Difference between revisions of "Scilab/C4/File-handling/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 230: | Line 230: | ||
|04:12 | |04:12 | ||
− | ||'''fd = mopen into bracket file-name comma mode''' | + | ||'''fd = mopen into bracket file-name comma mode''' |
|- | |- | ||
Line 236: | Line 236: | ||
| 04:17 | | 04:17 | ||
− | |'''mopen''' | + | |'''mopen''' એ એક વર્તમાન ફાઈલને ખોલવા માટે ઉપયોગી છે એક જેમકે C માં '''fopen''' ની પ્રક્રિયા છે. |
|- | |- | ||
Line 242: | Line 242: | ||
| 04:25 | | 04:25 | ||
− | | '''mode''' | + | | '''mode''' એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે નિયંત્રણ કરે છે જો ફાઈલ આપેલ માટે ખુલે છે : |
|- | |- | ||
Line 248: | Line 248: | ||
|04:30 | |04:30 | ||
− | | '''r''' = | + | | '''r''' = ફાઈલને વાંચવા માટે ખોલવું . |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | | '''rb''' = | + | | '''rb''' = બાઈનરી ફાઈલને વાંચવા માટે ખોલવું . |
|- | |- | ||
Line 258: | Line 258: | ||
| 04:39 | | 04:39 | ||
− | | '''rt''' = | + | | '''rt''' = વાંચવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું. |
|- | |- | ||
Line 264: | Line 264: | ||
|04:43 | |04:43 | ||
− | ||'''w''' = | + | ||'''w''' = લખવા માટે નવી ફાઈલ બનાવવી અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી. |
|- | |- | ||
Line 270: | Line 270: | ||
|04:50 | |04:50 | ||
− | | '''wb''' = | + | | '''wb''' = લખવા માટે નવી બાઈનરી ફાઈલ બનાવવી અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી. |
|- | |- | ||
Line 276: | Line 276: | ||
| 04:58 | | 04:58 | ||
− | | |'''wt''' = | + | | |'''wt''' = લખવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી. |
+ | |||
|- | |- | ||
Line 282: | Line 283: | ||
| 05:06 | | 05:06 | ||
− | |'''a or ab''' = | + | |'''a or ab''' = ઉમેરવું (ફાઈલના અંતમાં લખવા માટે ફાઈલ ખોલવી અથવા લખવા માટે ફાઈલ બનાવવી) |
|- | |- | ||
Line 288: | Line 289: | ||
| 05:14 | | 05:14 | ||
− | | '''r+ or r+b''' = | + | | '''r+ or r+b''' = ફાઈલને અપડેટ કરવામાટે ખોલવી (વાંચવું અને લખવું). |
|- | |- | ||
Line 294: | Line 295: | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | ઉદાહરણ. '''fd underscore r is equal to mopen('random-numbers,'rt')''' |
|- | |- | ||
Line 300: | Line 301: | ||
| 05:30 | | 05:30 | ||
− | || | + | || ઉપર્યુક્ત કમાંડ 'text અને read-only' મોડ ની જેમ 'random-numbers' ને ખોલે છે. |
|- | |- | ||
Line 312: | Line 313: | ||
| 05:40 | | 05:40 | ||
− | || | + | || '''mopen''' વાપરીને ખુલ્લી ફાઈલ ને બંદ કરે છે. |
|- | |- | ||
Line 318: | Line 319: | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | |જ્યાં '''fd''' ખુલેલી ફાઈલ માટે '''file descriptor''' છે. |
|- | |- | ||
Line 324: | Line 325: | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | | જો '''fd''' અવગણીએ તો , '''mclose()''' છેલ્લે ખુલેલી ફાઈલ ને બંદ કરે છે. |
|- | |- | ||
Line 330: | Line 331: | ||
|05:53 | |05:53 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ. |
|- | |- | ||
Line 336: | Line 337: | ||
|05:55 | |05:55 | ||
− | | | + | | આપણે શીખ્યા- |
|- | |- | ||
Line 342: | Line 343: | ||
| 05:56 | | 05:56 | ||
− | | | + | | આપલે ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ: |
|- | |- | ||
Line 348: | Line 349: | ||
|05:59 | |05:59 | ||
− | ||'''write()''' | + | ||'''write()''' ફન્કશન |
|- | |- | ||
Line 354: | Line 355: | ||
| 06:00 | | 06:00 | ||
− | | '''read()''' | + | | '''read()''' ફન્કશન |
|- | |- | ||
Line 372: | Line 373: | ||
|06:05 | |06:05 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
Line 378: | Line 379: | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
Line 384: | Line 385: | ||
|06:11 | |06:11 | ||
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
|- | |- | ||
Line 390: | Line 391: | ||
|06:14 | |06:14 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
− | + | ||
|- | |- | ||
|06:17 | |06:17 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
Line 402: | Line 403: | ||
|06:20 | |06:20 | ||
− | || | + | || જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વ |
− | + | ||
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | || | + | ||ધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
Line 414: | Line 415: | ||
|06:30 | |06:30 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 420: | Line 421: | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
Line 431: | Line 432: | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
+ | |||
+ | |||
|- | |- | ||
Line 437: | Line 440: | ||
|06:54 | |06:54 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 17:18, 4 December 2015
Time | Narration |
00:01 | Scilab વાપરીને File Handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:08 | આપેલ ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ: |
00:11 | write() ફન્કશન |
00:12 | read() ફન્કશન |
00:14 | mopen() |
00:15 | mclose(). |
00:16 | પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab 5.3.3 વર્જનના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:26 | તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:29 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ. spoken hyphen tutorial dot org. |
00:36 | હવે આપણે સાઈલેબમાં અમુક functions જોશું જે ફાઈલ હેન્ડલિંગ માટે ઉપયોગી છે. |
00:41 | ફાઈલ હેન્ડલિંગ સમાવે છે- |
00:44 | write() ફન્કશન ને વાપરીને ફાઈલ લખતા , |
00:47 | read() ફન્કશન ને વાપરીને ફાઈલમાં થી વાંચતા. |
00:51 | mopen() ફન્કશન ને વાપરીને વર્તમાન ફાઈલ ખોલતા. |
00:55 | mclose() ફન્કશન ને વાપરીને ખુલેલી ફાઈલને બંદ કરતા. |
01:00 | ચાલો હવે ફાઈલ માટે ડેટા લખવાથી શરૂઆત કરીએ. |
01:03 | આ માટે write() કમાંડનો ઉપયોગ થાય છે. |
01:07 | સાઈલેબ કન્સોલ વિન્ડો પર જાઓ. |
01:10 | આના સાથે શરૂઆત કરવા માટે રેન્ડમ નંબરનું એક મેટ્રીક્સ બનાવીએ. |
01:15 | ટાઈપ કરો: random underscore matrix is equal to rand into bracket 20 comma 1 close the bracket semicolon અને એન્ટર દબાવો. |
01:29 | હવે વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરીને તપાસીએ. |
01:32 | ટાઈપ કરો pwd . |
01:34 | મારા કિસ્સામાં વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરી slash home slash fossee છે. |
01:39 | આ કમાંડ એક્ઝીક્યુટ કરવા પહેલા એ વાતની ખાતરી કરી લો કે તમને ડિરેક્ટરીમાં read અને write ની પરવાનગી હોય. |
01:47 | હવે આપણે write કમાંડ ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઈલમાં વેરીએબલ random underscore matrixની વિષય વસ્તુ લખીશું. |
01:55 | ટાઈપ કરો:--> write into bracket into quotes random dash numbers dot txt close the quotes comma random underscore matrix close the bracket અને એન્ટર દબાવો. |
02:18 | હવે જોઈએ કે કે શું આ ફાઈલ બની ગયી છે. |
02:21 | હું સાઈલેબ કન્સોલ વિન્ડોને મીનીમાઇઝ કરીશ. |
02:23 | અને તે ફાઈલ ખોલો જે મારા કમ્પ્યુટરની fossee ડિરેક્ટરીમાં બનાવાશે અને સેવ કરવામાં આવશે. |
02:33 | તમે જોઈ શકો છો કે વેરીએબલ random underscore matrix થી દેતા ટેક્સ્ટ ફાઈલમાં random dash numbers dot txt માં લખ્યા છે. |
02:42 | હું આ ફાઈલ બંદ કરીશ. |
02:45 | સાઈલેબ કન્સોલ પર પાછા જઈએ. |
02:47 | હવે આપણે જોશું કે ફાઈલ માં થી ડેટા કેવી રીતે વાંચવું. |
02:50 | આ માટે આપણે read કમાંડને આપેલની જેમ ઉપયોગ કરીશું: |
02:55 | ટાઈપ કરો : new underscore vector is equal to read into bracket into quote random dash numbers dot txt close the quotes comma 20 comma 1 close the bracket અને એન્ટર દબાવો. |
03:18 | read કમાંડ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી બધા ડેટા વાંચે છે. |
03:23 | આ કિસ્સામાં random dash numbers dot txt, |
03:27 | અને વેરીએબલને new underscore vector માં સંગ્રહિત કરે છે. |
03:31 | પ્રદર્શન ચાલુ રાખવા માટે એન્ટર દબાવો. |
03:35 | જો આપણે ઉપરના કમાંડમાં આપેલ ની જેમ બ્દ્લાવ કરીએ: |
03:39 | new underscore vector is equal to read into bracket into quotes random dash numbers dot txt comma 19 comma 1 |
03:49 | તો read'કમાંડ આ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી ફક્ત 19 ડેટાની વેલ્યુ ને વાંચે છે. |
03:56 | આ કિસ્સામાં random dash numbers dot txt, |
03:59 | અને વેરીએબલ new underscore vector માં સંગ્રહ કરે છે. |
04:03 | આ કમાંડને સાઈલેબ કન્સોલ પર આપો અને આઉટપુટને ચકાસો. |
04:08 | ચાલો હવે mopen() ફન્કશન વિષે જોઈએ: |
04:12 | fd = mopen into bracket file-name comma mode |
04:17 | mopen એ એક વર્તમાન ફાઈલને ખોલવા માટે ઉપયોગી છે એક જેમકે C માં fopen ની પ્રક્રિયા છે. |
04:25 | mode એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે નિયંત્રણ કરે છે જો ફાઈલ આપેલ માટે ખુલે છે : |
04:30 | r = ફાઈલને વાંચવા માટે ખોલવું . |
04:34 | rb = બાઈનરી ફાઈલને વાંચવા માટે ખોલવું . |
04:39 | rt = વાંચવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું. |
04:43 | w = લખવા માટે નવી ફાઈલ બનાવવી અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી. |
04:50 | wb = લખવા માટે નવી બાઈનરી ફાઈલ બનાવવી અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી. |
04:58 | wt = લખવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
|
05:06 | a or ab = ઉમેરવું (ફાઈલના અંતમાં લખવા માટે ફાઈલ ખોલવી અથવા લખવા માટે ફાઈલ બનાવવી) |
05:14 | r+ or r+b = ફાઈલને અપડેટ કરવામાટે ખોલવી (વાંચવું અને લખવું). |
05:20 | ઉદાહરણ. fd underscore r is equal to mopen('random-numbers,'rt') |
05:30 | ઉપર્યુક્ત કમાંડ 'text અને read-only' મોડ ની જેમ 'random-numbers' ને ખોલે છે. |
05:37 | mclose into bracket fd: |
05:40 | mopen વાપરીને ખુલ્લી ફાઈલ ને બંદ કરે છે. |
05:43 | જ્યાં fd ખુલેલી ફાઈલ માટે file descriptor છે. |
05:48 | જો fd અવગણીએ તો , mclose() છેલ્લે ખુલેલી ફાઈલ ને બંદ કરે છે. |
05:53 | આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ. |
05:55 | આપણે શીખ્યા- |
05:56 | આપલે ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ: |
05:59 | write() ફન્કશન |
06:00 | read() ફન્કશન |
06:02 | mopen() |
06:03 | mclose(). |
06:05 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:11 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
06:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
06:17 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
|
06:20 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વ |
06:23 | ધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
|
06:30 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:34 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
06:41 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:50 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
|
06:54 | જોડાવા બદ્દલ આભાર. |