Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Password-Change-Part-3/Gujarati"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:03 | |0:03 | ||
− | |“change password” ટ્યુટોરીયલનો આ | + | |“change password” ટ્યુટોરીયલનો આ ત્રીજો ભાગ છે. આ ભાગમાં, ડેટાબેઝમાં પાસવર્ડ બદલીશું. |
|- | |- | ||
|0:11 | |0:11 | ||
− | |આપણે અહીં ડેટાબેઝથી પહેલાથી જ | + | |આપણે અહીં ડેટાબેઝથી પહેલાથી જ જોડાયેલા છીએ. |
|- | |- | ||
|0:14 | |0:14 | ||
− | | | + | |પહેલાથી જ જોડાયા છીએ તો ફરીથી જોડાણની આવશક્યતા નથી, કારણ કે આ કમાંડ પહેલાથી જારી થયો છે. |
|- | |- | ||
|0:23 | |0:23 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|0:30 | |0:30 | ||
− | |હવે, આ કોડનો નવો ભાગ છે. | + | |હવે, આ કોડનો નવો ભાગ છે. નીચે સ્ક્રોલ કરીશ જેથી તમે તે સરળતાથી જોઈ શકો. |
|- | |- | ||
|0:36 | |0:36 | ||
− | |આ “UPDATE” છે. તો હું “UPDATE users” લખીશ - જે કોષ્ટક છે - તેથી "users" કોષ્ટકને સુધારણા કરવા માટે | + | |આ “UPDATE” છે. તો હું “UPDATE users” લખીશ - જે કોષ્ટક છે - તેથી "users" કોષ્ટકને સુધારણા કરવા માટે, |
|- | |- | ||
|0:44 | |0:44 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|0:56 | |0:56 | ||
− | |ત્યારબાદ હું | + | |ત્યારબાદ હું WHERE username is equal to "user" લખીશ, એ વેરીએબલ જે હમણાં મને પેજ પર મળ્યું છે. |
|- | |- | ||
|1:03 | |1:03 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|1:21 | |1:21 | ||
− | |આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે | + | |આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “કોષ્ટક અપડેટ કરો, પાસવર્ડને યુઝર દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડ સાથે બદલો" - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે. |
|- | |- | ||
|1:32 | |1:32 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
|1:37 | |1:37 | ||
− | |કારણ કે આ Alex | + | |કારણ કે આ Alex સમાન છે. |
|- | |- | ||
|1:40 | |1:40 | ||
− | | | + | |તો, આ પાસવર્ડ બદલાશે કારણ કે આ યુઝરનેમ Alex સમાન છે. |
|- | |- | ||
|1:45 | |1:45 | ||
− | |તો આ 900 થી | + | |તો આ 900 થી શરૂ થશે અને જેમ આપણે તેને બદલીશું, આ રીફ્રેશ કરી તપાસીશું કે આ વાસ્તવમાં બદલાયું છે. |
|- | |- | ||
|1:56 | |1:56 | ||
− | |તો હું બીજી અન્ય | + | |તો હું બીજી અન્ય વસ્તુઓ ઉમેરીશ |
|- | |- | ||
|2:03 | |2:03 | ||
− | | | + | |આ અહીં પાછું મુકીએ. |
|- | |- | ||
|2:06 | |2:06 | ||
− | |અને હું | + | |અને હું પેજ કીલ કરીશ અને “die” લખીશ અને પછી “Your password has been changed” લખીશ. |
|- | |- | ||
|2:15 | |2:15 | ||
− | |ત્યારબાદ હું | + | |ત્યારબાદ હું “return” દર્શાવતી લીંક મુકીશ અને આ મુખ્ય પેજ પર પાછું જશે. |
|- | |- | ||
|2:23 | |2:23 | ||
− | | | + | |તે “index.php” છે. |
|- | |- | ||
|2:27 | |2:27 | ||
− | |આપણે | + | |આપણે પેજને કીલ કરીએ એ પહેલા, હું સેશન સમાપ્ત કરીશ. |
|- | |- | ||
|2:31 | |2:31 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|2:33 | |2:33 | ||
− | |કારણ છે કે, એકવાર જયારે | + | |કારણ છે કે, એકવાર જયારે યુઝર પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પેજ પર પાછું લઇ જશે, અને આ સેશન સમાપ્ત કરશે. |
|- | |- | ||
|2:42 | |2:42 | ||
− | | | + | |તો તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે. |
|- | |- | ||
|2:59 | |2:59 | ||
− | | | + | |તો જો આપણે આ ચકાસીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે. |
|- | |- | ||
|3:00 | |3:00 | ||
− | |અને જો હું અહીં પાછી | + | |અને જો હું અહીં પાછી જઈ મારો જુનો પાસવર્ડ - "abc", અને નવો પાસવર્ડ "123" લખી “change password” પર ક્લિક કરું., આપણે જોશું કે બધા વેલીડેશન તપાસ્યા છે, પાસવર્ડ બદલાયો છે, અને આ મેસેજ મુખ્ય પેજ પર પાછા જવા માટે મળે છે. |
|- | |- | ||
|3:18 | |3:18 | ||
− | |હવે જો હું મેમ્બર | + | |હવે જો હું મેમ્બર પેજ પર પાછા જવાનો પ્રયાસ કરું, તમને you must be logged in મળશે. આપણું સેશન સમાપ્ત થયું છે, કારણ કે અહીં “session destroy” ફંક્શન વાપર્યું હતું. |
|- | |- | ||
|3:32 | |3:32 | ||
− | |અને સાથે જ, જયારે હું | + | |અને સાથે જ, જયારે હું ફરી લોગીન કરી મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જે જુનો પાસવર્ડ છે, તો “Incorrect password” મેસેજ મળે છે. |
|- | |- | ||
|3:43 | |3:43 | ||
− | |જો હું "123" પ્રયાસ કરું | + | |જો હું "123" પ્રયાસ કરું તો, you’re in મળે છે, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે. |
|- | |- | ||
|3:50 | |3:50 | ||
− | | | + | |પાછા જઈ “browse” ક્લિક કરીએ. નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોશું કે પાસવર્ડ 900 થી 202 માં બદલાય ગયો છે. |
|- | |- | ||
|3:59 | |3:59 | ||
− | |એટલા માટે આ સંપૂર્ણ રીતે | + | |એટલા માટે આ સંપૂર્ણ રીતે નવો હેશ અને નવો પાસવર્ડ છે. |
|- | |- | ||
|4:06 | |4:06 | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
|4:11 | |4:11 | ||
− | | | + | |તમારે ફક્ત "sql" ક્વેરીઓને બરાબર શીખવાની જરૂર છે. મારી પાસે તે પર પણ ટ્યુટોરીયલો છે. |
|- | |- | ||
|4:18 | |4:18 | ||
− | |અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે | + | |અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે જુના પાસવર્ડને, અને બે નવા પાસવર્ડોને તપાસવા, |
|- | |- | ||
|4:24 | |4:24 | ||
− | | | + | |જયારે આપણે રજીસ્ટરેશન કર્યું હતું, ત્યારે તે માટે મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ. |
|- | |- | ||
|4:31 | |4:31 | ||
− | |બીજી એક તપાસને દાખલ | + | |બીજી એક તપાસને દાખલ કરવું હું તમારા પર છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો ન હોવો જોઈએ. |
|- | |- | ||
|4:42 | |4:42 | ||
− | |તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં | + | |તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં mysql ડેટાબેઝ વાપરીપાસવર્ડ બદલી કરવા માટે આ મૂળભૂત માળખું છે. |
|- | |- | ||
|4:53 | |4:53 | ||
− | |આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ | + | |આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ કમેન્ટ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો. |
|- | |- | ||
|5:01 | |5:01 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર! આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- |
Latest revision as of 11:36, 5 February 2013
Time | Narration |
---|---|
0:03 | “change password” ટ્યુટોરીયલનો આ ત્રીજો ભાગ છે. આ ભાગમાં, ડેટાબેઝમાં પાસવર્ડ બદલીશું. |
0:11 | આપણે અહીં ડેટાબેઝથી પહેલાથી જ જોડાયેલા છીએ. |
0:14 | પહેલાથી જ જોડાયા છીએ તો ફરીથી જોડાણની આવશક્યતા નથી, કારણ કે આ કમાંડ પહેલાથી જારી થયો છે. |
0:23 | હું “query change” નામની નવી ક્વેરી બનાવીશ અને તે “mysql query" ફંક્શન સમાન હશે. |
0:30 | હવે, આ કોડનો નવો ભાગ છે. નીચે સ્ક્રોલ કરીશ જેથી તમે તે સરળતાથી જોઈ શકો. |
0:36 | આ “UPDATE” છે. તો હું “UPDATE users” લખીશ - જે કોષ્ટક છે - તેથી "users" કોષ્ટકને સુધારણા કરવા માટે, |
0:44 | હું “SET password equal to new password” લખીશ |
0:51 | ખાતરી કરો કે હું અહીં અવતરણ ચિન્હ ઉપયોગમાં લઉં છું. |
0:56 | ત્યારબાદ હું WHERE username is equal to "user" લખીશ, એ વેરીએબલ જે હમણાં મને પેજ પર મળ્યું છે. |
1:03 | હવે આ, |
1:07 | આ કોલમમાં જે પણ હશે તે સાથે સમાન થશે. |
1:12 | તો જો કે આપણે php સેશન પહેલાથી જ પ્રક્રિયમાન કર્યું છે, |
1:18 | તે "Alex" સમાન છે. |
1:21 | આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “કોષ્ટક અપડેટ કરો, પાસવર્ડને યુઝર દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડ સાથે બદલો" - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે. |
1:32 | અને આ “where” ને Alex માં બદલો, |
1:37 | કારણ કે આ Alex સમાન છે. |
1:40 | તો, આ પાસવર્ડ બદલાશે કારણ કે આ યુઝરનેમ Alex સમાન છે. |
1:45 | તો આ 900 થી શરૂ થશે અને જેમ આપણે તેને બદલીશું, આ રીફ્રેશ કરી તપાસીશું કે આ વાસ્તવમાં બદલાયું છે. |
1:56 | તો હું બીજી અન્ય વસ્તુઓ ઉમેરીશ |
2:03 | આ અહીં પાછું મુકીએ. |
2:06 | અને હું પેજ કીલ કરીશ અને “die” લખીશ અને પછી “Your password has been changed” લખીશ. |
2:15 | ત્યારબાદ હું “return” દર્શાવતી લીંક મુકીશ અને આ મુખ્ય પેજ પર પાછું જશે. |
2:23 | તે “index.php” છે. |
2:27 | આપણે પેજને કીલ કરીએ એ પહેલા, હું સેશન સમાપ્ત કરીશ. |
2:31 | તો “session destroy”. |
2:33 | કારણ છે કે, એકવાર જયારે યુઝર પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પેજ પર પાછું લઇ જશે, અને આ સેશન સમાપ્ત કરશે. |
2:42 | તો તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે. |
2:59 | તો જો આપણે આ ચકાસીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે. |
3:00 | અને જો હું અહીં પાછી જઈ મારો જુનો પાસવર્ડ - "abc", અને નવો પાસવર્ડ "123" લખી “change password” પર ક્લિક કરું., આપણે જોશું કે બધા વેલીડેશન તપાસ્યા છે, પાસવર્ડ બદલાયો છે, અને આ મેસેજ મુખ્ય પેજ પર પાછા જવા માટે મળે છે. |
3:18 | હવે જો હું મેમ્બર પેજ પર પાછા જવાનો પ્રયાસ કરું, તમને you must be logged in મળશે. આપણું સેશન સમાપ્ત થયું છે, કારણ કે અહીં “session destroy” ફંક્શન વાપર્યું હતું. |
3:32 | અને સાથે જ, જયારે હું ફરી લોગીન કરી મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જે જુનો પાસવર્ડ છે, તો “Incorrect password” મેસેજ મળે છે. |
3:43 | જો હું "123" પ્રયાસ કરું તો, you’re in મળે છે, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે. |
3:50 | પાછા જઈ “browse” ક્લિક કરીએ. નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોશું કે પાસવર્ડ 900 થી 202 માં બદલાય ગયો છે. |
3:59 | એટલા માટે આ સંપૂર્ણ રીતે નવો હેશ અને નવો પાસવર્ડ છે. |
4:06 | તો બધું બરાબર કામ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ કરવા માટે અત્યંત સરળ છે. |
4:11 | તમારે ફક્ત "sql" ક્વેરીઓને બરાબર શીખવાની જરૂર છે. મારી પાસે તે પર પણ ટ્યુટોરીયલો છે. |
4:18 | અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે જુના પાસવર્ડને, અને બે નવા પાસવર્ડોને તપાસવા, |
4:24 | જયારે આપણે રજીસ્ટરેશન કર્યું હતું, ત્યારે તે માટે મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ. |
4:31 | બીજી એક તપાસને દાખલ કરવું હું તમારા પર છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો ન હોવો જોઈએ. |
4:42 | તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં mysql ડેટાબેઝ વાપરીપાસવર્ડ બદલી કરવા માટે આ મૂળભૂત માળખું છે. |
4:53 | આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ કમેન્ટ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો. |
5:01 | જોડાવા બદ્દલ આભાર! આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |