Difference between revisions of "Digital-Divide/D0/Printer-Connection/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(6 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
{| border = 1 | {| border = 1 | ||
− | | Time | + | | '''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- | ||
− | | | + | | 00:01 |
| પ્રીંટર જોડાણ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | પ્રીંટર જોડાણ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:06 |
| આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રીંટરને કમ્પ્યુટર સાથે જોડાણ કરતા શીખીશું. | | આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રીંટરને કમ્પ્યુટર સાથે જોડાણ કરતા શીખીશું. | ||
|- | |- | ||
− | | | + | | 00:11 |
| આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું | | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું | ||
|- | |- | ||
− | | | + | | 00:13 |
| '''ઉબુન્ટુ લિનક્સ ૧૨.૧૦ ઓએસ''' | | '''ઉબુન્ટુ લિનક્સ ૧૨.૧૦ ઓએસ''' | ||
|- | |- | ||
− | | | + | | 00:17 |
| અને '''કેનન પ્રીંટર'''(Cannon printer) | | અને '''કેનન પ્રીંટર'''(Cannon printer) | ||
|- | |- | ||
− | | | + | | 00:20 |
| ચાલો હું તમને કમ્પ્યુટરનાં વિવિધ ઘટકોથી પરિચય કરાવું. | | ચાલો હું તમને કમ્પ્યુટરનાં વિવિધ ઘટકોથી પરિચય કરાવું. | ||
|- | |- | ||
− | | | + | | 00:25 |
| આ છે '''સીપીયુ''(CPU) | | આ છે '''સીપીયુ''(CPU) | ||
|- | |- | ||
− | | | + | | 00:27 |
|'''મોનીટર'''(Monitor) | |'''મોનીટર'''(Monitor) | ||
|- | |- | ||
− | | | + | | 00:29 |
− | | '''કીબોર્ડ'''(Keyboard) | + | | '''કીબોર્ડ'''(Keyboard), '''માઉસ'''(Mouse) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:32 |
| અને '''પ્રીંટર'''(Printer) | | અને '''પ્રીંટર'''(Printer) | ||
|- | |- | ||
− | | | + | | 00:34 |
| ચાલો '''સીપીયુ''' તરફ જોઈએ. | | ચાલો '''સીપીયુ''' તરફ જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 00:41 |
|ઘણા '''સીપીયુ''' માં, કેટલાક '''યુએસબી પોર્ટ''' આગળની બાજુએ હોય છે | |ઘણા '''સીપીયુ''' માં, કેટલાક '''યુએસબી પોર્ટ''' આગળની બાજુએ હોય છે | ||
|- | |- | ||
− | | | + | | 00:46 |
|અને કેટલાક પાછળની બાજુએ. | |અને કેટલાક પાછળની બાજુએ. | ||
|- | |- | ||
− | | | + | | 00:49 |
|હવે, ચાલો આપણા પ્રીંટર પર નજર ફેરવીએ. | |હવે, ચાલો આપણા પ્રીંટર પર નજર ફેરવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 00:53 |
| સામાન્ય રીતે પ્રીંટરનાં આગળનાં અથવા ઉપરનાં ભાગ પર એક પાવર સ્વીચ હોય છે. | | સામાન્ય રીતે પ્રીંટરનાં આગળનાં અથવા ઉપરનાં ભાગ પર એક પાવર સ્વીચ હોય છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:00 |
|અને પ્રીંટરની પાછળની બાજુએ પાવર સ્લોટ અને '''યુએસબી પોર્ટ''' હોય છે. | |અને પ્રીંટરની પાછળની બાજુએ પાવર સ્લોટ અને '''યુએસબી પોર્ટ''' હોય છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:11 |
| પ્રીંટરનું જોડાણ કમ્પ્યુટર સાથે કરવા માટે, આપણને યુએસબી કેબલનો ઉપયોગ કરવો પડશે. | | પ્રીંટરનું જોડાણ કમ્પ્યુટર સાથે કરવા માટે, આપણને યુએસબી કેબલનો ઉપયોગ કરવો પડશે. | ||
|- | |- | ||
− | | | + | | 01:16 |
| ચાલો પ્રીંટર સાથે યુએસબી કેબલ જોડીએ. | | ચાલો પ્રીંટર સાથે યુએસબી કેબલ જોડીએ. | ||
|- | |- | ||
− | | | + | | 01:22 |
| હવે ચાલો યુએસબી કેબલનાં બીજા છેડાને, '''સીપીયુ''' નાં '''યુએસબી પોર્ટ''' માં જોડીએ. | | હવે ચાલો યુએસબી કેબલનાં બીજા છેડાને, '''સીપીયુ''' નાં '''યુએસબી પોર્ટ''' માં જોડીએ. | ||
|- | |- | ||
− | | | + | | 01:30 |
| હવે, આપણું પ્રીંટર કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું છે. | | હવે, આપણું પ્રીંટર કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:33 |
| પ્રીંટર પરનાં પાવર બટનને દબાવો. | | પ્રીંટર પરનાં પાવર બટનને દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 01:37 |
|હવે, આપણા કમ્પ્યુટરની મદદથી ચાલો પ્રીંટરને કોનફીગર કરીએ. | |હવે, આપણા કમ્પ્યુટરની મદદથી ચાલો પ્રીંટરને કોનફીગર કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 01:43 |
| ચાલો '''ડેસ્કટોપ''' પર જઈએ. | | ચાલો '''ડેસ્કટોપ''' પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 01:46 |
| ''લોન્ચર બાર''' નાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ, '''ડેશ હોમ''' આઇકોન પર ક્લિક કરો. | | ''લોન્ચર બાર''' નાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ, '''ડેશ હોમ''' આઇકોન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 01:53 |
|''સર્ચ બાર''' માં, '''Printing''' ટાઈપ કરો | |''સર્ચ બાર''' માં, '''Printing''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | | + | | 01:58 |
| પ્રીંટર આઇકોન દેખાશે. | | પ્રીંટર આઇકોન દેખાશે. | ||
|- | |- | ||
− | | | + | | 02:02 |
| તે પર ક્લિક કરો. | | તે પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 02:04 |
| ઉબુન્ટુની જૂની આવૃત્તિમાં, ક્લિક કરો | | ઉબુન્ટુની જૂની આવૃત્તિમાં, ક્લિક કરો | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | | 02:07 |
− | | '''Administration ''(એડમિનિસ્ટ્રેશન) | + | | '''System '''(સીસ્ટમ), '''Administration'''(એડમિનિસ્ટ્રેશન) |
|- | |- | ||
− | | | + | | 02:09 |
| અને '''Printing'''.(પ્રિન્ટીંગ) | | અને '''Printing'''.(પ્રિન્ટીંગ) | ||
|- | |- | ||
− | | | + | | 02:12 |
| હવે, પ્રિન્ટીંગ ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે. | | હવે, પ્રિન્ટીંગ ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:16 |
|તે દર્શાવે છે - '''There are no printers configured yet'''. | |તે દર્શાવે છે - '''There are no printers configured yet'''. | ||
|- | |- | ||
− | | | + | | 02:21 |
| ઉપર ડાબે ખૂણે, એક '''Add''' નામનું બટન, તેના પર લીલા પ્લસની નિશાની ધરાવતું છે. તેના પર ક્લિક કરો. | | ઉપર ડાબે ખૂણે, એક '''Add''' નામનું બટન, તેના પર લીલા પ્લસની નિશાની ધરાવતું છે. તેના પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 02:30 |
| તે '''New Printer ''' ડાયલોગ બોક્સ ખોલશે. | | તે '''New Printer ''' ડાયલોગ બોક્સ ખોલશે. | ||
|- | |- | ||
− | | | + | | 02:34 |
| ડાબા હાથની બાજુએ, કમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રીંટર ઉપકરણોની યાદી દૃશ્યમાન થાય છે. | | ડાબા હાથની બાજુએ, કમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રીંટર ઉપકરણોની યાદી દૃશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:42 |
| અહીં, ચાલો આપણું પ્રીંટર પસંદ કરીએ, દા.ત., કેનન પ્રીંટર અને '''ફોરવર્ડ''' પર ક્લિક કરીએ. | | અહીં, ચાલો આપણું પ્રીંટર પસંદ કરીએ, દા.ત., કેનન પ્રીંટર અને '''ફોરવર્ડ''' પર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 02:51 |
| ત્યારબાદ તે આપમેળે ડ્રાઈવર માટે શોધ કરવાનું શરુ કરશે.હું '''Cancel''' પર ક્લિક કરીશ. | | ત્યારબાદ તે આપમેળે ડ્રાઈવર માટે શોધ કરવાનું શરુ કરશે.હું '''Cancel''' પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
− | | | + | | 02:59 |
| હવે, ડાયલોગ બોક્સ '''Choose Driver''' વિકલ્પ પર જશે. | | હવે, ડાયલોગ બોક્સ '''Choose Driver''' વિકલ્પ પર જશે. | ||
|- | |- | ||
− | | | + | | 03:04 |
| '''Default''' વિકલ્પ મોટા ભાગનાં કિસ્સામાં કામ કરશે. | | '''Default''' વિકલ્પ મોટા ભાગનાં કિસ્સામાં કામ કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 03:08 |
| જો કે, મારી પાસે કેનન પ્રીંટર છે, તેથી આ યાદીમાં, તે મૂળભૂત રીતે પસંદ થાય છે. | | જો કે, મારી પાસે કેનન પ્રીંટર છે, તેથી આ યાદીમાં, તે મૂળભૂત રીતે પસંદ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:16 |
| હવે '''Forward''' પર ક્લિક કરો. | | હવે '''Forward''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 03:19 |
| '''Model''' પેજમાં, મારું પ્રીંટર મોડેલ આપમેળે શોધાયેલ છે. | | '''Model''' પેજમાં, મારું પ્રીંટર મોડેલ આપમેળે શોધાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:26 |
| તે કૌંસમાં, '''Recommended''' તરીકે દર્શાવાયું છે. | | તે કૌંસમાં, '''Recommended''' તરીકે દર્શાવાયું છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:31 |
| એ સાથે જ '''Drivers''' વિભાગમાં, તે મારા પ્રીંટર માટે અનુરૂપ ડ્રાઈવર દર્શાવે છે. | | એ સાથે જ '''Drivers''' વિભાગમાં, તે મારા પ્રીંટર માટે અનુરૂપ ડ્રાઈવર દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:38 |
| હવે, ફરીથી '''Forward''' પર ક્લિક કરો. | | હવે, ફરીથી '''Forward''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 03:42 |
| હવે, આપણને આપણા પ્રીંટરને વર્ણન કરવા માટે પૂછવામાં આવે છે - પ્રીંટરનું નામ અને તેનું સ્થાન. | | હવે, આપણને આપણા પ્રીંટરને વર્ણન કરવા માટે પૂછવામાં આવે છે - પ્રીંટરનું નામ અને તેનું સ્થાન. | ||
|- | |- | ||
− | | | + | | 03:49 |
| હું તેને '''Default''' તરીકે રાખીશ અને '''Apply''' પર ક્લિક કરીશ. | | હું તેને '''Default''' તરીકે રાખીશ અને '''Apply''' પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
− | | | + | | 03:53 |
| આપણું પ્રીંટર સફળતાપૂર્વક કમ્પ્યુટરમાં ઉમેરાઈ ગયું છે. | | આપણું પ્રીંટર સફળતાપૂર્વક કમ્પ્યુટરમાં ઉમેરાઈ ગયું છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:00 |
| એક મેસેજ દ્રશ્યમાન થાય છે '''"Would you like to print a test page?"''' | | એક મેસેજ દ્રશ્યમાન થાય છે '''"Would you like to print a test page?"''' | ||
|- | |- | ||
− | | | + | | 04:04 |
| ચાલો '''Print Test Page''' વિકલ્પ પર ક્લિક કરીએ. | | ચાલો '''Print Test Page''' વિકલ્પ પર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:08 |
