Scilab/C4/Solving-Non-linear-Equations/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:01 | નમસ્તે મિત્રો, |
| 00:02 | Numerical Methods નો ઉપયોગ કરીને Solving Nonlinear Equations પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
| 00:10 | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે શીખીશું કેવી રીતે: |
| 00:13 | numerical methods વાપરીને nonlinear equations ને હલ કરવું. |
| 00:18 | મેથડ જે આપણે શીખીશું તે છે: |
| 00:20 | Bisection method (બાઈસેક્શન મેથડ) અને |
| 00:22 | Secant method (સેકેન્ટ મેથડ). nonlinear equations. ને હલ કરવા માટે સાઈલેબ કોડ પણ બનાવીશું. |
| 00:30 | આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું, |
| 00:32 | Scilab 5.3.3 વર્જન. |
| 00:36 | Ubuntu 12.04 as the operating system |
| 00:40 | આ ટ્યુટોરિયલ ના અભ્યાસ પહેલા તમને |
| 00:43 | Scilab નું અને |
| 00:46 | nonlinear equations નું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
| 00:48 | સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર સાઈલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
| 00:55 | આપેલ function f ના માટે આપણે x ની વેલ્યુ શોધવાની છે જેના માટે f of x is equal to zero છે. |
| 01:04 | x ને root of equation અથવા zero of function f. કહેવાય છે. |
| 01:11 | આ પ્રક્રિયા ને root finding અથવા zero finding. પ્રક્રિયા કહેવાય છે. |
| 01:16 | આપણે Bisection Method. ની અભ્યાસ થી શરુ કરીશ. |
| 01:20 | bisection method આ આપણે રૂટ ના શરૂઆતી બ્રેકેટની ગણતરી કરીશું, |
| 01:25 | પછી આપણે બ્રેકેટથી ઈટરેટ કરીએ છીએ અને તેની લંબાઈ ને અડધી કરે છે. |
| 01:31 | આપણે આ પ્રક્રિયાને ત્યાર શુધી કરશું જ્યાર શુધી આપણે આ સમીકરણ ને હલના કરીએ |
| 01:36 | ચાલો Bisection method. વાપરીને આ ફંક્શન નો હલ કરીએ. |
| 01:41 | આપેલ : function f equal to two sin x minus e to the power of x divided by four minus one minus five અને minus three ના અંતરાલમાં |
| 01:54 | Scilab editor. પર Bisection dot sci ખોલો. |
| 02:00 | હવે Bisection method. માટે કોડ જોઈએ. |
| 02:03 | આપણે ઇનપુટ આર્ગ્યુમેન્ટસ a b f અને tol. ના સાથે Bisection ને વ્યાખ્યાયિત કરીએ છીએ. |
| 02:10 | અહી a અંતરાલની લોવર લીમીટ છે, |
| 02:14 | b અંતરાલની અપર લીમીટ છે અને, |
| 02:16 | f તે ફંક્શનને છે જે હલ કરવાનો છે, |
| 02:19 | અને tol એ tolerance level છે . |
| 02:22 | આપણે ઈટરેશનની મહત્તમ સંખ્યાને 100 ના બરાબર સ્પષ્ટ કરીએ છીએ. |
| 02:28 | આપણે અંતરાલનું મધ્ય બિંદુ શોધીએ છીએ ત્યાર સુધી ઈટરેટ કરીએ છીએ જ્યાં શુધી વેલ્યુની એ વિશિષ્ટ tolerance range. માં ગણતરી ના થાય જાય. |
| 02:37 | ચાલો આ કોડ વાપરીને પ્રોબ્લમ નો હલ કરીએ. |
| 02:40 | ફાઈલને સેવ અને એક્ઝીક્યુટ કરો. |
| 02:43 | Scilab console પર પાછા જાવો. |
| 02:47 | ચાલો અંતરાલને વ્યાખ્યાયિત કરીએ. |
| 02:50 | ધારો કે a equal to minus five છે. |
| 02:52 | Enter. દબાવો. |
| 02:54 | ધારો કે b equal to minus three છે. |
| 02:56 | Enter. દબાવો. |
| 02:58 | deff ફંક્શન નો ઉપયોગ કરીને ફંક્શન ને વ્યાખ્યાયિત કરીએ છીએ . |
| 03:01 | આપણે ટાઈપ કરીશું: deff ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ y બંદ છગડીયો કૌંસ equal to f of x અવતરણ ને બંદ કરો comma એકલ અવતરણ y equal to 2 asterisk sin of x minus ખુલ્લો કૌંસ ખુલ્લો કૌંસ percentage e to the power of x બંદ કૌંસ divided by four બંદ કૌંસ minus one અવતરણ ને બંદ કરો બંદ કૌંસ |
| 03:41 | deff ફંક્શન વિષે વધુ જાણવા માટે , ટાઈપ કરો help deff |
| 03:46 | Enter. દબાવો. |
| 03:48 | ધારો કે tol be equal to 10 to the power of minus five. છે |
| 03:53 | Enter. દબાવો. |
| 03:56 | પ્રોબ્લમ ને હલ કરવા માટે ટાઈપ કરો. |
| 03:58 | Bisection ખુલ્લો કૌંસ a comma b comma f comma tol બંદ કૌંસ |
| 04:07 | Enter. દબાવો. |
| 04:09 | ફંક્શન નો રૂટ કંસોલ પર દેખાય છે. |
| 04:14 | ચાલો Secant's method. વિષે શીખીએ. |
| 04:17 | Secant's method, માં બે ક્રમાનુસાર ઈટરેશન વેલ્યુઓનો ઉપયોગ કરીને derivative (ડેરીવેટીવ) નું finite (ફાઈનાઈટ) ડીફ્રેન્સ અનુમાન લાગવા માં આવે છે. |
| 04:27 | ચાલો Secant method. વાપરીને ઉદાહરણને હલ કરીએ. |
| 04:30 | ફંક્શન છે f equal to x square minus six. |
| 04:36 | બે શરૂઆતી અનુમાન છે , p zero equal to two અને p one equal to three. |
| 04:44 | પ્રોબ્લમ હલ કરવા પહેલા ચાલો Secant method. માટે કોડ જોઈએ. |
| 04:50 | Scilab editor. પર Secant dot sci ખોલો. |
| 04:54 | આપણે ઈનપુટ આર્ગ્યુમેન્ટ a, b અને f. ના સાથે Secant ફન્કશનને વ્યાખ્યાયિત કરીએ છીએ. |
| 05:01 | a રૂટ માટે પ્રથમ શરૂઆતી અનુમાન છે , |
| 05:04 | b બીજો શરૂઆતી અનુમાન છે અને, |
| 05:07 | f તે ફંક્શન છે જે આપણને હલ કરવાનો છે, |
| 05:10 | આપણે વર્તમાન પોઈન્ટ અને પાછલા પોઈન્ટના વચ્ચે વેલ્યુને શોધીએ છીએ. |
| 05:15 | આપણે Secant's method લાગુ કરીએ છીએ અને રૂટની વેલ્યુ શોધીએ છીએ. |
| 05:21 | છેલ્લે આપણે ફંક્શનનો અંત કરીએ છીએ. |
| 05:24 | ચાલો હું કોડને સેવ અને એક્ઝીક્યુટ કરું. |
| 05:27 | Scilab console. પર જાવ. |
| 05:30 | ટાઈપ કરો clc. |
| 05:32 | Enter દબાવો. |
| 05:34 | હવે હું આ ઉદાહરણ માટે શરૂઆતી અનુમાનોને વ્યાખ્યાયિત કરું છું. |
| 05:38 | ટાઈપ કરો a equal to 2. |
| 05:40 | Enter. દબાવો. |
| 05:42 | પછી ટાઈપ કરો b equal to 3. |
| 05:44 | Enter. દબાવો. |
| 05:46 | deff ફંક્શન વાપરીને આપણે ફંક્શન ને વ્યાખ્યાયિત કરીશું. |
| 05:49 | ટાઈપ કરો deff ખુલ્લો કૌંસ એકલ અવતરણ ખુલ્લો છગડીયો કૌંસ y બંદ છગડીયો કૌંસ equal to g of x અવતરણ ને બંદ કરો comma એકલ અવતરણ y equal to ખુલ્લો કૌંસ x to the power of 2 બંદ કૌંસ minus six close single quote બંદ કૌંસ |
| 06:15 | Enter દબાવો. |
| 06:18 | આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન કોલ કરીશું. |
| 06:20 | Secant ખુલ્લો કૌંસ a comma b comma g બંદ કૌંસ. |
| 06:27 | Enter દબાવો. |
| 06:30 | રૂટ ની વેલ્યુ કંસોલ પર દેખાય છે. |
| 06:35 | ચાલો આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
| 06:38 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
| 06:41 | વિવિધ હલ કરવા વાળા મેથડ માટે સાઈલેબ કોડ બનાવતા. |
| 06:45 | nonlinear equation નું રૂટને શોધતા. |
| 06:48 | જે મેથડ આજે આપણે શીખ્યા છે તેને વાપરીને પ્રોબ્લમને હલ કરો. |
| 06:55 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
| 06:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
| 07:01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
| 07:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
| 07:07 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
| 07:10 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
| 07:14 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
| 07:21 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 07:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
| 07:32 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
| 07:39 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
| 07:41 | જોડાવા બદ્દલ આભાર. |