GChemPaint/C3/Orbital-Overlap/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | નમસ્તે મિત્રો, GChemPaint. માં Orbital Overlap પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:08 | વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે |
00:11 | ઓર્બીટલ નું પરિભ્રમણ અને રીસાઈઝ કરતા |
00:14 | ઓર્બીટલ ઓવરલેપ્સ ના પ્રકાર. |
00:17 | અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04. |
00:21 | GChemPaint આવૃત્તિ. 0.12.10. |
00:26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ |
00:31 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:34 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:38 | પહેલા આપણે જોશું atomic orbital (એટોમિક ઓર્બીટલ) શું છે. |
00:42 | atomic orbital (એટોમિક ઓર્બીટલ) એ એક મેથમેટીકલ ફંક્શન છે. |
00:46 | આ પરમાણુમા ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવને વર્ણન કરે છે. |
00:52 | ઓર્બીટલ સ્પેસનું એ શેત્ર છે, જ્યાં ઇલેક્ટ્રોન મેળવવા ની સંભાવના વધુ છે. |
00:58 | orbital. આ એક 's ઓર્બીટલ છે. |
01:00 | તે ગોળાકાર આકાર ધરાવે છે. |
01:03 | અહી વિવિધ ધરી પર 'p' ઓર્બીટલ છે. |
01:06 | 'p' ' ઓર્બીટલ "dumb-bell" (ડમ્બ-બેલ) આકાર ના હોય છે. |
01:09 | આગળ આપણી પાસે વિવિધ ધરી પર d ઓર્બીટલ છે. |
01:13 | 'd ' ઓર્બીટલ બે double "dumb-bell" ( બે ડમ્બ-બેલ) આકાર ના હોય છે. |
01:17 | મેં એક નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
01:20 | ચાલો પહેલા ઓર્બીટલ વિષે શીખીએ. |
01:24 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
01:28 | Orbital પ્રોપર્ટી વિન્ડો ખુલે છે.. |
01:30 | આ વીન્ડો આપલે ધરાવે છે - Coefficient, (કોઓફિસંટ) Rotation (રોટેશન)અને Type (ટાઈપ). |
01:36 | પ્રથમ હું Type સાથે શરૂઆત કરીશ. |
01:40 | મૂળભૂત રીતે ''s' ઓર્બીટલ પસંદ થયેલ છે. |
01:42 | હવે p, d xy અને d z square ઓર્બીટલ રેડીઓ બટન પર કલક કરો. |
01:50 | નોંધ લો કે વિવિધ ઓર્બીટલ આકાર બાજુમાં દેખાય છે. |
01:54 | આગળ Coefficient' (કોઓફિસંટ) અને Rotation (રોટેશન) પ્રોપર્ટીઓ ને તપાસીએ. |
01:59 | Coefficient (કોઓફિસંટ) પ્રોપર્ટીની વેલ્યુ -1.00 થી 1.00 શુધી હોય છે. |
02:04 | Coefficient (કોઓફિસંટ) ક્ષેત્ર વેલ્યુનો ઉપયોગ કરીને આપણે ઓર્બીટલની સાઈઝ બદલી શકીએ છીએ. |
02:10 | નોંધ લો કે ઓર્બીટલની સાઈઝ બાજુ માં બદલાઈ રહી છે. |
02:15 | Rotation (રોટેશન) પ્રોપર્ટીની વેલ્યુ -180(minus) થી 180 શુધી હોય છે. |
02:20 | આપણે ઓર્બીટલને ઘડિયાળની ચાલની માફક અથવા ઘડિયાળની ઉંધી ચાલની માફક ફેરવી શકીએ છીએ. |
02:25 | આપણે અપ અથવા ડાઉન એરો વાપરીને વેલ્યુ બદલી શકીએ છીએ. |
02:30 | હવે આપણે જોશું કે વિવિધ પ્રકારના Positive overlaps (પોઝિટિવ ઓવરલેપ) ને બતાવવા માટે ઓર્બીટલનો ઉપયોગ કેવી રીતે કરવો. |
02:36 | અહી વિવિધ ઓર્બીટલ માટે Positive overlap (પોઝિટિવ ઓવરલેપ) ની સ્લાઈડ છે. |
02:40 | 's-s'overlap, 's-p'overlap, 'p-p'overlap અને 'p-p' side-wise overlap. |
02:51 | ચાલો ડિસ્પ્લે એરિયા પર Hydrogen અણુ બનાવીએ. |
02:55 | કીબોર્ડ પર H દબાઓ. |
02:58 | Co-efficient (કોઓફિસંટ) વેલ્યુ ને 1 સેટ કરો. |
03:01 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
03:04 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
03:07 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 130 શુધી છે. |
03:11 | Display area પર ક્લિક કરો. |
03:14 | Hydrogen અણુ બને છે. |
03:17 | ચાલો s-s' end-on overlap થી શરુ કરીએ. |
03:20 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
03:24 | sl ઓર્બીટલ પર ક્લિક કરો. |
03:28 | પછી હાઇડ્રોજન અણુના હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો. |
03:33 | s-s' end-on overlap ની નોંધ લો. |
03:35 | હવે 'p-p' end-on overlap તરફે |
03:38 | કીબોર્ડ પર ''''F ' દબાઓ. |
03:42 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
03:45 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
03:49 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 200 શુધી છે. |
03:53 | Display area પર ક્લિક કરો . |
03:56 | Fluorine (ફ્લોરિન) અણુ બન્યું છે. |
03:59 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
04:02 | 'p' ઓર્બીટલ પર ક્લિક કરો. |
04:05 | 'p-p' end-on overlap બનાવવા માટે, આપણને 'p' ઓર્બીટલની આડી દિશામાં જરૂરત રહેશે. |
04:11 | ચાલો Rotation વેલ્યુ વધાવીને 90 કરીએ. |
04:15 | '''p ' ઓર્બીટલ પર ક્લિક કરો. |
04:18 | એક Fluorine (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો. |
04:21 | તેજ રીતે પ્રક્રિયા ને ફરીથી કરો અને ' p ઓર્બીટલ '-90' (minus90) શુધી ફેરવો. |
04:27 | અન્ય Fluorine (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો. |
04:30 | જો તમે ઓર્બીટલ ને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા,તો તમે ઓર્બીટલ ને રિસાઈઝ કરી શકો છો. |
04:36 | આવું કરવા માટે,આપણને Coefficient (કોઓફિસંટ) ની વેલ્યુ બદલવી પડશે. |
04:40 | ઓર્બીટલ પર જમણું ક્લિક કરો, Orbital પસંદ કરો અને પછી Properties પર ક્લિક કરો. |
04:46 | Orbital properties ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:50 | યોગ્ય ઓવરલેપ જ્યાં શુધી ના મળે Coefficient (કોઓફિસંટ) ની વેલ્યુ ને ઘટાડતા રહો. |
04:54 | Close બટન પર ક્લિક કરો. |
04:57 | હું અન્ય ઓર્બીટલ માટે પ્રક્રિયા ફરીથી કરીશ. |
05:01 | 'p-p' end-on overlap ની નોંધ લો. |
05:04 | 'dz^2' orbital નો ઉપયોગ કરીને ' 'd-d' end-on overlap ''''' બનાવો. |
05:09 | Display Area પર પાછા આવો અને કીબોર્ડ પર capital F દબાઓ. |
05:14 | યાદી માંથી Fe પસંદ કરો. |
05:17 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
05:20 | Display area પર ક્લિક કરો. |
05:23 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
05:26 | બોન્ડ બનાવવા માટે આયર્ન પરમાણુ (Fe) પર ક્લિક કરો. |
05:29 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લીક કરો. |
05:32 | 'dz^2' orbital રેડીઓ બટન પસંદ કરો. |
05:37 | યોગ્ય ઓવરલેપ માટે , Coefficient (કોઓફિસંટ) વેલ્યુ 0.8 સુધી ઘટવો |
05:42 | "dz^2" orbitals ને ઓવરલેપ કરવા માટે બોન્ડ કરેલ આયર્ન પરમાણુ પર ક્લીક કરો . |
05:49 | 'd-d' end-on overlap. ની નોંધ લો. |
05:52 | હવે 'p' ઓર્બીટલ ના સાઈડ -વાઈઝ ઓવરલેપના વિષે શીખીએ. |
05:57 | ખાતરી કરો વર્તમાન એલિમેન્ટ એ Carbon છે. |
06:02 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
06:05 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 90 છે. |
06:08 | Display area પર ક્લીક કરો . |
06:12 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લીક કરો . |
06:16 | Coefficient (કોઓફિસંટ) ની વેલ્યુ 1 વધવો. |
06:20 | 'p' orbital રેડીઓ બટન પર ક્લિક કરો. |
06:23 | ઓર્બીટલ જો આડી સ્થિતિમાં હોય તો તેને ઊભી સ્થિતિમાં ફરાવો. |
06:29 | બોન્ડસની કિનારી પર ક્લિક કરો. |
06:32 | 'p-p' side-wise overlap. ની નોધ લો. |
06:37 | આ પ્રકારના ઓવરલેપમાં ઓર્બીટલના lobes (લોબ્સ) સમાન ચિન્હ ના હોય છે. |
06:43 | આગળ આપણે negative અને zero overlaps પર વધીશું. |
06:46 | અહી negative ઓવરલેપ ની સ્લાઈડ છે. |
06:51 | મેં એક નવી GChempaint એપ્લીકેશન ખોલી છે. |
06:55 | હવે હું બતાવીશ કેવી રીતે negative overlap' બનાવવું. |
06:59 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
07:02 | ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 90 છે. |
07:05 | Display area પર ક્લિક કરો. |
07:08 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લીક કરો . |
07:12 | 'p' orbital રેડીઓ બટન પર ક્લિક કરો પછી બોન્ડના કિનારી પર ક્લિક કરો. |
07:17 | 'p' orbital ને ઉલટું કરવા માટે,180 ડિગ્રી ફરાવો. |
07:23 | પછી બોન્ડ ની અન્ય કિનારી પર ક્લિક કરો. |
07:27 | negative overlap ની નોધ લો. |
07:29 | આં પ્રકારના ઓવરલેપમા, ઓર્બીટલના લોબ્સ વિરુદ્ધ ચિન્હના હોય છે. |
07:34 | ચાલો હવે શીખીએ કેવી રીતે zero overlap' બનાવવું. |
07:38 | અહી zero overlap માટે સ્લાઈડ છે. |
07:42 | Add a bond ટૂલ પર ક્લિક કરો. |
07:45 | Display area. પર ક્લિક કરો. |
07:48 | Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો. |
07:52 | ' 'p' orbital.'' પર ક્લિક કરો |
07:54 | 'p' orbital ને તેની મૂળ સ્થિતિ પર ફરાવો. |
07:59 | બોન્ડ ની કિનારી પર ક્લિક કરો. |
08:02 | 's' orbital પર ક્લિક કરો. |
08:05 | અને પછી અન્ય બોન્ડ ની કિનારી પર ક્લીક કરો. |
08:09 | zero overlap ની નોધ લો. |
08:12 | આવા પ્રકારના ઓવરલેપમા ઓર્બીટલના અભિગમ સમાન નથી. |
08:17 | ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ લયીએ. |
08:20 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા , * વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે |
08:24 | End-on અને side-wise overlaps |
08:27 | Rotation અને orbitals ને રિસાઈઝ કરતા |
08:30 | Positive, negative અને zero overlap. |
08:34 | અહીં એક અસાઇનમેન્ટ છે. |
08:36 | Hydrogen chloride (H-Cl) (હાઇડ્રોજન ક્લોરાઇડ) અણુ સાથે 's-p' end-on overlap બનાવો. |
08:40 | 'dxy-dxy' orbitals નું side-wise overlap બનાવો. |
08:44 | અન્ય negative અને zero overlaps બનાવો. |
08:48 | સંકેત:યોગ્ય ઓવરલેપ માટે ઓર્બીટલસ ને રોટેટ અને રિસાઈઝ કરો. |
08:56 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
09:00 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળોL http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:07 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
09:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:16 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:20 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
09:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
09:31 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
09:37 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:43 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:45 | જોડાવા બદલ આભાર. |