| એક પોપ અપ મેસેજ સાથે દ્રશ્યમાન થશે. | | એક પોપ અપ મેસેજ સાથે દ્રશ્યમાન થશે. | ||
|- | |- | ||
− | | | + | | 04:12 |
|'''"Submitted - Test Page submitted as Job..."''' અને તેનો ક્રમાંક. | |'''"Submitted - Test Page submitted as Job..."''' અને તેનો ક્રમાંક. | ||
|- | |- | ||
− | | | + | | 04:18 |
| '''OK''' પર ક્લિક કરો. | | '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 04:20 |
| ફરીથી '''Printer Properties''' ડાયલોગ બોક્સમાં '''OK''' પર ક્લિક કરો. | | ફરીથી '''Printer Properties''' ડાયલોગ બોક્સમાં '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 04:24 |
| પ્રીંટરમાંથી આ આપણી ટેસ્ટ પ્રિન્ટ છે. | | પ્રીંટરમાંથી આ આપણી ટેસ્ટ પ્રિન્ટ છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:29 |
| આપણું પ્રીંટર હવે ડોક્યુંમેંટોને પ્રીંટ કરવા માટે તૈયાર છે. | | આપણું પ્રીંટર હવે ડોક્યુંમેંટોને પ્રીંટ કરવા માટે તૈયાર છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:34 |
| ચાલો '''Printer''' ડાયલોગ બોક્સને બંધ કરીએ. | | ચાલો '''Printer''' ડાયલોગ બોક્સને બંધ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:37 |
| ચાલો હું ઝડપથી ડેમોનસ્ટ્રેટ કરું અને ડોક્યુંમેંટને પ્રીંટ કેવી રીતે કરવું. | | ચાલો હું ઝડપથી ડેમોનસ્ટ્રેટ કરું અને ડોક્યુંમેંટને પ્રીંટ કેવી રીતે કરવું. | ||
− | |||
|- | |- | ||
− | | | + | | 04:42 |
| એક ડોક્યુંમેંટ ખોલો. | | એક ડોક્યુંમેંટ ખોલો. | ||
|- | |- | ||
− | | | + | | 04:45 |
| ત્યારબાદ, '''Ctrl''' અને '''P''' કી એકસાથે દબાવો. | | ત્યારબાદ, '''Ctrl''' અને '''P''' કી એકસાથે દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 04:49 |
| '''Print''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | | '''Print''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:53 |
| નોંધ લો કે જોડાણ થયેલ પ્રીંટર મૂળભૂત રીતે પસંદ કરાયેલ છે. | | નોંધ લો કે જોડાણ થયેલ પ્રીંટર મૂળભૂત રીતે પસંદ કરાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:58 |
| આ ડાયલોગ બોક્સમાં, આપણી પાસે અનેક વિકલ્પો છે. | | આ ડાયલોગ બોક્સમાં, આપણી પાસે અનેક વિકલ્પો છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:03 |
| '''Range''' આપણને આપણે જે પ્રીંટ કરવા માટે ઈચ્છીએ છીએ તે પુષ્ઠોની શ્રેણી પસંદ કરવાની પરવાનગી આપે છે. | | '''Range''' આપણને આપણે જે પ્રીંટ કરવા માટે ઈચ્છીએ છીએ તે પુષ્ઠોની શ્રેણી પસંદ કરવાની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:08 |
| '''Range''' હેઠળ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે. | | '''Range''' હેઠળ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:12 |
| '''All pages''' વિકલ્પ ડોક્યુંમેંટમાંનાં તમામ પુષ્ઠ ને પ્રીંટ કરે છે. | | '''All pages''' વિકલ્પ ડોક્યુંમેંટમાંનાં તમામ પુષ્ઠ ને પ્રીંટ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:16 |
− | | ''Current page''' વિકલ્પ ફક્ત વર્તમાન પસંદ કરેલ પુષ્ઠને પ્રીંટ કરે છે. | + | | '''Current page''' વિકલ્પ ફક્ત વર્તમાન પસંદ કરેલ પુષ્ઠને પ્રીંટ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 05:22 |
| '''Pages''' વિકલ્પ આપણી વિગતવર્ણન અનુસાર પુષ્ઠોને પ્રીંટ કરે છે, ઉદાહરણ તરીકે, ૩-૪. | | '''Pages''' વિકલ્પ આપણી વિગતવર્ણન અનુસાર પુષ્ઠોને પ્રીંટ કરે છે, ઉદાહરણ તરીકે, ૩-૪. | ||
|- | |- | ||
− | | | + | | 05:31 |
| આગળ, ચાલો '''Copies''' હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જોઈએ. | | આગળ, ચાલો '''Copies''' હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:36 |
| '''Copies''' વિકલ્પ એ છે જ્યાં આપણે આપણને ઈચ્છિત પ્રમાણમાં જોઈતી પ્રીંટ પસંદ કરીએ છીએ. | | '''Copies''' વિકલ્પ એ છે જ્યાં આપણે આપણને ઈચ્છિત પ્રમાણમાં જોઈતી પ્રીંટ પસંદ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:42 |
| જો આપણે '''Copies''' ને '''2''' માં બદલીએ છીએ, ત્યારે પસંદ કરાયેલ પુષ્ઠની '''2''' નકલો પ્રીંટ થશે. | | જો આપણે '''Copies''' ને '''2''' માં બદલીએ છીએ, ત્યારે પસંદ કરાયેલ પુષ્ઠની '''2''' નકલો પ્રીંટ થશે. | ||
+ | |||
|- | |- | ||
− | | | + | | 05:49 |
| અને '''Print''' બટન પર ક્લિક કરો. | | અને '''Print''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 05:52 |
| જો તમે તમારું પ્રીંટર બરાબર રીતે કોનફીગર કર્યું છે, તો તમારું ડોક્યુંમેંટ પ્રીંટ થવાનું ચાલુ થશે. | | જો તમે તમારું પ્રીંટર બરાબર રીતે કોનફીગર કર્યું છે, તો તમારું ડોક્યુંમેંટ પ્રીંટ થવાનું ચાલુ થશે. | ||
|- | |- | ||
− | | | + | | 05:58 |
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે, આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે, આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા | ||
− | |||
|- | |- | ||
− | | | + | | 06:05 |
|પ્રીંટરને કમ્પ્યુટરથી જોડાણ કરવું | |પ્રીંટરને કમ્પ્યુટરથી જોડાણ કરવું | ||
|- | |- | ||
− | | | + | | 06:07 |
| પ્રીંટર સુયોજનોને કોનફીગર કરવું | | પ્રીંટર સુયોજનોને કોનફીગર કરવું | ||
|- | |- | ||
− | | | + | | 06:10 |
| ડોક્યુંમેંટ પ્રીંટ કરવું | | ડોક્યુંમેંટ પ્રીંટ કરવું | ||
|- | |- | ||
− | | | + | | 06:12 |
| અને એ સાથે જ આપણે ઉપલબ્ધ વિવિધ પ્રીંટ વિકલ્પો વિશે શીખ્યા. | | અને એ સાથે જ આપણે ઉપલબ્ધ વિવિધ પ્રીંટ વિકલ્પો વિશે શીખ્યા. | ||
|- | |- | ||
− | | | + | | 06:17 |
| આ માહિતી ઉપયોગી હતી એવી અમે આશા રાખીએ છીએ. | | આ માહિતી ઉપયોગી હતી એવી અમે આશા રાખીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:20 |
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. | ||
|- | |- | ||
− | | | + | | 06:24 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 06:27 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | | 06:32 |
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ- સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
− | + | ||
− | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | + | |
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
− | વધુ વિગત માટે, | + | વધુ વિગત માટે, ''' contact at spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો |
− | + | ||
− | ''' contact at spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો | + | |
|- | |- | ||
− | | | + | | 06:49 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
Line 363: | Line 347: | ||
|- | |- | ||
− | | | + | | 07:10 |
| જોવા બદ્દલ આભાર. | | જોવા બદ્દલ આભાર. | ||
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:12 |
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 10:25, 28 February 2017
Time | Narration |
00:01 | પ્રીંટર જોડાણ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રીંટરને કમ્પ્યુટર સાથે જોડાણ કરતા શીખીશું. |
00:11 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું |
00:13 | ઉબુન્ટુ લિનક્સ ૧૨.૧૦ ઓએસ |
00:17 | અને કેનન પ્રીંટર(Cannon printer) |
00:20 | ચાલો હું તમને કમ્પ્યુટરનાં વિવિધ ઘટકોથી પરિચય કરાવું. |
00:25 | આ છે 'સીપીયુ(CPU) |
00:27 | મોનીટર(Monitor) |
00:29 | કીબોર્ડ(Keyboard), માઉસ(Mouse) |
00:32 | અને પ્રીંટર(Printer) |
00:34 | ચાલો સીપીયુ તરફ જોઈએ. |
00:41 | ઘણા સીપીયુ માં, કેટલાક યુએસબી પોર્ટ આગળની બાજુએ હોય છે |
00:46 | અને કેટલાક પાછળની બાજુએ. |
00:49 | હવે, ચાલો આપણા પ્રીંટર પર નજર ફેરવીએ. |
00:53 | સામાન્ય રીતે પ્રીંટરનાં આગળનાં અથવા ઉપરનાં ભાગ પર એક પાવર સ્વીચ હોય છે. |
01:00 | અને પ્રીંટરની પાછળની બાજુએ પાવર સ્લોટ અને યુએસબી પોર્ટ હોય છે. |
01:11 | પ્રીંટરનું જોડાણ કમ્પ્યુટર સાથે કરવા માટે, આપણને યુએસબી કેબલનો ઉપયોગ કરવો પડશે. |
01:16 | ચાલો પ્રીંટર સાથે યુએસબી કેબલ જોડીએ. |
01:22 | હવે ચાલો યુએસબી કેબલનાં બીજા છેડાને, સીપીયુ નાં યુએસબી પોર્ટ માં જોડીએ. |
01:30 | હવે, આપણું પ્રીંટર કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું છે. |
01:33 | પ્રીંટર પરનાં પાવર બટનને દબાવો. |
01:37 | હવે, આપણા કમ્પ્યુટરની મદદથી ચાલો પ્રીંટરને કોનફીગર કરીએ. |
01:43 | ચાલો ડેસ્કટોપ પર જઈએ. |
01:46 | લોન્ચર બાર' નાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ, ડેશ હોમ આઇકોન પર ક્લિક કરો. |
01:53 | સર્ચ બાર' માં, Printing ટાઈપ કરો |
01:58 | પ્રીંટર આઇકોન દેખાશે. |
02:02 | તે પર ક્લિક કરો. |
02:04 | ઉબુન્ટુની જૂની આવૃત્તિમાં, ક્લિક કરો |
02:07 | System (સીસ્ટમ), Administration(એડમિનિસ્ટ્રેશન) |
02:09 | અને Printing.(પ્રિન્ટીંગ) |
02:12 | હવે, પ્રિન્ટીંગ ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે. |
02:16 | તે દર્શાવે છે - There are no printers configured yet. |
02:21 | ઉપર ડાબે ખૂણે, એક Add નામનું બટન, તેના પર લીલા પ્લસની નિશાની ધરાવતું છે. તેના પર ક્લિક કરો. |
02:30 | તે New Printer ડાયલોગ બોક્સ ખોલશે. |
02:34 | ડાબા હાથની બાજુએ, કમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રીંટર ઉપકરણોની યાદી દૃશ્યમાન થાય છે. |
02:42 | અહીં, ચાલો આપણું પ્રીંટર પસંદ કરીએ, દા.ત., કેનન પ્રીંટર અને ફોરવર્ડ પર ક્લિક કરીએ. |
02:51 | ત્યારબાદ તે આપમેળે ડ્રાઈવર માટે શોધ કરવાનું શરુ કરશે.હું Cancel પર ક્લિક કરીશ. |
02:59 | હવે, ડાયલોગ બોક્સ Choose Driver વિકલ્પ પર જશે. |
03:04 | Default વિકલ્પ મોટા ભાગનાં કિસ્સામાં કામ કરશે. |
03:08 | જો કે, મારી પાસે કેનન પ્રીંટર છે, તેથી આ યાદીમાં, તે મૂળભૂત રીતે પસંદ થાય છે. |
03:16 | હવે Forward પર ક્લિક કરો. |
03:19 | Model પેજમાં, મારું પ્રીંટર મોડેલ આપમેળે શોધાયેલ છે. |
03:26 | તે કૌંસમાં, Recommended તરીકે દર્શાવાયું છે. |
03:31 | એ સાથે જ Drivers વિભાગમાં, તે મારા પ્રીંટર માટે અનુરૂપ ડ્રાઈવર દર્શાવે છે. |
03:38 | હવે, ફરીથી Forward પર ક્લિક કરો. |
03:42 | હવે, આપણને આપણા પ્રીંટરને વર્ણન કરવા માટે પૂછવામાં આવે છે - પ્રીંટરનું નામ અને તેનું સ્થાન. |
03:49 | હું તેને Default તરીકે રાખીશ અને Apply પર ક્લિક કરીશ. |
03:53 | આપણું પ્રીંટર સફળતાપૂર્વક કમ્પ્યુટરમાં ઉમેરાઈ ગયું છે. |
04:00 | એક મેસેજ દ્રશ્યમાન થાય છે "Would you like to print a test page?" |
04:04 | ચાલો Print Test Page વિકલ્પ પર ક્લિક કરીએ. |
04:08 | એક પોપ અપ મેસેજ સાથે દ્રશ્યમાન થશે. |
04:12 | "Submitted - Test Page submitted as Job..." અને તેનો ક્રમાંક. |
04:18 | OK પર ક્લિક કરો. |
04:20 | ફરીથી Printer Properties ડાયલોગ બોક્સમાં OK પર ક્લિક કરો. |
04:24 | પ્રીંટરમાંથી આ આપણી ટેસ્ટ પ્રિન્ટ છે. |
04:29 | આપણું પ્રીંટર હવે ડોક્યુંમેંટોને પ્રીંટ કરવા માટે તૈયાર છે. |
04:34 | ચાલો Printer ડાયલોગ બોક્સને બંધ કરીએ. |
04:37 | ચાલો હું ઝડપથી ડેમોનસ્ટ્રેટ કરું અને ડોક્યુંમેંટને પ્રીંટ કેવી રીતે કરવું. |
04:42 | એક ડોક્યુંમેંટ ખોલો. |
04:45 | ત્યારબાદ, Ctrl અને P કી એકસાથે દબાવો. |
04:49 | Print ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
04:53 | નોંધ લો કે જોડાણ થયેલ પ્રીંટર મૂળભૂત રીતે પસંદ કરાયેલ છે. |
04:58 | આ ડાયલોગ બોક્સમાં, આપણી પાસે અનેક વિકલ્પો છે. |
05:03 | Range આપણને આપણે જે પ્રીંટ કરવા માટે ઈચ્છીએ છીએ તે પુષ્ઠોની શ્રેણી પસંદ કરવાની પરવાનગી આપે છે. |
05:08 | Range હેઠળ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે. |
05:12 | All pages વિકલ્પ ડોક્યુંમેંટમાંનાં તમામ પુષ્ઠ ને પ્રીંટ કરે છે. |
05:16 | Current page વિકલ્પ ફક્ત વર્તમાન પસંદ કરેલ પુષ્ઠને પ્રીંટ કરે છે. |
05:22 | Pages વિકલ્પ આપણી વિગતવર્ણન અનુસાર પુષ્ઠોને પ્રીંટ કરે છે, ઉદાહરણ તરીકે, ૩-૪. |
05:31 | આગળ, ચાલો Copies હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જોઈએ. |
05:36 | Copies વિકલ્પ એ છે જ્યાં આપણે આપણને ઈચ્છિત પ્રમાણમાં જોઈતી પ્રીંટ પસંદ કરીએ છીએ. |
05:42 | જો આપણે Copies ને 2 માં બદલીએ છીએ, ત્યારે પસંદ કરાયેલ પુષ્ઠની 2 નકલો પ્રીંટ થશે. |
05:49 | અને Print બટન પર ક્લિક કરો. |
05:52 | જો તમે તમારું પ્રીંટર બરાબર રીતે કોનફીગર કર્યું છે, તો તમારું ડોક્યુંમેંટ પ્રીંટ થવાનું ચાલુ થશે. |
05:58 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે, આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
06:05 | પ્રીંટરને કમ્પ્યુટરથી જોડાણ કરવું |
06:07 | પ્રીંટર સુયોજનોને કોનફીગર કરવું |
06:10 | ડોક્યુંમેંટ પ્રીંટ કરવું |
06:12 | અને એ સાથે જ આપણે ઉપલબ્ધ વિવિધ પ્રીંટ વિકલ્પો વિશે શીખ્યા. |
06:17 | આ માહિતી ઉપયોગી હતી એવી અમે આશા રાખીએ છીએ. |
06:20 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
06:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:27 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ- સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગત માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
06:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: |
07:10 | જોવા બદ્દલ આભાર. |
07:12 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |