Difference between revisions of "Jmol-Application/C3/Crystal-Structure-and-Unit-Cell/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(7 intermediate revisions by the same user not shown)
Line 26: Line 26:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
To follow this tutorial you should have Knowledge of high school chemistry...............આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ.  
+
|  આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ.  
  
 
|-
 
|-
Line 48: Line 48:
 
| 00:57
 
| 00:57
 
| Java version 7 અને  
 
| Java version 7 અને  
 +
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
Line 54: Line 55:
 
|-
 
|-
 
|01:04
 
|01:04
| Crystal structures are grouped under seven crystal systems.
+
|   ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સાત ક્રિસ્ટલ સીસ્ટમ ના અંતર્ગત ગ્રુપ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| This table shows the list of crystal systems and their corresponding lattice parameters.
+
| આ ટેબલ  ક્રિસ્ટલ સીસ્ટમ  અને તેથી સમ્બન્ધિત લેટીસ પેરામીટરસની યાદી દેખાડે છે.
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|Examples for crystals of various compounds and minerals are listed here.
+
|કંપાઉન્ડસ અને મિનરલસ ના ક્રીસ્ટલસ ના માટે ઉદાહરણ અહી યાદીબદ્ધ છે.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
We will display crystal structures of '''Sodium chloride, Graphite '''and''' Calcite '''on''' Jmol panel'''.
+
આપણે જેમોલ પેનલ પર '''Sodium chloride, Graphite '''and''' Calcite ''' (સોડીયમ ક્લોરાઈડ, ગ્રેફાઈટ, અને કેલ્સાઈટ,) ના ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ દેખાડીશું.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| To display the crystal structure on Jmol panel:  
+
|   ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ ને જેમોલ પર દેખાડવા માટે:
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| We need to download the Crystallographic Information File of a particular crystal.
+
| આપણને એક વિશેષ ક્રીસ્ટલના માટે  ''' Crystallographic Information File ''' ડાઉનલોડ કરવાની જુરીયાત છે.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
| '''CIF''' is a standard text file format for representing crystallographic information.
+
| '''CIF''' ક્રીસ્ટલોગ્રાફિક  ઇન્ફ્રોર્મશન ને જોવા માટે એક સ્ટેન્ડડ ટેક્સ્ટ ફાઈલ ફોરમેટ છે.
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| '''CIF''' format has the file extension '''.cif.'''
+
| '''CIF''' ફોરમેટ  '''.cif.'''એક્સ્ટેંશન ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|  '''Crystallography Open Database''' is an open-access database.
+
|  '''Crystallography Open Database''' એ ઓપન એક્સેસ ડેટાબેસ છે.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| The downloadable '''CIF''' are available at '''COD''' website.
+
| ડાઉનલોડ થવા વાળું  '''CIF''' '''COD''' વેબસાઈટ પર ઉપલભ્ધ છે.
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
| The website can be accessed through the given link.
+
| વેબસાઈટ આપેલ લીંક થી એક્સેસ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
Let us open '''COD''' database website and download some''' CIF''' files.
+
| હવે '''COD''' ડેટાબેસ ખોલીએ અને અમુક '' CIF''' ફાઈલસ ડાઉનલોડ કરીએ.
  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
Here I have opened the '''COD''' website.
+
અહી મેં '''COD''' વેબસાઈટ ખોલી છે.
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
| On the left side of the page, information is divided under various headings.
+
|પેજના ડાબી બાજુ એ જાણકારી અનેક શીર્ષકોમાં વિભાજીત કરાવાય છે.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
| Under the heading '''Accessing COD Data,''' there are sub-headings like '''Browse''', '''Search''' etc.
+
|   '''Accessing COD Data,''' શીર્ષકમાં  ઉપશીર્ષક જેમકે '''Browse''', '''Search''' વગરે.
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| Click on '''Search''' option. A new page opens.
+
|   '''Search''' વિકલ્પ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે.
  
 
|-
 
|-
 
|02:31
 
|02:31
|On the '''Search''' page we find many options to search for CIF files.  
+
| '''Search''' પેજ પર આપણેને ''' CIF ''' ફાઈલ ના માટે અનેક વિકલ્પ શોધવાના છે.
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
| Click on '''Hints and Tips''' link.
+
|   '''Hints and Tips''' લીંક પર ક્લિક કરો.સર્ચ વિકલ્પને અસરકારક રૂપે કેસે ઉપયોગ થાય તેને આ જાણકારી સાથે એક પેજ ખુલે છે.
 
+
A page opens with information on how to use search options effectively.
+
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
| Go back to the Search page.
+
|સર્ચ પેજ પર પાછા જાવ.
  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
| We can search for the crystal structure using  '''COD ID'''
+
|'''COD ID''' નો ઉપયોગ કરીને આપણે આપેલ પ્રકારથી ક્રીસ્ટલ સ્ટ્રક્ચરને શોધી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|02:54
 
|02:54
| '''OpenBabel Fastsearch''' or  Type the name of the chemical or mineral in the '''text box'''.
+
| '''OpenBabel Fastsearch''' ટેક્સ્ટ બોક્સમાં કેમિકલ અથવા મિનરલનું નામ ટાઈપ કરીને.
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| For example to search for the CIF file of Sodium Chloride:
+
|ઉદાહરણ તરીકે સોડીયમ ક્લોરાઈડની CIF ફાઈલ ને શોધવા  માટે
  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
| Type “'''Halite'''” which is the mineral name for sodium chloride, in the text box.
+
| ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો “'''Halite'''” je સોડીયમ ક્લોરાઈડ નું મિનરલ નામ છે
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
| Scroll down to '''elements '''box.
+
|   '''elements '''બોક્સ માટે નીચે સ્ક્રોલ  કરો .
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| Type the symbol for Sodium that is Na and Cl for chloride.
+
|   ટાઇપ કરો  Na સોડીયમ માટે અને  Cl ક્લોરાઈડ માટે
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| Scroll down to, '''Number of distinct elements''' box.
+
|   '''Number of distinct elements''' બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
| Here we have an option to type minimum and maximum elements.  
+
| અહી આપણી પાસે મીનીમમ અને મેક્ઝીમમ એલિમેન્ટસ ટાઈપ કરવાનો વિકલ્પ છે.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| Type 2 in the minimum box, if you want crystal structure with only two elements.That is '''Sodium''' and '''Chloride''' .  
+
|મીનીમમ બોક્સમાં ટાઈપ કરો  2 જો તમે ફક્ત બે એલિમેન્ટસ ના સાથે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર ઈચ્છો છો. જે  '''Sodium''' અને  '''Chloride''' છે.
 +
 
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| Click on '''Send''' button.
+
|'''Send''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| A web page opens with crystal structure data files for Sodium chloride.
+
|સોડીયમ ક્લોરાઈડના માટે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર એટ ફાઈલસ નાસાથે એક પેજ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| Right click on the COD ID and click on “'''open the link in a new tab'''”.
+
|COD ID પર જમણું ક્લિક કરો અને “'''open the link in a new tab'''” પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| This page has detailed information regarding the particular crystal structure.  
+
| આ પેજ તે વિશેષ ક્રીસ્ટલ સ્ટ્રક્ચર થી સંબંધિત વિસ્તૃત જાણકારી ધારાવે છે.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Go back to the database web page.
+
|   ડેટાબેસ વેબપેજ પર પાછા જાવ.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
| Click on the link “'''archive of CIF files'''” located on the right-hand side of the page.  
+
|   “'''archive of CIF files'''” લીંક પર ક્લિક કરો જે પેજ ના જમણી બાજુએ  છે.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| A dialogue box opens on the screen, Select '''Open with''' option. Click on '''OK''' button.
+
| સ્ક્રીન પર ડાઈલોગ બોક્સ ખુલે છે  '''Open with''' વિકલ્પ પસંદ કરો. '''OK''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| A folder with many '''CIF '''files for sodium chloride crystal opens on the screen.
+
|સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલ ના માટે અનેક '''CIF '''ફાઈલના સાથે એક ફોલ્ડર ખુલે છે.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| Select the files you want to download by clicking on them.
+
|   ફાઈલસ તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે પર ક્લિક કરીને તેને પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| Click on “'''Extract'''” button on the tool bar.
+
| જે ટૂલ બાર પર “'''Extract'''” બટન ને ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
Save the files at a convenient location on your system.
+
પોતાના સીસ્ટમ પર અનુકૂળ સ્થાન પર ફાઈલોને સેવ કરો.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| Click on '''Extract. '''Close the window.
+
| '''Extract. ''' પર ક્લિક કરો. વિન્ડો ને બંદ કરો.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| Go back to the search page.
+
| સર્ચ પેજ પર પાછા જાવ.
  
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|Now download '''CIF''' files for '''graphite''' and '''calcite''' using same procedure as before.
+
| હવે પહેલાની જેમ જ સમાન પ્રક્રિયાનો ઉપયોગ કરીને '''graphite''' અને  '''calcite''' નું  '''CIF''' ફાઈલ ડાઉનલોડ કરો.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
We will now open the '''CIF''' file of '''sodium chloride''' in Jmol.
+
હવે આપણે જેમોલમાં  '''sodium chloride'''   ની  '''CIF''' ફાઈલ ખોલીશ.
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
Here I have opened the Jmol window.
+
અહી મેં જેમોલ વિન્ડો ખોલી છે.
 
+
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| Click on “Open a file” icon in the tool bar.
+
|   ટૂલ બારમાં '“Open a file”' આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| Navigate to the location of the '''CIF''' file of '''sodium chloride.''' which we have downloaded from the '''COD''' database.  
+
| '''sodium chloride.''' ની '''CIF''' ફાઈલના લોકેશન પર જાવ જે આપણે '''COD''' ડેટાબેસ થી ડાઉનલોડ કર્યું છે.  
  
 
|-
 
|-
 
|05:12
 
|05:12
|Click on '''Open'''.
+
| '''Open''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|  '''Unit cell''' of sodium chloride crystal opens on the screen.  
+
સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલનું '''Unit cell''' ખુલે છે.
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|  '''Unit cell''' is the smallest repeating unit in a crystal.
+
|  '''Unit cell''' ક્રીસ્ટલમાં બધાથી નાની પુનરાવર્તન થવા વાડી યુનિટ છે.
  
 
|-
 
|-
 
|05:23
 
|05:23
|Stacking of these unit cells in 3 dimensions will form the basis of the crystal structure.
+
| આ યુનિટ સેલનું 3 ડાઈમેન્શન માં સ્ટેક કરવું ક્રીસ્ટલ સ્ટ્રક્ચરનું આધાર બનાવશે.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| Back to the Jmol Panel.
+
| જેમોલ પેનલ પર પાછા જાવ.
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| Relevant data for unit cell is displayed on the left-hand side of the panel.
+
|યુનિટ સેલથી સમ્બન્ધિત ડેટા પેનલ ના ડાબી બાજુએ પ્રદશિત થાય છે.
  
 
|-
 
|-
 
|05:37
 
|05:37
|It begins with the '''space group''' classification.
+
| આ  '''space group''' વર્ગીકરણ ના સાથે શરુ થાય છે.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| Sodium Chloride belongs to the cubic lattice system. Hence the vectors''' a''', '''b''' and''' c '''are equal.
+
|   સોડીયમ ક્લોરાઈડ, ક્યુબીક લેટીક્સ સીસ્ટમથી અનુસરે છે. તે માટે ''' a''', '''b''' અને ''' c ''' સમાન હોય છે.
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| The angles '''alpha''', '''beta''' and '''gamma''' are 90 degrees.
+
| એંગલસ '''alpha''', '''beta''' અને  '''gamma''' એ  ''' 90 degrees.''' હોય છે.
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| Right click to open the pop-up menu.
+
| મેનુ ને ખોલવા માટે જમણું ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| Scroll down to '''Symmetry''' option.  
+
|'''Symmetry''' વિકલ્પ માટે નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
| In the sub-menu we have options to display symmetry elements.
+
| સબ-મેનુ  માં આપણી પાસે સિમીટ્રી એલિમેન્ટસ દેખાડવાનો વિકલ્પ છે.
  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| We can also display blocks of unit cells using the options in the sub-menu.
+
|સબ-મેનુમાં વિકલ્પોનો ઉપયોગ કરીને યુનિટ સેલ્સના બ્લોકસ ને પણ દેખાડી શકાય છે.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
For example click on '''Reload {1 1 1}''' option.  
+
ઉદાહરણ તરીકે '''Reload {1 1 1}''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
| On the panel we have a unit cell block, showing face center cubic lattice.
+
| પેનલ પર આપણી પાસે યુનિટ સેલ બ્લોક છે , જે ફેસ ક્યુબીક લેટીકસ બતાડી રહ્યું છે.
  
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
To change the display;  Open the pop-up menu, scroll down to style then scheme and click on '''CPK Spacefil'''l.
+
ડિસ્પ્લે ને બદલવા માટે , પોપ-અપ મેનુ ખોલો, ''' style '''  માટે સ્ક્રોલ કરો પછી ''' scheme ''' અને '''CPK Spacefill.''' પર ક્લિક કરો.
 +
 
  
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| Here on the panel we have the crystal structure in CPK display.
+
|પેનલ પર આપણી પાસે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર CPK ડિસ્પ્લે માં છે.
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
Open the pop-up menu again scroll down to symmetry and click on '''Reload {4 4 4 6 6 6 1}'''option.  
+
ફરીથી '''  pop-up ''' મેનુ  ખોલો, ''' symmetry ''' માટે નીચે સ્ક્રોલ કરો અને '''Reload {4 4 4 6 6 6 1}''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06:44
 
|06:44
|This option loads the 27 cell block on Jmol panel.
+
| આ વિકલ્પ જેમોલ પેનલ પર '''  27 '''  સેલ બ્લોક લોડ કરે છે.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
Open the pop-up menu go to symmetry go back to '''Reload {1 1 1}''' option.  
+
''' pop-up ''' મેનુ  ખોલો,  ''' symmetry ''' પર પાછા જાવ '''Reload {1 1 1}''' વિકલ્પ પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| To display the symmetry elements, open the pop-up menu again.
+
| સિમીટ્રી એલિમેન્ટ દેખાડવા માટે ''' pop-up ''' મેનુ ફરીથી ખોલો.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
| Scroll down to symmetry in the sub-menu and click on '''mirrorplane (x z y)''' option .
+
|મેનુ માં  ''' symmetry ''' માટે સ્ક્રોલ કરો અને  '''mirrorplane (x z y)''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
On the panel we have a cubic lattice with '''mirrorplane (x z y)''' displayed.
+
| પેનલ; પર આપણી પાસે પ્રદશિત '''mirrorplane (x z y)''' ના સાથે ક્યુબીક લેટીકસ છે.
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
Let us now load the CIF file for '''graphite''' ,which belongs to hexagonal crystal system.
+
|   હવે '''graphite''' ના માટે CIF ફાઈલ લોડ કરીએ, જે ''' hexagonal crystal system.'''  ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
As shown earlier use '''Open a file '''option to load the CIF file for graphite on the panel.
+
|   પહેલા પ્રદશિતની જેમ પેનલ પર ગ્રેફાઈટની CIF ફાઈલ લોડ કરવા માટે '''Open a file ''' વિકલ્પનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|  '''Unit cell''' for '''graphite''' opens on the panel.
+
|   પેનલ પર '''graphite''' નું '''Unit cell''' ખુલે છે.
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
Observe the unit cell parameters,
+
યુનિટ સેલ પેરામીટર નું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| The vectors''' a '''equal to '''b''' but not equal to '''c.'''
+
| વેક્ટરસ ''' a ''' '''b''' ના બરાબર છે પણ  '''c.''' ના બરાબર નથી.
 +
 
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
Angles, '''alpha''' and '''beta''' equal to 90 degrees and''' gamma '''equal to 120 degrees.
+
|એંગલસ '''alpha''' અને  '''beta'''   ''' 90 degrees '''  ના બરાબર છે અને  ''' gamma ''' ''' 120 degrees.''' ના બરાબર છે
  
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
| Open the pop-up menu scroll down to '''Symmetry '''and click on '''Reload {444 666 1}''' option.
+
|   પોપ-અપ મેનુ ખોલો ''Symmetry ''' માટે સ્ક્ર૯લ કરો અને  '''Reload {444 666 1}''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|  '''Hexagonal lattice''' arrangement of atoms is shown on the screen.
+
| સ્ક્રીન પર પરમાણુ નું '''Hexagonal lattice''' વ્યવસ્થા દેખાય છે.
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
To change the display , open the pop-up menu go to style, go to scheme click on '''wireframe '''option.
+
ડીસ્લ્પે ને બદલવા માટે પોપ-અપ મેનુ ખોલો ''' style,'''  પર જાવ. ''' scheme '''' પર જાવ '''wireframe ''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
Similarly I have opened a CIF file of mineral '''calcite''' on the panel.
+
| તેજ પ્રકારે મેં પેનલ પર '''calcite''' મિનરલ ની CIF ફાઈલ ખોલી છે.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
|  '''Calcite''' belongs to the '''rhombohedral''' crystal system.
+
|  '''Calcite''' એ  '''rhombohedral''' ક્રિસ્ટલ સીસ્ટમ  અનુસરે છે.  
  
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
You can open the CIF of any crystal system and explore the structure and symmetry options.
+
તમે કોઈ પણ ક્રિસ્ટલ સીસ્ટમ ની CIF ખોલી શકીએ છીએ અને સ્ટ્રક્ચર અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
Let's summarize, In this tutorial we have learnt to Download '''CIF''' from '''Crystallography Open Database.'''
+
ચાલો સારાંશ, લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા '''Crystallography Open Database.''' થી '''CIF''' ડાઉનલોડ કરતા
  
 
|-
 
|-
 
|08:35
 
|08:35
| Open '''CIF''' in Jmol.
+
| જેમોલમાં  '''CIF''' ખોલતા.
  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|Display '''unit cell''' and '''unit cell parameters.'''
+
| '''unit cell''' અને  '''unit cell parameters.''' ને દર્શાવતા.
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
| And display crystal structures of '''sodium chloride''', '''graphite''' and '''calcite'''.
+
| અને '''sodium chloride''', '''graphite''' અને  '''calcite'''. સ્ટ્રક્ચરને દર્શાવતા.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
For assignment
+
| એસાઈનમેન્ટ તરીકે COD''' ડેટાબેસ થી ''' quartz crystal '''ના માટે '''CIF'''  ડાઉનલોડ કરો.
  
Download '''CIF''' for quartz crystal from '''COD''' database.
 
  
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|Display unit cell on '''Jmol''' panel and explore the symmetry options.
+
| જેમોલ પેનલ પર યુનિટ સેલ દેખાડો અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરો.
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
This video summarizes the Spoken Tutorial project
+
ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
| We Conducts workshops using spoken tutorials and Give certificates.
+
|   સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
 
+
Please contact us.
+
  
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
The spoken tutorial project is funded by NMEICT-MHRD govt of India.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે,
  
 
|-
 
|-
 
|09:18
 
|09:18
| This is Snehalatha from IIT Bombay signing off. Thank you for joining.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Latest revision as of 11:42, 25 May 2016

Time
Narration
00:01 Jmol. માં Crystal Structure and unit cell પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં, આપણે Crystallography Open Database. થી CIF એટલેકે Crystallographic Information file ને ડાઉનલોડ કરતા.
00:17 જેમોલમાં CIF ખોલતા.
00:20 જેમોલ પેનલ પર unit cell અને unit cell parameters ને દર્શાવતા.
00:25 અને વિવિધ ક્રિસ્ટલ સીસ્ટમના ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને દર્શાવતા. ઉદાહરણ તરીકે Cubic, Hexagonal અને Rhombohedral.. (ક્યુબીક, હેક્સાગોનલ અને રોમ્બોહેડ્રલ )
00:34 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ.
00:39 અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.


00:42 જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:48 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version. 14.04
00:54 Jmol version 12.2.32
00:57 Java version 7 અને
01:01 Mozilla Firefox browser 35.0
01:04 ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સાત ક્રિસ્ટલ સીસ્ટમ ના અંતર્ગત ગ્રુપ કરવામાં આવે છે.
01:08 આ ટેબલ ક્રિસ્ટલ સીસ્ટમ અને તેથી સમ્બન્ધિત લેટીસ પેરામીટરસની યાદી દેખાડે છે.
01:14 કંપાઉન્ડસ અને મિનરલસ ના ક્રીસ્ટલસ ના માટે ઉદાહરણ અહી યાદીબદ્ધ છે.
01:20 આપણે જેમોલ પેનલ પર Sodium chloride, Graphite and Calcite (સોડીયમ ક્લોરાઈડ, ગ્રેફાઈટ, અને કેલ્સાઈટ,) ના ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ દેખાડીશું.
01:27 ક્રીસ્ટલ સ્ટ્રક્ચરસ ને જેમોલ પર દેખાડવા માટે:
01:31 આપણને એક વિશેષ ક્રીસ્ટલના માટે Crystallographic Information File ડાઉનલોડ કરવાની જુરીયાત છે.
01:37 CIF ક્રીસ્ટલોગ્રાફિક ઇન્ફ્રોર્મશન ને જોવા માટે એક સ્ટેન્ડડ ટેક્સ્ટ ફાઈલ ફોરમેટ છે.
01:43 CIF ફોરમેટ .cif.એક્સ્ટેંશન ધરાવે છે.
01:48 Crystallography Open Database એ ઓપન એક્સેસ ડેટાબેસ છે.
01:53 ડાઉનલોડ થવા વાળું CIF COD વેબસાઈટ પર ઉપલભ્ધ છે.
01:58 વેબસાઈટ આપેલ લીંક થી એક્સેસ કરી શકાય છે.
02:03 હવે COD' ડેટાબેસ ખોલીએ અને અમુક CIF ફાઈલસ ડાઉનલોડ કરીએ.
02:10 અહી મેં COD વેબસાઈટ ખોલી છે.
02:13 પેજના ડાબી બાજુ એ જાણકારી અનેક શીર્ષકોમાં વિભાજીત કરાવાય છે.
02:19 Accessing COD Data, શીર્ષકમાં ઉપશીર્ષક જેમકે Browse, Search વગરે.
02:27 Search વિકલ્પ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે.
02:31 Search પેજ પર આપણેને CIF ફાઈલ ના માટે અનેક વિકલ્પ શોધવાના છે.
02:36 Hints and Tips લીંક પર ક્લિક કરો.સર્ચ વિકલ્પને અસરકારક રૂપે કેસે ઉપયોગ થાય તેને આ જાણકારી સાથે એક પેજ ખુલે છે.
02:46 સર્ચ પેજ પર પાછા જાવ.
02:59 COD ID નો ઉપયોગ કરીને આપણે આપેલ પ્રકારથી ક્રીસ્ટલ સ્ટ્રક્ચરને શોધી શકીએ છીએ.
02:54 OpenBabel Fastsearch ટેક્સ્ટ બોક્સમાં કેમિકલ અથવા મિનરલનું નામ ટાઈપ કરીને.
03:01 ઉદાહરણ તરીકે સોડીયમ ક્લોરાઈડની CIF ફાઈલ ને શોધવા માટે
03:06 ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો “Halite” je સોડીયમ ક્લોરાઈડ નું મિનરલ નામ છે
03:12 elements બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો .
03:15 ટાઇપ કરો Na સોડીયમ માટે અને Cl ક્લોરાઈડ માટે
03:20 Number of distinct elements બોક્સ માટે નીચે સ્ક્રોલ કરો.
03:24 અહી આપણી પાસે મીનીમમ અને મેક્ઝીમમ એલિમેન્ટસ ટાઈપ કરવાનો વિકલ્પ છે.
03:29 મીનીમમ બોક્સમાં ટાઈપ કરો 2 જો તમે ફક્ત બે એલિમેન્ટસ ના સાથે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર ઈચ્છો છો. જે Sodium અને Chloride છે.


03:37 Send બટન પર ક્લિક કરો.
03:40 સોડીયમ ક્લોરાઈડના માટે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર એટ ફાઈલસ નાસાથે એક પેજ ખુલે છે.
03:45 COD ID પર જમણું ક્લિક કરો અને “open the link in a new tab” પર ક્લિક કરો.
03:51 આ પેજ તે વિશેષ ક્રીસ્ટલ સ્ટ્રક્ચર થી સંબંધિત વિસ્તૃત જાણકારી ધારાવે છે.
03:57 ડેટાબેસ વેબપેજ પર પાછા જાવ.
04:00 archive of CIF files” લીંક પર ક્લિક કરો જે પેજ ના જમણી બાજુએ છે.
04:08 સ્ક્રીન પર ડાઈલોગ બોક્સ ખુલે છે Open with વિકલ્પ પસંદ કરો. OK બટન પર ક્લિક કરો.
04:17 સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલ ના માટે અનેક CIF ફાઈલના સાથે એક ફોલ્ડર ખુલે છે.
04:23 ફાઈલસ તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે પર ક્લિક કરીને તેને પસંદ કરો.
04:28 જે ટૂલ બાર પર “Extract” બટન ને ક્લિક કરો.
04:32 પોતાના સીસ્ટમ પર અનુકૂળ સ્થાન પર ફાઈલોને સેવ કરો.
04:37 Extract. પર ક્લિક કરો. વિન્ડો ને બંદ કરો.
04:41 સર્ચ પેજ પર પાછા જાવ.
04:43 હવે પહેલાની જેમ જ સમાન પ્રક્રિયાનો ઉપયોગ કરીને graphite અને calcite નું CIF ફાઈલ ડાઉનલોડ કરો.
04:51 હવે આપણે જેમોલમાં sodium chloride ની CIF ફાઈલ ખોલીશ.
04:55 અહી મેં જેમોલ વિન્ડો ખોલી છે.
04:59 ટૂલ બારમાં '“Open a file”' આઇકન પર ક્લિક કરો.
05:03 sodium chloride. ની CIF ફાઈલના લોકેશન પર જાવ જે આપણે COD ડેટાબેસ થી ડાઉનલોડ કર્યું છે.
05:12 Open પર ક્લિક કરો.
05:14 સ્ક્રીન પર સોડીયમ ક્લોરાઈડ ક્રીસ્ટલનું Unit cell ખુલે છે.
05:19 Unit cell ક્રીસ્ટલમાં બધાથી નાની પુનરાવર્તન થવા વાડી યુનિટ છે.
05:23 આ યુનિટ સેલનું 3 ડાઈમેન્શન માં સ્ટેક કરવું ક્રીસ્ટલ સ્ટ્રક્ચરનું આધાર બનાવશે.
05:29 જેમોલ પેનલ પર પાછા જાવ.
05:32 યુનિટ સેલથી સમ્બન્ધિત ડેટા પેનલ ના ડાબી બાજુએ પ્રદશિત થાય છે.
05:37 space group વર્ગીકરણ ના સાથે શરુ થાય છે.
05:41 સોડીયમ ક્લોરાઈડ, ક્યુબીક લેટીક્સ સીસ્ટમથી અનુસરે છે. તે માટે a, b અને c સમાન હોય છે.
05:50 એંગલસ alpha, beta અને gamma 90 degrees. હોય છે.
05:55 મેનુ ને ખોલવા માટે જમણું ક્લિક કરો.
05:59 Symmetry વિકલ્પ માટે નીચે સ્ક્રોલ કરો.
06:01 સબ-મેનુ માં આપણી પાસે સિમીટ્રી એલિમેન્ટસ દેખાડવાનો વિકલ્પ છે.
06:05 સબ-મેનુમાં વિકલ્પોનો ઉપયોગ કરીને યુનિટ સેલ્સના બ્લોકસ ને પણ દેખાડી શકાય છે.
06:10 ઉદાહરણ તરીકે Reload {1 1 1} વિકલ્પ પર ક્લિક કરો.
06:15 પેનલ પર આપણી પાસે યુનિટ સેલ બ્લોક છે , જે ફેસ ક્યુબીક લેટીકસ બતાડી રહ્યું છે.
06:21 ડિસ્પ્લે ને બદલવા માટે , પોપ-અપ મેનુ ખોલો, style માટે સ્ક્રોલ કરો પછી scheme અને CPK Spacefill. પર ક્લિક કરો.


06:29 પેનલ પર આપણી પાસે ક્રીસ્ટલ સ્ટ્રક્ચર CPK ડિસ્પ્લે માં છે.
06:34 ફરીથી pop-up મેનુ ખોલો, symmetry માટે નીચે સ્ક્રોલ કરો અને Reload {4 4 4 6 6 6 1} વિકલ્પ પર ક્લિક કરો.
06:44 આ વિકલ્પ જેમોલ પેનલ પર 27 સેલ બ્લોક લોડ કરે છે.
06:49 pop-up મેનુ ખોલો, symmetry પર પાછા જાવ Reload {1 1 1} વિકલ્પ પર જાવ.
06:56 સિમીટ્રી એલિમેન્ટ દેખાડવા માટે pop-up મેનુ ફરીથી ખોલો.
07:00 મેનુ માં symmetry માટે સ્ક્રોલ કરો અને mirrorplane (x z y) વિકલ્પ પર ક્લિક કરો.
07:08 પેનલ; પર આપણી પાસે પ્રદશિત mirrorplane (x z y) ના સાથે ક્યુબીક લેટીકસ છે.
07:16 હવે graphite ના માટે CIF ફાઈલ લોડ કરીએ, જે hexagonal crystal system. ધરાવે છે.
07:22 પહેલા પ્રદશિતની જેમ પેનલ પર ગ્રેફાઈટની CIF ફાઈલ લોડ કરવા માટે Open a file વિકલ્પનો ઉપયોગ કરો.
07:29 પેનલ પર graphite નું Unit cell ખુલે છે.
07:33 યુનિટ સેલ પેરામીટર નું અવલોકન કરો.
07:35 વેક્ટરસ a b ના બરાબર છે પણ c. ના બરાબર નથી.


07:40 એંગલસ alpha અને beta 90 degrees ના બરાબર છે અને gamma 120 degrees. ના બરાબર છે
07:47 પોપ-અપ મેનુ ખોલો Symmetry માટે સ્ક્ર૯લ કરો અને Reload {444 666 1}' વિકલ્પ પર ક્લિક કરો.
07:56 સ્ક્રીન પર પરમાણુ નું Hexagonal lattice વ્યવસ્થા દેખાય છે.
08:01 ડીસ્લ્પે ને બદલવા માટે પોપ-અપ મેનુ ખોલો style, પર જાવ. scheme ' પર જાવ wireframe વિકલ્પ પર ક્લિક કરો.
08:10 તેજ પ્રકારે મેં પેનલ પર calcite મિનરલ ની CIF ફાઈલ ખોલી છે.
08:16 Calciterhombohedral ક્રિસ્ટલ સીસ્ટમ અનુસરે છે.
08:20 તમે કોઈ પણ ક્રિસ્ટલ સીસ્ટમ ની CIF ખોલી શકીએ છીએ અને સ્ટ્રક્ચર અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરી શકો છો.
08:27 ચાલો સારાંશ, લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Crystallography Open Database. થી CIF ડાઉનલોડ કરતા
08:35 જેમોલમાં CIF ખોલતા.
08:38 unit cell અને unit cell parameters. ને દર્શાવતા.
08:41 અને sodium chloride, graphite અને calcite. સ્ટ્રક્ચરને દર્શાવતા.
08:47 એસાઈનમેન્ટ તરીકે COD ડેટાબેસ થી quartz crystal ના માટે CIF ડાઉનલોડ કરો.


08:53 જેમોલ પેનલ પર યુનિટ સેલ દેખાડો અને સિમીટ્રી વિકલ્પોનું અન્વેષણ કરો.
08:59 ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:02 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:06 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
09:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે,
09:18 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki