ્પ પર ક્લિક કરો. |
09:24 | Upload Photos વિન્ડો ખુલે છે. |
09:27 | આપણે આપણા કમ્પ્યુટર પરથી પણ અને વેબ સાઈટનું એડ્રેસ આપીને પણ ફોટો અપલોડ કરી શકીએ છીએ. |
09:34 | હમણાં માટે મને કોઈ પણ ઈમેજો અપલોડ નથી કરવી. |
09:38 | તો હું Cancel બટન પર ક્લિક કરું . |
09:41 | તમે આ વિકલ્પનું પોતે થી અન્વેષણ કરી શકો છો. |
09:44 | આગળ Insert Link પર ક્લિક કરો. |
09:49 | Edit Link ડાઈલોગ બોક્સ ખુલે છે. |
09:53 | Text to display ફિલ્ડમાં ટેક્સ્ટ ટાઈપ કરો જે તમે લીંક તરીકે રાખવા ઇચ્છતા હોય. |
09:58 | હું Spoken Tutorial ટાઈપ કરીશ. |
10:02 | Link to શેત્રમાં મૂળભૂત રીતે Web address વિકલ્પ પસંદિત છે. |
10:08 | ટેક્સ્ટ ફિલ્ડમાં url ને http://spoken-tutorial.org તરીકે ટાઈપ કરો. |
10:20 | OK બટન પર ક્લિક કરો. |
10:23 | હવે, કન્ટેન્ટ એરિયામાં તમે Spoken Tutorial અને તે hyperlinked. છે તે તમે જોઈ શકો છો. |
10:29 | ચાલો હું hyperlinked ટેક્સ્ટ પર ક્લિક કરો. |
10:32 | એક નાનો pop window ટેક્સ્ટની નીચે ખુલેલ છે. |
10:35 | અહી છે- Go to link:. |
10:38 | આ દ્ર્શ્યીત URL પર ક્લિક કરવાથી આપણને તે સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટના હોમપેજ પર લઇ જશે. |
10:45 | URL ને બદલવા અથવા લીંકને કાઢવા માટે આપણે Change અથવા Remove પર ક્લિક કરી શકીએ છીએ. |
10:53 | આપણે વિવિધ ચિત્રાત્મક રજૂઆત પણ emoticon આઇકનના મદદથી ઉમેરી શકીએ છીએ. |
10:59 | આ ફીચરને તમારા ઈમેઈલ વાતચીત દરમ્યાન ઉપયોગી સમયે તમે વાપરી શકો છો. |
11:04 | ટેક્સ્ટ Saved ની નોંધ લો જે Trash આઇકનના પહેલા જ છે. |
11:08 | જયારે પણ આપણે કન્ટેન્ટને દાખલ અથવા કાઢીએ છીએ ત્યારે આપણું ઈમેઈલ પોતેથી મૂળભૂત Drafts folder માં સેવ થયી જાય છે. |
11:16 | પાવર નિષ્ફળતા અથવા ઇન્ટરનેટ અલગતા કિસ્સામાં આ આપણને ટાઈપ મેસેજ મેળવવા માટે ખુબ ઉપયોગી છે. |
11:24 | જો આપણને આ મેસેજને કાઢી કાઢવો છે તો Trash આઇકન પર ક્લિક કરો. |
11:28 | આ પ્રક્રિયાથી ઈમેઈલ Drafts folder માંથી પણ ડીલીટ થશે. |
11:34 | Trash આઇકન ના આગળ More options બટન પર ક્લિક કરો. |
11:39 | Default to full-screen વિકલ્પ Compose window ને મોટો બનાવે છે. |
11:44 | Label – ના ફીચરો વિષે આપણે ભવિષ્યના ટ્યુટોરીયલમાં શીખીશું. |
11:49 | Plain text mode વિકલ્પ બધી જ ફોર્મેટિંગ જે આપણે કરી હતી તેને કાઢી કાઢે છે અને તેને સદા ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. |
11:57 | Print વિકલ્પ બનાવેલ મેઈલને આપણી મશીન થી જોડેલા પ્રિન્ટર પાસે પ્રિન્ટ કરવા માટે મોકલે છે. |
12:03 | Check Spelling ટાઈપ કરેલ કન્ટેન્ટની ચોકસાઈ તપાસે છે. |
12:07 | હવે આપણે મેઈલ મોકલવા માટે તૈયાર છીએ. |
12:09 | Send બટન પર ક્લિક કરો. |
12:12 | સ્ક્રીન પર આપણને આપેલ મેસેજ મળે છે- |
12:15 | This Drive file isn't shared with all recipients. |
12:19 | આ એટલા માટે કારણકે આપણે જે વ્યક્તિ આ ઈમેઈલમાં માર્કછે તેની સાથે આ ફાઈલ શેર નથી કરી. |
12:25 | Share & Send બટન પર ક્લિક કરો. |
12:29 | તમારા સ્ક્રીન પર તમે આ બે માંથી કોઈ પણ મેસેજ જોઈ શકો છો: |
12:32 | Your message is sending" |
12:34 | અથવા "Your message has been sent". |
12:38 | મોકલેલ મેઈલ જોવા માટે View Message લીંક પર ક્લિક કરો. |
12:43 | આપણે મોકલેલ મેઈલનું કન્ટેન્ટ આપણે જોઈ શકીએ છીએ. |
12:47 | ચાલો એક એક કરીને તેને તપાસીએ. |
12:50 | અહી attachments છે. |
12:52 | અને અહી URL link છે. |
12:55 | મેઈલ એડ્રેસ નીચે એક ઊંધો ત્રિકોણ છે જે આપણને હેડર ડીટેઇલ બતાડે છે. |
13:00 | ચાલો હું તે પર ક્લિક કરું. |
13:03 | આપણે બધા પ્રાપ્તકર્તાઓ ની ઈમેઈલ આઈડી To, Cc અને Bcc 'ફિલ્ડમાં જોઈ શકીએ છીએ. |
13:11 | ચાલો જોઈએ પ્રાપ્તકર્તાઓ ને ઈમેઈલ કેવું દેખાશે. |
13:16 | Cc માં માર્ક કરેલનીં આ મેઈલ આઈડી છે. |
13:21 | તમે હમણા મોકલેલ મેસેજ જોઈ શકો છો. ચાલો હું આને વાંચવા માટે ખોલું. |
13:27 | Show Details પર ક્લિક કરો. |
13:29 | આ To આને Cc ને દેખાડે છે પણ Bcc પ્રાપ્તકર્તા નથી દેખાડતા. |
13:35 | આ Bcc માં માર્ક થયેલ એકની મેઈલ આઈડી છે. |
13:41 | હમણાં મોકલેલ મેસેજ તમે જોઈ શકો છો. |
13:43 | ચાલો તેને વાંચવા માટે ખોલું. |
13:46 | Show Details પર ક્લિક કરો. |
13:49 | તમે To, Cc અને Bcc પ્રાપ્તકર્તાની માહિતી જોઈ શકો છો. |
13:55 | ચાલો હું મોકલનાર જીમેઇલ એકાઉન્ટ પર પાછી જાવું. |
13:59 | અહી જુઓ, આપણે Bcc માં બે પ્રાપ્તકર્તાઓ ને ઉલેખીયા છે. |
14:04 | પણ અહી આપણે ફક્ત એકજ ઈમેઈલ આઈડી જોઈ શકીએ છીએ બીજી વાડી દેખાતી નથી. |
14:10 | આ રીતે Bcc ફીચર કામ કરે છે. |
14:13 | આશા છે તમને આ તફાવત સારી રીતે સમજાઈ ગયો છે. |
14:17 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
14:20 | ચાલો સારાંશ લઈએ. |
14:22 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા: |
14:25 | ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે To, Cc, Bcc. |
14:30 | ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
14:33 | ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
14:36 | Google Drive દ્વારા ફાઈલ શેર કરતા. |
14:39 | Iઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
14:43 | અને Compose window વિકલ્પ વિષે. |
14:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14:52 | અને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
14:55 | અમે વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:01 | વધુ જાણકારી માટે અમને લખો. |
15:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
15:11 | વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
15:16 | અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. |
15:21 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |