Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by the same user not shown)
Line 17: Line 17:
 
|-
 
|-
 
|00:25
 
|00:25
| અહી આપને વાપરી રહ્યા છીએ  '''Ubuntu Linux version 10.04''' અને  '''LibreOffice Suite version 3.3.4'''.
+
| અહી આપણે વાપરી રહ્યા છીએ  '''Ubuntu Linux version 10.04''' અને  '''LibreOffice Suite version 3.3.4'''.
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
|00:43
 
|00:43
| આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું.
+
| આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. આ નકશો ઘરથી સ્કૂલનો રસ્તો બતાડે છે.  
  
 
|-
 
|-
Line 77: Line 77:
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|e '''Fonts''' ટેબ પર ક્લિક કરો અને e '''Size''' ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, '''24''' પસંદ કરો. '''OK.''' પર ક્લિક કરો.
+
| '''Fonts''' ટેબ પર ક્લિક કરો અને '''Size''' ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, '''24''' પસંદ કરો. '''OK.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
|02:28
 
|02:28
| ઘર માટે એક વર્ગ ઉમેરીએ છીએ અને તેના અંદર '''Home''' ટાઈપ કરો.
+
| ઘર માટે એક ચોરસ ઉમેરીએ છીએ અને તેના અંદર '''Home''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 133: Line 133:
 
|-
 
|-
 
|03:50
 
|03:50
| '''Drawing''' ટૂલબાર પર જાવ.Click on the small black arrow next to the '''Curve''' આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને  '''Polygon filled''' પર ક્લિક કરો.
+
| '''Drawing''' ટૂલબાર પર જાવ. '''Curve''' આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને  '''Polygon filled''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:00
 
|04:00
|Place the cursor on the Draw page.Hold the left mouse button and drag it down.
+
|ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
|04:07
 
|04:07
|Now, release the mouse button.You see a straight line. Move the mouse to the left until the shape is that of a triangle.
+
|હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી  બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય.
  
 
|-
 
|-
 
|04:19
 
|04:19
|Click the left mouse button and drag the mouse upward.Now hold down the Shift key and drag the cursor inwards.
+
|માંસનું ડાબું બટન દબવો અને  ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો.
 
+
 
|-
 
|-
 
|04:31
 
|04:31
|Double-click the left mouse button.
+
| માઉસનું ડાબું બટન દબાવો.
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|You have drawn yet another polygon.Let us type the text '''Commercial Complex''' inside it.
+
| હવે તમે અન્ય બહુકોણ  બનાવ્યું છે. તેના અંદર ''Commercial Complex''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|04:45
 
|04:45
|Following the previous step lets draw a parking lot from the drawing toolbar let’s select Polygon filled. And then place the cursor on the draw page and draw the polygon.  
+
|પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે '''Polygon filled.'''  પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો.
  
 
|-
 
|-
 
|05:02
 
|05:02
|Now let us type the text '''Parking Lot''' inside it.
+
| હવે તે અંદર '''Parking Lot''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|Remember you can draw a polygon with as many sides as you want.
+
|ધ્યાન રાખો કે તમને  જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|Pause this tutorial and try this assignment. Draw five-sided, six-sided and ten-sided polygons.
+
| આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો.
  
 
|-
 
|-
 
|05:23
 
|05:23
|A Residential Complex is right next to the house and is rectangular in shape.
+
|ઘરની જમણી બાજુએ '''Residential Complex'''  લંબચોરસ આકાર માં છે.
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|From the Drawing toolbar, select '''Rectangle'''.
+
| '''Drawing toolbar,''' થી  '''Rectangle''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|05:35
 
|05:35
|Then place the mouse on the Draw page and drag to draw a rectangle.
+
|પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|We will name it '''Residential Complex'''.
+
| તેને '''Residential Complex''' તરીકે નામ આપીશ.
  
 
|-
 
|-
 
|05:45
 
|05:45
|There is also a '''Play Ground''' in this locality.This is in the shape of a really long rectangle.
+
| આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે.
  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
|From the Drawing toolbar, select '''Polygon 45 degree Filled'''.
+
| '''Drawing toolbar''' થી  '''Polygon 45 degree Filled''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|05:59
 
|05:59
|Place the cursor on the Draw page.Click and drag the left mouse button down and release it.
+
| ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો.
  
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|Click and move the mouse to the right and release it.Now click and drag the mouse upward to complete the rectangle
+
| ક્લિક કરો અને માઉસને  જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ
  
 
|-
 
|-
 
|06:17
 
|06:17
|Double-click the left mouse button.
+
|ડાબું માઉસ બટન બે વાર બબવો.
  
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|You have drawn yet another polygon!
+
| તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું !
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|Let us type the text '''Play Ground''' inside it.
+
|તે અંદર '''Play Ground'''ટાઈપ કરો .
  
 
|-
 
|-
 
|06:30
 
|06:30
|Now let’s draw the '''Lake''' next to the '''playground.'''
+
|હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|From the Drawing toolbar select  '''Freeform Line filled'''.
+
| '''Drawing toolbar''' થી  '''Freeform Line filled''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|In the Draw page, press the left mouse button and rotate the mouse in an anti-clockwise direction.Release the left mouse button.
+
| ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો .
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|We have drawn a lake.Let’s type '''Lake''' inside it.
+
| આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર '''Lake''' ટાઈપ કરીએ.
  
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|The last building in this area is the ''School.''' The '''School campus''' is also in the form of a polygon.
+
|આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. '''School campus''' પણ એક બહુકોણ ફોર્મ માં છે.
  
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|Let’s draw this on our map now. Again from the Drawing toolbar, let us select '''Polygon 45 degree filled.'''  
+
| ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી '''Polygon 45 degree filled.''' પસંદ કરો.
 
   
 
   
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|Next, let us place the cursor on the Draw page and draw the polygon Finally, let’s double-click the mouse when the polygon has been completed.  
+
| આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|Let’s type '''School Campus''' inside it.
+
| ચાલો તે અંદર ટાઈપ કરીએ '''School Campus'''  
  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|Let’s insert a text box and type the text '''School Main Gates''' inside it.
+
| ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર '''School Main Gates''' ટેક્સ્ટ ટાઈપ કરીએ.
  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
|Let’s rotate the text box and place it in the correct position.
+
|ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|Now, from the Main menu, select '''Modify''' and click '''Rotate'''.
+
| હવે મેં મેનુથી '''Modify''' પસંદ કરો અને  '''Rotate''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|Notice that the handles change to the color red.This implies that we are in the Rotate mode.
+
|નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ.
  
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|Can you see the small arc with arrows on either side? We use this to rotate the box.
+
| શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|08:09
 
|08:09
|Let’s place the cursor over the last handle on the top right corner of the Text box.
+
| હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ.
  
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|The Rotation curve appears.
+
| '''Rotation curve''' હવે દ્રશ્યમાન છે.  
  
 
|-
 
|-
 
|08:21
 
|08:21
|Press the left mouse button.Drag the curve in a clock-wise direction, until it is placed in the correct position.
+
| માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી  તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય.
  
 
|-
 
|-
 
|08:30
 
|08:30
|Now, click anywhere on the Draw page to exit the Rotate mode.
+
|રોટેટ મોડથી બહાર જવા માટે ડ્રો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|Let’s also show the Side Entrance to the school.
+
| ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ.
  
 
|-
 
|-
 
|08:41
 
|08:41
|Like in the previous step, let’s draw a Text box, enter the text '''School Side Entrance''' inside it.  
+
| પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં '''School Side Entrance''' લખીએ.
  
 
|-
 
|-
 
|08:50  
 
|08:50  
||Now let’s draw directions using arrows. From the house we have to turn right.
+
|| હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે.
  
 
|-
 
|-
 
|08:57
 
|08:57
|From the Drawing toolbar, let’s select '''Line Ends with Arrow.'''
+
| '''Drawing toolbar''' થી , '''Line Ends with Arrow.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|Let’s move to the Draw page and draw the line.
+
|હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ.
  
 
|-
 
|-
 
|09:08
 
|09:08
|Then walk past the Residential Complex and take a left.  
+
| '''Residential Complex''' સામેથી ચાલીને ડાબું લો.
  
 
|-
 
|-
 
|09:14
 
|09:14
|Let’s draw another line to show this route.
+
|આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ.
  
 
|-
 
|-
 
|09:19
 
|09:19
|Then next to the Play Ground take the right, walk down.
+
| પછી પ્લેગ્રાઉન્ડના આગળ જમણી બાજુએ જાઓ નીચે જાવ.  
  
 
|-
 
|-
 
|09:25
 
|09:25
|Then take a right again to reach the School’s main gate.
+
| સ્કુલના મુખ્ય દ્વાર પર જવા માટે ફરીથી જમણી બાજુએ જાવ.
  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|We have drawn our first route.You would have noticed that two types of curves and polygons can be drawn.
+
| આપણે આપણો  પ્રથમ રસ્તો બનાવ્યો છે. તમે નોધલો કે બે પ્રકારના વણાંકો અને બહુકોણ બનાવી શકાય છે.
  
 
|-
 
|-
 
|09:41
 
|09:41
|One is using the Filled option and the other is without a fill. When you use the Filled option, the curve is filled with color.  
+
| પ્રથમ ફિલ્ડ વિકલ્પ નો ઉપયોગ કરીને અને બીજાને ફિલ કરવા વગર જયારે તમે '''filled''' વિકલ્પનો ઉપયોગ કરો છો તો વણાંકો રંગથી ભરેલ હોય હોય હોય છે.
  
 
|-
 
|-
 
|09:52
 
|09:52
|You would have also noticed that each of the options in the Curve toolbar has a different method of mouse operation to draw the curve.
+
| તમે આ પણ નોંધ લો કે કર્વ ટૂલબારમાં પ્રત્યેક વિકલ્પ  વણાંકો બનાવવા માટે માઉસ ઓપરેશનસ વિભિન્ન હોય છે.
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|Here is an assignment for you.Draw curves and polygons using all the options in the Curve toolbar.
+
|અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે કર્વ ટૂલબારમાં બધા વિકલ્પનો ઉપયોગ કરીને  વણાંકો અને બહુકોણ બનાવો.
  
 
|-
 
|-
 
|10:10
 
|10:10
|Notice how the shape of the cursor and the mouse operations changes with each selection of the curve or the polygon.
+
| નોંધ લો કે  વણાંક અથવા બહુકોણ ના દરેક પસંદગી સાથે આકૃતિ અને માઉસ ઓપરેશન કેવી રીતે બદલાય છે.
  
 
|-
 
|-
 
|10:20
 
|10:20
|Check if you can change the fill color in the option '''Filled.'''  
+
| તપાસો કે તમે '''Filled.''' વિકલ્પમાં ફિલ રંગ બદલી શકો છો.
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
|Watch the video available at the following link . It summarises the Spoken Tutorial project
+
| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .
  
 
|-
 
|-
 
|10:31
 
|10:31
|If you do not have good bandwidth, you can download and watch it The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials.Gives certificates for those who pass an online test
+
|જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
|10:51
 
|10:51
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
+
 
|-
 
|-
 
|11:04
 
|11:04
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''
  
 
|-
 
|-
 
|11:14
 
|11:14
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 11:04, 26 October 2015

Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રોમાં Creating Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું કે બહુકોણ અને વણાંકો સાથે કાર્ય કવિ રીતે કરવું.
00:14 આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભ લો.
00:25 અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:34 બહુકોણ શું છે? Poly નો અર્થ છે બહુ ભૂ ભુજા વાડી આકૃતિને અહુકોન કહે છે.
00:43 આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. આ નકશો ઘરથી સ્કૂલનો રસ્તો બતાડે છે.
00:53 આ ટ્યુટોરીયલના અંતમાં તમે આ પ્રકારનો ડાઈગ્રામ બનાવવા માટે પોતે સક્ષમ હશો.
01:00 ચાલો ડ્રો ખોલીએ. મેં આ ફાઈલને RouteMap તરીકે ડેસ્કટોપ પર સેવ કરી છે.
01:09 ચાલો Grid view સક્રિય કરીએ. View પર ક્લિક કરો, Grid પસંદ કરો , Display Grid. પસંદ કરો.
01:19 ડ્રોઈંગની શરૂઆત કરવા પહેલા ચાલો પેજની માર્જીન અને ઓરિએન્ટેશન સેટ કરીએ.
01:26 કર્સરને ડ્રો પેજ પર લઇ જાવ અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો.
01:33 Page પસંદ કરો અને Page Setup. પર ક્લિક કરો.
01:36 Page Setup ડાઈલોગ બોક્સ ખુલે છે .
01:40 Format drop-down પર ક્લિક કરો અને A4. પસંદ કરો અને Orientation as Portrait. પસંદ કરો.
01:49 Left, Right, Top અને Bottom માર્જીન ને 1 પર સેટ કરો . OK. પર ક્લિક કરો.
01:57 ચાલો મૂળભૂત ફોન્ટ સાઈઝને 24 કરો.
02:02 મેન મેનુ માં Format અને Character. પસંદ કરો.
02:06 Character ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:10 Fonts ટેબ પર ક્લિક કરો અને Size ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, 24 પસંદ કરો. OK. પર ક્લિક કરો.
02:18 આ ખાતરી કરશે જે ટેક્સ્ટ આપણે આકૃતિના અંદર ટાઈપ કરે છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે.
02:24 હવે ઘર બનાવથી શરૂઆત કરીશું.
02:28 ઘર માટે એક ચોરસ ઉમેરીએ છીએ અને તેના અંદર Home ટાઈપ કરો.
02:37 આગળ, ચાલો હવે ઘર ની જમણી બાજુએ પાર્ક દોરીએ.
02:42 પાર્કની અલગ પ્રકારની લંબચોરસ આકૃતિ છે. ડાબી બાજુની પહોળાઈ એ જમણી બાજુ કરતા વધારે છે.
02:51 ચાલો આને રજુ કરવા માટે બહુકોણનો ઉપયોગ કરીએ. બહુકોણ દોરવા માટે Drawing ટૂલબાર પર જાવ.
02:58 Curve પર ક્લિક કરો. અને પછી આઇકન ના આગળ નાના કાળા એરો પર ક્લિક કરો.
03:04 હવે Polygon filled પસંદ કરો.
03:08 ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખીને કર્સરને નીચે ની બાજુએ ખેંચો.
03:18 આપણે એક સીધી લાઈન બનાવી છે. માઉસને જમણી બાજુએ ત્યાર સુધી ખેંચો જ્યાં સુધી એક ત્રિકોણના બની જાય.
03:26 ડાબું માઉસ બટન દબાવો અને માઉસને ઉપરની બાજુએ ખેંચો.હવે ડાબું માઉસ બટન બે વાર દબાવો.
03:35 તમે બહુકોણ દોર્યું છે. હવે તે અંદર Park લખો.
03:41 પાર્કની આગળ Commercial Complex. છે. આ પણ એક અલગ પ્રકારના બહુકોણ આકારમાં છે. ચાલો તેને દોરીએ.
03:50 Drawing ટૂલબાર પર જાવ. Curve આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને Polygon filled પર ક્લિક કરો.
04:00 ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો.
04:07 હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય.
04:19 માંસનું ડાબું બટન દબવો અને ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો.
04:31 માઉસનું ડાબું બટન દબાવો.
04:35 હવે તમે અન્ય બહુકોણ બનાવ્યું છે. તેના અંદર Commercial Complex' ટાઈપ કરો.
04:45 પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે Polygon filled. પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો.
05:02 હવે તે અંદર Parking Lot ટાઈપ કરો.
05:08 ધ્યાન રાખો કે તમને જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો.
05:14 આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,છ-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો.
05:23 ઘરની જમણી બાજુએ Residential Complex લંબચોરસ આકાર માં છે.
05:30 Drawing toolbar, થી Rectangle પસંદ કરો.
05:35 પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો.
05:41 તેને Residential Complex તરીકે નામ આપીશ.
05:45 આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે.
05:53 Drawing toolbar થી Polygon 45 degree Filled પસંદ કરો.
05:59 ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો.
06:07 ક્લિક કરો અને માઉસને જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ
06:17 ડાબું માઉસ બટન બે વાર બબવો.
06:21 તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું !
06:25 તે અંદર Play Groundટાઈપ કરો .
06:30 હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ
06:35 Drawing toolbar થી Freeform Line filled પસંદ કરો.
06:40 ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો .
06:52 આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર Lake ટાઈપ કરીએ.
06:58 આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. School campus પણ એક બહુકોણ ફોર્મ માં છે.
07:07 ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી Polygon 45 degree filled. પસંદ કરો.
07:17 આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો.
07:28 ચાલો તે અંદર ટાઈપ કરીએ School Campus
07:34 ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર School Main Gates ટેક્સ્ટ ટાઈપ કરીએ.
07:44 ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ.
07:48 હવે મેં મેનુથી Modify પસંદ કરો અને Rotate પર ક્લિક કરો.
07:54 નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ.
08:02 શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ.
08:09 હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ.
08:17 Rotation curve હવે દ્રશ્યમાન છે.
08:21 માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય.
08:30 રોટેટ મોડથી બહાર જવા માટે ડ્રો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
08:36 ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ.
08:41 પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં School Side Entrance લખીએ.
08:50 હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે.
08:57 Drawing toolbar થી , Line Ends with Arrow. પસંદ કરો.
09:02 હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ.
09:08 Residential Complex સામેથી ચાલીને ડાબું લો.
09:14 આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ.
09:19 પછી પ્લેગ્રાઉન્ડના આગળ જમણી બાજુએ જાઓ નીચે જાવ.
09:25 સ્કુલના મુખ્ય દ્વાર પર જવા માટે ફરીથી જમણી બાજુએ જાવ.
09:32 આપણે આપણો પ્રથમ રસ્તો બનાવ્યો છે. તમે નોધલો કે બે પ્રકારના વણાંકો અને બહુકોણ બનાવી શકાય છે.
09:41 પ્રથમ ફિલ્ડ વિકલ્પ નો ઉપયોગ કરીને અને બીજાને ફિલ કરવા વગર જયારે તમે filled વિકલ્પનો ઉપયોગ કરો છો તો વણાંકો રંગથી ભરેલ હોય હોય હોય છે.
09:52 તમે આ પણ નોંધ લો કે કર્વ ટૂલબારમાં પ્રત્યેક વિકલ્પ વણાંકો બનાવવા માટે માઉસ ઓપરેશનસ વિભિન્ન હોય છે.
10:02 અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે કર્વ ટૂલબારમાં બધા વિકલ્પનો ઉપયોગ કરીને વણાંકો અને બહુકોણ બનાવો.
10:10 નોંધ લો કે વણાંક અથવા બહુકોણ ના દરેક પસંદગી સાથે આકૃતિ અને માઉસ ઓપરેશન કેવી રીતે બદલાય છે.
10:20 તપાસો કે તમે Filled. વિકલ્પમાં ફિલ રંગ બદલી શકો છો.
10:25 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .
10:31 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10:45 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
10:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:04 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
11:14 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki