Difference between revisions of "Drupal/C3/People-Management/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 11: Line 11:
 
| આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.
 
| આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.
  
* '''People Management''' અને  
+
'''People Management''' અને  
* વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો.
+
વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો.
  
 
|-
 
|-
Line 18: Line 18:
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
  
* '''Ubuntu Linux''' Operating System
+
'''Ubuntu Linux''' Operating System
* '''Drupal''' 8 અને  
+
'''Drupal''' 8 અને  
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
+
'''Firefox''' વેબ બ્રાઉઝર.
 
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.  
 
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.  
  
Line 120: Line 120:
 
| 02:30
 
| 02:30
 
| yadi લાંબી અને લાંબી છે  -
 
| yadi લાંબી અને લાંબી છે  -
* દરેક ''' Content type''' માટે આપણે ઉમેરીએ છીએ we add
+
દરેક ''' Content type''' માટે આપણે ઉમેરીએ છીએ we add
* દરેક ''' Module''' ના માટે આપણે ઉમેરીએ છીએ  
+
દરેક ''' Module''' ના માટે આપણે ઉમેરીએ છીએ  
  
  
Line 127: Line 127:
 
|02:39
 
|02:39
 
|
 
|
* દરેક ''' View''' માટે આપણે બનાવીએ છીએ.
+
દરેક ''' View''' માટે આપણે બનાવીએ છીએ.
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
Line 199: Line 199:
 
| 04:06
 
| 04:06
 
| માનો કે ''' Summer Intern''' નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.  
 
| માનો કે ''' Summer Intern''' નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.  
* ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો.
+
ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
 
| ''' Summer Intern''' ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે  -  
 
| ''' Summer Intern''' ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે  -  
* અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું
+
અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું
* રિવિજ્ન ડીલીટ કરવું  
+
રિવિજ્ન ડીલીટ કરવું  
* કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે
+
કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે
  
 
|-
 
|-

Revision as of 11:49, 7 October 2016

Time Narration
00:01 Drupal People Management. પરના સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું.
People Management અને 
વિશિષ્ટ કાર્ય ના આધાર પર રોલ સેટ કરવો.
00:14 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
Ubuntu Linux Operating System
Drupal 8 અને 
Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:29 હવે People management વિશે શીખીશું.
00:31 હું ZIRCON theme પર આવું ચુ અને ટ્યુટોરીઅલ ના છેલ્લે સુધી આપણે આજ થીમ ને રાખીશું.
00:39 People management ખરેખર ખુબ મહવપૂર્ણ છે.
00:42 ચોક્સ પ્રાપ્ત કરવા માટે આ ખરેખર ખુબ જ કઠિન છે.


00:46 આપણને આ ફક્ત એક જ વખત કરવાનું છે પણ યોગ્ય રીતે.
00:50 ચાલો People. પર ક્લિક કરો.
00:53 ડ્રૂપલ માં People ને રોલ્સ આપવામાં આવે છે જે permissions ધરાવે છે.
00:58 permission સ્ટ્રક્ચરથી ડ્રૂપલ આપણને આ નિયત્રિત કરવાની પરવાનગી આપે છે કે પીપલ શું કરી શકે છે.
01:06 હવે અહીં અમુક વસ્તુ યાદ રાખવી મહવપૂર્ણ છે.


01:10 યાદ રાખો કે તમે યુઝર નમ્બર 1 ચો એટલેકે super user.
01:15 કોઈ પણ તમારી permissions બદલી નથી શકતું.
01:18 નીચે કે યુઝર છે જે ADMINISTRATOR કહેવાય છે.
01:23 ADMINISTRATOR સામાન્ય રીતે પૂર્ણ સાઈટ ને મેનેજ કરવાની permission આપે છે.
01:29 પણ તે આટલા ઊંચા નથી જેટલા User No.1'
01:33 Authenticated Users લોગડ ઈન પીપલ હોય છે જે અમુક રાઈટસ રાખે છે.
01:39 છેલ્લે Anonymous Users વિઝિટર હોય છે જે લોગડ ઈન નથી થતા.
01:45 સામાન્ય રીતે Anonymous Users ફક્ત સંરક્ષિત કંટેટ જોઈ શકે છે અને બીજું કઈ કરી શકતા નથી.


01:53 યાદ રાખવા માટે એક હજી વસ્તુ છે જે તે રોલ્સ સેટ કરવું જે પર ટાસ્ક માટે નિર્દિષ્ટ હોય છે.
02:01 માનો કે આપણી પાસે એક સમર ઈંટર્ન છે જેને ફક્ત Events.' અપડેટ કરવાની પરવાનગી છે ના કે Articles અથવા Pages કે User Groups
02:11 આ સમર ઇન્ટર્ન ને પોતાનો રોલ રાખવાની જરૂરિયાત છે જેનાથી તમે permissions મેનેજ કરી શકો છો.
02:19 આપણે આને વહેલાસર જ સેટ કરીશું.
02:22 હમણાં માટે Permissions ટેબ પર ક્લિક કરો.
02:26 ધીરે ધીરે નીચે સ્ક્રોલ કરો અને ઉંચો શું ઉપલબ્ધ છે.
02:30 yadi લાંબી અને લાંબી છે -
દરેક  Content type માટે આપણે ઉમેરીએ છીએ we add
દરેક  Module ના માટે આપણે ઉમેરીએ છીએ 


02:39
દરેક  View માટે આપણે બનાવીએ છીએ.
02:42 ડ્રૂપલ માં People management પીપલ શું કરી શકે છે તે વિશે છે.
02:46 આગળ આપણે એક નવો રોલ ઉમેરીશું તેને અમુક permissions આપીશું અને તેને તપાસીશું.
02:52 ચાલો Roles પર ક્લિક કરીએ.
02:54 હવે અહીં Summer Intern નામક નવો રોલ ઉમેરીએ.
02:59 Drupal આને હમેશા ની જેમ મશીન નામ આપશે.
03:03 Save પર ક્લિક કરો.
03:05 હવે આપણી પાસે એક નવો રોલ છે Summer Intern, જેના પાસે હવે કોઈ પરમિશન નથી.
03:12 મને મારા રોલ્સ ને ક્ષમતા અથવા permissions ના ક્રમમાં મુવ કરવું પસંદ છે.
03:17 આ લોજિકલ ક્રમમાં ફક્ત રોલ્સ ને જોવા માં મારી મદદ કરે છે કોણ શું permissions ધરાવે છે.
03:24 ચાલો Save orderપર ક્લિક કરો.
03:27 હવે આપ્પને આપણા નવા રોલ્સ ને permissions' દેવાની જરુર છે.
03:31 Permissions ટેબ પર ક્લિક કરો.
03:34 આપણે જોઈ શકીએ છે કે આ પેજ બધા ના permissions નું ઓવરવ્યૂ છે.
03:39 Roles ટેબ પર ક્લિક કરીને હવે પાછા જઈએ.
03:44 Summer Intern' પર ક્લિક કરો અને Edit permissions પસંદ કરો.
03:51 હવે આપણે Summer Intern માટે permissions જોઈએ છીએ અને આ થોડું સહેલું છે.
03:58 નીચે સ્ક્રોલ કરો અને Events નામક Content type પર જાવ આ મારા માટે લગભગ અડધા માં છે.
04:06 માનો કે Summer Intern નવા ઇવેંટસ બનાવી શકીએ છીએ.
ફક્ત તેમના ,પોતાના ઇવેંટ્સ ડીલીટ કરો તેમના ઇવેંટસ એડિટ કરો.
04:18 Summer Intern ને જે આપણે કરવાની પરવાનગી નથી આપણતા તે છે -
અન્ય લોકોના કંટેટ ડીલીટ કરવું
રિવિજ્ન ડીલીટ કરવું 
કોઈ પણ અન્ય ઇવેંટ જે તેમને નથી બનાવ્યા તેને એડિટ કરવા માટે
04:30 અમે તે જુના વર્જન પર પાછા જવાની પરવાનગી નથી આપી રહ્યા.
04:37 આપણે તેમને જુના વર્જન પર જવાની પરવાનગી નથી આપી રહ્યા.
04:41 આ ફક્ત સીમિત રોલ છે.
04:44 હવે નીચે સુધી જાવ અને Save permissions પર ક્લિક કરો
04:50 અને ફરી ધ્યાન આપો કે તે વ્યુસ અને એડિટ નથી કરી શકતા.
04:54 તે કોઈ ના મંજૂરી વગર ના તો બૂક્સ ને એડિટ કરી શકે છે અને ના તો કમેંટ્સ પોસ્ટ કરી શકે છે.


04:58 તો આ ખુબ જ સીમિત રોલ છે .ત્રીજો સ્ટેપ એક વ્યક્તિ ને ઉમેરવાનો છે.
05:06 આપણે રોલ્સ સેટ કર્યો છે permissions ઉમેરી છે.
05:11 હવે યુઝર ઉમેરીએ અને અહીં આપણે એક નકલી ઇમેઇલ એડ્રેસ આપી શકીએ છીએ.
05:18 તે ફક્ત વેલીડ ફોર્મેટ માં હોવું જોઈએ.
05:22 હું ટાઈપ કરી રહી છું intern@email.com કેમેકે આપણે વાસ્તવ માં તેમેં ઇમેઇલ નથી કરવાના.
05:31 હું ટાઈપ કરી રહી છું Username માં Samઅને પાસવર્ડ માં પણ sam
05:38 આ અશુરક્ષિત પાસવર્ડ છે.પણ હમણાં માટે આ ઠીક છે કેમકે આ લોકલ મશીન છે.
05:47 આપણને Status ને બદલીને Active કરવાનું છે.
05:51 અને તેના પાસે Summer Intern રોલ હોવું જોઈએ.
05:53 જો આપણે ઇચ્છિએ તો એક પિક્ચર નાખી શકીએ છીએ.
05:56 હમણાં માટે Personal contact form. ને બન્દ કરો,કેમકે સમર ઇન્ટર્ન ને સમ્પર્ક કરવાની જરૂરિયાત નથી.
06:06 છેલ્લે Create new account પર ક્લિક કરો.
06:10 સફળતા મેસેજ બતાવે છે કે સેમ ના માટે આપણું અકાઉંટ બની ગયું છે.અને કોઈ ઇમેઇલ મોકલાવ માં નથી આવ્યું.
06:17 હવે આપણી યુઝર યાદી માં આપણે Sam જોઈ શકીએ છીએ.
06:21 જયારે આપણે આ રીતે નવા યુઝર સેટ કરીએ છીએ તો બધાથી મહત્વની વાત એ છે કે તેને ટેસ્ટ કરવું.
06:29 હવે લોગઆઉટ કરીએ અને Sam ને લોગીન કરીને ટેસ્ટ કરીએ છીએ.
06:33 પણ સમસ્યા એ છે કે શું થાય છે જયારે Sam વાસ્તવિક યુઝર હતો અને તે પોતાનો પસવર્ડ બદલવાનું નક્કી કરે છે.
06:41 આપણે લોકોનો પાસવર્ડ એકદમથી બદલી નથી શકતા જયારે આપ્પને તેમનું અકાઉંટ ટેસ્ટ કરવું હોય.
06:48 આ નૈતિક નથી.
06:49 module at drupal.org/project/masqueradeપર એક ખુબ સારું મોડ્યુલ છે.
06:55 Masquerade module આપણને તેજ કરવા માટે કહે છે જેવું એ બતાવે છે masquerade (મેસકુરેડ)જેમકે બીજું કોઈ .
07:03 આપણે Summer Intern ની જેમ masquerade કરી શકીએ છીએ આ જાણવા માટે કે કે શું આપણને તેમની permissions સારી રીતે સેટ કરી છે કે નહીં.
07:10 મેં મારી મશીન માં પહેલાથી જ Masquerade module (મેસકુરેડ) ઈંસ્ટોલ કર્યું છે.


07:14 આપણી મશીન પર પણ આને ઈંસ્ટોલ કરો.
07:18 તમે આ નવા મોડ્યુલ ઈંસ્ટોલ કરવા માટે “Adding functionalities using Modules” ટ્યુટોરીઅલ પણ જોઈ શકો છો.
07:26 તમારા નુકુળતા ના માટે આ ટ્યુટોરીઅલ ના વેબપેજ માંCode Files લિંકમાં Masquerade module આપેલ છે.
07:34 એને ડાઉનલોડ કરીને ઈંસ્ટોલ કરો.
07:37 એક વાર જો ઈંસ્ટોલ થયી જાય તો તમે login એરિયા માં એક નવું લિંક Unmasquerade જોઈ શકો છો.
07:43 Masquerade ને ઉપયોગ કરવા માટે People પેજ પર જાવ.
07:48 યુઝર Sam ના માટે Edit પર ક્લિક કરો અને Masquerade as પસંદ કરો.
07:55 નોંધ લો કે જેમ જ આપણે Sam' ના તરીકે Masqueradeકરીએ છીએ toolbars જતું રહ્યું છે.


08:01 એવું એટલા માટે છે કે કેમકે યુઝર administrator toolbars ઉપયોગ કરવાની permissions નથી.


08:08 જયારે આપણે Add content પર ક્લિકક કરીએ છીએ તો આપણે ફક્ત એક ઇવેંટ બનાવવા માં સક્ષમ છીએ .હમણાં સુધી બધું ઠીક છે.
08:17 જો આપણે Our Drupal Manual પર અને પછી Installing Drupalપર ક્લિક કરીએ છીએ તો આપણે એડિટ નથી કરી શકતા.
08:23 ત્યાં કોઈ પણ ટેબ્સ નથી.
08:25 તેજ વસ્તુ જો આપણે Forums. પર જઈએ છીએ.
08:29 અને એક વાર ફરી આપણે edit નથી કરી શકતા.
08:32 આપણે ફક્ત એક comment આપવા માટે સક્ષમ છીએ.પણ આ પોતે થી મંજૂર નહીં થાય.
08:38 એક વાર ફરી આપણે એક ઇવેંટ પર ક્લિક કરી શકીએ છીએ પણઆપણે તેને એડિટ કે ડીલીટ કરવા માટે સક્ષમ નથી.
08:45 એવું લાગે છે કે આપણી permissions બરાબર છે.
08:47 Unmasquerade લિંક પર ક્લિક કરીને administrator role પર પાછા જઈએ.
08:54 આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં છીએ.


08:57 ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા People Management અને Adding a new user.
09:15 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
09:25 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:29 તેને ડાઉનલોડ કરીને જુઓ.
09:32 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો
09:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને
  NVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે. 
09:52 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya