Difference between revisions of "Ruby/C2/Hello-Ruby/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|00.00 | |00.00 | ||
|'''Hello''' '''Ruby'''પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે! | |'''Hello''' '''Ruby'''પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે! | ||
− | |||
|- | |- | ||
Line 32: | Line 31: | ||
| 00.13 | | 00.13 | ||
|'''Ruby''' કોડ રન કરવું. | |'''Ruby''' કોડ રન કરવું. | ||
− | |||
|- | |- | ||
Line 41: | Line 39: | ||
| 00.16 | | 00.16 | ||
| '''puts''' અને '''print''' વચ્ચે તફાવત. | | '''puts''' અને '''print''' વચ્ચે તફાવત. | ||
− | |||
|- | |- | ||
Line 70: | Line 67: | ||
| 00.48 | | 00.48 | ||
| તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે | | તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે | ||
− | |||
− | |||
|- | |- | ||
| 00.54 | | 00.54 | ||
| ચાલો હવે '''Ruby'''ના અમુક લક્ષણો જોઈએ. | | ચાલો હવે '''Ruby'''ના અમુક લક્ષણો જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 105: | Line 99: | ||
| 01.21 | | 01.21 | ||
| '' 'Ruby''' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે. | | '' 'Ruby''' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે. | ||
− | |||
|- | |- | ||
| 01.26 | | 01.26 | ||
| '' 'RubyGems''' એ '' 'Ruby''' ના મહત્વ ના લક્ષણમાનું એક છે. | | '' 'RubyGems''' એ '' 'Ruby''' ના મહત્વ ના લક્ષણમાનું એક છે. | ||
− | |||
|- | |- | ||
| 01.36 | | 01.36 | ||
| ' 'Ruby''' કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે. | | ' 'Ruby''' કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે. | ||
− | |||
|- | |- | ||
Line 124: | Line 115: | ||
| 01.46 | | 01.46 | ||
|'''RubyGems''' પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો. | |'''RubyGems''' પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો. | ||
− | |||
|- | |- | ||
Line 137: | Line 127: | ||
| 01.59 | | 01.59 | ||
| '''Ubuntu Software Centre''', પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર '''Ubuntu Linux Tutorials''' નો સંદર્ભ લો. | | '''Ubuntu Software Centre''', પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર '''Ubuntu Linux Tutorials''' નો સંદર્ભ લો. | ||
− | |||
|- | |- | ||
Line 158: | Line 147: | ||
| 02.19 | | 02.19 | ||
| '''file'' ની જેમ | | '''file'' ની જેમ | ||
− | |||
|- | |- | ||
| 02.20 | | 02.20 | ||
| આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું. | | આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું. | ||
− | |||
|- | |- | ||
Line 172: | Line 159: | ||
| 02.28 | | 02.28 | ||
| '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. | | '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. | ||
− | |||
|- | |- | ||
Line 185: | Line 171: | ||
| 02.38 | | 02.38 | ||
| '''ruby '''''space''''' ''hyphen ''e '''''space'' અવતરણચિહ્નો અંદર '''puts '''space''' પછી બે અવતરણચિહ્નો અંદર ''' Hello World''' અને | | '''ruby '''''space''''' ''hyphen ''e '''''space'' અવતરણચિહ્નો અંદર '''puts '''space''' પછી બે અવતરણચિહ્નો અંદર ''' Hello World''' અને | ||
− | |||
|- | |- | ||
Line 206: | Line 191: | ||
| 03.06 | | 03.06 | ||
| Multiple''' '''''hyphen''''' e flags''' ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે. | | Multiple''' '''''hyphen''''' e flags''' ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે. | ||
− | |||
|- | |- | ||
Line 219: | Line 203: | ||
| 03.18 | | 03.18 | ||
| ટાઈપ કરો ''space''' hyphen ''e '''''space અવતરણચિહ્નો'''' અંદર '''''puts '''space '''1+2 ''' અને | | ટાઈપ કરો ''space''' hyphen ''e '''''space અવતરણચિહ્નો'''' અંદર '''''puts '''space '''1+2 ''' અને | ||
− | |||
|- | |- | ||
Line 228: | Line 211: | ||
| 03.32 | | 03.32 | ||
| આપણને આઉટ પુટ '''Hello World ''' અને ''' 3.''' તરીકે મળશે. | | આપણને આઉટ પુટ '''Hello World ''' અને ''' 3.''' તરીકે મળશે. | ||
− | |||
|- | |- | ||
Line 237: | Line 219: | ||
| 03.38 | | 03.38 | ||
|હવે આપણે '''Interactive Ruby.''' વિશે શીખીશું | |હવે આપણે '''Interactive Ruby.''' વિશે શીખીશું | ||
− | |||
|- | |- | ||
| 03.42 | | 03.42 | ||
| '''Interactive Ruby '' '''Ruby''' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે. | | '''Interactive Ruby '' '''Ruby''' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે. | ||
− | |||
|- | |- | ||
| 03.48 | | 03.48 | ||
|તમે '''Ruby''' સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો. | |તમે '''Ruby''' સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 256: | Line 235: | ||
| 03.57 | | 03.57 | ||
|હવે '''Ruby''' કોડ ને '''irb.'''થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ. | |હવે '''Ruby''' કોડ ને '''irb.'''થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ. | ||
− | |||
|- | |- | ||
Line 277: | Line 255: | ||
| 04.22 | | 04.22 | ||
| અને રીટર્ન વેલ્યુ આપણને '''nil.''' તરીકે મળશે. | | અને રીટર્ન વેલ્યુ આપણને '''nil.''' તરીકે મળશે. | ||
− | |||
|- | |- | ||
Line 286: | Line 263: | ||
| 04.31 | | 04.31 | ||
|તમે '''Ruby program''' ફાઈલ માથી રન પણ કરી શકો છો. | |તમે '''Ruby program''' ફાઈલ માથી રન પણ કરી શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 315: | Line 291: | ||
| 05.06 | | 05.06 | ||
| 'Equal to '''''begin ''' કમાંડ શરુ કરવા માટે વપરાય છે. | | 'Equal to '''''begin ''' કમાંડ શરુ કરવા માટે વપરાય છે. | ||
+ | |||
|- | |- | ||
− | |||
| 05.10 | | 05.10 | ||
| જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો. | | જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 368: | Line 343: | ||
| 06.01 | | 06.01 | ||
| ડેસ્કટોપ પર હું ,'''rubyprogram''' નામનું ફોલ્ડર બાવીશ. | | ડેસ્કટોપ પર હું ,'''rubyprogram''' નામનું ફોલ્ડર બાવીશ. | ||
− | |||
|- | |- | ||
Line 453: | Line 427: | ||
| 08.03 | | 08.03 | ||
| હવે '''print.''' શાથે આ શીખીએ. | | હવે '''print.''' શાથે આ શીખીએ. | ||
− | |||
|- | |- | ||
Line 498: | Line 471: | ||
| 08.44 | | 08.44 | ||
| =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી. | | =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી. | ||
− | |||
|- | |- | ||
| 08.50 | | 08.50 | ||
| '''puts''' અને '''print''' વચ્ચે તફાવત. | | '''puts''' અને '''print''' વચ્ચે તફાવત. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 521: | Line 491: | ||
| 09.01 | | 09.01 | ||
|'''single line comment''' નો પ્રયાસ કરો. | |'''single line comment''' નો પ્રયાસ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 538: | Line 507: | ||
| 09.15 | | 09.15 | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | ||
− | |||
|- | |- |
Revision as of 10:31, 26 November 2014
Time | Narration
|
00.00 | Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે! |
00.04 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું |
00.06 | Ruby શું છે ? |
00.08 | લક્ષણો |
00.09 | RubyGems' અને 'Ruby પર મદદ. |
00.12 | સંસ્થાપન |
00.13 | Ruby કોડ રન કરવું. |
00.15 | કમેન્ટ કરવું. |
00.16 | puts અને print વચ્ચે તફાવત. |
00.19 | અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3 |
00.27 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ. |
00.30 | ' Linuxમા તમને Terminal અને 'Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . |
00.37 | હવે હું સમજાવીશ Ruby શું છે ?. |
00.40 | Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે. |
00.44 | તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે. |
00.48 | તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે |
00.54 | ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ. |
00.57 | Ruby ખૂબ સુવાહ્ય છે. |
00.59 | 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે. |
01.04 | Smalltalk, BASIC અથવા Python ની જેમ Ruby માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા. |
01.11 | તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે. |
01.14 | 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે. |
01.17 | તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો. |
01.21 | 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે. |
01.26 | 'RubyGems એ 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે. |
01.36 | ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે. |
01.42 | તમે તમારા પોતાના 'gems. બનાવી અને પબલીશ કરી શકો છો. |
01.46 | RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો. |
01.51 | Ruby પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો. |
01.55 | 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સંસ્થાપન કરી શકો છો. |
01.59 | Ubuntu Software Centre, પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો. |
02.07 | 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે. |
02.12 | 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે. |
02.16 | Command line (કમાંડ લાઈન) |
02.17 | 'Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી) |
02.19 | 'file ની જેમ |
02.20 | આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું. |
02.23 | પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો. |
02.28 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
02.33 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
02.37 | કમાંડ ટાઈપ કરો. |
02.38 | ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને |
02.50 | Enter. દબાવો. |
02.53 | આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે. |
02.56 | ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે. |
03.00 | hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે. |
03.06 | Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે. |
03.11 | ચાલો આ પ્રયાસ કરીએ |
03.13 | હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબો અને |
03.18 | ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદર puts space 1+2 અને |
03.30 | Enter. ડબાઓ. |
03.32 | આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે. |
03.36 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
03.38 | હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું |
03.42 | Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે. |
03.48 | તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો. |
03.53 | Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો. |
03.57 | હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ. |
04.03 | ટાઈપ કરો irb અને Enter દબાઓ. |
04.06 | Interactive Ruby શરૂ કરવા માટે, |
04.09 | ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. દબાઓ. |
04.19 | આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે. |
04.22 | અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે. |
04.25 | irb થી બહાર નીકડવા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ. |
04.31 | તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો. |
04.34 | કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો. |
04.39 | હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં. |
04.45 | હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World |
04.54 | હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું. |
04.59 | puts કમાંડ ના પહેલા |
05.01 | ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ. |
05.06 | 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે. |
05.10 | જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો. |
05.13 | હું ટાઈપ કરીશ My first Ruby program |
05.20 | અને Enter દબાઓ. |
05.22 | પછી ટાઈપ કરો ' This code will print helloworld અને Enter દબાઓ. |
05.30 | હવે ટાઈપ કરો equal to end |
05.32 | equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે. |
05.37 | પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે. |
05.41 | આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે. |
05.45 | ચાલો હવે Save બટન દાબીને ફાઈલ સેવ કરીએ . |
05.50 | વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે. |
05.53 | The Save As ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે. |
05.57 | તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
06.01 | ડેસ્કટોપ પર હું ,rubyprogram નામનું ફોલ્ડર બાવીશ. |
06.06 | હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ. |
06.10 | ટેક્સ્ટ બોક્સ Name મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો. |
06.14 | હું hello.rb ટાઈપ કરીશ. |
06.17 | Ruby ફાઈલને Dot rb એક્સટેંશન આપ્યું છે. |
06.21 | ફાઈલ સેવ કરવા માટે Save બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે. |
06.28 | કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ . |
06.32 | ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ. |
06.35 | નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે. |
06.39 | ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે. |
06.47 | તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ. |
07.00 | ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો ruby space hello dot rb અને Enter દબાઓ. |
07.10 | આપણને આઉટ પુટ HelloWorld. મળે છે. |
07.13 | ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું. |
07.18 | irb નો ઉપયોગ કરી આને સમજીશું. |
07.22 | તે પહેલાં આપણને હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ. |
07.31 | Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter' દબાઓ. |
07.39 | ટાઇપ કરો puts 'space બે અવતરણચિહ્નો અંદર Hello 'comma બે અવતરણચિહ્નો World |
07.50 | અહી comma બે puts કમાંડ ને સાથે જોડે છે. |
07.55 | હવે Enter. દબાઓ. |
07.57 | આપણને Hello World, આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર. |
08.03 | હવે print. શાથે આ શીખીએ. |
08.06 | પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
08.09 | puts ને print થી બદલો અને Enter. દબાઓ. |
08.14 | આપણ ને આઉટપુટ Hello World મળે છે પરંતુ તે જ લાઇન પર.. |
08.19 | કીવર્ડ puts' આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ print આવું નથી કરતું. |
08.27 | કીવર્ડ print તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે. |
08.31 | આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
08.37 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08.39 | Ruby વિષે |
08.41 | સંસ્થાપન |
08.42 | Ruby કોડ એક્ઝીક્યુટ કરવો. |
08.44 | =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી. |
08.50 | puts અને print વચ્ચે તફાવત. |
08.53 | અસાઇનમેન્ટ તરીકે |
08.55 | તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો. |
08.58 | આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો. |
09.01 | single line comment નો પ્રયાસ કરો. |
09.04 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09.07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09.10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09.17 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09.20 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09.24 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
09.30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09.34 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09.41 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
09.45 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09.50 | જોડાવા બદલ અભાર. |