Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Password-Change-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 28: Line 28:
 
|-
 
|-
 
|0:56
 
|0:56
|ત્યારબાદ હું WHERE username is equal to the "user" લખીશ, એ વેરીએબલ જે હમણાં મને પેજ પર મળ્યું છે.
+
|ત્યારબાદ હું WHERE username is equal to "user" લખીશ, એ વેરીએબલ જે હમણાં મને પેજ પર મળ્યું છે.
 
|-
 
|-
 
|1:03
 
|1:03
Line 43: Line 43:
 
|-
 
|-
 
|1:21
 
|1:21
|આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “update the table, change the password to the new password entered by the user [કોષ્ટકને સુધારણા કરો, પાસવર્ડને યુઝર (વપરાશકર્તા) દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડમાં બદલો]. - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે.
+
|આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “કોષ્ટક અપડેટ કરો, પાસવર્ડને યુઝર દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડ સાથે બદલો" - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે.
 
|-
 
|-
 
|1:32
 
|1:32
Line 49: Line 49:
 
|-
 
|-
 
|1:37
 
|1:37
|કારણ કે આ Alex ની સમાન છે.
+
|કારણ કે આ Alex સમાન છે.
 
|-
 
|-
 
|1:40
 
|1:40
|તેથી, આ પાસવર્ડ બદલી જશે કારણ કે આ યુઝરનેમ (વપરાશકર્તા નામ) Alex ની બરાબર છે.
+
|તો, આ પાસવર્ડ બદલાશે કારણ કે આ યુઝરનેમ Alex સમાન છે.
 
|-
 
|-
 
|1:45
 
|1:45
|તો આ 900 થી શરૂઆત થાય છે અને જેમ આપણે તેને બદલીએ છીએ, આપણે આને રીફ્રેશ કરી શકીએ છીએ અને આને તપાસી શકીએ છીએ કે આ વાસ્તવમાં બદલાયું છે.
+
|તો આ 900 થી શરૂ થશે અને જેમ આપણે તેને બદલીશું, રીફ્રેશ કરી તપાસીશું કે આ વાસ્તવમાં બદલાયું છે.
 
|-
 
|-
 
|1:56
 
|1:56
|તો હું બીજી અન્ય વસ્તુઓનો ઉમેરો કરીશ
+
|તો હું બીજી અન્ય વસ્તુઓ ઉમેરીશ
 
|-
 
|-
 
|2:03
 
|2:03
|ચાલો આને અહીં પાછું મુકીએ.
+
|અહીં પાછું મુકીએ.
 
|-
 
|-
 
|2:06
 
|2:06
|અને હું પુષ્ઠ કીલ (નષ્ટ) કરીશ અને “die” લખીશ અને ત્યારબાદ “Your password has been changed” લખીશ.  
+
|અને હું પેજ કીલ કરીશ અને “die” લખીશ અને પછી “Your password has been changed” લખીશ.  
 
|-
 
|-
 
|2:15
 
|2:15
|ત્યારબાદ હું એક “return” દર્શાવતું લીંક મુકીશ અને આ મુખ્ય પુષ્ઠ પર પાછું જશે.
+
|ત્યારબાદ હું “return” દર્શાવતી લીંક મુકીશ અને આ મુખ્ય પેજ પર પાછું જશે.
 
|-
 
|-
 
|2:23
 
|2:23
|અને આ “index.php” છે.
+
|તે “index.php” છે.
 
|-
 
|-
 
|2:27
 
|2:27
|આપણે પુષ્ઠને કીલ (નષ્ટ) કરીએ એ પહેલા, હું સેશન (સત્ર) નો વિનાશ કરવા જઈ રહ્યી છું.
+
|આપણે પેજને કીલ કરીએ એ પહેલા, હું સેશન સમાપ્ત કરીશ.
 
|-
 
|-
 
|2:31
 
|2:31
Line 79: Line 79:
 
|-
 
|-
 
|2:33
 
|2:33
|કારણ છે કે, એકવાર જયારે વપરાશકર્તા તેમના પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પુષ્ઠ પર પાછું લઇ જશે, અને આ સેશનનો વિનાશ કરશે.  
+
|કારણ છે કે, એકવાર જયારે યુઝર પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પેજ પર પાછું લઇ જશે, અને આ સેશન સમાપ્ત કરશે.  
 
|-
 
|-
 
|2:42
 
|2:42
|તેથી તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે.
+
|તો તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે.
 
|-
 
|-
 
|2:59
 
|2:59
|તેથી જો આપણે આને ચકાસીએ છીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે.
+
|તો જો આપણે ચકાસીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે.
 
|-
 
|-
 
|3:00
 
|3:00
|અને જો હું અહીં પાછી જાઉં છું, મારો જુનો પાસવર્ડ - "abc", મારો નવો પાસવર્ડ "123" લખું છું અને “change password” ક્લિક કરું છું., આપણે જોઈએ છીએ કે બધી જ માન્યતાઓ તપાસ કરાયેલી છે, આપણો પાસવર્ડ બદલાયો છે, અને અમને આ મેસેજ (સંદેશ) મુખ્ય પુષ્ઠ પર પાછું જવા માટે મળે છે.
+
|અને જો હું અહીં પાછી જઈ મારો જુનો પાસવર્ડ - "abc", અને નવો પાસવર્ડ "123" લખી “change password” પર ક્લિક કરું., આપણે જોશું કે બધા વેલીડેશન તપાસ્યા છે, પાસવર્ડ બદલાયો છે, અને આ મેસેજ મુખ્ય પેજ પર પાછા જવા માટે મળે છે.
 
|-
 
|-
 
|3:18
 
|3:18
|હવે જો હું મેમ્બર (સભ્ય) પુષ્ઠ પર પાછા જવાનો પ્રયાસ કરું છું, તમને દેખાશે કે you must be logged in. આપણો સેશન (સત્ર) વિનાશ પામ્યો છે, કારણ કે આપણે અહીં આપણા “session destroy” ફંક્શનને વાપર્યું હતું.  
+
|હવે જો હું મેમ્બર પેજ પર પાછા જવાનો પ્રયાસ કરું, તમને you must be logged in મળશે. આપણું સેશન સમાપ્ત થયું છે, કારણ કે અહીં “session destroy” ફંક્શન વાપર્યું હતું.  
 
|-
 
|-
 
|3:32
 
|3:32
|અને સાથે જ, જયારે હું ફરીથી લોગીન કરું છું અને મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જેકે મારો જુનો પાસવર્ડ છે, અમને એક “Incorrect password” સંદેશ મળે છે.
+
|અને સાથે જ, જયારે હું ફરી લોગીન કરી મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જે જુનો પાસવર્ડ છે, તો “Incorrect password” મેસેજ મળે છે.
 
|-
 
|-
 
|3:43
 
|3:43
|જો હું "123" પ્રયાસ કરું છું, તમે અંદર આવી ગયા, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે.
+
|જો હું "123" પ્રયાસ કરું તો, you’re in મળે છે, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે.
 
|-
 
|-
 
|3:50
 
|3:50
|ચાલો પાછા જઈને “browse” ક્લિક કરીએ. ચાલો નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ કે પાસવર્ડ 900 થી 202 માં બદલી ગયો છે.  
+
|પાછા જઈ “browse” ક્લિક કરીએ. નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોશું કે પાસવર્ડ 900 થી 202 માં બદલાય ગયો છે.  
 
|-
 
|-
 
|3:59
 
|3:59
|એટલા માટે આ સંપૂર્ણ રીતે એક નવો હેશ છે અને સંપૂર્ણ રીતે એક નવો પાસવર્ડ.
+
|એટલા માટે આ સંપૂર્ણ રીતે નવો હેશ અને નવો પાસવર્ડ છે.
 
|-
 
|-
 
|4:06
 
|4:06
Line 109: Line 109:
 
|-
 
|-
 
|4:11
 
|4:11
|તમને ફક્ત એટલું કરવાની જરૂર છે કે તમારી "sql" ક્વેરીઓને બરાબરથી શીખો. મારી પાસે આના પર બનાવેલ પણ ટ્યુટોરીયલો છે.
+
|તમારે ફક્ત "sql" ક્વેરીઓને બરાબર શીખવાની જરૂર છે. મારી પાસે તે પર પણ ટ્યુટોરીયલો છે.
 
|-
 
|-
 
|4:18
 
|4:18
|અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે તમારા જુના પાસવર્ડને, અને તમારા બે નવા પાસવર્ડોને તપાસવા,
+
|અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે જુના પાસવર્ડને, અને બે નવા પાસવર્ડોને તપાસવા,
 
|-
 
|-
 
|4:24
 
|4:24
|દેખીતી રીતે જયારે આપણે આપણી નોંધણી કરી હતી, આપણી પાસે એ માટે એક મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ.  
+
|જયારે આપણે રજીસ્ટરેશન કર્યું હતું, ત્યારે તે માટે મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ.  
 
|-
 
|-
 
|4:31
 
|4:31
|બીજી એક તપાસને દાખલ કરવા હેતુ મેં આને તમારા પુરતું જ છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો હોવો ન જોઈએ.
+
|બીજી એક તપાસને દાખલ કરવું હું તમારા પર છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો ન હોવો જોઈએ.
 
|-
 
|-
 
|4:42
 
|4:42
|તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં એક mysql ડેટાબેઝને વાપરીને પાસવર્ડ બદલી કરવા બદ્દલ એક મૂળભૂત માળખું છે.
+
|તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં mysql ડેટાબેઝ વાપરીપાસવર્ડ બદલી કરવા માટે આ મૂળભૂત માળખું છે.
 
|-
 
|-
 
|4:53
 
|4:53
|આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ ટિપ્પણીઓ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો.  
+
|આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ કમેન્ટ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો.  
 
|-
 
|-
 
|5:01
 
|5:01
|જોવાબદ્દલ આભાર! મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|જોડાવા બદ્દલ આભાર! આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
|-
 
|-

Latest revision as of 11:36, 5 February 2013

Time Narration
0:03 “change password” ટ્યુટોરીયલનો આ ત્રીજો ભાગ છે. આ ભાગમાં, ડેટાબેઝમાં પાસવર્ડ બદલીશું.
0:11 આપણે અહીં ડેટાબેઝથી પહેલાથી જ જોડાયેલા છીએ.
0:14 પહેલાથી જ જોડાયા છીએ તો ફરીથી જોડાણની આવશક્યતા નથી, કારણ કે આ કમાંડ પહેલાથી જારી થયો છે.
0:23 હું “query change” નામની નવી ક્વેરી બનાવીશ અને તે “mysql query" ફંક્શન સમાન હશે.
0:30 હવે, આ કોડનો નવો ભાગ છે. નીચે સ્ક્રોલ કરીશ જેથી તમે તે સરળતાથી જોઈ શકો.
0:36 આ “UPDATE” છે. તો હું “UPDATE users” લખીશ - જે કોષ્ટક છે - તેથી "users" કોષ્ટકને સુધારણા કરવા માટે,
0:44 હું “SET password equal to new password” લખીશ
0:51 ખાતરી કરો કે હું અહીં અવતરણ ચિન્હ ઉપયોગમાં લઉં છું.
0:56 ત્યારબાદ હું WHERE username is equal to "user" લખીશ, એ વેરીએબલ જે હમણાં મને પેજ પર મળ્યું છે.
1:03 હવે આ,
1:07 આ કોલમમાં જે પણ હશે તે સાથે સમાન થશે.
1:12 તો જો કે આપણે php સેશન પહેલાથી જ પ્રક્રિયમાન કર્યું છે,
1:18 તે "Alex" સમાન છે.
1:21 આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “કોષ્ટક અપડેટ કરો, પાસવર્ડને યુઝર દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડ સાથે બદલો" - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે.
1:32 અને આ “where” ને Alex માં બદલો,
1:37 કારણ કે આ Alex સમાન છે.
1:40 તો, આ પાસવર્ડ બદલાશે કારણ કે આ યુઝરનેમ Alex સમાન છે.
1:45 તો આ 900 થી શરૂ થશે અને જેમ આપણે તેને બદલીશું, આ રીફ્રેશ કરી તપાસીશું કે આ વાસ્તવમાં બદલાયું છે.
1:56 તો હું બીજી અન્ય વસ્તુઓ ઉમેરીશ
2:03 આ અહીં પાછું મુકીએ.
2:06 અને હું પેજ કીલ કરીશ અને “die” લખીશ અને પછી “Your password has been changed” લખીશ.
2:15 ત્યારબાદ હું “return” દર્શાવતી લીંક મુકીશ અને આ મુખ્ય પેજ પર પાછું જશે.
2:23 તે “index.php” છે.
2:27 આપણે પેજને કીલ કરીએ એ પહેલા, હું સેશન સમાપ્ત કરીશ.
2:31 તો “session destroy”.
2:33 કારણ છે કે, એકવાર જયારે યુઝર પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પેજ પર પાછું લઇ જશે, અને આ સેશન સમાપ્ત કરશે.
2:42 તો તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે.
2:59 તો જો આપણે આ ચકાસીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે.
3:00 અને જો હું અહીં પાછી જઈ મારો જુનો પાસવર્ડ - "abc", અને નવો પાસવર્ડ "123" લખી “change password” પર ક્લિક કરું., આપણે જોશું કે બધા વેલીડેશન તપાસ્યા છે, પાસવર્ડ બદલાયો છે, અને આ મેસેજ મુખ્ય પેજ પર પાછા જવા માટે મળે છે.
3:18 હવે જો હું મેમ્બર પેજ પર પાછા જવાનો પ્રયાસ કરું, તમને you must be logged in મળશે. આપણું સેશન સમાપ્ત થયું છે, કારણ કે અહીં “session destroy” ફંક્શન વાપર્યું હતું.
3:32 અને સાથે જ, જયારે હું ફરી લોગીન કરી મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જે જુનો પાસવર્ડ છે, તો “Incorrect password” મેસેજ મળે છે.
3:43 જો હું "123" પ્રયાસ કરું તો, you’re in મળે છે, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે.
3:50 પાછા જઈ “browse” ક્લિક કરીએ. નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોશું કે પાસવર્ડ 900 થી 202 માં બદલાય ગયો છે.
3:59 એટલા માટે આ સંપૂર્ણ રીતે નવો હેશ અને નવો પાસવર્ડ છે.
4:06 તો બધું બરાબર કામ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ કરવા માટે અત્યંત સરળ છે.
4:11 તમારે ફક્ત "sql" ક્વેરીઓને બરાબર શીખવાની જરૂર છે. મારી પાસે તે પર પણ ટ્યુટોરીયલો છે.
4:18 અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે જુના પાસવર્ડને, અને બે નવા પાસવર્ડોને તપાસવા,
4:24 જયારે આપણે રજીસ્ટરેશન કર્યું હતું, ત્યારે તે માટે મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ.
4:31 બીજી એક તપાસને દાખલ કરવું હું તમારા પર છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો ન હોવો જોઈએ.
4:42 તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં mysql ડેટાબેઝ વાપરીપાસવર્ડ બદલી કરવા માટે આ મૂળભૂત માળખું છે.
4:53 આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ કમેન્ટ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો.
5:01 જોડાવા બદ્દલ આભાર! આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali