Difference between revisions of "Scilab/C4/Solving-Non-linear-Equations/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| Border=1 | '''Time''' |'''Narration''' |- | 00:01 |નમસ્તે મિત્રો, |- | 00:02 | '''Numerical Methods''' નો ઉપયોગ કરીને...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 84: | Line 84: | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | '''bisection method''' આ આપણે રૂટ ના શરૂઆતી બ્રેકેટની ગણતરી કરીશું, |
|- | |- | ||
Line 393: | Line 393: | ||
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | '''deff''' ફંક્શન વાપરીને આપણે ફંક્શન ને વ્યાખ્યાયિત કરીશું. |
|- | |- | ||
Line 399: | Line 399: | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | | ટાઈપ કરો '''deff ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ y બંદ ખુલ્લો છગડીયો કૌંસ equal to g of x અવતરણ ને બંદ કરો comma એકલ અવતરણ y equal to ખુલ્લો કૌંસ x to the power of બે બંદ કૌંસ minus six close single quote બંદ કૌંસ ''' |
|- | |- | ||
Line 405: | Line 405: | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 411: | Line 411: | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન કોલ કરીશું. |
|- | |- | ||
Line 417: | Line 417: | ||
| 06:20 | | 06:20 | ||
− | | '''Secant | + | | '''Secant ખુલ્લો કૌંસ a comma b comma g બંદ કૌંસ.''' |
|- | |- | ||
Line 423: | Line 423: | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 429: | Line 429: | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | રૂટ ની વેલ્યુ કંસોલ પર દેખાય છે. |
|- | |- | ||
Line 435: | Line 435: | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
|- | |- | ||
Line 441: | Line 441: | ||
| 06:38 | | 06:38 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
|- | |- | ||
Line 447: | Line 447: | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | વિવિધ હલ કરવા વાળા મેથડ માટે સૈલેબ કોડ બનાવતા. |
|- | |- | ||
Line 453: | Line 453: | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | '''nonlinear equation ''' નું રૂટને શોધતા. |
|- | |- | ||
Line 459: | Line 459: | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | જે મેથડ આજે આપણે શીખ્યા છે તેને વાપરીને પ્રોબ્લમને હલ કરો. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
Line 470: | Line 470: | ||
| 06:58 | | 06:58 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
Line 476: | Line 476: | ||
|07:01 | |07:01 | ||
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
Line 482: | Line 482: | ||
|07:05 | |07:05 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
|- | |- | ||
Line 488: | Line 488: | ||
|07:07 | |07:07 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 494: | Line 494: | ||
|07:10 | |07:10 | ||
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
|- | |- | ||
Line 500: | Line 500: | ||
|07:14 | |07:14 | ||
− | || | + | ||વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 506: | Line 506: | ||
|07:21 | |07:21 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 512: | Line 512: | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
− | + | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
Line 523: | Line 522: | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
Line 529: | Line 528: | ||
|07:41 | |07:41 | ||
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 15:07, 11 December 2015
Time | Narration | ||
00:01 | નમસ્તે મિત્રો, | ||
00:02 | Numerical Methods નો ઉપયોગ કરીને Solving Nonlinear Equations પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. | ||
00:10. | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે શીખીશું કેવી રીતે: | ||
00:13 | numerical methods વાપરીને nonlinear equations ને હલા કરવું. | ||
00:18 | મેથડ જે આપણે શીખીશું તે છે: | ||
00:20 | Bisection method (બાઈસેક્શન મેથડ) અને | ||
00:22 | Secant method (સેકેન્ટ મેથડ). | ||
00:23 | nonlinear equations. ને હલ કરવા માટે સાઈલેબ કોડ પણ બનાવીશું. | ||
00:30 | આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું, | ||
00:32 | Ubuntu 12.04 as the operating system અને | ||
00:36 | Scilab 5.3.3 વર્જન. | ||
00:40 | આ ટ્યુટોરિયલ ના અભ્યાસ પહેલા તમને | ||
00:43 | Scilab નું અને | ||
00:46 | nonlinear equations નું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ. | ||
00:48 | સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર સાઈલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. | ||
00:55 | આપેલ function f ના માટે આપણે x ની વેલ્યુ શોધવાની છે જેના માટે f of x is equal to zero છે. | ||
01:04 | x ને root of equation અથવા zero of function f. કહેવાય છે. | ||
01:11 | આ પ્રક્રિયા ને root finding અથવા zero finding. પ્રક્રિયા કહેવાય છે. | ||
01:16 | આપણે Bisection Method. ની અભ્યાસ થી શરુ કરીશ. | ||
01:20 | bisection method આ આપણે રૂટ ના શરૂઆતી બ્રેકેટની ગણતરી કરીશું, | ||
01:25 | પછી આપણે બ્રેકેટથી ઈટરેટ કરીએ છીએ અને તેની લંબાઈ ને અડધી કરે છે. | ||
01:31 | આપણે આ પ્રક્રિયાને ત્યાર શુધી ફિર કરશું જ્યાર શુધી આપણે આ સમીકરણ ને હલના કરીએ | ||
01:36 | ચાલો Bisection method. વાપરીને આ ફંક્શન નો હલ કરીએ. | ||
01:41 | આપેલ : | ||
01:42 | function f equal to two sin x minus e to the power of x divided by four minus one minus five અને minus three ના અંતરાલમાં | ||
01:54 | Bisection dot sci on Scilab editor. પર Bisection dot sci ખોલો. | ||
02:00 | હવે Bisection method. માટે કોડ જોઈએ. | ||
02:03 | આપણે ઇનપુટ આર્ગ્યુમેન્ટસ a b f અને tol. ના સાથે Bisection ને વ્યાખ્યાયિત કરીએ છીએ. | ||
02:10 | Here અહી a અંતરાલની લોવર લીમીટ છે, | ||
02:14 | b અંતરાલની અપર લીમીટ છે અને, | ||
02:16 | f તે ફંક્શનને છે જે હલ કરવાનો છે, | ||
02:19 | અને tol એ tolerance level છે . | ||
02:22 | આપણે ઈટરેશનની મહત્તમ સંખ્યાને 100 ના બરાબર સ્પષ્ટ કરીએ છીએ. | ||
02:28 | આપણે અંતરાલનું મધ્ય બિંદુ શોધીએ છીએ આજે ત્યાર સુધી ઈટરેટ કરીએ છીએ જ્યાં શુધી વેલ્યુની એ વિશિષ્ટ tolerance range. માં ગણતરી ના થાય જાય.
| ||
02:37 | ચાલો આ કોડ વાપરીને પ્રોબ્લમ નો હલ કરીએ. | ||
02:40 | ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો. | ||
02:43 | Scilab console પર પાછા જાવો. | ||
02:47 | ચાલો અંતરાલને વ્યાખ્યાયિત કરીએ. | ||
02:50 | ધારો કે a equal to minus five છે. | ||
02:52 | Enter. દબાવો. | ||
02:54 | ધારો કે b equal to minus three છે. | ||
02:56 | Enter. દબાવો. | ||
02:58 | deff ફંક્શન નો ઉપયોગ કરીને ફંક્શન ને વ્યાખ્યાયિત કરીએ છીએ . | ||
03:01 | આપણે ટાઈપ કરીશું: | ||
03:02 | deff ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ y બંદ છગડીયો કૌંસ equal to f of x અવતરણ ને બંદ કરો comma એકલ અવતરણ y equal to 2 asterisk sin of x minus ખુલ્લો કૌંસ ખુલ્લો કૌંસ percentage e to the power of x બંદ કૌંસ divided by four બંદ કૌંસ minus one અવતરણ ને બંદ કરો બંદ કૌંસ | ||
03:41 | deff ફંક્શન વિષે વધુ જાણવા માટે , ટાઈપ કરો help deff | ||
03:46 | Enter. દબાવો. | ||
03:48 | ધારો કે tol be equal to 10 to the power of minus five. છે | ||
03:53 | Enter. દબાવો. | ||
03:56 | પ્રોબ્લમ ને હલ કરવા માટે ટાઈપ કરો. | ||
03:58 | Bisection ખુલ્લો કૌંસ a comma b comma f comma tol બંદ કૌંસ | ||
04:07 | Enter. દબાવો. | ||
04:09 | ફંક્શન નો રૂટ કંસોલ પર દેખાય છે. | ||
04:14 | ચાલો Secant's method. વિષે શીખીએ. | ||
04:17 | Secant's method, માં બે ક્રમાનુસાર ઈટરેશન વેલ્યુઓનો ઉપયોગ કરીને derivative (ડેરીવેટીવ) નું finite (ફાઈનાઈટ) ડીફ્રેન્સ અનુમાન લાગવા માં આવે છે. | ||
04:27 | ચાલો Secant method. વાપરીને ઉદાહરણને હલ કરીએ. | ||
04:30 | ફંક્શન છે f equal to x square minus six. | ||
04:36 | બે શરૂઆતી અનુમાન છે , p zero equal to two અને p one equal to three. | ||
04:44 | પ્રોબ્લમ હલ કરવા પહેલા ચાલો Secant method. માટે કોડ જોઈએ. | ||
04:50 | Scilab editor. પર Secant dot sci ખોલો. | ||
04:54 | આપણે ઈનપુટ આર્ગ્યુમેન્ટ a, b અને f. ના સાથે Secant ફન્કશનને વ્યાખ્યાયિત કરીએ છીએ. | ||
05:01 | a રૂટ માટે પ્રથમ શરૂઆતી અનુમાન છે , | ||
05:04 | b બીજો શરૂઆતી અનુમાન છે અને, | ||
05:07 | f તે ફંક્શન છે જે આપણને હલ કરવાનો છે, | ||
05:10 | આપણે વર્તમાન પોઈન્ટ અને પાછલા પોઈન્ટના વચ્ચેના વેલ્યુને શોધીએ છીએ. | ||
05:15 | આપણે Secant's method લાગુ કરીએ છીએ અને રૂટની વેલ્યુ શોધીએ છીએ. | ||
05:21 | છેલ્લે આપણે ફંક્શનનો અંત કરીએ છીએ. | ||
05:24 | ચાલો હું કોડને સેવ અને એક્ઝીક્યુટ કરું. | ||
05:27 | Scilab console. પર જાવ. | ||
05:30 | ટાઈપ કરો clc. | ||
05:32 | Enter દબાવો. | ||
05:34 | હવે હું આ ઉદાહરણ માટે શરૂઆતી અનુમાનોને વ્યાખ્યાયિત કરું છું. | ||
05:38 | ટાઈપ કરો a equal to 2. | ||
05:40 | Enter. દબાવો. | ||
05:42 | પછી ટાઈપ કરો b equal to 3. | ||
05:44 | Enter. દબાવો. | ||
05:46 | deff ફંક્શન વાપરીને આપણે ફંક્શન ને વ્યાખ્યાયિત કરીશું. | ||
05:49 | ટાઈપ કરો deff ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ y બંદ ખુલ્લો છગડીયો કૌંસ equal to g of x અવતરણ ને બંદ કરો comma એકલ અવતરણ y equal to ખુલ્લો કૌંસ x to the power of બે બંદ કૌંસ minus six close single quote બંદ કૌંસ | ||
06:15 | Enter દબાવો. | ||
06:18 | આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન કોલ કરીશું. | ||
06:20 | Secant ખુલ્લો કૌંસ a comma b comma g બંદ કૌંસ. | ||
06:27 | Enter દબાવો. | ||
06:30 | રૂટ ની વેલ્યુ કંસોલ પર દેખાય છે. | ||
06:35 | ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. | ||
06:38 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: | ||
06:41 | વિવિધ હલ કરવા વાળા મેથડ માટે સૈલેબ કોડ બનાવતા. | ||
06:45 | nonlinear equation નું રૂટને શોધતા. | ||
06:48 | જે મેથડ આજે આપણે શીખ્યા છે તેને વાપરીને પ્રોબ્લમને હલ કરો. | ||
06:55 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. | ||
06:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
07:01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
07:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: | ||
07:07 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
07:10 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, | ||
07:14 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
07:21 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
07:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | 07:32 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
07:39 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | ||
07:41 | જોડાવા બદ્દલ આભાર. |