Difference between revisions of "BOSS-Linux/C2/Basics-of-System-Administration/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 83: | Line 83: | ||
| હવે ચાલો જાણીએ કે કેવી રીતે "New User" બનાવવું. | | હવે ચાલો જાણીએ કે કેવી રીતે "New User" બનાવવું. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 01: | + | |01:32 |
| મેં અહીં પહેલેથી જ "Terminal" ખોલ્યું છે. | | મેં અહીં પહેલેથી જ "Terminal" ખોલ્યું છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:36 |
| અહીં "sudo space adduser" આદેશ લખો અને Enter દબાવો. | | અહીં "sudo space adduser" આદેશ લખો અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:45 |
| તમે પાસવર્ડ માટે પૂછવામાં આવશે. | | તમે પાસવર્ડ માટે પૂછવામાં આવશે. | ||
|- | |- | ||
− | | | + | | 01:48 |
| અહીં હું "Admin" પાસવર્ડ આપીશ અને Enter દબાવો. | | અહીં હું "Admin" પાસવર્ડ આપીશ અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 01:54 |
| ટર્મિનલ પર લખેલ પાસવર્ડ દૃશ્યમાન નથી. | | ટર્મિનલ પર લખેલ પાસવર્ડ દૃશ્યમાન નથી. | ||
|- | |- | ||
− | | | + | | 01:58 |
| તેથી આપણે પાસવર્ડ કાળજીપૂર્વક લખવું પડશે. | | તેથી આપણે પાસવર્ડ કાળજીપૂર્વક લખવું પડશે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:03 |
| તે થયા બાદ, “adduser : Only one or two names allowed” સંદેશ પ્રદર્શિત થાય છે. | | તે થયા બાદ, “adduser : Only one or two names allowed” સંદેશ પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:14 |
| તેથી ચાલો "duck" નામનું એક નવું યુઝર અકઉન્ટ બનાવીએ. | | તેથી ચાલો "duck" નામનું એક નવું યુઝર અકઉન્ટ બનાવીએ. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:21 |
| આદેશ લખો: | | આદેશ લખો: | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:23 |
| sudo space adduser space duck, અને Enter કી દબાવો. | | sudo space adduser space duck, અને Enter કી દબાવો. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:33 |
| આપણે "duck" નામનું એક નવું યુઝર બનાવી લીધું છે. | | આપણે "duck" નામનું એક નવું યુઝર બનાવી લીધું છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:36 |
|નવા યુઝર બનાવવાની પ્રક્રિયામાં, તે યુઝર માટે એક અલગ "Home" ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. | |નવા યુઝર બનાવવાની પ્રક્રિયામાં, તે યુઝર માટે એક અલગ "Home" ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:46 |
| નોંધ લો કે આપણને યુઝર "duck" માટે નવો પાસવર્ડ પૂછવામાં આવે છે. | | નોંધ લો કે આપણને યુઝર "duck" માટે નવો પાસવર્ડ પૂછવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:52 |
| તમારા પસંદગીનો પાસવર્ડ દાખલ કરો, મારા કિસ્સામાં હું પાસવર્ડ તરીકે "duck" દાખલ કરીશ અને Enter કળ દબાવીશ. | | તમારા પસંદગીનો પાસવર્ડ દાખલ કરો, મારા કિસ્સામાં હું પાસવર્ડ તરીકે "duck" દાખલ કરીશ અને Enter કળ દબાવીશ. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:04 |
| નવો પાસવર્ડ ફરીથી લખો. | | નવો પાસવર્ડ ફરીથી લખો. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:07 |
| પાસવર્ડ સુરક્ષા ના કારણો અને ખાતરી માટે બે વખત પૂછવામાં આવે છે. | | પાસવર્ડ સુરક્ષા ના કારણો અને ખાતરી માટે બે વખત પૂછવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:13 |
| હવે નવા યુઝર માટે પાસવર્ડ બદલાઈ ગયેલ છે. | | હવે નવા યુઝર માટે પાસવર્ડ બદલાઈ ગયેલ છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:18 |
| આપણને બીજી વિગતો માટે પણ પૂછવામાં આવશે. | | આપણને બીજી વિગતો માટે પણ પૂછવામાં આવશે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:22 |
| પરંતુ થોડા સમય માટે, હું "duck" તરીકે માત્ર "Full Name" દાખલ કરીશ અને બાકીની વિગતો ખાલી છોડી દો અને Enter કળ દબાવો. | | પરંતુ થોડા સમય માટે, હું "duck" તરીકે માત્ર "Full Name" દાખલ કરીશ અને બાકીની વિગતો ખાલી છોડી દો અને Enter કળ દબાવો. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:33 |
| Enter. | | Enter. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:34 |
| હું "y" દાખલ કરી આ ખાતરી કરીશ. | | હું "y" દાખલ કરી આ ખાતરી કરીશ. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:39 |
| આ એ ખાતરી કરવા માટે છે કે બધી માહિતી સાચી છે. | | આ એ ખાતરી કરવા માટે છે કે બધી માહિતી સાચી છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:43 |
| ચાલો હવે ચેક કરીએ જો યુઝર અકાઉન્ટ બની ગયેલ હોય. | | ચાલો હવે ચેક કરીએ જો યુઝર અકાઉન્ટ બની ગયેલ હોય. | ||
|- | |- | ||
− | | | + | | 03:48 |
| આ કરવા માટે, command prompt ઉપર ટાઇપ કરો. | | આ કરવા માટે, command prompt ઉપર ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | | | + | |03:51 |
| “ls space /(slash) home” | | “ls space /(slash) home” | ||
|- | |- | ||
− | | | + | | 03:56 |
| અને Enter દબાવો. | | અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 03:58 |
| Home ફોલ્ડર માં યુઝરો ની યાદી બતાવવા માટે "ls" આદેશ નો ઉપયોગ થાય છે. | | Home ફોલ્ડર માં યુઝરો ની યાદી બતાવવા માટે "ls" આદેશ નો ઉપયોગ થાય છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:05 |
| અને અહીં આપણું નવું બનાવેલ યુઝર "duck" છે. | | અને અહીં આપણું નવું બનાવેલ યુઝર "duck" છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:10 |
| ચાલો હું સ્લાઇડ્સ પર ફરીથી જાઉં. | | ચાલો હું સ્લાઇડ્સ પર ફરીથી જાઉં. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:13 |
| હવે આગળ નો આદેશ "su" છે. | | હવે આગળ નો આદેશ "su" છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:18 |
|"su" નો matlab "Switch User" છે. | |"su" નો matlab "Switch User" છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:21 |
| આ આદેશ વર્તમાન યુઝર થી બીજા યુઝર માં બદલવા માટે ઉપયોગી છે. | | આ આદેશ વર્તમાન યુઝર થી બીજા યુઝર માં બદલવા માટે ઉપયોગી છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:26 |
| ચાલો હવે Terminal ઉપર જઈએ. | | ચાલો હવે Terminal ઉપર જઈએ. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:30 |
− | | આદેશ દાખલ કરો | + | | આદેશ દાખલ કરો,"Terminal" ઉપર “su space hyphen space duck” લખો અને Enter દબાવો. |
|- | |- | ||
− | | 04: | + | | 04:41 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે. | | તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:44 |
| હું અહિયાં યુઝર "duck" માટે પાસવર્ડ દાખલ કરીશ, યાદ કરો કે તે પોતે "duck" હતું. | | હું અહિયાં યુઝર "duck" માટે પાસવર્ડ દાખલ કરીશ, યાદ કરો કે તે પોતે "duck" હતું. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:51 |
| નોંધ લો કે, ટર્મિનલ પહેલાંના યુઝર જે આ ઉદાહરણ માં "duck" છે , તેને નવા યુઝરમાં બદલાય જશે. | | નોંધ લો કે, ટર્મિનલ પહેલાંના યુઝર જે આ ઉદાહરણ માં "duck" છે , તેને નવા યુઝરમાં બદલાય જશે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:02 |
− | | આ યુઝર માંથી લૉગઆઉટ કરવા માટે, ટાઇપ કરો | + | | આ યુઝર માંથી લૉગઆઉટ કરવા માટે, ટાઇપ કરો,"logout" લખો અને Enter દબાવો. |
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 05: | + | | 05:10 |
|હવે ટર્મિનલ વર્તમાન યુઝર "duck" માંથી લોગઆઉટ થાય છે અને પહેલાના યુઝર અકાઉન્ટ માં પાછું આવે છે, જે આપણા કિસ્સા માં "vinhai" છે. | |હવે ટર્મિનલ વર્તમાન યુઝર "duck" માંથી લોગઆઉટ થાય છે અને પહેલાના યુઝર અકાઉન્ટ માં પાછું આવે છે, જે આપણા કિસ્સા માં "vinhai" છે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:18 |
| ચાલો હવે "usermod" આદેશ વિશે શીખીએ. | | ચાલો હવે "usermod" આદેશ વિશે શીખીએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:23 |
| “usermod” આદેશ | | “usermod” આદેશ | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:24 |
| સુપર યુઝર અથવા રુટ યુઝર ને બીજા યુઝર અકાઉન્ટ ના સુયોજનો બદલવા માટે સક્રિય કરે છે, જેમ કે | | સુપર યુઝર અથવા રુટ યુઝર ને બીજા યુઝર અકાઉન્ટ ના સુયોજનો બદલવા માટે સક્રિય કરે છે, જેમ કે | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:33 |
| પાસવર્ડને કોઈ પણ પાસવર્ડ નહી અથવા ખાલી પાસવર્ડ ધ્વારા બદલો. | | પાસવર્ડને કોઈ પણ પાસવર્ડ નહી અથવા ખાલી પાસવર્ડ ધ્વારા બદલો. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:37 |
| તારીખ કે જે પર યુઝર અકાઉન્ટ નિષ્ક્રિય છે તે બતાવો. | | તારીખ કે જે પર યુઝર અકાઉન્ટ નિષ્ક્રિય છે તે બતાવો. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:42 |
| ચાલો આ આદેશ નો પ્રયાસ કરીએ અને જોઈએ. | | ચાલો આ આદેશ નો પ્રયાસ કરીએ અને જોઈએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:44 |
| ચાલો હવે ટર્મિનલ પર જઈએ. | | ચાલો હવે ટર્મિનલ પર જઈએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:46 |
| ચાલો હું તમને યુઝર અકાઉન્ટ "duck" માટે સમાપ્તિ ની તારીખ કેવી રીતે સુયોજિત કરવું તે બતાઉ. | | ચાલો હું તમને યુઝર અકાઉન્ટ "duck" માટે સમાપ્તિ ની તારીખ કેવી રીતે સુયોજિત કરવું તે બતાઉ. | ||
|- | |- | ||
− | | | + | | 05:52 |
| અહીં command prompt ઉપર, ટાઇપ કરો | | અહીં command prompt ઉપર, ટાઇપ કરો | ||
|- | |- | ||
− | | | + | | 05:56 |
| sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck | | sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:21 |
|અને Enter ડબાઓ | |અને Enter ડબાઓ | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:25 |
| યુઝર અકાઉન્ટ ની સમાપ્તિ તારીખ અહીં આદેશમાં દર્શાવ્યા પ્રમાણે "-e" વિકલ્પની મદદથી સુયોજિત થયેલ છે. | | યુઝર અકાઉન્ટ ની સમાપ્તિ તારીખ અહીં આદેશમાં દર્શાવ્યા પ્રમાણે "-e" વિકલ્પની મદદથી સુયોજિત થયેલ છે. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:34 |
| હવે તમે યુઝર અકાઉન્ટ"duck" માટે સમાપ્તિ તારીખ સુયોજિત કરો. | | હવે તમે યુઝર અકાઉન્ટ"duck" માટે સમાપ્તિ તારીખ સુયોજિત કરો. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:39 |
| ચાલો હવે "UID" અને "gid" આદેશો વિશે ચર્ચા કરીએ. | | ચાલો હવે "UID" અને "gid" આદેશો વિશે ચર્ચા કરીએ. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:45 |
| "ID - command" બધા યુઝરો અને ગ્રુપો ની ઓળખ ચકાસવા માટે ઉપયોગ થાય છે | | "ID - command" બધા યુઝરો અને ગ્રુપો ની ઓળખ ચકાસવા માટે ઉપયોગ થાય છે | ||
|- | |- | ||
− | | | + | | 06:51 |
| યુઝરોની ઓળખ વિશે જાણવા માટે, આપણે “id space -(hyphen)u” વાપરીશું. | | યુઝરોની ઓળખ વિશે જાણવા માટે, આપણે “id space -(hyphen)u” વાપરીશું. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:00 |
| ગ્રુપ યુઝર ની ઓળખ વિશે જાણવા માટે “id space -(hyphen)g” છે. | | ગ્રુપ યુઝર ની ઓળખ વિશે જાણવા માટે “id space -(hyphen)g” છે. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:08 |
| હવે ચાલો આ ઉપર કામ કરીએ. | | હવે ચાલો આ ઉપર કામ કરીએ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:10 |
− | | ટર્મિનલ પર, ચાલો ટાઇપ કરીએ | + | | ટર્મિનલ પર, ચાલો ટાઇપ કરીએ,“id” અને Enter ડબાઓ. |
+ | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 07: | + | | 07:17 |
| હવે આપણે વાપરી રહ્યા છીએ તે સિસ્ટમ ઉપર User IDs અને Group IDs જોઈ શકીએ છીએ. | | હવે આપણે વાપરી રહ્યા છીએ તે સિસ્ટમ ઉપર User IDs અને Group IDs જોઈ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:25 |
| માત્ર user ID મેળવવા માટે, આપણે "- (Hyphen) u" વિકલ્પ ઉપયોગ માં લઈશું. | | માત્ર user ID મેળવવા માટે, આપણે "- (Hyphen) u" વિકલ્પ ઉપયોગ માં લઈશું. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:30 |
| ચાલો આદેશ લખીએ, "ID space - (Hyphen) u" | | ચાલો આદેશ લખીએ, "ID space - (Hyphen) u" | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:36 |
| અને Enter ડબાઓ. | | અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:38 |
| હવે આપણે યુઝરો ની માત્ર ID જ જોઈ શકીએ છીએ. | | હવે આપણે યુઝરો ની માત્ર ID જ જોઈ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:42 |
| પરંતુ જો આપણે યુઝરો ના નામ જાણવાની જરૂર હોય તો શું? | | પરંતુ જો આપણે યુઝરો ના નામ જાણવાની જરૂર હોય તો શું? | ||
|- | |- | ||
− | | | + | | 07:47 |
| તે શોધવા માટે, આપણે ટાઈપ કરીશું | | તે શોધવા માટે, આપણે ટાઈપ કરીશું | ||
|- | |- | ||
− | | | + | | 07:50 |
| “id space -(hyphen)n space -(hyphen)u” અહીં ટર્મિનલ ઉપર અને Enter ડબાઓ. | | “id space -(hyphen)n space -(hyphen)u” અહીં ટર્મિનલ ઉપર અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:00 |
| હવે આપણે તેમના ID ને બદલે યુઝરોના નામ જોઈ શકીએ છીએ. | | હવે આપણે તેમના ID ને બદલે યુઝરોના નામ જોઈ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:08 |
| ચાલો હવે Group ID માટેના આદેશો શીખીએ. | | ચાલો હવે Group ID માટેના આદેશો શીખીએ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:12 |
| ચાલો લખીએ “ id space -(hyphen)g”. | | ચાલો લખીએ “ id space -(hyphen)g”. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:17 |
| અહીં આપણે group IDs જોઈ શકીએ છીએ. | | અહીં આપણે group IDs જોઈ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:20 |
| જો આપણે બધા વર્તમાન યુઝરો ની group ID જોવી હોય તો, ટાઈપ કરો | | જો આપણે બધા વર્તમાન યુઝરો ની group ID જોવી હોય તો, ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:26 |
| “id space -(hyphen) (capital)G” અને Enter ડબાઓ. | | “id space -(hyphen) (capital)G” અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:32 |
| નોંધ લો કે મેં કેપિટલ અક્ષરમાં G ટાઇપ કર્યો છે. | | નોંધ લો કે મેં કેપિટલ અક્ષરમાં G ટાઇપ કર્યો છે. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:38 |
| તમારા માટેના પરિણામ જુઓ. | | તમારા માટેના પરિણામ જુઓ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:40 |
| હવે ચાલો શીખીએ કે યુઝર અકાઉન્ટ કેવી રીતે રદ કરવું. | | હવે ચાલો શીખીએ કે યુઝર અકાઉન્ટ કેવી રીતે રદ કરવું. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:44 |
| આ માટે આપણે "userdel" આદેશ વાપરીશું. | | આ માટે આપણે "userdel" આદેશ વાપરીશું. | ||
|- | |- | ||
− | | | + | | 08:48 |
| આપણે "userdel" આદેશ ની મદદ થી યુઝરનું અકાઉન્ટ કાયમ માટે રદ કરી શકીએ છીએ. | | આપણે "userdel" આદેશ ની મદદ થી યુઝરનું અકાઉન્ટ કાયમ માટે રદ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:54 |
| ચાલો ટર્મિનલ પર આ પ્રયાસ કરીએ. | | ચાલો ટર્મિનલ પર આ પ્રયાસ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:56 |
| અહીં ટાઈપ કરો “sudo space userdel space -(hyphen)r space duck”. | | અહીં ટાઈપ કરો “sudo space userdel space -(hyphen)r space duck”. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:09 |
| મેં -(Hyphen)r વિકલ્પ નો ઉપયોગ કર્યો છે. | | મેં -(Hyphen)r વિકલ્પ નો ઉપયોગ કર્યો છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:12 |
| આ યુઝરને તેની home ડિરેક્ટરી સાથે રદ કરે છે. | | આ યુઝરને તેની home ડિરેક્ટરી સાથે રદ કરે છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:17 |
| ચાલો Enter દબાવીએ અને જોઈએ કે શું થાય છે. | | ચાલો Enter દબાવીએ અને જોઈએ કે શું થાય છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:21 |
| હવે યુઝર "duck" રદ થઇ ગયેલ છે. | | હવે યુઝર "duck" રદ થઇ ગયેલ છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:25 |
| આ ટાઇપ કરી ચકાસો. | | આ ટાઇપ કરી ચકાસો. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:28 |
| “ls space /(slash)home” અને Enter ડબાઓ. | | “ls space /(slash)home” અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:35 |
| આપણે જોશું કે , યુઝર અકાઉન્ટ "duck" રદ થયેલ છે. | | આપણે જોશું કે , યુઝર અકાઉન્ટ "duck" રદ થયેલ છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:40 |
| ચાલો હું ફરીથી સ્લાઇડ્સ ઉપર પાછી જાઉં. | | ચાલો હું ફરીથી સ્લાઇડ્સ ઉપર પાછી જાઉં. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:43 |
| Linux સિસ્ટમ સંચાલન માં કેટલાક ઉપયોગી આદેશો “df” અને “du” છે | | Linux સિસ્ટમ સંચાલન માં કેટલાક ઉપયોગી આદેશો “df” અને “du” છે | ||
|- | |- | ||
− | | | + | | 09:50 |
| "df " આદેશ ડિસ્ક પર ઉપલબ્ધ ખાલી જગ્યા પર રીપોર્ટ આપે છે. | | "df " આદેશ ડિસ્ક પર ઉપલબ્ધ ખાલી જગ્યા પર રીપોર્ટ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:55 |
| અને "du" આદેશ કેટલી જગ્યા ફાઇલ એ લીધેલ છે તે પર રીપોર્ટ આપે છે. | | અને "du" આદેશ કેટલી જગ્યા ફાઇલ એ લીધેલ છે તે પર રીપોર્ટ આપે છે. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:00 |
| આ બે આદેશો નો પ્રયાસ કરો અને અસાઇનમેન્ટ તરીકે તમારી જાતે આઉટપુટ શોધો. | | આ બે આદેશો નો પ્રયાસ કરો અને અસાઇનમેન્ટ તરીકે તમારી જાતે આઉટપુટ શોધો. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:06 |
| ચાલો ટર્મિનલ ઉપર જઈએ, હું તમને "df" આદેશ સાથે વાપરતા અમુક મદદરૂપ વિકલ્પો બતાવીશ. | | ચાલો ટર્મિનલ ઉપર જઈએ, હું તમને "df" આદેશ સાથે વાપરતા અમુક મદદરૂપ વિકલ્પો બતાવીશ. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:13 |
| ટાઈપ કરો df space -(hyphen)h અને Enter કળ દબાવો. | | ટાઈપ કરો df space -(hyphen)h અને Enter કળ દબાવો. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:20 |
| અહીં તે ફાઇલ સિસ્ટમ નું માપ બતાવે છે, અને જગ્યા જે વપરાયેલ છે. | | અહીં તે ફાઇલ સિસ્ટમ નું માપ બતાવે છે, અને જગ્યા જે વપરાયેલ છે. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:25 |
| તે માઉન્ટ થયેલ જગ્યા પણ માનવ વાંચનીય બંધારણમાં બતાવે છે. | | તે માઉન્ટ થયેલ જગ્યા પણ માનવ વાંચનીય બંધારણમાં બતાવે છે. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:34 |
| ચાલો હવે "du" આદેશ સાથે કેટલાક વિકલ્પો પ્રયાસ કરીએ. | | ચાલો હવે "du" આદેશ સાથે કેટલાક વિકલ્પો પ્રયાસ કરીએ. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:37 |
| હું અહીં ધારું છું કે તમે તમાર હોમ ફોલ્ડરમાં અમુક ટેક્સ્ટ ફાઈલો બનાવી છે. | | હું અહીં ધારું છું કે તમે તમાર હોમ ફોલ્ડરમાં અમુક ટેક્સ્ટ ફાઈલો બનાવી છે. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:44 |
| જો ન બનાવેલ હો તો "General Purpose Utilities in Linux" પરના ટ્યુટોરીયલ સંદર્ભ લો. | | જો ન બનાવેલ હો તો "General Purpose Utilities in Linux" પરના ટ્યુટોરીયલ સંદર્ભ લો. | ||
|- | |- | ||
− | | | + | | 10:51 |
| મેં પહેલેથી જ મારી હોમ ડિરેક્ટરીમાં અમુક ટેક્સ્ટ ફાઈલો આદેશો રન કરવા માટે બનાવી છે. | | મેં પહેલેથી જ મારી હોમ ડિરેક્ટરીમાં અમુક ટેક્સ્ટ ફાઈલો આદેશો રન કરવા માટે બનાવી છે. | ||
|- | |- | ||
− | | | + | | 10:58 |
| ટર્મિનલ પર આ ટાઇપ કરી "હોમ ફોલ્ડર" ઉપર જાઓ. | | ટર્મિનલ પર આ ટાઇપ કરી "હોમ ફોલ્ડર" ઉપર જાઓ. | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:03 |
| “cd space /(slash) home” અને Enter ડબાઓ. | | “cd space /(slash) home” અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:07 |
| પછી લખો du space -(hyphen)s space *. (astrix dot) txt અને Enter ડબાઓ. | | પછી લખો du space -(hyphen)s space *. (astrix dot) txt અને Enter ડબાઓ. | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:21 |
| આ આદેશ તમને ડિરેક્ટરીમાં ઉપલબ્ધ txt ફાઈલો no રીપોર્ટ તેના કદ સાથે આપશે. | | આ આદેશ તમને ડિરેક્ટરીમાં ઉપલબ્ધ txt ફાઈલો no રીપોર્ટ તેના કદ સાથે આપશે. | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:30 |
| અસાઇનમેન્ટ તરીકે, command prompt ઉપર ટાઇપ કરો | | અસાઇનમેન્ટ તરીકે, command prompt ઉપર ટાઇપ કરો | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:35 |
| “du space -(hyphen)ch space *.(astrix dot)txt” અને જુઓ શું થાય છે | | “du space -(hyphen)ch space *.(astrix dot)txt” અને જુઓ શું થાય છે | ||
|- | |- | ||
− | | 11: | + | | 11:46 |
| ચાલો હું ફરીથી સ્લાઇડ્સ પર પાછી જાઉં. | | ચાલો હું ફરીથી સ્લાઇડ્સ પર પાછી જાઉં. | ||
|- | |- | ||
− | | | + | | 11:48 |
| સારાંશ માટે, આપણે શીખ્યા: | | સારાંશ માટે, આપણે શીખ્યા: | ||
|- | |- | ||
− | | | + | | 11:51 |
| નવું યુઝર બનાવવા માટે “adduser” આદેશ. | | નવું યુઝર બનાવવા માટે “adduser” આદેશ. | ||
|- | |- | ||
− | | | + | | 11:53 |
| એક યુઝર થી અન્ય યુઝર ઉપર ફેરબદલી કરવા માટે "su" આદેશ. | | એક યુઝર થી અન્ય યુઝર ઉપર ફેરબદલી કરવા માટે "su" આદેશ. | ||
|- | |- | ||
− | | | + | | 11:56 |
| યુઝર એકાઉન્ટ સુયોજનો બદલવા માટે "usermod" આદેશ. | | યુઝર એકાઉન્ટ સુયોજનો બદલવા માટે "usermod" આદેશ. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:00 |
| યુઝર એકાઉન્ટ રદ કરવા માટે "userdel" આદેશ. | | યુઝર એકાઉન્ટ રદ કરવા માટે "userdel" આદેશ. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:03 |
| user id અને group id ID વિશે માહિતી જાણવા માટે id આદેશ. | | user id અને group id ID વિશે માહિતી જાણવા માટે id આદેશ. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:07 |
| ફાઈલ સિસ્ટમ નું માપ અને તેની ઉપલબ્ધતા ચકાસવા માટે "df" આદેશ. | | ફાઈલ સિસ્ટમ નું માપ અને તેની ઉપલબ્ધતા ચકાસવા માટે "df" આદેશ. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:11 |
| ફાઈલ દ્વારા લીધેલ જગ્યા ચકાસવા માટે "du" આદેશ. | | ફાઈલ દ્વારા લીધેલ જગ્યા ચકાસવા માટે "du" આદેશ. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:15 |
| અહીં "સિસ્ટમ સંચાલનના બેઝિક્સ" ઉપર ના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | | અહીં "સિસ્ટમ સંચાલનના બેઝિક્સ" ઉપર ના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | 12. | + | | 12.20 |
| આ URL પર ઉપલબ્ધ વિડિયો, | | આ URL પર ઉપલબ્ધ વિડિયો, | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:24 |
| મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે | | મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:27 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:31 |
| મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે અમને સંપર્ક કરો. | | મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે અમને સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 12: | + | | 12:41 |
| મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, | | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, | ||
Line 582: | Line 570: | ||
|- | |- | ||
− | | | + | | 12:50 |
| આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. | | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | | 12:55 |
− | | IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું | + | | IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું ,જોડવા બદલ આભાર |
− | |||
− | |||
− | |||
|} | |} |
Revision as of 15:11, 6 January 2015
Linux – Basics of System Administration
Time | Narration |
00:02 | Linux સાથે સિસ્ટમ એડમીનીસ્ટરેશન બેઝિક્સ પરના મૌખિક ટયુટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટયુટોરિઅલમાં આપણે નીચેનું શીખીશું. |
00:13 | adduser |
00:14 | su |
00:16 | usermod |
00:17 | userdel |
00:18 | id |
00:19 | du |
00:20 | df |
00:22 | આ ટ્યુટોરીયલમાં હું ઉબુન્ટુ 10 .10 નો ઉપયોગ કરી રહી છું. |
00:27 | પૂર્વજરૂરિયાત તરીકે “General Purpose Utilities in Linux” પરના મૌખિક ટ્યુટોરીયલ મારફતે જવા માટે વિનંતી છે. |
00:35 | જે આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. |
00:39 | બતાવેલ આદેશો ચલાવવા માટે તમારી પાસે એડમીન એક્સેસ હોવો જરૂરી છે. |
00:47 | ચાલો પ્રથમ શીખીએ કે નવા યુઝર કેવી રીતે બનાવવા. |
00:53 | "adduser" આદેશ આપણા માટે નવું પ્રમાણિત યુઝર લોગીન બનાવશે. |
01:01 | "sudo" આદેશ ની મદદથી, આપણે કોઇપણ યુઝર નું એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. |
01:06 | ચાલો હું તમને "sudo" આદેશ વિશે સંક્ષિપ્ત સમજૂતી આપું. |
01:11 | Sudo આદેશ એડમીનીસ્તરેટીવ યુઝર ને સુપર યુઝર તરીકે આદેશ ચલાવવા માટેની પરવાનગી આપે છે. |
01:19 | sudo આદેશ ને ઘણા વિકલ્પો છે. જેમ આ ટ્યુટોરીયલ માં આપણે આગળ વધીશું તેમ તેના વિકલ્પો વિશે જાણીશું. |
01:27 | હવે ચાલો જાણીએ કે કેવી રીતે "New User" બનાવવું.
|
01:32 | મેં અહીં પહેલેથી જ "Terminal" ખોલ્યું છે. |
01:36 | અહીં "sudo space adduser" આદેશ લખો અને Enter દબાવો. |
01:45 | તમે પાસવર્ડ માટે પૂછવામાં આવશે. |
01:48 | અહીં હું "Admin" પાસવર્ડ આપીશ અને Enter દબાવો. |
01:54 | ટર્મિનલ પર લખેલ પાસવર્ડ દૃશ્યમાન નથી. |
01:58 | તેથી આપણે પાસવર્ડ કાળજીપૂર્વક લખવું પડશે. |
02:03 | તે થયા બાદ, “adduser : Only one or two names allowed” સંદેશ પ્રદર્શિત થાય છે. |
02:14 | તેથી ચાલો "duck" નામનું એક નવું યુઝર અકઉન્ટ બનાવીએ. |
02:21 | આદેશ લખો: |
02:23 | sudo space adduser space duck, અને Enter કી દબાવો. |
02:33 | આપણે "duck" નામનું એક નવું યુઝર બનાવી લીધું છે. |
02:36 | નવા યુઝર બનાવવાની પ્રક્રિયામાં, તે યુઝર માટે એક અલગ "Home" ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. |
02:46 | નોંધ લો કે આપણને યુઝર "duck" માટે નવો પાસવર્ડ પૂછવામાં આવે છે. |
02:52 | તમારા પસંદગીનો પાસવર્ડ દાખલ કરો, મારા કિસ્સામાં હું પાસવર્ડ તરીકે "duck" દાખલ કરીશ અને Enter કળ દબાવીશ. |
03:04 | નવો પાસવર્ડ ફરીથી લખો. |
03:07 | પાસવર્ડ સુરક્ષા ના કારણો અને ખાતરી માટે બે વખત પૂછવામાં આવે છે. |
03:13 | હવે નવા યુઝર માટે પાસવર્ડ બદલાઈ ગયેલ છે. |
03:18 | આપણને બીજી વિગતો માટે પણ પૂછવામાં આવશે. |
03:22 | પરંતુ થોડા સમય માટે, હું "duck" તરીકે માત્ર "Full Name" દાખલ કરીશ અને બાકીની વિગતો ખાલી છોડી દો અને Enter કળ દબાવો. |
03:33 | Enter. |
03:34 | હું "y" દાખલ કરી આ ખાતરી કરીશ. |
03:39 | આ એ ખાતરી કરવા માટે છે કે બધી માહિતી સાચી છે. |
03:43 | ચાલો હવે ચેક કરીએ જો યુઝર અકાઉન્ટ બની ગયેલ હોય. |
03:48 | આ કરવા માટે, command prompt ઉપર ટાઇપ કરો. |
03:51 | “ls space /(slash) home” |
03:56 | અને Enter દબાવો. |
03:58 | Home ફોલ્ડર માં યુઝરો ની યાદી બતાવવા માટે "ls" આદેશ નો ઉપયોગ થાય છે. |
04:05 | અને અહીં આપણું નવું બનાવેલ યુઝર "duck" છે. |
04:10 | ચાલો હું સ્લાઇડ્સ પર ફરીથી જાઉં. |
04:13 | હવે આગળ નો આદેશ "su" છે. |
04:18 | "su" નો matlab "Switch User" છે. |
04:21 | આ આદેશ વર્તમાન યુઝર થી બીજા યુઝર માં બદલવા માટે ઉપયોગી છે. |
04:26 | ચાલો હવે Terminal ઉપર જઈએ. |
04:30 | આદેશ દાખલ કરો,"Terminal" ઉપર “su space hyphen space duck” લખો અને Enter દબાવો. |
04:41 | તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે. |
04:44 | હું અહિયાં યુઝર "duck" માટે પાસવર્ડ દાખલ કરીશ, યાદ કરો કે તે પોતે "duck" હતું. |
05:51 | નોંધ લો કે, ટર્મિનલ પહેલાંના યુઝર જે આ ઉદાહરણ માં "duck" છે , તેને નવા યુઝરમાં બદલાય જશે. |
05:02 | આ યુઝર માંથી લૉગઆઉટ કરવા માટે, ટાઇપ કરો,"logout" લખો અને Enter દબાવો.
|
05:10 | હવે ટર્મિનલ વર્તમાન યુઝર "duck" માંથી લોગઆઉટ થાય છે અને પહેલાના યુઝર અકાઉન્ટ માં પાછું આવે છે, જે આપણા કિસ્સા માં "vinhai" છે. |
05:18 | ચાલો હવે "usermod" આદેશ વિશે શીખીએ. |
05:23 | “usermod” આદેશ |
05:24 | સુપર યુઝર અથવા રુટ યુઝર ને બીજા યુઝર અકાઉન્ટ ના સુયોજનો બદલવા માટે સક્રિય કરે છે, જેમ કે |
05:33 | પાસવર્ડને કોઈ પણ પાસવર્ડ નહી અથવા ખાલી પાસવર્ડ ધ્વારા બદલો. |
05:37 | તારીખ કે જે પર યુઝર અકાઉન્ટ નિષ્ક્રિય છે તે બતાવો. |
05:42 | ચાલો આ આદેશ નો પ્રયાસ કરીએ અને જોઈએ. |
05:44 | ચાલો હવે ટર્મિનલ પર જઈએ. |
05:46 | ચાલો હું તમને યુઝર અકાઉન્ટ "duck" માટે સમાપ્તિ ની તારીખ કેવી રીતે સુયોજિત કરવું તે બતાઉ. |
05:52 | અહીં command prompt ઉપર, ટાઇપ કરો |
05:56 | sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck |
06:21 | અને Enter ડબાઓ |
06:25 | યુઝર અકાઉન્ટ ની સમાપ્તિ તારીખ અહીં આદેશમાં દર્શાવ્યા પ્રમાણે "-e" વિકલ્પની મદદથી સુયોજિત થયેલ છે. |
06:34 | હવે તમે યુઝર અકાઉન્ટ"duck" માટે સમાપ્તિ તારીખ સુયોજિત કરો. |
06:39 | ચાલો હવે "UID" અને "gid" આદેશો વિશે ચર્ચા કરીએ. |
06:45 | "ID - command" બધા યુઝરો અને ગ્રુપો ની ઓળખ ચકાસવા માટે ઉપયોગ થાય છે |
06:51 | યુઝરોની ઓળખ વિશે જાણવા માટે, આપણે “id space -(hyphen)u” વાપરીશું. |
07:00 | ગ્રુપ યુઝર ની ઓળખ વિશે જાણવા માટે “id space -(hyphen)g” છે. |
07:08 | હવે ચાલો આ ઉપર કામ કરીએ. |
07:10 | ટર્મિનલ પર, ચાલો ટાઇપ કરીએ,“id” અને Enter ડબાઓ.
|
07:17 | હવે આપણે વાપરી રહ્યા છીએ તે સિસ્ટમ ઉપર User IDs અને Group IDs જોઈ શકીએ છીએ. |
07:25 | માત્ર user ID મેળવવા માટે, આપણે "- (Hyphen) u" વિકલ્પ ઉપયોગ માં લઈશું. |
07:30 | ચાલો આદેશ લખીએ, "ID space - (Hyphen) u" |
07:36 | અને Enter ડબાઓ. |
07:38 | હવે આપણે યુઝરો ની માત્ર ID જ જોઈ શકીએ છીએ. |
07:42 | પરંતુ જો આપણે યુઝરો ના નામ જાણવાની જરૂર હોય તો શું? |
07:47 | તે શોધવા માટે, આપણે ટાઈપ કરીશું |
07:50 | “id space -(hyphen)n space -(hyphen)u” અહીં ટર્મિનલ ઉપર અને Enter ડબાઓ. |
08:00 | હવે આપણે તેમના ID ને બદલે યુઝરોના નામ જોઈ શકીએ છીએ. |
08:08 | ચાલો હવે Group ID માટેના આદેશો શીખીએ. |
08:12 | ચાલો લખીએ “ id space -(hyphen)g”. |
08:17 | અહીં આપણે group IDs જોઈ શકીએ છીએ. |
08:20 | જો આપણે બધા વર્તમાન યુઝરો ની group ID જોવી હોય તો, ટાઈપ કરો |
08:26 | “id space -(hyphen) (capital)G” અને Enter ડબાઓ. |
08:32 | નોંધ લો કે મેં કેપિટલ અક્ષરમાં G ટાઇપ કર્યો છે. |
08:38 | તમારા માટેના પરિણામ જુઓ. |
08:40 | હવે ચાલો શીખીએ કે યુઝર અકાઉન્ટ કેવી રીતે રદ કરવું. |
08:44 | આ માટે આપણે "userdel" આદેશ વાપરીશું. |
08:48 | આપણે "userdel" આદેશ ની મદદ થી યુઝરનું અકાઉન્ટ કાયમ માટે રદ કરી શકીએ છીએ. |
08:54 | ચાલો ટર્મિનલ પર આ પ્રયાસ કરીએ. |
08:56 | અહીં ટાઈપ કરો “sudo space userdel space -(hyphen)r space duck”. |
09:09 | મેં -(Hyphen)r વિકલ્પ નો ઉપયોગ કર્યો છે. |
09:12 | આ યુઝરને તેની home ડિરેક્ટરી સાથે રદ કરે છે. |
09:17 | ચાલો Enter દબાવીએ અને જોઈએ કે શું થાય છે. |
09:21 | હવે યુઝર "duck" રદ થઇ ગયેલ છે. |
09:25 | આ ટાઇપ કરી ચકાસો. |
09:28 | “ls space /(slash)home” અને Enter ડબાઓ. |
09:35 | આપણે જોશું કે , યુઝર અકાઉન્ટ "duck" રદ થયેલ છે. |
09:40 | ચાલો હું ફરીથી સ્લાઇડ્સ ઉપર પાછી જાઉં. |
09:43 | Linux સિસ્ટમ સંચાલન માં કેટલાક ઉપયોગી આદેશો “df” અને “du” છે |
09:50 | "df " આદેશ ડિસ્ક પર ઉપલબ્ધ ખાલી જગ્યા પર રીપોર્ટ આપે છે. |
09:55 | અને "du" આદેશ કેટલી જગ્યા ફાઇલ એ લીધેલ છે તે પર રીપોર્ટ આપે છે. |
10:00 | આ બે આદેશો નો પ્રયાસ કરો અને અસાઇનમેન્ટ તરીકે તમારી જાતે આઉટપુટ શોધો. |
10:06 | ચાલો ટર્મિનલ ઉપર જઈએ, હું તમને "df" આદેશ સાથે વાપરતા અમુક મદદરૂપ વિકલ્પો બતાવીશ. |
10:13 | ટાઈપ કરો df space -(hyphen)h અને Enter કળ દબાવો. |
10:20 | અહીં તે ફાઇલ સિસ્ટમ નું માપ બતાવે છે, અને જગ્યા જે વપરાયેલ છે. |
10:25 | તે માઉન્ટ થયેલ જગ્યા પણ માનવ વાંચનીય બંધારણમાં બતાવે છે. |
10:34 | ચાલો હવે "du" આદેશ સાથે કેટલાક વિકલ્પો પ્રયાસ કરીએ. |
10:37 | હું અહીં ધારું છું કે તમે તમાર હોમ ફોલ્ડરમાં અમુક ટેક્સ્ટ ફાઈલો બનાવી છે. |
10:44 | જો ન બનાવેલ હો તો "General Purpose Utilities in Linux" પરના ટ્યુટોરીયલ સંદર્ભ લો. |
10:51 | મેં પહેલેથી જ મારી હોમ ડિરેક્ટરીમાં અમુક ટેક્સ્ટ ફાઈલો આદેશો રન કરવા માટે બનાવી છે. |
10:58 | ટર્મિનલ પર આ ટાઇપ કરી "હોમ ફોલ્ડર" ઉપર જાઓ. |
11:03 | “cd space /(slash) home” અને Enter ડબાઓ. |
11:07 | પછી લખો du space -(hyphen)s space *. (astrix dot) txt અને Enter ડબાઓ. |
11:21 | આ આદેશ તમને ડિરેક્ટરીમાં ઉપલબ્ધ txt ફાઈલો no રીપોર્ટ તેના કદ સાથે આપશે. |
11:30 | અસાઇનમેન્ટ તરીકે, command prompt ઉપર ટાઇપ કરો |
11:35 | “du space -(hyphen)ch space *.(astrix dot)txt” અને જુઓ શું થાય છે |
11:46 | ચાલો હું ફરીથી સ્લાઇડ્સ પર પાછી જાઉં. |
11:48 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
11:51 | નવું યુઝર બનાવવા માટે “adduser” આદેશ. |
11:53 | એક યુઝર થી અન્ય યુઝર ઉપર ફેરબદલી કરવા માટે "su" આદેશ. |
11:56 | યુઝર એકાઉન્ટ સુયોજનો બદલવા માટે "usermod" આદેશ. |
12:00 | યુઝર એકાઉન્ટ રદ કરવા માટે "userdel" આદેશ. |
12:03 | user id અને group id ID વિશે માહિતી જાણવા માટે id આદેશ. |
12:07 | ફાઈલ સિસ્ટમ નું માપ અને તેની ઉપલબ્ધતા ચકાસવા માટે "df" આદેશ. |
12:11 | ફાઈલ દ્વારા લીધેલ જગ્યા ચકાસવા માટે "du" આદેશ. |
12:15 | અહીં "સિસ્ટમ સંચાલનના બેઝિક્સ" ઉપર ના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12.20 | આ URL પર ઉપલબ્ધ વિડિયો, |
12:24 | મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે |
12:27 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
12:31 | મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે અમને સંપર્ક કરો. |
12:41 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:50 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
12:55 | IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું ,જોડવા બદલ આભાર
|