Difference between revisions of "Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time'' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | |00 | + | |00:01 |
|ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | |ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
− | |||
|- | |- | ||
− | |00 | + | |00:10 |
|આ ટ્યુટોરીયલમાં, આપણે '''irctc.co.in''' પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. | |આ ટ્યુટોરીયલમાં, આપણે '''irctc.co.in''' પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:18 |
| આપેલ વિશે શીખીશું | | આપેલ વિશે શીખીશું | ||
|- | |- | ||
− | |00 | + | |00:20 |
− | |યુઝરની માહિતી દાખલ કરવું, | + | |યુઝરની માહિતી દાખલ કરવું, ખાતાને સક્રિય કરવું અને |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |00 | + | |00:23 |
|પાસવર્ડ બદલવું. | |પાસવર્ડ બદલવું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:26 |
|યુઝરની માહિતી પર અમુક ટીપ્સ | |યુઝરની માહિતી પર અમુક ટીપ્સ | ||
|- | |- | ||
− | |00 | + | |00:29 |
|નામ '''૧૦ અક્ષર''' લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, | |નામ '''૧૦ અક્ષર''' લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, | ||
|- | |- | ||
− | |00 | + | |00:32 |
|તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે. | |તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:36 |
|જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે. | |જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:40 |
|ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે. | |ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:45 |
|આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું. | |આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:49 |
|મેં પહેલાથી જ '''irctc.co.in''' વેબસાઈટ ખોલી છે. | |મેં પહેલાથી જ '''irctc.co.in''' વેબસાઈટ ખોલી છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:54 |
|ચાલો હું ફોન્ટ જરા મોટા કરું. | |ચાલો હું ફોન્ટ જરા મોટા કરું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:56 |
|કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે '''સાઈનઅપ''' | |કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે '''સાઈનઅપ''' | ||
|- | |- | ||
− | |01 | + | |01:01 |
|ચાલો હું ''Signup''' દબાવું - | |ચાલો હું ''Signup''' દબાવું - | ||
|- | |- | ||
− | |01 | + | |01:08 |
|અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. | |અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:11 |
− | |તે યુઝરનેમ માંગે છે | + | |તે યુઝરનેમ માંગે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:14 |
|લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું - | |લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું - | ||
|- | |- | ||
− | |01 | + | |01:19 |
| '''kannan.mou''' | | '''kannan.mou''' | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી . | |આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી . | ||
|- | |- | ||
− | |01 | + | |01:24 |
|આ એ પણ દર્શાવે છે કે '''maximum 10 characters''' . | |આ એ પણ દર્શાવે છે કે '''maximum 10 characters''' . | ||
|- | |- | ||
− | |01 | + | |01:28 |
|ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું | |ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું | ||
|- | |- | ||
− | |01 | + | |01:31 |
|આ દર્શાવે છે કે '''the login name field accepts letters, numbers & underscore ''' પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે . | |આ દર્શાવે છે કે '''the login name field accepts letters, numbers & underscore ''' પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે . | ||
|- | |- | ||
− | |01 | + | |01:40 |
|તો હું શું કરીશ, | |તો હું શું કરીશ, | ||
|- | |- | ||
− | |01 | + | |01:42 |
|હું અહીં આવીશ અને અંડરસ્કોર '''(_)''' '''mou''' મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી. | |હું અહીં આવીશ અને અંડરસ્કોર '''(_)''' '''mou''' મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી. | ||
|- | |- | ||
− | |01 | + | |01:52 |
− | |મને મેસેજ મળે છે કે '''the user Name is Available.. Please go | + | |મને મેસેજ મળે છે કે '''the user Name is Available.. Please go ahead with the Registration process.. ''' |
|- | |- | ||
− | |01 | + | |01:58 |
|હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને. | |હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને. | ||
|- | |- | ||
− | |02 | + | |02:08 |
|ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ | |ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ | ||
|- | |- | ||
− | |02 | + | |02:11 |
|ચાલો '''સુરક્ષા પ્રશ્ન''' દાખલ કરીએ | |ચાલો '''સુરક્ષા પ્રશ્ન''' દાખલ કરીએ | ||
|- | |- | ||
− | |02 | + | |02:15 |
|જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે | |જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે | ||
|- | |- | ||
− | |02 | + | |02:19 |
|ચાલો '''“ What is your pets name? ”''' પસંદ કરીએ | |ચાલો '''“ What is your pets name? ”''' પસંદ કરીએ | ||
|- | |- | ||
− | |02 | + | |02:22 |
|હું '''snowy''' દાખલ કરીશ | |હું '''snowy''' દાખલ કરીશ | ||
|- | |- | ||
− | |02 | + | |02:27 |
| First Name મા કન્નન છે. | | First Name મા કન્નન છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:31 |
| last name મા મોઉંદ્ગલ્યા છે. | | last name મા મોઉંદ્ગલ્યા છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:37 |
|gender, મેલ તરીકે રહેવા દો. | |gender, મેલ તરીકે રહેવા દો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:40 |
|Marital status મેરીડ છે. | |Marital status મેરીડ છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:43 |
|ચાલો હું Date of Birth '''૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦''' તરીકે પસંદ કરું | |ચાલો હું Date of Birth '''૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦''' તરીકે પસંદ કરું | ||
|- | |- | ||
− | |02 | + | |02:55 |
|Occupation '''Government''' તરીકે | |Occupation '''Government''' તરીકે | ||
|- | |- | ||
− | |02 | + | |02:59 |
|'''ઇ-મેઇલ આઈડી''' હું '''joker@iitb.ac.in''' તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે '''Your password will be sent to this email id''' | |'''ઇ-મેઇલ આઈડી''' હું '''joker@iitb.ac.in''' તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે '''Your password will be sent to this email id''' | ||
|- | |- | ||
− | |03 | + | |03:12 |
|ચાલો હું મોબાઈલ નંબર - '''8876543210''' દાખલ કરું, | |ચાલો હું મોબાઈલ નંબર - '''8876543210''' દાખલ કરું, | ||
|- | |- | ||
− | |03 | + | |03:26 |
| આ દર્શાવે છે કે '''Mobile verification code will be sent to this mobile number''' | | આ દર્શાવે છે કે '''Mobile verification code will be sent to this mobile number''' | ||
|- | |- | ||
− | |03 | + | |03:32 |
|Nationality આપણે '''India''' તરીકે પસંદ કરીશું. | |Nationality આપણે '''India''' તરીકે પસંદ કરીશું. | ||
|- | |- | ||
− | |03 | + | |03:36 |
|Residential address - '''1, Main Road''. | |Residential address - '''1, Main Road''. | ||
|- | |- | ||
− | |03 | + | |03:44 |
|City '''Agra''' તરીકે પસંદ કરો. | |City '''Agra''' તરીકે પસંદ કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:48 |
|State હું '''Uttra Pradesh''' તરીકે પસંદ કરીશ . | |State હું '''Uttra Pradesh''' તરીકે પસંદ કરીશ . | ||
|- | |- | ||
− | |03 | + | |03:58 |
|Pin/Zip '''123456''' તરીકે લખીશું | |Pin/Zip '''123456''' તરીકે લખીશું | ||
|- | |- | ||
− | |04 | + | |04:05 |
|Country હું '''India''' પસંદ કરીશ. | |Country હું '''India''' પસંદ કરીશ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:10 |
|તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે . | |તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે . | ||
|- | |- | ||
− | |04 | + | |04:13 |
|તમે આ સરનામું '''આઈ-ટીકીટ''' પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો. | |તમે આ સરનામું '''આઈ-ટીકીટ''' પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો. | ||
|- | |- | ||
− | |04 | + | |04:17 |
|ચાલો હું ફોન નંબર ''''''0111'''આ તરીકે લખું. | |ચાલો હું ફોન નંબર ''''''0111'''આ તરીકે લખું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:23 |
|મેં આ રીતે નંબર લખ્યો '''2345678''''''. | |મેં આ રીતે નંબર લખ્યો '''2345678''''''. | ||
|- | |- | ||
− | |04 | + | |04:29 |
|જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું . | |જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું . | ||
|- | |- | ||
− | |04 | + | |04:32 |
|તો હું આ '''No''' દબાવીને કરી શકું છું. | |તો હું આ '''No''' દબાવીને કરી શકું છું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:37 |
|આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે. | |આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:41 |
|હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી. | |હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી. | ||
|- | |- | ||
− | |04 | + | |04:43 |
|હું ''''Yes'''' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું . | |હું ''''Yes'''' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું . | ||
|- | |- | ||
− | |04 | + | |04:48 |
|ચાલો નીચે જઈએ. | |ચાલો નીચે જઈએ. | ||
|- | |- | ||
− | |04 | + | |04:50 |
|હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે '''ઇ-મેઇલ''' પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી. | |હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે '''ઇ-મેઇલ''' પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી. | ||
|- | |- | ||
− | |04 | + | |04:56 |
|આપણે આને થોડું નાનું બનાવીશું. | |આપણે આને થોડું નાનું બનાવીશું. | ||
|- | |- | ||
− | | | + | |04:59 |
− | |તો હું લખીશ ''''No | + | |તો હું લખીશ ''''No''' હું કોઈપણ '''ઇ-મેઇલ''' પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી. |
|- | |- | ||
− | |05 | + | |05:06 |
|હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - '''T37861W''' | |હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - '''T37861W''' | ||
|- | |- | ||
− | |05 | + | |05:17 |
|ચાલો હું '''સબમીટ''' કરું. | |ચાલો હું '''સબમીટ''' કરું. | ||
|- | |- | ||
− | |05 | + | |05:21 |
− | |ચાલો હું અહી''' magnifying glass''' લઉં ,અહી એની | + | |ચાલો હું અહી''' magnifying glass''' લઉં ,અહી એની જરૂરત છે. |
|- | |- | ||
− | |05 | + | |05:27 |
|આ દર્શાવે છે '''email id: joker@iitb.ac.in''' | |આ દર્શાવે છે '''email id: joker@iitb.ac.in''' | ||
|- | |- | ||
− | |05 | + | |05:31 |
|અને '''mobile number: 8876543210'''. | |અને '''mobile number: 8876543210'''. | ||
|- | |- | ||
− | |05 | + | |05:36 |
|will be validated. Press OK continue or Cancel to update. | |will be validated. Press OK continue or Cancel to update. | ||
|- | |- | ||
− | |05 | + | |05:39 |
− | | | + | |'''OK''' પર ક્લિક કરું. |
|- | |- | ||
− | |05 | + | |05:48 |
|ત્યારબાદ તે દર્શાવે છે કે '''Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page. ''' | |ત્યારબાદ તે દર્શાવે છે કે '''Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page. ''' | ||
|- | |- | ||
− | |05 | + | |05:57 |
|ચાલો હું નીચે સ્ક્રોલ કરું. | |ચાલો હું નીચે સ્ક્રોલ કરું. | ||
|- | |- | ||
− | |06 | + | |06:00 |
|ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે . | |ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે . | ||
|- | |- | ||
− | |06 | + | |06:07 |
− | | | + | |આ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
− | |06 | + | |06:13 |
|ચાલો આને સ્વીકાર કરીએ. | |ચાલો આને સ્વીકાર કરીએ. | ||
|- | |- | ||
− | |06 | + | |06:17 |
|ચાલો હું આ સ્વીકાર કરું . | |ચાલો હું આ સ્વીકાર કરું . | ||
− | |||
− | |||
|- | |- | ||
− | |06 | + | |06:20 |
|ઠીક છે, મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. | |ઠીક છે, મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:22 |
|વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર '''irctc''' થોડી ધીમી હોય છે. | |વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર '''irctc''' થોડી ધીમી હોય છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:27 |
|તે થોડો સમય લે છે. | |તે થોડો સમય લે છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:29 |
− | | | + | | મને એક મેસેજ મળે છે '''thank you you have been successfully registered'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |06 | + | |06:34 |
− | |આ દર્શાવે છે કે '''your user-id password and activation link has been send to your registered Email id ''' | + | |હું આને મોટું બનાવું. આ દર્શાવે છે કે '''your user-id password and activation link has been send to your registered Email id ''' |
|- | |- | ||
− | |06 | + | |06:41 |
|and mobile verification code has been send to registered mobile number. | |and mobile verification code has been send to registered mobile number. | ||
|- | |- | ||
− | |06 | + | |06:46 |
|Please use the activation link and mobile verification code to activate your account. | |Please use the activation link and mobile verification code to activate your account. | ||
|- | |- | ||
− | |06 | + | |06:54 |
|હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ. | |હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ. | ||
|- | |- | ||
− | |07 | + | |07:01 |
|'''IRCTC''' થી એક '''ઇ-મેઇલ''' પ્રાપ્ત થશે . | |'''IRCTC''' થી એક '''ઇ-મેઇલ''' પ્રાપ્ત થશે . | ||
|- | |- | ||
− | |07 | + | |07:05 |
|'''ઇ-મેઇલ''' માં આપેલ લીંક પર ક્લિક કરો. | |'''ઇ-મેઇલ''' માં આપેલ લીંક પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:08 |
|અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો | |અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો | ||
|- | |- | ||
− | |07 | + | |07:11 |
|આ એક '''વેબ પેજ''' ખોલશે | |આ એક '''વેબ પેજ''' ખોલશે | ||
|- | |- | ||
− | |07 | + | |07:14 |
|મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો | |મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો | ||
|- | |- | ||
− | |07 | + | |07:17 |
|આ ખાતાને સક્રિય કરે છે. | |આ ખાતાને સક્રિય કરે છે. | ||
|- | |- | ||
− | |07 | + | |07:20 |
|ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ. | |ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ. | ||
|- | |- | ||
− | |07 | + | |07:25 |
|ચાલો હું તે કહે તેમ કરું. | |ચાલો હું તે કહે તેમ કરું. | ||
|- | |- | ||
− | |07 | + | |07:28 |
|પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ. | |પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ. | ||
|- | |- | ||
− | |07 | + | |07:32 |
|મને આ મેઈલ મળે છે. | |મને આ મેઈલ મળે છે. | ||
|- | |- | ||
− | |07 | + | |07:34 |
|મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે. | |મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે. | ||
|- | |- | ||
− | |07 | + | |07:36 |
− | |'''Kannan_mou''' | + | |'''Kannan_mou''' મારો પાસવર્ડ અહીં આપ્યો છે. |
|- | |- | ||
− | |07 | + | |07:40 |
− | | | + | |ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે. |
|- | |- | ||
− | |07 | + | |07:43 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|હું અહીં ક્લિક કરું. | |હું અહીં ક્લિક કરું. | ||
|- | |- | ||
− | |07 | + | |07:48 |
− | | | + | |અને મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે. |
|- | |- | ||
− | |07 | + | |07:51 |
|મને આ મેસેજ મળે છે. | |મને આ મેસેજ મળે છે. | ||
|- | |- | ||
− | |07 | + | |07:58 |
|તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે. | |તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:09 |
|૬ અક્ષરોની સ્ટ્રીંગ. | |૬ અક્ષરોની સ્ટ્રીંગ. | ||
|- | |- | ||
− | |08 | + | |08:13 |
|ચાલો હું આ સબમીટ કરું. | |ચાલો હું આ સબમીટ કરું. | ||
|- | |- | ||
− | |08 | + | |08:20 |
|આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ. | |આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ. | ||
|- | |- | ||
− | |08 | + | |08:24 |
|હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું. | |હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું. | ||
|- | |- | ||
− | |08 | + | |08:31 |
|પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ . | |પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ . | ||
|- | |- | ||
− | |08 | + | |08:37 |
|હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. | |હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:43 |
|આ મેસેજ આવતો રહે છે જયારે તમે '''irctc''' નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો. | |આ મેસેજ આવતો રહે છે જયારે તમે '''irctc''' નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો. | ||
|- | |- | ||
− | |08 | + | |08:51 |
|કોઈ વાંધો નહી. | |કોઈ વાંધો નહી. | ||
|- | |- | ||
− | |08 | + | |08:53 |
|ફરીથી લોગીન કરો. | |ફરીથી લોગીન કરો. | ||
|- | |- | ||
− | |08 | + | |08:55 |
|હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું . | |હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું . | ||
|- | |- | ||
− | |08 | + | |08:59 |
|આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો. | |આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:03 |
|''http://www.irctc.co.in''' પર જાવ. | |''http://www.irctc.co.in''' પર જાવ. | ||
|- | |- | ||
− | |09 | + | |09:06 |
|સક્રિય ખાતામાં લોગીન કરો . | |સક્રિય ખાતામાં લોગીન કરો . | ||
|- | |- | ||
− | |09 | + | |09:09 |
|આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો . | |આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો . | ||
|- | |- | ||
− | |09 | + | |09:13 |
|યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો. | |યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:19 |
|જુનો પાસવર્ડ દાખલ કરો. | |જુનો પાસવર્ડ દાખલ કરો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:21 |
|નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો. | |નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:24 |
|ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ. | |ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ. | ||
|- | |- | ||
− | |09 | + | |09:29 |
|હું યુઝરનેમ ટાઈપ કરીશ. | |હું યુઝરનેમ ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | |09 | + | |09:36 |
− | |પાસવર્ડ | + | |પાસવર્ડ જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |09 | + | |09:40 |
|હું આ પહેલી વાર કરી રહ્યી છું. | |હું આ પહેલી વાર કરી રહ્યી છું. | ||
|- | |- | ||
− | |09 | + | |09:42 |
|'''kgm838''' | |'''kgm838''' | ||
|- | |- | ||
− | |09 | + | |09:46 |
|અહીં લોગીન કરો. | |અહીં લોગીન કરો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:49 |
|મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે. | |મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે. | ||
|- | |- | ||
− | |09 | + | |09:57 |
|હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ. | |હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ. | ||
|- | |- | ||
− | |10 | + | |10:01 |
|Change password | |Change password | ||
|- | |- | ||
− | |10 | + | |10:10 |
|Old password | |Old password | ||
|- | |- | ||
− | |10 | + | |10:20 |
|ઠીક છે મેં સબમીટ કરી દીધું. | |ઠીક છે મેં સબમીટ કરી દીધું. | ||
|- | |- | ||
− | |10 | + | |10:23 |
|મને હવે મેસેજ મળે છે. | |મને હવે મેસેજ મળે છે. | ||
|- | |- | ||
− | |10 | + | |10:25 |
|'''Password has been changed''' | |'''Password has been changed''' | ||
|- | |- | ||
− | |10 | + | |10:27 |
|આ બરાબર છે. | |આ બરાબર છે. | ||
|- | |- | ||
− | |10 | + | |10:32 |
|હું હવે સ્લાઈડ પર પાછી આવી છું. | |હું હવે સ્લાઈડ પર પાછી આવી છું. | ||
|- | |- | ||
− | |10 | + | |10:35 |
|તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ, | |તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ, | ||
|- | |- | ||
− | |10 | + | |10:37 |
|તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો. | |તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો. | ||
|- | |- | ||
− | |10 | + | |10:41 |
|જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે. | |જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે. | ||
|- | |- | ||
− | |10 | + | |10:45 |
|તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું . | |તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું . | ||
|- | |- | ||
− | |10 | + | |10:51 |
|તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો . | |તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો . | ||
|- | |- | ||
− | |10 | + | |10:55 |
|આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું. | |આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું. | ||
|- | |- | ||
− | |11 | + | |11:01 |
|હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે . | |હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે . | ||
|- | |- | ||
− | |11 | + | |11:04 |
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ | ||
|- | |- | ||
− | |11 | + | |11:11 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:15 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | |11 | + | |11:20 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | ||
|- | |- | ||
− | |11 | + | |11:22 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:25 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:28 |
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | |11 | + | |11:31 |
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:35 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:41 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro | ||
|- | |- | ||
− | |11 | + | |11:51 |
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:54 |
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 16:37, 23 February 2017
Time | Narration |
00:01 | ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
00:18 | આપેલ વિશે શીખીશું |
00:20 | યુઝરની માહિતી દાખલ કરવું, ખાતાને સક્રિય કરવું અને |
00:23 | પાસવર્ડ બદલવું. |
00:26 | યુઝરની માહિતી પર અમુક ટીપ્સ |
00:29 | નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, |
00:32 | તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે. |
00:36 | જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે. |
00:40 | ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે. |
00:45 | આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું. |
00:49 | મેં પહેલાથી જ irctc.co.in વેબસાઈટ ખોલી છે. |
00:54 | ચાલો હું ફોન્ટ જરા મોટા કરું. |
00:56 | કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ |
01:01 | ચાલો હું Signup' દબાવું - |
01:08 | અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
01:11 | તે યુઝરનેમ માંગે છે. |
01:14 | લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું - |
01:19 | kannan.mou |
01:21 | આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી . |
01:24 | આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters . |
01:28 | ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
01:31 | આ દર્શાવે છે કે the login name field accepts letters, numbers & underscore પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે . |
01:40 | તો હું શું કરીશ, |
01:42 | હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) mou મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી. |
01:52 | મને મેસેજ મળે છે કે the user Name is Available.. Please go ahead with the Registration process.. |
01:58 | હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને. |
02:08 | ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
02:11 | ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ |
02:15 | જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
02:19 | ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ |
02:22 | હું snowy દાખલ કરીશ |
02:27 | First Name મા કન્નન છે. |
02:31 | last name મા મોઉંદ્ગલ્યા છે. |
02:37 | gender, મેલ તરીકે રહેવા દો. |
02:40 | Marital status મેરીડ છે. |
02:43 | ચાલો હું Date of Birth ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું |
02:55 | Occupation Government તરીકે |
02:59 | ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે Your password will be sent to this email id |
03:12 | ચાલો હું મોબાઈલ નંબર - 8876543210 દાખલ કરું, |
03:26 | આ દર્શાવે છે કે Mobile verification code will be sent to this mobile number |
03:32 | Nationality આપણે India તરીકે પસંદ કરીશું. |
03:36 | Residential address - '1, Main Road. |
03:44 | City Agra તરીકે પસંદ કરો. |
03:48 | State હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ . |
03:58 | Pin/Zip 123456 તરીકે લખીશું |
04:05 | Country હું India પસંદ કરીશ. |
04:10 | તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે . |
04:13 | તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો. |
04:17 | ચાલો હું ફોન નંબર '0111આ તરીકે લખું. |
04:23 | મેં આ રીતે નંબર લખ્યો 2345678'. |
04:29 | જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું . |
04:32 | તો હું આ No દબાવીને કરી શકું છું. |
04:37 | આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે. |
04:41 | હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી. |
04:43 | હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું . |
04:48 | ચાલો નીચે જઈએ. |
04:50 | હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી. |
04:56 | આપણે આને થોડું નાનું બનાવીશું. |
04:59 | તો હું લખીશ 'No હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી. |
05:06 | હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W |
05:17 | ચાલો હું સબમીટ કરું. |
05:21 | ચાલો હું અહી magnifying glass લઉં ,અહી એની જરૂરત છે. |
05:27 | આ દર્શાવે છે email id: joker@iitb.ac.in |
05:31 | અને mobile number: 8876543210. |
05:36 | will be validated. Press OK continue or Cancel to update. |
05:39 | OK પર ક્લિક કરું. |
05:48 | ત્યારબાદ તે દર્શાવે છે કે Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page. |
05:57 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું. |
06:00 | ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે . |
06:07 | આ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
06:13 | ચાલો આને સ્વીકાર કરીએ. |
06:17 | ચાલો હું આ સ્વીકાર કરું . |
06:20 | ઠીક છે, મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
06:22 | વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે. |
06:27 | તે થોડો સમય લે છે. |
06:29 | મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered. |
06:34 | હું આને મોટું બનાવું. આ દર્શાવે છે કે your user-id password and activation link has been send to your registered Email id |
06:41 | and mobile verification code has been send to registered mobile number. |
06:46 | Please use the activation link and mobile verification code to activate your account. |
06:54 | હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ. |
07:01 | IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે . |
07:05 | ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો. |
07:08 | અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો |
07:11 | આ એક વેબ પેજ ખોલશે |
07:14 | મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો |
07:17 | આ ખાતાને સક્રિય કરે છે. |
07:20 | ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ. |
07:25 | ચાલો હું તે કહે તેમ કરું. |
07:28 | પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ. |
07:32 | મને આ મેઈલ મળે છે. |
07:34 | મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે. |
07:36 | Kannan_mou મારો પાસવર્ડ અહીં આપ્યો છે. |
07:40 | ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે. |
07:43 | હું અહીં ક્લિક કરું. |
07:48 | અને મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે. |
07:51 | મને આ મેસેજ મળે છે. |
07:58 | તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે. |
08:09 | ૬ અક્ષરોની સ્ટ્રીંગ. |
08:13 | ચાલો હું આ સબમીટ કરું. |
08:20 | આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ. |
08:24 | હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું. |
08:31 | પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ . |
08:37 | હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. |
08:43 | આ મેસેજ આવતો રહે છે જયારે તમે irctc નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો. |
08:51 | કોઈ વાંધો નહી. |
08:53 | ફરીથી લોગીન કરો. |
08:55 | હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું . |
08:59 | આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો. |
09:03 | http://www.irctc.co.in' પર જાવ. |
09:06 | સક્રિય ખાતામાં લોગીન કરો . |
09:09 | આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો . |
09:13 | યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો. |
09:19 | જુનો પાસવર્ડ દાખલ કરો. |
09:21 | નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો. |
09:24 | ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ. |
09:29 | હું યુઝરનેમ ટાઈપ કરીશ. |
09:36 | પાસવર્ડ જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો. |
09:40 | હું આ પહેલી વાર કરી રહ્યી છું. |
09:42 | kgm838 |
09:46 | અહીં લોગીન કરો. |
09:49 | મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે. |
09:57 | હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ. |
10:01 | Change password |
10:10 | Old password |
10:20 | ઠીક છે મેં સબમીટ કરી દીધું. |
10:23 | મને હવે મેસેજ મળે છે. |
10:25 | Password has been changed |
10:27 | આ બરાબર છે. |
10:32 | હું હવે સ્લાઈડ પર પાછી આવી છું. |
10:35 | તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ, |
10:37 | તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો. |
10:41 | જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે. |
10:45 | તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું . |
10:51 | તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો . |
10:55 | આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું. |
11:01 | હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે . |
11:04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ |
11:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11:15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11:22 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11:28 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:31 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:35 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:41 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
11:51 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:54 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |