Difference between revisions of "Java-Business-Application/C2/Overview-of-Library-Management-System/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:00 | '''Overview of the Web Application – Library Management System''' (ઓવરવ્યુ ઓફ ધ વેબ એપ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
| Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
| − | | | + | | દરેકને પ્રયાસ કરીએ અને પરિણામો જોઈએ. |
|- | |- | ||
Revision as of 11:47, 4 December 2014
| Time | Narration |
| 00:00 | Overview of the Web Application – Library Management System (ઓવરવ્યુ ઓફ ધ વેબ એપ્લીકેશન - લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:08 | આ ટ્યુટોરીયલમાં અમે તમને web application થી પરિચય કરાવીએ છીએ. |
| 00:13 | આ શૃંખલામાં, અમે basic inventory (બેસિક ઇન્વેંટરી) સીસ્ટમ કેવી રીતે બનાવવી એ ડેમોનસ્ટ્રેટ કર્યું છે. |
| 00:19 | આપણે Library Management (લાઇબ્રેરી મેનેજમેંટ) સીસ્ટમનું એક ઉદાહરણ વાપર્યું છે. |
| 00:24 | આ શૃંખલા શીખવા માટે, તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે |
| 00:27 | Netbeans IDE (નેટબીન્સ આઇડીઈ) નો ઉપયોગ કરીને Core Java (કોર જાવા) અને |
| 00:31 | HTML (એચટીએમએલ) |
| 00:32 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
| 00:38 | ચાલો હવે જોઈએ વેબ એપ્લીકેશન - એક લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ. |
| 00:43 | લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ એ એક એવી પ્રણાલી છે જે |
| 00:46 | પુસ્તકોની આપ લેનો પ્રબંધ કરે છે |
| 00:50 | અને લાઇબ્રેરીનાં વપરાશકર્તાઓને સંભાળે છે. |
| 00:54 | હમણાં, શા માટે આપણને Library Management System (લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) ની જરૂર છે? |
| 00:58 | આવી પ્રણાલીનો ઉપયોગ મદદ કરે છે - |
| 01:00 | ગ્રંથપાલને લાઈબ્રેરીમાં સરળતાથી પુસ્તકોની ગોઠવણી માટે |
| 01:05 | સભ્યપદની માહિતીને એક કેન્દ્રિય સર્વર પર જાળવવા માટે |
| 01:10 | સમય અને સ્ત્રોતો બચાવવા માટે અને |
| 01:13 | કાર્યભાર ઓછો કરવા માટે |
| 01:15 | હવે, ચાલો ઝડપથી હું તમને બતાવું એક સીસ્ટમ. |
| 01:17 | આ માટે, હું Netbeans IDE પર જઈશ. |
| 01:22 | આપણી પાસે અહીં એક અત્યંત સરળ સીસ્ટમ છે. |
| 01:24 | ચાલો હું MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) નામનાં આ પ્રોજેક્ટને રન કરું. |
| 01:30 | બ્રાઉઝર વિન્ડો ખુલે છે. |
| 01:33 | આપણે Library Management System (લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) નાં Home Page (હોમ પેજ) ને જોઈ શકીએ છીએ. |
| 01:38 | આપણે અહીં એક અત્યંત સરળ login form (લોગીન ફોર્મ) જોઈ શકીએ છીએ. |
| 01:42 | અહીં પુષ્ઠ પર એક Visitor’s Home Page (વિઝીટર્સ હોમ પેજ) નામનું એક લીંક છે. |
| 01:46 | link (લીંક) પર ક્લિક કરો. |
| 01:48 | આપણને લાઇબ્રેરીમાં ઉપલબ્ધ તમામ પુસ્તકોની એક યાદી દેખાય છે. |
| 01:53 | એક library (લાઇબ્રેરી) ઘણા બધા members (મેમ્બરો) ધરાવે છે. |
| 01:56 | તો અત્યારે, ચાલો member (મેમ્બર) તરીકે લોગીન કરીએ, એટલે કે પહેલાથી નોંધણીકૃત હોય એવા વપરાશકર્તા તરીકે. |
| 02:03 | હું “mdhusein” તરીકે અને પાસવર્ડ આપીને લોગીન કરીશ અને Enter દબાવું છું. |
| 02:10 | આપણે જોઈ શકીએ છીએ Success Greeting Page (સક્સેસ ગ્રીટીંગ પેજ). |
| 02:13 | આપણી પાસે વપરાશકર્તા દ્વારા હાલમાં ઊછીમાં લીધેલ પુસ્તકોની યાદી પણ છે. |
| 02:18 | ચાલો હમણાં logout (લોગઆઉટ) કરીએ. |
| 02:21 | આગળ, આપણે ગ્રંથપાલ તરીકે લોગીન કરીશું એટલે કે admin (એડમીન) તરીકે. |
| 02:26 | જેમ આપણે લોગીન કરીએ છીએ તેમ, આપણે Admin Section page (એડમીન સેક્શન પેજ) જોઈ શકીએ છીએ. |
| 02:31 | આપણે અહીં 4 વિકલ્પો જોઈ શકીએ છીએ. |
| 02:33 | દરેકને પ્રયાસ કરીએ અને પરિણામો જોઈએ. |
| 02:37 | પહેલા, આપણી પાસે List Books (લીસ્ટ બુક્સ) વિકલ્પ છે. |
| 02:41 | અહીં, આપણને લાઇબ્રેરીમાંની તમામ ઉપલબ્ધ પુસ્તકોની યાદી મળે છે. |
| 02:46 | આગળ, આપણી પાસે છે List Borrowed Books (લીસ્ટ બોરોવ્ડ બુક્સ). |
| 02:50 | અહીં, આપણને વિભિન્ન members (મેમ્બરો) ને આપવામાં આવેલ પુસ્તકોની યાદી મળે છે. |
| 02:54 | અને તેમણે વટાવેલી પાછી આપવાની તારીખની યાદી મળે છે. |
| 02:59 | ત્યારબાદ આપણી પાસે છે વિકલ્પ List Users (લીસ્ટ યુઝર્સ). |
| 03.03 | અહીં, આપણને લાઇબ્રેરીમાં નોંધણીકૃત થયેલ તમામ users (વપરાશકર્તાઓ) ની યાદી મળે છે. |
| 03:08 | ત્યારબાદ, અહીં આપણી પાસે Checkout/Return a Book (ચેકઆઉટ/રીટર્ન અ બૂક) નો વિકલ્પ છે. |
| 03:12 | ચાલો આ વિકલ્પ પર ક્લિક કરીએ. |
| 03:15 | આ છે Checkout/Return a Book (ચેકઆઉટ/રીટર્ન અ બૂક) નું ઈન્ટરફેસ. |
| 03:20 | હવે, ચાલો આપણા login page (લોગીન પેજ) પર પાછા ફરીએ. |
| 03:23 | નોંધ લો કે, આપણી પાસે નવા વપરાશકર્તા તરીકે નોંધણીનું પણ વિકલ્પ છે. |
| 03:28 | નોંધણી કરવા માટે here (હિયર) પર ક્લિક કરો. |
| 03:31 | નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરવા માટે આ એક registration form (રજીસ્ટ્રેશન ફોર્મ) છે. |
| 03:35 | તો, આ છે આ simple web application (સિમ્પલ વેબ એપ્લીકેશન) ની એક ઝાંખી. |
| 03:39 | આ શૃંખલાનાં અંતમાં, તમે આ સાદી Library Management System (લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) બનાવતા શીખી જશો. |
| 03:46 | સાથે જ તમે તેમાં વધુ કાર્યક્ષમતાઓ પણ ઉમેરવામાં સમર્થ થશો, જેમ કે પુસ્તક માટે શોધખોળ. |
| 03:53 | આ શૃંખલામાં - |
| 03:54 | આપણે web application (વેબ એપ્લીકેશન) ની રચના કરવા માટે JSP (જેએસપી) અને servlets (સર્વલેટ્સ) વાપરીશું. |
| 03:59 | સાથે જ તમે MVC architecture (એમવીસી આર્કીટેક્ચર) વિશે વિગતમાં શીખશો અને |
| 04:04 | તમે MVC પેટર્ન અનુસરણ કરતી કોઈપણ વેબ એપ્લીકેશન વિકસિત કરવામાં સમર્થ રહેશો. |
| 04:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
| 04:13 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
| 04:16 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 04:20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
| 04:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
| 04:26 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
| 04:29 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
| 04:32 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
| 04:38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 04:42 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
| 04:49 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
| 04:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
| 04:59 | લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે. |
| 05:08 | સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે. |
| 05:13 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |