Difference between revisions of "Drupal/C2/Overview-of-Drupal/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by the same user not shown)
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું   
+
| આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું  '''Content Management System''' '''Drupal'''
'''Content Management System'''
+
'''Drupal'''
+
  
 
|-
 
|-
Line 24: Line 22:
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|  '''CMS'''? શું છે ?
+
|  '''CMS'''? શું છે ? આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી  html  ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી  html  ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
+
  
 
|-
 
|-
Line 49: Line 46:
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.
+
|આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
+
  
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક  હોઈ શકો છો.
+
|અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક  હોઈ શકો છો.તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો.
તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો.
+
  
 
|-
 
|-
Line 115: Line 110:
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|નંબર 1  
+
|નંબર 1 '''Drupal ''' એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
'''Drupal ''' એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
+
  
 
|-
 
|-
Line 128: Line 122:
 
|-
 
|-
 
|03:20
 
|03:20
| Number 2:
+
| Number 2:'''Drupal''' પરનિવર્તનક્ષમ છે.
'''Drupal''' પરનિવર્તનક્ષમ છે.
+
  
 
|-
 
|-
Line 141: Line 134:
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|બનાવવા વાળા અને બન્ને રીતે '''CMS''' અને એક મબોર્ડર  '''web development platform''' તરીકે ઉપયોગ કરી શકે છે.
+
|બનાવવા વાળા અને બંને રીતે '''CMS''' અને એક મબોર્ડર  '''web development platform''' તરીકે ઉપયોગ કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| Number 3:
+
| Number 3: '''Drupal''' મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
'''Drupal''' મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
+
  
 
|-
 
|-
Line 154: Line 146:
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| Number 4:
+
| Number 4: મોટા પ્રોજેક્ટ માટે '''Drupal''' ખુબ સરસ છે.
'''Drupal''' સરસ મોટું પ્રોજેક્ટ છે.
+
  
 
|-
 
|-
Line 175: Line 166:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| Number 5:  
+
| Number 5:'''Drupal''' મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
'''Drupal''' મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
+
  
 
|-
 
|-
Line 184: Line 174:
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|'''Drupal''' સાથે જ ડ્રૂપલ સાઈટ એડિટરોનેર તેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
+
|'''Drupal''' સાથે જ ડ્રૂપલ સાઈટ સંપાદકો,ટેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| Number 6:
+
| Number 6: '''Drupal''' સલામત અને શુરક્ષિત છે.
'''Drupal''' સલામત અને શુરક્ષિત છે.
+
  
 
|-
 
|-
Line 205: Line 194:
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|'''Drupal''' શુરક્ષા ને અત્યન્ત ગમ્ભીરતા પૂર્વક લે છે.
+
|'''Drupal''' શુરક્ષા ને અત્યંત ગંભીરતા પૂર્વક લે છે.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| Number 7:
+
| Number 7: આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.
આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.
+
  
 
|-
 
|-
Line 218: Line 206:
 
|-
 
|-
 
|05:27
 
|05:27
|આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.
+
|આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયત્રંણ છે.
અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયઁત્રણ છે.
+
  
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| Number 8:
+
| Number 8: તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
+
  
 
|-
 
|-
 
|05:48
 
|05:48
|ડ્રૂપલ ઈવેન્ટો દુનિયા માં સર્વત્ર છે.
+
|ડ્રૂપલ પ્રસંગો દુનિયા માં સર્વત્ર છે.
  
 
|-
 
|-
Line 240: Line 226:
 
|-
 
|-
 
|06:01
 
|06:01
|અત્યન્ત સક્રિય  '''Forums, User Groups''' અને  '''IRC chats''' એ  '''Drupal''' આધાર  ને સમર્થિત છે .
+
|અત્યંત સક્રિય  '''Forums, User Groups''' અને  '''IRC chats''' એ  '''Drupal''' આધાર  ને સમર્થિત છે .
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
| Number 9:
+
| Number 9: '''Drupal''' ફરતે અમુક અત્યંત વિશાળ અને અનુભવી કંપનીઓ છે.
'''Drupal''' ફરતે અમુક અત્યન્ત વિશાળ અને અનુભવી કંપનીઓ છે.
+
  
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|'''Acquia''' આ શ્રેણી ની ભાગીદાર એક વ્યાપક  '''Drupal''' કંપની છે.
+
|'''Acquia''' આ શ્રેણી ની ભામીધર એક વ્યાપક  '''Drupal''' કંપની છે.
  
 
|-
 
|-
Line 257: Line 242:
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
| Number 10:
+
| Number 10: સર્વત્ર છે . આ રેકોર્ડિંગ થયી રહી છે ત્યાર સુધી બસાઈટો  1.2 મિલિયન થી પણ વધુ થયી ગયી છે.
સર્વત્ર છે . આ રેકોર્ડિંગ થયી રહી છે ત્યાર સુધી બસાઈટો  1.2 મિલિયન થી પણ વધુ થયી ગયી છે.
+
  
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|'''Drupal''' સમગ્ર વેબ ની 3 ટકા છે અને મુખ્ય દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
+
|'''Drupal''' સમગ્ર વેબ ની 3 ટકા છે અને ઉચ્છ દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
  
 
|-
 
|-
Line 282: Line 266:
 
|-
 
|-
 
|07:18
 
|07:18
|કન્ટેન્ટ વર્કફ્લો
+
|કન્ટેન્ટ વર્કફ્લો,અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
+
  
 
|-
 
|-
Line 299: Line 282:
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.
+
|ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા  '''Modules અથવા Extensions'''
બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા  '''Modules અથવા Extensions'''
+
  
 
|-
 
|-
Line 312: Line 294:
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|કેવા રીતે સાઈટ ને ''' layout'''  કરવી
+
|કેવા રીતે સાઈટ ને ''' layout'''  કરવી.એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
+
  
 
|-
 
|-
Line 337: Line 318:
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી  
+
|સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી,છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
+
  
 
|-
 
|-
Line 354: Line 334:
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| ચાલો સારાંશ લઈએ .
+
| ચાલો સારાંશ લઈએ .આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા,'''Drupal''' નો પરિચય '''Drupal ''' નો સાયલેન્ટ ફીચર અને '''Drupal''' શ્રેણી નું ઓવરવ્યૂ  
 
+
આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા.
+
 
+
'''Drupal''' નો પરિચય  
+
'''Drupal ''' નો સાયલેન્ટ ફીચર અને
+
'''Drupal''' શ્રેણી નું ઓવરવ્યૂ  
+
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| આ વિડિઓ T '''Acquia '''અને  '''OSTraining''' માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
+
| આ વિડિઓ '''Acquia '''અને  '''OSTraining''' માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
  
 
|-
 
|-

Latest revision as of 16:14, 14 October 2016

Time Narration
00:01 “Overview of Drupal” પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું Content Management System Drupal
00:13 ડ્રૂપલ ના સાઇલેન્ટ ફીચરો, આ સિસરીજનું ઓવરવ્યૂ
00:19 ચાલો પહેલા સમજીએ કે ડ્રૂપલ શું છે.ડ્રૂપલ એક મફત અને મુક્ત સ્ત્રોત Content Management System (CMS). છે.
00:30 CMS? શું છે ? આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી html ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
00:40 પરંપરાગત રીતે દરેક વેબપેજનું પોતાની html ફાઈલ છે.
00:47 હવે આ ખુબ જુદું છે.દરેક પેજ ઘણા બધા કમ્પોનન્ટો વાપરીને બનાવાય છે.
00:55 દરેક કમ્પોનન્ટ જુદી જગ્યાથી આવી શકે છે.
01:00 આ કમ્પોનેટ અમુક પ્રૉગ્રાએમીંગ લોજીક નો ઉપયોગ કરીને ફ્લાય પર એકત્રિત થાય છે
01:06 આ તે પર આધારિત છે કે તમે ક્યાં થી જોઈ રહ્યા છો મોબાઈલ અથવા ડેસ્કટોપ તેના આધાર પર બદલી શકે છે.
01:14 આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
01:23 અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક હોઈ શકો છો.તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો.
01:32 CMS પ્રેઝન્ટેશન લોજીકના સમર્થન માં એક એક પ્રોગ્રામ છે.
01:37 આ વિવિધ પ્રોગ્રામિંગ ફન્ક્શનાલીટીનો ઉપયોગ કર છે જેમેકે PHP, Ajax, Javascript, વગેરે.
01:47 બધા CMS સામાન્ય રીતે કોઈ પણ ફોર્મેટિંગ વગર જાણકારી વિષય વસ્તુ ને સંગ્રહ કરવા માટે એક ડેટા બેસનો ઉપયોગ કરે છે.
01:55 વિષય વસ્તુની ફોર્મેટમિંગ અલગથી કરવામાં આવે છે.
02:00 CMS નોન ટેકનિકલ યુઝરને પણ વેબસાઈટ સરળતાથી મેનેજ કરાવે છે.
02:07 ડ્રૂપલ એક CMS ઓપન સોર્સ છે જ્યાં કોડના અર્થ મફતમાં ઉપલબ્ધ છે.
02:15 કોઈ પણ તેને ડાઉનલોડ કરીને બદલી કરી શકે છે.
02:18 ડ્રૂપલ 2000 માં Dries Buytaert દ્વારા મેળવવામાં આવયું હતું જયારે તે વિદ્યાર્થી હતા.
02:24 જ્યારથી આ મુક્ત સ્ત્રોત બન્યું છે ઘણા બધા હજારો લોકો ને કોડને સ્નશોધીત કરવા માં મદદ મળી છે.
02:32 તે પછી આ નાના સંશોધન સાથે આ સમુદાયને પાછું કરે છે.
02:37 Drupal સમુદાય એક ખુબ મોટો અને ઝીણવટથી બનેલ મુક્ત સ્ત્રોત સમુદાય છે.
02:43 આ સમુદાયમાં ડેવલોપર્સ ,સાઈટ બિલ્ડરો, વોલેન્ટરો છે જેમણે ડ્રૂપલ બનાવે છે જેઉં કે આજે છે.
02:51 આ કહે છે ડ્રૂપલમાં " કોડમાટે આવો અને સમુદાય માટે રહો "
03:02 હેવ હું Drupal ની દસ વિશેષતાઓ ને યાદી બધ્ધ કરું.
03:06 નંબર 1 Drupal એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
03:11 કોઈ પણ સોર્સ કોડ ડાઉનલોડ કરીને તેને મોડીફાય કરી શકે છે.
03:15 જો તમે ડેવલોપર હોય તો પણ Drupal ખુબ ઉપયોગી છે.
03:20 Number 2:Drupal પરનિવર્તનક્ષમ છે.
03:24 Drupal એ આજ સુધી ઉપલબ્ધ ખુબ અનુકૂળ સિસ્ટમ છે.
03:28 Drupal જટિલ વેબસાઈટ જેને ઘણા બધા જુદા ડેટા સ્ટ્રક્ચર ની આવશ્યકતા હોય છે તે પર પણ ઘણી સારી રીતે કાર્ય કરે છે.
03:35 બનાવવા વાળા અને બંને રીતે CMS અને એક મબોર્ડર web development platform તરીકે ઉપયોગ કરી શકે છે.
03:42 Number 3: Drupal મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
03:46 આપણે પસંદ કરેલ કોઈ પણ મોબાઈલ પર આપણે આપણી ડ્રૂપલ સાઈટના દરેક પેજ જોઈ અને સંચાલિત કરી શકીએ છીએ.
03:54 Number 4: મોટા પ્રોજેક્ટ માટે Drupal ખુબ સરસ છે.
04:00 whitehouse.gov થી weather.com અને Dallas Cowboys, Drupal કોઈ પણ પ્રોજેક્ટ સંભાળી શકે છે.
04:08 ઘણી જટિલ વેબસાઇટો વડે Drupal ચમકી ઉઠે છે.
04:12 જે લોકો વિશિષ્ટાથી ભરપૂર વેબસાઈટ બનાવવા માંગે છે તેમની માટે આ એક ઉત્તમ ઉપાય છે.
04:19 અને સાથે જ તે મોટા ઓફિસો માટેખુબ જ અનુકૂળ છે.
04:24 Number 5:Drupal મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
04:29 Drupal લોકો ને મારી સાઈટ અને મારા કન્ટેન્ટ શોધવા માં મદદ કરે છે.
04:34 Drupal સાથે જ ડ્રૂપલ સાઈટ સંપાદકો,ટેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
04:45 Number 6: Drupal સલામત અને શુરક્ષિત છે.
04:50 Drupal એ આપણી સાઈટને સિક્યુરિટી અપડેતો ,હૅશ પાસવરડો સેશન ID ઓ વડે સુરક્ષિત રાખે છે.
04:57 જે બદલાય છે તે permissions બદલાય છે,
05:01 ટેક્સ્ટ ફોર્મેટ permissions યુઝર ઇનપુટ અને ઘણું બધું પ્રતિબન્ધિત કરે છે.
05:07 Drupal શુરક્ષા ને અત્યંત ગંભીરતા પૂર્વક લે છે.
05:11 Number 7: આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.
05:18 કોઈ પણ વિશિષ્ટતા વિષે વિચારો અને કોઈ એક વધુ કરીને મોડ્યુલ બનાવિ છે અને તેને મફતમાં ઉપલબ્ધ કરી છે.
05:27 આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયત્રંણ છે.
05:40 Number 8: તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
05:48 ડ્રૂપલ પ્રસંગો દુનિયા માં સર્વત્ર છે.
05:52 સ્થાનિક પ્રસંગો ને ડ્રૂપલ કેમ્પો કહેવાય છે.
05:55 અને દરેક વર્ષે મુખ્ય DrupalCons દુનિયામક સર્વત્ર રહે છે.
06:01 અત્યંત સક્રિય Forums, User Groups અને IRC chatsDrupal આધાર ને સમર્થિત છે .
06:08 Number 9: Drupal ફરતે અમુક અત્યંત વિશાળ અને અનુભવી કંપનીઓ છે.
06:15 Acquia આ શ્રેણી ની ભામીધર એક વ્યાપક Drupal કંપની છે.
06:21 ભારત માં સાહીઠ થી પણ વધારે ડ્રૂપલ કામગીરી કમ્પનીઓ છે અને સાથે જ સો જેટલા મુક્ત કાર્ય કરનારાઓ છે જેઓ ડ્રૂપલ વિષે જાણે છે.
06:32 Number 10: સર્વત્ર છે . આ રેકોર્ડિંગ થયી રહી છે ત્યાર સુધી બસાઈટો 1.2 મિલિયન થી પણ વધુ થયી ગયી છે.
06:40 Drupal સમગ્ર વેબ ની 3 ટકા છે અને ઉચ્છ દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
06:50 Drupal સરકાર, શિક્ષા,બિનનફાકારી અને મોટી કંપનીઓ સાથે ખુબ લોકપ્રિય છે.
06:58 આ ટ્યૂટોરિયલ શૃંખલામાં આપણે આપેલ મુદ્દાઓ વિષે શીખીશું .ડ્રૂપલ કરવા રીતે ઇન્સ્ટોલ કરવું.
07:04 ડ્રૂપલ અને બીજા સનલગ્ન સોફ્ટવેરો કેવી રોતે ઇન્સ્ટોલ કરવા તે આપણે દર્શાવીશું.
07:10 લગભગ કોઈ પણ આ કરી શકે છે આ માટે Linux અથવા Windows એડમિનિસ્ટ્રેશન હૉઉ જરૂરી નથી.
07:18 કન્ટેન્ટ વર્કફ્લો,અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
07:26 જો કે તમે વર્ડપ્રોસેસરમાં એડિટ કરી રહ્યા હોય તો બસાઇટ કન્ટેન્ટ પણ બનાવીશું.
07:34 ત્યારબાદ આપણે અમુક શક્તિશાળી વિશિષ્ટતાઓ વિષે શીખીશું જે ડ્રૂપલને અનન્ય બનાવે.
07:40 તે છે કન્ટેન્ટ વિષે સંબધો કેટલાક કન્ટેન્ટ પ્રોગ્રામ થનારી ફોર્મેટ કરેલ પ્રદશન વગેરે.
07:49 ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા Modules અથવા Extensions
07:56 જેવું કે પહેલા બનાવ્યું હતું કે મોડ્યુલ એક એપ સમાન છે. લગભગ કોઈ પણ વિશિષ્ટાઓ માટે જે તમને જોઈએ છે.
08:05 દસ હાજર જેટલી મોડ્યુલ આપેલી છે. આપણે દર્શાવીશું કે તમારા હેતુસર મોડ્યુલ કેવી રીતે પસંદ કરવું.
08:13 કેવા રીતે સાઈટ ને layout કરવી.એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
08:24 layout ભાગ માં આપણે શીખીશું કે વેબસાઈટનો દેખાવ અને અસર બદલવું કેટલું સરળ છે.
08:31 Modules ની જેમ જ લેયઆઉટ અથવા Themes પણ સમુદાયી ફાળા તરીકે ઉપલબ્ધ છે.
08:38 people કેવી રીતે વ્યવસ્થિત કરવું .
08:40 એકલ યુઝર આધારિત CMS થી અલગ, જમકે WordPress, Drupal હમેંશા એવી પરિસ્થિતિમાં વપરાય છે જ્યાં જુદા જુદા યુજરો વેબસાઈટમાં જુદી જુદી વસ્તુઓ કરે છે.
08:53 people વ્યવસ્થાપન ભાગમાં આપણે શીખીશું કેવી રીતે વિભિન્ન ભૂમિકાઓ સ્થાપિત કરવી.અને તેને વિભિન્ન પરવાનગીઓ આપવી.
09:01 સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી,છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
09:11 સુરક્ષિતતા અને સ્થિરતા માટે સાઈટને સુધારિત રાખવું મહત્વ નું છે.
09:17 સાઈટને વધુ યુઝર મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવી વિશિષ્ટતાઓ મેળવવી પણ મદદગાર રહેશે.
09:24 આ સાથે જ આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
09:28 ચાલો સારાંશ લઈએ .આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા,Drupal નો પરિચય Drupal નો સાયલેન્ટ ફીચર અને Drupal શ્રેણી નું ઓવરવ્યૂ
09:41 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
09:51 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
09:59 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:11 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
10:24 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Jyotisolanki