Difference between revisions of "Inkscape/C3/Design-a-CD-label/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| Border = 1 | <center>Time </center> | <center>Narration</center> |- | 00:00 |'''Inkscape''' માં “'''Design a CD label'''” પરનાં સ્પોકન...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | | હવે ચાલો હજુ એક લેયર બનાવો અને અને તેને '''CD design.''' તરીકે નામ આપો. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | | + | | તેને નીચે '''CD template''' લેયર પે મુકો. |
|- | |- | ||
| 02:13 | | 02:13 | ||
− | | | + | | હવે '''CD template''' તૈયાર છે. |
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | | | + | | આપણે આને ભવિષ્યમાં વિવિધ '''CDs ''' બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | ચલો આપણી '''SVG''' ફાઈલને સેવ કરીએ. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | | | + | | '''File''' પર જાવ અને '''Save As. ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | | હું તેને '''Desktop. ''' પર સેવ કરીશ. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | | હું ફાઈલ નામ '''CD template ''' તરીકે ટાઈપ કરીશ અને '''Save.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | હવે આપણે '''CD design ''' લેયર પર કામ કરીશું. |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | ચાલો બેકગ્રાઉન્ડ ને ડીઝાઈન કરીએ. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | | | + | | આ માટે '''Rectangle tool.''' વાપરીને ચોરસ દોરો. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | જ્યાર સુધી રંગ સફેદ છે આ દેખાશે નહી. |
|- | |- | ||
|02:49 | |02:49 | ||
− | | | + | | રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | | + | | '''selector tool''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | | | + | | '''Width''' અને '''Height''' પેરામીટરને '''425.''' થી બદલો. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | | તેને સેંટરમાં અલાઈન કરો. |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | | | + | | હવે આપણે જોઈ શકીએ છીએ કે '''background color''' એ બોન્ડ્રીઓ માં છે. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | ચાલો હવે '''graphic illustration.''' ડીઝાઈન કરીએ. |
|- | |- | ||
|03:11 | |03:11 | ||
− | | | + | | '''gradient green.''' ને દોરો. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | '''Bezier''' ટૂલ પસંદ કરો અને એક વાકું ચિત્ર દોરો. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | | આગળ '''Spoken tutorial logo.''' ઉમેરીએ. |
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | | | + | | લોગો '''Code files''' લીંકમાં ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | | '''File'''પર જાવ અને અને '''Import.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:32 | |03:32 | ||
− | | | + | | '''logo''' ના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રમાં ઉપરની બાજુએ મુકો. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | '''Spoken Tutorial''' લોગોના જમણી બાજુએ '''Spoken Tutorial''' ટાઈપ કરો. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | ફોન્ટ સાઈઝ '''20.''' થી બદલો, |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | આગળની લાઈન પર “'''Partner with us...help bridge the digital divide”''' ટાઈપ કરો. line. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | | + | | ફોન્ટ સાઈઝને '''8.''' થી બદલો. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | '''CD label''' ના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | ચાલો હું સંપર્ક વિગતોને પહેલાથી સેવ કરેલ '''LibreOffice Writer''' ફાઈલથી કોપી કરું. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | | | + | | હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | '"Contact us" ને '''Bold ''' કરો અને તેને મધ્યમાં અલાઈન કરો. |
|- | |- | ||
|04:13 | |04:13 | ||
− | | | + | | ટેક્સ્ટ કલર ને ભૂરામાં બદલો. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | | આગળ '''CD label''' ના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | | + | | મેં પહેલાથી '''image collage''' બનાવીને મારા '''Documents''' ફોલ્ડર માં સેવ કર્યું છે. |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | | '''Code Files''' લીંક. તેજ ઈમેજ '''Code Files''' લીંકમાં પણ ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | | + | | ક્યાં ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો. |
|- | |- |
Revision as of 22:13, 28 September 2015
|
|
00:00 | Inkscape માં “Design a CD label” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું- |
00:09 | * CD label template બનાવતા |
00:11 | * CD label ડીઝાઈન કરતા |
00:13 | * ફાઈલ ને PNG તરીકે સેવ કરતા . |
00:16 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું - |
00:18 | * Ubuntu Linux 12.04 OS |
00:21 | * Inkscape આવૃત્તિ 0.48.4 |
00:25 | Inkscape. ખોલો. |
00:27 | File પર ક્લિક કરો અને પછી Document properties. પર. |
00:32 | Width અને Height પેરામીટરને 425 પીક્સલ રાખો. |
00:37 | dialog box બંદ કરો. |
00:40 | Rectangle tool. વાપરી ને એક ચોરસ બનાવો તેને લાલ રંગે રંગો. |
00:45 | selector tool પર ક્લિક કરો. |
00:47 | Tool controls bar, પર Width અને Height પેરામીટર ને 425. બદલો. |
00:54 | Next, draw a circle using the Ellipse tool. |
00:58 | ફરીથી selector tool પર ક્લિક કરો. |
01:01 | Tool controls bar, પર change the Width અને Height પેરામીટરને 425. થી બદલો . |
01:07 | ચોરસ અને વર્તુળ બંન્ને ને પસંદ કરો. |
01:11 | Object મેનુ પર જાવ. |
01:13 | Align and Distribute. પર ક્લિક કરો. |
01:16 | Relative to ને Page. થી સેટ કરો. |
01:19 | ઓબ્જેક્ટને સેંટર માં અલાઈન કરો. |
01:22 | Path મેનુ પર જાવ . Difference. પસંદ કરો. |
01:26 | હવે બીજું એક વર્તુળ બનાવો. |
01:28 | ફરીથી selector tool પર ક્લિક કરો. |
01:31 | height અને width પેરામીટર ને 85. થી બદલો. |
01:35 | Align and Distribute. વાપરીને તેને પેજના મધ્યમાં અલાઈન કરો. |
01:41 | બંન્ને શેપ પસંદ કરો. |
01:44 | આ templateછે ,આપણે આનો કલર સફેદમાં બદલીશું. |
01:49 | તો આ કદાચ દેખાશે નહી. |
01:51 | Layer મેનુ પર જાવ અને Layers. પર ક્લિક કરો. |
01:55 | વર્તમાન લેયરનું નામ C D template. થી બદલો . |
02:00 | ભૂલ થી થતા એલિમેન્ટસ ના હેરફેર ને તળવા માટે લેયરને લોક કરો . |
02:05 | હવે ચાલો હજુ એક લેયર બનાવો અને અને તેને CD design. તરીકે નામ આપો. |
02:10 | તેને નીચે CD template લેયર પે મુકો. |
02:13 | હવે CD template તૈયાર છે. |
02:16 | આપણે આને ભવિષ્યમાં વિવિધ CDs બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. |
02:20 | ચલો આપણી SVG ફાઈલને સેવ કરીએ. |
02:23 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
02:26 | હું તેને Desktop. પર સેવ કરીશ. |
02:29 | હું ફાઈલ નામ CD template તરીકે ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરો. |
02:35 | હવે આપણે CD design લેયર પર કામ કરીશું. |
02:39 | ચાલો બેકગ્રાઉન્ડ ને ડીઝાઈન કરીએ. |
02:41 | આ માટે Rectangle tool. વાપરીને ચોરસ દોરો. |
02:46 | જ્યાર સુધી રંગ સફેદ છે આ દેખાશે નહી. |
02:49 | રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો. |
02:52 | selector tool પર ક્લિક કરો. |
02:56 | Width અને Height પેરામીટરને 425. થી બદલો. |
03:01 | તેને સેંટરમાં અલાઈન કરો. |
03:03 | હવે આપણે જોઈ શકીએ છીએ કે background color એ બોન્ડ્રીઓ માં છે. |
03:08 | ચાલો હવે graphic illustration. ડીઝાઈન કરીએ. |
03:11 | gradient green. ને દોરો. |
03:14 | Bezier ટૂલ પસંદ કરો અને એક વાકું ચિત્ર દોરો. |
03:19 | આગળ Spoken tutorial logo. ઉમેરીએ. |
03:23 | લોગો Code files લીંકમાં ઉપલબ્ધ છે. |
03:27 | Fileપર જાવ અને અને Import. પર ક્લિક કરો. |
03:32 | logo ના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રમાં ઉપરની બાજુએ મુકો. |
03:37 | Spoken Tutorial લોગોના જમણી બાજુએ Spoken Tutorial ટાઈપ કરો. |
03:41 | ફોન્ટ સાઈઝ 20. થી બદલો, |
03:44 | આગળની લાઈન પર “Partner with us...help bridge the digital divide” ટાઈપ કરો. line. |
03:51 | ફોન્ટ સાઈઝને 8. થી બદલો. |
03:54 | CD label ના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ. |
03:59 | ચાલો હું સંપર્ક વિગતોને પહેલાથી સેવ કરેલ LibreOffice Writer ફાઈલથી કોપી કરું. |
04:05 | હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો. |
04:08 | '"Contact us" ને Bold કરો અને તેને મધ્યમાં અલાઈન કરો. |
04:13 | ટેક્સ્ટ કલર ને ભૂરામાં બદલો. |
04:16 | આગળ CD label ના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ. |
04:21 | મેં પહેલાથી image collage બનાવીને મારા Documents ફોલ્ડર માં સેવ કર્યું છે. |
04:26 | Code Files લીંક. તેજ ઈમેજ Code Files લીંકમાં પણ ઉપલબ્ધ છે. |
04:30 | ક્યાં ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો. |
04:34 | Now click on File then on Import and lastly select Image1. |
04:40 | Now the image is imported here. Resize the image. |
04:48 | I will place it on the right side of the CD label. |
04:51 | Let us save the 'SVG' file by clicking on File and Save As. |
04:57 | I will type the Filename as ST CD label and click on Save. |
05:03 | Now our CD label is ready. |
05:06 | Let us learn how to export the file in 'PNG' format. |
05:10 | Go to File and click on Export Bitmap. |
05:14 | A new dialog box will appear. |
05:16 | Click on Page tab under Export area. |
05:21 | Under Bitmap size, change the dpi to 300. |
05:26 | Then click on the Browse button. |
05:29 | I will choose Desktop as the location to save the file. |
05:33 | And I will type the filename as ST-CD-label and click on Save. |
05:42 | Lastly, click on Export button. |
05:46 | Let us now go to the Desktop and check our file. |
05:50 | Our CD label looks like this. |
05:53 | Let us summarize. |
05:55 | In this tutorial, we learnt to: * Create a CD label template. |
06:00 | * Design a CD label. |
06:02 | * Save the file in 'PNG' format. |
06:05 | Here is an assignment for you- |
06:07 | Create a CD label for Inkscape. |
06:10 | Your completed assignment should look like this. |
06:13 | The video available at the following link summarizes the Spoken Tutorial project. Please watch it. |
06:19 | The Spoken Tutorial Project team conducts workshops and gives certificates for those who pass an online test. |
06:27 | For more details, please write to us. |
06:29 | Spoken Tutorial Project is supported by the NMEICT, MHRD, Government of India. |
06:35 | More information on this mission is available at this link. |
06:39 | We have come to the end of this tutorial.
This is Arthi and Saurabh from IIT Bombay, signing off. Thanks for joining. |