Difference between revisions of "Digital-Divide/D0/Oral-Dental-Hygiene-and-Care/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:02 |
|રામુ સવારે ઉઠયો અને શાળા માટે તૈયાર થવા માટે શરૂ થાય છે. | |રામુ સવારે ઉઠયો અને શાળા માટે તૈયાર થવા માટે શરૂ થાય છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:08 |
|તે ઊંઘમાં છે, પરંતુ બ્રશ લઇ, પેસ્ટ લગાવી બ્રશ કરવાનું શરૂ કરે છે. | |તે ઊંઘમાં છે, પરંતુ બ્રશ લઇ, પેસ્ટ લગાવી બ્રશ કરવાનું શરૂ કરે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:15 |
|તે ઝડપથી બ્રશ કરે છે કારણ કે તેને શાળા જવા માટે જલ્દી છે. | |તે ઝડપથી બ્રશ કરે છે કારણ કે તેને શાળા જવા માટે જલ્દી છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:20 |
|તે કોગળા કરે છે અને સ્નાન માટે જલ્દીથી જાય છે. અને તૈયાર થાય છે. | |તે કોગળા કરે છે અને સ્નાન માટે જલ્દીથી જાય છે. અને તૈયાર થાય છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:25 |
|રામુની માતા તેને નાસ્તા માટે બોલાવે છે. | |રામુની માતા તેને નાસ્તા માટે બોલાવે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:28 |
|રામુ નાસ્તો ખાય છે. | |રામુ નાસ્તો ખાય છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:31 |
|ખોરાક તેના દાંત વચ્ચે અટકી જાય છે અને તે મોટેથી બુમ પાડે છે. | |ખોરાક તેના દાંત વચ્ચે અટકી જાય છે અને તે મોટેથી બુમ પાડે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:36 |
|માતા તેને પાણી આપે છે અને શાળા માટે જલ્દીથી જવા માટે કહે છે કારણ કે તે પહેલેથી જ મોડો છે. | |માતા તેને પાણી આપે છે અને શાળા માટે જલ્દીથી જવા માટે કહે છે કારણ કે તે પહેલેથી જ મોડો છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:43 |
|રામુને, હજી પણ દુખાવો છે, તે તેનું બેગ લઇ ઘરમાંથી નીકળે છે. | |રામુને, હજી પણ દુખાવો છે, તે તેનું બેગ લઇ ઘરમાંથી નીકળે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:48 |
|તે તેના માર્ગ પર એક મિત્રને મળે છે. | |તે તેના માર્ગ પર એક મિત્રને મળે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:51 |
|તેને દુખાવામાં જોઈ, તેમનો મિત્ર સુરેશ, તેને શું થયું છે એમ પૂછે છે. | |તેને દુખાવામાં જોઈ, તેમનો મિત્ર સુરેશ, તેને શું થયું છે એમ પૂછે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:56 |
|રામુ બનેલ ઘટનાનું વર્ણન કરે છે. | |રામુ બનેલ ઘટનાનું વર્ણન કરે છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:59 |
|સુરેશ શાંતિથી રામુને સાંભળે છે. | |સુરેશ શાંતિથી રામુને સાંભળે છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:02 |
| તે પછી તેના પડોશમાં રહેતા એક દંત ચિકિત્સક કાકા વિશે તેને કહે છે. | | તે પછી તેના પડોશમાં રહેતા એક દંત ચિકિત્સક કાકા વિશે તેને કહે છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:07 |
|સુરેશ રામુ શાળા પછી દંત ચિકિત્સક કાકા પાસે લઇ જવા માટે વચન આપે છે. | |સુરેશ રામુ શાળા પછી દંત ચિકિત્સક કાકા પાસે લઇ જવા માટે વચન આપે છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:13 |
|ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | |ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:18 |
|અહીં આપણે મુખની સારી સ્વચ્છતા, પ્રાથમિક કાળજી જાળવણી અને દંત ચિકિત્સકની સલાહ લેવા વિષે વાત કરીશું. | |અહીં આપણે મુખની સારી સ્વચ્છતા, પ્રાથમિક કાળજી જાળવણી અને દંત ચિકિત્સકની સલાહ લેવા વિષે વાત કરીશું. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:27 |
|શાળાથી પાછા આવતી વખતે સુરેશ અને રામુ દંત ચિકિત્સકને મળે છે. | |શાળાથી પાછા આવતી વખતે સુરેશ અને રામુ દંત ચિકિત્સકને મળે છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:33 |
| દંત ચિકિત્સક રામુનો દાંત તપાસે છે અને તેમને જાણ કરે છે કે તેઓ એક નાનું પોલાણ ધરાવે છે. | | દંત ચિકિત્સક રામુનો દાંત તપાસે છે અને તેમને જાણ કરે છે કે તેઓ એક નાનું પોલાણ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:39 |
|તે પછી બાળકોને પોલાણ થવા માટેના કારણો કહે છે. | |તે પછી બાળકોને પોલાણ થવા માટેના કારણો કહે છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:45 |
|દાંત વચ્ચે ખોરાક અટકવાથી, | |દાંત વચ્ચે ખોરાક અટકવાથી, | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:48 |
|યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી, | |યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી, | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:52 |
|વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ ધરાવતા હળવા પીણાંથી, | |વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ ધરાવતા હળવા પીણાંથી, | ||
|- | |- | ||
− | |01: | + | |01:57 |
|દંત ચિકિત્સક પછી આ પ્રકારના દુખાવા ટાળવા માટે મદદ કરનાર પગલાં સૂચવે છે. | |દંત ચિકિત્સક પછી આ પ્રકારના દુખાવા ટાળવા માટે મદદ કરનાર પગલાં સૂચવે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:04 |
|ખનિજ અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવું. | |ખનિજ અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવું. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:08 |
|* યોગ્ય રીતે તમારા દાંત સાફ કરવા. | |* યોગ્ય રીતે તમારા દાંત સાફ કરવા. | ||
+ | |||
|- | |- | ||
− | | 02: | + | | 02:11 |
|* દિવસમાં બે વખત બ્રશ કરવું. | |* દિવસમાં બે વખત બ્રશ કરવું. | ||
+ | |||
|- | |- | ||
− | | 02: | + | | 02:14 |
|* દર ભોજન પછી કોગળા કરવા. | |* દર ભોજન પછી કોગળા કરવા. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:17 |
|દર છ મહિને ડેન્ટલ મુલાકાત માટે આવે છે તે બધા વયના જૂથો માટે સારૂ માનવામાં આવે છે. | |દર છ મહિને ડેન્ટલ મુલાકાત માટે આવે છે તે બધા વયના જૂથો માટે સારૂ માનવામાં આવે છે. | ||
|- | |- | ||
− | |02: | + | |02:24 |
|દંત ચિકિત્સકની મુલાકાત લો | |દંત ચિકિત્સકની મુલાકાત લો | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:25 |
|* જો દાંત અસમાન, ગીચ અથવા ખીચદા વાળા હોય, | |* જો દાંત અસમાન, ગીચ અથવા ખીચદા વાળા હોય, | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:31 |
|* દાંતમાં પોલાણ હોય તો. | |* દાંતમાં પોલાણ હોય તો. | ||
|- | |- | ||
− | |02: | + | |02:34 |
|* જો તમારા દાંત ગરમ અને ઠંડા ખોરાક માટે સંવેદનશીલ છે. તો આ સાફ કરવા માટેની કેટલીક તરકીબો છે. | |* જો તમારા દાંત ગરમ અને ઠંડા ખોરાક માટે સંવેદનશીલ છે. તો આ સાફ કરવા માટેની કેટલીક તરકીબો છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:38 |
|* ધીમેધીમે ચાવવાના વિસ્તારની બાહ્ય અને આંતરિક બાજુ પર બ્રશ કરો. | |* ધીમેધીમે ચાવવાના વિસ્તારની બાહ્ય અને આંતરિક બાજુ પર બ્રશ કરો. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:45 |
|* સારા શ્વાસની જાળવણી રાખવા માટે અને અને જંતુઓથી દૂર રહેવા માટે જીભ પણ સાફ કરો. | |* સારા શ્વાસની જાળવણી રાખવા માટે અને અને જંતુઓથી દૂર રહેવા માટે જીભ પણ સાફ કરો. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:53 |
|મેચિંગ વૈકલ્પિક * Miswak એક peelu વૃક્ષના ડાળખા માંથી કાપેલી ચ્યુઇંગ સ્ટીક છે. | |મેચિંગ વૈકલ્પિક * Miswak એક peelu વૃક્ષના ડાળખા માંથી કાપેલી ચ્યુઇંગ સ્ટીક છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:58 |
|* આ સ્ટીક ચાવવાની જરૂર છે. | |* આ સ્ટીક ચાવવાની જરૂર છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:01 |
|* પછી આ ચાવેલ સ્ટીક કુદરતી બ્રશ તરીકે ઉપયોગ કરી શકાય છે. | |* પછી આ ચાવેલ સ્ટીક કુદરતી બ્રશ તરીકે ઉપયોગ કરી શકાય છે. | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:06 |
|યાદ રાખો, તમારા દાંતની કાળજી લેવી, અને સમય સમય પર દંત ચિકિત્સકની મુલાકાત લેવી મુખની સ્વચ્છતા જાળવવા માટે મદદ કરે છે. | |યાદ રાખો, તમારા દાંતની કાળજી લેવી, અને સમય સમય પર દંત ચિકિત્સકની મુલાકાત લેવી મુખની સ્વચ્છતા જાળવવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:14 |
|અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો. | |અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો. | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:24 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:29 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:35 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:48 |
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:46 |
− | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 03:51 |
+ | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:57 | ||
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:14 |
|આ ટ્યુટોરીયલ માટે એનિમેશન ઉડયા ચંદ્રિકા દ્વારા કરવામાં આવેલ છે | |આ ટ્યુટોરીયલ માટે એનિમેશન ઉડયા ચંદ્રિકા દ્વારા કરવામાં આવેલ છે | ||
− | |||
|- | |- | ||
− | | 04: | + | | 04:21 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 14:54, 3 July 2015
Time | Narration |
00:02 | રામુ સવારે ઉઠયો અને શાળા માટે તૈયાર થવા માટે શરૂ થાય છે. |
00:08 | તે ઊંઘમાં છે, પરંતુ બ્રશ લઇ, પેસ્ટ લગાવી બ્રશ કરવાનું શરૂ કરે છે. |
00:15 | તે ઝડપથી બ્રશ કરે છે કારણ કે તેને શાળા જવા માટે જલ્દી છે. |
00:20 | તે કોગળા કરે છે અને સ્નાન માટે જલ્દીથી જાય છે. અને તૈયાર થાય છે. |
00:25 | રામુની માતા તેને નાસ્તા માટે બોલાવે છે. |
00:28 | રામુ નાસ્તો ખાય છે. |
00:31 | ખોરાક તેના દાંત વચ્ચે અટકી જાય છે અને તે મોટેથી બુમ પાડે છે. |
00:36 | માતા તેને પાણી આપે છે અને શાળા માટે જલ્દીથી જવા માટે કહે છે કારણ કે તે પહેલેથી જ મોડો છે. |
00:43 | રામુને, હજી પણ દુખાવો છે, તે તેનું બેગ લઇ ઘરમાંથી નીકળે છે. |
00:48 | તે તેના માર્ગ પર એક મિત્રને મળે છે. |
00:51 | તેને દુખાવામાં જોઈ, તેમનો મિત્ર સુરેશ, તેને શું થયું છે એમ પૂછે છે. |
00:56 | રામુ બનેલ ઘટનાનું વર્ણન કરે છે. |
00:59 | સુરેશ શાંતિથી રામુને સાંભળે છે. |
01:02 | તે પછી તેના પડોશમાં રહેતા એક દંત ચિકિત્સક કાકા વિશે તેને કહે છે. |
01:07 | સુરેશ રામુ શાળા પછી દંત ચિકિત્સક કાકા પાસે લઇ જવા માટે વચન આપે છે. |
01:13 | ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
01:18 | અહીં આપણે મુખની સારી સ્વચ્છતા, પ્રાથમિક કાળજી જાળવણી અને દંત ચિકિત્સકની સલાહ લેવા વિષે વાત કરીશું. |
01:27 | શાળાથી પાછા આવતી વખતે સુરેશ અને રામુ દંત ચિકિત્સકને મળે છે. |
01:33 | દંત ચિકિત્સક રામુનો દાંત તપાસે છે અને તેમને જાણ કરે છે કે તેઓ એક નાનું પોલાણ ધરાવે છે. |
01:39 | તે પછી બાળકોને પોલાણ થવા માટેના કારણો કહે છે. |
01:45 | દાંત વચ્ચે ખોરાક અટકવાથી, |
01:48 | યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી, |
01:52 | વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ ધરાવતા હળવા પીણાંથી, |
01:57 | દંત ચિકિત્સક પછી આ પ્રકારના દુખાવા ટાળવા માટે મદદ કરનાર પગલાં સૂચવે છે. |
02:04 | ખનિજ અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવું. |
02:08 | * યોગ્ય રીતે તમારા દાંત સાફ કરવા. |
02:11 | * દિવસમાં બે વખત બ્રશ કરવું. |
02:14 | * દર ભોજન પછી કોગળા કરવા. |
02:17 | દર છ મહિને ડેન્ટલ મુલાકાત માટે આવે છે તે બધા વયના જૂથો માટે સારૂ માનવામાં આવે છે. |
02:24 | દંત ચિકિત્સકની મુલાકાત લો |
02:25 | * જો દાંત અસમાન, ગીચ અથવા ખીચદા વાળા હોય, |
02:31 | * દાંતમાં પોલાણ હોય તો. |
02:34 | * જો તમારા દાંત ગરમ અને ઠંડા ખોરાક માટે સંવેદનશીલ છે. તો આ સાફ કરવા માટેની કેટલીક તરકીબો છે. |
02:38 | * ધીમેધીમે ચાવવાના વિસ્તારની બાહ્ય અને આંતરિક બાજુ પર બ્રશ કરો. |
02:45 | * સારા શ્વાસની જાળવણી રાખવા માટે અને અને જંતુઓથી દૂર રહેવા માટે જીભ પણ સાફ કરો. |
02:53 | મેચિંગ વૈકલ્પિક * Miswak એક peelu વૃક્ષના ડાળખા માંથી કાપેલી ચ્યુઇંગ સ્ટીક છે. |
02:58 | * આ સ્ટીક ચાવવાની જરૂર છે. |
03:01 | * પછી આ ચાવેલ સ્ટીક કુદરતી બ્રશ તરીકે ઉપયોગ કરી શકાય છે.
|
03:06 | યાદ રાખો, તમારા દાંતની કાળજી લેવી, અને સમય સમય પર દંત ચિકિત્સકની મુલાકાત લેવી મુખની સ્વચ્છતા જાળવવા માટે મદદ કરે છે. |
03:14 | અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો. |
03:17 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
03:24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
03:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
03:35 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
03:48 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
03:46 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
03:51 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
03:57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro |
04:14 | આ ટ્યુટોરીયલ માટે એનિમેશન ઉડયા ચંદ્રિકા દ્વારા કરવામાં આવેલ છે |
04:21 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |