Digital-Divide/D0/Introduction-to-PAN-Card/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Introduction to PAN cardપરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું.
00:08 PAN card(પેન કાર્ડ) વિશે,
00:10 PAN card (પેન કાર્ડ) ની રચના અને માન્યતા,
00:14 PAN card(પેન કાર્ડ) જરૂરિયાત અને,
00:16 તમારા PAN card(પેન કાર્ડ)ની માહિતી.
00:18 PAN (પેન) 'કાયમી એકાઉન્ટ નંબર માટે વપરાય છે.
00:23 PAN card(પેન કાર્ડ) આવું દેખાય છે.
00:28 તે બધા ન્યાયિક એકમોને આના પર રજૂ દસ અંક આલ્ફાન્યૂમેરિક સંયોજન છે.
00:35 તે 'ભારતીય આવકવેરા વિભાગ' દ્વારા આપવામાં આવી છે.
00:40 PAN card(પેન કાર્ડ) ફાળવવામાં અન્યત્ર સૌથી મહત્વનો હેતુ છે.
00:44 ઓળખાણ હેતુ માટે અને,
00:48 તમામ નાણાકીય માહિતીને ટ્રૅક રાખવા.
00:53 'PAN card(પેન કાર્ડ) વિશે તથ્યો,
00:55 PAN (પેન) અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે.
01:00 સરનામું બદલવાથી પણ તે પર અસર થતી નથી.
01:03 એક કરતાં વધુ PAN(પેન) માલિકી ગેરકાયદેસર છે.
01:07 'PAN card(પેન કાર્ડ)કોણ મેળવી શકે છે?'
01:10 વ્યક્તિ
01:12 કંપની
01:15 HUF એટલે કે હિંદુ અ-વિભાજીત કુટુંબ.
01:19 સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ
01:22 આપણને શા માટે'PAN card(પેન કાર્ડ)ની જરૂર છે?
01:25 'PAN card(પેન કાર્ડ) એક મહત્વપૂર્ણ 'ફોટો આઈડી પુરાવા તરીકે કામ કરે છે
01:30 'PAN card(પેન કાર્ડ), એક બેંક ખાતું ખોલાવવા જેવા વ્યવહારો કરવામાં મદદ કરે છે
01:38 મિલકતોની ખરીદી અથવા વેચાણ વગેરે,
01:43 PAN card(પેન કાર્ડ) કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે.
01:50 'ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવામાં વપરાય છે.
01:53 શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે.
01:59 તે બેંકમાંથી રૂ .50, 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે
02:07 તે એક સાધન છે તે આવકવેરા વિભાગને કર કસૂરદારો પર ચકાસણી ​​રાખવા માટે મદદ કરે છે.
02:13 આ પરોક્ષ રીતે તેમના ક્રેડિટ ઇતિહાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે.
02:18 TDS એટલેકે (Tax Deductions at Source) મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે.
02:27 પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે,
02:31 સરનામું બદલવું , અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે
02:40 Rs.50,000 કરતા વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કરવા માટે
02:47 હોટેલ બીલ અને પ્રવાસ ખર્ચ માટે 25, 000 કરતા વધારેની ચૂકવણી,
02:56 ક્રેડિટ કાર્ડ આપવા માટેની અરજી કરવા માટે.
03:05 ટેલિફોન જોડાણની અરજી કરવા માટે.
03:10 નીચે પ્રમાણે PAN (પેન)' બંધારણ છે
03:13 પ્રથમ પાંચ અક્ષરો, આગલા 4 અંકો, છેલ્લો પાછો અક્ષર છે.
03:21 પ્રથમ ત્રણ અક્ષરો AAAથી ZZZ સુધી મૂળાક્ષરો ક્રમ છે
03:29 ચોથો અક્ષર કાર્ડ ધારકના પ્રકાર વિશે જાણ કરે છે. દરેક મૂલ્યાંકન વિશિષ્ટ છે.
03:36 Pવ્યક્તિ માટે
03:38 C કંપની માટે
03:41 H HUF એટલેકે હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે
03:45 Fફર્મ માટે
03:47 A AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે
03:51 T સંગઠન માટે
03:53 B BOI એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે
03:57 Lસ્થાનિક ઓથોરિટી માટે
04:01 J કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે
04:05 G સરકાર માટે
04:07 PAN (પેન) નો પાંચમો અક્ષર છે
04:10 એક "વ્યક્તિગત 'PAN card(પેન કાર્ડ)ના કિસ્સામાં અટકનો પ્રથમ અક્ષર અથવા વ્યક્તિનું છેલ્લું નામ.
04:18 ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ,અટક '. યાદવ' છે, તેથી, 5 મી અક્ષર Y છે અથવા ,
04:26 Company/ HUF / Firm અથવા એવા પ્રકાર ના પેન માટે Entity/ Trust/ Society/ Organization ના નામ.
04:38 ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું નામ શેનોઝ છે.
04:42 તેથી, 5 મો અક્ષર S છે .
04:46

છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે.

04:50 'PAN card(પેન કાર્ડ) પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
04:59 તમે (PAN)પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના લિંકની મુલાકાત લઈને કરી શકો છો:
05:10 સારાંશ માટે
05:12 આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
05:15 'PAN card(પેન કાર્ડ) વિશે, 'PAN card(પેન કાર્ડ)' ની રચના અને માન્યતા
05:19 PAN card(પેન કાર્ડ) જરૂરિયાત અને
05:21 તમારા 'PAN card(પેન કાર્ડ) માહિતી
05:23 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ:
05:27 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05:30 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
05:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
05:36 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
05:40 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
05:43 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
05:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
05:54 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:01 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
06:11 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:14 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble