Difference between revisions of "Drupal/C2/Creating-Dummy-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | | ''' Maximum number of words in titles''' ને 2 કરો. જો તમે તે નથી કરતા તો, આ ઘણી બધી લાંબી ''' Lorem Ipsum''' ટેક્સ્ટ ઉત્પન્ન કરશે. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | ''' Generate''' ક્લીક કરો. તરત જ, આપણને સફળતાનો સંદેશ મળે છે. તે કામ કરે છે કે નહીં તે જોવા માટે, ''' Content''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | | + | | અહીં 50 નવા નોડોની યાદી છે - અર્ધા ''' Events''' અને અર્ધા ''' User groups'''. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | | તેમાંથી કોઈ એક પર ક્લીક કરો અને આપણે જોશું કે - ''' Devel''' એ ''' Description''', ''' Event Logo''' માં, ઘણી બધી ટેક્સ્ટ ઉત્પન્ન કરી છે. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | | નકલી ''' Event Website,''' ''' Date''', એ એકાદ ''' User Groups''' ને ''' Sponsor''' તરીકે પસંદ કર્યું છે અને અમુક ''' Event Topics''' પસંદ કર્યા છે. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | આપણી '''site''' સાથે જે આપણને કરવાની જરૂર છે તે આપણા ''' layouts''', આપણી ''' views''' અને તમામ બીજી વસ્તુઓ આપણે હવે કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | |06:15 | + | | 06:15 |
− | |'''Devel''' | + | | નકલી કન્ટેન્ટ ઉત્પન્ન કરીને '''Devel''' એ આપણો ઘણો બધો સમય બચાવવામાં મદદ કર્યું છે. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | ડ્રૂપલની આ એક મહાન વિશિષ્ટતા છે, જે કે ''' drupal.org''' પરથી ડાઉનલોડ કરેલ ''' Module''' માંથી પ્રદાન કરવામાં આવી છે. આને ''' Contributed Modules''' કહેવાય છે. આના વિશે આપણે પછીથી શીખીશું. |
|- | |- |
Revision as of 12:45, 4 September 2016
Time | Narration |
00:01 | Creating Dummy Content પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે devel module વાપરીને બનાવટી કંટેટ બનાવતા શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:
તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:25 | આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને layouts, views અને designs સમજવામાં મદદ કરશે.
|
00:36 | પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને Content type, કે field બદલવુ છે. |
00:44 | સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે.
|
00:50 | પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં.
|
00:57 | આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફીલ્ડો આવર્યા છે. |
01:01 | આપણી Cincinnati node આ રહી. ચાલો માનો કે Cincinnati group તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે. |
01:07 | અને તેઓને આ સાઈટ પર મૂકવું છે. |
01:10 | પૈસા માટે આપણે decimal વાપરી શકીએ છીએ, અથવા કે integer જે કે પૂર્ણ સંખ્યા છે. |
01:15 | માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે. |
01:24 | તો પછી આપણે મુશ્કેલીમાં છીએ. |
01:26 | ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.
|
01:32 | અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે. |
01:37 | આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે. |
01:48 | આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે. |
01:54 | આ સમસ્યાનો ઉકેલ છે Devel module. drupal.org/project/devel પર જાવ. |
02:02 | હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું. |
02:11 | પરંતુ અહીં આપણે Devel Module ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે Drupal Modules કેટલું સામર્થય આપણને આપી શકે છે. |
02:21 | નીચે તરફ સ્ક્રોલ કરીને Download વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે. |
02:28 | Drupal 8 dot x આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો. |
02:34 | જો નથી તો Development release પર ક્લિક કરો. |
02:38 | હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે. |
02:44 | અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે Copy Link અથવા Copy Link Location જોશું. |
02:53 | બંનેમાંથી કોઈપણ રીતે, .tar ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે .zip ફાઈલ. પણ આ dev ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં. |
03:01 | આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે. |
03:04 | એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી site પર પાછા આવીએ. Extend પર ક્લીક કરો અને ત્યારબાદ Install new module પર. |
03:11 | હવે Install from a URL ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો. |
03:22 | નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર Code Files લીંકમાં devel પેકેજ આપવામાં આવ્યો છે. |
03:31 | કૃપા કરી તેને ડાઉનલોડ કરો અને અહીં આપેલ Choose File વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, Install ક્લીક કરો. |
03:41 | હવે, Enable newly added modules પર ક્લીક કરો. |
03:45 | તેને મીનીમાઇઝ કરવા માટે CORE પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો. |
03:50 | DEVELOPMENT બ્લોક અંતર્ગત, આપણે Devel અને Devel generate જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો. |
03:57 | Devel અને Devel generate માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને Install ક્લીક કરો. |
04:05 | યાદ રહો Drupal માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે Save, Install, વગેરે પર ક્લીક કરતા રહીએ. |
04:12 | આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ – 2 modules have been enabled |
04:17 | તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય. |
04:23 | કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, Configuration પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને Generate content લીંક દેખાશે. તેના પર ક્લીક કરો. |
04:34 | હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું. |
04:41 | આપણે પસંદ કરીશું Events અને User Groups, કારણ કે આપણને તપાસ માટે આ 2 Content types ની જરૂર છે. |
04:47 | અહીં નોંધ લો, અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે. |
04:56 | ચાલો અહીં એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ Events અને User Groups રદ્દ થશે. |
05:05 | તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું Cincinnati User Group પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત. |
05:15 | તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ. |
05:20 | એક year પાછળ જાવ. |
05:22 | આપણી નોડ પર આપણી પાસે કોઈપણ comments નથી. |
05:25 | Maximum number of words in titles ને 2 કરો. જો તમે તે નથી કરતા તો, આ ઘણી બધી લાંબી Lorem Ipsum ટેક્સ્ટ ઉત્પન્ન કરશે. |
05:35 | Generate ક્લીક કરો. તરત જ, આપણને સફળતાનો સંદેશ મળે છે. તે કામ કરે છે કે નહીં તે જોવા માટે, Content પર ક્લીક કરો. |
05:44 | અહીં 50 નવા નોડોની યાદી છે - અર્ધા Events અને અર્ધા User groups. |
05:50 | તેમાંથી કોઈ એક પર ક્લીક કરો અને આપણે જોશું કે - Devel એ Description, Event Logo માં, ઘણી બધી ટેક્સ્ટ ઉત્પન્ન કરી છે. |
05:57 | નકલી Event Website, Date, એ એકાદ User Groups ને Sponsor તરીકે પસંદ કર્યું છે અને અમુક Event Topics પસંદ કર્યા છે. |
06:08 | આપણી site સાથે જે આપણને કરવાની જરૂર છે તે આપણા layouts, આપણી views અને તમામ બીજી વસ્તુઓ આપણે હવે કરી શકીએ છીએ. |
06:15 | નકલી કન્ટેન્ટ ઉત્પન્ન કરીને Devel એ આપણો ઘણો બધો સમય બચાવવામાં મદદ કર્યું છે. |
06:20 | ડ્રૂપલની આ એક મહાન વિશિષ્ટતા છે, જે કે drupal.org પરથી ડાઉનલોડ કરેલ Module માંથી પ્રદાન કરવામાં આવી છે. આને Contributed Modules કહેવાય છે. આના વિશે આપણે પછીથી શીખીશું. |
06:32 | With this we come to the end of this tutorial. |
06:35 | Let us summarize. In this tutorial we have learnt about creating dummy contents using devel module. |
06:48 | This video is adapted from Acquia and OSTraining and revised by Spoken Tutorial Project, IIT Bombay. |
06:57 | The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it. |
07:03 | The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us. |
07:11 | Spoken Tutorial Project is funded by NMEICT, Ministry of Human Resource Development and NVLI, Ministry of Culture Government of India. |
07:23 | This is Varsha Venkatesh, signing off. Thanks for joining. |