Difference between revisions of "GChemPaint/C3/Orbital-Overlap/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "Title of the tutorial: Orbital Overlap Author: Madhuri Ganapathi Key words: Atomic orbital, Add or modify an atomic orbital tool, rotation and resize of orbitals, positive,...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
{|border=1 | {|border=1 | ||
|'''Time''' | |'''Time''' | ||
Line 11: | Line 5: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | | | + | |નમસ્તે મિત્રો, '''GChemPaint'''. માં '''Orbital Overlap''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | | | + | |વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | |ઓર્બીટલ નું પરિભ્રમણ અને રીસાઈઝ કરતા |
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | | | + | |ઓર્બીટલ ઓવરલેપ્સ ના પ્રકાર. |
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | | | + | |અહી હું વાપરી રહ્યી છું '''Ubuntu Linux''' OS આવૃત્તિ. 12.04. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | |'''GChemPaint''' | + | |'''GChemPaint''' આવૃત્તિ. 0.12.10. |
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ |
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | |'''GChemPaint''' | + | |'''GChemPaint''' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | | | + | |જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | | | + | | પહેલા આપણે જોશું '''atomic orbital''' (એટોમિક ઓર્બીટલ) શું છે. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | | | + | | '''atomic orbital''' (એટોમિક ઓર્બીટલ) એ એક મેથમેટીકલ ફંક્શન છે. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | | + | |આ પરમાણુમા ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવને વર્ણન કરે છે. |
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | | | + | |ઓર્બીટલ સ્પેસનું એ શેત્ર છે, જ્યાં ઇલેક્ટ્રોન મેળવવા ની સંભાવના વધુ છે. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | | | + | | '''orbital'''. આ એક ''''s''' ઓર્બીટલ છે. |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | | | + | | તે ગોળાકાર આકાર ધરાવે છે. |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | | | + | | અહી વિવિધ ધરી પર ''''p'''' ઓર્બીટલ છે. |
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | |'p' ''' | + | |'p' '''''' ઓર્બીટલ ''"dumb-bell"'' (ડમ્બ-બેલ) આકાર ના હોય છે. |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | | | + | |આગળ આપણી પાસે વિવિધ ધરી પર '''''d''''' ઓર્બીટલ છે. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | |'d' ''' | + | | ''''''d'' '''''' ઓર્બીટલ બે '''double "dumb-bell"''' ( બે ડમ્બ-બેલ) આકાર ના હોય છે. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | | + | | મેં એક નવી '''GChemPaint''' એપ્લીકેશન ખોલી છે. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | ચાલો પહેલા ઓર્બીટલ વિષે શીખીએ. |
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | |'''Orbital''' | + | | '''Orbital''' પ્રોપર્ટી વિન્ડો ખુલે છે.. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | | | + | |આ વીન્ડો આપલે ધરાવે છે - '''Coefficient,''' (કોઓફિસંટ) ''' Rotation''' (રોટેશન)અને '''Type''' (ટાઈપ). |
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | | + | | પ્રથમ હું '''Type''' સાથે શરૂઆત કરીશ. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | | + | | મૂળભૂત રીતે ''''s' '' ઓર્બીટલ પસંદ થયેલ છે. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | | + | | હવે '''p, d xy''' અને '''d z square ''' ઓર્બીટલ રેડીઓ બટન પર કલક કરો. |
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | | | + | | નોંધ લો કે વિવિધ ઓર્બીટલ આકાર બાજુમાં દેખાય છે. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | | | + | |આગળ '''Coefficient''' (કોઓફિસંટ) અને '' Rotation''' (રોટેશન) પ્રોપર્ટીઓ ને તપાસીએ. |
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | |'''Coefficient''' | + | |'''Coefficient''' (કોઓફિસંટ) પ્રોપર્ટીની વેલ્યુ -1.00 થી 1.00 શુધી હોય છે. |
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | | | + | | '''Coefficient''' (કોઓફિસંટ) ક્ષેત્ર વેલ્યુનો ઉપયોગ કરીને આપણે ઓર્બીટલની સાઈઝ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | |નોંધ લો કે ઓર્બીટલની સાઈઝ બાજુ માં બદલાઈ રહી છે. |
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | |'''Rotation''' | + | |'''Rotation''' (રોટેશન) પ્રોપર્ટીની વેલ્યુ -180(minus) થી 180 શુધી હોય છે. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | | આપણે ઓર્બીટલને ઘડિયાળની ચાલની માફક અથવા ઘડિયાળની ઉંધી ચાલની માફક ફેરવી શકીએ છીએ. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | | + | | આપણે અપ અથવા ડાઉન એરો વાપરીને વેલ્યુ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | હવે આપણે જોશું કે વિવિધ પ્રકારના '''Positive overlaps''' (પોઝિટિવ ઓવરલેપ) ને બતાવવા માટે ઓર્બીટલનો ઉપયોગ કેવી રીતે કરવો. |
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | | | + | | અહી વિવિધ ઓર્બીટલ માટે '''Positive overlap''' (પોઝિટિવ ઓવરલેપ) ની સ્લાઈડ છે. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | |''''s-s'overlap, 's-p'overlap, 'p-p'overlap''' | + | |''''s-s'overlap, 's-p'overlap, 'p-p'overlap''' અને ''''p-p' side-wise overlap'''. |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | | ચાલો ડિસ્પ્લે એરિયા પર '''Hydrogen''' અણુ બનાવીએ. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | કીબોર્ડ પર '''H''' દબાઓ. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | | '''Co-efficient''' (કોઓફિસંટ) વેલ્યુ ને 1 સેટ કરો. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | | '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | | | + | | '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:07 | |03:07 | ||
− | | | + | |ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 130 શુધી છે. |
|- | |- | ||
|03:11 | |03:11 | ||
− | | | + | |''' Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | |'''Hydrogen''' | + | |'''Hydrogen''' અણુ બને છે. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | | | + | | ચાલો '''''s-s' end-on overlap ''' થી શરુ કરીએ. |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | | + | | '' '''sl''' ઓર્બીટલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | | | + | | પછી હાઇડ્રોજન અણુના હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | '''''s-s' end-on overlap ''' ની નોંધ લો. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | | હવે ''''' 'p-p' end-on overlap ''' તરફે |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | | | + | |કીબોર્ડ પર '''''''''F '''' દબાઓ. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | | | + | | '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | | | + | | '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | | + | | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 200 શુધી છે. |
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | | | + | | '''Display area''' પર ક્લિક કરો . |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | |'''Fluorine''' | + | |'''Fluorine''' (ફ્લોરિન) અણુ બન્યું છે. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | | + | | ''''p'''' ઓર્બીટલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | | | + | | ''''' 'p-p' end-on overlap ''''' બનાવવા માટે, આપણને ''''p'''' ઓર્બીટલની આડી દિશામાં જરૂરત રહેશે. |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | | + | | ચાલો '''Rotation''' વેલ્યુ વધાવીને 90 કરીએ. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | | ''''''''p '''''' ઓર્બીટલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | | | + | | એક '''Fluorine''' (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | | + | |તેજ રીતે પ્રક્રિયા ને ફરીથી કરો અને '''' p '''''ઓર્બીટલ '-90' (minus90) શુધી ફેરવો. |
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | | | + | |અન્ય '''Fluorine''' (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | | + | |જો તમે ઓર્બીટલ ને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા,તો તમે ઓર્બીટલ ને રિસાઈઝ કરી શકો છો. |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | | | + | |આવું કરવા માટે,આપણને '''Coefficient''' (કોઓફિસંટ) ની વેલ્યુ બદલવી પડશે. |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | | ઓર્બીટલ પર જમણું ક્લિક કરો,''' Orbital''' પસંદ કરો અને પછી '''Properties''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | |'''Orbital properties''' | + | |'''Orbital properties''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | | | + | | યોગ્ય ઓવરલેપ જ્યાં શુધી ના મળે '''Coefficient''' (કોઓફિસંટ) ની વેલ્યુ ને ઘટાડતા રહો. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | | | + | | '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04:57 | + | |04:57 |
− | | | + | | હું અન્ય ઓર્બીટલ માટે પ્રક્રિયા ફરીથી કરીશ. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | | | + | | ''''' 'p-p' end-on overlap ''''' ની નોંધ લો. |
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | | | + | | ''''dz^2' orbital''' નો ઉપયોગ કરીને '''''' 'd-d' end-on overlap '''''''''' બનાવો. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | | + | |'''Display Area''' પર પાછા આવો અને કીબોર્ડ પર capital '''F''' દબાઓ. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | | + | |યાદી માંથી '''Fe''' પસંદ કરો. |
|- | |- | ||
|05:17 | |05:17 | ||
− | | | + | | '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | | | + | | '''Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | | + | | '''Add a bond ''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | | | + | |બોન્ડ બનાવવા માટે આયર્ન પરમાણુ (Fe) પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:29 | |05:29 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લીક કરો. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | | + | | ''''dz^2'''' '''orbital''' રેડીઓ બટન પસંદ કરો. |
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | | | + | |યોગ્ય ઓવરલેપ માટે , '''Coefficient''' (કોઓફિસંટ) વેલ્યુ 0.8 સુધી ઘટવો |
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | | | + | | '''"dz^2" orbitals''' ને ઓવરલેપ કરવા માટે બોન્ડ કરેલ આયર્ન પરમાણુ પર ક્લીક કરો . |
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | | | + | | 'd-d' end-on overlap. ની નોંધ લો. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | | | + | | હવે ''''p'''' ઓર્બીટલ ના સાઈડ -વાઈઝ ઓવરલેપના વિષે શીખીએ. |
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | | | + | |ખાતરી કરો વર્તમાન એલિમેન્ટ એ '''Carbon''' છે. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | | | + | | '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:05 | |06:05 | ||
− | | | + | | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ '''90''' છે. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
− | | | + | | '''Display area''' પર ક્લીક કરો . |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લીક કરો . |
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | | | + | | '''Coefficient''' (કોઓફિસંટ) ની વેલ્યુ 1 વધવો. |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | | | + | | 'p' '''orbital''' રેડીઓ બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | | ઓર્બીટલ જો આડી સ્થિતિમાં હોય તો તેને ઊભી સ્થિતિમાં ફરાવો. |
|- | |- | ||
|06:29 | |06:29 | ||
− | | | + | | બોન્ડસની કિનારી પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | |'p-p' side-wise overlap. ની નોધ લો. |
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | | | + | | આ પ્રકારના ઓવરલેપમાં ઓર્બીટલના lobes (લોબ્સ) સમાન ચિન્હ ના હોય છે. |
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | | | + | | આગળ આપણે '''negative''' અને '''zero overlaps''' પર વધીશું. |
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | | | + | | અહી '''negative''' ઓવરલેપ ની સ્લાઈડ છે. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | | | + | | મેં એક નવી '''GChempaint''' એપ્લીકેશન ખોલી છે. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | | | + | | હવે હું બતાવીશ કેવી રીતે ''negative overlap''' બનાવવું. |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | | | + | | '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:02 | |07:02 | ||
− | | | + | | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ '''90''' છે. |
|- | |- | ||
|07:05 | |07:05 | ||
− | | | + | | '''Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:08 | |07:08 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લીક કરો . |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | | ''''p' orbital''' રેડીઓ બટન પર ક્લિક કરો પછી બોન્ડના કિનારી પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | | ''''p' orbital''' ને ઉલટું કરવા માટે,180 ડિગ્રી ફરાવો. |
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | | | + | | પછી બોન્ડ ની અન્ય કિનારી પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | | + | | '''negative overlap''' ની નોધ લો. |
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | | | + | | આં પ્રકારના ઓવરલેપમા, ઓર્બીટલના લોબ્સ વિરુદ્ધ ચિન્હના હોય છે. |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
− | | | + | | ચાલો હવે શીખીએ કેવી રીતે ''zero overlap''' બનાવવું. |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | | + | |અહી '''zero overlap''' માટે સ્લાઈડ છે. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | | + | | '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | | | + | | ''' Display area.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | | '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:52 | |07:52 | ||
− | | | + | |'''' 'p' orbital''.''''''' પર ક્લિક કરો |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | | + | | ''' 'p' orbital''' ને તેની મૂળ સ્થિતિ પર ફરાવો. |
|- | |- | ||
|07:59 | |07:59 | ||
− | | | + | |બોન્ડ ની કિનારી પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | | ''''s' orbital''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:05 | |08:05 | ||
− | | | + | | અને પછી અન્ય બોન્ડ ની કિનારી પર ક્લીક કરો. |
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | | | + | | '''zero overlap''' ની નોધ લો. |
|- | |- | ||
|08:12 | |08:12 | ||
− | | | + | | આવા પ્રકારના ઓવરલેપમા ઓર્બીટલના અભિગમ સમાન નથી. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | | ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ લયીએ. |
|- | |- | ||
|08:20 | |08:20 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા , * વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | | | + | |'''End-on''' અને '''side-wise overlaps''' |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | | | + | | '''Rotation''' અને '''orbitals''' ને રિસાઈઝ કરતા |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
− | | | + | | '''Positive''', '''negative''' અને '''zero overlap'''. |
|- | |- | ||
|08:34 | |08:34 | ||
− | | | + | |અહીં એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | | + | | '''Hydrogen chloride''' (H-Cl) (હાઇડ્રોજન ક્લોરાઇડ) અણુ સાથે ''''s-p' end-on overlap''' બનાવો. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | | ''''dxy-dxy' orbitals''' નું '''side-wise overlap''' બનાવો. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | | અન્ય '''negative અને zero overlaps''' બનાવો. |
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | | સંકેત:યોગ્ય ઓવરલેપ માટે ઓર્બીટલસ ને રોટેટ અને રિસાઈઝ કરો. |
|- | |- | ||
|08:56 | |08:56 | ||
− | | | + | |તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
− | + | ||
|- | |- | ||
|09:00 | |09:00 | ||
− | | | + | |સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળોL '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' |
|- | |- | ||
|09:04 | |09:04 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | | | + | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
|- | |- | ||
|09:27 | |09:27 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
|- | |- | ||
|09:37 | |09:37 | ||
− | | | + | |આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.'''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
|- | |- | ||
|09:43 | |09:43 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | | | + | |જોડાવા બદલ આભાર. |
|} | |} |
Latest revision as of 16:06, 27 February 2017
Time | Narration |
00:00 | નમસ્તે મિત્રો, GChemPaint. માં Orbital Overlap પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:08 | વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે |
00:11 | ઓર્બીટલ નું પરિભ્રમણ અને રીસાઈઝ કરતા |
00:14 | ઓર્બીટલ ઓવરલેપ્સ ના પ્રકાર. |
00:17 | અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04. |
00:21 | GChemPaint આવૃત્તિ. 0.12.10. |
00:26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ |
00:31 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:34 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:38 | પહેલા આપણે જોશું atomic orbital (એટોમિક ઓર્બીટલ) શું છે. |
00:42 | atomic orbital (એટોમિક ઓર્બીટલ) એ એક મેથમેટીકલ ફંક્શન છે. |
00:46 | આ પરમાણુમા ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવને વર્ણન કરે છે. |
00:52 | ઓર્બીટલ સ્પેસનું એ શેત્ર છે, જ્યાં ઇલેક્ટ્રોન મેળવવા ની સંભાવના વધુ છે. |
00:58 | orbital. આ એક 's ઓર્બીટલ છે. |
01:00 | તે ગોળાકાર આકાર ધરાવે છે. |
01:03 | અહી વિવિધ ધરી પર 'p' ઓર્બીટલ છે. |
01:06 | 'p' ' ઓર્બીટલ "dumb-bell" (ડમ્બ-બેલ) આકાર ના હોય છે. |
01:09 | આગળ આપણી પાસે વિવિધ ધરી પર d ઓર્બીટલ છે. |
01:13 | 'd ' ઓર્બીટલ બે double "dumb-bell" ( બે ડમ્બ-બેલ) આકાર ના હોય છે. |
01:17 | મેં એક નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
01:20 | ચાલો પહેલા ઓર્બીટલ વિષે શીખીએ. |
01:24 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
01:28 | Orbital પ્રોપર્ટી વિન્ડો ખુલે છે.. |
01:30 | આ વીન્ડો આપલે ધરાવે છે - Coefficient, (કોઓફિસંટ) Rotation (રોટેશન)અને Type (ટાઈપ). |
01:36 | પ્રથમ હું Type સાથે શરૂઆત કરીશ. |
01:40 | મૂળભૂત રીતે ''s' ઓર્બીટલ પસંદ થયેલ છે. |
01:42 | હવે p, d xy અને d z square ઓર્બીટલ રેડીઓ બટન પર કલક કરો. |
01:50 | નોંધ લો કે વિવિધ ઓર્બીટલ આકાર બાજુમાં દેખાય છે. |
01:54 | આગળ Coefficient' (કોઓફિસંટ) અને Rotation (રોટેશન) પ્રોપર્ટીઓ ને તપાસીએ. |
01:59 | Coefficient (કોઓફિસંટ) પ્રોપર્ટીની વેલ્યુ -1.00 થી 1.00 શુધી હોય છે. |
02:04 | Coefficient (કોઓફિસંટ) ક્ષેત્ર વેલ્યુનો ઉપયોગ કરીને આપણે ઓર્બીટલની સાઈઝ બદલી શકીએ છીએ. |
02:10 | નોંધ લો કે ઓર્બીટલની સાઈઝ બાજુ માં બદલાઈ રહી છે. |
02:15 | Rotation (રોટેશન) પ્રોપર્ટીની વેલ્યુ -180(minus) થી 180 શુધી હોય છે. |
02:20 | આપણે ઓર્બીટલને ઘડિયાળની ચાલની માફક અથવા ઘડિયાળની ઉંધી ચાલની માફક ફેરવી શકીએ છીએ. |
02:25 | આપણે અપ અથવા ડાઉન એરો વાપરીને વેલ્યુ બદલી શકીએ છીએ. |
02:30 | હવે આપણે જોશું કે વિવિધ પ્રકારના Positive overlaps (પોઝિટિવ ઓવરલેપ) ને બતાવવા માટે ઓર્બીટલનો ઉપયોગ કેવી રીતે કરવો. |
02:36 | અહી વિવિધ ઓર્બીટલ માટે Positive overlap (પોઝિટિવ ઓવરલેપ) ની સ્લાઈડ છે. |
02:40 | 's-s'overlap, 's-p'overlap, 'p-p'overlap અને 'p-p' side-wise overlap. |
02:51 | ચાલો ડિસ્પ્લે એરિયા પર Hydrogen અણુ બનાવીએ. |
02:55 | કીબોર્ડ પર H દબાઓ. |
02:58 | Co-efficient (કોઓફિસંટ) વેલ્યુ ને 1 સેટ કરો. |
03:01 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
03:04 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
03:07 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 130 શુધી છે. |
03:11 | Display area પર ક્લિક કરો. |
03:14 | Hydrogen અણુ બને છે. |
03:17 | ચાલો s-s' end-on overlap થી શરુ કરીએ. |
03:20 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
03:24 | sl ઓર્બીટલ પર ક્લિક કરો. |
03:28 | પછી હાઇડ્રોજન અણુના હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો. |
03:33 | s-s' end-on overlap ની નોંધ લો. |
03:35 | હવે 'p-p' end-on overlap તરફે |
03:38 | કીબોર્ડ પર ''''F ' દબાઓ. |
03:42 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
03:45 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
03:49 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 200 શુધી છે. |
03:53 | Display area પર ક્લિક કરો . |
03:56 | Fluorine (ફ્લોરિન) અણુ બન્યું છે. |
03:59 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
04:02 | 'p' ઓર્બીટલ પર ક્લિક કરો. |
04:05 | 'p-p' end-on overlap બનાવવા માટે, આપણને 'p' ઓર્બીટલની આડી દિશામાં જરૂરત રહેશે. |
04:11 | ચાલો Rotation વેલ્યુ વધાવીને 90 કરીએ. |
04:15 | '''p ' ઓર્બીટલ પર ક્લિક કરો. |
04:18 | એક Fluorine (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો. |
04:21 | તેજ રીતે પ્રક્રિયા ને ફરીથી કરો અને ' p ઓર્બીટલ '-90' (minus90) શુધી ફેરવો. |
04:27 | અન્ય Fluorine (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો. |
04:30 | જો તમે ઓર્બીટલ ને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા,તો તમે ઓર્બીટલ ને રિસાઈઝ કરી શકો છો. |
04:36 | આવું કરવા માટે,આપણને Coefficient (કોઓફિસંટ) ની વેલ્યુ બદલવી પડશે. |
04:40 | ઓર્બીટલ પર જમણું ક્લિક કરો, Orbital પસંદ કરો અને પછી Properties પર ક્લિક કરો. |
04:46 | Orbital properties ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:50 | યોગ્ય ઓવરલેપ જ્યાં શુધી ના મળે Coefficient (કોઓફિસંટ) ની વેલ્યુ ને ઘટાડતા રહો. |
04:54 | Close બટન પર ક્લિક કરો. |
04:57 | હું અન્ય ઓર્બીટલ માટે પ્રક્રિયા ફરીથી કરીશ. |
05:01 | 'p-p' end-on overlap ની નોંધ લો. |
05:04 | 'dz^2' orbital નો ઉપયોગ કરીને ' 'd-d' end-on overlap ''''' બનાવો. |
05:09 | Display Area પર પાછા આવો અને કીબોર્ડ પર capital F દબાઓ. |
05:14 | યાદી માંથી Fe પસંદ કરો. |
05:17 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
05:20 | Display area પર ક્લિક કરો. |
05:23 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
05:26 | બોન્ડ બનાવવા માટે આયર્ન પરમાણુ (Fe) પર ક્લિક કરો. |
05:29 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લીક કરો. |
05:32 | 'dz^2' orbital રેડીઓ બટન પસંદ કરો. |
05:37 | યોગ્ય ઓવરલેપ માટે , Coefficient (કોઓફિસંટ) વેલ્યુ 0.8 સુધી ઘટવો |
05:42 | "dz^2" orbitals ને ઓવરલેપ કરવા માટે બોન્ડ કરેલ આયર્ન પરમાણુ પર ક્લીક કરો . |
05:49 | 'd-d' end-on overlap. ની નોંધ લો. |
05:52 | હવે 'p' ઓર્બીટલ ના સાઈડ -વાઈઝ ઓવરલેપના વિષે શીખીએ. |
05:57 | ખાતરી કરો વર્તમાન એલિમેન્ટ એ Carbon છે. |
06:02 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
06:05 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 90 છે. |
06:08 | Display area પર ક્લીક કરો . |
06:12 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લીક કરો . |
06:16 | Coefficient (કોઓફિસંટ) ની વેલ્યુ 1 વધવો. |
06:20 | 'p' orbital રેડીઓ બટન પર ક્લિક કરો. |
06:23 | ઓર્બીટલ જો આડી સ્થિતિમાં હોય તો તેને ઊભી સ્થિતિમાં ફરાવો. |
06:29 | બોન્ડસની કિનારી પર ક્લિક કરો. |
06:32 | 'p-p' side-wise overlap. ની નોધ લો. |
06:37 | આ પ્રકારના ઓવરલેપમાં ઓર્બીટલના lobes (લોબ્સ) સમાન ચિન્હ ના હોય છે. |
06:43 | આગળ આપણે negative અને zero overlaps પર વધીશું. |
06:46 | અહી negative ઓવરલેપ ની સ્લાઈડ છે. |
06:51 | મેં એક નવી GChempaint એપ્લીકેશન ખોલી છે. |
06:55 | હવે હું બતાવીશ કેવી રીતે negative overlap' બનાવવું. |
06:59 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
07:02 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 90 છે. |
07:05 | Display area પર ક્લિક કરો. |
07:08 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લીક કરો . |
07:12 | 'p' orbital રેડીઓ બટન પર ક્લિક કરો પછી બોન્ડના કિનારી પર ક્લિક કરો. |
07:17 | 'p' orbital ને ઉલટું કરવા માટે,180 ડિગ્રી ફરાવો. |
07:23 | પછી બોન્ડ ની અન્ય કિનારી પર ક્લિક કરો. |
07:27 | negative overlap ની નોધ લો. |
07:29 | આં પ્રકારના ઓવરલેપમા, ઓર્બીટલના લોબ્સ વિરુદ્ધ ચિન્હના હોય છે. |
07:34 | ચાલો હવે શીખીએ કેવી રીતે zero overlap' બનાવવું. |
07:38 | અહી zero overlap માટે સ્લાઈડ છે. |
07:42 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
07:45 | Display area. પર ક્લિક કરો. |
07:48 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
07:52 | ' 'p' orbital.'' પર ક્લિક કરો |
07:54 | 'p' orbital ને તેની મૂળ સ્થિતિ પર ફરાવો. |
07:59 | બોન્ડ ની કિનારી પર ક્લિક કરો. |
08:02 | 's' orbital પર ક્લિક કરો. |
08:05 | અને પછી અન્ય બોન્ડ ની કિનારી પર ક્લીક કરો. |
08:09 | zero overlap ની નોધ લો. |
08:12 | આવા પ્રકારના ઓવરલેપમા ઓર્બીટલના અભિગમ સમાન નથી. |
08:17 | ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ લયીએ. |
08:20 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા , * વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે |
08:24 | End-on અને side-wise overlaps |
08:27 | Rotation અને orbitals ને રિસાઈઝ કરતા |
08:30 | Positive, negative અને zero overlap. |
08:34 | અહીં એક અસાઇનમેન્ટ છે. |
08:36 | Hydrogen chloride (H-Cl) (હાઇડ્રોજન ક્લોરાઇડ) અણુ સાથે 's-p' end-on overlap બનાવો. |
08:40 | 'dxy-dxy' orbitals નું side-wise overlap બનાવો. |
08:44 | અન્ય negative અને zero overlaps બનાવો. |
08:48 | સંકેત:યોગ્ય ઓવરલેપ માટે ઓર્બીટલસ ને રોટેટ અને રિસાઈઝ કરો. |
08:56 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
09:00 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળોL http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:07 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
09:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:16 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:20 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
09:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
09:31 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
09:37 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:43 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:45 | જોડાવા બદલ આભાર. |