Difference between revisions of "Drupal/C2/Creating-Dummy-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Creating Dummy Content''' પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ | + | | આ ટ્યુટોરીઅલમાં આપણે '''devel module''' વાપરીને બનાવટી કંટેટ બનાવતા શીખીશું. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | આ ટ્યુટોરીઅલ | + | | આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું: |
* '''Ubuntu Operating System''' | * '''Ubuntu Operating System''' | ||
* '''Drupal 8''' અને | * '''Drupal 8''' અને | ||
* '''Firefox''' વેબ બ્રાઉઝર. | * '''Firefox''' વેબ બ્રાઉઝર. | ||
− | તમે તમારા | + | તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
|- | |- | ||
− | |00:25 | + | | 00:25 |
− | |આપણી | + | | આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને ''' layouts, views''' અને ''' designs''' સમજવામાં મદદ કરશે. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | પરંતુ આદર્શ રીતે આપણે વાસ્તવિક | + | | પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને ''' Content type,''' કે ''' field''' બદલવુ છે. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે | + | | સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ | + | | પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | આપણે અત્યાર સુધી ફક્ત અમુક | + | | આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફીલ્ડો આવર્યા છે. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | આપણી ''' Cincinnati node | + | | આપણી ''' Cincinnati node''' આ રહી. ચાલો માનો કે ''' Cincinnati group''' તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે. |
− | + | ||
|- | |- | ||
− | |01:07 | + | | 01:07 |
− | | | + | | અને તેઓને આ સાઈટ પર મૂકવું છે. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | પૈસા માટે આપણે ''' decimal''' વાપરી શકીએ છીએ | + | | પૈસા માટે આપણે ''' decimal''' વાપરી શકીએ છીએ, અથવા કે ''' integer ''' જે કે પૂર્ણ સંખ્યા છે. |
|- | |- | ||
− | |01:15 | + | | 01:15 |
− | | માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે .કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર | + | | માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે. |
− | + | ||
|- | |- | ||
− | |01:24 | + | | 01:24 |
− | |તો પછી આપણે | + | | તો પછી આપણે મુશ્કેલીમાં છીએ. |
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | | + | | ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | |અને તેથી આ એ | + | | અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |01:37 | + | | 01:37 |
− | | આ | + | | આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે. |
− | + | ||
|- | |- | ||
Line 84: | Line 81: | ||
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | આ | + | | આ સમસ્યાનો ઉકેલ છે ''' Devel module'''. ''' drupal.org/project/devel''' પર જાવ. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | |હજુ સુધી આપણે મોડ્યુલ્સ | + | | હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | પરંતુ અહીં આપણે | + | | પરંતુ અહીં આપણે ''' Devel Module''' ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે ''' Drupal Modules''' કેટલું સામર્થય આપણને આપી શકે છે. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
| નીચે તરફ સ્ક્રોલ કરીને ''' Download''' વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે. | | નીચે તરફ સ્ક્રોલ કરીને ''' Download''' વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે. | ||
− | |||
|- | |- | ||
− | |02:28 | + | | 02:28 |
− | | '''Drupal 8 dot x''' આવૃત્તિ લીલા વિસ્તાર | + | | '''Drupal 8 dot x''' આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો. |
− | + | ||
|- | |- | ||
Line 110: | Line 105: | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | |હવે આ કરવાનાં બે | + | | હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે. |
|- | |- | ||
− | |02:44 | + | | 02:44 |
− | | | + | | અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે ''' Copy Link''' અથવા ''' Copy Link Location''' જોશું. |
− | |- | + | |-, |
| 02:53 | | 02:53 | ||
− | | | + | | બંનેમાંથી કોઈપણ રીતે, '''.tar''' ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે '''.zip''' ફાઈલ. પણ આ ''' dev''' ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં. |
|- | |- | ||
− | |03:01 | + | | 03:01 |
− | | | + | | આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી '''site''' પર પાછા આવીએ. ''' Extend''' પર ક્લીક કરો અને ત્યારબાદ ''' Install new module''' પર. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | હવે ''' Install from a URL''' ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર '''Code Files''' લીંકમાં '''devel''' પેકેજ આપવામાં આવ્યો છે. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | | + | | કૃપા કરી તેને ડાઉનલોડ કરો અને અહીં આપેલ '''Choose File''' વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, ''' Install''' ક્લીક કરો. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | હવે, ''' Enable newly added modules''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | તેને મીનીમાઇઝ કરવા માટે ''' CORE''' પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | ''' DEVELOPMENT''' બ્લોક અંતર્ગત, આપણે ''' Devel''' અને ''' Devel generate''' જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | ''' Devel''' અને ''' Devel generate''' માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને ''' Install''' ક્લીક કરો. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | | | + | | યાદ રહો ''' Drupal''' માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે ''' Save, Install''', વગેરે પર ક્લીક કરતા રહીએ. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ –''' 2 modules have been enabled''' |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | | તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | | કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, ''' Configuration''' પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને ''' Generate content''' લીંક દેખાશે. તેના પર ક્લીક કરો. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | | આપણે પસંદ કરીશું ''' Events''' અને ''' User Groups''', કારણ કે આપણને તપાસ માટે આ 2''' Content types''' ની જરૂર છે. |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | | અહીં નોંધ લો, અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | | + | | ચાલો અહીં એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ ''' Events''' અને ''' User Groups''' રદ્દ થશે. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું ''' Cincinnati User Group''' પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | | તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ. |
|- | |- | ||
− | |05:20 | + | | 05:20 |
− | | | + | | એક ''' year''' પાછળ જાવ. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | | + | | આપણી નોડ પર આપણી પાસે કોઈપણ ''' comments''' નથી. |
|- | |- |
Revision as of 12:22, 4 September 2016
Time | Narration |
00:01 | Creating Dummy Content પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે devel module વાપરીને બનાવટી કંટેટ બનાવતા શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:
તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:25 | આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને layouts, views અને designs સમજવામાં મદદ કરશે.
|
00:36 | પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને Content type, કે field બદલવુ છે. |
00:44 | સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે.
|
00:50 | પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં.
|
00:57 | આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફીલ્ડો આવર્યા છે. |
01:01 | આપણી Cincinnati node આ રહી. ચાલો માનો કે Cincinnati group તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે. |
01:07 | અને તેઓને આ સાઈટ પર મૂકવું છે. |
01:10 | પૈસા માટે આપણે decimal વાપરી શકીએ છીએ, અથવા કે integer જે કે પૂર્ણ સંખ્યા છે. |
01:15 | માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે. |
01:24 | તો પછી આપણે મુશ્કેલીમાં છીએ. |
01:26 | ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.
|
01:32 | અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે. |
01:37 | આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે. |
01:48 | આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે. |
01:54 | આ સમસ્યાનો ઉકેલ છે Devel module. drupal.org/project/devel પર જાવ. |
02:02 | હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું. |
02:11 | પરંતુ અહીં આપણે Devel Module ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે Drupal Modules કેટલું સામર્થય આપણને આપી શકે છે. |
02:21 | નીચે તરફ સ્ક્રોલ કરીને Download વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે. |
02:28 | Drupal 8 dot x આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો. |
02:34 | જો નથી તો Development release પર ક્લિક કરો. |
02:38 | હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે. |
02:44 | અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે Copy Link અથવા Copy Link Location જોશું. |
02:53 | બંનેમાંથી કોઈપણ રીતે, .tar ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે .zip ફાઈલ. પણ આ dev ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં. |
03:01 | આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે. |
03:04 | એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી site પર પાછા આવીએ. Extend પર ક્લીક કરો અને ત્યારબાદ Install new module પર. |
03:11 | હવે Install from a URL ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો. |
03:22 | નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર Code Files લીંકમાં devel પેકેજ આપવામાં આવ્યો છે. |
03:31 | કૃપા કરી તેને ડાઉનલોડ કરો અને અહીં આપેલ Choose File વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, Install ક્લીક કરો. |
03:41 | હવે, Enable newly added modules પર ક્લીક કરો. |
03:45 | તેને મીનીમાઇઝ કરવા માટે CORE પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો. |
03:50 | DEVELOPMENT બ્લોક અંતર્ગત, આપણે Devel અને Devel generate જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો. |
03:57 | Devel અને Devel generate માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને Install ક્લીક કરો. |
04:05 | યાદ રહો Drupal માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે Save, Install, વગેરે પર ક્લીક કરતા રહીએ. |
04:12 | આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ – 2 modules have been enabled |
04:17 | તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય. |
04:23 | કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, Configuration પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને Generate content લીંક દેખાશે. તેના પર ક્લીક કરો. |
04:34 | હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું. |
04:41 | આપણે પસંદ કરીશું Events અને User Groups, કારણ કે આપણને તપાસ માટે આ 2 Content types ની જરૂર છે. |
04:47 | અહીં નોંધ લો, અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે. |
04:56 | ચાલો અહીં એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ Events અને User Groups રદ્દ થશે. |
05:05 | તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું Cincinnati User Group પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત. |
05:15 | તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ. |
05:20 | એક year પાછળ જાવ. |
05:22 | આપણી નોડ પર આપણી પાસે કોઈપણ comments નથી. |
05:25 | Change the Maximum number of words in titles to 2. If you don’t do that, this will generate a lot of long Lorem Ipsum text. |
05:35 | Click Generate. Immediately, we get a success message. To find out if it worked, click on Content. |
05:44 | Here’s a list of 50 new nodes - half Events and half User groups. |
05:50 | Click on any one and we will see that Devel has generated - a lot of text in Description, an Event Logo, |
05:57 | a fake Event Website, a Date, has chosen one of the User Groups as Sponsor and has selected some of the Event Topics. |
06:08 | We can now do our layouts, our views and all the other things we need to do with our site. |
06:15 | Devel has helped us to save a lot of time by generating fake content. |
06:20 | This is a great feature of Drupal, provided from a Module downloaded at drupal.org. These are called Contributed Modules. We will learn about this later. |
06:32 | With this we come to the end of this tutorial. |
06:35 | Let us summarize. In this tutorial we have learnt about creating dummy contents using devel module. |
06:48 | This video is adapted from Acquia and OSTraining and revised by Spoken Tutorial Project, IIT Bombay. |
06:57 | The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it. |
07:03 | The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us. |
07:11 | Spoken Tutorial Project is funded by NMEICT, Ministry of Human Resource Development and NVLI, Ministry of Culture Government of India. |
07:23 | This is Varsha Venkatesh, signing off. Thanks for joining. |