Difference between revisions of "Jmol-Application/C4/3D-Models-of-Enzymes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:01 ||નમસ્તે મિત્રો જેમોલમાં એનઝાઇમ્સના '''3D''' મોડે...")
 
Line 175: Line 175:
 
|-
 
|-
 
||04:41
 
||04:41
||अब हम प्रोटीन के परमाणुओं के रंग और डिस्प्ले को बदलते हैं।  હવે આપણે પ્રોટીનના પરમાણુઓ ના રંગ અને ડિસ્પ્લેને બદલી શકીએ છીએ.
+
|| હવે આપણે પ્રોટીનના પરમાણુઓ ના રંગ અને ડિસ્પ્લેને બદલી શકીએ છીએ.
 +
 
 
|-
 
|-
 
||04:46
 
||04:46
||Open the pop-up menu, go to '''Select''', and scroll down to '''Protein''' option. Click on '''All'''.
+
|| પોપ અપ મેનુ ખોલો, '''Select''' પર જાવ અને '''Protein''' વિકલ્પ શુધી સ્ક્રોલ કરો '''All''' પર ક્લિક કરો .
 
|-   
 
|-   
 
||04:55
 
||04:55
||Open the pop-up menu again, scroll down to '''Style''', then to '''Scheme'''.
+
|| બે વખત પોપ અપ મેનુ ખોલો, '''Style''' શુધી સ્ક્રોલ કરો '''Scheme''' શુધી સ્ક્રોલ કરો
And click on '''Sticks''' option.  
+
અને  '''Sticks''' વિકલ્પ પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
||05:05
 
||05:05
||Now we have on the panel the protein in '''sticks''' display
+
|| હવે આપણી પાસે પેનલ પર પ્રોટીન  '''sticks''' ડિસ્પ્લેમાં છે.
  
 
|-
 
|-
 
||05:11
 
||05:11
|Now to change the color, open the pop-up menu again, go to '''Color''', '''Atoms''', and click on '''Blue''' option.
+
| હવે રંગ બદલવા માટે, ફરીથી પોપ અપ મેનુ ખોલો, '''Color''', '''Atoms''' પર જાવ અને  '''Blue''' વિકલ્પ પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
||05:23
 
||05:23
||We have on the screen the model of '''hexokinase''' in blue color and in sticks display
+
|| આપણી પાસે સ્ક્રીન પર  '''hexokinase''' નું મોડેલ ભૂરા રંગમાં અને સ્ટીક ડિસ્પ્લેમાં છે.
 +
 
 
|-
 
|-
 
||05:30
 
||05:30
||Observe the substrate, '''Alfa-D-Glucose''' in ball and stick display in the cleft.
+
|| સબસ્ટ્રેટની નોંધ લો,કલેફટમાં '''Alfa-D-Glucose''' બોલ અને સ્ટીક ડિસ્પ્લેમાં છે.
 +
 
 
|-
 
|-
 
||05:38
 
||05:38
||To highlight the substrate, open the pop-up menu, go to '''Select''', then '''Hetero''' and click on '''GLC-ALFA-D-GLUCOSE'''.
+
|| સબસ્ટ્રેટને હાઈલાઈટ કરવા માટે, પોપઅપ મેનુ ખોલો '''Select''' પર જાવ પછી  '''Hetero''' અને  '''GLC-ALFA-D-GLUCOSE''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
||05:52
 
||05:52
||Open the pop-up menu again , scroll down to '''Style''', '''Scheme''' and click on '''Sticks''' option.
+
|| પોપ અપ મેનુ પર બે વાર ક્લિક કરો  '''Style''' સુધી સ્ક્રોલ કરો '''Scheme''' અને '''Sticks''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||06:00
 
||06:00
||To change the color, Open the pop-up menu again, go down to '''Color''', '''Atoms''' and click on '''White''' option.  
+
|| રંગ બદલવા માટે '''Color''', '''Atoms''' પર જાવ અને  '''White''' વિકલ્પ પર ક્લિક કરો.
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||On panel is the model of '''hexokinase''' with position of the substrate clearly highlighted.
+
|| પેનલ પર સ્પષ્ટ રૂપે હાઈ લાઈટ કરેલ સબસ્ટ્રેટના પોઝીશનના સાથે '''hexokinase''' નું મોડેલ છે.
 +
 
 
|-
 
|-
 
||06:20
 
||06:20
||We can change the color of the amino acids at the active site to highlight them.
+
|| આપણે અમીનો એસીડસને હાઈ લાઈટ કરવા માટે સક્રિય સાઈટ પર તેનો રંગ બદલી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
||06:26
 
||06:26
||To do so, we have to type commands in the '''Console''' window.
+
||આવું કરવા માટે આપણને કન્સોલ વિન્ડો પર કમાંડ ટાઇપ કરવું પડશે.
  
 
|-
 
|-
 
||06:32
 
||06:32
||As mentioned earlier the amino acids involved at the active-site are '''Aspergine''' at position 204,
+
|| જેવું કે પહેલા બતાડેલ છે સક્રિય  સાઈટ પર સામેલ અમીનો એસીડસ છે પોઝીશન '''204''' પર  '''Aspergine''' પોઝીશન '''231''' '''Aspergine''' અને '''256''' પર  '''Glutamic acid''' 
  
'''Aspergine''' at position 231 and '''Glutamic acid''' at 256.
+
 
|-
 
|-
 
||06:50
 
||06:50
|| Open the console window using '''File menu'''. Click on '''Console'''.
+
|| '''File menu''' વાપરીને કન્સોલ વિન્ડો ખોલો . '''Console''' પર કલીલ કરો .
  
 
|-
 
|-
 
||06:57
 
||06:57
||I am using '''Kmag''' Screen magnifier to magnify the console window.
+
|| હું કન્સોલ વિન્ડોને મેગ્નીફાઈ કરવા માટે '''Kmag''' સ્ક્રીન  મેગ્નીફાઈયર નો ઉપયોગ કરી રહી છું.  
  
 
|-
 
|-
 
||07:03
 
||07:03
||At the $ prompt type: '''select within square brackets Asn for aspergine close the bracket, 204 i.e the position semicolon color atoms orange'''.
+
|| $ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો '''select''' ચોરસ કૌંસમાં  '''aspergine'''  માટે '''Asn'''  બ્રેકેટ બંદ કરો, '''204'''  જે પોઝીશન છે સેમીકોલન  '''color atoms orange'''  
  
 
|-
 
|-
 
||07:25
 
||07:25
||Press enter.
+
|| '''enter''' દબાઓ.  
  
 
|-
 
|-
 
||07:27
 
||07:27
||Observe that the atoms of '''aspargine''' residue now in orange color.
+
||  નોંધ લો કે '''aspargine''' રેસીડયુસના પરમાણુ હવે નારંગી રંગમાં છે.
 +
 
 
|-
 
|-
 
||07:33
 
||07:33

Revision as of 12:14, 3 June 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો જેમોલમાં એનઝાઇમ્સના 3D મોડેલના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપને જેમોલ પર Human Pancreatic Hexokinase ના સ્ટ્રક્ચરને લોડ કરતા શીખીશું.
00:16 સેકેન્ડરી સ્ટ્રક્ચરના ના ડિસ્પ્લેને સુધારિત કરતા શીખીશું.
00:20 સક્રિય સાઈટ પર અમિનો એસિડ રેસીડ્યુસ ને હાઈલાઈટ કરતા શીખીશું.
00:25 એન્ઝાઇમના સબસ્ટ્રેટને અને કોફેક્ટરસ ને હાઈલાઈટ કરતા શીખીશું.
00:30 Aઅને પ્રોટીન માટે Ramachandran plot ને જોતા શીખીશું.
00:35 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને મૂળભૂત બાયોકેમિસ્ટ્રી નું જ્ઞાન હોવું અનિવાર્ય છે
00:41 અને જેમોલ એપ્લીકેશન વિન્ડોના બેસિક ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.
00:46 કૃપા કરીને જેમોલ એપ્લીકેશનના ક્રમમાં Proteins અને Macromolecules ના ટ્યુટોરીયલ ને જુઓ.
00:53 તે આપલે લીંક પર ઉપલબ્ધ છે.
00:57 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું: Ubuntu Operating System આવૃત્તિ 12.04 .
01:05 Jmol આવૃત્તિ12.2.2.
01:08 Java આવૃત્તિ 7. and Mozilla Firefox browser 22.0
01:16 જેમોલ વિન્ડો ખોલો અને hexokinase એન્ઝાઇમના સ્ટ્રક્ચરને લોડ કરો.
01:22 હું ઈન્ટરનેટ સાથે જોડાએલી છું, એટલા માટે હું સ્ટ્રક્ચરને સીધું PDB website થી ડાઉનલોડ કરીશ.
01:28 આ કરવા માટે File મેનુ ખોલો , સ્ક્રોલ કરો અને Get PDB વિકલ્પ [ર ક્લિક કરો.
01:37 સક્રીન પર ઈનપુટ ડાઈલોગ બોક્સ દેખાય છે.ટેક્સ્ટ બોક્સ માં hexokinase, માટે ચાર અક્ષરોનું PDB code 3IDH ટાઈપ કરો.
01:50 આ કોડ Protein Data Bank વેબસાઈટ થી મેળવ્યો છે.
01:55 જો તમારી પાસે ચાલુ ઈન્ટનેટ કનેક્શન નથી તો ટૂલ બાર પર open a file આઇકનનો ઉપયોગ કરીને મોજુદ pdb ફાઈલ ખોલો.
02:06 OK બટન પર ક્લિક કરો.
02:09 hexokinase નો 3D સ્ટ્રક્ચર જેને glucokinase પણ કહેવાય છે તે સ્ક્રીન પર ખુલે છે.
02:16 File મેનુ નો ઉપયોગ કરીને કન્સોલ વિન્ડો ખોલો.'
02:21 જેવું કન્સોલ પર દેખાય છે પેનલ પર સબસ્ટ્રેટ Glucose ના સાથે . Human Pancreatic Glucokinase ના માટે સ્ટ્રક્ચર છે.
02:31 કન્સોલ બંદ કરો.
02:34 પેનલ પર આપણી પાસે hexokinase ના બોલ અને સ્ટીક મોડેલ છે.
02:40 પેનલ પર પ્રોટીન મોડેલ થી water molecules ને કાઢ્યું છે.
02:44 અહી પ્રક્રિયા જેમોલ ટ્યુટોરીયલના Proteins and macromolecules માં વિસ્તારથી સમજાવ્યું છે.
02:53 hexokinase એન્ઝાઇમ વિષે.
02:56 Hexokinase 465 અમીનો એસીડ નું મોનોમેરિક પ્રોટીન છે.
03:02 આ બે domain. ધરાવે છે એક નાનું અને એક મોટું.
03:07 આ એન્ઝાઇમ માટે એક સક્રિય સાઈટ બે ડોમેઈન વચ્ચે cleft એટલેકે દરાર માં સ્થિત હોય છે.
03:14 hexokinase ના માટે સક્રિય સાઈટ 3 અમીનો એસીડ રેસીડ્યુસ ધરાવે છે. 204, પર Aspergine પોઝીશન 231 પર Aspergine અને 256 પર Glutamic acid
03:30 Alpha-D-Glucose આ એન્ઝાઇમ ના લીધે સબસ્ટ્રેટ છે.
03:34 ચાલો જેમોલ પેનલ પર પાછા જઈએ.
03:38 આપણે સક્રિય સાઈટ પર એન્ઝાઇમ ના ઘટકો જેમકે સબસ્ટ્રેટ, કોફેક્ટરસ અથવા અમીનો એસીડ રેસીડ્યુસ ને પસંદ અને હાઈલાઈટ કરી શકીએ છીએ.
03:49 એક વિશેષ ઘટક ને પસંદ કરવા માટે જમણું ક્લિક કરીને પોપ અપ મેનુ ખોલો.
03:55 Select વિકલ્પ માટે સ્ક્રોલ કરો.
03:57 સબ મેનુથી Proteins, By Residue name. સબ મેનુ પસંદ કરો.
04:04 અહી અલગ અલગ અમીનો એસીડસ યાદીબદ્ધ છે.
04:10 આને પસંદ કરવા માટે અમીનો એસીડના નામ પર ક્લિક કરો.
04:14 અમીનો એસીડ શીર્ષકો જેમકે Polar, Non-polar, Basic, Acidic, Uncharged વગેરે ના અંતર્ગત વર્ગીકૃત પણ કર્યા છે.
04:26 મેટલ આયન potassium અને substrate glucoseHetero મેનુમાં યાદી બદ્ધ છે.
04:34 આપણે સબસ્ટ્રેટ બાઈન્ડીંગ સાઈટને સહેલાઇ થી શોધવા માટે એન્ઝાઇમ ના ડિસ્પ્લેને સુધારિત કરી શકીએ છીએ.
04:41 હવે આપણે પ્રોટીનના પરમાણુઓ ના રંગ અને ડિસ્પ્લેને બદલી શકીએ છીએ.
04:46 પોપ અપ મેનુ ખોલો, Select પર જાવ અને Protein વિકલ્પ શુધી સ્ક્રોલ કરો All પર ક્લિક કરો .
04:55 બે વખત પોપ અપ મેનુ ખોલો, Style શુધી સ્ક્રોલ કરો Scheme શુધી સ્ક્રોલ કરો

અને Sticks વિકલ્પ પર ક્લિક કરો.

05:05 હવે આપણી પાસે પેનલ પર પ્રોટીન sticks ડિસ્પ્લેમાં છે.
05:11 હવે રંગ બદલવા માટે, ફરીથી પોપ અપ મેનુ ખોલો, Color, Atoms પર જાવ અને Blue વિકલ્પ પર ક્લિક કરો.
05:23 આપણી પાસે સ્ક્રીન પર hexokinase નું મોડેલ ભૂરા રંગમાં અને સ્ટીક ડિસ્પ્લેમાં છે.
05:30 સબસ્ટ્રેટની નોંધ લો,કલેફટમાં Alfa-D-Glucose બોલ અને સ્ટીક ડિસ્પ્લેમાં છે.
05:38 સબસ્ટ્રેટને હાઈલાઈટ કરવા માટે, પોપઅપ મેનુ ખોલો Select પર જાવ પછી Hetero અને GLC-ALFA-D-GLUCOSE પર ક્લિક કરો.
05:52 પોપ અપ મેનુ પર બે વાર ક્લિક કરો Style સુધી સ્ક્રોલ કરો Scheme અને Sticks વિકલ્પ પર ક્લિક કરો.
06:00 રંગ બદલવા માટે Color, Atoms પર જાવ અને White વિકલ્પ પર ક્લિક કરો.
06:12 પેનલ પર સ્પષ્ટ રૂપે હાઈ લાઈટ કરેલ સબસ્ટ્રેટના પોઝીશનના સાથે hexokinase નું મોડેલ છે.
06:20 આપણે અમીનો એસીડસને હાઈ લાઈટ કરવા માટે સક્રિય સાઈટ પર તેનો રંગ બદલી શકીએ છીએ.
06:26 આવું કરવા માટે આપણને કન્સોલ વિન્ડો પર કમાંડ ટાઇપ કરવું પડશે.
06:32 જેવું કે પહેલા બતાડેલ છે સક્રિય સાઈટ પર સામેલ અમીનો એસીડસ છે પોઝીશન 204 પર Aspergine પોઝીશન 231 Aspergine અને 256 પર Glutamic acid


06:50 File menu વાપરીને કન્સોલ વિન્ડો ખોલો . Console પર કલીલ કરો .
06:57 હું કન્સોલ વિન્ડોને મેગ્નીફાઈ કરવા માટે Kmag સ્ક્રીન મેગ્નીફાઈયર નો ઉપયોગ કરી રહી છું.
07:03 $ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો select ચોરસ કૌંસમાં aspergine માટે Asn બ્રેકેટ બંદ કરો, 204 જે પોઝીશન છે સેમીકોલન color atoms orange
07:25 enter દબાઓ.
07:27 નોંધ લો કે aspargine રેસીડયુસના પરમાણુ હવે નારંગી રંગમાં છે.
07:33 Press up arrow button on the key board and edit the command.
07:39 Edit the amino acid position to 231 and color of atoms to red.
07:48 Press Enter
07:51 Press up arrow key and again and edit name of amino acid to GLU, that is glutamic acid and position to 256
08:06 Color of atoms to green and Press Enter .
08:13 We have on the panel a 3D model of hexokinase with substrate and the active site highlighted.
08:23 Also highlighted in the model is the potassium atom shown here in purple color.
08:30 We can also show ramachandran plots for a particular protein in jmol.
08:36 On the console, at the $ prompt type plot ramachandran
08:45 Press Enter .
08:47 On the screen we have a ramachandran plot for hexokinase.
08:54 Try to load different enzymes using pdb files from the database.
09:00 Change the display of secondary structure
09:04 Lets summarize, In this tutorial we learnt to, Load structure of Human Pancreatic Hexokinase using PDB code.
09:14 Modify the display of secondary structure.
09:17 Highlight amino acid residues at the active site.
09:21 * Highlight substrate and cofactors of the enzyme.
09:25 And View ramachandran plot for proteins.
09:30 As an Assignment: Load the dot pdb file of enzyme Lysozyme on Jmol panel.
09:38 Highlight the substrate bound to the enzyme.
09:42 Highlight the amino acids at the active site.
09:46 Hint: Get the pdb file of Lysozyme from PDB database.
09:52 Watch the video available at this URL.
09:56 It summarizes the Spoken Tutorial project.
10:00 If you do not have a good bandwidth, you can download and watch it.
10:04 The Spoken Tutorial Project Team:
10:07 Conducts workshops and distributes certificates.
10:10 For more details, please write to us.
10:14 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
10:19 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
10:25 More information on this Mission is available at this link
10:30 This is Snehalatha from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki