Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | | + | |નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | | શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | | | + | | હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | | '''Rotation curve''' હવે દ્રશ્યમાન છે. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | | | + | | માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય. |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
− | | | + | |રોટેટ મોડથી બહાર જવા માટે દરો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | | + | | ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | | પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં '''School Side Entrance''' લખીએ. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | || | + | || હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | | '''Drawing toolbar''' થી , '''Line Ends with Arrow.''' પસંદ કરો. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | | | + | |હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ. |
|- | |- | ||
|09:08 | |09:08 | ||
− | | | + | | '''Residential Complex''' સામેથી ચાલીને ડાબું લો. |
|- | |- | ||
|09:14 | |09:14 | ||
− | | | + | |આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ. |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | |Then next to the Play Ground take the right, walk down. | + | |Then next to the Play Ground take the right, walk down. |
|- | |- |
Revision as of 16:07, 29 September 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રોમાં Creating Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું કે બહુકોણ અને વણાંકો સાથે કાર્ય કવિ રીતે કરવું. |
00:14 | આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભ લો. |
00:25 | અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:34 | બહુકોણ શું છે? Poly નો અર્થ છે બહુ ભૂ ભુજા વાડી આકૃતિને અહુકોન કહે છે. |
00:43 | આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. |
00:53 | આ ટ્યુટોરીયલના અંતમાં તમે આ પ્રકારનો ડાઈગ્રામ બનાવવા માટે પોતે સક્ષમ હશો. |
01:00 | ચાલો ડ્રો ખોલીએ. મેં આ ફાઈલને RouteMap તરીકે ડેસ્કટોપ પર સેવ કરી છે. |
01:09 | ચાલો Grid view સક્રિય કરીએ. View પર ક્લિક કરો, Grid પસંદ કરો , Display Grid. પસંદ કરો. |
01:19 | ડ્રોઈંગની શરૂઆત કરવા પહેલા ચાલો પેજની માર્જીન અને ઓરિએન્ટેશન સેટ કરીએ. |
01:26 | કર્સરને ડ્રો પેજ પર લઇ જાવ અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો. |
01:33 | Page પસંદ કરો અને Page Setup. પર ક્લિક કરો. |
01:36 | Page Setup ડાઈલોગ બોક્સ ખુલે છે . |
01:40 | Format drop-down પર ક્લિક કરો અને A4. પસંદ કરો અને Orientation as Portrait. પસંદ કરો. |
01:49 | Left, Right, Top અને Bottom માર્જીન ને 1 પર સેટ કરો . OK. પર ક્લિક કરો. |
01:57 | ચાલો મૂળભૂત ફોન્ટ સાઈઝને 24 કરો. |
02:02 | મેન મેનુ માં Format અને Character. પસંદ કરો. |
02:06 | Character ડાઈલોગ બોક્સ ખુલે છે. |
02:10 | Fonts ટેબ પર ક્લિક કરો અને e Size ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, 24 પસંદ કરો. OK. પર ક્લિક કરો. |
02:18 | આ ખાતરી કરશે જે ટેક્સ્ટ આપણે આકૃતિના અંદર ટાઈપ કરે છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે. |
02:24 | હવે ઘર બનાવથી શરૂઆત કરીશું. |
02:28 | ઘર માટે એક વર્ગ ઉમેરીએ છીએ અને તેના અંદર Home ટાઈપ કરો. |
02:37 | આગળ, ચાલો હવે ઘર ની જમણી બાજુએ પાર્ક દોરીએ. |
02:42 | પાર્કની અલગ પ્રકારની લંબચોરસ આકૃતિ છે. ડાબી બાજુની પહોળાઈ એ જમણી બાજુ કરતા વધારે છે. |
02:51 | ચાલો આને રજુ કરવા માટે બહુકોણનો ઉપયોગ કરીએ. બહુકોણ દોરવા માટે Drawing ટૂલબાર પર જાવ. |
02:58 | Curve પર ક્લિક કરો. અને પછી આઇકન ના આગળ નાના કાળા એરો પર ક્લિક કરો. |
03:04 | હવે Polygon filled પસંદ કરો. |
03:08 | ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખીને કર્સરને નીચે ની બાજુએ ખેંચો. |
03:18 | આપણે એક સીધી લાઈન બનાવી છે. માઉસને જમણી બાજુએ ત્યાર સુધી ખેંચો જ્યાં સુધી એક ત્રિકોણના બની જાય. |
03:26 | ડાબું માઉસ બટન દબાવો અને માઉસને ઉપરની બાજુએ ખેંચો.હવે ડાબું માઉસ બટન બે વાર દબાવો. |
03:35 | તમે બહુકોણ દોર્યું છે. હવે તે અંદર Park લખો. |
03:41 | પાર્કની આગળ Commercial Complex. છે. આ પણ એક અલગ પ્રકારના બહુકોણ આકારમાં છે. ચાલો તેને દોરીએ. |
03:50 | Drawing ટૂલબાર પર જાવ. Curve આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને Polygon filled પર ક્લિક કરો. |
04:00 | ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો. |
04:07 | હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય. |
04:19 | માંસનું ડાબું બટન દબવો અને ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો. |
04:31 | માઉસનું ડાબું બટન દબાવો. |
04:35 | હવે તમે અન્ય બહુકોણ બનાવ્યું છે. તેના અંદર Commercial Complex' ટાઈપ કરો. |
04:45 | પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે Polygon filled. પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો. |
05:02 | હવે તે અંદર Parking Lot ટાઈપ કરો. |
05:08 | ધ્યાન રાખો કે તમને જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો. |
05:14 | આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,છ-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો. |
05:23 | ઘરની જમણી બાજુએ Residential Complex લંબચોરસ આકાર માં છે. |
05:30 | Drawing toolbar, થી Rectangle પસંદ કરો. |
05:35 | પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો. |
05:41 | તેને Residential Complex તરીકે નામ આપીશ. |
05:45 | આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે. |
05:53 | Drawing toolbar થી Polygon 45 degree Filled પસંદ કરો. |
05:59 | ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો. |
06:07 | ક્લિક કરો અને માઉસને જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ |
06:17 | ડાબું માઉસ બટન બે વાર બબવો. |
06:21 | તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું ! |
06:25 | તે અંદર Play Groundટાઈપ કરો . |
06:30 | હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ |
06:35 | Drawing toolbar થી Freeform Line filled પસંદ કરો. |
06:40 | ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો . |
06:52 | આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર Lake ટાઈપ કરીએ. |
06:58 | આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. School campus પણ એક બહુકોણ ફોર્મ માં છે. |
07:07 | ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી Polygon 45 degree filled. પસંદ કરો. |
07:17 | આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો. |
07:28 | ચાલો તે અંદર ટાઈપ કરીએ School Campus |
07:34 | ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર School Main Gates ટેક્સ્ટ ટાઈપ કરીએ. |
07:44 | ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ. |
07:48 | હવે મેં મેનુથી Modify પસંદ કરો અને Rotate પર ક્લિક કરો. |
07:54 | નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ. |
08:02 | શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. |
08:09 | હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ. |
08:17 | Rotation curve હવે દ્રશ્યમાન છે. |
08:21 | માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય. |
08:30 | રોટેટ મોડથી બહાર જવા માટે દરો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો. |
08:36 | ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ. |
08:41 | પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં School Side Entrance લખીએ. |
08:50 | હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે. |
08:57 | Drawing toolbar થી , Line Ends with Arrow. પસંદ કરો. |
09:02 | હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ. |
09:08 | Residential Complex સામેથી ચાલીને ડાબું લો. |
09:14 | આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ. |
09:19 | Then next to the Play Ground take the right, walk down. |
09:25 | Then take a right again to reach the School’s main gate. |
09:32 | We have drawn our first route.You would have noticed that two types of curves and polygons can be drawn. |
09:41 | One is using the Filled option and the other is without a fill. When you use the Filled option, the curve is filled with color. |
09:52 | You would have also noticed that each of the options in the Curve toolbar has a different method of mouse operation to draw the curve. |
10:02 | Here is an assignment for you.Draw curves and polygons using all the options in the Curve toolbar. |
10:10 | Notice how the shape of the cursor and the mouse operations changes with each selection of the curve or the polygon. |
10:20 | Check if you can change the fill color in the option Filled. |
10:25 | Watch the video available at the following link . It summarises the Spoken Tutorial project |
10:31 | If you do not have good bandwidth, you can download and watch it The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials.Gives certificates for those who pass an online test |
10:45 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
10:51 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11:04 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11:14 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining. |