Difference between revisions of "Scilab/C4/ODE-Euler-methods/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | ''' Euler Methods''' નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના | + | | ''' Euler Methods''' નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 54: | Line 54: | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | '''Euler method,''' માં આપણને '''ODE.''' ના હલ નું આપણને બરાબર અનુમાન મળે છે. |
|- | |- | ||
Line 68: | Line 68: | ||
|01:08 | |01:08 | ||
− | | | + | | ચાલો '''Euler method.''' મેથડ વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
|- | |- | ||
Line 112: | Line 112: | ||
|01:47 | |01:47 | ||
− | || | + | || આપણે આર્ગ્યુમેન્ટસ ''f, t init, y init, h''' અને '''N''' ના સાથે n '''Euler underscore o d e''' ફંક્શન ને વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | |' | + | |'જ્યાં : '''f''' હલ કરવા વાળું ફંક્શન છે. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | |'''t init''' | + | |'''t init''' ટાઈમ '''t''' ની ઇનીશીયલ વેલ્યુ છે, |
|- | |- | ||
Line 127: | Line 127: | ||
|02:05 | |02:05 | ||
− | ||'''y init''' | + | ||'''y init''' '''y''' ની ઇનીશીયલ વેલ્યુ છે, , |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | '''h''' | + | | '''h''' '''step length''' છે અને '''n''' '''iterations.''' ની સંખ્યા છે. |
|- | |- | ||
Line 138: | Line 138: | ||
|02:14 | |02:14 | ||
− | | | + | | પછી આપણે '''t''' અને '''y''' ની વેલ્યુનવે '''zeros.''' ના વેક્ટરસ સુધી ઇનીશીલાઈઝ કરીએ છીએ. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | || | + | || આપણે '''t''' અને '''y''' ની ઇનીશીયલ વેલ્યુને ક્રમશ:'''t of one''' અને '''y of one''' માં રાખીએ છીએ. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | | + | | પછી આપણે '''y''' ની વેલ્યુ મેળવવા માટે '''one થી N''' સુધી '''iterate''' કરીએ છીએ. |
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | | | + | | અહી આપણે '''y. ''' ની વેલ્યુ મેળવવા માટે '''Euler method''' લાગુ કરીએ છીએ. |
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | | | + | | છેલ્લે આપણે '''function.''' ને સમાપ્ત કરીએ છીએ. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | '''Euler underscore o d e dot sci''' ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | ઉદાહરણ હલ કરવા માટે '''Scilab console''' પર જઈએ. |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | આપણે આપેલ ટાઈપ કરીને ''' function ''' ને વ્યાખ્યાયિત કરીશું. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |'''d e f f | + | |'''d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y બંદ અવતરણ comma ખુલ્લો અવતરણ y dot equal to ખુલ્લો કૌંસ minus two asterisk t બંદ કૌંસ minus y બંદ અવતરણ બંદ કૌંસ ''' |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | | | + | |એન્ટર દબાવો. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | | | + | | પછી ટાઈપ કરો : '''t init is equal to zero. ''' |
|- | |- | ||
Line 185: | Line 185: | ||
| 03:31 | | 03:31 | ||
− | | | + | |એન્ટર દબાવો. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | || | + | ||ટાઈપ કરો: '''y init is equal to minus one.''' |
|- | |- | ||
Line 196: | Line 196: | ||
|03:38 | |03:38 | ||
− | || | + | ||એન્ટર દબાવો. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | ટાઈપ કરો: '''step length h is equal to zero point one.''' |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | એન્ટર દબાવો. |
+ | |||
|- | |- | ||
Line 213: | Line 214: | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | '''step length''' is '''zero point one''' છે અને આપણને '''zero point five.''' પર '''y''' ની વેલ્યુ મેળવવાની છે. |
|- | |- | ||
Line 219: | Line 220: | ||
|03:53 | |03:53 | ||
− | || | + | || માટે '''iterations''' ની સંખ્યા '''five.''' હોવી જોઈએ. |
|- | |- | ||
Line 225: | Line 226: | ||
|03:59 | |03:59 | ||
− | | | + | |પ્રત્યેક '''iteration,''' પર '''t''' ની વેલ્યુ '''zero point one.''' થી વધશે. |
|- | |- | ||
Line 231: | Line 232: | ||
| 04:05 | | 04:05 | ||
− | | | + | |તો ટાઈપ કરો capital '''N is equal to five''' (N=5) |
|- | |- | ||
Line 237: | Line 238: | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | |અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 243: | Line 244: | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | '''function,''' ને કોલ કરવા માટે ટાઈપ કરો : |
|- | |- | ||
Line 249: | Line 250: | ||
| 04:14 | | 04:14 | ||
− | | ''' | + | | '''ખુલ્લો ચોરસ કૌંસ t comma y બંદ ચોરસ કૌંસ equal to Euler underscore o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ ''' |
|- | |- | ||
Line 255: | Line 256: | ||
| 04:33 | | 04:33 | ||
− | || | + | ||અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 261: | Line 262: | ||
| 04:35 | | 04:35 | ||
− | || | + | || ''' t equal to zero point five''' પર '''y''' ની વેલ્યુ દખાય છે. |
|- | |- | ||
Line 267: | Line 268: | ||
| 04:41 | | 04:41 | ||
− | || | + | ||હવે '''Modified Euler method. ''' ને જોઈએ. |
|- | |- | ||
Line 273: | Line 274: | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | |આ '''second order method''' અને '''stable two step method. ''' છે. |
|- | |- | ||
Line 279: | Line 280: | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | આપણને '''time step.''' ના અંતમાં અને શરૂઆતમાં '''function''' નું એવરેજ મેળવવાનું છે. |
|- | |- | ||
Line 285: | Line 286: | ||
|04:56 | |04:56 | ||
− | | | + | |ચાલો '''Modified Euler method.''' વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
|- | |- | ||
Line 291: | Line 292: | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | આપણને એક '''function y dash is equal to t plus y plus t y. ''' આપેલ છે. |
|- | |- | ||
Line 297: | Line 298: | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | | '''y''' ની ઇનીશીયલ વેલ્યુ '''one''' છે. |
|- | |- | ||
Line 303: | Line 304: | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | | અને '''step length''' એ '''zero point zero one.''' છે. |
|- | |- | ||
Line 309: | Line 310: | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | આપણે '''Modified Euler's method.''' નો ઉપયોગ કરીને '''time t equal to zero point one ''' ની વેલ્યુ મેળવવાની છે. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | | હવે '''Scilab Editor''' પર '''Modified Euler method''' ના માટે કોડ ટાઈપ કરીએ. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | |આપણે આર્ગ્યુમેન્ટસ '''arguments f, t init, y init, h''' અને '''n''' ના સાથે '''function''' ને વ્યાખ્યાયિત કરીએ છીએ. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | જ્યાં : '''f''' એ હલ કરવા વાળું '''function''' છે. |
|- | |- | ||
Line 328: | Line 329: | ||
| 05:42 | | 05:42 | ||
− | | '''t init''' | + | | '''t init''' ઇનીશીયલ ટાઈમ વેલ્યુ છે, |
|- | |- | ||
Line 334: | Line 335: | ||
| 05:45 | | 05:45 | ||
− | | '''y init''' | + | | '''y init''' ઇનીશીયલ વેલ્યુ છે, |
|- | |- | ||
Line 340: | Line 341: | ||
| 05:49 | | 05:49 | ||
− | | '''h''' | + | | '''h''' '''step length''' છે અને |
|- | |- | ||
Line 346: | Line 347: | ||
| 05:51 | | 05:51 | ||
− | | '''N''' | + | | '''N''' '''iterations.''' ની સંખ્યા છે. |
|- | |- | ||
Line 352: | Line 353: | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | પછી આપણે '''y''' અને '''t.''' ના માટે '''arrays''' ને ઇનિશિલાઇઝ કરીએ છીએ. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | | + | |આપણે '''t''' અને '''y''' ની ઇનિશિયલ વેલ્યુ ક્રમશ: '''t of one''' અને '''y of one''' માં રાખીએ છીએ. |
|- | |- | ||
Line 363: | Line 364: | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | |આપણે '''Modified Euler Method''' ને અહી અમલીકરણ કરીશું . |
|- | |- | ||
Line 369: | Line 370: | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | અહી આપણે '''time step.''' ની શરૂઆત અને અંત માં '''y''' ની એવરેજ વેલ્યુ મેળવીએ છીએ |
|- | |- | ||
Line 375: | Line 376: | ||
| 06:17 | | 06:17 | ||
− | | | + | | '''Modi Euler underscore o d e dot sci.''' ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | | + | | '''Scilab console.''' પર જાવ. |
|- | |- | ||
Line 386: | Line 387: | ||
| 06:26 | | 06:26 | ||
− | | | + | | '''c l c.''' ટાઈપ કરીને સ્ક્રીનને સાફ કરો. |
+ | |||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | '''Enter.''' દબાવો. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | | | + | |આપેલ ટાઈપ કરીને '''function''' ને વ્યાખ્યાયિત કરો '''d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y અવતરણ ને બંદ કરો comma ખુલ્લો કૌંસ એકલ અવતરણ y dot equal to t plus y plus t asterisk y અવતરણ ને બંદ કરો બંદ કૌંસ ''' |
|- | |- | ||
Line 402: | Line 404: | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | | '''Enter.''' દબાવો. |
|- | |- | ||
Line 408: | Line 410: | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | |પછી ટાઈપ કરો: '''t init equal to zero''', '''Enter.''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | |ટાઈપ કરો : '''y init equal to one''' and press '''Enter.''' |
|- | |- | ||
Line 420: | Line 421: | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | |પછી ટાઈપ કરો : '''h equal to zero point zero one''' press '''Enter.''' |
|- | |- | ||
Line 426: | Line 427: | ||
| 07:19 | | 07:19 | ||
− | | | + | | ટાઈપ કરો: capital '''N equal to ten''' |
|- | |- | ||
Line 432: | Line 433: | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | '''iterations''' ની સંખ્યા દસ હોવી જોઈએ. '''time t equal to zero point one''' (0 .1) '''step length''' '''zero point zero one.''' (0 .01) |
|- | |- | ||
Line 438: | Line 439: | ||
| 07:34 | | 07:34 | ||
− | | | + | | '''Enter.''' દબાવો. |
|- | |- | ||
Line 444: | Line 445: | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | |પછી આપેલ ટાઈપ કરીને ''' Modi Euler underscore o d e''' ફંક્શન ને કોલ કરીએ: |
|- | |- | ||
Line 450: | Line 451: | ||
| 07:41 | | 07:41 | ||
− | |''' | + | |'''ખુલ્લો ચોરસ કૌંસ t comma y equal to બંદ ચોરસ કૌંસ o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ ''' |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | + | ||
− | | | + | | '''Enter. ''' દબાવો. |
|- | |- | ||
Line 462: | Line 463: | ||
| 08:05 | | 08:05 | ||
− | | | + | | '''at t equal to zero point one''' પર '''y''' ની વેલ્યુ દેખાય છે. |
|- | |- | ||
Line 468: | Line 469: | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | |ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
|- | |- | ||
Line 474: | Line 475: | ||
| 08:14 | | 08:14 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા '''Euler''' અને '''modified Euler methods.''' માટે સાઈલેબ કોડ બનાવતા. |
|- | |- | ||
Line 480: | Line 481: | ||
| 08:21 | | 08:21 | ||
− | | | + | | આપણે સાઈલેબ માં આ મેથડ નો ઉપયોગ કરીને '''ODEs''' હલ કરતા પણ શીખ્યા. |
|- | |- | ||
|08:28 | |08:28 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
Line 490: | Line 491: | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
Line 496: | Line 497: | ||
|08:35 | |08:35 | ||
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
Line 502: | Line 503: | ||
|08:40 | |08:40 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
Line 508: | Line 509: | ||
|08:42 | |08:42 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 514: | Line 515: | ||
|08:45 | |08:45 | ||
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
|- | |- | ||
Line 520: | Line 521: | ||
|08:49 | |08:49 | ||
− | || | + | ||વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 526: | Line 527: | ||
|08:55 | |08:55 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 532: | Line 533: | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
Line 543: | Line 544: | ||
| 09:13 | | 09:13 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
Line 549: | Line 550: | ||
|09:15 | |09:15 | ||
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 12:22, 18 February 2016
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, |
00:02 | Euler Methods નો ઉપયોગ કરીને ODEs હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ ના અંતે તમે શીખશો કેવી રીતે: |
00:12 | Scilab' માં Euler અને Modified Euler methods વાપરીને ODEs હલ કરતા. |
00:18 | ODEs હલ કરવા માટે Scilab કોડ બનાવતા. |
00:22 | આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું, |
00:25 | Scilab 5.3.3 વર્જન સાથે . |
00:28 | Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:32 | આ ટ્યુટોરિયલ ના અભ્યાસ માટે તમને |
00:34 | Scilab નું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:37 | અને ODEs. ને કેવી રીતે હલ કરાય તેની જાણ હોવી જોઈએ. |
00:40 | સાઈલેબ ને શીખવા માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર સાઈલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:48 | Euler method, માં આપણને ODE. ના હલ નું આપણને બરાબર અનુમાન મળે છે. |
00:55 | આ ઇનીશીયલ વેલ્યુ પ્રોબ્લમસ ને હલ કરવા માટે ઉપયોગી છે જ્યાં differential equation ની ઇનીશીયલ વેલ્યુ આપેલ હોય છે. |
01:03 | આ continuous functions. ને હલ કરવા માટે ઉપયોગી છે. |
01:08 | ચાલો Euler method. મેથડ વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
01:12 | આપણને એક ઇનીશીયલ વેલ્યુ પ્રોબ્લમ આપેલ છે. |
01:15 | y dash is equal to minus two t minus y. |
01:20 | y ઇનીશીયલ વેલ્યુ minus one(-1) આપેલી છે. |
01:25 | અને step length zero point one(0.1) આપેલ છે. |
01:29 | આપણને ટાઈમ t equal to zero point five. પર y ની વેલ્યુ શોધવાની છે. |
01:36 | હવે Euler method. ના માટે કોડ જોઈએ. |
01:39 | Scilab editor. પર 'Euler underscore o d e dot sci ખોલો. |
01:47 | આપણે આર્ગ્યુમેન્ટસ f, t init, y init, h' અને N ના સાથે n Euler underscore o d e ફંક્શન ને વ્યાખ્યાયિત કરે છે. |
01:58 | 'જ્યાં : f હલ કરવા વાળું ફંક્શન છે. |
02:01 | t init ટાઈમ t ની ઇનીશીયલ વેલ્યુ છે, |
02:05 | y init y ની ઇનીશીયલ વેલ્યુ છે, , |
02:09 | h step length છે અને n iterations. ની સંખ્યા છે. |
02:14 | પછી આપણે t અને y ની વેલ્યુનવે zeros. ના વેક્ટરસ સુધી ઇનીશીલાઈઝ કરીએ છીએ. |
02:21 | આપણે t અને y ની ઇનીશીયલ વેલ્યુને ક્રમશ:t of one અને y of one માં રાખીએ છીએ. |
02:29 | પછી આપણે y ની વેલ્યુ મેળવવા માટે one થી N સુધી iterate કરીએ છીએ. |
02:33 | અહી આપણે y. ની વેલ્યુ મેળવવા માટે Euler method લાગુ કરીએ છીએ. |
02:39 | છેલ્લે આપણે function. ને સમાપ્ત કરીએ છીએ. |
02:42 | Euler underscore o d e dot sci ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
02:49 | ઉદાહરણ હલ કરવા માટે Scilab console પર જઈએ. |
02:54 | આપણે આપેલ ટાઈપ કરીને function ને વ્યાખ્યાયિત કરીશું. |
02:56 | d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y બંદ અવતરણ comma ખુલ્લો અવતરણ y dot equal to ખુલ્લો કૌંસ minus two asterisk t બંદ કૌંસ minus y બંદ અવતરણ બંદ કૌંસ |
03:26 | એન્ટર દબાવો. |
03:28 | પછી ટાઈપ કરો : t init is equal to zero. |
03:31 | એન્ટર દબાવો. |
03:33 | ટાઈપ કરો: y init is equal to minus one. |
03:38 | એન્ટર દબાવો. |
03:40 | ટાઈપ કરો: step length h is equal to zero point one. |
03:44 | એન્ટર દબાવો.
|
03:46 | step length is zero point one છે અને આપણને zero point five. પર y ની વેલ્યુ મેળવવાની છે. |
03:53 | માટે iterations ની સંખ્યા five. હોવી જોઈએ. |
03:59 | પ્રત્યેક iteration, પર t ની વેલ્યુ zero point one. થી વધશે. |
04:05 | તો ટાઈપ કરો capital N is equal to five (N=5) |
04:09 | અને એન્ટર દબાવો. |
04:11 | function, ને કોલ કરવા માટે ટાઈપ કરો : |
04:14 | ખુલ્લો ચોરસ કૌંસ t comma y બંદ ચોરસ કૌંસ equal to Euler underscore o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ |
04:33 | અને એન્ટર દબાવો. |
04:35 | t equal to zero point five પર y ની વેલ્યુ દખાય છે. |
04:41 | હવે Modified Euler method. ને જોઈએ. |
04:45 | આ second order method અને stable two step method. છે. |
04:51 | આપણને time step. ના અંતમાં અને શરૂઆતમાં function નું એવરેજ મેળવવાનું છે. |
04:56 | ચાલો Modified Euler method. વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
05:02 | આપણને એક function y dash is equal to t plus y plus t y. આપેલ છે. |
05:08 | y ની ઇનીશીયલ વેલ્યુ one છે. |
05:12 | અને step length એ zero point zero one. છે. |
05:16 | આપણે Modified Euler's method. નો ઉપયોગ કરીને time t equal to zero point one ની વેલ્યુ મેળવવાની છે. |
05:25 | હવે Scilab Editor પર Modified Euler method ના માટે કોડ ટાઈપ કરીએ. |
05:31 | આપણે આર્ગ્યુમેન્ટસ arguments f, t init, y init, h અને n ના સાથે function ને વ્યાખ્યાયિત કરીએ છીએ. |
05:39 | જ્યાં : f એ હલ કરવા વાળું function છે. |
05:42 | t init ઇનીશીયલ ટાઈમ વેલ્યુ છે, |
05:45 | y init ઇનીશીયલ વેલ્યુ છે, |
05:49 | h step length છે અને |
05:51 | N iterations. ની સંખ્યા છે. |
05:54 | પછી આપણે y અને t. ના માટે arrays ને ઇનિશિલાઇઝ કરીએ છીએ. |
05:58 | આપણે t અને y ની ઇનિશિયલ વેલ્યુ ક્રમશ: t of one અને y of one માં રાખીએ છીએ. |
06:07 | આપણે Modified Euler Method ને અહી અમલીકરણ કરીશું . |
06:11 | અહી આપણે time step. ની શરૂઆત અને અંત માં y ની એવરેજ વેલ્યુ મેળવીએ છીએ |
06:17 | Modi Euler underscore o d e dot sci. ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો. |
06:23 | Scilab console. પર જાવ. |
06:26 | c l c. ટાઈપ કરીને સ્ક્રીનને સાફ કરો. |
06:30 | Enter. દબાવો. |
06:32 | આપેલ ટાઈપ કરીને function ને વ્યાખ્યાયિત કરો d e f f ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો ચોરસ કૌંસ y dot બંદ ચોરસ કૌંસ equal to f of t comma y અવતરણ ને બંદ કરો comma ખુલ્લો કૌંસ એકલ અવતરણ y dot equal to t plus y plus t asterisk y અવતરણ ને બંદ કરો બંદ કૌંસ |
07:01 | Enter. દબાવો. |
07:03 | પછી ટાઈપ કરો: t init equal to zero, Enter. દબાવો. |
07:08 | ટાઈપ કરો : y init equal to one and press Enter. |
07:12 | પછી ટાઈપ કરો : h equal to zero point zero one press Enter. |
07:19 | ટાઈપ કરો: capital N equal to ten |
07:22 | iterations ની સંખ્યા દસ હોવી જોઈએ. time t equal to zero point one (0 .1) step length zero point zero one. (0 .01) |
07:34 | Enter. દબાવો. |
07:36 | પછી આપેલ ટાઈપ કરીને Modi Euler underscore o d e ફંક્શન ને કોલ કરીએ: |
07:41 | ખુલ્લો ચોરસ કૌંસ t comma y equal to બંદ ચોરસ કૌંસ o d e ખુલ્લો કૌંસ f comma t init comma y init comma h comma capital N બંદ કૌંસ |
08:03 | Enter. દબાવો. |
08:05 | at t equal to zero point one પર y ની વેલ્યુ દેખાય છે. |
08:10 | ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
08:14 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Euler અને modified Euler methods. માટે સાઈલેબ કોડ બનાવતા. |
08:21 | આપણે સાઈલેબ માં આ મેથડ નો ઉપયોગ કરીને ODEs હલ કરતા પણ શીખ્યા. |
08:28 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08:32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:35 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
08:42 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:45 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
08:49 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:55 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:07 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
09:13 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
09:15 | જોડાવા બદ્દલ આભાર. |