Difference between revisions of "OpenFOAM/C2/Creating-curved-geometry-in-OpenFOAM/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 385: | Line 385: | ||
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો , | + | | '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો ,'''boundary patches''' હવે આર્કસ ના પછી ''boundary patches''' ને ઉમેરીએ. |
|- | |- | ||
Line 433: | Line 433: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી સામેની સપાટી માં પોઈન્ટ્સ ના માટે '''co-ordinate''' પોઈન્ટ્સ ઉમેરો. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | | હવે '''Command terminal''' ખોલો. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | '''command terminal''' માં તમારા કેસ માટે પાથ ટાઈપ કરો |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | | + | | મેં પહેલાથી જ સીલીન્ડર પર ફ્લોના ટ્યુટોરીયલ કેસના માટે પાથ સેટ કર્યું છે. |
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | | + | | જોમેટ્રી ને '''meshing''' કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો '''blockMesh ''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | |'''Meshing''' | + | |'''Meshing''' પૂર્ણ થયી છે. |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | | | + | |હવે ટર્મિનલ પર ટાઈપ કરો '''paraFoam''' અને જોમેટ્રીમાં જોવા માટે '''enter''' દબાવો. |
|- | |- | ||
|09:26 | |09:26 | ||
− | | | + | | હવે આને કેપ્ચર એરિયામાં ખેંચીએ. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | '''object inspector menu''' ના ડાબી બાજુએ '''Apply''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | | '''paraview window''' માં બતાડેલ ની જેમ જોમેટ્રી બની ગયી છે. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | '''Object inspector menu''' માટે નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | | '''Mesh''' ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો. |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | | | + | | તમે જોમેટ્રીના વિવિધ '''regions''' જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | |Y તમે જોમેટ્રીના ''' wire frame ''' પણ જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | | '''active variable control menu''' ના ઉપરની બાજુએ ડ્રોપ ડાઉન મેનુમાં , '''Surface''' ને '''wireframe''' થી બદલો. |
|- | |- | ||
| 10:05 | | 10:05 | ||
− | | | + | | તમે જોમેટ્રીનું '''wireframe model''' જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | આને બંદ કરો . ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
|- | |- | ||
| 10:17 | | 10:17 | ||
− | | | + | |'''curved geometry''' કેવી રીતે બનાવવું. |
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
− | | | + | | '''OpenFOAM''' માં કિનારીઓ માટે પોઈન્ટ્સને કેવી રીતે ઉમેરવા. |
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | | + | |અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|10:28 | |10:28 | ||
− | | | + | | એસાઈનમેન્ટ તરીકે. |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | | + | | '''2''' મીટર ત્રિજ્યા વાળું એક આંતરિક અર્ધ વર્તુળ અને '''4''' મીટર ત્રિજ્યા વાળું એક બાહ્ય અર્ધ વર્તુળની જોમેટ્રી બનાવો. અને જોમેટ્રી ને પેરાવ્યુ માં જુવો. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 10:58 | | 10:58 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | | | + | |વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.com |
|- | |- | ||
|11:09 | |11:09 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
| 11:18 | | 11:18 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 11:23 | | 11:23 | ||
− | | | + | | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 16:01, 24 November 2015
Time | Narration |
00:01 | OpenFOAM માં વક્ર જોમેટ્રી બનવાના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. |
00:09 | openfoam માં વક્ર જોમેટ્રી બનાવવાના સ્ટેપ. |
00:14 | અને paraview માં પરિણામોને જોવું. |
00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, |
00:19 | Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04. OpenFOAM આવૃત્તિ 2.1.0 |
00:28 | ParaView આવૃત્તિ 3.12.0 |
00:32 | આપણે cylinder પર ફલો ના માટે જોમેટ્રી બનાવીશું. |
00:36 | નોંધ લો કે હું આ કેસ ફક્ત સમજુતી માટે ઉપયોગ કરી રહી છું. |
00:41 | The cylinder એ અર્ધ વર્તુળ ના ફોમ માં છે. |
00:45 | નોંધ લો Meshing એ ઢાંચાથી ફીટ થયેલ ગ્રીડ છે. |
00:49 | નોંધ દો કે સંપૂર્ણ જોમેટ્રી ને બ્લોકસમાં વિભાજિત કરવા માં આવ્યું છે.
|
00:54 | આપણે અર્ધ વર્તુળ ને સમાન ભાગોમાં વિભાજીત કરીએ છીએ. |
00:58 | ચાલો આને મીનીમાઇઝ કરીએ. |
01:03 | પાછલા ટ્યુટોરીયલની blockMeshDict ફાઈલ ખોલો. |
01:08 | મેં તે પહેલાથી જ ખોલોયું છે. |
01:12 | સ્ક્રોલ કરો તમે જોઈ શકો છો સરળ જોમેટ્રી માટે edges ને ખાલી રાખવા માં આવ્યું છે. |
01:20 | હવે નવી blockMeshDict ફાઈલ ખોલો. |
01:23 | આ કરવા માટે પ્રથમ આને મીનીમાઇઝ કરો |
01:27 | હવે જમણું ક્લિક > create document > empty file |
01:34 | આને blockMeshDict તરીકે નામ આપો. |
01:40 | નોધ લો કે M અને D અહી કેપિટલ માં છે. |
01:46 | આ ખોલો. |
01:51 | હવે તમે શરૂઆતની અમુક લાઈનો lid driven cavity થી convertTometers સુધી કોપી કરી શકો છો. |
01:58 | ઉપર જાવ convertToMeters સુધી આને કોપી કરો. |
02:04 | આને કોપી કરો અને blockMeshDict ફાઈલમાં તેને પેસ્ટ કરો. |
02:12 | હવે convert to meters ને point one થી one સુધી બદલીએ. |
02:18 | જેમકે આપણી જોમેટ્રી મીટરસ માં છે આપણે આને એક રાખીશું. |
02:24 | હવે enter દબાવો ફરીથી enter દબાવો. |
02:28 | આના પછી તમને vertices માં તમને જોમેટ્રી નું co-ordinates ઉમેરવાની જરૂરિયાત છે. |
02:35 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ . નોંધ લો કે પોઈન્ટ્સ 0,1,2,3, 4 થી અને એમ જ આગળ સુધી આ પ્રકારે સુવ્યવસ્થિત હોવું જોઈએ. |
02:47 | સ્લાઈડને મીનીમાઇઝ કરો હવે blockMeshDict ફાઈલમાં ટાઈપ કરો vertices અને Enter દબાવો. |
02:56 | ખુલ્લો કૌંસ દાખલ કરો અને Enter દબાવો. |
03:00 | હવે ડાઈગ્રામ માં બતાવ્યા પ્રમાણે જોમેટ્રી નું co-ordinates ઉમેરો. |
03:05 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
03:08 | સ્પષ્ટીકરણ માટે હું અર્ધ વર્તુળ નું જમણા ભાગ નો ઉપયોગ કરીશ.
|
03:12 | ફિગર 0 થી શરુ કરીને પોઈન્ટસ ન્ક માટે વેલ્યુઓ ઉમેરો. |
03:16 | હવે હું blockMeshDict ફાઈલ માં પાછી જવું છું. |
03:20 | અમુક સ્પેસ છોડો અને પોઈન્ટ 0 ના માટે co-ordinates ઉમેરો. |
03:27 | ખુલ્લો બંદ કૌંસ 0.5 (space) 0 (space) 0 ઉમેરો અને એન્ટર દબાવો. |
03:36 | ફરીથી અમુક સ્પેસ આપો ખુલ્લો બંદ કૌંસ |
03:39 | પોઈન્ટ 1 (space) 0 (space) 0. ના માટે co-ordinates ઉમેરો અને એન્ટર દબાવો. |
03:45 | હવે બે vertical spaces આપો , ફરીથી Enter દબાવો , ફરીથી Enter દબાવો. |
03:51 | સ્પેસ અને પોઈન્ટ નંબર 4 ના માટે co-ordinate ઉમેરો. |
03:57 | ખુલ્લો બંદ કૌંસ 0.707 (space) 0.707 (space) 0 દાખલ કરો. |
04:05 | Enter દબાવો .અમુક સ્પેસ આપો. |
04:09 | ખુલ્લો બંદ કૌંસ |
04:10 | પોઈન્ટ 5 ના માટે co-ordinates ઉમેરો. |
04:13 | 0.353 (space) 0.353 (space) 0 ઉમેરો , Enter દબાવો. |
04:22 | હવે 4 vertical સ્પેસ છોડો અને પોઈન્ટ નંબર 9 માટે co-ordinates ઉમેરો. |
04:27 | 1 2 3 4 , ફરીથી Enter, અમુક સ્પેસ છોડો. |
04:34 | ખુલ્લો બંદ કૌંસ |
04:36 | 0 (space) 1 (space) 0, ઉમેરો Enter દબાવો. |
04:42 | અમુક સ્પેસ છોડો. |
04:44 | પોઈન્ટ નંબર 10 માટે co-ordinates' ઉમેરો. |
04:46 | ખુલ્લો બંદ કૌંસ 0 (space) 0.5 (space) 0 અને Enter દબાવો. |
04:54 | તેજ પ્રકારે જોમેટ્રીમાં બચેલા પોઈન્ટસના માટે co-ordinates ઉમેરો. |
05:00 | બંદ કૌંસ ઉમેરો semi-colon ઉમેરો અને Enter દબાવો. |
05:05 | ફરીથી Enter દબાવો. |
05:06 | હવે ટાઈપ કરો blocks, enter દબાવો. |
05:13 | ખુલ્લો કૌંસ ઉમેરો enter દબાવો. |
05:16 | ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું. |
05:20 | ફિગર માં બતાડેલ ન જેમ Block numbers હવે વર્તુળમાં છે. |
05:24 | હવે હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું. |
05:28 | અમુક સેપ્સ આપો. |
05:30 | હવે બ્લોકનો પ્રકાર Hex છે તેને ઉમેરો અને અમુક સ્પેસ છોડો. |
05:37 | હવે બ્લોકસ માટે પોઈન્ટ ઉમેરો. |
05:41 | ખુલ્લો બંધ કૌંસ |
05:43 | સરળ સરળ grading ને (1 1 1) ની જેમ રાખી શકાય છે.અને એન્ટર દબાવો. |
05:55 | blocks બનાવવા માટે ઓપન ફોર્મમાં સરળ જોમેટ્રી બનાવવા પર ટ્યુટોરીયલ નો સંદર્ભ લો. |
06:02 | નોંધ લો કે આ ઉદાહરણમાં બ્લોકસ ની સંખ્યા વધુ છે. |
06:07 | હવે બંધ કૌંસ ઉમેરો, |
06:10 | semi-colon,ઉમેરો અને Enter દબાવો. ફરીથી Enter દબાવો. |
06:16 | આગળની લાઈનમાં ટાઈપ કરો edges અને Enter દબાવો. |
06:22 | ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો.
|
06:26 | અહી તમને પોઈન્ટ્સ ઉમેરવાની જરૂરિયાત છે જ્યાં આર્ક્સ ના છેડા ના પોઈન્ટસ છે. |
06:31 | અમુક સ્પેસ છોડો. અને ટાઈપ કરો arc અમુક સ્પેસ છોડો. પોઈન્ટ્સ ટાઈપ કરો જે ને છેડાના પોઈન્ટસ છે. |
06:40 | અર્ક હવે સ્લાઈડ પર પાછા જઈએ. હવે આર્કના છેડાના પોઈન્ટસ ને ઉમેરીએ. |
06:46 | આ ફિગરમાં આપણે આર્ક 0 5 થી શરુ કરીએ. |
06:52 | ચાલો હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું. |
06:56 | 0 space 5 ઉમેરો. |
06:59 | અમુક સ્પેસ છોડો.ખુલ્લો બંધ કૌંસ ઉમેરો. |
07:04 | કૌંસમાં બંને આર્ક ના વચ્ચે કોઈ intermediate પોઈન્ટ ના co-ordinate ઉમેરો. |
07:11 | હવે ફરીથી સ્લાઈડ પર પાછા જાવ. |
07:14 | ફિગરમાં તમે જોઈ શકો છો કે તમને આર્કના બે છેડા ના પોઈન્ટના વચ્ચે થી એક પોઈન્ટ લેવાનો છે. |
07:23 | આ જોમેટ્રીમાં મેં વર્તુળનો જમણો અડધો ભાગ લીધો છે. |
07:28 | simple geometric relations નો ઉપયોગ કરીને અર્ધ વર્તુળમાં બતાવેલની જેમ તમે intermediate point ના co-ordinates મેળવી શકો છો. |
07:38 | તેજ પ્રકારે તમે બચેલ semi-circle geometry માટે આ પ્રક્રિયા ને દોહરાવી શકો છો. |
07:45 | ચાલો હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું. |
07:48 | Enter દબાવો. |
07:50 | નોંધ આપો કે આ ઉદાહરણમાં આર્કસ વધુ સંખ્યામાં છે. |
07:55 | બંદ કૌંસ ઉમેરો. |
07:58 | semi -colon ઉમેરો Enter દબાવો ફરીથી Enter દબાવો |
08:02 | હવે આર્ક્સ પછી બાઉન્ડ્રી પેચીસને ઉમેરો. |
08:06 | OpenFOAM માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો ,'boundary patches હવે આર્કસ ના પછી boundary patches ને ઉમેરીએ. |
08:12 | boundary દાખલ કરો અને , Enter દબાવો. |
08:15 | ખુલ્લો કૌંસ ઉમેરો Enter દબાવો . બંદ કૌંસ ઉમેરો સેમીકોલન ઉમેરો અને Enter દબાવો . |
08:21 | ફરીથી Enter દબાવો . |
08:24 | હવે આગળની લાઈન માં ટાઈપ કરોmergePatchPairs સ્પેસ |
08:29 | નોંધ લો કે અહી P કેપિટલમાં છે. |
08:31 | Enter દબાવો . |
08:33 | ખુલ્લો કૌંસ ઉમેરો Enter દબાવો . |
08:36 | જો કે મળવવા માટે પેચીસ નથી તો આને ખાલી રાખી સકાય છે. |
08:40 | બંદ કૌંસ ઉમેરો |
08:42 | semi -colon ઉમેરો અને Enter દબાવો . |
08:46 | ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું. |
08:49 | તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી સામેની સપાટી માં પોઈન્ટ્સ ના માટે co-ordinate પોઈન્ટ્સ ઉમેરો. |
08:57 | હવે Command terminal ખોલો. |
09:00 | command terminal માં તમારા કેસ માટે પાથ ટાઈપ કરો |
09:04 | મેં પહેલાથી જ સીલીન્ડર પર ફ્લોના ટ્યુટોરીયલ કેસના માટે પાથ સેટ કર્યું છે. |
09:10 | જોમેટ્રી ને meshing કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો blockMesh અને એન્ટર દબાવો. |
09:18 | Meshing પૂર્ણ થયી છે. |
09:20 | હવે ટર્મિનલ પર ટાઈપ કરો paraFoam અને જોમેટ્રીમાં જોવા માટે enter દબાવો. |
09:26 | હવે આને કેપ્ચર એરિયામાં ખેંચીએ. |
09:30 | object inspector menu ના ડાબી બાજુએ Apply પર ક્લિક કરો. |
09:36 | paraview window માં બતાડેલ ની જેમ જોમેટ્રી બની ગયી છે. |
09:41 | Object inspector menu માટે નીચે સ્ક્રોલ કરો. |
09:44 | Mesh ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો. |
09:49 | તમે જોમેટ્રીના વિવિધ regions જોઈ શકો છો. |
09:53 | Y તમે જોમેટ્રીના wire frame પણ જોઈ શકો છો. |
09:56 | active variable control menu ના ઉપરની બાજુએ ડ્રોપ ડાઉન મેનુમાં , Surface ને wireframe થી બદલો. |
10:05 | તમે જોમેટ્રીનું wireframe model જોઈ શકો છો. |
10:11 | આને બંદ કરો . ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
10:16 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
10:17 | curved geometry કેવી રીતે બનાવવું. |
10:20 | OpenFOAM માં કિનારીઓ માટે પોઈન્ટ્સને કેવી રીતે ઉમેરવા. |
10:24 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:28 | એસાઈનમેન્ટ તરીકે. |
10:29 | 2 મીટર ત્રિજ્યા વાળું એક આંતરિક અર્ધ વર્તુળ અને 4 મીટર ત્રિજ્યા વાળું એક બાહ્ય અર્ધ વર્તુળની જોમેટ્રી બનાવો. અને જોમેટ્રી ને પેરાવ્યુ માં જુવો. |
10:42 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
10:45 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:48 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:56 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:58 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:02 | વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.com |
11:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:13 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:18 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:23 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |