Difference between revisions of "Digital-Divide/D0/Introduction-to-PAN-Card/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:53 |
| 'PAN card''(પેન કાર્ડ) વિશે તથ્યો, | | 'PAN card''(પેન કાર્ડ) વિશે તથ્યો, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
|PAN (પેન) અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે. | |PAN (પેન) અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે. | ||
Line 70: | Line 70: | ||
| 01:03 | | 01:03 | ||
| એક કરતાં વધુ PAN(પેન) માલિકી ગેરકાયદેસર છે. | | એક કરતાં વધુ PAN(પેન) માલિકી ગેરકાયદેસર છે. | ||
− | |||
|- | |- | ||
Line 91: | Line 90: | ||
| 01:19 | | 01:19 | ||
|સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ | |સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ | ||
− | |||
|- | |- | ||
Line 114: | Line 112: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:50 |
| 'ઇન્કમ ટેક્સનું રિટર્ન''' ભરવામાં વપરાય છે. | | 'ઇન્કમ ટેક્સનું રિટર્ન''' ભરવામાં વપરાય છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:53 |
| શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે. | | શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:59 |
| તે બેંકમાંથી રૂ .50, 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે | | તે બેંકમાંથી રૂ .50, 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે | ||
− | |||
|- | |- | ||
Line 137: | Line 134: | ||
| 02:18 | | 02:18 | ||
| '''TDS''' એટલેકે '''(Tax Deductions at Source) '''મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે. | | '''TDS''' એટલેકે '''(Tax Deductions at Source) '''મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે. | ||
− | |||
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
| પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે, | | પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે, | ||
− | |||
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | સરનામું બદલવું | + | | સરનામું બદલવું , અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 182: | Line 172: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
| ચોથો અક્ષર કાર્ડ ધારકના પ્રકાર વિશે જાણ કરે છે. દરેક મૂલ્યાંકન વિશિષ્ટ છે. | | ચોથો અક્ષર કાર્ડ ધારકના પ્રકાર વિશે જાણ કરે છે. દરેક મૂલ્યાંકન વિશિષ્ટ છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:36 |
|'''P'''વ્યક્તિ માટે | |'''P'''વ્યક્તિ માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
|'''C''' કંપની માટે | |'''C''' કંપની માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:41 |
|'''H''' HUF એટલેકે હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે | |'''H''' HUF એટલેકે હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:45 |
| '''F'''ફર્મ માટે | | '''F'''ફર્મ માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:47 |
|'''A''' AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે | |'''A''' AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:51 |
| '''T''' સંગઠન માટે | | '''T''' સંગઠન માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
| '''B''' BOI એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે | | '''B''' BOI એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:57 |
| '''L'''સ્થાનિક ઓથોરિટી માટે | | '''L'''સ્થાનિક ઓથોરિટી માટે | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:01 |
| '''J''' કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે | | '''J''' કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
| '''G''' સરકાર માટે | | '''G''' સરકાર માટે | ||
Line 242: | Line 232: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:38 |
| ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું નામ શેનોઝ છે. | | ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું નામ શેનોઝ છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
|તેથી, 5 મો અક્ષર S છે . | |તેથી, 5 મો અક્ષર S છે . | ||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:46 |
| | | | ||
છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે. | છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે. | ||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:50 |
| 'PAN card''(પેન કાર્ડ) પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. | | 'PAN card''(પેન કાર્ડ) પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. | ||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:59 |
| તમે (PAN)પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના લિંકની મુલાકાત લઈને કરી શકો છો: | | તમે (PAN)પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના લિંકની મુલાકાત લઈને કરી શકો છો: | ||
Line 275: | Line 262: | ||
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | |'PAN card''(પેન કાર્ડ) વિશે | + | |'PAN card''(પેન કાર્ડ) વિશે, 'PAN card''(પેન કાર્ડ)' ની રચના અને માન્યતા |
|- | |- | ||
− | | 05: | + | | 05:19 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| ''PAN card''(પેન કાર્ડ) જરૂરિયાત અને | | ''PAN card''(પેન કાર્ડ) જરૂરિયાત અને | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:21 |
| તમારા 'PAN card''(પેન કાર્ડ) માહિતી | | તમારા 'PAN card''(પેન કાર્ડ) માહિતી | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:23 |
|નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: | |નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:30 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
− | |||
|- | |- | ||
Line 318: | Line 298: | ||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 337: | Line 315: | ||
| 06:11 | | 06:11 | ||
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
− | |||
|- | |- |
Latest revision as of 16:57, 23 February 2017
Time | Narration |
00:00 | Introduction to PAN cardપરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું. |
00:08 | PAN card(પેન કાર્ડ) વિશે, |
00:10 | PAN card (પેન કાર્ડ) ની રચના અને માન્યતા, |
00:14 | PAN card(પેન કાર્ડ) જરૂરિયાત અને, |
00:16 | તમારા PAN card(પેન કાર્ડ)ની માહિતી. |
00:18 | PAN (પેન) 'કાયમી એકાઉન્ટ નંબર માટે વપરાય છે. |
00:23 | PAN card(પેન કાર્ડ) આવું દેખાય છે. |
00:28 | તે બધા ન્યાયિક એકમોને આના પર રજૂ દસ અંક આલ્ફાન્યૂમેરિક સંયોજન છે. |
00:35 | તે 'ભારતીય આવકવેરા વિભાગ' દ્વારા આપવામાં આવી છે. |
00:40 | PAN card(પેન કાર્ડ) ફાળવવામાં અન્યત્ર સૌથી મહત્વનો હેતુ છે. |
00:44 | ઓળખાણ હેતુ માટે અને, |
00:48 | તમામ નાણાકીય માહિતીને ટ્રૅક રાખવા. |
00:53 | 'PAN card(પેન કાર્ડ) વિશે તથ્યો, |
00:55 | PAN (પેન) અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે. |
01:00 | સરનામું બદલવાથી પણ તે પર અસર થતી નથી. |
01:03 | એક કરતાં વધુ PAN(પેન) માલિકી ગેરકાયદેસર છે. |
01:07 | 'PAN card(પેન કાર્ડ)કોણ મેળવી શકે છે?' |
01:10 | વ્યક્તિ |
01:12 | કંપની |
01:15 | HUF એટલે કે હિંદુ અ-વિભાજીત કુટુંબ. |
01:19 | સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ |
01:22 | આપણને શા માટે'PAN card(પેન કાર્ડ)ની જરૂર છે? |
01:25 | 'PAN card(પેન કાર્ડ) એક મહત્વપૂર્ણ 'ફોટો આઈડી પુરાવા તરીકે કામ કરે છે |
01:30 | 'PAN card(પેન કાર્ડ), એક બેંક ખાતું ખોલાવવા જેવા વ્યવહારો કરવામાં મદદ કરે છે |
01:38 | મિલકતોની ખરીદી અથવા વેચાણ વગેરે, |
01:43 | PAN card(પેન કાર્ડ) કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે. |
01:50 | 'ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવામાં વપરાય છે. |
01:53 | શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે. |
01:59 | તે બેંકમાંથી રૂ .50, 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે |
02:07 | તે એક સાધન છે તે આવકવેરા વિભાગને કર કસૂરદારો પર ચકાસણી રાખવા માટે મદદ કરે છે. |
02:13 | આ પરોક્ષ રીતે તેમના ક્રેડિટ ઇતિહાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. |
02:18 | TDS એટલેકે (Tax Deductions at Source) મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે. |
02:27 | પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે, |
02:31 | સરનામું બદલવું , અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે |
02:40 | Rs.50,000 કરતા વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કરવા માટે |
02:47 | હોટેલ બીલ અને પ્રવાસ ખર્ચ માટે 25, 000 કરતા વધારેની ચૂકવણી, |
02:56 | ક્રેડિટ કાર્ડ આપવા માટેની અરજી કરવા માટે. |
03:05 | ટેલિફોન જોડાણની અરજી કરવા માટે. |
03:10 | નીચે પ્રમાણે PAN (પેન)' બંધારણ છે |
03:13 | પ્રથમ પાંચ અક્ષરો, આગલા 4 અંકો, છેલ્લો પાછો અક્ષર છે. |
03:21 | પ્રથમ ત્રણ અક્ષરો AAAથી ZZZ સુધી મૂળાક્ષરો ક્રમ છે |
03:29 | ચોથો અક્ષર કાર્ડ ધારકના પ્રકાર વિશે જાણ કરે છે. દરેક મૂલ્યાંકન વિશિષ્ટ છે. |
03:36 | Pવ્યક્તિ માટે |
03:38 | C કંપની માટે |
03:41 | H HUF એટલેકે હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે |
03:45 | Fફર્મ માટે |
03:47 | A AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે |
03:51 | T સંગઠન માટે |
03:53 | B BOI એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે |
03:57 | Lસ્થાનિક ઓથોરિટી માટે |
04:01 | J કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે |
04:05 | G સરકાર માટે |
04:07 | PAN (પેન) નો પાંચમો અક્ષર છે |
04:10 | એક "વ્યક્તિગત 'PAN card(પેન કાર્ડ)ના કિસ્સામાં અટકનો પ્રથમ અક્ષર અથવા વ્યક્તિનું છેલ્લું નામ. |
04:18 | ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ,અટક '. યાદવ' છે, તેથી, 5 મી અક્ષર Y છે અથવા , |
04:26 | Company/ HUF / Firm અથવા એવા પ્રકાર ના પેન માટે Entity/ Trust/ Society/ Organization ના નામ. |
04:38 | ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું નામ શેનોઝ છે. |
04:42 | તેથી, 5 મો અક્ષર S છે . |
04:46 |
છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે. |
04:50 | 'PAN card(પેન કાર્ડ) પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. |
04:59 | તમે (PAN)પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના લિંકની મુલાકાત લઈને કરી શકો છો: |
05:10 | સારાંશ માટે |
05:12 | આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા |
05:15 | 'PAN card(પેન કાર્ડ) વિશે, 'PAN card(પેન કાર્ડ)' ની રચના અને માન્યતા |
05:19 | PAN card(પેન કાર્ડ) જરૂરિયાત અને |
05:21 | તમારા 'PAN card(પેન કાર્ડ) માહિતી |
05:23 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: |
05:27 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
05:30 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
05:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
05:36 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
05:40 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
05:43 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
05:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
05:54 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:01 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
06:11 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:14 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|